WEBVTT 00:00:00.984 --> 00:00:03.251 આ મારો પ્રિય વિરોધ શૅટ છૅ. 00:00:03.897 --> 00:00:06.103 તે કહે છે,તમારા લોકોનુ રક્ષણ કરો. 00:00:06.127 --> 00:00:09.047 અમે તેને અમારા કમ્યુનિટી સેન્ટર ના ભોયરા મા બનાવ્યૂ છે. 00:00:09.420 --> 00:00:11.744 મે તે રેલીઓમા પહેરી હતી, 00:00:11.768 --> 00:00:14.800 વિરોધ અને કૂચ પર, 00:00:14.824 --> 00:00:16.641 મીણબત્તી ની તકેદારી પર 00:00:16.665 --> 00:00:19.919 એ પરિવારો સાથે કે જેમણે પોલીસ ની હિંસા થી પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. 00:00:20.674 --> 00:00:24.388 મે જોયુ છે,કે કમ્યુનિટી ના આયોજન ની આ નિતીશાસ્ર કેવી છે 00:00:24.412 --> 00:00:27.308 ધરપકડ કરવાની રીત મા ફેરફાર કરવામા સક્ષમ છે, 00:00:27.332 --> 00:00:30.434 વ્યક્તિગત અધિકારીઓને જવાબદાર રાખો 00:00:30.458 --> 00:00:33.815 અને તે પરિવારોને મજબૂત અને સપોર્ટેડ લાગે છે 00:00:33.839 --> 00:00:36.008 તેમના જીવનની સૌથી ખરાબ ક્ષણોમાં. NOTE Paragraph 00:00:37.022 --> 00:00:39.712 પરંતુ જ્યારે કુટુંબ અમારા સેન્ટરમાં આવશે 00:00:39.736 --> 00:00:43.871 અને કહે ,મારા પ્રિય વ્યક્તિની ધરપકડ થઈ ગઈ હવે શુ કરી શકીએ ? 00:00:43.895 --> 00:00:45.911 અમને ભાષાંતર કેવી રીતે કરવું તે ખબર નથી 00:00:45.935 --> 00:00:49.593 કોમ્યુનિટીના પાવર નું આયોજન જે અમે શેરીઓમાં જોયુ 00:00:49.617 --> 00:00:50.767 કોર્ટમાં 00:00:51.652 --> 00:00:53.324 અમને લાગ્યું કે અમે વકીલો નથી, 00:00:53.348 --> 00:00:56.281 અને તેથી જ પરિવર્તન લાવવાની અમારી જગ્યા નથી. 00:00:57.017 --> 00:01:00.184 અને તેથી સામૂહિક ક્રિયામાં આપણી માન્યતા હોવા છતાં, 00:01:00.208 --> 00:01:03.200 અમે જે ની સંભાળ રાખીએ છીએ તેવા લોકોને જ મંજૂરી આપીશુ. 00:01:03.224 --> 00:01:05.247 એકલા કોર્ટમાં જવું. 00:01:06.335 --> 00:01:10.470 ૧૦ માંથી ૯ વખત અને આ રાષ્ટ્રીય સ્તરે સાચું છે 00:01:10.494 --> 00:01:12.410 તે પોતાની અફૉડ કરી શકે તેમ નથી 00:01:12.434 --> 00:01:16.307 અને તેથી તેમની પાસે સાર્વજનિક રક્ષક હશે જે બહાદુર કાર્ય કરે છે, 00:01:16.331 --> 00:01:19.126 પરંતુ ઘણી વાર તેનું પરિણામ ઓછું હતું 00:01:19.150 --> 00:01:21.879 અને ઘણા બધા કિસ્સાઓ સાથે એકદમ ખેંચાય છે 00:01:21.903 --> 00:01:25.831 તેઓ વધારે દંડના દરો માટે લક્ષ રાખતા ફરિયાદી પક્ષે નો સામનો કરશે, 00:01:25.855 --> 00:01:28.228 નાના વાકયો માટે ફરજિયાત 00:01:28.252 --> 00:01:32.124 અને પ્રક્રિયાના દરેક તબક્કામાં વંશીય પૂર્વગ્રહ સાથે NOTE Paragraph 00:01:34.100 --> 00:01:36.171 અને તેથી તે અવરોધોનો સામનો કરવો, 00:01:36.195 --> 00:01:39.417 કમ્યુનિટી ની શક્તિ થી જીવી લીધી ઝૂંટવી લીધી , 00:01:39.441 --> 00:01:41.957 અચોક્કસ અદાલતોની શોધ કેવી રીતે કરવી 00:01:41.981 --> 00:01:45.779 આ દેશમાં ૯૦ ટકાથી વધારે લોકો ક્રિમિનલ આરોપોનો સામનો કરી રહ્યા છે. 00:01:45.803 --> 00:01:47.269 અને તે અરજીનો સોદો કરશે. 00:01:48.096 --> 00:01:51.517 એટલે કે તેઓનો ક્યારેય કોર્ટમાં ખરાબ દિવસ નહિ આવે 00:01:51.541 --> 00:01:54.874 જેની આપણે ટેલિવિઝન શો અને મુવીઝ માં વાત કરીએ છીએ. 00:01:55.807 --> 00:02:01.752 અને આ અમેરિકામાં સામૂહિક અટકાયતની વાર્તાનો ના કહેવાયેલો ભાગ છે 00:02:01.776 --> 00:02:04.924 કેવી રીતે અમે વિશ્વના સૌથી મોટા જેલર બન્યા. 00:02:05.623 --> 00:02:09.305 હાલમાં આ દેશમાં બે મિલિયન લોકો અટકાયતમાં છે . 00:02:09.726 --> 00:02:11.321 અને અંદાજો કહે છે 00:02:11.345 --> 00:02:15.362 ત્રણમાંથી એક કાળો માણસ જેલના સળિયા અંદરથી જોશે. 00:02:15.386 --> 00:02:18.545 આ માર્ગ પર તેમના જીવનના અમુક સમયે. NOTE Paragraph 00:02:20.546 --> 00:02:22.079 પણ અમારી પાસે એક ઉપાય છે. 00:02:22.928 --> 00:02:25.984 અમે આ વિચાર પ્રત્યે અગમ્ય બનવાનું નક્કી કર્યું છે 00:02:26.008 --> 00:02:29.102 ખાલી વકીલો જ કોટ ને અસર કરી શકે છે. 00:02:29.587 --> 00:02:31.990 અને ન્યાય પ્રણાલીમાં પ્રવેશ કરવા માટે 00:02:32.014 --> 00:02:37.497 કમ્યુનિટીના આયોજનની શક્તિ બુદ્ધિ અને ચાતુર્ય સાથે. NOTE Paragraph 00:02:38.569 --> 00:02:41.503 અમે આ અભિગમને "સહભાગી સંરક્ષણ" કહિએ છીએ 00:02:42.286 --> 00:02:45.167 તે કમ્યુનિટી અને પરિવારો માટે એક પદ્ધતિ છે 00:02:45.191 --> 00:02:47.483 તેમના પ્રિયજનો દંડનો સામનો કરી રહ્યા છે, 00:02:47.507 --> 00:02:50.310 અને તેઓ કેસોના પરિણામ ઉપર કેવી અસર કરી શકે છે 00:02:50.334 --> 00:02:53.732 અને અદાલતમાં શક્તિના લેન્ડસ્કેપ માં પરિવર્તન લાવવું NOTE Paragraph 00:02:54.859 --> 00:02:56.025 તે કેવી રીતે કાર્ય કરે છે, 00:02:56.049 --> 00:02:58.779 એવા પરિવારો કે તેમના પ્રિયજનો ક્રિમીનલ આરોપોનો સામનો કરી રહ્યા છે 00:02:58.803 --> 00:03:00.938 સપ્તાહિક મિટિંગમાં આવશે, 00:03:00.962 --> 00:03:02.760 અને તે અડધા સપોર્ટેડ ગ્રુપ છે, 00:03:02.784 --> 00:03:04.917 અડધા વ્યૂહાત્મક આયોજન સત્ર 00:03:05.823 --> 00:03:07.669 અને તેઓ કમ્યુનિટી ઊભી કરશે 00:03:07.693 --> 00:03:11.933 સિવાય કે જે એકલતાનો અને એકાકી નો અનુભવ કરશે 00:03:12.755 --> 00:03:15.065 અને તેઓ સર્કલમાં બેસશે, 00:03:15.089 --> 00:03:17.747 અને બોર્ડ પર તેમના પ્રિયજનોના નામ લખો, 00:03:17.771 --> 00:03:19.620 કે જેઓ તેમને ટેકો આપવા માટે ત્યાં છે. 00:03:19.644 --> 00:03:20.854 અને સામૂહિક રીતે, 00:03:20.878 --> 00:03:25.014 અને ગ્રુપ કુશળતાપૂર્વક માર્ગ શોધશે 00:03:25.038 --> 00:03:27.032 અને તે કેસના પરિણામ પર અસર કરે છે. 00:03:27.569 --> 00:03:31.490 તેઓ અસંગતતા ઓ શોધવા માટે પોલીસે અહેવાલોની સમીક્ષા કરશે 00:03:31.514 --> 00:03:33.671 તેઓને આવશ્યક એવા ક્ષેત્રો મળશે 00:03:33.695 --> 00:03:36.213 સંરક્ષણ એટર્ની દ્વારા વધુ તપાસ, 00:03:36.237 --> 00:03:38.156 અને તેઓ એકબીજા સાથે કોર્ટમાં જશે, 00:03:38.180 --> 00:03:40.164 ભાવનાત્મક આધાર માટે 00:03:40.188 --> 00:03:44.569 પરંતુ તે પણ જેથી ન્યાયાધીશ જાણે કે વ્યક્તિ તેમની સામે પહેલાથી ઉભી છે 00:03:44.593 --> 00:03:46.286 મોટી કમ્યુનિટી નો એક ભાગ છે 00:03:46.310 --> 00:03:49.189 જે તેમની સુખાકારી અને સફળતામાં રોકવામાં આવે છે NOTE Paragraph 00:03:50.538 --> 00:03:52.506 અને આ પરિણામો નોંધપાત્ર રહ્યા છે. 00:03:53.506 --> 00:03:56.498 અમે જોયું છે કે ચાર્જ રદ કરવામાં આવે છે, 00:03:56.522 --> 00:03:59.347 વાક્યોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, 00:03:59.371 --> 00:04:01.242 નિર્દોષ મુકદ્દમો જીતી ગયા 00:04:02.561 --> 00:04:05.828 અને કેટલીકવાર તે સાચુકલી મા જીવન બચાવે છે 00:04:06.450 --> 00:04:08.784 જેમકે રેમન વાસ્કિઝ ના કિસ્સામાં. 00:04:09.235 --> 00:04:14.760 બે જણ નો પિતા, કુટુંબી માણસ, અને ટ્રકનો ડ્રાઈવર 00:04:14.784 --> 00:04:18.031 અનેકો કે તેમની ઉપર ખોટી રીતે ચાર્જીસ લગાવ્યા ગેંગ સંબંધિત હત્યા મા. 00:04:18.055 --> 00:04:19.848 તે ખરેખર નિર્દોષ હતા, 00:04:19.872 --> 00:04:21.939 પરંતુ આજીવન કેદ નો સામનો કરી રહ્યા હતા. 00:04:23.172 --> 00:04:25.363 રેમનની ફેમિલી તે મિટિંગમાં આવી હતી 00:04:25.387 --> 00:04:28.275 તેની ધરપકડ અને અટકાયત પછી તરત જ, 00:04:28.299 --> 00:04:29.966 અને તેઓએ મોડલ નું કામ કર્યું. 00:04:30.268 --> 00:04:31.784 અને તેમની મહેનત દ્વારા 00:04:31.808 --> 00:04:34.379 તેમને આ કેસમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો, 00:04:35.121 --> 00:04:37.653 તપાસમાં અંતરાલ છિદ્રો. NOTE Paragraph 00:04:37.677 --> 00:04:42.280 અને અમે શોધ કરતા હો દ્વારા ખતરનાક ધારણાઓને ઠીક કરવામાં સક્ષમ છીએ. 00:04:42.836 --> 00:04:46.665 જેમ કે લાલ ટોપી જે તેમને મળી ત્યારે તેઓએ તેના ઘરે દરોડા પાડયા હતા 00:04:46.689 --> 00:04:50.102 કોઈક રીતે તેને ગેંગ લાઈફ સ્ટાઈલ સાથે જોડવામાં આવ્યું 00:04:51.149 --> 00:04:53.998 તેમના ફોટા અને તેમના રેકોર્ડ્સ દ્વારા 00:04:54.022 --> 00:04:58.639 તેઓએ સાબિત કરવા સક્ષમ હતા કે લાલ ટોપી તેના પુત્રની નાની લીગ ટીમ ની છે 00:04:58.663 --> 00:05:00.908 તે રેમોન સપ્તાહના અંતે કોચ હતો. 00:05:02.107 --> 00:05:04.243 અને તેઓએ સ્વતંત્ર માહિતી ઉત્પન્ન કરી 00:05:04.267 --> 00:05:07.109 તેથી સાબિત થયું કે રેમન નગરની બીજી બાજૂ પર હતો 00:05:07.133 --> 00:05:09.482 આક્ષેપ અનુસાર ના બનાવ સમયે, 00:05:09.506 --> 00:05:10.903 તેમના ફોન રેકોર્ડ્સ દ્વારા 00:05:10.927 --> 00:05:13.490 અને જે સ્ટોર્સમાં તેઓ હાજર હતા તેની રસીદો. NOTE Paragraph 00:05:14.593 --> 00:05:18.236 પરિવાર તરફથી 7 લાંબા મહિનાની મહેનત બાદ, 00:05:18.260 --> 00:05:21.291 રેમન જેલની અંદર મજબૂત રહ્યો 00:05:21.315 --> 00:05:24.249 તેઓ ચાર્જ માફ કરવા સક્ષમ હતા 00:05:25.053 --> 00:05:26.712 અને તેઓ રેમન ને ઘરે લાવ્યા 00:05:26.736 --> 00:05:29.855 જીવન જીવવા માટે કે તે બધા સાથે રહેતો હોવો જોઈએ NOTE Paragraph 00:05:30.260 --> 00:05:31.633 અને દરેક નવા કેસ સાથે, 00:05:31.657 --> 00:05:36.101 પરિવારોએ કમ્યુનિટીના નોલેજની ફ્લેક્સ કરવાની નવી રીતો શોધી કાઢી 00:05:36.125 --> 00:05:38.458 કોર્ટ સિસ્ટમ પર અસર પાડવા. 00:05:39.506 --> 00:05:42.323 અમે ઘણી સજા સંભળાવી.શું 00:05:42.347 --> 00:05:44.694 અને જ્યારે અમે સજાની સૂનાવણી છોડીશું, 00:05:44.718 --> 00:05:46.617 પાર્કિંગની જગ્યા પર પાછળના ભાગે ચાલતા 00:05:46.641 --> 00:05:49.974 કોઇના પ્રિય વ્યક્તિને ફક્ત જેલમાં મોકલવામાં આવ્યા પછી 00:05:49.998 --> 00:05:52.633 સૌથી સામાન્ય શબ્દ સાંભળીએ છીએ તે 00:05:52.657 --> 00:05:55.783 હું તે ન્યાયાધીશને ધિક્કારું છું, 00:05:55.807 --> 00:05:58.259 અને અમે ઇચ્છીએ કે અમારી પાસે એક નવા વકીલ હોય. 00:05:59.268 --> 00:06:01.387 તેઓ શું કહેતા હતા, 00:06:01.411 --> 00:06:04.077 હું ઈચ્છું છું કે તેઓ તેને જાણતા હોય જેમ અમે જાણતા હોઈએ. NOTE Paragraph 00:06:05.188 --> 00:06:07.934 અને તેથી અમે સાધનો અને વાહનો વિકસાવ્યા 00:06:07.958 --> 00:06:10.958 પરિવારો અને તેમના પ્રિય લોકો ની સંપૂર્ણ વાર્તા કહેવા માટે NOTE Paragraph 00:06:10.982 --> 00:06:13.883 જેથી તેઓ ફક્ત કેસ ફાઈલ કરતાં વધુ સમજી શકે. 00:06:14.360 --> 00:06:17.606 જેને આપણે સામાજિક બાયોગ્રાફી પેકેટ્રસ કહીએ છીએ તે બનાવવાનું શરૂ કર્યું 00:06:17.630 --> 00:06:22.177 જે પરિવાર ફોટા અને પ્રમાણપત્ર અને પત્રોનું સંકલન કરે છે 00:06:22.201 --> 00:06:25.930 જે ભૂતકાળના પડકારો અને મુશ્કેલીઓની સિદ્ધિ દર્શાવે છે, 00:06:25.954 --> 00:06:28.554 અને ભાવિ સંભાવનાઓ અને તકો. 00:06:29.025 --> 00:06:33.382 અને સામાજિક જીવન ચરિત્ર અદાલતમાં ખૂબ સારી રીતે કાર્યરત હતી 00:06:33.406 --> 00:06:36.725 કે અમે તેને સામાજિક જીવન ચરિત્ર વિડિયોઝ માં વિકસિત કર્યું છે. 00:06:36.749 --> 00:06:39.066 દસ મિનિટ ની નાની ડોક્યુમેન્ટરીસ, 00:06:39.090 --> 00:06:41.790 જે લોકોના ઘરે તેમના ઇન્ટરવ્યૂ હતા, 00:06:41.814 --> 00:06:44.233 અને તેમના ચર્ચો અને તેમના કાર્યસ્થળ પર, 00:06:44.257 --> 00:06:47.490 વ્યક્તિ તેના જીવનની પૃષ્ઠભૂમિમાં હતો તે સમજાવવું 00:06:48.578 --> 00:06:53.689 અને તે અમારા માટે કોર્ટની દીવાલોને અસ્થાઈ રૂપે વિસર્જન કરવાનો એક માર્ગ હતો્્ 00:06:54.221 --> 00:06:56.419 અને વિડીયો ના પાવર દ્વારા, 00:06:56.443 --> 00:07:00.834 ન્યાયાધીશને કોર્ટની બહાર અને ગમ યુનિટીમાં લાવવા, 00:07:00.858 --> 00:07:05.088 જેથી તેઓ કોઈના જીવન નો સંપૂર્ણ સંદર્ભ સમજી શકશે 00:07:05.112 --> 00:07:07.667 કે તેઓ ભાવિ નક્કી કરી રહ્યા છે. NOTE Paragraph 00:07:09.046 --> 00:07:13.156 અમારા કેમ્પમાંથી બહાર આવેલા પ્રથમ સામાજિક જીવન ચરિત્ર પ્રોજેક્ટસ માંથી એક 00:07:13.180 --> 00:07:14.330 કારનેલ દ્વારા હતી. 00:07:14.665 --> 00:07:15.958 તે સભાઓમાં આવ્યો હતો 00:07:15.982 --> 00:07:18.561 કારણ કે તેણે નીચા સ્તરે ડ્રગ ચાર્જ નું વચન આપ્યું હતું 00:07:18.585 --> 00:07:20.403 અને શાંત વર્ષો પછી. 00:07:20.427 --> 00:07:23.156 આ એક ડ્રગ કબજે કરવાના આરોપસર ધરપકડ કરાઈ. 00:07:23.180 --> 00:07:25.506 પરંતુ તે પાંચ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો હતો 00:07:25.530 --> 00:07:28.363 કેલિફોર્નિયામાં સજા આપતી યોજનાઓના કારણે 00:07:28.974 --> 00:07:31.180 અમે તેને મુખ્યત્વે પિતા તરીકે ઓળખતા હતા. 00:07:31.204 --> 00:07:33.124 તે તેમની પુત્રીને સભામાં લાવતા 00:07:33.148 --> 00:07:36.236 અને પછી તેમની સાથે શેરીના પાર્કમાં રમવું. 00:07:36.260 --> 00:07:38.403 અને તેમને કહ્યું કે જુઓ હું સમય કરી શકું છું 00:07:38.427 --> 00:07:41.312 પરંતુ જો હું અંદર જવું તો તેઓ મારી છોકરીઓને લઈ જશે. NOTE Paragraph 00:07:42.927 --> 00:07:44.664 અને તેથી અમે તેમને કેમેરો આપ્યો 00:07:44.688 --> 00:07:47.953 અને કહ્યું કે ફક્ત પિતા બનવા જેવું છે તેના ચિત્ર લો 00:07:48.758 --> 00:07:52.916 અને તેથી તેણે તેની પુત્રી માટે નાસ્તો બનાવતા ચિત્રો લીધા 00:07:52.940 --> 00:07:54.456 અને તેમને શાળાએ લઈ જતા, 00:07:54.480 --> 00:07:57.226 તેમને શાળાના કાર્યક્રમ પછી લઈ જવા અને હોમવર્ક કરવું. 00:07:57.863 --> 00:07:59.950 અને તે આ ફોટો નિબંધ બની ગયો 00:07:59.974 --> 00:08:03.386 કે તેણે તેના વકીલ સાથે સંપર્ક કર્યો જેનો ઊપયોગ સજા સંભળાવનારી સુનાવણીમા છે 00:08:04.077 --> 00:08:08.275 અને તે ન્યાયાધીશ કે જેમણે મૂળ પાંચ વર્ષની જેલની સજા સૂચવી, હતી 00:08:08.299 --> 00:08:10.766 સંપૂર્ણ નવી રીતે કારનેલ સમજી. 00:08:11.466 --> 00:08:14.839 અને તેણે તે પાંચ વર્ષની જેલની સજાને રૂપાંતરિત કરી 00:08:14.863 --> 00:08:18.052 છ મહિનાના outpatient પ્રોગ્રામ મા 00:08:18.076 --> 00:08:20.639 જેથી કારનેલ તેની પુત્રી સાથે રહી શકે 00:08:20.663 --> 00:08:22.774 તેની છોકરીઓને તેમના જીવનમાં પિતા હોત 00:08:22.798 --> 00:08:26.481 અને કારનેલ સારવાર મેળવી શકતો હતો જેની તે શોધમાં હતો . NOTE Paragraph 00:08:27.688 --> 00:08:31.101 અમારી પાસે એક પ્રકારનો સમારોહ છે 00:08:31.125 --> 00:08:33.561 જેનો આપણે સહભાગી સંરક્ષણમાં ઉપયોગ કરીએ છીએ. 00:08:33.585 --> 00:08:36.570 અને મેં તમને અગાઉ કહ્યું હતું કે જ્યારે પરિવારો મિટિંગમાં આવે છે, 00:08:36.594 --> 00:08:39.133 તેઓ બોર્ડ પર તેમના પ્રિયજનોના નામ લખે છે 00:08:39.157 --> 00:08:41.943 તે નામો. છે કે આપણે બધા અઠવાડિયામાં અને અઠવાડિયાના અંત સુધી જાણીએ છીએ, 00:08:41.967 --> 00:08:43.633 પરિવારની વાર્તા દ્વારા. 00:08:43.657 --> 00:08:46.895 અને અમે રૂટ માટે પ્રાર્થના અને આશા રાખીએ છીએ 00:08:47.466 --> 00:08:48.998 અને જ્યારે અમે કેસ જીત્યો, 00:08:49.022 --> 00:08:52.958 જ્યારે આપણે એક વાક્ય ગાડીએ છીએ અથવા ચાર્જ પડતો મુકીએ ,છીએ 00:08:52.982 --> 00:08:55.022 અથવા આપણે એક નિર્દોષતા જીતી, 00:08:55.046 --> 00:08:57.545 તે વ્યક્તિ જે બોર્ડ ના નામ પર છે, 00:08:57.569 --> 00:08:58.969 મિટિંગમાં આવે છે. 00:08:59.776 --> 00:09:02.117 અને જ્યારે તેમનું નામ આવે છે 00:09:02.141 --> 00:09:03.974 તેમને ઇરેઝર આપવામાં આવે છે, 00:09:03.998 --> 00:09:06.268 અને તેઓ બોર્ડ પર જાય છે 00:09:06.292 --> 00:09:08.025 અને તેમનું નામ ભૂંસી નાખે છે. 00:09:08.799 --> 00:09:12.523 અને તે સરળ લાગે છે પરંતુ તે આધ્યાત્મિક અનુભવ છે. 00:09:13.420 --> 00:09:16.713 અને લોકો પ્રશંસા કરે છે અને તેઓ રડતા હોય છે. 00:09:17.277 --> 00:09:19.903 અને તે પરિવાર માટે કે જેમને પોતાનો પ્રવાસ શરૂ કર્યો છે 00:09:19.927 --> 00:09:22.172 અને રૂમ ની પાછળ બેઠા છે, 00:09:22.196 --> 00:09:24.387 તેમને ખબર છે કે ત્યાં અંતિમ રેખા છે, 00:09:24.411 --> 00:09:27.974 તે એક દિવસ તેઓ તેમના પ્રેમ ને ઘરે લાવવા માટે સક્ષમ હોઈ શકે છે, 00:09:27.998 --> 00:09:30.283 કે તેઓ નામ ભૂસી શકે છે, 00:09:30.307 --> 00:09:32.363 ગંભીર રીતે પ્રેરણાદાયક છે. NOTE Paragraph 00:09:34.466 --> 00:09:36.950 અમે સમગ્ર દેશમાં સંસ્થાઓને તાલીમ આપીએ છીએ 00:09:36.974 --> 00:09:38.722 સહભાગી સંરક્ષણમાં. 00:09:38.746 --> 00:09:41.681 અને અમારી પાસે 20 શહેરોનો એક રાષ્ટ્રીય નેટવર્ક છે. 00:09:42.032 --> 00:09:44.619 અને તે પેન્સિલવેનિયામાં એક ચર્ચ છે, 00:09:44.643 --> 00:09:47.888 તે ટેનેસીમાં માતા-પિતાના સંગઠન છે, 00:09:47.912 --> 00:09:50.134 તે લોસ એન્જલિસ યુવા કેન્દ્ર છે. 00:09:50.614 --> 00:09:53.970 અને તાજેતરનું શહેર કે જે અમે હમણાં જ નેશનલ નેટવર્કમાં ઉમેર્યુંમ 00:09:53.994 --> 00:09:56.146 આ પ્રથાને વધારવા અને ઊંડાણ માં ઉતારવા 00:09:56.170 --> 00:09:57.495 આ ફિલાડેલ્ફિયા છે. 00:09:58.066 --> 00:10:02.211 તેઓ શાબ્દિક રીતે તેમની પ્રથમ સાપ્તાહિક સહભાગી સંરક્ષણ મિટિંગ શરૂ કરી 00:10:02.235 --> 00:10:03.385 ગયા સપ્તાહે. 00:10:04.465 --> 00:10:09.116 અને જે વ્યક્તિને અમે કેલિફોર્નિયા થી ફિલાડેલ્ફિયા લાવ્યા 00:10:09.140 --> 00:10:13.315 તેમની જુબાની શેર કરવા માટે, તેમને પ્રેરિત કરવા માટે કે શક્ય શું છે, 00:10:13.339 --> 00:10:14.656 રેમોન વાસકેઝ હતા, 00:10:15.673 --> 00:10:19.426 સાંતા ક્લારા ના દેશની જેલમાં બેસીને કેલિફોર્નિયા ગયા હતા 00:10:19.450 --> 00:10:21.680 કમ્યુનિટી ને પ્રેરણા આપવા માટે કે હકિકત શું છે 00:10:21.704 --> 00:10:25.609 સમગ્ર દેશમાં સમુદાયના ખંત દ્વારા. NOTE Paragraph 00:10:27.145 --> 00:10:32.343 અને તમામ હબ સાથે અને હજી પણ એક મેટ્રિક નો ઉપયોગ કરીએ છીએ જે અમે શોધ્યું હતું 00:10:32.676 --> 00:10:33.891 તે સમય સાચવવામાં કહેવાય છે. 00:10:33.915 --> 00:10:36.855 તે કહે છે કે અમે ખરેખર સપ્તાહિક મીટીંગ માં છીએ. 00:10:36.879 --> 00:10:40.561 અને અમે શું કહીએ છીએ જ્યારે પરિવાર પહેલીવાર અમારી મીટીંગ માં આવે છે: 00:10:40.585 --> 00:10:42.887 જો તમે કઈ નહિ કરો, 00:10:42.911 --> 00:10:46.121 સિસ્ટમ તમારા પ્રિય વ્યક્તિને સેવા આપવા માટે રચાયેલ છે. 00:10:46.681 --> 00:10:51.093 તેવી ભાષા છે સિસ્ટમ યુઝ કરે છે બજારના પરિણામ નો ઉપયોગ કરવા. 00:10:52.070 --> 00:10:55.807 જો તમે જોડાશો ,અને તમે જો ભાગ લેશો, 00:10:55.831 --> 00:10:59.058 તમે સમય બચાવવામાં સમય ચાલુ કરી શકો છો. 00:11:00.061 --> 00:11:03.449 તે તમારી સાથે તમારું ઘર છે જીવન જીવે છે જે તેઓ જીવે છે. 00:11:04.166 --> 00:11:08.018 તેથી કારનેલ ઉદાહરણ તરીકે પાંચ વર્ષના સમયથી બચાવી લેશે 00:11:09.277 --> 00:11:12.038 જ્યારે અમે અમારા સાચવવાના સમયનો ટોટલ કર્યો 00:11:12.062 --> 00:11:14.561 તમામ વિવિધ સહભાગી બચાવ હબ માંથી, 00:11:14.585 --> 00:11:17.434 મીટીંગ અને કોર્ટમાં કામ દ્વારા 00:11:17.458 --> 00:11:20.118 અને સામાજિક બાયોગ્રાફી વિડિયોઝ અને પેકેટો બનાવવા, 00:11:21.387 --> 00:11:26.886 અમે 4218 વર્ષનો સમય કાઢ્યો છે. 00:11:28.601 --> 00:11:31.743 તે માતા-પિતા અને બાળકો ના જીવન છે. 00:11:32.212 --> 00:11:34.942 જેલ ની જગ્યાએ યુવાન લોકો કોલેજ પર જાય છે. 00:11:34.966 --> 00:11:38.149 અમે વેદનાના પેઢીના ચક્રનો અંત લાવી રહ્યા છીએ. NOTE Paragraph 00:11:39.042 --> 00:11:43.434 અને જ્યારે તમે મારા હોમ સ્ટેટ કેલિફોર્નિયા વિશે વિચારો છો, 00:11:44.430 --> 00:11:49.632 કેલિફોર્નિયાના જેલની સિસ્ટમમાં કોઈકને ઘરનો 60000 ડોલર ખર્ચ થાય છે, 00:11:50.585 --> 00:11:54.247 મતલબ કે આ ફેમિલી તેમના રાજ્ય ને બચાવી રહ્યા છે 00:11:55.363 --> 00:11:56.596 એક ટનની મની 00:11:56.990 --> 00:11:59.846 હું ગણિતશાસ્ત્રી નથી અને નંબરો ગણ્યા નથી, 00:11:59.870 --> 00:12:03.207 પરંતુ તેનાં અને સ્ત્રોતો છે જે ફરીથી ફાળવી શકાય છે 00:12:03.231 --> 00:12:05.516 માનસિક આરોગ્ય સેવાઓ માટે, 00:12:05.540 --> 00:12:08.484 Drug ,સારવાર કાર્યક્રમો શિક્ષણ માટે NOTE Paragraph 00:12:10.016 --> 00:12:13.592 અને આ શર્ટ ને અદાલતમાં પહેરીએ છીએ 00:12:14.593 --> 00:12:15.997 સમગ્ર દેશમાં બધે 00:12:16.347 --> 00:12:18.086 અને લોકો આ શર્ટ પહેરે છે 00:12:18.110 --> 00:12:22.323 કારણ કે તેઓ તેમના લોકોનું રક્ષણ કરવા માટે સીધો પ્રયાસ કરે છે 00:12:22.347 --> 00:12:23.497 કોર્ટ રૂમમાં 00:12:24.407 --> 00:12:25.952 પરંતુ અમે તમને શું કહી રહ્યા છે તે 00:12:25.976 --> 00:12:29.725 વ્યવસાય તરીકે તેઓ એક નવી ફિલ્ડ ઊભી કરી રહ્યા છે 00:12:29.749 --> 00:12:31.551 નવી ચળવળ, 00:12:31.575 --> 00:12:35.622 જે કાયમ માટે આ દેશમાં સમજાયું છે તે રીતે ચાર્જ કરવામાં આવે છે NOTE Paragraph 00:12:36.683 --> 00:12:37.834 આભાર NOTE Paragraph 00:12:37.858 --> 00:12:41.412 (અભિવાદન)