આ મારો પ્રિય વિરોધ શૅટ છૅ. તે કહે છે,તમારા લોકોનુ રક્ષણ કરો. અમે તેને અમારા કમ્યુનિટી સેન્ટર ના ભોયરા મા બનાવ્યૂ છે. મે તે રેલીઓમા પહેરી હતી, વિરોધ અને કૂચ પર, મીણબત્તી ની તકેદારી પર એ પરિવારો સાથે કે જેમણે પોલીસ ની હિંસા થી પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. મે જોયુ છે,કે કમ્યુનિટી ના આયોજન ની આ નિતીશાસ્ર કેવી છે ધરપકડ કરવાની રીત મા ફેરફાર કરવામા સક્ષમ છે, વ્યક્તિગત અધિકારીઓને જવાબદાર રાખો અને તે પરિવારોને મજબૂત અને સપોર્ટેડ લાગે છે તેમના જીવનની સૌથી ખરાબ ક્ષણોમાં. પરંતુ જ્યારે કુટુંબ અમારા સેન્ટરમાં આવશે અને કહે ,મારા પ્રિય વ્યક્તિની ધરપકડ થઈ ગઈ હવે શુ કરી શકીએ ? અમને ભાષાંતર કેવી રીતે કરવું તે ખબર નથી કોમ્યુનિટીના પાવર નું આયોજન જે અમે શેરીઓમાં જોયુ કોર્ટમાં અમને લાગ્યું કે અમે વકીલો નથી, અને તેથી જ પરિવર્તન લાવવાની અમારી જગ્યા નથી. અને તેથી સામૂહિક ક્રિયામાં આપણી માન્યતા હોવા છતાં, અમે જે ની સંભાળ રાખીએ છીએ તેવા લોકોને જ મંજૂરી આપીશુ. એકલા કોર્ટમાં જવું. ૧૦ માંથી ૯ વખત અને આ રાષ્ટ્રીય સ્તરે સાચું છે તે પોતાની અફૉડ કરી શકે તેમ નથી અને તેથી તેમની પાસે સાર્વજનિક રક્ષક હશે જે બહાદુર કાર્ય કરે છે, પરંતુ ઘણી વાર તેનું પરિણામ ઓછું હતું અને ઘણા બધા કિસ્સાઓ સાથે એકદમ ખેંચાય છે તેઓ વધારે દંડના દરો માટે લક્ષ રાખતા ફરિયાદી પક્ષે નો સામનો કરશે, નાના વાકયો માટે ફરજિયાત અને પ્રક્રિયાના દરેક તબક્કામાં વંશીય પૂર્વગ્રહ સાથે અને તેથી તે અવરોધોનો સામનો કરવો, કમ્યુનિટી ની શક્તિ થી જીવી લીધી ઝૂંટવી લીધી , અચોક્કસ અદાલતોની શોધ કેવી રીતે કરવી આ દેશમાં ૯૦ ટકાથી વધારે લોકો ક્રિમિનલ આરોપોનો સામનો કરી રહ્યા છે. અને તે અરજીનો સોદો કરશે. એટલે કે તેઓનો ક્યારેય કોર્ટમાં ખરાબ દિવસ નહિ આવે જેની આપણે ટેલિવિઝન શો અને મુવીઝ માં વાત કરીએ છીએ. અને આ અમેરિકામાં સામૂહિક અટકાયતની વાર્તાનો ના કહેવાયેલો ભાગ છે કેવી રીતે અમે વિશ્વના સૌથી મોટા જેલર બન્યા. હાલમાં આ દેશમાં બે મિલિયન લોકો અટકાયતમાં છે . અને અંદાજો કહે છે ત્રણમાંથી એક કાળો માણસ જેલના સળિયા અંદરથી જોશે. આ માર્ગ પર તેમના જીવનના અમુક સમયે. પણ અમારી પાસે એક ઉપાય છે. અમે આ વિચાર પ્રત્યે અગમ્ય બનવાનું નક્કી કર્યું છે ખાલી વકીલો જ કોટ ને અસર કરી શકે છે. અને ન્યાય પ્રણાલીમાં પ્રવેશ કરવા માટે કમ્યુનિટીના આયોજનની શક્તિ બુદ્ધિ અને ચાતુર્ય સાથે. અમે આ અભિગમને "સહભાગી સંરક્ષણ" કહિએ છીએ તે કમ્યુનિટી અને પરિવારો માટે એક પદ્ધતિ છે તેમના પ્રિયજનો દંડનો સામનો કરી રહ્યા છે, અને તેઓ કેસોના પરિણામ ઉપર કેવી અસર કરી શકે છે અને અદાલતમાં શક્તિના લેન્ડસ્કેપ માં પરિવર્તન લાવવું તે કેવી રીતે કાર્ય કરે છે, એવા પરિવારો કે તેમના પ્રિયજનો ક્રિમીનલ આરોપોનો સામનો કરી રહ્યા છે સપ્તાહિક મિટિંગમાં આવશે, અને તે અડધા સપોર્ટેડ ગ્રુપ છે, અડધા વ્યૂહાત્મક આયોજન સત્ર અને તેઓ કમ્યુનિટી ઊભી કરશે સિવાય કે જે એકલતાનો અને એકાકી નો અનુભવ કરશે અને તેઓ સર્કલમાં બેસશે, અને બોર્ડ પર તેમના પ્રિયજનોના નામ લખો, કે જેઓ તેમને ટેકો આપવા માટે ત્યાં છે. અને સામૂહિક રીતે, અને ગ્રુપ કુશળતાપૂર્વક માર્ગ શોધશે અને તે કેસના પરિણામ પર અસર કરે છે. તેઓ અસંગતતા ઓ શોધવા માટે પોલીસે અહેવાલોની સમીક્ષા કરશે તેઓને આવશ્યક એવા ક્ષેત્રો મળશે સંરક્ષણ એટર્ની દ્વારા વધુ તપાસ, અને તેઓ એકબીજા સાથે કોર્ટમાં જશે, ભાવનાત્મક આધાર માટે પરંતુ તે પણ જેથી ન્યાયાધીશ જાણે કે વ્યક્તિ તેમની સામે પહેલાથી ઉભી છે મોટી કમ્યુનિટી નો એક ભાગ છે જે તેમની સુખાકારી અને સફળતામાં રોકવામાં આવે છે અને આ પરિણામો નોંધપાત્ર રહ્યા છે. અમે જોયું છે કે ચાર્જ રદ કરવામાં આવે છે, વાક્યોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, નિર્દોષ મુકદ્દમો જીતી ગયા અને કેટલીકવાર તે સાચુકલી મા જીવન બચાવે છે જેમકે રેમન વાસ્કિઝ ના કિસ્સામાં. બે જણ નો પિતા, કુટુંબી માણસ, અને ટ્રકનો ડ્રાઈવર અનેકો કે તેમની ઉપર ખોટી રીતે ચાર્જીસ લગાવ્યા ગેંગ સંબંધિત હત્યા મા. તે ખરેખર નિર્દોષ હતા, પરંતુ આજીવન કેદ નો સામનો કરી રહ્યા હતા. રેમનની ફેમિલી તે મિટિંગમાં આવી હતી તેની ધરપકડ અને અટકાયત પછી તરત જ, અને તેઓએ મોડલ નું કામ કર્યું. અને તેમની મહેનત દ્વારા તેમને આ કેસમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો, તપાસમાં અંતરાલ છિદ્રો. અને અમે શોધ કરતા હો દ્વારા ખતરનાક ધારણાઓને ઠીક કરવામાં સક્ષમ છીએ. જેમ કે લાલ ટોપી જે તેમને મળી ત્યારે તેઓએ તેના ઘરે દરોડા પાડયા હતા કોઈક રીતે તેને ગેંગ લાઈફ સ્ટાઈલ સાથે જોડવામાં આવ્યું તેમના ફોટા અને તેમના રેકોર્ડ્સ દ્વારા તેઓએ સાબિત કરવા સક્ષમ હતા કે લાલ ટોપી તેના પુત્રની નાની લીગ ટીમ ની છે તે રેમોન સપ્તાહના અંતે કોચ હતો. અને તેઓએ સ્વતંત્ર માહિતી ઉત્પન્ન કરી તેથી સાબિત થયું કે રેમન નગરની બીજી બાજૂ પર હતો આક્ષેપ અનુસાર ના બનાવ સમયે, તેમના ફોન રેકોર્ડ્સ દ્વારા અને જે સ્ટોર્સમાં તેઓ હાજર હતા તેની રસીદો. પરિવાર તરફથી 7 લાંબા મહિનાની મહેનત બાદ, રેમન જેલની અંદર મજબૂત રહ્યો તેઓ ચાર્જ માફ કરવા સક્ષમ હતા અને તેઓ રેમન ને ઘરે લાવ્યા જીવન જીવવા માટે કે તે બધા સાથે રહેતો હોવો જોઈએ અને દરેક નવા કેસ સાથે, પરિવારોએ કમ્યુનિટીના નોલેજની ફ્લેક્સ કરવાની નવી રીતો શોધી કાઢી કોર્ટ સિસ્ટમ પર અસર પાડવા. અમે ઘણી સજા સંભળાવી.શું અને જ્યારે અમે સજાની સૂનાવણી છોડીશું, પાર્કિંગની જગ્યા પર પાછળના ભાગે ચાલતા કોઇના પ્રિય વ્યક્તિને ફક્ત જેલમાં મોકલવામાં આવ્યા પછી સૌથી સામાન્ય શબ્દ સાંભળીએ છીએ તે હું તે ન્યાયાધીશને ધિક્કારું છું, અને અમે ઇચ્છીએ કે અમારી પાસે એક નવા વકીલ હોય. તેઓ શું કહેતા હતા, હું ઈચ્છું છું કે તેઓ તેને જાણતા હોય જેમ અમે જાણતા હોઈએ. અને તેથી અમે સાધનો અને વાહનો વિકસાવ્યા પરિવારો અને તેમના પ્રિય લોકો ની સંપૂર્ણ વાર્તા કહેવા માટે જેથી તેઓ ફક્ત કેસ ફાઈલ કરતાં વધુ સમજી શકે. જેને આપણે સામાજિક બાયોગ્રાફી પેકેટ્રસ કહીએ છીએ તે બનાવવાનું શરૂ કર્યું જે પરિવાર ફોટા અને પ્રમાણપત્ર અને પત્રોનું સંકલન કરે છે જે ભૂતકાળના પડકારો અને મુશ્કેલીઓની સિદ્ધિ દર્શાવે છે, અને ભાવિ સંભાવનાઓ અને તકો. અને સામાજિક જીવન ચરિત્ર અદાલતમાં ખૂબ સારી રીતે કાર્યરત હતી કે અમે તેને સામાજિક જીવન ચરિત્ર વિડિયોઝ માં વિકસિત કર્યું છે. દસ મિનિટ ની નાની ડોક્યુમેન્ટરીસ, જે લોકોના ઘરે તેમના ઇન્ટરવ્યૂ હતા, અને તેમના ચર્ચો અને તેમના કાર્યસ્થળ પર, વ્યક્તિ તેના જીવનની પૃષ્ઠભૂમિમાં હતો તે સમજાવવું અને તે અમારા માટે કોર્ટની દીવાલોને અસ્થાઈ રૂપે વિસર્જન કરવાનો એક માર્ગ હતો્્ અને વિડીયો ના પાવર દ્વારા, ન્યાયાધીશને કોર્ટની બહાર અને ગમ યુનિટીમાં લાવવા, જેથી તેઓ કોઈના જીવન નો સંપૂર્ણ સંદર્ભ સમજી શકશે કે તેઓ ભાવિ નક્કી કરી રહ્યા છે. અમારા કેમ્પમાંથી બહાર આવેલા પ્રથમ સામાજિક જીવન ચરિત્ર પ્રોજેક્ટસ માંથી એક કારનેલ દ્વારા હતી. તે સભાઓમાં આવ્યો હતો કારણ કે તેણે નીચા સ્તરે ડ્રગ ચાર્જ નું વચન આપ્યું હતું અને શાંત વર્ષો પછી. આ એક ડ્રગ કબજે કરવાના આરોપસર ધરપકડ કરાઈ. પરંતુ તે પાંચ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો હતો કેલિફોર્નિયામાં સજા આપતી યોજનાઓના કારણે અમે તેને મુખ્યત્વે પિતા તરીકે ઓળખતા હતા. તે તેમની પુત્રીને સભામાં લાવતા અને પછી તેમની સાથે શેરીના પાર્કમાં રમવું. અને તેમને કહ્યું કે જુઓ હું સમય કરી શકું છું પરંતુ જો હું અંદર જવું તો તેઓ મારી છોકરીઓને લઈ જશે. અને તેથી અમે તેમને કેમેરો આપ્યો અને કહ્યું કે ફક્ત પિતા બનવા જેવું છે તેના ચિત્ર લો અને તેથી તેણે તેની પુત્રી માટે નાસ્તો બનાવતા ચિત્રો લીધા અને તેમને શાળાએ લઈ જતા, તેમને શાળાના કાર્યક્રમ પછી લઈ જવા અને હોમવર્ક કરવું. અને તે આ ફોટો નિબંધ બની ગયો કે તેણે તેના વકીલ સાથે સંપર્ક કર્યો જેનો ઊપયોગ સજા સંભળાવનારી સુનાવણીમા છે અને તે ન્યાયાધીશ કે જેમણે મૂળ પાંચ વર્ષની જેલની સજા સૂચવી, હતી સંપૂર્ણ નવી રીતે કારનેલ સમજી. અને તેણે તે પાંચ વર્ષની જેલની સજાને રૂપાંતરિત કરી છ મહિનાના outpatient પ્રોગ્રામ મા જેથી કારનેલ તેની પુત્રી સાથે રહી શકે તેની છોકરીઓને તેમના જીવનમાં પિતા હોત અને કારનેલ સારવાર મેળવી શકતો હતો જેની તે શોધમાં હતો . અમારી પાસે એક પ્રકારનો સમારોહ છે જેનો આપણે સહભાગી સંરક્ષણમાં ઉપયોગ કરીએ છીએ. અને મેં તમને અગાઉ કહ્યું હતું કે જ્યારે પરિવારો મિટિંગમાં આવે છે, તેઓ બોર્ડ પર તેમના પ્રિયજનોના નામ લખે છે તે નામો. છે કે આપણે બધા અઠવાડિયામાં અને અઠવાડિયાના અંત સુધી જાણીએ છીએ, પરિવારની વાર્તા દ્વારા. અને અમે રૂટ માટે પ્રાર્થના અને આશા રાખીએ છીએ અને જ્યારે અમે કેસ જીત્યો, જ્યારે આપણે એક વાક્ય ગાડીએ છીએ અથવા ચાર્જ પડતો મુકીએ ,છીએ અથવા આપણે એક નિર્દોષતા જીતી, તે વ્યક્તિ જે બોર્ડ ના નામ પર છે, મિટિંગમાં આવે છે. અને જ્યારે તેમનું નામ આવે છે તેમને ઇરેઝર આપવામાં આવે છે, અને તેઓ બોર્ડ પર જાય છે અને તેમનું નામ ભૂંસી નાખે છે. અને તે સરળ લાગે છે પરંતુ તે આધ્યાત્મિક અનુભવ છે. અને લોકો પ્રશંસા કરે છે અને તેઓ રડતા હોય છે. અને તે પરિવાર માટે કે જેમને પોતાનો પ્રવાસ શરૂ કર્યો છે અને રૂમ ની પાછળ બેઠા છે, તેમને ખબર છે કે ત્યાં અંતિમ રેખા છે, તે એક દિવસ તેઓ તેમના પ્રેમ ને ઘરે લાવવા માટે સક્ષમ હોઈ શકે છે, કે તેઓ નામ ભૂસી શકે છે, ગંભીર રીતે પ્રેરણાદાયક છે. અમે સમગ્ર દેશમાં સંસ્થાઓને તાલીમ આપીએ છીએ સહભાગી સંરક્ષણમાં. અને અમારી પાસે 20 શહેરોનો એક રાષ્ટ્રીય નેટવર્ક છે. અને તે પેન્સિલવેનિયામાં એક ચર્ચ છે, તે ટેનેસીમાં માતા-પિતાના સંગઠન છે, તે લોસ એન્જલિસ યુવા કેન્દ્ર છે. અને તાજેતરનું શહેર કે જે અમે હમણાં જ નેશનલ નેટવર્કમાં ઉમેર્યુંમ આ પ્રથાને વધારવા અને ઊંડાણ માં ઉતારવા આ ફિલાડેલ્ફિયા છે. તેઓ શાબ્દિક રીતે તેમની પ્રથમ સાપ્તાહિક સહભાગી સંરક્ષણ મિટિંગ શરૂ કરી ગયા સપ્તાહે. અને જે વ્યક્તિને અમે કેલિફોર્નિયા થી ફિલાડેલ્ફિયા લાવ્યા તેમની જુબાની શેર કરવા માટે, તેમને પ્રેરિત કરવા માટે કે શક્ય શું છે, રેમોન વાસકેઝ હતા, સાંતા ક્લારા ના દેશની જેલમાં બેસીને કેલિફોર્નિયા ગયા હતા કમ્યુનિટી ને પ્રેરણા આપવા માટે કે હકિકત શું છે સમગ્ર દેશમાં સમુદાયના ખંત દ્વારા. અને તમામ હબ સાથે અને હજી પણ એક મેટ્રિક નો ઉપયોગ કરીએ છીએ જે અમે શોધ્યું હતું તે સમય સાચવવામાં કહેવાય છે. તે કહે છે કે અમે ખરેખર સપ્તાહિક મીટીંગ માં છીએ. અને અમે શું કહીએ છીએ જ્યારે પરિવાર પહેલીવાર અમારી મીટીંગ માં આવે છે: જો તમે કઈ નહિ કરો, સિસ્ટમ તમારા પ્રિય વ્યક્તિને સેવા આપવા માટે રચાયેલ છે. તેવી ભાષા છે સિસ્ટમ યુઝ કરે છે બજારના પરિણામ નો ઉપયોગ કરવા. જો તમે જોડાશો ,અને તમે જો ભાગ લેશો, તમે સમય બચાવવામાં સમય ચાલુ કરી શકો છો. તે તમારી સાથે તમારું ઘર છે જીવન જીવે છે જે તેઓ જીવે છે. તેથી કારનેલ ઉદાહરણ તરીકે પાંચ વર્ષના સમયથી બચાવી લેશે જ્યારે અમે અમારા સાચવવાના સમયનો ટોટલ કર્યો તમામ વિવિધ સહભાગી બચાવ હબ માંથી, મીટીંગ અને કોર્ટમાં કામ દ્વારા અને સામાજિક બાયોગ્રાફી વિડિયોઝ અને પેકેટો બનાવવા, અમે 4218 વર્ષનો સમય કાઢ્યો છે. તે માતા-પિતા અને બાળકો ના જીવન છે. જેલ ની જગ્યાએ યુવાન લોકો કોલેજ પર જાય છે. અમે વેદનાના પેઢીના ચક્રનો અંત લાવી રહ્યા છીએ. અને જ્યારે તમે મારા હોમ સ્ટેટ કેલિફોર્નિયા વિશે વિચારો છો, કેલિફોર્નિયાના જેલની સિસ્ટમમાં કોઈકને ઘરનો 60000 ડોલર ખર્ચ થાય છે, મતલબ કે આ ફેમિલી તેમના રાજ્ય ને બચાવી રહ્યા છે એક ટનની મની હું ગણિતશાસ્ત્રી નથી અને નંબરો ગણ્યા નથી, પરંતુ તેનાં અને સ્ત્રોતો છે જે ફરીથી ફાળવી શકાય છે માનસિક આરોગ્ય સેવાઓ માટે, Drug ,સારવાર કાર્યક્રમો શિક્ષણ માટે અને આ શર્ટ ને અદાલતમાં પહેરીએ છીએ સમગ્ર દેશમાં બધે અને લોકો આ શર્ટ પહેરે છે કારણ કે તેઓ તેમના લોકોનું રક્ષણ કરવા માટે સીધો પ્રયાસ કરે છે કોર્ટ રૂમમાં પરંતુ અમે તમને શું કહી રહ્યા છે તે વ્યવસાય તરીકે તેઓ એક નવી ફિલ્ડ ઊભી કરી રહ્યા છે નવી ચળવળ, જે કાયમ માટે આ દેશમાં સમજાયું છે તે રીતે ચાર્જ કરવામાં આવે છે આભાર (અભિવાદન)