[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.76,0:00:02.38,Default,,0000,0000,0000,,જયારે હું છ વષૅ નો હતો, Dialogue: 0,0:00:02.40,0:00:03.64,Default,,0000,0000,0000,,મને મારી ભેટો મળી. Dialogue: 0,0:00:03.64,0:00:07.10,Default,,0000,0000,0000,,મારા પહેલા ઘોરણ ના શિક્ષક ને \Nઆ તેજસવી વિચાર હતો. Dialogue: 0,0:00:07.80,0:00:11.14,Default,,0000,0000,0000,,તેણી ઈરછતી હતી કે આપણે ભેટો\Nમેળવવાનો અનુભવ કરીએ Dialogue: 0,0:00:11.16,0:00:15.16,Default,,0000,0000,0000,,પણ સાથે સાથે એકબીજાની \Nપ્રશંસા નો ગુણ પણ શીખ્યા. Dialogue: 0,0:00:15.64,0:00:18.54,Default,,0000,0000,0000,,તેથી અમે બધા વગૅખંડ ની સામે આવી ગયા હતા, Dialogue: 0,0:00:18.56,0:00:21.54,Default,,0000,0000,0000,,અને તેણી એ અમને બધા ભેટો ખરીદી\Nઅને ખૂણા માં મૂકી દીધા. Dialogue: 0,0:00:21.56,0:00:22.78,Default,,0000,0000,0000,,અને તેણી એ કહ્ચું, Dialogue: 0,0:00:22.80,0:00:25.46,Default,,0000,0000,0000,,આપણે અહીં કેમ ઊભા રહીને એકબીજાની\Nખુશામત કરતા નથી? Dialogue: 0,0:00:25.48,0:00:27.06,Default,,0000,0000,0000,,જો તમે અહીં તમારૂં નામ બોલાવશો, Dialogue: 0,0:00:27.08,0:00:29.28,Default,,0000,0000,0000,,તો જાઓ અને તમારી ભેટ પસંદ કરો. Dialogue: 0,0:00:30.52,0:00:32.00,Default,,0000,0000,0000,,શું સરસ વિચાર છે,ખરૂં ને? Dialogue: 0,0:00:32.88,0:00:34.10,Default,,0000,0000,0000,,શું ખોટું થઈ શકે છે? Dialogue: 0,0:00:34.12,0:00:35.64,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:00:36.40,0:00:38.46,Default,,0000,0000,0000,,સારુ,શરૂ કરવા માટે \Nઅમારા માંથી40 લોકો હતાં, Dialogue: 0,0:00:38.48,0:00:40.94,Default,,0000,0000,0000,,અને જયારે પણ મેં કોઈ નું નામ \Nબોલતા સાંભળ્યું, Dialogue: 0,0:00:40.96,0:00:42.76,Default,,0000,0000,0000,,ત્યારે હું ઉત્સાહપૂવૅક ઉત્સાહ આપીશ. Dialogue: 0,0:00:43.28,0:00:45.78,Default,,0000,0000,0000,,અને પછી ત્યાં 20 લોકો બાકી હતાં, Dialogue: 0,0:00:45.80,0:00:47.58,Default,,0000,0000,0000,,અને 10 લોકો બાકી છે, Dialogue: 0,0:00:47.60,0:00:48.96,Default,,0000,0000,0000,,અને 5 બાકી છે... Dialogue: 0,0:00:49.56,0:00:50.94,Default,,0000,0000,0000,,અને 3 બાકી છે. Dialogue: 0,0:00:50.96,0:00:52.16,Default,,0000,0000,0000,,અને હું તેમાં થી એક હતો. Dialogue: 0,0:00:52.72,0:00:54.32,Default,,0000,0000,0000,,અને ખુશામત બંધ થઈ ગઈ. Dialogue: 0,0:00:55.56,0:00:57.60,Default,,0000,0000,0000,,ઠીક છે,તે ક્ષણે ,હું રડતો હતો. Dialogue: 0,0:00:58.60,0:01:00.62,Default,,0000,0000,0000,,અને શિક્ષક બહાર આવતાં હતાં. Dialogue: 0,0:01:00.64,0:01:04.30,Default,,0000,0000,0000,,તેણી એ ક્હયું, "અરે,આ લોકો વિશે\Nકોઈ કંઈ પણ સરસ કહેશે?" Dialogue: 0,0:01:04.32,0:01:05.54,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:01:05.56,0:01:08.54,Default,,0000,0000,0000,,"કોઈ નહીં ?સારૂ,શા માટે તમે તમારી \Nભેટ લેવા જાઓ અને બેસો નહીં. Dialogue: 0,0:01:08.56,0:01:09.82,Default,,0000,0000,0000,,તેથી આવતા વષૅએ વતેૅ-- Dialogue: 0,0:01:09.84,0:01:11.94,Default,,0000,0000,0000,,કોઈ તમારા વિશે કંઈક સરસ કહેશે Dialogue: 0,0:01:11.96,0:01:13.72,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:01:14.52,0:01:16.14,Default,,0000,0000,0000,,જેમકે હું તેનું\Nતમને વણૅન કરુંછું, Dialogue: 0,0:01:16.16,0:01:18.54,Default,,0000,0000,0000,,તમે કદાચ જાણતા હશો કે મને\Nઆ ખરેખર સારી રીતે યાદ છે Dialogue: 0,0:01:18.56,0:01:20.16,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:01:20.80,0:01:22.90,Default,,0000,0000,0000,,પણ મને ખબર નથી કે તે દિવસે \Nકોને ખરાબ લાગ્યું Dialogue: 0,0:01:22.92,0:01:25.10,Default,,0000,0000,0000,,તે હું હતો કે શિક્ષક ? Dialogue: 0,0:01:25.12,0:01:28.26,Default,,0000,0000,0000,,તેણી ને સમજાયું જ હશે કે તેણે \Nટીમ બનાવવાની યોજના ફેરવી ને Dialogue: 0,0:01:28.28,0:01:31.08,Default,,0000,0000,0000,,ત્રણ છ વષૅ ના બાળકો માટે \Nજાહેર ભઠ્ઠી માં ફેરવી દીધી છે. Dialogue: 0,0:01:31.80,0:01:33.06,Default,,0000,0000,0000,,અને રમૂજ વિના Dialogue: 0,0:01:33.08,0:01:35.42,Default,,0000,0000,0000,,તમે જાણોછો,જ્યારે લોકો \Nટીવી માં મગ્ન રહેલાં છે. Dialogue: 0,0:01:35.44,0:01:36.66,Default,,0000,0000,0000,,તે રમૂજી હતું Dialogue: 0,0:01:36.68,0:01:38.54,Default,,0000,0000,0000,,તે દિવસ વિશે કંઈક રમૂજી નહતું Dialogue: 0,0:01:39.32,0:01:42.34,Default,,0000,0000,0000,,જેથી તે મારી એક આવૃતિ હતી, Dialogue: 0,0:01:42.36,0:01:45.86,Default,,0000,0000,0000,,અને ફરીથી આવી પરિસ્થિતિમાં\Nન આવવા માટે હું મરી જઈશ Dialogue: 0,0:01:45.88,0:01:47.76,Default,,0000,0000,0000,,ફરીથી જાહેર માં નકારી કાઢવા માટે. Dialogue: 0,0:01:48.44,0:01:49.90,Default,,0000,0000,0000,,તે એક સંસ્કરણ છે. Dialogue: 0,0:01:49.92,0:01:52.38,Default,,0000,0000,0000,,પછીના ઝડપી આઠ વષૅ Dialogue: 0,0:01:52.40,0:01:54.38,Default,,0000,0000,0000,,બિલ ગેટ્સ મારા ધરે આવ્યા-- Dialogue: 0,0:01:54.40,0:01:55.62,Default,,0000,0000,0000,,બીજિંગ,ચાઈના-- Dialogue: 0,0:01:55.64,0:01:56.86,Default,,0000,0000,0000,,બોલવું Dialogue: 0,0:01:56.88,0:01:58.62,Default,,0000,0000,0000,,અને મેં તેનો સંદેશ જોયો Dialogue: 0,0:01:58.64,0:02:00.94,Default,,0000,0000,0000,,મને તે વ્ચકિત થી પ઼ેમ થઈ ગચો Dialogue: 0,0:02:00.96,0:02:03.86,Default,,0000,0000,0000,,મેં વિચાયુઁ, વાહ, હું જાણું છું \Nકે મારે હવે શું કરવું છે. Dialogue: 0,0:02:03.88,0:02:06.02,Default,,0000,0000,0000,,તે રાત્રે મેં મારા પરિવાર ને એક પત્ર લખ્ચો Dialogue: 0,0:02:06.04,0:02:08.34,Default,,0000,0000,0000,,તેમને કહ્ચું,"25 વષૅ ની વચે, Dialogue: 0,0:02:08.36,0:02:10.98,Default,,0000,0000,0000,,હું વિશ્વ ની સૌથી મોટી કંપની બનાવીશ, Dialogue: 0,0:02:11.00,0:02:12.94,Default,,0000,0000,0000,,અને તે કંપની માઈક્રોસોફટ ખરીદશે" Dialogue: 0,0:02:12.96,0:02:14.86,Default,,0000,0000,0000,,(હાસ્ચ) Dialogue: 0,0:02:14.88,0:02:17.50,Default,,0000,0000,0000,,મેં વિશ્વ ને જીતવાના આ \Nવિચાર ને સંપૂણૅપણે સ્વીકાયો Dialogue: 0,0:02:17.52,0:02:18.72,Default,,0000,0000,0000,,પ્રભુત્વ, ખરું ને? Dialogue: 0,0:02:19.16,0:02:21.98,Default,,0000,0000,0000,,અને મેં આ બનાવ્યું નહીં, \Nમેં તે પત્ર લખ્યો. Dialogue: 0,0:02:22.00,0:02:23.34,Default,,0000,0000,0000,,અને અહીં તે છે-- Dialogue: 0,0:02:23.36,0:02:25.34,Default,,0000,0000,0000,,(હાસ્ચ) Dialogue: 0,0:02:25.36,0:02:27.18,Default,,0000,0000,0000,,તમારે આ વાંચવાની જરૂર નથી-- Dialogue: 0,0:02:27.20,0:02:28.98,Default,,0000,0000,0000,,(હાસ્ચ) Dialogue: 0,0:02:29.00,0:02:32.24,Default,,0000,0000,0000,,આ ખરાબ અક્ષર છે પણ મેં કેટલાક\Nકી શબ્દો ને પ્રકાશિત કયાૅ. Dialogue: 0,0:02:33.60,0:02:34.82,Default,,0000,0000,0000,,તમને ખ્યાલ આવે છે. Dialogue: 0,0:02:34.84,0:02:36.62,Default,,0000,0000,0000,,(હાસ્ચ) Dialogue: 0,0:02:36.64,0:02:37.84,Default,,0000,0000,0000,,તો.... Dialogue: 0,0:02:39.28,0:02:41.30,Default,,0000,0000,0000,,તે મારું બીજું સંસ્કરણ હતું: Dialogue: 0,0:02:41.32,0:02:43.00,Default,,0000,0000,0000,,એક કે જે વિશ્વ જીતી જશે. Dialogue: 0,0:02:43.88,0:02:45.34,Default,,0000,0000,0000,,સારું, પછી બે વષૅ પછી, Dialogue: 0,0:02:45.36,0:02:49.30,Default,,0000,0000,0000,,મને યુનાઈટેડ સ્ટેટ માં આવવાની તક મળી Dialogue: 0,0:02:49.32,0:02:50.90,Default,,0000,0000,0000,,હું તેના પર ગયો, Dialogue: 0,0:02:50.92,0:02:53.14,Default,,0000,0000,0000,,કારણ કે ત્યાં બિલ ગેટ્સ રહેતાં હતાં,બરાબર? Dialogue: 0,0:02:53.16,0:02:54.38,Default,,0000,0000,0000,,(હાસ્ચ) Dialogue: 0,0:02:54.40,0:02:57.04,Default,,0000,0000,0000,,મેં વિચાયુઁ કે તે મારી ઉધોગસાહસિક\Nપ્રવાસની શરુઆત છે. Dialogue: 0,0:02:57.68,0:02:59.86,Default,,0000,0000,0000,,પછી બીજા 14 વષૅ ઝડપી આગળ ધપાવો. Dialogue: 0,0:02:59.88,0:03:01.30,Default,,0000,0000,0000,,હું 30 વષૅ નો હતો. Dialogue: 0,0:03:01.32,0:03:03.70,Default,,0000,0000,0000,,ના, મેં તે કંપની બનાવી નથી. Dialogue: 0,0:03:03.72,0:03:05.26,Default,,0000,0000,0000,,મેં શરુઆત પણ કરી ન હોતી Dialogue: 0,0:03:05.28,0:03:09.26,Default,,0000,0000,0000,,હું ખરેખર માં તો ફોચ્ચૅચુન 500 કંપની \Nમાં માકેૅટિંગ મેનેજર હતો. Dialogue: 0,0:03:09.28,0:03:10.90,Default,,0000,0000,0000,,અને મને લાગ્ચુંકે \Nહું અટકી ગચો છુ; Dialogue: 0,0:03:10.92,0:03:12.12,Default,,0000,0000,0000,,હું સ્થિર હતો. Dialogue: 0,0:03:13.08,0:03:14.30,Default,,0000,0000,0000,,તે કેમ છે? Dialogue: 0,0:03:14.32,0:03:16.56,Default,,0000,0000,0000,,તે પત્ર લખનાર 14 વષીૅચ વચના કચાં છે ? Dialogue: 0,0:03:17.48,0:03:18.96,Default,,0000,0000,0000,,તેણે પ્રયત્ન ન કયોૅ તેવું નથી Dialogue: 0,0:03:19.48,0:03:22.54,Default,,0000,0000,0000,,તે એટલા માટે છે કે દરેક વખતે \Nમારો નવો વિચાર હતો. Dialogue: 0,0:03:22.56,0:03:24.54,Default,,0000,0000,0000,,દરેક વખતે હું કંઈક નવું કરવા માંગતો હતો, Dialogue: 0,0:03:24.56,0:03:25.78,Default,,0000,0000,0000,,કામ પર પણ- Dialogue: 0,0:03:25.80,0:03:27.54,Default,,0000,0000,0000,,હું પ્રસ્તાવ મૂકવા માંગતો હતો, Dialogue: 0,0:03:27.56,0:03:31.10,Default,,0000,0000,0000,,હું જૂથ ના લોકો ની સામે \Nવાત કરવા માંગુ છું-- Dialogue: 0,0:03:31.12,0:03:32.94,Default,,0000,0000,0000,,મને લાગ્યું કે આ સતત યુદ્ધ છે Dialogue: 0,0:03:32.96,0:03:35.74,Default,,0000,0000,0000,,14 વષૅ ની અને છ વષૅ ની વય વચ્ચે. Dialogue: 0,0:03:35.76,0:03:37.90,Default,,0000,0000,0000,,એક વિશ્વ જીતી માગે છે-- Dialogue: 0,0:03:37.92,0:03:39.14,Default,,0000,0000,0000,,કંઈક અલગ કરો-- Dialogue: 0,0:03:39.16,0:03:41.28,Default,,0000,0000,0000,,બીજો અસ્વીકારથી ડરતો હતો. Dialogue: 0,0:03:41.96,0:03:44.48,Default,,0000,0000,0000,,અને દરેક વખતે તે છ વષૅ નો જીત મેળવતો હતો. Dialogue: 0,0:03:45.76,0:03:49.74,Default,,0000,0000,0000,,અને આ ડર મેં પોતાની કંપની શરૂ \Nકચાૅ પછી પણ ચાલુ રાખ્ચો હતો. Dialogue: 0,0:03:49.76,0:03:52.90,Default,,0000,0000,0000,,એટલેકે, જયારે હું 30 નો હતો\Nત્યારે મેં મારી પોતાની કંપની શરૂ કરી-- Dialogue: 0,0:03:52.92,0:03:54.34,Default,,0000,0000,0000,,જોતમે બિલગેટ્સ \Nબનવા ઈરછતા હો, Dialogue: 0,0:03:54.36,0:03:56.40,Default,,0000,0000,0000,,તો વહેલા અથવા મોડા \Nશરૂ કરવું પડશે, ખરૂ ને? Dialogue: 0,0:03:57.08,0:03:59.62,Default,,0000,0000,0000,,જયારે હું ઉધ્ધોગસાહસિક હતો, Dialogue: 0,0:03:59.64,0:04:02.54,Default,,0000,0000,0000,,મને રોકાણ ની તક મળી હતી, Dialogue: 0,0:04:02.56,0:04:04.36,Default,,0000,0000,0000,,અને ત્યાર બાદ હું બહાર નીકળી ગયો. Dialogue: 0,0:04:05.04,0:04:06.78,Default,,0000,0000,0000,,અને તે અસ્વીકાર થી મને દુૃઃખ થયું. Dialogue: 0,0:04:06.80,0:04:10.40,Default,,0000,0000,0000,,તેનાથી મને એટલું નુકશાન પહોંચ્યુ\Nકે મારે ત્યાંથી નીકળવું છે. Dialogue: 0,0:04:11.28,0:04:12.50,Default,,0000,0000,0000,,પણ પછી મેં વિચાયુઁ, Dialogue: 0,0:04:12.52,0:04:16.36,Default,,0000,0000,0000,,શું સરળ રોકાણ ના અસ્વીકાર \Nપછી બિલ ગેટ્સ છોડી દેશે? Dialogue: 0,0:04:16.92,0:04:19.78,Default,,0000,0000,0000,,શું કોઈ પણ સફળ ઉધ્ધોગસાહસિક\Nતે કરવાનું છોડી દેશે? Dialogue: 0,0:04:19.80,0:04:21.18,Default,,0000,0000,0000,,કોઈ રીતે નઈ. Dialogue: 0,0:04:21.20,0:04:23.18,Default,,0000,0000,0000,,અને આ તે મારા માટે ઉદાહરણ છે. Dialogue: 0,0:04:23.20,0:04:25.02,Default,,0000,0000,0000,,ઓકે, હું એક સારી \Nકંપની બનાવી શકું છું Dialogue: 0,0:04:25.04,0:04:27.26,Default,,0000,0000,0000,,હું એક સારી ટીમ અથવા\Nસારી વસ્તુ બનાવી શકુ છું. Dialogue: 0,0:04:27.28,0:04:28.82,Default,,0000,0000,0000,,પરંતુ ખાતરી માટે એક વસ્તુૃઃ Dialogue: 0,0:04:28.84,0:04:30.70,Default,,0000,0000,0000,,મારે એક વધુ સારો નેતા બનવું છે. Dialogue: 0,0:04:30.72,0:04:32.24,Default,,0000,0000,0000,,મારે એક વધુ સારો માણસ બનવું છે. Dialogue: 0,0:04:32.72,0:04:34.41,Default,,0000,0000,0000,,હું છવષૅ નું જીવન\Nચાલાવી શકતો નથી. Dialogue: 0,0:04:36.12,0:04:38.20,Default,,0000,0000,0000,,મારે તેની જગ્યાએ \Nપાછો મૂકવો પડશે. Dialogue: 0,0:04:39.00,0:04:41.42,Default,,0000,0000,0000,,તેથી આ તે છે જયાં હું ઓનલાઈન મદદ માટે ગયો. Dialogue: 0,0:04:41.44,0:04:42.70,Default,,0000,0000,0000,,ગુગલ મારો મિત્ર હતો. Dialogue: 0,0:04:42.72,0:04:43.86,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:04:43.88,0:04:46.44,Default,,0000,0000,0000,,મેં શોધ્યું, "હુંઅસ્વીકાર ના \Nડર ને કેઈરીતે દૂર કરું?" Dialogue: 0,0:04:46.96,0:04:49.82,Default,,0000,0000,0000,,હું મનૌવૈજ્ઞાનિક લેખ નો\Nસમૂહ લઈ ને આવ્યો છું. Dialogue: 0,0:04:49.84,0:04:52.70,Default,,0000,0000,0000,,કે ભય અને પીડા કયાંથી\Nઆવે છે તે દશાૅવે છે. Dialogue: 0,0:04:52.72,0:04:56.02,Default,,0000,0000,0000,,પછી હું "rah-rah" પ્રેરણાત્મક \Nઆટૅિકલ્સ નો સમૂહ લઈને આવ્યો. Dialogue: 0,0:04:56.04,0:04:58.42,Default,,0000,0000,0000,,કે, "તેને વ્યકિતગતરુપે ન લો, \Nફકત તેનાથી દૂર રહો." Dialogue: 0,0:04:59.20,0:05:00.86,Default,,0000,0000,0000,,તે કોણ નથી જાણતું ? Dialogue: 0,0:05:00.88,0:05:02.46,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:05:02.48,0:05:04.62,Default,,0000,0000,0000,,પણ હું હજી આટલો ડરેલો કેમ હતો? Dialogue: 0,0:05:04.64,0:05:06.66,Default,,0000,0000,0000,,પછી મને આ વેબસાઈટ નસીબ દ્વારા મળી. Dialogue: 0,0:05:06.68,0:05:09.06,Default,,0000,0000,0000,,તેને રીજેકશનથેરાપી.કોમ કહેવાય છે. Dialogue: 0,0:05:09.08,0:05:11.62,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:05:11.64,0:05:15.58,Default,,0000,0000,0000,,આ કેનેડિયન ઉધોગસાહસિક \Nદ્વારા "રીજેકશન થેરાપી"રમત ની શોધ થઈ હતી. Dialogue: 0,0:05:15.60,0:05:17.30,Default,,0000,0000,0000,,તેનું નામ જેસન કોમલી છે. Dialogue: 0,0:05:17.32,0:05:22.42,Default,,0000,0000,0000,,અને મૂળભૂત રીતે આ વિયાર 30 દિવસ નો છે\Nકે તમે બહાર જાવ અને અસ્વીકાર કરો. Dialogue: 0,0:05:22.44,0:05:24.70,Default,,0000,0000,0000,,અને દરરોજ કોઈક વસ્તુ થી નકારાઈ જાઓ, Dialogue: 0,0:05:24.72,0:05:28.24,Default,,0000,0000,0000,,અને પછી અંત માં,તમે તમારી \Nજાત ને પીડા થી મુકત કરો. Dialogue: 0,0:05:29.20,0:05:30.90,Default,,0000,0000,0000,,અને મને તે વિચાર બહુ ગમે છે. Dialogue: 0,0:05:30.92,0:05:32.46,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:05:32.48,0:05:34.62,Default,,0000,0000,0000,,મે કીધું,શુંતમે જાણોછો\Nહુંઆ કરવા જઇરહ્યો છું Dialogue: 0,0:05:34.64,0:05:37.66,Default,,0000,0000,0000,,અને હું મારી જાત ને 100 દિવસ અસ્વીકાર\Nકરતો હોવાનું અનુભવું છું. Dialogue: 0,0:05:37.68,0:05:40.10,Default,,0000,0000,0000,,અને હું મારા નકારી\Nકાઢેલા વિચારો સાથે આવ્યોછું, Dialogue: 0,0:05:40.12,0:05:42.60,Default,,0000,0000,0000,,અને તેનો વિડીયો બનાવ્યો. Dialogue: 0,0:05:43.60,0:05:45.54,Default,,0000,0000,0000,,અને તેથી મેં જે કયુૅં તે અહીં છે. Dialogue: 0,0:05:45.56,0:05:48.18,Default,,0000,0000,0000,,આ બ્લોગ જેવું લાગતું હતું. Dialogue: 0,0:05:48.20,0:05:49.40,Default,,0000,0000,0000,,પહેલો દિવસ..... Dialogue: 0,0:05:50.00,0:05:51.30,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:05:51.32,0:05:54.56,Default,,0000,0000,0000,,કોઈ અજાણી વ્યકિત પાસે\Nથી 100 ડોલર ઉધાર લે છે. Dialogue: 0,0:05:55.72,0:05:58.46,Default,,0000,0000,0000,,તેથી આ તે છે જયાં હું \Nકામ કરતો હતો ત્યાં ગયો. Dialogue: 0,0:05:58.48,0:06:00.22,Default,,0000,0000,0000,,હું નીચે આવ્યો Dialogue: 0,0:06:00.24,0:06:02.46,Default,,0000,0000,0000,,મેંજોયું આ મોટો \Nવ્યકિત ટેબલ ની પાછળ બેઠો છે. Dialogue: 0,0:06:02.48,0:06:04.22,Default,,0000,0000,0000,,તે સિકયુરીટી ગાડૅ જેવો લાગતો હતો. Dialogue: 0,0:06:04.24,0:06:05.78,Default,,0000,0000,0000,,તેથી હું હમણાં જ તેની પાસે ગયો. Dialogue: 0,0:06:05.80,0:06:07.54,Default,,0000,0000,0000,,અને હું બસ ચાલતો રહયો. Dialogue: 0,0:06:07.56,0:06:09.90,Default,,0000,0000,0000,,અને એ જ મારા જીવન ની સૌથી લાંબી ચાલ હતી.-- Dialogue: 0,0:06:09.92,0:06:12.06,Default,,0000,0000,0000,,મારા ગળા પાછળ ના વાળ ઊભા છે, Dialogue: 0,0:06:12.08,0:06:14.54,Default,,0000,0000,0000,,હું પરસેવા વાળો હતો અને\Nમારું હ્દય ધબકતું હતું. Dialogue: 0,0:06:14.56,0:06:15.78,Default,,0000,0000,0000,,હુંત્યાં પહોંચ્યોને કીધું Dialogue: 0,0:06:15.80,0:06:18.46,Default,,0000,0000,0000,,"ઓ સર, શું હું તમારી પાસેથી 100\Nડોલર ઉધાર લઈ શકું છું"? Dialogue: 0,0:06:18.48,0:06:19.82,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:06:19.84,0:06:21.64,Default,,0000,0000,0000,,અને તેણે ઉપર જોયું,તે "ના" જેવું છે. Dialogue: 0,0:06:22.64,0:06:23.84,Default,,0000,0000,0000,,"શા માટે?" Dialogue: 0,0:06:24.20,0:06:26.50,Default,,0000,0000,0000,,મેં બસ કહયું, "ના? માફ કરજો." Dialogue: 0,0:06:26.52,0:06:28.24,Default,,0000,0000,0000,,પછી હું ફરયો અને દોડયો. Dialogue: 0,0:06:28.26,0:06:29.62,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:06:30.96,0:06:32.70,Default,,0000,0000,0000,,મને ખૂબ શરમ આવી. Dialogue: 0,0:06:32.72,0:06:34.18,Default,,0000,0000,0000,,પણ મેં પોતાનું ફિલ્માંકન કયુૅં Dialogue: 0,0:06:34.20,0:06:37.34,Default,,0000,0000,0000,,તેથી તે રાત્રે હું મારી જાત\Nને નકારી કાઢતો હતો. Dialogue: 0,0:06:37.36,0:06:39.46,Default,,0000,0000,0000,,મેં હાલ જ જોયું કે હું કેટલો ડરી ગયો હતો. Dialogue: 0,0:06:39.48,0:06:41.94,Default,,0000,0000,0000,,હું "છઠ્ઠી સેન્સ" ના આ\Nબાળક જેવો લાગતો હતો. Dialogue: 0,0:06:41.96,0:06:43.38,Default,,0000,0000,0000,,મેં મૃત લોકો ને જોયા. Dialogue: 0,0:06:43.40,0:06:45.02,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:06:45.04,0:06:46.58,Default,,0000,0000,0000,,પણ પછી મેં આ વ્યકિત ને જોયો. Dialogue: 0,0:06:46.60,0:06:48.50,Default,,0000,0000,0000,,તમે જાણો છો, તે જોખમી વયક્તિ ન હતો. Dialogue: 0,0:06:48.52,0:06:50.90,Default,,0000,0000,0000,,તે ગોળમટોળ ચહેરાવાળો, પ્રેમી વયક્તિ હતો. Dialogue: 0,0:06:50.92,0:06:54.38,Default,,0000,0000,0000,,અને તેણે મને પૂછયું, "શા માટે"? Dialogue: 0,0:06:54.40,0:06:56.82,Default,,0000,0000,0000,,હકીકત માં, તેણે મને પોતાને\Nસમજાવવા આમંત્રણ આપ્યું. Dialogue: 0,0:06:56.84,0:06:58.42,Default,,0000,0000,0000,,અને હું ઘણી વાતો કહી શકતો હતો. Dialogue: 0,0:06:58.44,0:07:00.74,Default,,0000,0000,0000,,હું સમજાવી શકયો હોત તો \Nહું વાટાઘાટો કરી શકયો હોત Dialogue: 0,0:07:00.76,0:07:02.20,Default,,0000,0000,0000,,તેમાંથી મેં કઈ કયુૅ ન હતું. Dialogue: 0,0:07:02.68,0:07:04.20,Default,,0000,0000,0000,,મેં કરેલું બધું ચલાવ્યું. Dialogue: 0,0:07:05.16,0:07:08.32,Default,,0000,0000,0000,,મને લાગ્યું, સરસ, આ મારી\Nજીંદગી ના નાના ભાગ જેવું છે. Dialogue: 0,0:07:08.92,0:07:11.46,Default,,0000,0000,0000,,દરેક વખતે મને સહેજ અસ્વીકાર નો અનુભવ થયો. Dialogue: 0,0:07:11.48,0:07:13.62,Default,,0000,0000,0000,,હું જેટલી ઝડપથી ચાલી શકું \Nતેટવી ઝડપ થી દોડીશ Dialogue: 0,0:07:13.64,0:07:14.90,Default,,0000,0000,0000,,અને તમે જાણો છો? Dialogue: 0,0:07:14.92,0:07:16.74,Default,,0000,0000,0000,,બીજે દિવસે, ભલે જે થાય એ, Dialogue: 0,0:07:16.76,0:07:18.26,Default,,0000,0000,0000,,હું દોડવાનો નથી. Dialogue: 0,0:07:18.28,0:07:19.48,Default,,0000,0000,0000,,હું રોકાયેલો રહીશ. Dialogue: 0,0:07:20.08,0:07:22.14,Default,,0000,0000,0000,,બીજે દિવસે: "બગૅર રિફિલ" માટે વિનંતી કરી. Dialogue: 0,0:07:22.16,0:07:24.14,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:07:24.16,0:07:26.46,Default,,0000,0000,0000,,જયારે હું બગૅર જોઈન્ટ પર ગયો ત્યારે, Dialogue: 0,0:07:26.48,0:07:28.98,Default,,0000,0000,0000,,મેં બપોરનું ભોજન કયુૅ, અને મેં\Nકેશિયર પાસે જઈને કીધુ Dialogue: 0,0:07:29.00,0:07:30.58,Default,,0000,0000,0000,,"હાય, શું મને એક બગૅર ભરવા મળશે?" Dialogue: 0,0:07:30.60,0:07:32.78,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:07:32.80,0:07:35.26,Default,,0000,0000,0000,,તે બધા મૂંઝવણ માં હતા, જેમ કે,\N"બગૅર ભરવું શું છે?" Dialogue: 0,0:07:35.28,0:07:36.54,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:07:36.56,0:07:40.22,Default,,0000,0000,0000,,મેં કહ્યું, "અરે, આ એક પાણી ભરવાની \Nજેમ જ છે પણ એક બગૅર સાથે." Dialogue: 0,0:07:40.24,0:07:42.74,Default,,0000,0000,0000,,અને તેણે કહ્યું, " માફ કરજો,\Nઅમે બગૅર ભરતા નથી, યાર" Dialogue: 0,0:07:42.76,0:07:44.10,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:07:44.12,0:07:48.18,Default,,0000,0000,0000,,તેથી અહીંથી અસ્વીકાર થયો અને હું\Nદોડી શકયો હોત, પણ હું રોકાઈ ગયો. Dialogue: 0,0:07:48.20,0:07:50.34,Default,,0000,0000,0000,,મેં કહ્યું,"હું તમારા બગૅરસને\Nપ્રેમ કરુંછું, Dialogue: 0,0:07:50.36,0:07:51.78,Default,,0000,0000,0000,,હુંતમને બંનેને\Nપ્રેમ કરુંછું, Dialogue: 0,0:07:51.80,0:07:53.90,Default,,0000,0000,0000,,અને જો તમે લોકો બગૅર ભરશો તો, Dialogue: 0,0:07:53.92,0:07:55.26,Default,,0000,0000,0000,,હું તમને વઘુ\Nપ્રેમ કરીશ. Dialogue: 0,0:07:55.28,0:07:56.54,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:07:56.56,0:07:59.18,Default,,0000,0000,0000,,અને તેને કહ્યું," સારું, હુંમારા મેનેજરને\Nતે વિશે કહીશ, Dialogue: 0,0:07:59.20,0:08:02.18,Default,,0000,0000,0000,,અને કદાચ આપણે તે કરીશું પણ માફ કરજો,\Nઆપણે આજે આ કરી શકતા નથી" Dialogue: 0,0:08:02.20,0:08:03.62,Default,,0000,0000,0000,,પછી હું ચાલ્યો ગયો. Dialogue: 0,0:08:03.64,0:08:05.50,Default,,0000,0000,0000,,અને એમ તો, Dialogue: 0,0:08:05.52,0:08:07.78,Default,,0000,0000,0000,,મને નથી લાગ્તું કે તેઓએ \Nકયારેય બગૅર ભયાૅ છે. Dialogue: 0,0:08:07.80,0:08:09.02,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:08:09.04,0:08:10.60,Default,,0000,0000,0000,,મને લાગેછે કે તેઓ હજી ત્યાંજ છે. Dialogue: 0,0:08:11.16,0:08:14.46,Default,,0000,0000,0000,,પરંતુ જીવન અને મૃત્યુની અનુભૂતિ\Nહું પહેલી વાર અનુભવી રહ્યો હતી. Dialogue: 0,0:08:14.48,0:08:15.82,Default,,0000,0000,0000,,તે હવે રહી ન હતી, Dialogue: 0,0:08:15.84,0:08:17.58,Default,,0000,0000,0000,,કારણ કે હું રોકાયેલો હતો-- Dialogue: 0,0:08:17.60,0:08:19.22,Default,,0000,0000,0000,,કારણ કે હું દોડતો નથી. Dialogue: 0,0:08:19.24,0:08:21.60,Default,,0000,0000,0000,,મેં કહ્યું,"સરસ, હું આવસ્તુઓ\Nજ શીખી રહ્યો છું. Dialogue: 0,0:08:22.52,0:08:23.74,Default,,0000,0000,0000,,સરસ." Dialogue: 0,0:08:23.76,0:08:25.96,Default,,0000,0000,0000,,અને પછી ત્રીજા દિવસે : ઓલમપિક\Nડોન્ટ્સ મેળવવા. Dialogue: 0,0:08:26.76,0:08:29.28,Default,,0000,0000,0000,,આ તે છે જયાં મારું જીવન ઊલટું ચાલું થયું. Dialogue: 0,0:08:30.12,0:08:31.74,Default,,0000,0000,0000,,હું ક્રિસમી ક્રિમ પર ગયો. Dialogue: 0,0:08:31.76,0:08:32.98,Default,,0000,0000,0000,,તે એક ડોનટ ની દુકાન છે. Dialogue: 0,0:08:33.00,0:08:35.62,Default,,0000,0000,0000,,યુનાઈટેડ સ્ટેટ્સના મુખ્યત્વે \Nદક્ષિણપૂવૅ ભાગમાં. Dialogue: 0,0:08:35.64,0:08:37.50,Default,,0000,0000,0000,,મને ખાતરી છે કે તેમની પાસે અહીં કંઈક છે Dialogue: 0,0:08:37.52,0:08:38.78,Default,,0000,0000,0000,,અને હું અંદર ગયો, Dialogue: 0,0:08:38.80,0:08:41.94,Default,,0000,0000,0000,,મેં કહ્યું, "શું તમે મને ડોનટ્સ બનાવી\Nશકો જે ઓલિમ્પિકના જેવા લાગે? Dialogue: 0,0:08:41.96,0:08:44.86,Default,,0000,0000,0000,,મૂળભૂત રીતે, તમે એક\Nસાથે પાંચ ડોનટ્સને જોડશો .. " Dialogue: 0,0:08:44.88,0:08:47.12,Default,,0000,0000,0000,,મારો મતલબ એવો કોઈ રસ્તો નથી કે \Nતેઓ હા કહે,ખરું? Dialogue: 0,0:08:47.64,0:08:50.02,Default,,0000,0000,0000,,મીઠાઈ ઉત્પાદકે મને આટલી ગંભીરતાથી લીધો. Dialogue: 0,0:08:50.04,0:08:51.26,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:08:51.28,0:08:52.50,Default,,0000,0000,0000,,તેથી તેણે કાગળ કાઢયો, Dialogue: 0,0:08:52.52,0:08:54.70,Default,,0000,0000,0000,,રંગો અને રિંગ્સ નીચે જોડાવાનું શરૂ કર્યું, Dialogue: 0,0:08:54.72,0:08:56.74,Default,,0000,0000,0000,,અને જેમ કે, "હું આ કેવી\Nરીતે બનાવી શકું?" Dialogue: 0,0:08:56.76,0:08:58.66,Default,,0000,0000,0000,,અને પછી 15 મિનિટ પછી, Dialogue: 0,0:08:58.68,0:09:02.10,Default,,0000,0000,0000,,તે ઓલિમ્પિકની રિંગ્સ જેવા\Nદેખાતા બોક્સ સાથે બહાર આવી Dialogue: 0,0:09:02.12,0:09:03.78,Default,,0000,0000,0000,,અને મને ખૂબ સ્પર્શ થયો Dialogue: 0,0:09:03.80,0:09:05.94,Default,,0000,0000,0000,,હું તેનો વિશ્વાસ કરી શકયો નહીં. Dialogue: 0,0:09:05.96,0:09:09.72,Default,,0000,0000,0000,,અને તે વિડીયો યુટયૂબ પર 5 લાખ\Nકરતાં પણ વધુ વાર જોવાયો. Dialogue: 0,0:09:10.44,0:09:12.54,Default,,0000,0000,0000,,દુનિયા કદાચ વિશ્વાસ પણ નઈ કરે. Dialogue: 0,0:09:12.56,0:09:14.08,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:09:15.44,0:09:18.66,Default,,0000,0000,0000,,તમે જાણો છો, તેના કારણે હું અખબારોમાં હતો, Dialogue: 0,0:09:18.68,0:09:20.10,Default,,0000,0000,0000,,ટોક શોમાં, દરેક વસ્તુમાં Dialogue: 0,0:09:20.12,0:09:21.62,Default,,0000,0000,0000,,અને હું પ્રખ્યાત થઈ ગયો Dialogue: 0,0:09:21.64,0:09:23.78,Default,,0000,0000,0000,,ઘણા લોકોએ મને ઇમેઇલ્સ લખવાનું શરૂ કર્યું Dialogue: 0,0:09:23.80,0:09:26.34,Default,,0000,0000,0000,,અને કહેતા, "તમે જે કરો છો તે અદ્ભુત છે." Dialogue: 0,0:09:26.36,0:09:29.90,Default,,0000,0000,0000,,પરંતુ તમે જાણો છો, ખ્યાતિ અને\Nબદનામીએ મારું કંઈ કર્યું નથી. Dialogue: 0,0:09:29.92,0:09:31.74,Default,,0000,0000,0000,,હું જે કરવા માંગતો હતો\Nતે શીખવું હતું Dialogue: 0,0:09:31.76,0:09:32.98,Default,,0000,0000,0000,,અને મારી જાતને બદલવામાટે. Dialogue: 0,0:09:33.00,0:09:35.62,Default,,0000,0000,0000,,તેથી મારા 100 દિવસના અસ્વીકારના બાકી છે Dialogue: 0,0:09:35.64,0:09:37.54,Default,,0000,0000,0000,,આ રમતના મેદાનમાં -\N Dialogue: 0,0:09:37.56,0:09:39.70,Default,,0000,0000,0000,,આ સંશોધન પ્રોજેક્ટ માં. Dialogue: 0,0:09:39.72,0:09:41.80,Default,,0000,0000,0000,,હું જોઈ શકતો હતો કે હું શું શીખી શકું.\N Dialogue: 0,0:09:42.24,0:09:44.02,Default,,0000,0000,0000,,અને પછી હું ઘણી વસ્તુઓ શીખ્યો. Dialogue: 0,0:09:44.04,0:09:45.62,Default,,0000,0000,0000,,મને ઘણા રહસ્યો મળયા. Dialogue: 0,0:09:45.64,0:09:48.54,Default,,0000,0000,0000,,ઉદાહરણ તરીકે, મને લાગ્યું કે જો \Nહું હમણાં દોડીશ નહિ, Dialogue: 0,0:09:48.56,0:09:49.82,Default,,0000,0000,0000,,જો હું નામંજૂર થઈ જઈશ, Dialogue: 0,0:09:49.84,0:09:51.90,Default,,0000,0000,0000,,હું ખરેખર "ના" ને "હા" માં ફેરવી શકું,\N Dialogue: 0,0:09:51.92,0:09:53.54,Default,,0000,0000,0000,,અને પછી જાદુઈ શબ્દ છે, "કેમ".\N Dialogue: 0,0:09:53.56,0:09:57.66,Default,,0000,0000,0000,,તેથી એક દિવસ હું કોઈ અજાણી વ્યક્તિના\Nઘરે ગયો, મારા હાથમાં આ ફૂલ હતું, Dialogue: 0,0:09:57.68,0:09:59.10,Default,,0000,0000,0000,,દરવાજો ખટખટાવ્યો અને કહ્યું,\N Dialogue: 0,0:09:59.12,0:10:01.38,Default,,0000,0000,0000,,"અરે, હુંઆ ફૂલ તમારા\Nપાછલા વરંડામાં રોપી શકું?" Dialogue: 0,0:10:01.40,0:10:02.94,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:10:02.96,0:10:04.68,Default,,0000,0000,0000,,અને તેમણે કહ્યું, "ના". Dialogue: 0,0:10:05.64,0:10:07.38,Default,,0000,0000,0000,,પણ ત્યાં જતાં પહેલા મેં કહ્યું, Dialogue: 0,0:10:07.40,0:10:09.34,Default,,0000,0000,0000,,"હેય, હું કેમનો જાણી શકું?" Dialogue: 0,0:10:09.36,0:10:12.42,Default,,0000,0000,0000,,અને તેણે કહ્યું,"સારું,મારી પાસેઆ કૂતરો છે Dialogue: 0,0:10:12.44,0:10:14.78,Default,,0000,0000,0000,,તે પાછલા વરંડા માં મૂકેલું \Nકંઈ પણ ખોદી કાઢશે. Dialogue: 0,0:10:14.80,0:10:16.46,Default,,0000,0000,0000,,હું તમારા ફૂલો વેડફવા થી માંગતો. Dialogue: 0,0:10:16.48,0:10:19.66,Default,,0000,0000,0000,,જો તમે આ કરવા માંગતા હો, તો શેરી\Nમાં જાવ અને કની ની સાથે વાત કરો. Dialogue: 0,0:10:19.68,0:10:20.90,Default,,0000,0000,0000,,તેણી ને ફૂલો પસંદ છે." Dialogue: 0,0:10:20.92,0:10:22.14,Default,,0000,0000,0000,,તેથી મેં તે કયુૅ. Dialogue: 0,0:10:22.16,0:10:24.22,Default,,0000,0000,0000,,મેં એ બાજુ જઈને કની નો દરવાજો ખટખટાવ્યો. Dialogue: 0,0:10:24.24,0:10:26.10,Default,,0000,0000,0000,,અને તે મને જોઈને ખૂબ ખૂશ થઈ. Dialogue: 0,0:10:26.12,0:10:27.82,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:10:27.84,0:10:29.22,Default,,0000,0000,0000,,અને પછી અડધો કલાક પછી, Dialogue: 0,0:10:29.24,0:10:31.30,Default,,0000,0000,0000,,કની ના પાછલા વરંડા માં આ ફૂલ હતું. Dialogue: 0,0:10:31.32,0:10:32.74,Default,,0000,0000,0000,,હવે તે વધુ સારું લાગે છે. Dialogue: 0,0:10:32.76,0:10:34.06,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:10:34.08,0:10:37.02,Default,,0000,0000,0000,,પરંતુ હું પ્રારંભિક અસ્વીકાર \Nપછી ચાલ્યો ગયો હતો. Dialogue: 0,0:10:37.04,0:10:38.26,Default,,0000,0000,0000,,મેં વિચાયુૅ હોત, Dialogue: 0,0:10:38.28,0:10:40.34,Default,,0000,0000,0000,,કેમ કે તે વ્યકિતએ મારા\Nપર વિશ્વાસ ન કયોૅ. Dialogue: 0,0:10:40.36,0:10:41.58,Default,,0000,0000,0000,,કારણ કે હું પાગલ હતો, Dialogue: 0,0:10:41.60,0:10:44.02,Default,,0000,0000,0000,,કારણકે મે સારા કપડા પહેૅયા નતા,\Nહુંસારો દેખાતો નતો. Dialogue: 0,0:10:44.04,0:10:45.26,Default,,0000,0000,0000,,તેમાંથી કંઈ નહોતું. Dialogue: 0,0:10:45.28,0:10:47.98,Default,,0000,0000,0000,,તે એટલા માટે હતું કે મેં જે ઓફર કરી છે \Nતે નથી જોઈતું. Dialogue: 0,0:10:48.00,0:10:50.26,Default,,0000,0000,0000,,અને તેણે મારા પર પૂરતો વિશ્વાસ કર્યો\Nમને તક આપી, Dialogue: 0,0:10:50.28,0:10:51.94,Default,,0000,0000,0000,,વેચાણ શબ્દનો ઉપયોગ કરીને Dialogue: 0,0:10:51.96,0:10:53.48,Default,,0000,0000,0000,,મેં સંદભૅ ફેરવી નાખ્યું. Dialogue: 0,0:10:54.56,0:10:55.78,Default,,0000,0000,0000,,પછી એક દિવસ -\N Dialogue: 0,0:10:55.80,0:10:58.70,Default,,0000,0000,0000,,અને હુંપણ શીખી શક્યોકે હુંઆ કરી શકુંછું\Nઅમુક વસ્તુઓ બોલીના Dialogue: 0,0:10:58.72,0:11:00.66,Default,,0000,0000,0000,,અને હા પાડવા માટેની મારી તક વધારવી Dialogue: 0,0:11:00.68,0:11:02.90,Default,,0000,0000,0000,,તેથી દાખલા તરીકે,\Nએક દિવસ હું સ્ટારબક્સ પર ગયો, Dialogue: 0,0:11:02.92,0:11:06.50,Default,,0000,0000,0000,,અને મેનેજરને પૂછ્યું,"અરે, શું\Nહું સ્ટારબક્સ શુભેચ્છક બની શકું?" Dialogue: 0,0:11:06.52,0:11:08.90,Default,,0000,0000,0000,,તેજેવો હતો, "સ્ટારબક્સ શું શુભેચ્છક છે ?" Dialogue: 0,0:11:08.92,0:11:11.02,Default,,0000,0000,0000,,મેં કહ્યું, "તમે જાણો છો\Nતે વોલમાર્ટ શુભેચ્છા Dialogue: 0,0:11:11.04,0:11:14.46,Default,,0000,0000,0000,,તમે જાણો છો, તે લોકો જે\Nસ્ટોર પર ચાલતા પહેલા તમને 'હાય' કહે છે, Dialogue: 0,0:11:14.48,0:11:16.70,Default,,0000,0000,0000,,નકકી કરોકે તમે વસ્તુઓ ચોરી કરતાનથી,\Nમૂળભૂતરીતે? Dialogue: 0,0:11:16.72,0:11:19.86,Default,,0000,0000,0000,,હું સ્ટારબક્સ ગ્રાહકોને વોલમાર્ટનો\Nઅનુભવ આપવા માંગું છું. " Dialogue: 0,0:11:19.88,0:11:21.34,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:11:21.36,0:11:24.36,Default,,0000,0000,0000,,ઠીક છે, મને ખાતરી નથી\Nતે એક સારી બાબત છે, ખરેખર - Dialogue: 0,0:11:25.60,0:11:28.10,Default,,0000,0000,0000,,ખરેખર, મને ખાતરી છે\Nતે ખરાબ વસ્તુ છે. Dialogue: 0,0:11:28.12,0:11:30.18,Default,,0000,0000,0000,,અને તે "ઓહ" જેવો હતો - Dialogue: 0,0:11:30.20,0:11:32.46,Default,,0000,0000,0000,,હા, તે આ રીતે દેખાતો હતો,\Nતેનું નામ એરિક છે Dialogue: 0,0:11:32.48,0:11:34.06,Default,,0000,0000,0000,,અને તે જેવો હતો, "મને ખાતરી નથી." Dialogue: 0,0:11:34.08,0:11:36.14,Default,,0000,0000,0000,,આ રીતે મારી વાત સાંભળી \Nહતી. "ચોક્કસ નથી." Dialogue: 0,0:11:36.16,0:11:37.82,Default,,0000,0000,0000,,પછી મે પૂછ્યુ, "શુંતે વિચિત્ર છે?" Dialogue: 0,0:11:37.84,0:11:39.88,Default,,0000,0000,0000,,તે જેવુંછે, "હા,તે ખરેખર\Nવિચિત્ર માણસ છે." Dialogue: 0,0:11:40.80,0:11:43.66,Default,,0000,0000,0000,,પરંતુ જલદી તેણે કહ્યું કે,\Nતેની આખી વર્તણૂક બદલાઈ ગઈ Dialogue: 0,0:11:43.68,0:11:46.62,Default,,0000,0000,0000,,તે જાણે મૂકી રહ્યું છે\Nજમીન પર તમામ શંકા. Dialogue: 0,0:11:46.64,0:11:48.38,Default,,0000,0000,0000,,અને તેણે કહ્યું, "હા, તમે આ કરી શકો, Dialogue: 0,0:11:48.40,0:11:49.66,Default,,0000,0000,0000,,ફક્ત ખૂબ વિચિત્ર ન થાઓ. " Dialogue: 0,0:11:49.68,0:11:51.10,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:11:51.12,0:11:53.50,Default,,0000,0000,0000,,તો પછીના કલાક માટે\Nહું સ્ટારબક્સ શુભેચ્છક હતો. Dialogue: 0,0:11:53.52,0:11:55.66,Default,,0000,0000,0000,,મેં દરેક ગ્રાહકને "હાય"કહ્યું\Nતે અંદર ચાલ્યો, Dialogue: 0,0:11:55.68,0:11:58.06,Default,,0000,0000,0000,,અને તેમને રજાના ઉત્સાહ આપ્યા. Dialogue: 0,0:11:58.08,0:12:00.74,Default,,0000,0000,0000,,આમ તો, મને ખબર નથી\Nતમારી કારકિર્દીનો માર્ગ શું છે, Dialogue: 0,0:12:00.76,0:12:01.98,Default,,0000,0000,0000,,શુભેચ્છક ન બનો Dialogue: 0,0:12:02.00,0:12:03.22,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:12:03.24,0:12:04.44,Default,,0000,0000,0000,,તે ખરેખર કંટાળાજનક હતું. Dialogue: 0,0:12:05.20,0:12:09.16,Default,,0000,0000,0000,,પરંતુ પછી મને લાગ્યું કે હું\Nઆ કરી શકું છું કેમકે મે ઉલ્લેખ કયોૅ છે, Dialogue: 0,0:12:09.16,0:12:10.16,Default,,0000,0000,0000,,\N"શું તે વિચિત્ર છે?" Dialogue: 0,0:12:10.16,0:12:12.30,Default,,0000,0000,0000,,મેં જે શંકા રાખી હતી તેનો ઉલ્લેખ કર્યો. Dialogue: 0,0:12:12.32,0:12:15.86,Default,,0000,0000,0000,,અને કારણકે મેં કહ્યું, "શું તે વિચિત્ર\Nછે?",એટલે કે હું વિચિત્ર ન હતો. Dialogue: 0,0:12:15.88,0:12:17.44,Default,,0000,0000,0000,,એટલે કે હું તેની જેમ જ વિચારતો, Dialogue: 0,0:12:18.44,0:12:20.82,Default,,0000,0000,0000,,આ એક વિચિત્ર વસ્તુ તરીકે જોઈ. Dialogue: 0,0:12:20.84,0:12:22.10,Default,,0000,0000,0000,,અને ફરીથી અને ફરીથી, Dialogue: 0,0:12:22.12,0:12:25.26,Default,,0000,0000,0000,,હું શીખ્યો કે હું જો કેટલાક શંકા નો \Nઉલ્લેખ લોકો હોઈ શકે છે Dialogue: 0,0:12:25.28,0:12:27.10,Default,,0000,0000,0000,,હું પ્રશ્ન પૂછતા પહેલા,\N Dialogue: 0,0:12:27.12,0:12:28.38,Default,,0000,0000,0000,,મેં તેમનો વિશ્વાસ મેળવ્યો. Dialogue: 0,0:12:28.40,0:12:30.36,Default,,0000,0000,0000,,લોકો મને હા પાડી શકે તેવી શક્યતા વધુ હતી. Dialogue: 0,0:12:30.80,0:12:34.14,Default,,0000,0000,0000,,અને પછી હું શીખ્યો\Nહું મારા જીવનનું સ્વપ્ન પૂર્ણ કરી શકું ... Dialogue: 0,0:12:34.16,0:12:35.58,Default,,0000,0000,0000,,પૂછીને. Dialogue: 0,0:12:35.60,0:12:38.70,Default,,0000,0000,0000,,તમે જાણો છો, હું આવ્યો છું\Nશિક્ષકોની ચાર પેઢી થી, Dialogue: 0,0:12:38.72,0:12:41.54,Default,,0000,0000,0000,,અને મારી દાદીએ હંમેશા મને કહ્યું છે, Dialogue: 0,0:12:41.56,0:12:43.86,Default,,0000,0000,0000,,"અરે જિયા, તમે જે ઇચ્છો તે કરી શકો છો, Dialogue: 0,0:12:43.88,0:12:45.94,Default,,0000,0000,0000,,પરંતુ તે મહાન હોત\Nજો તમે શિક્ષક બનો છો. " Dialogue: 0,0:12:45.96,0:12:47.38,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:12:47.40,0:12:49.66,Default,,0000,0000,0000,,પણ મારે બનવું હતું\Nએક ઉદ્યોગસાહસિક,તેથી હું નતો. Dialogue: 0,0:12:49.68,0:12:53.06,Default,,0000,0000,0000,,પરંતુ તે હંમેશા મારું સ્વપ્ન રહ્યું છે\Nખરેખર કંઈક શીખવવું Dialogue: 0,0:12:53.08,0:12:54.90,Default,,0000,0000,0000,,તો મેં કહ્યું, "જો હું માત્ર પૂછું તો Dialogue: 0,0:12:54.92,0:12:57.54,Default,,0000,0000,0000,,અને કોલેજનો વર્ગ ભણાવે છે? " Dialogue: 0,0:12:57.56,0:12:59.02,Default,,0000,0000,0000,,હું ત્યારે ઓસ્ટિનમાં રહેતો હતો Dialogue: 0,0:12:59.04,0:13:00.12,Default,,0000,0000,0000,,હુટેકસાસ યુનિવસિટી ગયો\N Dialogue: 0,0:13:01.12,0:13:04.34,Default,,0000,0000,0000,,અનેપ્રોફેસરનો ડોર ખખડાવ્યો\Nઅનેકહ્યું, "શુંહું તમારો વર્ગ ભણાવી શકુ?" Dialogue: 0,0:13:04.36,0:13:06.86,Default,,0000,0000,0000,,હું ક્યાંય મળ્યો નથી\Nપહેલા ના કલાકો. Dialogue: 0,0:13:06.88,0:13:09.38,Default,,0000,0000,0000,,પરંતુ કારણ કે હું દોડતો નથી -\Nમેં તે ચાલુ રાખ્યું - Dialogue: 0,0:13:09.40,0:13:12.74,Default,,0000,0000,0000,,અને ત્રીજા પ્રયાસ પર\Nપ્રોફેસર ખૂબ પ્રભાવિત હતા. Dialogue: 0,0:13:12.76,0:13:14.82,Default,,0000,0000,0000,,તેજેવો હતો, "કોઈ\Nઆ પહેલા પણ કરી ચૂક્યું નથી" Dialogue: 0,0:13:14.84,0:13:18.86,Default,,0000,0000,0000,,અને હું તૈયાર થઈને આવ્યો\Nપાવરપોઇન્ટ્સ અને મારા પાઠ સાથે. Dialogue: 0,0:13:18.88,0:13:20.94,Default,,0000,0000,0000,,તેણે કહ્યું, “વાહ, હું આનો\Nઉપયોગ કરી શકું. Dialogue: 0,0:13:20.96,0:13:24.30,Default,,0000,0000,0000,,તમે બે મહિનામાં કેમ પાછા ન આવો?\Nહું તમને મારા અભ્યાસક્રમમાં ફીટ કરીશ Dialogue: 0,0:13:24.32,0:13:26.42,Default,,0000,0000,0000,,અને બે મહિના પછી\Nહું એક વર્ગ ભણાવતો હતો Dialogue: 0,0:13:26.44,0:13:29.70,Default,,0000,0000,0000,,આ હું છું - તમે કદાચ જોઈ શકતા નથી,\Nઆ એક ખરાબ ચિત્ર છે. Dialogue: 0,0:13:29.72,0:13:32.50,Default,,0000,0000,0000,,ક્યારેક તમે સહેલી રીતે અસ્વીકાર\Nમેળવો છો , તમે જાણો છો? Dialogue: 0,0:13:32.52,0:13:33.72,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:13:34.68,0:13:35.90,Default,,0000,0000,0000,,પણ વાહ -\N Dialogue: 0,0:13:35.92,0:13:38.66,Default,,0000,0000,0000,,જ્યારે મેતે વર્ગ ભણાવાનું સમાપ્ત \Nકર્યુ,હું રડતો બાર આયો, Dialogue: 0,0:13:38.68,0:13:40.46,Default,,0000,0000,0000,,કારણ કે મેં વિચાર્યું Dialogue: 0,0:13:40.48,0:13:43.78,Default,,0000,0000,0000,,હું મારા જીવનનું સ્વપ્ન પૂરું કરી શકું\Nખાલી પૂછીને Dialogue: 0,0:13:43.80,0:13:46.46,Default,,0000,0000,0000,,હું માનું છું કે મારે પરિપૂર્ણ કરવું પડશે\Nઆ બધી વસ્તુઓ - Dialogue: 0,0:13:46.48,0:13:50.10,Default,,0000,0000,0000,,એક મહાન ઉદ્યોગસાહસિક બનવું છે,\Nઅથવા ભણાવવા માટે પી.એચ.ડી. મેળવો Dialogue: 0,0:13:50.12,0:13:51.66,Default,,0000,0000,0000,,પરંતુ ના, મેં હમણાં જ પૂછ્યું, Dialogue: 0,0:13:51.68,0:13:52.88,Default,,0000,0000,0000,,અને હું ભણાવી શક્યો. Dialogue: 0,0:13:53.40,0:13:55.78,Default,,0000,0000,0000,,અને તે ચિત્રમાં,\Nજે તમે જોઈ શકતા નથી, Dialogue: 0,0:13:55.80,0:13:59.10,Default,,0000,0000,0000,,મેં માર્ટિન લ્યુથર કિંગ,\Nજુનિયરનો હવાલો આપ્યો. Dialogue: 0,0:13:59.12,0:14:03.66,Default,,0000,0000,0000,,કેમ? કારણ કે મારુ સંશોધન મને મળ્યું છે\Nતે લોકો કે જેમણે ખરેખર દુનિયા બદલી છે, Dialogue: 0,0:14:03.68,0:14:06.62,Default,,0000,0000,0000,,જેમણે આપણી જીંદગીને બદલી છે\Nઅને જે રીતે આપણે વિચારીએ છીએ, Dialogue: 0,0:14:06.64,0:14:10.74,Default,,0000,0000,0000,,જે લોકોને મળ્યા હતા\Nપ્રારંભિક અને ઘણીવાર હિંસક અસ્વીકાર સાથે. Dialogue: 0,0:14:10.76,0:14:12.82,Default,,0000,0000,0000,,માર્ટિન લ્યુથર કિંગ, જુનિયર, જેવા લોકો. Dialogue: 0,0:14:12.84,0:14:14.90,Default,,0000,0000,0000,,મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા જેવા, Dialogue: 0,0:14:14.92,0:14:16.46,Default,,0000,0000,0000,,અથવા તો ઈસુ ખ્રિસ્ત. Dialogue: 0,0:14:16.48,0:14:19.86,Default,,0000,0000,0000,,આ લોકોએ આમ કર્યું નહીં\Nચાલો અસ્વીકાર તેમને વ્યાખ્યાયિત કરીએ. Dialogue: 0,0:14:19.88,0:14:24.04,Default,,0000,0000,0000,,તેઓએ તેમની પોતાની પ્રતિક્રિયા દોરી\Nઅસ્વીકાર પછી પોતાને વ્યાખ્યાયિત કરે છે. Dialogue: 0,0:14:24.92,0:14:26.48,Default,,0000,0000,0000,,અને તેઓએ અસ્વીકાર અપનાવ્યો. Dialogue: 0,0:14:27.36,0:14:30.58,Default,,0000,0000,0000,,અને આપણે તે લોકો બનવાની જરૂર નથી\Nઅસ્વીકાર વિશે જાણવા માટે, Dialogue: 0,0:14:30.60,0:14:31.86,Default,,0000,0000,0000,,અને મારા કિસ્સામાં,\N Dialogue: 0,0:14:31.88,0:14:33.90,Default,,0000,0000,0000,,અસ્વીકાર એ મારું શાપ હતું, Dialogue: 0,0:14:33.92,0:14:35.18,Default,,0000,0000,0000,,મારો પડછાયો હતો. Dialogue: 0,0:14:35.20,0:14:39.38,Default,,0000,0000,0000,,તે મને આખી જિંદગી પરેશાન કરે છે\Nકારણ કે હું તેનાથી ભાગતો હતો. Dialogue: 0,0:14:39.40,0:14:41.12,Default,,0000,0000,0000,,પછી મેંતેને સ્વીકારવાનું શરૂ કર્યું. Dialogue: 0,0:14:41.80,0:14:44.52,Default,,0000,0000,0000,,મેં તે ફેરવ્યું\Nમારા જીવનની સૌથી મોટી ભેટ. Dialogue: 0,0:14:45.32,0:14:49.78,Default,,0000,0000,0000,,મેં લોકોને ભણાવવાનું શરૂ કર્યું\Nકેવી રીતે તકો માં અસ્વીકાર ચાલુ કરવા માટે. Dialogue: 0,0:14:49.80,0:14:51.82,Default,,0000,0000,0000,,હું મારા બ્લોગનો અને વાતોનો ઉપયોગ કરુંછું, Dialogue: 0,0:14:51.84,0:14:53.74,Default,,0000,0000,0000,,મે હાલજ પ્રકાશિત\Nકરેલુ પુસ્તક વાપરુ છું, Dialogue: 0,0:14:53.76,0:14:58.32,Default,,0000,0000,0000,,અને હું સહાય માટે તકનીકી પણ બનાવું છું\Nલોકો તેમના અસ્વીકાર નો ડર દૂર કરવા. Dialogue: 0,0:15:00.20,0:15:01.94,Default,,0000,0000,0000,,જ્યારે તમે જીવનમાં નકારાઈ જાઓ, Dialogue: 0,0:15:01.96,0:15:04.18,Default,,0000,0000,0000,,જ્યારે તમે આગામી અવરોધનો\Nસામનો કરી રહ્યા છો Dialogue: 0,0:15:04.20,0:15:06.22,Default,,0000,0000,0000,,અથવા આગામી નિષ્ફળતા, Dialogue: 0,0:15:06.24,0:15:08.06,Default,,0000,0000,0000,,શક્યતાઓ ધ્યાનમાં લો. Dialogue: 0,0:15:08.08,0:15:09.30,Default,,0000,0000,0000,,દોડશો નહીં. Dialogue: 0,0:15:09.32,0:15:10.54,Default,,0000,0000,0000,,જો તમે ફક્ત તેમને ભેટી લો Dialogue: 0,0:15:10.56,0:15:12.64,Default,,0000,0000,0000,,તેઓ તમારી ભેટો પણ બની શકે છે. Dialogue: 0,0:15:13.16,0:15:14.38,Default,,0000,0000,0000,,આભાર.\N Dialogue: 0,0:15:14.40,0:15:18.74,Default,,0000,0000,0000,,(તાળીઓ)\N