1 00:00:00,760 --> 00:00:02,376 જયારે હું છ વષૅ નો હતો, 2 00:00:02,400 --> 00:00:03,640 મને મારી ભેટો મળી. 3 00:00:03,640 --> 00:00:07,096 મારા પહેલા ઘોરણ ના શિક્ષક ને આ તેજસવી વિચાર હતો. 4 00:00:07,800 --> 00:00:11,136 તેણી ઈરછતી હતી કે આપણે ભેટો મેળવવાનો અનુભવ કરીએ 5 00:00:11,160 --> 00:00:15,160 પણ સાથે સાથે એકબીજાની પ્રશંસા નો ગુણ પણ શીખ્યા. 6 00:00:15,640 --> 00:00:18,536 તેથી અમે બધા વગૅખંડ ની સામે આવી ગયા હતા, 7 00:00:18,560 --> 00:00:21,536 અને તેણી એ અમને બધા ભેટો ખરીદી અને ખૂણા માં મૂકી દીધા. 8 00:00:21,560 --> 00:00:22,776 અને તેણી એ કહ્ચું, 9 00:00:22,800 --> 00:00:25,456 આપણે અહીં કેમ ઊભા રહીને એકબીજાની ખુશામત કરતા નથી? 10 00:00:25,480 --> 00:00:27,056 જો તમે અહીં તમારૂં નામ બોલાવશો, 11 00:00:27,080 --> 00:00:29,280 તો જાઓ અને તમારી ભેટ પસંદ કરો. 12 00:00:30,520 --> 00:00:32,000 શું સરસ વિચાર છે,ખરૂં ને? 13 00:00:32,880 --> 00:00:34,096 શું ખોટું થઈ શકે છે? 14 00:00:34,120 --> 00:00:35,640 (હાસ્ય) 15 00:00:36,400 --> 00:00:38,456 સારુ,શરૂ કરવા માટે અમારા માંથી40 લોકો હતાં, 16 00:00:38,480 --> 00:00:40,936 અને જયારે પણ મેં કોઈ નું નામ બોલતા સાંભળ્યું, 17 00:00:40,960 --> 00:00:42,760 ત્યારે હું ઉત્સાહપૂવૅક ઉત્સાહ આપીશ. 18 00:00:43,280 --> 00:00:45,776 અને પછી ત્યાં 20 લોકો બાકી હતાં, 19 00:00:45,800 --> 00:00:47,576 અને 10 લોકો બાકી છે, 20 00:00:47,600 --> 00:00:48,960 અને 5 બાકી છે... 21 00:00:49,560 --> 00:00:50,936 અને 3 બાકી છે. 22 00:00:50,960 --> 00:00:52,160 અને હું તેમાં થી એક હતો. 23 00:00:52,720 --> 00:00:54,320 અને ખુશામત બંધ થઈ ગઈ. 24 00:00:55,560 --> 00:00:57,600 ઠીક છે,તે ક્ષણે ,હું રડતો હતો. 25 00:00:58,600 --> 00:01:00,616 અને શિક્ષક બહાર આવતાં હતાં. 26 00:01:00,640 --> 00:01:04,296 તેણી એ ક્હયું, "અરે,આ લોકો વિશે કોઈ કંઈ પણ સરસ કહેશે?" 27 00:01:04,319 --> 00:01:05,536 (હાસ્ય) 28 00:01:05,560 --> 00:01:08,536 "કોઈ નહીં ?સારૂ,શા માટે તમે તમારી ભેટ લેવા જાઓ અને બેસો નહીં. 29 00:01:08,560 --> 00:01:09,816 તેથી આવતા વષૅએ વતેૅ-- 30 00:01:09,840 --> 00:01:11,936 કોઈ તમારા વિશે કંઈક સરસ કહેશે 31 00:01:11,960 --> 00:01:13,720 (હાસ્ય) 32 00:01:14,520 --> 00:01:16,136 જેમકે હું તેનું તમને વણૅન કરુંછું, 33 00:01:16,160 --> 00:01:18,536 તમે કદાચ જાણતા હશો કે મને આ ખરેખર સારી રીતે યાદ છે 34 00:01:18,560 --> 00:01:20,160 (હાસ્ય) 35 00:01:20,800 --> 00:01:22,896 પણ મને ખબર નથી કે તે દિવસે કોને ખરાબ લાગ્યું 36 00:01:22,920 --> 00:01:25,096 તે હું હતો કે શિક્ષક ? 37 00:01:25,120 --> 00:01:28,256 તેણી ને સમજાયું જ હશે કે તેણે ટીમ બનાવવાની યોજના ફેરવી ને 38 00:01:28,280 --> 00:01:31,080 ત્રણ છ વષૅ ના બાળકો માટે જાહેર ભઠ્ઠી માં ફેરવી દીધી છે. 39 00:01:31,800 --> 00:01:33,056 અને રમૂજ વિના 40 00:01:33,080 --> 00:01:35,416 તમે જાણોછો,જ્યારે લોકો ટીવી માં મગ્ન રહેલાં છે. 41 00:01:35,440 --> 00:01:36,656 તે રમૂજી હતું 42 00:01:36,680 --> 00:01:38,538 તે દિવસ વિશે કંઈક રમૂજી નહતું 43 00:01:39,320 --> 00:01:42,336 જેથી તે મારી એક આવૃતિ હતી, 44 00:01:42,360 --> 00:01:45,856 અને ફરીથી આવી પરિસ્થિતિમાં ન આવવા માટે હું મરી જઈશ 45 00:01:45,880 --> 00:01:47,760 ફરીથી જાહેર માં નકારી કાઢવા માટે. 46 00:01:48,440 --> 00:01:49,896 તે એક સંસ્કરણ છે. 47 00:01:49,920 --> 00:01:52,376 પછીના ઝડપી આઠ વષૅ 48 00:01:52,400 --> 00:01:54,376 બિલ ગેટ્સ મારા ધરે આવ્યા-- 49 00:01:54,400 --> 00:01:55,616 બીજિંગ,ચાઈના-- 50 00:01:55,640 --> 00:01:56,856 બોલવું 51 00:01:56,880 --> 00:01:58,616 અને મેં તેનો સંદેશ જોયો 52 00:01:58,640 --> 00:02:00,936 મને તે વ્ચકિત થી પ઼ેમ થઈ ગચો 53 00:02:00,960 --> 00:02:03,856 મેં વિચાયુઁ, વાહ, હું જાણું છું કે મારે હવે શું કરવું છે. 54 00:02:03,880 --> 00:02:06,016 તે રાત્રે મેં મારા પરિવાર ને એક પત્ર લખ્ચો 55 00:02:06,040 --> 00:02:08,336 તેમને કહ્ચું,"25 વષૅ ની વચે, 56 00:02:08,360 --> 00:02:10,976 હું વિશ્વ ની સૌથી મોટી કંપની બનાવીશ, 57 00:02:11,000 --> 00:02:12,936 અને તે કંપની માઈક્રોસોફટ ખરીદશે" 58 00:02:12,960 --> 00:02:14,856 (હાસ્ચ) 59 00:02:14,880 --> 00:02:17,496 મેં વિશ્વ ને જીતવાના આ વિચાર ને સંપૂણૅપણે સ્વીકાયો 60 00:02:17,520 --> 00:02:18,720 પ્રભુત્વ, ખરું ને? 61 00:02:19,160 --> 00:02:21,976 અને મેં આ બનાવ્યું નહીં, મેં તે પત્ર લખ્યો. 62 00:02:22,000 --> 00:02:23,336 અને અહીં તે છે-- 63 00:02:23,360 --> 00:02:25,336 (હાસ્ચ) 64 00:02:25,360 --> 00:02:27,176 તમારે આ વાંચવાની જરૂર નથી-- 65 00:02:27,200 --> 00:02:28,976 (હાસ્ચ) 66 00:02:29,000 --> 00:02:32,240 આ ખરાબ અક્ષર છે પણ મેં કેટલાક કી શબ્દો ને પ્રકાશિત કયાૅ. 67 00:02:33,600 --> 00:02:34,816 તમને ખ્યાલ આવે છે. 68 00:02:34,840 --> 00:02:36,616 (હાસ્ચ) 69 00:02:36,640 --> 00:02:37,840 તો.... 70 00:02:39,280 --> 00:02:41,296 તે મારું બીજું સંસ્કરણ હતું: 71 00:02:41,320 --> 00:02:43,000 એક કે જે વિશ્વ જીતી જશે. 72 00:02:43,880 --> 00:02:45,336 સારું, પછી બે વષૅ પછી, 73 00:02:45,360 --> 00:02:49,296 મને યુનાઈટેડ સ્ટેટ માં આવવાની તક મળી 74 00:02:49,320 --> 00:02:50,896 હું તેના પર ગયો, 75 00:02:50,920 --> 00:02:53,136 કારણ કે ત્યાં બિલ ગેટ્સ રહેતાં હતાં,બરાબર? 76 00:02:53,160 --> 00:02:54,376 (હાસ્ચ) 77 00:02:54,400 --> 00:02:57,040 મેં વિચાયુઁ કે તે મારી ઉધોગસાહસિક પ્રવાસની શરુઆત છે. 78 00:02:57,680 --> 00:02:59,856 પછી બીજા 14 વષૅ ઝડપી આગળ ધપાવો. 79 00:02:59,880 --> 00:03:01,296 હું 30 વષૅ નો હતો. 80 00:03:01,320 --> 00:03:03,696 ના, મેં તે કંપની બનાવી નથી. 81 00:03:03,720 --> 00:03:05,256 મેં શરુઆત પણ કરી ન હોતી 82 00:03:05,280 --> 00:03:09,256 હું ખરેખર માં તો ફોચ્ચૅચુન 500 કંપની માં માકેૅટિંગ મેનેજર હતો. 83 00:03:09,280 --> 00:03:10,896 અને મને લાગ્ચુંકે હું અટકી ગચો છુ; 84 00:03:10,920 --> 00:03:12,120 હું સ્થિર હતો. 85 00:03:13,080 --> 00:03:14,296 તે કેમ છે? 86 00:03:14,320 --> 00:03:16,560 તે પત્ર લખનાર 14 વષીૅચ વચના કચાં છે ? 87 00:03:17,480 --> 00:03:18,957 તેણે પ્રયત્ન ન કયોૅ તેવું નથી 88 00:03:19,480 --> 00:03:22,536 તે એટલા માટે છે કે દરેક વખતે મારો નવો વિચાર હતો. 89 00:03:22,560 --> 00:03:24,536 દરેક વખતે હું કંઈક નવું કરવા માંગતો હતો, 90 00:03:24,560 --> 00:03:25,776 કામ પર પણ- 91 00:03:25,800 --> 00:03:27,536 હું પ્રસ્તાવ મૂકવા માંગતો હતો, 92 00:03:27,560 --> 00:03:31,096 હું જૂથ ના લોકો ની સામે વાત કરવા માંગુ છું-- 93 00:03:31,120 --> 00:03:32,936 મને લાગ્યું કે આ સતત યુદ્ધ છે 94 00:03:32,960 --> 00:03:35,736 14 વષૅ ની અને છ વષૅ ની વય વચ્ચે. 95 00:03:35,760 --> 00:03:37,896 એક વિશ્વ જીતી માગે છે-- 96 00:03:37,920 --> 00:03:39,136 કંઈક અલગ કરો-- 97 00:03:39,160 --> 00:03:41,280 બીજો અસ્વીકારથી ડરતો હતો. 98 00:03:41,960 --> 00:03:44,480 અને દરેક વખતે તે છ વષૅ નો જીત મેળવતો હતો. 99 00:03:45,760 --> 00:03:49,736 અને આ ડર મેં પોતાની કંપની શરૂ કચાૅ પછી પણ ચાલુ રાખ્ચો હતો. 100 00:03:49,760 --> 00:03:52,896 એટલેકે, જયારે હું 30 નો હતો ત્યારે મેં મારી પોતાની કંપની શરૂ કરી-- 101 00:03:52,920 --> 00:03:54,336 જોતમે બિલગેટ્સ બનવા ઈરછતા હો, 102 00:03:54,360 --> 00:03:56,400 તો વહેલા અથવા મોડા શરૂ કરવું પડશે, ખરૂ ને? 103 00:03:57,080 --> 00:03:59,616 જયારે હું ઉધ્ધોગસાહસિક હતો, 104 00:03:59,640 --> 00:04:02,536 મને રોકાણ ની તક મળી હતી, 105 00:04:02,560 --> 00:04:04,360 અને ત્યાર બાદ હું બહાર નીકળી ગયો. 106 00:04:05,040 --> 00:04:06,776 અને તે અસ્વીકાર થી મને દુૃઃખ થયું. 107 00:04:06,800 --> 00:04:10,400 તેનાથી મને એટલું નુકશાન પહોંચ્યુ કે મારે ત્યાંથી નીકળવું છે. 108 00:04:11,280 --> 00:04:12,496 પણ પછી મેં વિચાયુઁ, 109 00:04:12,520 --> 00:04:16,360 શું સરળ રોકાણ ના અસ્વીકાર પછી બિલ ગેટ્સ છોડી દેશે? 110 00:04:16,920 --> 00:04:19,776 શું કોઈ પણ સફળ ઉધ્ધોગસાહસિક તે કરવાનું છોડી દેશે? 111 00:04:19,800 --> 00:04:21,176 કોઈ રીતે નઈ. 112 00:04:21,200 --> 00:04:23,176 અને આ તે મારા માટે ઉદાહરણ છે. 113 00:04:23,200 --> 00:04:25,016 ઓકે, હું એક સારી કંપની બનાવી શકું છું 114 00:04:25,040 --> 00:04:27,256 હું એક સારી ટીમ અથવા સારી વસ્તુ બનાવી શકુ છું. 115 00:04:27,280 --> 00:04:28,816 પરંતુ ખાતરી માટે એક વસ્તુૃઃ 116 00:04:28,840 --> 00:04:30,696 મારે એક વધુ સારો નેતા બનવું છે. 117 00:04:30,720 --> 00:04:32,240 મારે એક વધુ સારો માણસ બનવું છે. 118 00:04:32,720 --> 00:04:34,408 હું છવષૅ નું જીવન ચાલાવી શકતો નથી. 119 00:04:36,120 --> 00:04:38,200 મારે તેની જગ્યાએ પાછો મૂકવો પડશે. 120 00:04:39,000 --> 00:04:41,416 તેથી આ તે છે જયાં હું ઓનલાઈન મદદ માટે ગયો. 121 00:04:41,440 --> 00:04:42,696 ગુગલ મારો મિત્ર હતો. 122 00:04:42,720 --> 00:04:43,856 (હાસ્ય) 123 00:04:43,880 --> 00:04:46,440 મેં શોધ્યું, "હુંઅસ્વીકાર ના ડર ને કેઈરીતે દૂર કરું?" 124 00:04:46,960 --> 00:04:49,816 હું મનૌવૈજ્ઞાનિક લેખ નો સમૂહ લઈ ને આવ્યો છું. 125 00:04:49,840 --> 00:04:52,696 કે ભય અને પીડા કયાંથી આવે છે તે દશાૅવે છે. 126 00:04:52,720 --> 00:04:56,016 પછી હું "rah-rah" પ્રેરણાત્મક આટૅિકલ્સ નો સમૂહ લઈને આવ્યો. 127 00:04:56,040 --> 00:04:58,421 કે, "તેને વ્યકિતગતરુપે ન લો, ફકત તેનાથી દૂર રહો." 128 00:04:59,200 --> 00:05:00,856 તે કોણ નથી જાણતું ? 129 00:05:00,880 --> 00:05:02,456 (હાસ્ય) 130 00:05:02,480 --> 00:05:04,616 પણ હું હજી આટલો ડરેલો કેમ હતો? 131 00:05:04,640 --> 00:05:06,656 પછી મને આ વેબસાઈટ નસીબ દ્વારા મળી. 132 00:05:06,680 --> 00:05:09,056 તેને રીજેકશનથેરાપી.કોમ કહેવાય છે. 133 00:05:09,080 --> 00:05:11,616 (હાસ્ય) 134 00:05:11,640 --> 00:05:15,576 આ કેનેડિયન ઉધોગસાહસિક દ્વારા "રીજેકશન થેરાપી"રમત ની શોધ થઈ હતી. 135 00:05:15,600 --> 00:05:17,296 તેનું નામ જેસન કોમલી છે. 136 00:05:17,320 --> 00:05:22,416 અને મૂળભૂત રીતે આ વિયાર 30 દિવસ નો છે કે તમે બહાર જાવ અને અસ્વીકાર કરો. 137 00:05:22,440 --> 00:05:24,696 અને દરરોજ કોઈક વસ્તુ થી નકારાઈ જાઓ, 138 00:05:24,720 --> 00:05:28,240 અને પછી અંત માં,તમે તમારી જાત ને પીડા થી મુકત કરો. 139 00:05:29,200 --> 00:05:30,896 અને મને તે વિચાર બહુ ગમે છે. 140 00:05:30,920 --> 00:05:32,456 (હાસ્ય) 141 00:05:32,480 --> 00:05:34,616 મે કીધું,શુંતમે જાણોછો હુંઆ કરવા જઇરહ્યો છું 142 00:05:34,640 --> 00:05:37,656 અને હું મારી જાત ને 100 દિવસ અસ્વીકાર કરતો હોવાનું અનુભવું છું. 143 00:05:37,680 --> 00:05:40,096 અને હું મારા નકારી કાઢેલા વિચારો સાથે આવ્યોછું, 144 00:05:40,120 --> 00:05:42,600 અને તેનો વિડીયો બનાવ્યો. 145 00:05:43,600 --> 00:05:45,536 અને તેથી મેં જે કયુૅં તે અહીં છે. 146 00:05:45,560 --> 00:05:48,176 આ બ્લોગ જેવું લાગતું હતું. 147 00:05:48,200 --> 00:05:49,400 પહેલો દિવસ..... 148 00:05:50,000 --> 00:05:51,296 (હાસ્ય) 149 00:05:51,320 --> 00:05:54,560 કોઈ અજાણી વ્યકિત પાસે થી 100 ડોલર ઉધાર લે છે. 150 00:05:55,720 --> 00:05:58,456 તેથી આ તે છે જયાં હું કામ કરતો હતો ત્યાં ગયો. 151 00:05:58,480 --> 00:06:00,216 હું નીચે આવ્યો 152 00:06:00,240 --> 00:06:02,456 મેંજોયું આ મોટો વ્યકિત ટેબલ ની પાછળ બેઠો છે. 153 00:06:02,480 --> 00:06:04,216 તે સિકયુરીટી ગાડૅ જેવો લાગતો હતો. 154 00:06:04,240 --> 00:06:05,776 તેથી હું હમણાં જ તેની પાસે ગયો. 155 00:06:05,800 --> 00:06:07,536 અને હું બસ ચાલતો રહયો. 156 00:06:07,560 --> 00:06:09,896 અને એ જ મારા જીવન ની સૌથી લાંબી ચાલ હતી.-- 157 00:06:09,920 --> 00:06:12,056 મારા ગળા પાછળ ના વાળ ઊભા છે, 158 00:06:12,080 --> 00:06:14,536 હું પરસેવા વાળો હતો અને મારું હ્દય ધબકતું હતું. 159 00:06:14,560 --> 00:06:15,776 હુંત્યાં પહોંચ્યોને કીધું 160 00:06:15,800 --> 00:06:18,456 "ઓ સર, શું હું તમારી પાસેથી 100 ડોલર ઉધાર લઈ શકું છું"? 161 00:06:18,480 --> 00:06:19,816 (હાસ્ય) 162 00:06:19,840 --> 00:06:21,640 અને તેણે ઉપર જોયું,તે "ના" જેવું છે. 163 00:06:22,640 --> 00:06:23,840 "શા માટે?" 164 00:06:24,200 --> 00:06:26,496 મેં બસ કહયું, "ના? માફ કરજો." 165 00:06:26,520 --> 00:06:28,235 પછી હું ફરયો અને દોડયો. 166 00:06:28,259 --> 00:06:29,619 (હાસ્ય) 167 00:06:30,960 --> 00:06:32,696 મને ખૂબ શરમ આવી. 168 00:06:32,720 --> 00:06:34,176 પણ મેં પોતાનું ફિલ્માંકન કયુૅં 169 00:06:34,200 --> 00:06:37,336 તેથી તે રાત્રે હું મારી જાત ને નકારી કાઢતો હતો. 170 00:06:37,360 --> 00:06:39,456 મેં હાલ જ જોયું કે હું કેટલો ડરી ગયો હતો. 171 00:06:39,480 --> 00:06:41,936 હું "છઠ્ઠી સેન્સ" ના આ બાળક જેવો લાગતો હતો. 172 00:06:41,960 --> 00:06:43,376 મેં મૃત લોકો ને જોયા. 173 00:06:43,400 --> 00:06:45,016 (હાસ્ય) 174 00:06:45,040 --> 00:06:46,576 પણ પછી મેં આ વ્યકિત ને જોયો. 175 00:06:46,600 --> 00:06:48,496 તમે જાણો છો, તે જોખમી વયક્તિ ન હતો. 176 00:06:48,520 --> 00:06:50,896 તે ગોળમટોળ ચહેરાવાળો, પ્રેમી વયક્તિ હતો. 177 00:06:50,920 --> 00:06:54,376 અને તેણે મને પૂછયું, "શા માટે"? 178 00:06:54,400 --> 00:06:56,816 હકીકત માં, તેણે મને પોતાને સમજાવવા આમંત્રણ આપ્યું. 179 00:06:56,840 --> 00:06:58,416 અને હું ઘણી વાતો કહી શકતો હતો. 180 00:06:58,440 --> 00:07:00,736 હું સમજાવી શકયો હોત તો હું વાટાઘાટો કરી શકયો હોત 181 00:07:00,760 --> 00:07:02,200 તેમાંથી મેં કઈ કયુૅ ન હતું. 182 00:07:02,680 --> 00:07:04,200 મેં કરેલું બધું ચલાવ્યું. 183 00:07:05,160 --> 00:07:08,320 મને લાગ્યું, સરસ, આ મારી જીંદગી ના નાના ભાગ જેવું છે. 184 00:07:08,920 --> 00:07:11,456 દરેક વખતે મને સહેજ અસ્વીકાર નો અનુભવ થયો. 185 00:07:11,480 --> 00:07:13,616 હું જેટલી ઝડપથી ચાલી શકું તેટવી ઝડપ થી દોડીશ 186 00:07:13,640 --> 00:07:14,896 અને તમે જાણો છો? 187 00:07:14,920 --> 00:07:16,736 બીજે દિવસે, ભલે જે થાય એ, 188 00:07:16,760 --> 00:07:18,256 હું દોડવાનો નથી. 189 00:07:18,280 --> 00:07:19,480 હું રોકાયેલો રહીશ. 190 00:07:20,080 --> 00:07:22,136 બીજે દિવસે: "બગૅર રિફિલ" માટે વિનંતી કરી. 191 00:07:22,160 --> 00:07:24,136 (હાસ્ય) 192 00:07:24,160 --> 00:07:26,456 જયારે હું બગૅર જોઈન્ટ પર ગયો ત્યારે, 193 00:07:26,480 --> 00:07:28,976 મેં બપોરનું ભોજન કયુૅ, અને મેં કેશિયર પાસે જઈને કીધુ 194 00:07:29,000 --> 00:07:30,576 "હાય, શું મને એક બગૅર ભરવા મળશે?" 195 00:07:30,600 --> 00:07:32,776 (હાસ્ય) 196 00:07:32,800 --> 00:07:35,256 તે બધા મૂંઝવણ માં હતા, જેમ કે, "બગૅર ભરવું શું છે?" 197 00:07:35,280 --> 00:07:36,536 (હાસ્ય) 198 00:07:36,560 --> 00:07:40,216 મેં કહ્યું, "અરે, આ એક પાણી ભરવાની જેમ જ છે પણ એક બગૅર સાથે." 199 00:07:40,240 --> 00:07:42,736 અને તેણે કહ્યું, " માફ કરજો, અમે બગૅર ભરતા નથી, યાર" 200 00:07:42,760 --> 00:07:44,096 (હાસ્ય) 201 00:07:44,120 --> 00:07:48,176 તેથી અહીંથી અસ્વીકાર થયો અને હું દોડી શકયો હોત, પણ હું રોકાઈ ગયો. 202 00:07:48,200 --> 00:07:50,336 મેં કહ્યું,"હું તમારા બગૅરસને પ્રેમ કરુંછું, 203 00:07:50,360 --> 00:07:51,776 હુંતમને બંનેને પ્રેમ કરુંછું, 204 00:07:51,800 --> 00:07:53,896 અને જો તમે લોકો બગૅર ભરશો તો, 205 00:07:53,920 --> 00:07:55,256 હું તમને વઘુ પ્રેમ કરીશ. 206 00:07:55,280 --> 00:07:56,536 (હાસ્ય) 207 00:07:56,560 --> 00:07:59,176 અને તેને કહ્યું," સારું, હુંમારા મેનેજરને તે વિશે કહીશ, 208 00:07:59,200 --> 00:08:02,176 અને કદાચ આપણે તે કરીશું પણ માફ કરજો, આપણે આજે આ કરી શકતા નથી" 209 00:08:02,200 --> 00:08:03,616 પછી હું ચાલ્યો ગયો. 210 00:08:03,640 --> 00:08:05,496 અને એમ તો, 211 00:08:05,520 --> 00:08:07,776 મને નથી લાગ્તું કે તેઓએ કયારેય બગૅર ભયાૅ છે. 212 00:08:07,800 --> 00:08:09,016 (હાસ્ય) 213 00:08:09,040 --> 00:08:10,600 મને લાગેછે કે તેઓ હજી ત્યાંજ છે. 214 00:08:11,160 --> 00:08:14,456 પરંતુ જીવન અને મૃત્યુની અનુભૂતિ હું પહેલી વાર અનુભવી રહ્યો હતી. 215 00:08:14,480 --> 00:08:15,816 તે હવે રહી ન હતી, 216 00:08:15,840 --> 00:08:17,576 કારણ કે હું રોકાયેલો હતો-- 217 00:08:17,600 --> 00:08:19,216 કારણ કે હું દોડતો નથી. 218 00:08:19,240 --> 00:08:21,600 મેં કહ્યું,"સરસ, હું આવસ્તુઓ જ શીખી રહ્યો છું. 219 00:08:22,520 --> 00:08:23,736 સરસ." 220 00:08:23,760 --> 00:08:25,960 અને પછી ત્રીજા દિવસે : ઓલમપિક ડોન્ટ્સ મેળવવા. 221 00:08:26,760 --> 00:08:29,280 આ તે છે જયાં મારું જીવન ઊલટું ચાલું થયું. 222 00:08:30,120 --> 00:08:31,736 હું ક્રિસમી ક્રિમ પર ગયો. 223 00:08:31,760 --> 00:08:32,976 તે એક ડોનટ ની દુકાન છે. 224 00:08:33,000 --> 00:08:35,616 યુનાઈટેડ સ્ટેટ્સના મુખ્યત્વે દક્ષિણપૂવૅ ભાગમાં. 225 00:08:35,640 --> 00:08:37,496 મને ખાતરી છે કે તેમની પાસે અહીં કંઈક છે 226 00:08:37,520 --> 00:08:38,775 અને હું અંદર ગયો, 227 00:08:38,799 --> 00:08:41,936 મેં કહ્યું, "શું તમે મને ડોનટ્સ બનાવી શકો જે ઓલિમ્પિકના જેવા લાગે? 228 00:08:41,960 --> 00:08:44,856 મૂળભૂત રીતે, તમે એક સાથે પાંચ ડોનટ્સને જોડશો .. " 229 00:08:44,880 --> 00:08:47,120 મારો મતલબ એવો કોઈ રસ્તો નથી કે તેઓ હા કહે,ખરું? 230 00:08:47,640 --> 00:08:50,016 મીઠાઈ ઉત્પાદકે મને આટલી ગંભીરતાથી લીધો. 231 00:08:50,040 --> 00:08:51,256 (હાસ્ય) 232 00:08:51,280 --> 00:08:52,496 તેથી તેણે કાગળ કાઢયો, 233 00:08:52,520 --> 00:08:54,696 રંગો અને રિંગ્સ નીચે જોડાવાનું શરૂ કર્યું, 234 00:08:54,720 --> 00:08:56,736 અને જેમ કે, "હું આ કેવી રીતે બનાવી શકું?" 235 00:08:56,760 --> 00:08:58,656 અને પછી 15 મિનિટ પછી, 236 00:08:58,680 --> 00:09:02,096 તે ઓલિમ્પિકની રિંગ્સ જેવા દેખાતા બોક્સ સાથે બહાર આવી 237 00:09:02,120 --> 00:09:03,776 અને મને ખૂબ સ્પર્શ થયો 238 00:09:03,800 --> 00:09:05,936 હું તેનો વિશ્વાસ કરી શકયો નહીં. 239 00:09:05,960 --> 00:09:09,720 અને તે વિડીયો યુટયૂબ પર 5 લાખ કરતાં પણ વધુ વાર જોવાયો. 240 00:09:10,440 --> 00:09:12,536 દુનિયા કદાચ વિશ્વાસ પણ નઈ કરે. 241 00:09:12,560 --> 00:09:14,080 (હાસ્ય) 242 00:09:15,440 --> 00:09:18,656 તમે જાણો છો, તેના કારણે હું અખબારોમાં હતો, 243 00:09:18,680 --> 00:09:20,096 ટોક શોમાં, દરેક વસ્તુમાં 244 00:09:20,120 --> 00:09:21,616 અને હું પ્રખ્યાત થઈ ગયો 245 00:09:21,640 --> 00:09:23,776 ઘણા લોકોએ મને ઇમેઇલ્સ લખવાનું શરૂ કર્યું 246 00:09:23,800 --> 00:09:26,336 અને કહેતા, "તમે જે કરો છો તે અદ્ભુત છે." 247 00:09:26,360 --> 00:09:29,896 પરંતુ તમે જાણો છો, ખ્યાતિ અને બદનામીએ મારું કંઈ કર્યું નથી. 248 00:09:29,920 --> 00:09:31,736 હું જે કરવા માંગતો હતો તે શીખવું હતું 249 00:09:31,760 --> 00:09:32,976 અને મારી જાતને બદલવામાટે. 250 00:09:33,000 --> 00:09:35,616 તેથી મારા 100 દિવસના અસ્વીકારના બાકી છે 251 00:09:35,640 --> 00:09:37,536 આ રમતના મેદાનમાં - 252 00:09:37,560 --> 00:09:39,696 આ સંશોધન પ્રોજેક્ટ માં. 253 00:09:39,720 --> 00:09:41,800 હું જોઈ શકતો હતો કે હું શું શીખી શકું. 254 00:09:42,240 --> 00:09:44,016 અને પછી હું ઘણી વસ્તુઓ શીખ્યો. 255 00:09:44,040 --> 00:09:45,616 મને ઘણા રહસ્યો મળયા. 256 00:09:45,640 --> 00:09:48,536 ઉદાહરણ તરીકે, મને લાગ્યું કે જો હું હમણાં દોડીશ નહિ, 257 00:09:48,560 --> 00:09:49,816 જો હું નામંજૂર થઈ જઈશ, 258 00:09:49,840 --> 00:09:51,896 હું ખરેખર "ના" ને "હા" માં ફેરવી શકું, 259 00:09:51,920 --> 00:09:53,536 અને પછી જાદુઈ શબ્દ છે, "કેમ". 260 00:09:53,560 --> 00:09:57,656 તેથી એક દિવસ હું કોઈ અજાણી વ્યક્તિના ઘરે ગયો, મારા હાથમાં આ ફૂલ હતું, 261 00:09:57,680 --> 00:09:59,096 દરવાજો ખટખટાવ્યો અને કહ્યું, 262 00:09:59,120 --> 00:10:01,376 "અરે, હુંઆ ફૂલ તમારા પાછલા વરંડામાં રોપી શકું?" 263 00:10:01,400 --> 00:10:02,936 (હાસ્ય) 264 00:10:02,960 --> 00:10:04,680 અને તેમણે કહ્યું, "ના". 265 00:10:05,640 --> 00:10:07,376 પણ ત્યાં જતાં પહેલા મેં કહ્યું, 266 00:10:07,400 --> 00:10:09,336 "હેય, હું કેમનો જાણી શકું?" 267 00:10:09,360 --> 00:10:12,416 અને તેણે કહ્યું,"સારું,મારી પાસેઆ કૂતરો છે 268 00:10:12,440 --> 00:10:14,776 તે પાછલા વરંડા માં મૂકેલું કંઈ પણ ખોદી કાઢશે. 269 00:10:14,800 --> 00:10:16,456 હું તમારા ફૂલો વેડફવા થી માંગતો. 270 00:10:16,480 --> 00:10:19,656 જો તમે આ કરવા માંગતા હો, તો શેરી માં જાવ અને કની ની સાથે વાત કરો. 271 00:10:19,680 --> 00:10:20,896 તેણી ને ફૂલો પસંદ છે." 272 00:10:20,920 --> 00:10:22,136 તેથી મેં તે કયુૅ. 273 00:10:22,160 --> 00:10:24,216 મેં એ બાજુ જઈને કની નો દરવાજો ખટખટાવ્યો. 274 00:10:24,240 --> 00:10:26,096 અને તે મને જોઈને ખૂબ ખૂશ થઈ. 275 00:10:26,120 --> 00:10:27,816 (હાસ્ય) 276 00:10:27,840 --> 00:10:29,216 અને પછી અડધો કલાક પછી, 277 00:10:29,240 --> 00:10:31,296 કની ના પાછલા વરંડા માં આ ફૂલ હતું. 278 00:10:31,320 --> 00:10:32,736 હવે તે વધુ સારું લાગે છે. 279 00:10:32,760 --> 00:10:34,056 (હાસ્ય) 280 00:10:34,080 --> 00:10:37,016 પરંતુ હું પ્રારંભિક અસ્વીકાર પછી ચાલ્યો ગયો હતો. 281 00:10:37,040 --> 00:10:38,256 મેં વિચાયુૅ હોત, 282 00:10:38,280 --> 00:10:40,336 કેમ કે તે વ્યકિતએ મારા પર વિશ્વાસ ન કયોૅ. 283 00:10:40,360 --> 00:10:41,576 કારણ કે હું પાગલ હતો, 284 00:10:41,600 --> 00:10:44,016 કારણકે મે સારા કપડા પહેૅયા નતા, હુંસારો દેખાતો નતો. 285 00:10:44,040 --> 00:10:45,256 તેમાંથી કંઈ નહોતું. 286 00:10:45,280 --> 00:10:47,976 તે એટલા માટે હતું કે મેં જે ઓફર કરી છે તે નથી જોઈતું. 287 00:10:48,000 --> 00:10:50,256 અને તેણે મારા પર પૂરતો વિશ્વાસ કર્યો મને તક આપી, 288 00:10:50,280 --> 00:10:51,936 વેચાણ શબ્દનો ઉપયોગ કરીને 289 00:10:51,960 --> 00:10:53,480 મેં સંદભૅ ફેરવી નાખ્યું. 290 00:10:54,560 --> 00:10:55,776 પછી એક દિવસ - 291 00:10:55,800 --> 00:10:58,696 અને હુંપણ શીખી શક્યોકે હુંઆ કરી શકુંછું અમુક વસ્તુઓ બોલીના 292 00:10:58,720 --> 00:11:00,656 અને હા પાડવા માટેની મારી તક વધારવી 293 00:11:00,680 --> 00:11:02,896 તેથી દાખલા તરીકે, એક દિવસ હું સ્ટારબક્સ પર ગયો, 294 00:11:02,920 --> 00:11:06,496 અને મેનેજરને પૂછ્યું,"અરે, શું હું સ્ટારબક્સ શુભેચ્છક બની શકું?" 295 00:11:06,520 --> 00:11:08,896 તેજેવો હતો, "સ્ટારબક્સ શું શુભેચ્છક છે ?" 296 00:11:08,920 --> 00:11:11,016 મેં કહ્યું, "તમે જાણો છો તે વોલમાર્ટ શુભેચ્છા 297 00:11:11,040 --> 00:11:14,456 તમે જાણો છો, તે લોકો જે સ્ટોર પર ચાલતા પહેલા તમને 'હાય' કહે છે, 298 00:11:14,480 --> 00:11:16,696 નકકી કરોકે તમે વસ્તુઓ ચોરી કરતાનથી, મૂળભૂતરીતે? 299 00:11:16,720 --> 00:11:19,856 હું સ્ટારબક્સ ગ્રાહકોને વોલમાર્ટનો અનુભવ આપવા માંગું છું. " 300 00:11:19,880 --> 00:11:21,336 (હાસ્ય) 301 00:11:21,360 --> 00:11:24,360 ઠીક છે, મને ખાતરી નથી તે એક સારી બાબત છે, ખરેખર - 302 00:11:25,600 --> 00:11:28,096 ખરેખર, મને ખાતરી છે તે ખરાબ વસ્તુ છે. 303 00:11:28,120 --> 00:11:30,176 અને તે "ઓહ" જેવો હતો - 304 00:11:30,200 --> 00:11:32,456 હા, તે આ રીતે દેખાતો હતો, તેનું નામ એરિક છે 305 00:11:32,480 --> 00:11:34,056 અને તે જેવો હતો, "મને ખાતરી નથી." 306 00:11:34,080 --> 00:11:36,136 આ રીતે મારી વાત સાંભળી હતી. "ચોક્કસ નથી." 307 00:11:36,160 --> 00:11:37,816 પછી મે પૂછ્યુ, "શુંતે વિચિત્ર છે?" 308 00:11:37,840 --> 00:11:39,880 તે જેવુંછે, "હા,તે ખરેખર વિચિત્ર માણસ છે." 309 00:11:40,800 --> 00:11:43,656 પરંતુ જલદી તેણે કહ્યું કે, તેની આખી વર્તણૂક બદલાઈ ગઈ 310 00:11:43,680 --> 00:11:46,616 તે જાણે મૂકી રહ્યું છે જમીન પર તમામ શંકા. 311 00:11:46,640 --> 00:11:48,376 અને તેણે કહ્યું, "હા, તમે આ કરી શકો, 312 00:11:48,400 --> 00:11:49,656 ફક્ત ખૂબ વિચિત્ર ન થાઓ. " 313 00:11:49,680 --> 00:11:51,096 (હાસ્ય) 314 00:11:51,120 --> 00:11:53,496 તો પછીના કલાક માટે હું સ્ટારબક્સ શુભેચ્છક હતો. 315 00:11:53,520 --> 00:11:55,656 મેં દરેક ગ્રાહકને "હાય"કહ્યું તે અંદર ચાલ્યો, 316 00:11:55,680 --> 00:11:58,056 અને તેમને રજાના ઉત્સાહ આપ્યા. 317 00:11:58,080 --> 00:12:00,736 આમ તો, મને ખબર નથી તમારી કારકિર્દીનો માર્ગ શું છે, 318 00:12:00,760 --> 00:12:01,976 શુભેચ્છક ન બનો 319 00:12:02,000 --> 00:12:03,216 (હાસ્ય) 320 00:12:03,240 --> 00:12:04,440 તે ખરેખર કંટાળાજનક હતું. 321 00:12:05,200 --> 00:12:09,160 પરંતુ પછી મને લાગ્યું કે હું આ કરી શકું છું કેમકે મે ઉલ્લેખ કયોૅ છે, 322 00:12:09,160 --> 00:12:10,160 "શું તે વિચિત્ર છે?" 323 00:12:10,160 --> 00:12:12,296 મેં જે શંકા રાખી હતી તેનો ઉલ્લેખ કર્યો. 324 00:12:12,320 --> 00:12:15,856 અને કારણકે મેં કહ્યું, "શું તે વિચિત્ર છે?",એટલે કે હું વિચિત્ર ન હતો. 325 00:12:15,880 --> 00:12:17,440 એટલે કે હું તેની જેમ જ વિચારતો, 326 00:12:18,440 --> 00:12:20,816 આ એક વિચિત્ર વસ્તુ તરીકે જોઈ. 327 00:12:20,840 --> 00:12:22,096 અને ફરીથી અને ફરીથી, 328 00:12:22,120 --> 00:12:25,256 હું શીખ્યો કે હું જો કેટલાક શંકા નો ઉલ્લેખ લોકો હોઈ શકે છે 329 00:12:25,280 --> 00:12:27,096 હું પ્રશ્ન પૂછતા પહેલા, 330 00:12:27,120 --> 00:12:28,376 મેં તેમનો વિશ્વાસ મેળવ્યો. 331 00:12:28,400 --> 00:12:30,360 લોકો મને હા પાડી શકે તેવી શક્યતા વધુ હતી. 332 00:12:30,800 --> 00:12:34,136 અને પછી હું શીખ્યો હું મારા જીવનનું સ્વપ્ન પૂર્ણ કરી શકું ... 333 00:12:34,160 --> 00:12:35,576 પૂછીને. 334 00:12:35,600 --> 00:12:38,696 તમે જાણો છો, હું આવ્યો છું શિક્ષકોની ચાર પેઢી થી, 335 00:12:38,720 --> 00:12:41,536 અને મારી દાદીએ હંમેશા મને કહ્યું છે, 336 00:12:41,560 --> 00:12:43,856 "અરે જિયા, તમે જે ઇચ્છો તે કરી શકો છો, 337 00:12:43,880 --> 00:12:45,936 પરંતુ તે મહાન હોત જો તમે શિક્ષક બનો છો. " 338 00:12:45,960 --> 00:12:47,376 (હાસ્ય) 339 00:12:47,400 --> 00:12:49,656 પણ મારે બનવું હતું એક ઉદ્યોગસાહસિક,તેથી હું નતો. 340 00:12:49,680 --> 00:12:53,056 પરંતુ તે હંમેશા મારું સ્વપ્ન રહ્યું છે ખરેખર કંઈક શીખવવું 341 00:12:53,080 --> 00:12:54,896 તો મેં કહ્યું, "જો હું માત્ર પૂછું તો 342 00:12:54,920 --> 00:12:57,536 અને કોલેજનો વર્ગ ભણાવે છે? " 343 00:12:57,560 --> 00:12:59,016 હું ત્યારે ઓસ્ટિનમાં રહેતો હતો 344 00:12:59,040 --> 00:13:00,120 હુટેકસાસ યુનિવસિટી ગયો 345 00:13:01,120 --> 00:13:04,336 અનેપ્રોફેસરનો ડોર ખખડાવ્યો અનેકહ્યું, "શુંહું તમારો વર્ગ ભણાવી શકુ?" 346 00:13:04,360 --> 00:13:06,856 હું ક્યાંય મળ્યો નથી પહેલા ના કલાકો. 347 00:13:06,880 --> 00:13:09,376 પરંતુ કારણ કે હું દોડતો નથી - મેં તે ચાલુ રાખ્યું - 348 00:13:09,400 --> 00:13:12,736 અને ત્રીજા પ્રયાસ પર પ્રોફેસર ખૂબ પ્રભાવિત હતા. 349 00:13:12,760 --> 00:13:14,816 તેજેવો હતો, "કોઈ આ પહેલા પણ કરી ચૂક્યું નથી" 350 00:13:14,840 --> 00:13:18,856 અને હું તૈયાર થઈને આવ્યો પાવરપોઇન્ટ્સ અને મારા પાઠ સાથે. 351 00:13:18,880 --> 00:13:20,936 તેણે કહ્યું, “વાહ, હું આનો ઉપયોગ કરી શકું. 352 00:13:20,960 --> 00:13:24,296 તમે બે મહિનામાં કેમ પાછા ન આવો? હું તમને મારા અભ્યાસક્રમમાં ફીટ કરીશ 353 00:13:24,320 --> 00:13:26,416 અને બે મહિના પછી હું એક વર્ગ ભણાવતો હતો 354 00:13:26,440 --> 00:13:29,696 આ હું છું - તમે કદાચ જોઈ શકતા નથી, આ એક ખરાબ ચિત્ર છે. 355 00:13:29,720 --> 00:13:32,496 ક્યારેક તમે સહેલી રીતે અસ્વીકાર મેળવો છો , તમે જાણો છો? 356 00:13:32,520 --> 00:13:33,720 (હાસ્ય) 357 00:13:34,680 --> 00:13:35,896 પણ વાહ - 358 00:13:35,920 --> 00:13:38,656 જ્યારે મેતે વર્ગ ભણાવાનું સમાપ્ત કર્યુ,હું રડતો બાર આયો, 359 00:13:38,680 --> 00:13:40,456 કારણ કે મેં વિચાર્યું 360 00:13:40,480 --> 00:13:43,776 હું મારા જીવનનું સ્વપ્ન પૂરું કરી શકું ખાલી પૂછીને 361 00:13:43,800 --> 00:13:46,456 હું માનું છું કે મારે પરિપૂર્ણ કરવું પડશે આ બધી વસ્તુઓ - 362 00:13:46,480 --> 00:13:50,096 એક મહાન ઉદ્યોગસાહસિક બનવું છે, અથવા ભણાવવા માટે પી.એચ.ડી. મેળવો 363 00:13:50,120 --> 00:13:51,656 પરંતુ ના, મેં હમણાં જ પૂછ્યું, 364 00:13:51,680 --> 00:13:52,880 અને હું ભણાવી શક્યો. 365 00:13:53,400 --> 00:13:55,776 અને તે ચિત્રમાં, જે તમે જોઈ શકતા નથી, 366 00:13:55,800 --> 00:13:59,096 મેં માર્ટિન લ્યુથર કિંગ, જુનિયરનો હવાલો આપ્યો. 367 00:13:59,120 --> 00:14:03,656 કેમ? કારણ કે મારુ સંશોધન મને મળ્યું છે તે લોકો કે જેમણે ખરેખર દુનિયા બદલી છે, 368 00:14:03,680 --> 00:14:06,616 જેમણે આપણી જીંદગીને બદલી છે અને જે રીતે આપણે વિચારીએ છીએ, 369 00:14:06,640 --> 00:14:10,736 જે લોકોને મળ્યા હતા પ્રારંભિક અને ઘણીવાર હિંસક અસ્વીકાર સાથે. 370 00:14:10,760 --> 00:14:12,816 માર્ટિન લ્યુથર કિંગ, જુનિયર, જેવા લોકો. 371 00:14:12,840 --> 00:14:14,896 મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા જેવા, 372 00:14:14,920 --> 00:14:16,456 અથવા તો ઈસુ ખ્રિસ્ત. 373 00:14:16,480 --> 00:14:19,856 આ લોકોએ આમ કર્યું નહીં ચાલો અસ્વીકાર તેમને વ્યાખ્યાયિત કરીએ. 374 00:14:19,880 --> 00:14:24,040 તેઓએ તેમની પોતાની પ્રતિક્રિયા દોરી અસ્વીકાર પછી પોતાને વ્યાખ્યાયિત કરે છે. 375 00:14:24,920 --> 00:14:26,480 અને તેઓએ અસ્વીકાર અપનાવ્યો. 376 00:14:27,360 --> 00:14:30,576 અને આપણે તે લોકો બનવાની જરૂર નથી અસ્વીકાર વિશે જાણવા માટે, 377 00:14:30,600 --> 00:14:31,856 અને મારા કિસ્સામાં, 378 00:14:31,880 --> 00:14:33,896 અસ્વીકાર એ મારું શાપ હતું, 379 00:14:33,920 --> 00:14:35,176 મારો પડછાયો હતો. 380 00:14:35,200 --> 00:14:39,376 તે મને આખી જિંદગી પરેશાન કરે છે કારણ કે હું તેનાથી ભાગતો હતો. 381 00:14:39,400 --> 00:14:41,120 પછી મેંતેને સ્વીકારવાનું શરૂ કર્યું. 382 00:14:41,800 --> 00:14:44,520 મેં તે ફેરવ્યું મારા જીવનની સૌથી મોટી ભેટ. 383 00:14:45,320 --> 00:14:49,776 મેં લોકોને ભણાવવાનું શરૂ કર્યું કેવી રીતે તકો માં અસ્વીકાર ચાલુ કરવા માટે. 384 00:14:49,800 --> 00:14:51,816 હું મારા બ્લોગનો અને વાતોનો ઉપયોગ કરુંછું, 385 00:14:51,840 --> 00:14:53,736 મે હાલજ પ્રકાશિત કરેલુ પુસ્તક વાપરુ છું, 386 00:14:53,760 --> 00:14:58,320 અને હું સહાય માટે તકનીકી પણ બનાવું છું લોકો તેમના અસ્વીકાર નો ડર દૂર કરવા. 387 00:15:00,200 --> 00:15:01,936 જ્યારે તમે જીવનમાં નકારાઈ જાઓ, 388 00:15:01,960 --> 00:15:04,176 જ્યારે તમે આગામી અવરોધનો સામનો કરી રહ્યા છો 389 00:15:04,200 --> 00:15:06,216 અથવા આગામી નિષ્ફળતા, 390 00:15:06,240 --> 00:15:08,056 શક્યતાઓ ધ્યાનમાં લો. 391 00:15:08,080 --> 00:15:09,296 દોડશો નહીં. 392 00:15:09,320 --> 00:15:10,536 જો તમે ફક્ત તેમને ભેટી લો 393 00:15:10,560 --> 00:15:12,640 તેઓ તમારી ભેટો પણ બની શકે છે. 394 00:15:13,160 --> 00:15:14,376 આભાર. 395 00:15:14,400 --> 00:15:18,744 (તાળીઓ)