WEBVTT 00:00:03.485 --> 00:00:05.523 વર્ડપ્રેસ ૪.૬ પેપ્પર 00:00:05.523 --> 00:00:08.344 કે જે નામ મહાન જૅઝર ને સમર્પિત છે, 00:00:08.344 --> 00:00:10.706 જ્યાં તમને ઝડપ ની જરૂર છે જેમકે 00:00:10.706 --> 00:00:11.843 થીમ્સ ઉમેરો છો કે 00:00:11.843 --> 00:00:13.722 સાઇટના પ્લગીન્સ અપડેટ કરો છો કે 00:00:13.722 --> 00:00:17.345 ડેશબોર્ડ પર જતા હોવ છો ત્યાં ઝડપથી લઇ જશે. 00:00:17.345 --> 00:00:19.961 નવી થીમ્સ કે પ્લગીન્સ ઉમેરવા અને સક્રિય 00:00:19.961 --> 00:00:21.429 કરવાનો સરળ કાર્ય-પ્રવાહ 00:00:21.429 --> 00:00:25.715 વર્ડપ્રેસ ૪.૬ માં સમાવેશ થયેલ છે. 00:00:25.715 --> 00:00:28.011 જયારે તમે આ કાર્ય કરતા હોવ ત્યારે તમે 00:00:28.011 --> 00:00:29.776 તમારી જગ્યા ક્યારેય ગુમાવશો નહી; 00:00:29.776 --> 00:00:33.732 બધું એકજ સ્ક્રીન પર થશે. 00:00:33.732 --> 00:00:36.269 વર્ડપ્રેસ ૪.૬ ના એડીટરના સુધારાઓએ 00:00:36.269 --> 00:00:38.233 એને પેહલાથી વધુ સ્માર્ટ બનાવ્યું છે. 00:00:38.233 --> 00:00:39.900 જો તમે તુટેલી લીંક ઉમેરશો તો 00:00:39.900 --> 00:00:42.354 વર્ડપ્રેસ તમને જાણ કરશે, અને સાઈટ 00:00:42.354 --> 00:00:46.667 પ્રકાશિત કરતા પહેલા તમને અપડેટ કરવા દેશે. 00:00:46.667 --> 00:00:48.433 તમને જાણી ને આનંદ થશે કે લખતી વખતે 00:00:48.433 --> 00:00:50.990 જો ઈન્ટરનેટ કનેકશન જતું રહેશે તો તમારા 00:00:50.990 --> 00:00:52.970 ડ્રાફ્ટ સ્થાનિક રીતે બ્રાઉઝરમાં સેવ થશે. 00:00:52.970 --> 00:00:54.586 પછી જયારે તમે સુધારા કરવા આવશો અને 00:00:54.586 --> 00:00:57.152 તાજેતરનો ડ્રાફ્ટ હશે તો વર્ડપ્રેસ સૂચિત 00:00:57.152 --> 00:01:00.508 કરશે જેથી કાંઈ ખોવાશે નહી. 00:01:00.508 --> 00:01:02.190 સાઈટ મેનેજ વખતે તમે એ પણ નોંધ લેશો 00:01:02.190 --> 00:01:04.746 કે ફોન્ટ્સ પણ થોડા અલગ છે. 00:01:04.746 --> 00:01:06.638 હવે વર્ડપ્રેસ ડેશબોર્ડ એ ફોન્ટ વાપરે છે 00:01:06.638 --> 00:01:09.212 જે તમારી ઓપરેટિંગ સિસ્ટમના નેટિવ ફોન્ટ છે, 00:01:09.212 --> 00:01:11.541 જેનાથી પેઈજ ઝડપથી ખુલશે 00:01:11.541 --> 00:01:14.735 અને સરેરાશ પર્ફોમન્સ સુધર્યું છે. 00:01:14.735 --> 00:01:17.343 આ ઉપરાંત તમે જોઈ શકો છો કે વર્ડપ્રેસ ૪.૬ 00:01:17.343 --> 00:01:20.083 સારું કાર્યપ્રદશન અને જે સોફ્ટવેર પર તમે 00:01:20.083 --> 00:01:21.707 કાયમ ભરોશો કરો છો એની સ્થીરતામાં 00:01:21.707 --> 00:01:25.441 પણ સુધારો લઇ ને આવ્યું છે. 00:01:25.441 --> 00:01:27.643 વર્ડપ્રેસ ૪.૬ પેપ્પર, 00:01:27.643 --> 00:01:28.588 કેન્દ્રીત સુધારો જે 00:01:28.588 --> 00:01:32.588 ત્યાં લઇ જશે જ્યાં તમને ઝડપની જરૂર છે.