[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:03.48,0:00:05.52,Default,,0000,0000,0000,,વર્ડપ્રેસ ૪.૬ પેપ્પર Dialogue: 0,0:00:05.52,0:00:08.34,Default,,0000,0000,0000,,કે જે નામ મહાન જૅઝર ને સમર્પિત છે,\N Dialogue: 0,0:00:08.34,0:00:10.71,Default,,0000,0000,0000,,જ્યાં તમને ઝડપ ની જરૂર છે જેમકે Dialogue: 0,0:00:10.71,0:00:11.84,Default,,0000,0000,0000,,થીમ્સ ઉમેરો છો કે Dialogue: 0,0:00:11.84,0:00:13.72,Default,,0000,0000,0000,,સાઇટના પ્લગીન્સ અપડેટ કરો છો કે Dialogue: 0,0:00:13.72,0:00:17.34,Default,,0000,0000,0000,,ડેશબોર્ડ પર જતા હોવ છો ત્યાં ઝડપથી લઇ જશે. Dialogue: 0,0:00:17.34,0:00:19.96,Default,,0000,0000,0000,,નવી થીમ્સ કે પ્લગીન્સ ઉમેરવા અને સક્રિય Dialogue: 0,0:00:19.96,0:00:21.43,Default,,0000,0000,0000,,કરવાનો સરળ કાર્ય-પ્રવાહ Dialogue: 0,0:00:21.43,0:00:25.72,Default,,0000,0000,0000,,વર્ડપ્રેસ ૪.૬ માં સમાવેશ થયેલ છે. Dialogue: 0,0:00:25.72,0:00:28.01,Default,,0000,0000,0000,,જયારે તમે આ કાર્ય કરતા હોવ ત્યારે તમે Dialogue: 0,0:00:28.01,0:00:29.78,Default,,0000,0000,0000,,તમારી જગ્યા ક્યારેય ગુમાવશો નહી; Dialogue: 0,0:00:29.78,0:00:33.73,Default,,0000,0000,0000,,બધું એકજ સ્ક્રીન પર થશે. Dialogue: 0,0:00:33.73,0:00:36.27,Default,,0000,0000,0000,,વર્ડપ્રેસ ૪.૬ ના એડીટરના સુધારાઓએ Dialogue: 0,0:00:36.27,0:00:38.23,Default,,0000,0000,0000,,એને પેહલાથી વધુ સ્માર્ટ બનાવ્યું છે. Dialogue: 0,0:00:38.23,0:00:39.90,Default,,0000,0000,0000,,જો તમે તુટેલી લીંક ઉમેરશો તો Dialogue: 0,0:00:39.90,0:00:42.35,Default,,0000,0000,0000,,વર્ડપ્રેસ તમને જાણ કરશે, અને સાઈટ Dialogue: 0,0:00:42.35,0:00:46.67,Default,,0000,0000,0000,,\Nપ્રકાશિત કરતા પહેલા તમને અપડેટ કરવા દેશે. Dialogue: 0,0:00:46.67,0:00:48.43,Default,,0000,0000,0000,,\Nતમને જાણી ને આનંદ થશે કે લખતી વખતે Dialogue: 0,0:00:48.43,0:00:50.99,Default,,0000,0000,0000,,જો ઈન્ટરનેટ કનેકશન જતું રહેશે તો તમારા Dialogue: 0,0:00:50.99,0:00:52.97,Default,,0000,0000,0000,,ડ્રાફ્ટ સ્થાનિક રીતે બ્રાઉઝરમાં સેવ થશે. Dialogue: 0,0:00:52.97,0:00:54.59,Default,,0000,0000,0000,,પછી જયારે તમે સુધારા કરવા આવશો અને Dialogue: 0,0:00:54.59,0:00:57.15,Default,,0000,0000,0000,,તાજેતરનો ડ્રાફ્ટ હશે તો વર્ડપ્રેસ સૂચિત Dialogue: 0,0:00:57.15,0:01:00.51,Default,,0000,0000,0000,,કરશે જેથી કાંઈ ખોવાશે નહી. Dialogue: 0,0:01:00.51,0:01:02.19,Default,,0000,0000,0000,,સાઈટ મેનેજ વખતે તમે એ પણ નોંધ લેશો Dialogue: 0,0:01:02.19,0:01:04.75,Default,,0000,0000,0000,,કે ફોન્ટ્સ પણ થોડા અલગ છે. Dialogue: 0,0:01:04.75,0:01:06.64,Default,,0000,0000,0000,,હવે વર્ડપ્રેસ ડેશબોર્ડ એ ફોન્ટ વાપરે છે Dialogue: 0,0:01:06.64,0:01:09.21,Default,,0000,0000,0000,,જે તમારી ઓપરેટિંગ સિસ્ટમના નેટિવ ફોન્ટ છે, Dialogue: 0,0:01:09.21,0:01:11.54,Default,,0000,0000,0000,,જેનાથી પેઈજ ઝડપથી ખુલશે Dialogue: 0,0:01:11.54,0:01:14.74,Default,,0000,0000,0000,,અને સરેરાશ પર્ફોમન્સ સુધર્યું છે. Dialogue: 0,0:01:14.74,0:01:17.34,Default,,0000,0000,0000,,આ ઉપરાંત તમે જોઈ શકો છો કે વર્ડપ્રેસ ૪.૬ Dialogue: 0,0:01:17.34,0:01:20.08,Default,,0000,0000,0000,,સારું કાર્યપ્રદશન અને જે સોફ્ટવેર પર તમે Dialogue: 0,0:01:20.08,0:01:21.71,Default,,0000,0000,0000,,કાયમ ભરોશો કરો છો એની સ્થીરતામાં Dialogue: 0,0:01:21.71,0:01:25.44,Default,,0000,0000,0000,,પણ સુધારો લઇ ને આવ્યું છે. Dialogue: 0,0:01:25.44,0:01:27.64,Default,,0000,0000,0000,,વર્ડપ્રેસ ૪.૬ પેપ્પર, Dialogue: 0,0:01:27.64,0:01:28.59,Default,,0000,0000,0000,,કેન્દ્રીત સુધારો જે Dialogue: 0,0:01:28.59,0:01:32.59,Default,,0000,0000,0000,,ત્યાં લઇ જશે જ્યાં તમને ઝડપની જરૂર છે.