1 00:00:03,485 --> 00:00:05,523 વર્ડપ્રેસ ૪.૬ પેપ્પર 2 00:00:05,523 --> 00:00:08,344 કે જે નામ મહાન જૅઝર ને સમર્પિત છે, 3 00:00:08,344 --> 00:00:10,706 જ્યાં તમને ઝડપ ની જરૂર છે જેમકે 4 00:00:10,706 --> 00:00:11,843 થીમ્સ ઉમેરો છો કે 5 00:00:11,843 --> 00:00:13,722 સાઇટના પ્લગીન્સ અપડેટ કરો છો કે 6 00:00:13,722 --> 00:00:17,345 ડેશબોર્ડ પર જતા હોવ છો ત્યાં ઝડપથી લઇ જશે. 7 00:00:17,345 --> 00:00:19,961 નવી થીમ્સ કે પ્લગીન્સ ઉમેરવા અને સક્રિય 8 00:00:19,961 --> 00:00:21,429 કરવાનો સરળ કાર્ય-પ્રવાહ 9 00:00:21,429 --> 00:00:25,715 વર્ડપ્રેસ ૪.૬ માં સમાવેશ થયેલ છે. 10 00:00:25,715 --> 00:00:28,011 જયારે તમે આ કાર્ય કરતા હોવ ત્યારે તમે 11 00:00:28,011 --> 00:00:29,776 તમારી જગ્યા ક્યારેય ગુમાવશો નહી; 12 00:00:29,776 --> 00:00:33,732 બધું એકજ સ્ક્રીન પર થશે. 13 00:00:33,732 --> 00:00:36,269 વર્ડપ્રેસ ૪.૬ ના એડીટરના સુધારાઓએ 14 00:00:36,269 --> 00:00:38,233 એને પેહલાથી વધુ સ્માર્ટ બનાવ્યું છે. 15 00:00:38,233 --> 00:00:39,900 જો તમે તુટેલી લીંક ઉમેરશો તો 16 00:00:39,900 --> 00:00:42,354 વર્ડપ્રેસ તમને જાણ કરશે, અને સાઈટ 17 00:00:42,354 --> 00:00:46,667 પ્રકાશિત કરતા પહેલા તમને અપડેટ કરવા દેશે. 18 00:00:46,667 --> 00:00:48,433 તમને જાણી ને આનંદ થશે કે લખતી વખતે 19 00:00:48,433 --> 00:00:50,990 જો ઈન્ટરનેટ કનેકશન જતું રહેશે તો તમારા 20 00:00:50,990 --> 00:00:52,970 ડ્રાફ્ટ સ્થાનિક રીતે બ્રાઉઝરમાં સેવ થશે. 21 00:00:52,970 --> 00:00:54,586 પછી જયારે તમે સુધારા કરવા આવશો અને 22 00:00:54,586 --> 00:00:57,152 તાજેતરનો ડ્રાફ્ટ હશે તો વર્ડપ્રેસ સૂચિત 23 00:00:57,152 --> 00:01:00,508 કરશે જેથી કાંઈ ખોવાશે નહી. 24 00:01:00,508 --> 00:01:02,190 સાઈટ મેનેજ વખતે તમે એ પણ નોંધ લેશો 25 00:01:02,190 --> 00:01:04,746 કે ફોન્ટ્સ પણ થોડા અલગ છે. 26 00:01:04,746 --> 00:01:06,638 હવે વર્ડપ્રેસ ડેશબોર્ડ એ ફોન્ટ વાપરે છે 27 00:01:06,638 --> 00:01:09,212 જે તમારી ઓપરેટિંગ સિસ્ટમના નેટિવ ફોન્ટ છે, 28 00:01:09,212 --> 00:01:11,541 જેનાથી પેઈજ ઝડપથી ખુલશે 29 00:01:11,541 --> 00:01:14,735 અને સરેરાશ પર્ફોમન્સ સુધર્યું છે. 30 00:01:14,735 --> 00:01:17,343 આ ઉપરાંત તમે જોઈ શકો છો કે વર્ડપ્રેસ ૪.૬ 31 00:01:17,343 --> 00:01:20,083 સારું કાર્યપ્રદશન અને જે સોફ્ટવેર પર તમે 32 00:01:20,083 --> 00:01:21,707 કાયમ ભરોશો કરો છો એની સ્થીરતામાં 33 00:01:21,707 --> 00:01:25,441 પણ સુધારો લઇ ને આવ્યું છે. 34 00:01:25,441 --> 00:01:27,643 વર્ડપ્રેસ ૪.૬ પેપ્પર, 35 00:01:27,643 --> 00:01:28,588 કેન્દ્રીત સુધારો જે 36 00:01:28,588 --> 00:01:32,588 ત્યાં લઇ જશે જ્યાં તમને ઝડપની જરૂર છે.