0:00:03.485,0:00:05.523 વર્ડપ્રેસ ૪.૬ પેપ્પર 0:00:05.523,0:00:08.344 કે જે નામ મહાન જૅઝર ને સમર્પિત છે,[br] 0:00:08.344,0:00:10.706 જ્યાં તમને ઝડપ ની જરૂર છે જેમકે 0:00:10.706,0:00:11.843 થીમ્સ ઉમેરો છો કે 0:00:11.843,0:00:13.722 સાઇટના પ્લગીન્સ અપડેટ કરો છો કે 0:00:13.722,0:00:17.345 ડેશબોર્ડ પર જતા હોવ છો ત્યાં ઝડપથી લઇ જશે. 0:00:17.345,0:00:19.961 નવી થીમ્સ કે પ્લગીન્સ ઉમેરવા અને સક્રિય 0:00:19.961,0:00:21.429 કરવાનો સરળ કાર્ય-પ્રવાહ 0:00:21.429,0:00:25.715 વર્ડપ્રેસ ૪.૬ માં સમાવેશ થયેલ છે. 0:00:25.715,0:00:28.011 જયારે તમે આ કાર્ય કરતા હોવ ત્યારે તમે 0:00:28.011,0:00:29.776 તમારી જગ્યા ક્યારેય ગુમાવશો નહી; 0:00:29.776,0:00:33.732 બધું એકજ સ્ક્રીન પર થશે. 0:00:33.732,0:00:36.269 વર્ડપ્રેસ ૪.૬ ના એડીટરના સુધારાઓએ 0:00:36.269,0:00:38.233 એને પેહલાથી વધુ સ્માર્ટ બનાવ્યું છે. 0:00:38.233,0:00:39.900 જો તમે તુટેલી લીંક ઉમેરશો તો 0:00:39.900,0:00:42.354 વર્ડપ્રેસ તમને જાણ કરશે, અને સાઈટ 0:00:42.354,0:00:46.667 [br]પ્રકાશિત કરતા પહેલા તમને અપડેટ કરવા દેશે. 0:00:46.667,0:00:48.433 [br]તમને જાણી ને આનંદ થશે કે લખતી વખતે 0:00:48.433,0:00:50.990 જો ઈન્ટરનેટ કનેકશન જતું રહેશે તો તમારા 0:00:50.990,0:00:52.970 ડ્રાફ્ટ સ્થાનિક રીતે બ્રાઉઝરમાં સેવ થશે. 0:00:52.970,0:00:54.586 પછી જયારે તમે સુધારા કરવા આવશો અને 0:00:54.586,0:00:57.152 તાજેતરનો ડ્રાફ્ટ હશે તો વર્ડપ્રેસ સૂચિત 0:00:57.152,0:01:00.508 કરશે જેથી કાંઈ ખોવાશે નહી. 0:01:00.508,0:01:02.190 સાઈટ મેનેજ વખતે તમે એ પણ નોંધ લેશો 0:01:02.190,0:01:04.746 કે ફોન્ટ્સ પણ થોડા અલગ છે. 0:01:04.746,0:01:06.638 હવે વર્ડપ્રેસ ડેશબોર્ડ એ ફોન્ટ વાપરે છે 0:01:06.638,0:01:09.212 જે તમારી ઓપરેટિંગ સિસ્ટમના નેટિવ ફોન્ટ છે, 0:01:09.212,0:01:11.541 જેનાથી પેઈજ ઝડપથી ખુલશે 0:01:11.541,0:01:14.735 અને સરેરાશ પર્ફોમન્સ સુધર્યું છે. 0:01:14.735,0:01:17.343 આ ઉપરાંત તમે જોઈ શકો છો કે વર્ડપ્રેસ ૪.૬ 0:01:17.343,0:01:20.083 સારું કાર્યપ્રદશન અને જે સોફ્ટવેર પર તમે 0:01:20.083,0:01:21.707 કાયમ ભરોશો કરો છો એની સ્થીરતામાં 0:01:21.707,0:01:25.441 પણ સુધારો લઇ ને આવ્યું છે. 0:01:25.441,0:01:27.643 વર્ડપ્રેસ ૪.૬ પેપ્પર, 0:01:27.643,0:01:28.588 કેન્દ્રીત સુધારો જે 0:01:28.588,0:01:32.588 ત્યાં લઇ જશે જ્યાં તમને ઝડપની જરૂર છે.