[ કાર્ય કેવી રીતે સોંપવું ] અનુલેખક અથવા અનુવાદકને કાર્ય સોંપવા માટે, 'Task' ટેબ પર જાઓ અને તમે જે કાર્ય સોંપવા માંગો છો તે શોધો. પછી 'Assign' પર ક્લિક કરો, અને અનુવાદકનું નામ લખો. શાંતિ જાળવો, જ્યારે અમારા (Amara) ડેટાબેઝમાં વપરાશકર્તાની શોધ કરી રહી છે. પછી 'Assign to User' પર ક્લિક કરો અને તે પૂર્ણ થઈ ગયું. જો તમે કોઈ અનુવાદક પાસેથી કોઈ કાર્ય દૂર કરવા માંગો છો, તો 'Reassign' પર ક્લિક કરો અને તૂટક રેખાઓ પસંદ કરો. તે કાર્યને સામાન્ય સમૂહમાં પાછું મોકલશે. કૃપા કરીને, જો તમારી પાસે વપરાશકર્તાની પરવાનગી હોય, તો કાર્યો સોંપો અથવા દૂર કરો.