[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.26,0:00:05.22,Default,,0000,0000,0000,,[ કાર્ય કેવી રીતે સોંપવું ] Dialogue: 0,0:00:07.24,0:00:11.32,Default,,0000,0000,0000,,અનુલેખક અથવા અનુવાદકને\Nકાર્ય સોંપવા માટે, Dialogue: 0,0:00:11.34,0:00:15.49,Default,,0000,0000,0000,,'Task' ટેબ પર જાઓ અને\Nતમે જે કાર્ય સોંપવા માંગો છો તે શોધો. Dialogue: 0,0:00:16.46,0:00:19.82,Default,,0000,0000,0000,,પછી 'Assign' પર ક્લિક કરો, Dialogue: 0,0:00:19.85,0:00:22.22,Default,,0000,0000,0000,,અને અનુવાદકનું નામ લખો. Dialogue: 0,0:00:25.18,0:00:26.45,Default,,0000,0000,0000,,શાંતિ જાળવો, Dialogue: 0,0:00:26.47,0:00:30.60,Default,,0000,0000,0000,,જ્યારે અમારા (Amara) ડેટાબેઝમાં\Nવપરાશકર્તાની શોધ કરી રહી છે. Dialogue: 0,0:00:35.79,0:00:39.06,Default,,0000,0000,0000,,પછી 'Assign to User' પર ક્લિક કરો\Nઅને તે પૂર્ણ થઈ ગયું. Dialogue: 0,0:00:47.92,0:00:51.38,Default,,0000,0000,0000,,જો તમે કોઈ અનુવાદક પાસેથી\Nકોઈ કાર્ય દૂર કરવા માંગો છો, Dialogue: 0,0:00:51.41,0:00:54.64,Default,,0000,0000,0000,,તો 'Reassign' પર ક્લિક કરો Dialogue: 0,0:00:54.67,0:00:57.24,Default,,0000,0000,0000,,અને તૂટક રેખાઓ પસંદ કરો. Dialogue: 0,0:00:57.26,0:01:00.40,Default,,0000,0000,0000,,તે કાર્યને સામાન્ય સમૂહમાં પાછું મોકલશે. Dialogue: 0,0:01:03.85,0:01:08.06,Default,,0000,0000,0000,,કૃપા કરીને, જો તમારી પાસે વપરાશકર્તાની\Nપરવાનગી હોય, તો કાર્યો સોંપો અથવા દૂર કરો.