WEBVTT 00:00:00.880 --> 00:00:05.805 હું વિચારુ છે કે અત્યારે તમે ગુણાકાર શુ છે એના વિષે થોડુ ઘણુ જાણો છો. 00:00:05.805 --> 00:00:09.025 અથવા ગુણાકાર. 00:00:09.025 --> 00:00:13.315 આપણે આ વિડીયોમા તમને થોડો વધારે અભ્યાશ થાય તે કરવા જઇ રહ્યા છીએ. 00:00:13.315 --> 00:00:17.706 તમે ઘડિયા ને યાદ કરવાનુ શરુ કરો.જો તમે ખાન એકેડેમી ના પુરતા વિડીયો જોયા હશે,અને આશા રાખુ કે ભવિષ્યમાં જોતા રહેશો. 00:00:17.706 --> 00:00:20.009 તમે ઘડિયા ને યાદ કરવાનુ શરુ કરો.જો તમે ખાન એકેડેમી ના પુરતા વિડીયો જોયા હશે, અને આશા રાખુ કે ભવિષ્યમાં જોતા રહેશો. 00:00:20.009 --> 00:00:21.279 તમે ઘડિયા ને યાદ કરવાનુ શરુ કરો.જો તમે ખાન એકેડેમી ના પુરતા વિડીયો જોયા હશે,અને આશા રાખુ કે ભવિષ્યમાં જોતા રહેશો. 00:00:21.279 --> 00:00:24.540 તો તમે જાણશો કે હું યાદ રાખવાનો સામાન્ય રીતે મોટો ચાહક નથી. 00:00:24.550 --> 00:00:26.385 પણ ગુણાકાર એ એવી વસ્તુ છે. 00:00:26.385 --> 00:00:31.220 જો તમને ગુણાકાર કોષ્ટક યાદ હોય તો આપણે આ વિડીયો શરુ કરીએ. 00:00:31.220 --> 00:00:33.850 તે તમને બાકીના જીવનમાં ઘણા લાભ કરશે.તેથી હું વચન આપુ છુ કે, તે અત્યારે(યાદ) કરો , તે તમે કદીયે નહી ભૂલો, 00:00:33.850 --> 00:00:36.724 તે તમને બાકીના જીવનમાં ઘણા લાભ કરશે.તેથી હું વચન આપુ છુ કે, તે અત્યારે(યાદ) કરો , તે તમે કદીયે નહી ભૂલો, 00:00:36.724 --> 00:00:39.547 અને તમારા બાકીના જીવનમા બધુ જ સારુ થશે,હું તમને કોઇ ખોટુ વચન આપવા માગતો નથી, 00:00:39.547 --> 00:00:41.517 અને તમારા બાકીના જીવનમા બધુ જ સારુ થશે,હું તમને કોઇ ખોટુ વચન આપવા માગતો નથી, 00:00:41.517 --> 00:00:45.790 પણ તમને ગુણાકાર કોષ્ટક યાદ ના હોય એના કરતા યાદ હોય એ ઘણુ સારુ છે. 00:00:45.790 --> 00:00:47.290 તો ઘડિયા શુ છે? 00:00:47.290 --> 00:00:49.745 સારુ તે બધી જ જુદીજુદી સંખ્યાઓનો એક બીજા સાથે ગુણાકાર છે. 00:00:49.745 --> 00:00:50.850 સારુ તે બધી જ જુદીજુદી સંખ્યાઓનો એક બીજા સાથે ગુણાકાર છે. 00:00:50.850 --> 00:00:53.590 તો ચાલો ખરેખર થોડી સમીક્ષા કરીએ. 00:00:53.600 --> 00:00:58.900 તો જો હુ કહુ કે બે ગુણ્યા એક એટલે શુ? 00:00:58.900 --> 00:01:02.270 તેના બરાબર બે વત્તા તે પોતે એક વખત. 00:01:02.280 --> 00:01:05.010 તો તેના બરાબર બે થાય. 00:01:05.010 --> 00:01:07.060 તે બે વધુમા તે પોતે એક વખત.મારે વધુમાં એમ કહેવાની જરુર નથી કે વત્તા કઇંક. 00:01:07.060 --> 00:01:08.059 તે બે વધુમા તે પોતે એક વખત.મારે વધુમાં એમ કહેવાની જરુર નથી કે વત્તા કઇંક. 00:01:08.059 --> 00:01:09.430 કારણકે બે એક જ વખત છે. 00:01:09.430 --> 00:01:13.460 હુ તેને એક વત્તા તે પોતે બે વખત એમ પણ લખી શકુ. 00:01:13.460 --> 00:01:15.390 તે પણ એક વત્તા એક થશે. 00:01:15.400 --> 00:01:17.580 સારુ તેના બરાબર પણ બે થશે. 00:01:17.590 --> 00:01:18.210 બરાબર.તેથી બે વખત એક એટલે બે. 00:01:18.210 --> 00:01:19.901 બરાબર.તેથી બે વખત એક એટલે બે. 00:01:19.901 --> 00:01:22.722 અને જો તમે છેલ્લો વિડીયો જોયો હોય તો, બે વખત શુન્ય એટલે શું? 00:01:22.722 --> 00:01:23.516 સારુ તે શુન્ય થશે. 00:01:23.516 --> 00:01:26.660 તેથી તમારે શુન્યનુ ઘડિયા યાદ રાખવાની જરુર નથી. 00:01:26.670 --> 00:01:30.560 કરણકે કંઇ પણ ગુણ્યા શુન્ય એટલે શુન્ય અને શુન્ય ગુણ્યા કંઇ પણ એટલે શુન્ય. 00:01:30.560 --> 00:01:31.090 તો ચાલો જોઇએ.બે ગુણ્યા બે એટલે કેટલા? 00:01:31.090 --> 00:01:33.682 તો ચાલો જોઇએ.બે ગુણ્યા બે એટલે કેટલા? 00:01:33.682 --> 00:01:35.988 બે ગુણ્યા બે 00:01:35.988 --> 00:01:37.254 સારુ તેના બરાબર 00:01:37.254 --> 00:01:39.460 આપણે બે ને તેની પોતાની સાથે, બે વખત , ઉમેરવા જઇ રહ્યા છીએ.તેથી તે બે વત્તા બે. 00:01:39.460 --> 00:01:41.830 આપણે બે ને તેની પોતાની સાથે, બે વખત , ઉમેરવા જઇ રહ્યા છીએ.તેથી તે બે વત્તા બે. 00:01:41.840 --> 00:01:42.770 અને આ કરવાનો આ એક જ રસ્તો છે.હુ કહી શકુ કે બે લો અને તે બે ને તેની પોતાની સાથે બે વખત ઉમેરો. 00:01:42.780 --> 00:01:45.480 અને આ કરવાનો આ એક જ રસ્તો છે.હુ કહી શકુ કે બે લો અને તે બે ને તેની પોતાની સાથે બે વખત ઉમેરો. 00:01:45.480 --> 00:01:46.680 પણ તે એ જ વસ્તુ છે.અને બે વત્તા બે બરાબર કેટલા? 00:01:46.680 --> 00:01:47.610 પણ તે એ જ વસ્તુ છે.અને બે વત્તા બે બરાબર કેટલા? 00:01:47.620 --> 00:01:49.450 તેના બરાબર ચાર થાય. 00:01:49.450 --> 00:01:51.400 બે ગુણ્યા ત્રણ બરાબર કેટ્લા? 00:01:51.400 --> 00:01:57.900 બે ગુણ્યા ત્રણ બરાબર બે વત્તા બે વત્તા બે. 00:01:57.900 --> 00:02:03.355 તે ત્રણ વત્તા ત્રણ બરાબર થશે. 00:02:03.355 --> 00:02:04.905 આપણે આગળના વિડીયોમા શીખ્યા 00:02:04.920 --> 00:02:07.498 કે આ વાક્ય આપણે આ રીતે પણ લખી શકીએ. 00:02:07.498 --> 00:02:09.380 અને કોઇ પણ રીતે લખીએ, તેના બરાબર શુ થાય? 00:02:09.397 --> 00:02:10.282 સારુ ત્રણ વત્તા ત્રણ એ બે વત્તા બે વત્તા બે બરાબર જ થાય. 00:02:10.282 --> 00:02:12.028 સારુ ત્રણ વત્તા ત્રણ એ બે વત્તા બે વત્તા બે બરાબર જ થાય. 00:02:12.028 --> 00:02:14.774 અને તેના બરાબર છ થાય.બરાબર ને. 00:02:14.774 --> 00:02:15.812 અને તેના બરાબર છ થાય.બરાબર ને. 00:02:15.812 --> 00:02:18.138 હવે, બે ગુણ્યા ચાર એટલે કેટલા? 00:02:18.153 --> 00:02:20.686 બે ગુણ્યા ચાર. 00:02:20.686 --> 00:02:26.065 સારુ તેના બરાબર બે વત્તા બે વત્તા બે વત્તા બે. 00:02:26.065 --> 00:02:29.870 અને જૂઓ કે, તે બે ગુણ્યા ત્રણ બરાબર જે હતા એન બરાબર જ છે. 00:02:29.870 --> 00:02:32.610 બે ગુણ્યા ત્રણ તેટલા હતા. 00:02:32.620 --> 00:02:36.490 અહી તે જ છે ફ્ક્ત હુ તેમા બીજા બે ઉમેરુ છું. 00:02:36.490 --> 00:02:39.740 તેથી જો આપણેને , બે વત્તા બે બરાબર ચાર,ચાર વત્તા બે બરાબર છ , 00:02:39.740 --> 00:02:40.710 તેથી જો આપણેને , બે વત્તા બે બરાબર ચાર,ચાર વત્તા બે બરાબર છ , 00:02:40.710 --> 00:02:41.802 કરવાની આળશ આવતી હોય તો આપણે કહી શકીએ કે અહી જુઓ, આ આપણે પહેલેથી જ કરેલુ છે, આ છ છે. 00:02:41.802 --> 00:02:45.680 કરવાની આળશ આવતી હોય તો આપણે કહી શકીએ કે અહી જુઓ, આ આપણે પહેલેથી જ કરેલુ છે, આ છ છે. 00:02:45.680 --> 00:02:48.300 આપણે આગળની હરોળમા આ અહી જોયુ. 00:02:48.310 --> 00:02:51.550 આપણે જોયું કે આ છ છે. તેથી આપણે અહી કહી શકીયે, અરે , બે ગુણ્યા ચાર 00:02:51.560 --> 00:02:55.610 એ તેમા બીજા બે ઉમેરીએ તેના બરાબર થાય. કે જેના બરાબર આઠ થશે. 00:02:55.610 --> 00:02:57.480 અને તમે તે પેટર્ન જોઇ શકો છો. 00:02:57.490 --> 00:03:01.907 જે પ્રમાણે આપણે જોયુ બે ગુણ્યા એક, બે ગુણ્યા બે, 00:03:01.907 --> 00:03:03.760 બે ગુણ્યા ત્રણ, શુ થયુ? 00:03:03.770 --> 00:03:05.500 આપણે કેટલા ઉપર જઇ રહ્યા છીએ? 00:03:05.500 --> 00:03:08.120 બે માંથી ચાર, આપણે બે ઉમેર્યા. 00:03:08.120 --> 00:03:11.300 ચાર માંથી છ, આપણે બે ઉમેર્યા. 00:03:11.310 --> 00:03:13.340 અને પછી છ માંથી આઠ, આપણે બે ઉમેર્યા. 00:03:13.340 --> 00:03:15.685 તેથી તમે બે ગુણ્યા પાચ સરવાળો કર્યા વગર પણ શોધી શકો. 00:03:15.685 --> 00:03:16.950 તેથી તમે બે ગુણ્યા પાચ સરવાળો કર્યા વગર પણ શોધી શકો. 00:03:16.960 --> 00:03:23.430 બે ગુણ્યા પાચ બરાબર બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે. 00:03:23.430 --> 00:03:26.070 તેને પાચ વત્તા પાચ એમ પણ લખી શકીએ. 00:03:26.080 --> 00:03:29.110 બે ગુણ્યા ચાર ને પણ આપણે ચાર વત્તા ચાર લખી શકીએ. અને તેના બરાબર શુ થયુ? 00:03:29.120 --> 00:03:30.490 બે ગુણ્યા ચાર ને પણ આપણે ચાર વત્તા ચાર લખી શકીએ. અને તેના બરાબર શુ થયુ? 00:03:30.500 --> 00:03:33.090 આપણે આ બધાને ઉમેરી શકીએ અથવા આપણે આ બે ને ઉમેરી શકીએ. 00:03:33.090 --> 00:03:36.285 અથવા આપણે એમ કહી શકીએ કે બે ગુણ્યા ચાર માં બે ઉમેરીએ એટલા થાય. 00:03:36.285 --> 00:03:38.564 તો તે દશ થશે. 00:03:38.564 --> 00:03:41.780 હુ બે ના ઘડિયા પૂરા કરીશ. 00:03:41.780 --> 00:03:45.280 અને હુ વિચારુ છુ કે તમે અહીં પેટર્ન જોઇ શકો છો. 00:03:45.280 --> 00:03:47.710 તેથી બે ગુણ્યા છ 00:03:47.710 --> 00:03:51.580 તે બે પોતે છ વખત ઉમેરવા બરાબર થશે. 00:03:51.595 --> 00:03:55.369 ચાલો જોઇએ, એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, 00:03:55.369 --> 00:03:58.690 તેના બરાબર છ વત્તા તે પોતે, બે વખત, 00:03:58.690 --> 00:04:00.620 તે કોઇ પણ રીતે રસપ્રદ છે, 00:04:00.620 --> 00:04:02.980 અને તેના બરાબર બાર થાય. 00:04:02.990 --> 00:04:06.898 ફરીથી, બે ગુણ્યા પાચ માં બે ઉમેરવા બરાબર થયા. 00:04:06.898 --> 00:04:09.710 કારણકે આપણે દરેક વખતે તેમા બે ઉમેરીએ છીએ. 00:04:09.710 --> 00:04:12.290 તેથી દરેક વખતે બે વધારે મળશે.ચાલો આગળ જોઇએ. 00:04:12.300 --> 00:04:13.880 તેથી દરેક વખતે બે વધારે મળશે.ચાલો આગળ જોઇએ. 00:04:13.880 --> 00:04:16.540 તો બે ગુણ્યા સાત. 00:04:16.550 --> 00:04:20.148 બે ગુણ્યા સાત બરાબર 00:04:20.163 --> 00:04:24.104 સારુ, હુ બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે 00:04:24.104 --> 00:04:27.230 આ કંટાળાજનક છે.સાત વખત? 00:04:27.240 --> 00:04:27.800 આ કંટાળાજનક છે.સાત વખત? 00:04:27.810 --> 00:04:31.200 એક, બે, ત્રણ, ચાર, પાચ, છ,સાત, 00:04:31.200 --> 00:04:33.849 અને તે સાત વત્તા સાત બરાબર જ છે. 00:04:33.849 --> 00:04:37.370 જે તમે કદાચ જાણતા હોય કે ના જાણતા હોય પણ ચૌદ થાય.તમે કહેશો કે અરે, આ તો બાર મા બે ઉમેર્વા બરાબર થયા. 00:04:37.370 --> 00:04:39.550 જે તમે કદાચ જાણતા હોય કે ના જાણતા હોય પણ ચૌદ થાય.તમે કહેશો કે અરે, આ તો બાર મા બે ઉમેર્વા બરાબર થયા. 00:04:39.560 --> 00:04:43.630 તેથી બાર વત્તા એક, વત્તા બે એટલે , બાર વત્તા એક એટલે તેર. 00:04:43.630 --> 00:04:45.530 બાર વત્તા બે એટલે ચૌદ. 00:04:45.540 --> 00:04:47.580 બરાબર, ચાલો થોડા આગળ જઇએ. 00:04:47.580 --> 00:04:50.740 બે ગુણ્યા આઠ. 00:04:50.750 --> 00:04:53.810 હુ અહી બે ઉમેરતો જ રહું 00:04:53.810 --> 00:04:56.660 અથવા હુ કહી શકુ કે, જુઓ, તે બે ગુણ્યા સાત મા બે ઉમેરવા બરાબર જ થાય. 00:04:56.670 --> 00:04:59.528 તેથી હુ કહીશ કે તે ચૌદ વત્તા બે થાય.હુ ફ્ક્ત તેમા બે જ ઉમેરુ છુ. 00:04:59.528 --> 00:05:00.470 તેથી હુ કહીશ કે તે ચૌદ વત્તા બે થાય.હુ ફ્ક્ત તેમા બે જ ઉમેરુ છુ. 00:05:00.480 --> 00:05:01.822 તેથી હુ સોળ થશે એમ કહી શકુ.અથવા આઠ વત્તા આઠ એમ પણ કહી શકુ. 00:05:01.822 --> 00:05:05.610 તેથી હુ સોળ થશે એમ કહી શકુ.અથવા આઠ વત્તા આઠ એમ પણ કહી શકુ. 00:05:05.620 --> 00:05:06.800 તે પણ સોળ થાય. 00:05:06.810 --> 00:05:08.174 મે બધા બે નુ ( સરવાળો) કરવાનુ પુરુ કર્યુ 00:05:08.174 --> 00:05:15.040 પણ જો તમને ગમતુ હોય તો તમે તમારા લાભ માટે કે શીખવા માટે તે રીતે કરી શકો.આપણે લગભગ, --- 00:05:15.040 --> 00:05:17.848 સારુ, આપણે સતત આગળ જઇ શકીએ 00:05:17.848 --> 00:05:19.360 કારણકે કોઇ મોટામાં મોટી સંખ્યા નથી. 00:05:19.370 --> 00:05:21.510 હુ આગળ જઇ શકુ. 00:05:21.510 --> 00:05:24.970 બે ગુણ્યા નવ , ગુણ્યા દશ, ગુણ્યા સો, ગુણ્યા, હજાર ગુણ્યા એક લાખ,પણ હુ બાર પર બંધ કરીશ 00:05:24.980 --> 00:05:26.642 બે ગુણ્યા નવ , ગુણ્યા દશ, ગુણ્યા સો, ગુણ્યા, હજાર ગુણ્યા એક લાખ,પણ હુ બાર પર બંધ કરીશ 00:05:26.642 --> 00:05:28.760 કારણ કે લોકોને ત્યા સુધી જ યાદ રાખવાનુ વલણ જરુરી લાગે છે.પણ ખરેખર જો તમે ગણિતગ્ન બનવા માગતા હોય તો 00:05:28.770 --> 00:05:32.330 કારણ કે લોકોને ત્યા સુધી જ યાદ રાખવાનુ વલણ જરુરી લાગે છે.પણ ખરેખર જો તમે ગણિતગ્ન બનવા માગતા હોય તો 00:05:32.330 --> 00:05:34.260 તમે વીસ સુધી જાઓ. 00:05:34.260 --> 00:05:36.790 પણ ચાલો બે ગુણ્યા નવ સુધી જાઓ 00:05:36.790 --> 00:05:38.810 તે બે ગુણ્યા આઠ મા બે ઉમેરવા બરાબર થવા જશે.તેના બરાબર અઢાર થશે. 00:05:38.810 --> 00:05:40.990 તે બે ગુણ્યા આઠ મા બે ઉમેરવા બરાબર થવા જશે.તેના બરાબર અઢાર થશે. 00:05:40.990 --> 00:05:42.690 અથવા તે નવ વત્તા નવ.તે પણ અઢાર થાય. 00:05:42.690 --> 00:05:44.060 અથવા તે નવ વત્તા નવ.તે પણ અઢાર થાય. 00:05:44.060 --> 00:05:45.930 બે ગુણ્યા દશ બરાબર કેટલા? અને દશ નુ કોષ્ઠક તો રમુજી છે. 00:05:45.940 --> 00:05:47.940 બે ગુણ્યા દશ બરાબર કેટલા? અને દશ નુ કોષ્ઠક તો રમુજી છે. 00:05:47.940 --> 00:05:49.550 અને આપણે થોડી જ પળ માં એ રચના જોવા જઇ રહ્યા છીએ. 00:05:49.560 --> 00:05:53.040 આપણે આ આખુ કોષ્ટક પુરુ કરવાનો પ્રયત્ન કરીએ.તો બે ગુણ્યા દશ? 00:05:53.040 --> 00:05:54.640 આપણે આ આખુ કોષ્ટક પુરુ કરવાનો પ્રયત્ન કરીએ.તો બે ગુણ્યા દશ? 00:05:54.640 --> 00:05:56.800 બે ગુણ્યા નવ મા બે વધારે. 00:05:56.810 --> 00:05:59.050 તે વીશ થાય.અથવા આપણે દશ વત્તા દશ એમ પણ કહી શકીએ. 00:05:59.050 --> 00:06:01.050 તે વીશ થાય.અથવા આપણે દશ વત્તા દશ એમ પણ કહી શકીએ. 00:06:01.060 --> 00:06:03.360 દશ વત્તા તે પોતે બે વખત. 00:06:03.360 --> 00:06:05.060 હવે આમાં રસપ્રદ શું છે? 00:06:05.060 --> 00:06:09.115 આ જુઓ તેમા બે સાથે શુન્ય ઉમેરેલ છે.અને તમે જોઇ શકો છો કે કોઇ પણને દશ વડે ગુણો તો 00:06:09.115 --> 00:06:10.690 આ જુઓ તેમા બે સાથે શુન્ય ઉમેરેલ છે.અને તમે જોઇ શકો છો કે કોઇ પણને દશ વડે ગુણો તો 00:06:10.690 --> 00:06:12.295 જમણી બાજુ ફ્ક્ત શુન્ય ઉમેરાશે. 00:06:12.295 --> 00:06:14.130 અને આવુ કેમ તે તમે વિચારી શકો છો.બે વખત દશ એટલે વીશ એ તમે જોઇ શકો છો. 00:06:14.130 --> 00:06:16.410 અને આવુ કેમ તે તમે વિચારી શકો છો.બે વખત દશ એટલે વીશ એ તમે જોઇ શકો છો. 00:06:16.420 --> 00:06:18.000 એટલે જ તે વીસ છે.આપણે લગભગ પુરુ કર્યુ. 00:06:18.000 --> 00:06:19.540 એટલે જ તે વીસ છે.આપણે લગભગ પુરુ કર્યુ. 00:06:19.550 --> 00:06:21.820 ચાલો બે ગુણ્યા અગિયાર કરીએ.બે ગુણ્યા અગિયાર એટલે એના કરતા બે વધારે થાય. 00:06:21.820 --> 00:06:25.920 ચાલો બે ગુણ્યા અગિયાર કરીએ.બે ગુણ્યા અગિયાર એટલે એના કરતા બે વધારે થાય. 00:06:25.930 --> 00:06:27.830 તે બાવીશ થશે. 00:06:27.830 --> 00:06:29.530 બીજી રસપ્રદ રચના. 00:06:29.540 --> 00:06:32.220 મારી પાસે એક અંક બે વખત છે. - બે અને બે. 00:06:32.220 --> 00:06:33.160 રસપ્રદ 00:06:33.170 --> 00:06:35.818 આ ગુણોત્તર ના કોષ્ટક મા કંઇક 00:06:35.818 --> 00:06:38.690 બીજુ જોવા મળ્યુ. 00:06:38.704 --> 00:06:40.140 અને છેલ્લે--અને ના છેલ્લે તો નહી પણ, આપણે બે વખત કરીએ. 00:06:40.140 --> 00:06:42.129 અને છેલ્લે--અને ના છેલ્લે તો નહી પણ, આપણે બે વખત કરીએ. 00:06:42.129 --> 00:06:44.682 આ વધારે પડતો ઘાટો રંગ છે. 00:06:44.682 --> 00:06:47.059 બે ગુણ્યા બાર 00:06:47.059 --> 00:06:50.540 બે ગુણ્યા બાર એટલે બે ગુણ્યા અગિયાર વત્તા બે વધારે. 00:06:50.550 --> 00:06:51.826 તે ચોવીશ થાય. 00:06:51.826 --> 00:06:54.160 આપણે તેને બાર વત્તા બાર એમ પણ લખી શકીએ. 00:06:54.170 --> 00:06:56.110 અથવા આપણે બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા.....બાર વખત એમ પણ કહી શકીએ. 00:06:56.110 --> 00:06:57.840 અથવા આપણે બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા.....બાર વખત એમ પણ કહી શકીએ. 00:06:57.850 --> 00:06:59.660 આ બધામા ચોવીશ જ મળશે.તો આ બે નો ઘડિયો છે.અને મને લાગે છે કે તમે અહીં પટેર્ન જોઈ શકો છો 00:06:59.670 --> 00:07:00.961 આ બધામા ચોવીશ જ મળશે.તો આ બે નો ઘડિયો છે.અને મને લાગે છે કે તમે અહીં પટેર્ન જોઈ શકો છો 00:07:00.961 --> 00:07:01.970 આ બધામા ચોવીશ જ મળશે.તો આ બે નો ઘડિયો છે.અને મને લાગે છે કે તમે અહીં પટેર્ન જોઈ શકો છો 00:07:01.980 --> 00:07:04.755 દરેક વખતે તમે તેને એક વધારે સંખ્યા સથે ગુણો 00:07:04.755 --> 00:07:06.670 તો તમે તેમા ફક્ત બે જ ઉમેરો છો. 00:07:06.680 --> 00:07:08.748 તો હવે આપણે એ રચના જોઇએ 00:07:08.748 --> 00:07:11.950 તો ચાલો જોઇયે કે આપણે કોઈ એક ઘડિયો પૂરો કરી શકીએ. 00:07:11.950 --> 00:07:16.260 તો હુ શુ કરવા માગુ છુ, હુ બધી જ સંખ્યા લખવા જઇ રહ્યો છુ. 00:07:16.270 --> 00:07:18.485 ચાલો જોઇએ.હુ આશા રાખુ કે મારી પાસે તેના માટે જગ્યા છે. 00:07:18.485 --> 00:07:19.361 ચાલો જોઇએ.હુ આશા રાખુ કે મારી પાસે તેના માટે જગ્યા છે. 00:07:19.361 --> 00:07:29.430 એક, બે , ત્રણ , ચાર , પાચ , છ , સાત, આઠ, નવ .ખરેખર તો હુ તે ફ્ક્ત નવ સુધી જ કરીશ. 00:07:29.430 --> 00:07:30.910 એક, બે , ત્રણ , ચાર , પાચ , છ , સાત, આઠ, નવ .ખરેખર તો હુ તે ફ્ક્ત નવ સુધી જ કરીશ. 00:07:30.920 --> 00:07:31.830 હુ આગળ જવુ છુ.નવ. 00:07:31.830 --> 00:07:32.970 હુ આગળ જવુ છુ.નવ. 00:07:32.970 --> 00:07:34.106 ખરેખર તો મારી પાસે તે કરવા માટે જગ્યા નથી.કરણ કે હુ ઇચ્છુ છુ કે તમે બધા ઘડિયા જુઓ.તેથી હુ અહી નવ સુધી જ જઇશ. 00:07:34.106 --> 00:07:35.680 ખરેખર તો મારી પાસે તે કરવા માટે જગ્યા નથી.કરણ કે હુ ઇચ્છુ છુ કે તમે બધા ઘડિયા જુઓ.તેથી હુ અહી નવ સુધી જ જઇશ. 00:07:35.680 --> 00:07:37.045 ખરેખર તો મારી પાસે તે કરવા માટે જગ્યા નથી.કરણ કે હુ ઇચ્છુ છુ કે તમે બધા ઘડિયા જુઓ.તેથી હુ અહી નવ સુધી જ જઇશ. 00:07:37.045 --> 00:07:39.590 પણ તમે આ વિડીયો પુરો થાય પછી તમે તે જાતે કરી શકો એ માટે પ્રોત્સાહિત કરીશ. 00:07:39.600 --> 00:07:42.880 અને જો કદાચ આપણી પાસે સમય રહેશે તો હુ તે અહીજ પુરુ કરીશ. 00:07:42.880 --> 00:07:45.887 તો આ પહેલી સંખ્યા છે જેમા હુ ગુણવા જઇ રહ્યો છુ. 00:07:45.887 --> 00:07:52.060 અને હુ તેને ગુણ્યા એક , બે ,ત્રણ , ચાર , 00:07:52.060 --> 00:07:57.650 પાચ , છ , સાત , આઠ , અને નવ કરવા જઇ રહ્યો છુ. 00:07:57.650 --> 00:08:00.183 હુ શુ કરવા જઇ રહ્યો છુ કે , 00:08:00.183 --> 00:08:01.298 તો પહેલા 00:08:01.298 --> 00:08:03.321 ખરેખર હુ તે એક ની નીચે લખુ 00:08:03.321 --> 00:08:04.710 સારુ એક ગુણ્યા એક એટ્લે? 00:08:04.720 --> 00:08:06.110 તો આ રીતે હુ તમને આ બતાવીશ.એક ગુણ્યા એક જે પણ થાય તે હુ અહી લખીશ. 00:08:06.120 --> 00:08:08.730 તો આ રીતે હુ તમને આ બતાવીશ.એક ગુણ્યા એક જે પણ થાય તે હુ અહી લખીશ. 00:08:08.730 --> 00:08:09.970 સારુ તે એક થાય.એક ગુણ્યા બે એટલે શુ? 00:08:09.970 --> 00:08:11.510 સારુ તે એક થાય.એક ગુણ્યા બે એટલે શુ? 00:08:11.510 --> 00:08:12.400 તે બે થાય.એક ગુણ્યા ત્રણ એટલે શુ? 00:08:12.410 --> 00:08:13.730 તે બે થાય.એક ગુણ્યા ત્રણ એટલે શુ? 00:08:13.740 --> 00:08:14.360 તે ત્રણ થાય.એક ગુણ્યા ગમે તે કરો તે એ જ સંખ્યા થાય. 00:08:14.360 --> 00:08:15.866 તે ત્રણ થાય.એક ગુણ્યા ગમે તે કરો તે એ જ સંખ્યા થાય. 00:08:15.866 --> 00:08:21.360 તેથી હુ ચાર, પાચ , છ , સાત , આઠ , નવ લખી શકુ. 00:08:21.370 --> 00:08:23.540 એક ગુણ્યા નવ એટલે નવ. 00:08:23.540 --> 00:08:24.540 આ પુરતુ છે. 00:08:24.540 --> 00:08:26.300 ચાલો હવે બે ના ઘડિયા કરીએ.હુ તે વાદળી રંગથી કરીશ. 00:08:26.310 --> 00:08:27.570 ચાલો હવે બે ના ઘડિયા કરીએ.હુ તે વાદળી રંગથી કરીશ. 00:08:27.570 --> 00:08:30.270 ખરેખર તો, ચાલો હુ એક ને તે રંગ થી કરુ અને 00:08:30.285 --> 00:08:33.980 હવે કદાચ વધારે ઘાટા વાદળી રંગ થી બે ના ઘડિયા કરુ. 00:08:33.990 --> 00:08:35.250 બે ગુણ્યા એક એટલે શુ? 00:08:35.250 --> 00:08:36.430 તે બે થાય.તે એક ગુણ્યા બે બરાબર જ થાય. 00:08:36.440 --> 00:08:37.690 તે બે થાય.તે એક ગુણ્યા બે બરાબર જ થાય. 00:08:37.700 --> 00:08:40.000 ધ્યાન આપો આ બે એના બરાબર જ છે. 00:08:40.000 --> 00:08:41.700 બે ગુણ્યા બે એટલે શુ? 00:08:41.710 --> 00:08:43.000 તે ચાર થાય. 00:08:43.000 --> 00:08:44.610 બે ગુણ્યા ત્રણ એટલે છ.આ આપણે કરી શકીએ. 00:08:44.620 --> 00:08:45.840 બે ગુણ્યા ત્રણ એટલે છ.આ આપણે કરી શકીએ. 00:08:45.840 --> 00:08:49.821 દરેક વખતે તમે ઉમેરો અથવા એક વધારે સંખ્યા સથે ગુણો. 00:08:49.821 --> 00:08:51.190 તમે ફક્ત બે ઉમેરો. 00:08:51.190 --> 00:08:52.840 બે ગુણ્યા ચાર એટલે આઠ.કે જે ચાર ગુણ્યા બે બરાબર જ છે. 00:08:52.850 --> 00:08:55.110 બે ગુણ્યા ચાર એટલે આઠ.કે જે ચાર ગુણ્યા બે બરાબર જ છે. 00:08:55.120 --> 00:08:57.260 બે ગુણ્યા પાચ એટલે દશ. 00:08:57.260 --> 00:08:59.010 બે ગુણ્યા છ એટલે બાર.હુ દરેક વખતે ફક્ત બે જ ઉમેરુ છું. 00:08:59.010 --> 00:09:00.660 બે ગુણ્યા છ એટલે બાર.હુ દરેક વખતે ફક્ત બે જ ઉમેરુ છું. 00:09:00.670 --> 00:09:03.970 અહી ઉપર હુ દરેક વખતે એક અને અહી બે ઉમેરુ છું. 00:09:03.980 --> 00:09:06.830 બે ગુણ્યા સાત, ચૌદ. 00:09:06.830 --> 00:09:09.813 બે ગુણ્યા આઠ , સોળ. 00:09:09.813 --> 00:09:12.970 બે ગુણ્યા નવ, અઢાર. 00:09:12.980 --> 00:09:17.789 બરાબર, ચાલો આપણે ત્રણના ઘડિયા કરીએ. 00:09:17.789 --> 00:09:20.508 હુ તે પીળા રંગથી કરીશ. 00:09:20.508 --> 00:09:21.783 પીળા.ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ. 00:09:21.783 --> 00:09:23.828 ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ. 00:09:23.828 --> 00:09:25.350 ધ્યાન આપો, ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ. 00:09:25.360 --> 00:09:26.910 એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ.આ સરખી જ સંખ્યા છે. 00:09:26.910 --> 00:09:28.740 એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ.આ સરખી જ સંખ્યા છે. 00:09:28.750 --> 00:09:32.158 ત્રણ ગુણ્યા બે એ બે ગુણ્યા ત્રણ બરાબર જ થાય. 00:09:32.158 --> 00:09:37.640 ત્રણ ગુણ્યા બે એ બે ગુણ્યા ત્રણ બરાબર જ થાય. 00:09:37.640 --> 00:09:39.680 તે છ થાય.અને આ તેની સમજણ આપે છે. 00:09:39.690 --> 00:09:40.485 તે છ થાય.અને આ તેની સમજણ આપે છે. 00:09:40.485 --> 00:09:45.690 ત્રણ વત્તા ત્રણ એટલે છ અથવા બે વત્તા બે વત્તા બે એટલે છ. 00:09:45.690 --> 00:09:47.780 તેથી આપણે દરેક વખતે ત્રણ ઉમેરતા જઇશુ. 00:09:47.780 --> 00:09:48.880 જોઈ એની પટેર્ન!ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ 00:09:48.880 --> 00:09:51.000 જોઈ એની પટેર્ન!ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ 00:09:51.010 --> 00:09:52.852 ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ.તો આપણે ત્રણ થી છ થી નવ પર ગયા. 00:09:52.852 --> 00:09:54.725 ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ.તો આપણે ત્રણ થી છ થી નવ પર ગયા. 00:09:54.736 --> 00:09:57.001 તેથી ત્રણ ગુણ્યા ચાર એ બાર થવા જશે. 00:09:57.001 --> 00:09:58.850 હુ દરેક વખતે ત્રણ ઉમેરુ છુ.બાર વત્તા ત્રણ એટલે પંદર. 00:09:58.850 --> 00:10:00.642 હુ દરેક વખતે ત્રણ ઉમેરુ છુ.બાર વત્તા ત્રણ એટલે પંદર. 00:10:00.642 --> 00:10:03.404 પંદર વત્તા ત્રણ એટલે અઢાર. 00:10:03.404 --> 00:10:05.580 અઢાર વત્તા ત્રણ એટલે એકવીશ. 00:10:05.580 --> 00:10:08.080 એકવીશ વત્તા ત્રણ એટલે ચૌવીશ. 00:10:08.090 --> 00:10:10.500 ચૌવીશ વત્તા ત્રણ એટલે સત્તાવીશ.તો ત્રણ ગુણ્યા નવ એટલે સત્તાવીશ. 00:10:10.500 --> 00:10:13.110 ચૌવીશ વત્તા ત્રણ એટલે સત્તાવીશ.તો ત્રણ ગુણ્યા નવ એટલે સત્તાવીશ. 00:10:13.120 --> 00:10:14.840 ત્રણ ગુણ્યા આઠ એટલે ચૌવીશ.તેથી જો તમે આઠ વત્તા આઠ વત્તા આઠ કરો, તે ચૌવીશ થશે. 00:10:14.840 --> 00:10:19.094 ત્રણ ગુણ્યા આઠ એટલે ચૌવીશ.તેથી જો તમે આઠ વત્તા આઠ વત્તા આઠ કરો, તે ચૌવીશ થશે. 00:10:19.094 --> 00:10:20.180 ચાલો જોઇએ જો હુ કરુ,તો આપણે અહી થોડી ઝડપ રાખીએ.હવે આપણે અહી રચના જોઇએ. 00:10:20.180 --> 00:10:21.544 ચાલો જોઇએ જો હુ કરુ,તો આપણે અહી થોડી ઝડપ રાખીએ.હવે આપણે અહી રચના જોઇએ. 00:10:21.544 --> 00:10:22.830 ચાલો જોઇએ જો હુ કરુ,તો આપણે અહી થોડી ઝડપ રાખીએ.હવે આપણે અહી રચના જોઇએ. 00:10:22.840 --> 00:10:24.088 અને તમે આ તમારી જાતે કરી શકો.ખરેખર તમારે આ જે આપણે કર્યુ તે યાદ રાખવુ પડશે. 00:10:24.088 --> 00:10:26.970 અને તમે આ તમારી જાતે કરી શકો.ખરેખર તમારે આ જે આપણે કર્યુ તે યાદ રાખવુ પડશે. 00:10:26.980 --> 00:10:30.495 તમે બધી જ રીતે, બંન્ને દિશામા બાર પર જ પહોચશો. 00:10:30.495 --> 00:10:31.057 તો ચાલો જોઇએ.ચાર ગુણ્યા એક એટલે ચાર. 00:10:31.057 --> 00:10:35.330 તો ચાલો જોઇએ.ચાર ગુણ્યા એક એટલે ચાર. 00:10:35.330 --> 00:10:37.640 હુ અહી ફક્ત ચારનો વધારો જ કરુ છુ. 00:10:37.640 --> 00:10:40.080 તો ચાર વત્તા ચાર એટલે આઠ. 00:10:40.090 --> 00:10:41.960 આઠ વત્તા ચાર એટલે બાર.બાર વત્તા ચાર એટલે સોળ. 00:10:41.970 --> 00:10:43.920 આઠ વત્તા ચાર એટલે બાર.બાર વત્તા ચાર એટલે સોળ. 00:10:43.920 --> 00:10:46.450 સોળ વત્તા ચાર એટલે વીશ. 00:10:46.460 --> 00:10:48.460 વીશ વત્તા ચાર એટલે ચૌવીશ. 00:10:48.460 --> 00:10:51.460 ચાર ગુણ્યા છ એટલે ચૌવીશ. 00:10:51.470 --> 00:10:52.970 ચાર ગુણ્યા સાત, અઠ્ઠાવીશ.હુ ફક્ત ચાર જ ઉપર જાઉ છુ. 00:10:52.980 --> 00:10:54.250 ચાર ગુણ્યા સાત, અઠ્ઠાવીશ.હુ ફક્ત ચાર જ ઉપર જાઉ છુ. 00:10:54.250 --> 00:10:58.740 બત્રીશ અને છત્રીશ. 00:10:58.750 --> 00:11:01.490 બરાબર, પાચ ગુણ્યા એક. 00:11:01.490 --> 00:11:06.670 પાચ ગુણ્યા એક એ પાચ થશે. 00:11:06.670 --> 00:11:09.565 ખરેખર તો, આપણે કંઇપણ કરીશુ , સારુ , હુ રંગ બદલવા ઇચ્છુ છુ.. 00:11:09.565 --> 00:11:11.400 તેથી હુ તે હાર મા, આ રીતે કરીશ. 00:11:11.410 --> 00:11:12.570 પાચ ગુણ્યા એક એટલે પાચ. 00:11:12.580 --> 00:11:15.780 પાચ ગુણ્યા બે એટલે દશ.પાઅ ગુણ્યા ત્રણ એટલે પંદર. 00:11:15.780 --> 00:11:17.260 પાચ ગુણ્યા બે એટલે દશ.પાચ ગુણ્યા ત્રણ એટલે પંદર. 00:11:17.260 --> 00:11:18.430 હુ દરેક વખતે પાચ ઉમેરીશ.પાચ ના ઘડિયા પણ ઘણા રમુજી છે. 00:11:18.440 --> 00:11:20.687 હુ દરેક વખતે પાચ ઉમેરીશ.પાચ ના ઘડિયા પણ ઘણા રમુજી છે. 00:11:20.687 --> 00:11:24.120 કારણ કે દરેક સંખ્યા તમે ઉમેરવા જઇ રહ્યા છો, જો આપણે પાચ વડે ગુણીએ 00:11:24.120 --> 00:11:25.870 સારુ, આપણે એકી અને બેકી વિષે પછીથી ભણીશુ.પણ આ કોષ્ટ્ક મા દરેક સંખ્યાને ગુણતા તેના અંતે પાચ અને 00:11:25.880 --> 00:11:30.241 સારુ, આપણે એકી અને બેકી વિષે પછીથી ભણીશુ.પણ આ કોષ્ટ્ક મા દરેક સંખ્યાને ગુણતા તેના અંતે પાચ અને 00:11:30.241 --> 00:11:32.240 પછી ના મા અંતે શુન્ય મળ્શે. 00:11:32.250 --> 00:11:34.790 કારણ કે જો તમે પંદર મા પાચ ઉમેરો તો વીશ મળશે. 00:11:34.790 --> 00:11:41.871 તમને પચ્ચીશ , ત્રીશ, પાંત્રીશ, ચાલીશ, પેસ્તાલિશ મળશે. 00:11:41.871 --> 00:11:43.380 આ પુરતુ છે. 00:11:43.380 --> 00:11:47.120 છ ના ઘડિયા, ચાલો હુ તે લીલા રંગથે કરુ. 00:11:47.120 --> 00:11:48.210 છ ગુણ્યા એક એટલે છ.તે સહેલુ છે.તમે તેમા છ ઉમેરો , તમને બાર મળશે. 00:11:48.220 --> 00:11:49.080 છ ગુણ્યા એક એટલે છ.તે સહેલુ છે.તમે તેમા છ ઉમેરો , તમને બાર મળશે. 00:11:49.080 --> 00:11:50.800 છ ગુણ્યા એક એટલે છ.તે સહેલુ છે.તમે તેમા છ ઉમેરો , તમને બાર મળશે. 00:11:50.800 --> 00:11:52.490 તેમા છ ઉમેરો, તમને અઢાર મળશે. 00:11:52.500 --> 00:11:54.250 છ ઉમેરો, તમને ચૌવીશ મળશે. 00:11:54.250 --> 00:11:56.220 તેમા છ ઉમેરો, તમને ત્રીશ મળશે. 00:11:56.220 --> 00:12:01.220 પછી તમે છ આગળ જાઓ , છત્રીશ, બેતાલીશ, અડતાલીશ, 00:12:01.220 --> 00:12:04.620 અડતાલીશ વત્તા છ એટલે ચૌપન. 00:12:04.620 --> 00:12:07.620 તો છ ગુણ્યા નવ એટલે ચૌપન. 00:12:07.620 --> 00:12:08.990 બરબર, આપણે લગભગ ત્યા છીએ. 00:12:09.000 --> 00:12:11.610 સાત ગુણ્યા એક , તે સાત થશે. 00:12:11.620 --> 00:12:13.520 સાત ગુણ્યા એક એટલે સાત. 00:12:13.520 --> 00:12:15.610 સાત ગુણ્યા બે એટલે ચૌદ. 00:12:15.620 --> 00:12:17.740 સાત ગુણ્યા ત્રણ એટલે એકવીશ. 00:12:17.740 --> 00:12:20.040 સાત ગુણ્યા ચાર એટલે અઠ્ઠાવીશ. 00:12:20.040 --> 00:12:23.512 સાત ગુણ્યા પાચ , અઠ્ઠાવીશ વત્તા સાત કેટલા થાય? 00:12:23.512 --> 00:12:25.130 ચાલો જોઇએ, જો આપણે બે ઉમેરીએ તો ત્રીશ થાય. 00:12:25.130 --> 00:12:27.700 પછી તમે પાચ ઉમેરો, તે પાત્રીશ થશે. 00:12:27.710 --> 00:12:29.480 સાત ગુણ્યા છ , બેતાલીશ. 00:12:29.490 --> 00:12:32.640 સાત ગુણ્યા સાત , ઓગણપચાસ. . 00:12:32.640 --> 00:12:34.775 સાત ગુણ્યા આઠ 00:12:34.775 --> 00:12:37.830 સાત ગુણ્યા આઠ એટલે આ વત્તા સાત, તેથી તે છપ્પ્ન થાય. 00:12:37.830 --> 00:12:41.580 હુ દરેક વખતે સાત ગુણ્યા આઠ એટલે છપ્પન અને 00:12:41.590 --> 00:12:43.610 છ ગુણ્યા નવ એટલે ચૌપન મા ગુંચ્ચાવુ છુ. 00:12:43.620 --> 00:12:46.705 તો હુ અહી તમને એ બતાવવા માગુ છુ કે હુ દરેક વખતે આ બંન્ને મા ગુંચ્ચાવુ છુ. 00:12:46.705 --> 00:12:49.389 આ તમારુ કામ છે તમારે આ બંન્નેમાં ગુચ્ચાવા નુ નથી. 00:12:49.390 --> 00:12:52.610 સાત ગુણ્યા આઠ , તમે કહેશો કે તેમા છ છે. 00:12:52.620 --> 00:12:54.850 છ ગુણ્યા નવ મા ( અહી) છ નથી. 00:12:54.850 --> 00:12:56.080 આ રીતે હુ તેને વિચારુ છુ. 00:12:56.080 --> 00:12:57.580 છોડો , સાત ગુણ્યા નવ. 00:12:57.580 --> 00:12:59.320 આપણે અહી બીજા સાત ઉમેરીશુ. 00:12:59.320 --> 00:13:01.152 તે ત્રેસઠ થશે. 00:13:01.152 --> 00:13:04.830 હુ તે એ જ રંગ થી કરીશ. 00:13:04.840 --> 00:13:08.350 બરાબર, આપણે આઠના કોષ્ટક પર છીએ. 00:13:08.360 --> 00:13:10.660 આઠ ગુણ્યા એક એટલે આઠ. 00:13:10.660 --> 00:13:12.520 આઠ ગુણ્યા બે એટલે સોળ. 00:13:12.520 --> 00:13:14.090 ચૌવીશ.આઠ ગુણ્યા ત્રણ એટલે ચૌવીશ. 00:13:14.100 --> 00:13:15.690 ચૌવીશ.આઠ ગુણ્યા ત્રણ એટલે ચૌવીશ. 00:13:15.690 --> 00:13:18.300 અને આપણે ત્રણ ગુણ્યા આઠ જોઇએ તો તે ચૌવીશ થાય. 00:13:18.300 --> 00:13:19.500 હા , તે ત્યા છે. 00:13:19.500 --> 00:13:21.110 આ સંખ્યા સરખી જ છે.તો ખરેખર તો આ આપણે ફરીથી કર્યુ. 00:13:21.120 --> 00:13:22.800 આ સંખ્યા સરખી જ છે.તો ખરેખર તો આ આપણે ફરીથી કર્યુ. 00:13:22.800 --> 00:13:24.848 આપણે તે આઠ ગુણ્યા ત્રણ કરતા કર્યુ અને ત્રણ ગુણ્યા આઠ વખતે પણ આપણે તે કર્ય હતુ. 00:13:24.848 --> 00:13:27.470 આપણે તે આઠ ગુણ્યા ત્રણ કરતા કર્યુ અને ત્રણ ગુણ્યા આઠ વખતે પણ આપણે તે કર્ય હતુ. 00:13:27.472 --> 00:13:31.210 ચાલો જોઇએ, આઠ ગુણ્યા ચાર , તમે તેમા આઠ ઉમેરો , ચાલીશ. 00:13:31.220 --> 00:13:32.480 ચાલીશ. 00:13:32.490 --> 00:13:34.690 બીજા આઠ ઉમેરો, અડ્તાલીશ. 00:13:34.690 --> 00:13:37.270 ધ્યાન આપો, આઠ ગુણ્યા છ , અડતાલીશ, 00:13:37.270 --> 00:13:40.230 છ ગુણ્યા આઠ , અડતાલીશ. 00:13:40.240 --> 00:13:42.450 બરાબર ને , આઠ ગુણ્યા સાત, 00:13:42.450 --> 00:13:45.860 સારુ , આપણે તેનો પહેલા ઉલ્લેખ કર્યો, તે છપ્પન થયા હતા. 00:13:45.870 --> 00:13:48.200 આઠ ગુણ્યા આઠ , ચૌછઠ. 00:13:48.200 --> 00:13:52.010 આઠ ગુણ્યા નવ, તેમા આઠ ઉમેરો , તે બોત્તેર થાય. 00:13:52.010 --> 00:13:54.640 હવે આપણે નવ ના કોષ્ટક પર છીએ. 00:13:54.650 --> 00:13:57.260 મારી પાસે રંગ પુરા થૈ ગયા. 00:13:57.260 --> 00:13:59.520 કદાચ મારે બે રંગ ફરીથી વાપરવા પડશે.. 00:13:59.530 --> 00:14:01.100 હુ વાદળી રંગ ફરીથી વાપરીશ. 00:14:01.110 --> 00:14:03.280 નવ ગુણ્યા એક એટલે નવ. 00:14:03.280 --> 00:14:06.700 નવ ગુણ્યા બે, અઢાર, નવ ગુણ્યા ત્રણ, ખરેખર તો આપણે બધુ જ જાણીએ છીએ. 00:14:06.710 --> 00:14:08.097 આપણે તે બાકીના ઘડિયામા જોઇ શકીએ છીએ. 00:14:08.097 --> 00:14:11.290 કારણકે નવ ગુણ્યા ત્રણ એ ત્રણ ગુણ્યા નવ બરાબર જ છે. 00:14:11.290 --> 00:14:13.280 તે સત્તાવીશ થાય. 00:14:13.280 --> 00:14:14.500 નવ ઉમેરો. 00:14:14.500 --> 00:14:18.380 સત્તાવીશ વત્તા નવ એટલે છત્રીશ. 00:14:18.390 --> 00:14:21.520 છત્રીશ વત્તા નવ એટલે પિસ્તાલીશ. 00:14:21.530 --> 00:14:25.331 ધ્યાન આપો, દરેક વખતે તમે નવ ઉમેરો છો, તમે લગભગ દશ વધો છો,પણ તેના કરતા એક ઓછા. 00:14:25.331 --> 00:14:26.219 ધ્યાન આપો, દરેક વખતે તમે નવ ઉમેરો છો, તમે લગભગ દશ વધો છો,પણ તેના કરતા એક ઓછા. 00:14:26.219 --> 00:14:29.970 તો દશ વધો તો છેતાલીશ થાય અને પછે એક ઓછો કરો તો પિસ્તાલીશ થાય. 00:14:29.970 --> 00:14:32.647 પણ ગમે તે, ધ્યાન આપો, તે, 00:14:32.647 --> 00:14:33.880 સારુ, હુ તેના વિશે વધારે પછીથી કહીશ.પણ આપણે નવ , આઠ , સાત, છ, પાચ એમ . 00:14:33.890 --> 00:14:37.510 સારુ, હુ તેના વિશે વધારે પછીથી કહીશ.પણ આપણે નવ , આઠ , સાત, છ, પાચ એમ . 00:14:37.520 --> 00:14:38.835 બીજા અંક મા જઇશુ.અને આ અંક મા એક, બે, ત્રણ , ચાર એમ જઇશુ. 00:14:38.835 --> 00:14:42.510 બીજા અંક મા જઇશુ.અને આ અંક મા એક, બે, ત્રણ , ચાર એમ જઇશુ. 00:14:42.510 --> 00:14:44.010 તો આ રમુજી રચના છે. 00:14:44.020 --> 00:14:47.240 બીજે રમુજી રચના એ છે કે , સંખ્યા નવ સુધી ઉમેરાતી જાય છે. 00:14:47.250 --> 00:14:49.270 ત્રણ વત્તા છ એટલે નવ, બે વત્તા સાત એટલે નવ. 00:14:49.270 --> 00:14:50.831 આ વિશે આપણે વધારે પછીથી વાત કરીશુ.અને આપણે તે સાબિત કરીશુ. 00:14:50.831 --> 00:14:52.620 આ વિશે આપણે વધારે પછીથી વાત કરીશુ.અને આપણે તે સાબિત કરીશુ. 00:14:52.630 --> 00:14:56.340 નવ ગુણ્યા છ , ચુવ્વાલીશ. 00:14:56.350 --> 00:14:58.150 આ પણ એક ( રમુજી) છે. 00:14:58.150 --> 00:15:01.720 નવ ગુણ્યા સાત , ત્રેશઠ. 00:15:01.730 --> 00:15:03.850 નવ ગુણ્યા આઠ , બોત્તેર. 00:15:03.860 --> 00:15:05.910 નવ ગુણ્યા નવ એટલે એક્યાશી.તમે તે જોઇ શકો છો કે નહી હુ તે નથી જાણતો. 00:15:05.910 --> 00:15:07.030 નવ ગુણ્યા નવ એટલે એક્યાશી.તમે તે જોઇ શકો છો કે નહી હુ તે નથી જાણતો. 00:15:07.040 --> 00:15:08.360 એક્યાશી. 00:15:08.370 --> 00:15:09.480 ત્યાં જુઓ. 00:15:09.480 --> 00:15:11.080 હવે હુ ઉપર જાઇ શકુ છુ. 00:15:11.080 --> 00:15:13.780 ખરેખર તો , હુ ઉપર જ જાઉ છું. 00:15:13.780 --> 00:15:17.525 સારુ, હુ સમજુ છુ કે આ વિડીયો ઘણો જ લાબો થઇ ગયો છે. 00:15:17.525 --> 00:15:19.316 હુ ઇચ્છુ છુ કે તમે અત્યારે આ યાદ રાખો. કારણ કે તે તમને ખુબ મદદરૂપ થશે. 00:15:19.316 --> 00:15:21.200 હુ ઇચ્છુ છુ કે તમે અત્યારે આ યાદ રાખો.કારણ કે તે તમને ખુબ મદદરૂપ થશે. 00:15:21.210 --> 00:15:25.542 આગળ ના વિડીયોમા હુ તમને નવ પછીના કોષ્ટ્ક કરાવીશ.જલ્દી મળીશુ. 00:15:25.542 --> 00:15:26.960 જલ્દી મળીશુ.