1 00:00:00,880 --> 00:00:05,805 હું વિચારુ છે કે અત્યારે તમે ગુણાકાર શુ છે એના વિષે થોડુ ઘણુ જાણો છો. 2 00:00:05,805 --> 00:00:09,025 અથવા ગુણાકાર. 3 00:00:09,025 --> 00:00:13,315 આપણે આ વિડીયોમા તમને થોડો વધારે અભ્યાશ થાય તે કરવા જઇ રહ્યા છીએ. 4 00:00:13,315 --> 00:00:17,706 તમે ઘડિયા ને યાદ કરવાનુ શરુ કરો.જો તમે ખાન એકેડેમી ના પુરતા વિડીયો જોયા હશે,અને આશા રાખુ કે ભવિષ્યમાં જોતા રહેશો. 5 00:00:17,706 --> 00:00:20,009 તમે ઘડિયા ને યાદ કરવાનુ શરુ કરો.જો તમે ખાન એકેડેમી ના પુરતા વિડીયો જોયા હશે, અને આશા રાખુ કે ભવિષ્યમાં જોતા રહેશો. 6 00:00:20,009 --> 00:00:21,279 તમે ઘડિયા ને યાદ કરવાનુ શરુ કરો.જો તમે ખાન એકેડેમી ના પુરતા વિડીયો જોયા હશે,અને આશા રાખુ કે ભવિષ્યમાં જોતા રહેશો. 7 00:00:21,279 --> 00:00:24,540 તો તમે જાણશો કે હું યાદ રાખવાનો સામાન્ય રીતે મોટો ચાહક નથી. 8 00:00:24,550 --> 00:00:26,385 પણ ગુણાકાર એ એવી વસ્તુ છે. 9 00:00:26,385 --> 00:00:31,220 જો તમને ગુણાકાર કોષ્ટક યાદ હોય તો આપણે આ વિડીયો શરુ કરીએ. 10 00:00:31,220 --> 00:00:33,850 તે તમને બાકીના જીવનમાં ઘણા લાભ કરશે.તેથી હું વચન આપુ છુ કે, તે અત્યારે(યાદ) કરો , તે તમે કદીયે નહી ભૂલો, 11 00:00:33,850 --> 00:00:36,724 તે તમને બાકીના જીવનમાં ઘણા લાભ કરશે.તેથી હું વચન આપુ છુ કે, તે અત્યારે(યાદ) કરો , તે તમે કદીયે નહી ભૂલો, 12 00:00:36,724 --> 00:00:39,547 અને તમારા બાકીના જીવનમા બધુ જ સારુ થશે,હું તમને કોઇ ખોટુ વચન આપવા માગતો નથી, 13 00:00:39,547 --> 00:00:41,517 અને તમારા બાકીના જીવનમા બધુ જ સારુ થશે,હું તમને કોઇ ખોટુ વચન આપવા માગતો નથી, 14 00:00:41,517 --> 00:00:45,790 પણ તમને ગુણાકાર કોષ્ટક યાદ ના હોય એના કરતા યાદ હોય એ ઘણુ સારુ છે. 15 00:00:45,790 --> 00:00:47,290 તો ઘડિયા શુ છે? 16 00:00:47,290 --> 00:00:49,745 સારુ તે બધી જ જુદીજુદી સંખ્યાઓનો એક બીજા સાથે ગુણાકાર છે. 17 00:00:49,745 --> 00:00:50,850 સારુ તે બધી જ જુદીજુદી સંખ્યાઓનો એક બીજા સાથે ગુણાકાર છે. 18 00:00:50,850 --> 00:00:53,590 તો ચાલો ખરેખર થોડી સમીક્ષા કરીએ. 19 00:00:53,600 --> 00:00:58,900 તો જો હુ કહુ કે બે ગુણ્યા એક એટલે શુ? 20 00:00:58,900 --> 00:01:02,270 તેના બરાબર બે વત્તા તે પોતે એક વખત. 21 00:01:02,280 --> 00:01:05,010 તો તેના બરાબર બે થાય. 22 00:01:05,010 --> 00:01:07,060 તે બે વધુમા તે પોતે એક વખત.મારે વધુમાં એમ કહેવાની જરુર નથી કે વત્તા કઇંક. 23 00:01:07,060 --> 00:01:08,059 તે બે વધુમા તે પોતે એક વખત.મારે વધુમાં એમ કહેવાની જરુર નથી કે વત્તા કઇંક. 24 00:01:08,059 --> 00:01:09,430 કારણકે બે એક જ વખત છે. 25 00:01:09,430 --> 00:01:13,460 હુ તેને એક વત્તા તે પોતે બે વખત એમ પણ લખી શકુ. 26 00:01:13,460 --> 00:01:15,390 તે પણ એક વત્તા એક થશે. 27 00:01:15,400 --> 00:01:17,580 સારુ તેના બરાબર પણ બે થશે. 28 00:01:17,590 --> 00:01:18,210 બરાબર.તેથી બે વખત એક એટલે બે. 29 00:01:18,210 --> 00:01:19,901 બરાબર.તેથી બે વખત એક એટલે બે. 30 00:01:19,901 --> 00:01:22,722 અને જો તમે છેલ્લો વિડીયો જોયો હોય તો, બે વખત શુન્ય એટલે શું? 31 00:01:22,722 --> 00:01:23,516 સારુ તે શુન્ય થશે. 32 00:01:23,516 --> 00:01:26,660 તેથી તમારે શુન્યનુ ઘડિયા યાદ રાખવાની જરુર નથી. 33 00:01:26,670 --> 00:01:30,560 કરણકે કંઇ પણ ગુણ્યા શુન્ય એટલે શુન્ય અને શુન્ય ગુણ્યા કંઇ પણ એટલે શુન્ય. 34 00:01:30,560 --> 00:01:31,090 તો ચાલો જોઇએ.બે ગુણ્યા બે એટલે કેટલા? 35 00:01:31,090 --> 00:01:33,682 તો ચાલો જોઇએ.બે ગુણ્યા બે એટલે કેટલા? 36 00:01:33,682 --> 00:01:35,988 બે ગુણ્યા બે 37 00:01:35,988 --> 00:01:37,254 સારુ તેના બરાબર 38 00:01:37,254 --> 00:01:39,460 આપણે બે ને તેની પોતાની સાથે, બે વખત , ઉમેરવા જઇ રહ્યા છીએ.તેથી તે બે વત્તા બે. 39 00:01:39,460 --> 00:01:41,830 આપણે બે ને તેની પોતાની સાથે, બે વખત , ઉમેરવા જઇ રહ્યા છીએ.તેથી તે બે વત્તા બે. 40 00:01:41,840 --> 00:01:42,770 અને આ કરવાનો આ એક જ રસ્તો છે.હુ કહી શકુ કે બે લો અને તે બે ને તેની પોતાની સાથે બે વખત ઉમેરો. 41 00:01:42,780 --> 00:01:45,480 અને આ કરવાનો આ એક જ રસ્તો છે.હુ કહી શકુ કે બે લો અને તે બે ને તેની પોતાની સાથે બે વખત ઉમેરો. 42 00:01:45,480 --> 00:01:46,680 પણ તે એ જ વસ્તુ છે.અને બે વત્તા બે બરાબર કેટલા? 43 00:01:46,680 --> 00:01:47,610 પણ તે એ જ વસ્તુ છે.અને બે વત્તા બે બરાબર કેટલા? 44 00:01:47,620 --> 00:01:49,450 તેના બરાબર ચાર થાય. 45 00:01:49,450 --> 00:01:51,400 બે ગુણ્યા ત્રણ બરાબર કેટ્લા? 46 00:01:51,400 --> 00:01:57,900 બે ગુણ્યા ત્રણ બરાબર બે વત્તા બે વત્તા બે. 47 00:01:57,900 --> 00:02:03,355 તે ત્રણ વત્તા ત્રણ બરાબર થશે. 48 00:02:03,355 --> 00:02:04,905 આપણે આગળના વિડીયોમા શીખ્યા 49 00:02:04,920 --> 00:02:07,498 કે આ વાક્ય આપણે આ રીતે પણ લખી શકીએ. 50 00:02:07,498 --> 00:02:09,380 અને કોઇ પણ રીતે લખીએ, તેના બરાબર શુ થાય? 51 00:02:09,397 --> 00:02:10,282 સારુ ત્રણ વત્તા ત્રણ એ બે વત્તા બે વત્તા બે બરાબર જ થાય. 52 00:02:10,282 --> 00:02:12,028 સારુ ત્રણ વત્તા ત્રણ એ બે વત્તા બે વત્તા બે બરાબર જ થાય. 53 00:02:12,028 --> 00:02:14,774 અને તેના બરાબર છ થાય.બરાબર ને. 54 00:02:14,774 --> 00:02:15,812 અને તેના બરાબર છ થાય.બરાબર ને. 55 00:02:15,812 --> 00:02:18,138 હવે, બે ગુણ્યા ચાર એટલે કેટલા? 56 00:02:18,153 --> 00:02:20,686 બે ગુણ્યા ચાર. 57 00:02:20,686 --> 00:02:26,065 સારુ તેના બરાબર બે વત્તા બે વત્તા બે વત્તા બે. 58 00:02:26,065 --> 00:02:29,870 અને જૂઓ કે, તે બે ગુણ્યા ત્રણ બરાબર જે હતા એન બરાબર જ છે. 59 00:02:29,870 --> 00:02:32,610 બે ગુણ્યા ત્રણ તેટલા હતા. 60 00:02:32,620 --> 00:02:36,490 અહી તે જ છે ફ્ક્ત હુ તેમા બીજા બે ઉમેરુ છું. 61 00:02:36,490 --> 00:02:39,740 તેથી જો આપણેને , બે વત્તા બે બરાબર ચાર,ચાર વત્તા બે બરાબર છ , 62 00:02:39,740 --> 00:02:40,710 તેથી જો આપણેને , બે વત્તા બે બરાબર ચાર,ચાર વત્તા બે બરાબર છ , 63 00:02:40,710 --> 00:02:41,802 કરવાની આળશ આવતી હોય તો આપણે કહી શકીએ કે અહી જુઓ, આ આપણે પહેલેથી જ કરેલુ છે, આ છ છે. 64 00:02:41,802 --> 00:02:45,680 કરવાની આળશ આવતી હોય તો આપણે કહી શકીએ કે અહી જુઓ, આ આપણે પહેલેથી જ કરેલુ છે, આ છ છે. 65 00:02:45,680 --> 00:02:48,300 આપણે આગળની હરોળમા આ અહી જોયુ. 66 00:02:48,310 --> 00:02:51,550 આપણે જોયું કે આ છ છે. તેથી આપણે અહી કહી શકીયે, અરે , બે ગુણ્યા ચાર 67 00:02:51,560 --> 00:02:55,610 એ તેમા બીજા બે ઉમેરીએ તેના બરાબર થાય. કે જેના બરાબર આઠ થશે. 68 00:02:55,610 --> 00:02:57,480 અને તમે તે પેટર્ન જોઇ શકો છો. 69 00:02:57,490 --> 00:03:01,907 જે પ્રમાણે આપણે જોયુ બે ગુણ્યા એક, બે ગુણ્યા બે, 70 00:03:01,907 --> 00:03:03,760 બે ગુણ્યા ત્રણ, શુ થયુ? 71 00:03:03,770 --> 00:03:05,500 આપણે કેટલા ઉપર જઇ રહ્યા છીએ? 72 00:03:05,500 --> 00:03:08,120 બે માંથી ચાર, આપણે બે ઉમેર્યા. 73 00:03:08,120 --> 00:03:11,300 ચાર માંથી છ, આપણે બે ઉમેર્યા. 74 00:03:11,310 --> 00:03:13,340 અને પછી છ માંથી આઠ, આપણે બે ઉમેર્યા. 75 00:03:13,340 --> 00:03:15,685 તેથી તમે બે ગુણ્યા પાચ સરવાળો કર્યા વગર પણ શોધી શકો. 76 00:03:15,685 --> 00:03:16,950 તેથી તમે બે ગુણ્યા પાચ સરવાળો કર્યા વગર પણ શોધી શકો. 77 00:03:16,960 --> 00:03:23,430 બે ગુણ્યા પાચ બરાબર બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે. 78 00:03:23,430 --> 00:03:26,070 તેને પાચ વત્તા પાચ એમ પણ લખી શકીએ. 79 00:03:26,080 --> 00:03:29,110 બે ગુણ્યા ચાર ને પણ આપણે ચાર વત્તા ચાર લખી શકીએ. અને તેના બરાબર શુ થયુ? 80 00:03:29,120 --> 00:03:30,490 બે ગુણ્યા ચાર ને પણ આપણે ચાર વત્તા ચાર લખી શકીએ. અને તેના બરાબર શુ થયુ? 81 00:03:30,500 --> 00:03:33,090 આપણે આ બધાને ઉમેરી શકીએ અથવા આપણે આ બે ને ઉમેરી શકીએ. 82 00:03:33,090 --> 00:03:36,285 અથવા આપણે એમ કહી શકીએ કે બે ગુણ્યા ચાર માં બે ઉમેરીએ એટલા થાય. 83 00:03:36,285 --> 00:03:38,564 તો તે દશ થશે. 84 00:03:38,564 --> 00:03:41,780 હુ બે ના ઘડિયા પૂરા કરીશ. 85 00:03:41,780 --> 00:03:45,280 અને હુ વિચારુ છુ કે તમે અહીં પેટર્ન જોઇ શકો છો. 86 00:03:45,280 --> 00:03:47,710 તેથી બે ગુણ્યા છ 87 00:03:47,710 --> 00:03:51,580 તે બે પોતે છ વખત ઉમેરવા બરાબર થશે. 88 00:03:51,595 --> 00:03:55,369 ચાલો જોઇએ, એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, 89 00:03:55,369 --> 00:03:58,690 તેના બરાબર છ વત્તા તે પોતે, બે વખત, 90 00:03:58,690 --> 00:04:00,620 તે કોઇ પણ રીતે રસપ્રદ છે, 91 00:04:00,620 --> 00:04:02,980 અને તેના બરાબર બાર થાય. 92 00:04:02,990 --> 00:04:06,898 ફરીથી, બે ગુણ્યા પાચ માં બે ઉમેરવા બરાબર થયા. 93 00:04:06,898 --> 00:04:09,710 કારણકે આપણે દરેક વખતે તેમા બે ઉમેરીએ છીએ. 94 00:04:09,710 --> 00:04:12,290 તેથી દરેક વખતે બે વધારે મળશે.ચાલો આગળ જોઇએ. 95 00:04:12,300 --> 00:04:13,880 તેથી દરેક વખતે બે વધારે મળશે.ચાલો આગળ જોઇએ. 96 00:04:13,880 --> 00:04:16,540 તો બે ગુણ્યા સાત. 97 00:04:16,550 --> 00:04:20,148 બે ગુણ્યા સાત બરાબર 98 00:04:20,163 --> 00:04:24,104 સારુ, હુ બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે 99 00:04:24,104 --> 00:04:27,230 આ કંટાળાજનક છે.સાત વખત? 100 00:04:27,240 --> 00:04:27,800 આ કંટાળાજનક છે.સાત વખત? 101 00:04:27,810 --> 00:04:31,200 એક, બે, ત્રણ, ચાર, પાચ, છ,સાત, 102 00:04:31,200 --> 00:04:33,849 અને તે સાત વત્તા સાત બરાબર જ છે. 103 00:04:33,849 --> 00:04:37,370 જે તમે કદાચ જાણતા હોય કે ના જાણતા હોય પણ ચૌદ થાય.તમે કહેશો કે અરે, આ તો બાર મા બે ઉમેર્વા બરાબર થયા. 104 00:04:37,370 --> 00:04:39,550 જે તમે કદાચ જાણતા હોય કે ના જાણતા હોય પણ ચૌદ થાય.તમે કહેશો કે અરે, આ તો બાર મા બે ઉમેર્વા બરાબર થયા. 105 00:04:39,560 --> 00:04:43,630 તેથી બાર વત્તા એક, વત્તા બે એટલે , બાર વત્તા એક એટલે તેર. 106 00:04:43,630 --> 00:04:45,530 બાર વત્તા બે એટલે ચૌદ. 107 00:04:45,540 --> 00:04:47,580 બરાબર, ચાલો થોડા આગળ જઇએ. 108 00:04:47,580 --> 00:04:50,740 બે ગુણ્યા આઠ. 109 00:04:50,750 --> 00:04:53,810 હુ અહી બે ઉમેરતો જ રહું 110 00:04:53,810 --> 00:04:56,660 અથવા હુ કહી શકુ કે, જુઓ, તે બે ગુણ્યા સાત મા બે ઉમેરવા બરાબર જ થાય. 111 00:04:56,670 --> 00:04:59,528 તેથી હુ કહીશ કે તે ચૌદ વત્તા બે થાય.હુ ફ્ક્ત તેમા બે જ ઉમેરુ છુ. 112 00:04:59,528 --> 00:05:00,470 તેથી હુ કહીશ કે તે ચૌદ વત્તા બે થાય.હુ ફ્ક્ત તેમા બે જ ઉમેરુ છુ. 113 00:05:00,480 --> 00:05:01,822 તેથી હુ સોળ થશે એમ કહી શકુ.અથવા આઠ વત્તા આઠ એમ પણ કહી શકુ. 114 00:05:01,822 --> 00:05:05,610 તેથી હુ સોળ થશે એમ કહી શકુ.અથવા આઠ વત્તા આઠ એમ પણ કહી શકુ. 115 00:05:05,620 --> 00:05:06,800 તે પણ સોળ થાય. 116 00:05:06,810 --> 00:05:08,174 મે બધા બે નુ ( સરવાળો) કરવાનુ પુરુ કર્યુ 117 00:05:08,174 --> 00:05:15,040 પણ જો તમને ગમતુ હોય તો તમે તમારા લાભ માટે કે શીખવા માટે તે રીતે કરી શકો.આપણે લગભગ, --- 118 00:05:15,040 --> 00:05:17,848 સારુ, આપણે સતત આગળ જઇ શકીએ 119 00:05:17,848 --> 00:05:19,360 કારણકે કોઇ મોટામાં મોટી સંખ્યા નથી. 120 00:05:19,370 --> 00:05:21,510 હુ આગળ જઇ શકુ. 121 00:05:21,510 --> 00:05:24,970 બે ગુણ્યા નવ , ગુણ્યા દશ, ગુણ્યા સો, ગુણ્યા, હજાર ગુણ્યા એક લાખ,પણ હુ બાર પર બંધ કરીશ 122 00:05:24,980 --> 00:05:26,642 બે ગુણ્યા નવ , ગુણ્યા દશ, ગુણ્યા સો, ગુણ્યા, હજાર ગુણ્યા એક લાખ,પણ હુ બાર પર બંધ કરીશ 123 00:05:26,642 --> 00:05:28,760 કારણ કે લોકોને ત્યા સુધી જ યાદ રાખવાનુ વલણ જરુરી લાગે છે.પણ ખરેખર જો તમે ગણિતગ્ન બનવા માગતા હોય તો 124 00:05:28,770 --> 00:05:32,330 કારણ કે લોકોને ત્યા સુધી જ યાદ રાખવાનુ વલણ જરુરી લાગે છે.પણ ખરેખર જો તમે ગણિતગ્ન બનવા માગતા હોય તો 125 00:05:32,330 --> 00:05:34,260 તમે વીસ સુધી જાઓ. 126 00:05:34,260 --> 00:05:36,790 પણ ચાલો બે ગુણ્યા નવ સુધી જાઓ 127 00:05:36,790 --> 00:05:38,810 તે બે ગુણ્યા આઠ મા બે ઉમેરવા બરાબર થવા જશે.તેના બરાબર અઢાર થશે. 128 00:05:38,810 --> 00:05:40,990 તે બે ગુણ્યા આઠ મા બે ઉમેરવા બરાબર થવા જશે.તેના બરાબર અઢાર થશે. 129 00:05:40,990 --> 00:05:42,690 અથવા તે નવ વત્તા નવ.તે પણ અઢાર થાય. 130 00:05:42,690 --> 00:05:44,060 અથવા તે નવ વત્તા નવ.તે પણ અઢાર થાય. 131 00:05:44,060 --> 00:05:45,930 બે ગુણ્યા દશ બરાબર કેટલા? અને દશ નુ કોષ્ઠક તો રમુજી છે. 132 00:05:45,940 --> 00:05:47,940 બે ગુણ્યા દશ બરાબર કેટલા? અને દશ નુ કોષ્ઠક તો રમુજી છે. 133 00:05:47,940 --> 00:05:49,550 અને આપણે થોડી જ પળ માં એ રચના જોવા જઇ રહ્યા છીએ. 134 00:05:49,560 --> 00:05:53,040 આપણે આ આખુ કોષ્ટક પુરુ કરવાનો પ્રયત્ન કરીએ.તો બે ગુણ્યા દશ? 135 00:05:53,040 --> 00:05:54,640 આપણે આ આખુ કોષ્ટક પુરુ કરવાનો પ્રયત્ન કરીએ.તો બે ગુણ્યા દશ? 136 00:05:54,640 --> 00:05:56,800 બે ગુણ્યા નવ મા બે વધારે. 137 00:05:56,810 --> 00:05:59,050 તે વીશ થાય.અથવા આપણે દશ વત્તા દશ એમ પણ કહી શકીએ. 138 00:05:59,050 --> 00:06:01,050 તે વીશ થાય.અથવા આપણે દશ વત્તા દશ એમ પણ કહી શકીએ. 139 00:06:01,060 --> 00:06:03,360 દશ વત્તા તે પોતે બે વખત. 140 00:06:03,360 --> 00:06:05,060 હવે આમાં રસપ્રદ શું છે? 141 00:06:05,060 --> 00:06:09,115 આ જુઓ તેમા બે સાથે શુન્ય ઉમેરેલ છે.અને તમે જોઇ શકો છો કે કોઇ પણને દશ વડે ગુણો તો 142 00:06:09,115 --> 00:06:10,690 આ જુઓ તેમા બે સાથે શુન્ય ઉમેરેલ છે.અને તમે જોઇ શકો છો કે કોઇ પણને દશ વડે ગુણો તો 143 00:06:10,690 --> 00:06:12,295 જમણી બાજુ ફ્ક્ત શુન્ય ઉમેરાશે. 144 00:06:12,295 --> 00:06:14,130 અને આવુ કેમ તે તમે વિચારી શકો છો.બે વખત દશ એટલે વીશ એ તમે જોઇ શકો છો. 145 00:06:14,130 --> 00:06:16,410 અને આવુ કેમ તે તમે વિચારી શકો છો.બે વખત દશ એટલે વીશ એ તમે જોઇ શકો છો. 146 00:06:16,420 --> 00:06:18,000 એટલે જ તે વીસ છે.આપણે લગભગ પુરુ કર્યુ. 147 00:06:18,000 --> 00:06:19,540 એટલે જ તે વીસ છે.આપણે લગભગ પુરુ કર્યુ. 148 00:06:19,550 --> 00:06:21,820 ચાલો બે ગુણ્યા અગિયાર કરીએ.બે ગુણ્યા અગિયાર એટલે એના કરતા બે વધારે થાય. 149 00:06:21,820 --> 00:06:25,920 ચાલો બે ગુણ્યા અગિયાર કરીએ.બે ગુણ્યા અગિયાર એટલે એના કરતા બે વધારે થાય. 150 00:06:25,930 --> 00:06:27,830 તે બાવીશ થશે. 151 00:06:27,830 --> 00:06:29,530 બીજી રસપ્રદ રચના. 152 00:06:29,540 --> 00:06:32,220 મારી પાસે એક અંક બે વખત છે. - બે અને બે. 153 00:06:32,220 --> 00:06:33,160 રસપ્રદ 154 00:06:33,170 --> 00:06:35,818 આ ગુણોત્તર ના કોષ્ટક મા કંઇક 155 00:06:35,818 --> 00:06:38,690 બીજુ જોવા મળ્યુ. 156 00:06:38,704 --> 00:06:40,140 અને છેલ્લે--અને ના છેલ્લે તો નહી પણ, આપણે બે વખત કરીએ. 157 00:06:40,140 --> 00:06:42,129 અને છેલ્લે--અને ના છેલ્લે તો નહી પણ, આપણે બે વખત કરીએ. 158 00:06:42,129 --> 00:06:44,682 આ વધારે પડતો ઘાટો રંગ છે. 159 00:06:44,682 --> 00:06:47,059 બે ગુણ્યા બાર 160 00:06:47,059 --> 00:06:50,540 બે ગુણ્યા બાર એટલે બે ગુણ્યા અગિયાર વત્તા બે વધારે. 161 00:06:50,550 --> 00:06:51,826 તે ચોવીશ થાય. 162 00:06:51,826 --> 00:06:54,160 આપણે તેને બાર વત્તા બાર એમ પણ લખી શકીએ. 163 00:06:54,170 --> 00:06:56,110 અથવા આપણે બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા.....બાર વખત એમ પણ કહી શકીએ. 164 00:06:56,110 --> 00:06:57,840 અથવા આપણે બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા.....બાર વખત એમ પણ કહી શકીએ. 165 00:06:57,850 --> 00:06:59,660 આ બધામા ચોવીશ જ મળશે.તો આ બે નો ઘડિયો છે.અને મને લાગે છે કે તમે અહીં પટેર્ન જોઈ શકો છો 166 00:06:59,670 --> 00:07:00,961 આ બધામા ચોવીશ જ મળશે.તો આ બે નો ઘડિયો છે.અને મને લાગે છે કે તમે અહીં પટેર્ન જોઈ શકો છો 167 00:07:00,961 --> 00:07:01,970 આ બધામા ચોવીશ જ મળશે.તો આ બે નો ઘડિયો છે.અને મને લાગે છે કે તમે અહીં પટેર્ન જોઈ શકો છો 168 00:07:01,980 --> 00:07:04,755 દરેક વખતે તમે તેને એક વધારે સંખ્યા સથે ગુણો 169 00:07:04,755 --> 00:07:06,670 તો તમે તેમા ફક્ત બે જ ઉમેરો છો. 170 00:07:06,680 --> 00:07:08,748 તો હવે આપણે એ રચના જોઇએ 171 00:07:08,748 --> 00:07:11,950 તો ચાલો જોઇયે કે આપણે કોઈ એક ઘડિયો પૂરો કરી શકીએ. 172 00:07:11,950 --> 00:07:16,260 તો હુ શુ કરવા માગુ છુ, હુ બધી જ સંખ્યા લખવા જઇ રહ્યો છુ. 173 00:07:16,270 --> 00:07:18,485 ચાલો જોઇએ.હુ આશા રાખુ કે મારી પાસે તેના માટે જગ્યા છે. 174 00:07:18,485 --> 00:07:19,361 ચાલો જોઇએ.હુ આશા રાખુ કે મારી પાસે તેના માટે જગ્યા છે. 175 00:07:19,361 --> 00:07:29,430 એક, બે , ત્રણ , ચાર , પાચ , છ , સાત, આઠ, નવ .ખરેખર તો હુ તે ફ્ક્ત નવ સુધી જ કરીશ. 176 00:07:29,430 --> 00:07:30,910 એક, બે , ત્રણ , ચાર , પાચ , છ , સાત, આઠ, નવ .ખરેખર તો હુ તે ફ્ક્ત નવ સુધી જ કરીશ. 177 00:07:30,920 --> 00:07:31,830 હુ આગળ જવુ છુ.નવ. 178 00:07:31,830 --> 00:07:32,970 હુ આગળ જવુ છુ.નવ. 179 00:07:32,970 --> 00:07:34,106 ખરેખર તો મારી પાસે તે કરવા માટે જગ્યા નથી.કરણ કે હુ ઇચ્છુ છુ કે તમે બધા ઘડિયા જુઓ.તેથી હુ અહી નવ સુધી જ જઇશ. 180 00:07:34,106 --> 00:07:35,680 ખરેખર તો મારી પાસે તે કરવા માટે જગ્યા નથી.કરણ કે હુ ઇચ્છુ છુ કે તમે બધા ઘડિયા જુઓ.તેથી હુ અહી નવ સુધી જ જઇશ. 181 00:07:35,680 --> 00:07:37,045 ખરેખર તો મારી પાસે તે કરવા માટે જગ્યા નથી.કરણ કે હુ ઇચ્છુ છુ કે તમે બધા ઘડિયા જુઓ.તેથી હુ અહી નવ સુધી જ જઇશ. 182 00:07:37,045 --> 00:07:39,590 પણ તમે આ વિડીયો પુરો થાય પછી તમે તે જાતે કરી શકો એ માટે પ્રોત્સાહિત કરીશ. 183 00:07:39,600 --> 00:07:42,880 અને જો કદાચ આપણી પાસે સમય રહેશે તો હુ તે અહીજ પુરુ કરીશ. 184 00:07:42,880 --> 00:07:45,887 તો આ પહેલી સંખ્યા છે જેમા હુ ગુણવા જઇ રહ્યો છુ. 185 00:07:45,887 --> 00:07:52,060 અને હુ તેને ગુણ્યા એક , બે ,ત્રણ , ચાર , 186 00:07:52,060 --> 00:07:57,650 પાચ , છ , સાત , આઠ , અને નવ કરવા જઇ રહ્યો છુ. 187 00:07:57,650 --> 00:08:00,183 હુ શુ કરવા જઇ રહ્યો છુ કે , 188 00:08:00,183 --> 00:08:01,298 તો પહેલા 189 00:08:01,298 --> 00:08:03,321 ખરેખર હુ તે એક ની નીચે લખુ 190 00:08:03,321 --> 00:08:04,710 સારુ એક ગુણ્યા એક એટ્લે? 191 00:08:04,720 --> 00:08:06,110 તો આ રીતે હુ તમને આ બતાવીશ.એક ગુણ્યા એક જે પણ થાય તે હુ અહી લખીશ. 192 00:08:06,120 --> 00:08:08,730 તો આ રીતે હુ તમને આ બતાવીશ.એક ગુણ્યા એક જે પણ થાય તે હુ અહી લખીશ. 193 00:08:08,730 --> 00:08:09,970 સારુ તે એક થાય.એક ગુણ્યા બે એટલે શુ? 194 00:08:09,970 --> 00:08:11,510 સારુ તે એક થાય.એક ગુણ્યા બે એટલે શુ? 195 00:08:11,510 --> 00:08:12,400 તે બે થાય.એક ગુણ્યા ત્રણ એટલે શુ? 196 00:08:12,410 --> 00:08:13,730 તે બે થાય.એક ગુણ્યા ત્રણ એટલે શુ? 197 00:08:13,740 --> 00:08:14,360 તે ત્રણ થાય.એક ગુણ્યા ગમે તે કરો તે એ જ સંખ્યા થાય. 198 00:08:14,360 --> 00:08:15,866 તે ત્રણ થાય.એક ગુણ્યા ગમે તે કરો તે એ જ સંખ્યા થાય. 199 00:08:15,866 --> 00:08:21,360 તેથી હુ ચાર, પાચ , છ , સાત , આઠ , નવ લખી શકુ. 200 00:08:21,370 --> 00:08:23,540 એક ગુણ્યા નવ એટલે નવ. 201 00:08:23,540 --> 00:08:24,540 આ પુરતુ છે. 202 00:08:24,540 --> 00:08:26,300 ચાલો હવે બે ના ઘડિયા કરીએ.હુ તે વાદળી રંગથી કરીશ. 203 00:08:26,310 --> 00:08:27,570 ચાલો હવે બે ના ઘડિયા કરીએ.હુ તે વાદળી રંગથી કરીશ. 204 00:08:27,570 --> 00:08:30,270 ખરેખર તો, ચાલો હુ એક ને તે રંગ થી કરુ અને 205 00:08:30,285 --> 00:08:33,980 હવે કદાચ વધારે ઘાટા વાદળી રંગ થી બે ના ઘડિયા કરુ. 206 00:08:33,990 --> 00:08:35,250 બે ગુણ્યા એક એટલે શુ? 207 00:08:35,250 --> 00:08:36,430 તે બે થાય.તે એક ગુણ્યા બે બરાબર જ થાય. 208 00:08:36,440 --> 00:08:37,690 તે બે થાય.તે એક ગુણ્યા બે બરાબર જ થાય. 209 00:08:37,700 --> 00:08:40,000 ધ્યાન આપો આ બે એના બરાબર જ છે. 210 00:08:40,000 --> 00:08:41,700 બે ગુણ્યા બે એટલે શુ? 211 00:08:41,710 --> 00:08:43,000 તે ચાર થાય. 212 00:08:43,000 --> 00:08:44,610 બે ગુણ્યા ત્રણ એટલે છ.આ આપણે કરી શકીએ. 213 00:08:44,620 --> 00:08:45,840 બે ગુણ્યા ત્રણ એટલે છ.આ આપણે કરી શકીએ. 214 00:08:45,840 --> 00:08:49,821 દરેક વખતે તમે ઉમેરો અથવા એક વધારે સંખ્યા સથે ગુણો. 215 00:08:49,821 --> 00:08:51,190 તમે ફક્ત બે ઉમેરો. 216 00:08:51,190 --> 00:08:52,840 બે ગુણ્યા ચાર એટલે આઠ.કે જે ચાર ગુણ્યા બે બરાબર જ છે. 217 00:08:52,850 --> 00:08:55,110 બે ગુણ્યા ચાર એટલે આઠ.કે જે ચાર ગુણ્યા બે બરાબર જ છે. 218 00:08:55,120 --> 00:08:57,260 બે ગુણ્યા પાચ એટલે દશ. 219 00:08:57,260 --> 00:08:59,010 બે ગુણ્યા છ એટલે બાર.હુ દરેક વખતે ફક્ત બે જ ઉમેરુ છું. 220 00:08:59,010 --> 00:09:00,660 બે ગુણ્યા છ એટલે બાર.હુ દરેક વખતે ફક્ત બે જ ઉમેરુ છું. 221 00:09:00,670 --> 00:09:03,970 અહી ઉપર હુ દરેક વખતે એક અને અહી બે ઉમેરુ છું. 222 00:09:03,980 --> 00:09:06,830 બે ગુણ્યા સાત, ચૌદ. 223 00:09:06,830 --> 00:09:09,813 બે ગુણ્યા આઠ , સોળ. 224 00:09:09,813 --> 00:09:12,970 બે ગુણ્યા નવ, અઢાર. 225 00:09:12,980 --> 00:09:17,789 બરાબર, ચાલો આપણે ત્રણના ઘડિયા કરીએ. 226 00:09:17,789 --> 00:09:20,508 હુ તે પીળા રંગથી કરીશ. 227 00:09:20,508 --> 00:09:21,783 પીળા.ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ. 228 00:09:21,783 --> 00:09:23,828 ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ. 229 00:09:23,828 --> 00:09:25,350 ધ્યાન આપો, ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ. 230 00:09:25,360 --> 00:09:26,910 એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ.આ સરખી જ સંખ્યા છે. 231 00:09:26,910 --> 00:09:28,740 એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ.આ સરખી જ સંખ્યા છે. 232 00:09:28,750 --> 00:09:32,158 ત્રણ ગુણ્યા બે એ બે ગુણ્યા ત્રણ બરાબર જ થાય. 233 00:09:32,158 --> 00:09:37,640 ત્રણ ગુણ્યા બે એ બે ગુણ્યા ત્રણ બરાબર જ થાય. 234 00:09:37,640 --> 00:09:39,680 તે છ થાય.અને આ તેની સમજણ આપે છે. 235 00:09:39,690 --> 00:09:40,485 તે છ થાય.અને આ તેની સમજણ આપે છે. 236 00:09:40,485 --> 00:09:45,690 ત્રણ વત્તા ત્રણ એટલે છ અથવા બે વત્તા બે વત્તા બે એટલે છ. 237 00:09:45,690 --> 00:09:47,780 તેથી આપણે દરેક વખતે ત્રણ ઉમેરતા જઇશુ. 238 00:09:47,780 --> 00:09:48,880 જોઈ એની પટેર્ન!ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ 239 00:09:48,880 --> 00:09:51,000 જોઈ એની પટેર્ન!ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ 240 00:09:51,010 --> 00:09:52,852 ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ.તો આપણે ત્રણ થી છ થી નવ પર ગયા. 241 00:09:52,852 --> 00:09:54,725 ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ.તો આપણે ત્રણ થી છ થી નવ પર ગયા. 242 00:09:54,736 --> 00:09:57,001 તેથી ત્રણ ગુણ્યા ચાર એ બાર થવા જશે. 243 00:09:57,001 --> 00:09:58,850 હુ દરેક વખતે ત્રણ ઉમેરુ છુ.બાર વત્તા ત્રણ એટલે પંદર. 244 00:09:58,850 --> 00:10:00,642 હુ દરેક વખતે ત્રણ ઉમેરુ છુ.બાર વત્તા ત્રણ એટલે પંદર. 245 00:10:00,642 --> 00:10:03,404 પંદર વત્તા ત્રણ એટલે અઢાર. 246 00:10:03,404 --> 00:10:05,580 અઢાર વત્તા ત્રણ એટલે એકવીશ. 247 00:10:05,580 --> 00:10:08,080 એકવીશ વત્તા ત્રણ એટલે ચૌવીશ. 248 00:10:08,090 --> 00:10:10,500 ચૌવીશ વત્તા ત્રણ એટલે સત્તાવીશ.તો ત્રણ ગુણ્યા નવ એટલે સત્તાવીશ. 249 00:10:10,500 --> 00:10:13,110 ચૌવીશ વત્તા ત્રણ એટલે સત્તાવીશ.તો ત્રણ ગુણ્યા નવ એટલે સત્તાવીશ. 250 00:10:13,120 --> 00:10:14,840 ત્રણ ગુણ્યા આઠ એટલે ચૌવીશ.તેથી જો તમે આઠ વત્તા આઠ વત્તા આઠ કરો, તે ચૌવીશ થશે. 251 00:10:14,840 --> 00:10:19,094 ત્રણ ગુણ્યા આઠ એટલે ચૌવીશ.તેથી જો તમે આઠ વત્તા આઠ વત્તા આઠ કરો, તે ચૌવીશ થશે. 252 00:10:19,094 --> 00:10:20,180 ચાલો જોઇએ જો હુ કરુ,તો આપણે અહી થોડી ઝડપ રાખીએ.હવે આપણે અહી રચના જોઇએ. 253 00:10:20,180 --> 00:10:21,544 ચાલો જોઇએ જો હુ કરુ,તો આપણે અહી થોડી ઝડપ રાખીએ.હવે આપણે અહી રચના જોઇએ. 254 00:10:21,544 --> 00:10:22,830 ચાલો જોઇએ જો હુ કરુ,તો આપણે અહી થોડી ઝડપ રાખીએ.હવે આપણે અહી રચના જોઇએ. 255 00:10:22,840 --> 00:10:24,088 અને તમે આ તમારી જાતે કરી શકો.ખરેખર તમારે આ જે આપણે કર્યુ તે યાદ રાખવુ પડશે. 256 00:10:24,088 --> 00:10:26,970 અને તમે આ તમારી જાતે કરી શકો.ખરેખર તમારે આ જે આપણે કર્યુ તે યાદ રાખવુ પડશે. 257 00:10:26,980 --> 00:10:30,495 તમે બધી જ રીતે, બંન્ને દિશામા બાર પર જ પહોચશો. 258 00:10:30,495 --> 00:10:31,057 તો ચાલો જોઇએ.ચાર ગુણ્યા એક એટલે ચાર. 259 00:10:31,057 --> 00:10:35,330 તો ચાલો જોઇએ.ચાર ગુણ્યા એક એટલે ચાર. 260 00:10:35,330 --> 00:10:37,640 હુ અહી ફક્ત ચારનો વધારો જ કરુ છુ. 261 00:10:37,640 --> 00:10:40,080 તો ચાર વત્તા ચાર એટલે આઠ. 262 00:10:40,090 --> 00:10:41,960 આઠ વત્તા ચાર એટલે બાર.બાર વત્તા ચાર એટલે સોળ. 263 00:10:41,970 --> 00:10:43,920 આઠ વત્તા ચાર એટલે બાર.બાર વત્તા ચાર એટલે સોળ. 264 00:10:43,920 --> 00:10:46,450 સોળ વત્તા ચાર એટલે વીશ. 265 00:10:46,460 --> 00:10:48,460 વીશ વત્તા ચાર એટલે ચૌવીશ. 266 00:10:48,460 --> 00:10:51,460 ચાર ગુણ્યા છ એટલે ચૌવીશ. 267 00:10:51,470 --> 00:10:52,970 ચાર ગુણ્યા સાત, અઠ્ઠાવીશ.હુ ફક્ત ચાર જ ઉપર જાઉ છુ. 268 00:10:52,980 --> 00:10:54,250 ચાર ગુણ્યા સાત, અઠ્ઠાવીશ.હુ ફક્ત ચાર જ ઉપર જાઉ છુ. 269 00:10:54,250 --> 00:10:58,740 બત્રીશ અને છત્રીશ. 270 00:10:58,750 --> 00:11:01,490 બરાબર, પાચ ગુણ્યા એક. 271 00:11:01,490 --> 00:11:06,670 પાચ ગુણ્યા એક એ પાચ થશે. 272 00:11:06,670 --> 00:11:09,565 ખરેખર તો, આપણે કંઇપણ કરીશુ , સારુ , હુ રંગ બદલવા ઇચ્છુ છુ.. 273 00:11:09,565 --> 00:11:11,400 તેથી હુ તે હાર મા, આ રીતે કરીશ. 274 00:11:11,410 --> 00:11:12,570 પાચ ગુણ્યા એક એટલે પાચ. 275 00:11:12,580 --> 00:11:15,780 પાચ ગુણ્યા બે એટલે દશ.પાઅ ગુણ્યા ત્રણ એટલે પંદર. 276 00:11:15,780 --> 00:11:17,260 પાચ ગુણ્યા બે એટલે દશ.પાચ ગુણ્યા ત્રણ એટલે પંદર. 277 00:11:17,260 --> 00:11:18,430 હુ દરેક વખતે પાચ ઉમેરીશ.પાચ ના ઘડિયા પણ ઘણા રમુજી છે. 278 00:11:18,440 --> 00:11:20,687 હુ દરેક વખતે પાચ ઉમેરીશ.પાચ ના ઘડિયા પણ ઘણા રમુજી છે. 279 00:11:20,687 --> 00:11:24,120 કારણ કે દરેક સંખ્યા તમે ઉમેરવા જઇ રહ્યા છો, જો આપણે પાચ વડે ગુણીએ 280 00:11:24,120 --> 00:11:25,870 સારુ, આપણે એકી અને બેકી વિષે પછીથી ભણીશુ.પણ આ કોષ્ટ્ક મા દરેક સંખ્યાને ગુણતા તેના અંતે પાચ અને 281 00:11:25,880 --> 00:11:30,241 સારુ, આપણે એકી અને બેકી વિષે પછીથી ભણીશુ.પણ આ કોષ્ટ્ક મા દરેક સંખ્યાને ગુણતા તેના અંતે પાચ અને 282 00:11:30,241 --> 00:11:32,240 પછી ના મા અંતે શુન્ય મળ્શે. 283 00:11:32,250 --> 00:11:34,790 કારણ કે જો તમે પંદર મા પાચ ઉમેરો તો વીશ મળશે. 284 00:11:34,790 --> 00:11:41,871 તમને પચ્ચીશ , ત્રીશ, પાંત્રીશ, ચાલીશ, પેસ્તાલિશ મળશે. 285 00:11:41,871 --> 00:11:43,380 આ પુરતુ છે. 286 00:11:43,380 --> 00:11:47,120 છ ના ઘડિયા, ચાલો હુ તે લીલા રંગથે કરુ. 287 00:11:47,120 --> 00:11:48,210 છ ગુણ્યા એક એટલે છ.તે સહેલુ છે.તમે તેમા છ ઉમેરો , તમને બાર મળશે. 288 00:11:48,220 --> 00:11:49,080 છ ગુણ્યા એક એટલે છ.તે સહેલુ છે.તમે તેમા છ ઉમેરો , તમને બાર મળશે. 289 00:11:49,080 --> 00:11:50,800 છ ગુણ્યા એક એટલે છ.તે સહેલુ છે.તમે તેમા છ ઉમેરો , તમને બાર મળશે. 290 00:11:50,800 --> 00:11:52,490 તેમા છ ઉમેરો, તમને અઢાર મળશે. 291 00:11:52,500 --> 00:11:54,250 છ ઉમેરો, તમને ચૌવીશ મળશે. 292 00:11:54,250 --> 00:11:56,220 તેમા છ ઉમેરો, તમને ત્રીશ મળશે. 293 00:11:56,220 --> 00:12:01,220 પછી તમે છ આગળ જાઓ , છત્રીશ, બેતાલીશ, અડતાલીશ, 294 00:12:01,220 --> 00:12:04,620 અડતાલીશ વત્તા છ એટલે ચૌપન. 295 00:12:04,620 --> 00:12:07,620 તો છ ગુણ્યા નવ એટલે ચૌપન. 296 00:12:07,620 --> 00:12:08,990 બરબર, આપણે લગભગ ત્યા છીએ. 297 00:12:09,000 --> 00:12:11,610 સાત ગુણ્યા એક , તે સાત થશે. 298 00:12:11,620 --> 00:12:13,520 સાત ગુણ્યા એક એટલે સાત. 299 00:12:13,520 --> 00:12:15,610 સાત ગુણ્યા બે એટલે ચૌદ. 300 00:12:15,620 --> 00:12:17,740 સાત ગુણ્યા ત્રણ એટલે એકવીશ. 301 00:12:17,740 --> 00:12:20,040 સાત ગુણ્યા ચાર એટલે અઠ્ઠાવીશ. 302 00:12:20,040 --> 00:12:23,512 સાત ગુણ્યા પાચ , અઠ્ઠાવીશ વત્તા સાત કેટલા થાય? 303 00:12:23,512 --> 00:12:25,130 ચાલો જોઇએ, જો આપણે બે ઉમેરીએ તો ત્રીશ થાય. 304 00:12:25,130 --> 00:12:27,700 પછી તમે પાચ ઉમેરો, તે પાત્રીશ થશે. 305 00:12:27,710 --> 00:12:29,480 સાત ગુણ્યા છ , બેતાલીશ. 306 00:12:29,490 --> 00:12:32,640 સાત ગુણ્યા સાત , ઓગણપચાસ. . 307 00:12:32,640 --> 00:12:34,775 સાત ગુણ્યા આઠ 308 00:12:34,775 --> 00:12:37,830 સાત ગુણ્યા આઠ એટલે આ વત્તા સાત, તેથી તે છપ્પ્ન થાય. 309 00:12:37,830 --> 00:12:41,580 હુ દરેક વખતે સાત ગુણ્યા આઠ એટલે છપ્પન અને 310 00:12:41,590 --> 00:12:43,610 છ ગુણ્યા નવ એટલે ચૌપન મા ગુંચ્ચાવુ છુ. 311 00:12:43,620 --> 00:12:46,705 તો હુ અહી તમને એ બતાવવા માગુ છુ કે હુ દરેક વખતે આ બંન્ને મા ગુંચ્ચાવુ છુ. 312 00:12:46,705 --> 00:12:49,389 આ તમારુ કામ છે તમારે આ બંન્નેમાં ગુચ્ચાવા નુ નથી. 313 00:12:49,390 --> 00:12:52,610 સાત ગુણ્યા આઠ , તમે કહેશો કે તેમા છ છે. 314 00:12:52,620 --> 00:12:54,850 છ ગુણ્યા નવ મા ( અહી) છ નથી. 315 00:12:54,850 --> 00:12:56,080 આ રીતે હુ તેને વિચારુ છુ. 316 00:12:56,080 --> 00:12:57,580 છોડો , સાત ગુણ્યા નવ. 317 00:12:57,580 --> 00:12:59,320 આપણે અહી બીજા સાત ઉમેરીશુ. 318 00:12:59,320 --> 00:13:01,152 તે ત્રેસઠ થશે. 319 00:13:01,152 --> 00:13:04,830 હુ તે એ જ રંગ થી કરીશ. 320 00:13:04,840 --> 00:13:08,350 બરાબર, આપણે આઠના કોષ્ટક પર છીએ. 321 00:13:08,360 --> 00:13:10,660 આઠ ગુણ્યા એક એટલે આઠ. 322 00:13:10,660 --> 00:13:12,520 આઠ ગુણ્યા બે એટલે સોળ. 323 00:13:12,520 --> 00:13:14,090 ચૌવીશ.આઠ ગુણ્યા ત્રણ એટલે ચૌવીશ. 324 00:13:14,100 --> 00:13:15,690 ચૌવીશ.આઠ ગુણ્યા ત્રણ એટલે ચૌવીશ. 325 00:13:15,690 --> 00:13:18,300 અને આપણે ત્રણ ગુણ્યા આઠ જોઇએ તો તે ચૌવીશ થાય. 326 00:13:18,300 --> 00:13:19,500 હા , તે ત્યા છે. 327 00:13:19,500 --> 00:13:21,110 આ સંખ્યા સરખી જ છે.તો ખરેખર તો આ આપણે ફરીથી કર્યુ. 328 00:13:21,120 --> 00:13:22,800 આ સંખ્યા સરખી જ છે.તો ખરેખર તો આ આપણે ફરીથી કર્યુ. 329 00:13:22,800 --> 00:13:24,848 આપણે તે આઠ ગુણ્યા ત્રણ કરતા કર્યુ અને ત્રણ ગુણ્યા આઠ વખતે પણ આપણે તે કર્ય હતુ. 330 00:13:24,848 --> 00:13:27,470 આપણે તે આઠ ગુણ્યા ત્રણ કરતા કર્યુ અને ત્રણ ગુણ્યા આઠ વખતે પણ આપણે તે કર્ય હતુ. 331 00:13:27,472 --> 00:13:31,210 ચાલો જોઇએ, આઠ ગુણ્યા ચાર , તમે તેમા આઠ ઉમેરો , ચાલીશ. 332 00:13:31,220 --> 00:13:32,480 ચાલીશ. 333 00:13:32,490 --> 00:13:34,690 બીજા આઠ ઉમેરો, અડ્તાલીશ. 334 00:13:34,690 --> 00:13:37,270 ધ્યાન આપો, આઠ ગુણ્યા છ , અડતાલીશ, 335 00:13:37,270 --> 00:13:40,230 છ ગુણ્યા આઠ , અડતાલીશ. 336 00:13:40,240 --> 00:13:42,450 બરાબર ને , આઠ ગુણ્યા સાત, 337 00:13:42,450 --> 00:13:45,860 સારુ , આપણે તેનો પહેલા ઉલ્લેખ કર્યો, તે છપ્પન થયા હતા. 338 00:13:45,870 --> 00:13:48,200 આઠ ગુણ્યા આઠ , ચૌછઠ. 339 00:13:48,200 --> 00:13:52,010 આઠ ગુણ્યા નવ, તેમા આઠ ઉમેરો , તે બોત્તેર થાય. 340 00:13:52,010 --> 00:13:54,640 હવે આપણે નવ ના કોષ્ટક પર છીએ. 341 00:13:54,650 --> 00:13:57,260 મારી પાસે રંગ પુરા થૈ ગયા. 342 00:13:57,260 --> 00:13:59,520 કદાચ મારે બે રંગ ફરીથી વાપરવા પડશે.. 343 00:13:59,530 --> 00:14:01,100 હુ વાદળી રંગ ફરીથી વાપરીશ. 344 00:14:01,110 --> 00:14:03,280 નવ ગુણ્યા એક એટલે નવ. 345 00:14:03,280 --> 00:14:06,700 નવ ગુણ્યા બે, અઢાર, નવ ગુણ્યા ત્રણ, ખરેખર તો આપણે બધુ જ જાણીએ છીએ. 346 00:14:06,710 --> 00:14:08,097 આપણે તે બાકીના ઘડિયામા જોઇ શકીએ છીએ. 347 00:14:08,097 --> 00:14:11,290 કારણકે નવ ગુણ્યા ત્રણ એ ત્રણ ગુણ્યા નવ બરાબર જ છે. 348 00:14:11,290 --> 00:14:13,280 તે સત્તાવીશ થાય. 349 00:14:13,280 --> 00:14:14,500 નવ ઉમેરો. 350 00:14:14,500 --> 00:14:18,380 સત્તાવીશ વત્તા નવ એટલે છત્રીશ. 351 00:14:18,390 --> 00:14:21,520 છત્રીશ વત્તા નવ એટલે પિસ્તાલીશ. 352 00:14:21,530 --> 00:14:25,331 ધ્યાન આપો, દરેક વખતે તમે નવ ઉમેરો છો, તમે લગભગ દશ વધો છો,પણ તેના કરતા એક ઓછા. 353 00:14:25,331 --> 00:14:26,219 ધ્યાન આપો, દરેક વખતે તમે નવ ઉમેરો છો, તમે લગભગ દશ વધો છો,પણ તેના કરતા એક ઓછા. 354 00:14:26,219 --> 00:14:29,970 તો દશ વધો તો છેતાલીશ થાય અને પછે એક ઓછો કરો તો પિસ્તાલીશ થાય. 355 00:14:29,970 --> 00:14:32,647 પણ ગમે તે, ધ્યાન આપો, તે, 356 00:14:32,647 --> 00:14:33,880 સારુ, હુ તેના વિશે વધારે પછીથી કહીશ.પણ આપણે નવ , આઠ , સાત, છ, પાચ એમ . 357 00:14:33,890 --> 00:14:37,510 સારુ, હુ તેના વિશે વધારે પછીથી કહીશ.પણ આપણે નવ , આઠ , સાત, છ, પાચ એમ . 358 00:14:37,520 --> 00:14:38,835 બીજા અંક મા જઇશુ.અને આ અંક મા એક, બે, ત્રણ , ચાર એમ જઇશુ. 359 00:14:38,835 --> 00:14:42,510 બીજા અંક મા જઇશુ.અને આ અંક મા એક, બે, ત્રણ , ચાર એમ જઇશુ. 360 00:14:42,510 --> 00:14:44,010 તો આ રમુજી રચના છે. 361 00:14:44,020 --> 00:14:47,240 બીજે રમુજી રચના એ છે કે , સંખ્યા નવ સુધી ઉમેરાતી જાય છે. 362 00:14:47,250 --> 00:14:49,270 ત્રણ વત્તા છ એટલે નવ, બે વત્તા સાત એટલે નવ. 363 00:14:49,270 --> 00:14:50,831 આ વિશે આપણે વધારે પછીથી વાત કરીશુ.અને આપણે તે સાબિત કરીશુ. 364 00:14:50,831 --> 00:14:52,620 આ વિશે આપણે વધારે પછીથી વાત કરીશુ.અને આપણે તે સાબિત કરીશુ. 365 00:14:52,630 --> 00:14:56,340 નવ ગુણ્યા છ , ચુવ્વાલીશ. 366 00:14:56,350 --> 00:14:58,150 આ પણ એક ( રમુજી) છે. 367 00:14:58,150 --> 00:15:01,720 નવ ગુણ્યા સાત , ત્રેશઠ. 368 00:15:01,730 --> 00:15:03,850 નવ ગુણ્યા આઠ , બોત્તેર. 369 00:15:03,860 --> 00:15:05,910 નવ ગુણ્યા નવ એટલે એક્યાશી.તમે તે જોઇ શકો છો કે નહી હુ તે નથી જાણતો. 370 00:15:05,910 --> 00:15:07,030 નવ ગુણ્યા નવ એટલે એક્યાશી.તમે તે જોઇ શકો છો કે નહી હુ તે નથી જાણતો. 371 00:15:07,040 --> 00:15:08,360 એક્યાશી. 372 00:15:08,370 --> 00:15:09,480 ત્યાં જુઓ. 373 00:15:09,480 --> 00:15:11,080 હવે હુ ઉપર જાઇ શકુ છુ. 374 00:15:11,080 --> 00:15:13,780 ખરેખર તો , હુ ઉપર જ જાઉ છું. 375 00:15:13,780 --> 00:15:17,525 સારુ, હુ સમજુ છુ કે આ વિડીયો ઘણો જ લાબો થઇ ગયો છે. 376 00:15:17,525 --> 00:15:19,316 હુ ઇચ્છુ છુ કે તમે અત્યારે આ યાદ રાખો. કારણ કે તે તમને ખુબ મદદરૂપ થશે. 377 00:15:19,316 --> 00:15:21,200 હુ ઇચ્છુ છુ કે તમે અત્યારે આ યાદ રાખો.કારણ કે તે તમને ખુબ મદદરૂપ થશે. 378 00:15:21,210 --> 00:15:25,542 આગળ ના વિડીયોમા હુ તમને નવ પછીના કોષ્ટ્ક કરાવીશ.જલ્દી મળીશુ. 379 00:15:25,542 --> 00:15:26,960 જલ્દી મળીશુ.