[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:03.56,0:00:05.16,Default,,0000,0000,0000,,તાશ્કા યવાનવા Dialogue: 0,0:00:05.18,0:00:06.44,Default,,0000,0000,0000,,(તીવ્ર શ્વાસ બહાર મૂકે છે) Dialogue: 0,0:00:06.97,0:00:08.27,Default,,0000,0000,0000,,(તીવ્ર શ્વાસ બહાર મૂકે છે) Dialogue: 0,0:00:08.29,0:00:09.52,Default,,0000,0000,0000,,(તીવ્ર શ્વાસ બહાર મૂકે છે Dialogue: 0,0:00:11.86,0:00:54.78,Default,,0000,0000,0000,,(ગાવે છે) Dialogue: 0,0:00:55.38,0:00:57.86,Default,,0000,0000,0000,,(ગાવાનું બંધ કરે છે) Dialogue: 0,0:00:59.53,0:01:01.02,Default,,0000,0000,0000,,(તીવ્ર શ્વાસ બહાર મૂકે છે) Dialogue: 0,0:01:07.54,0:01:09.32,Default,,0000,0000,0000,,હું તાશ્કા યવાનવા છું. Dialogue: 0,0:01:10.36,0:01:11.83,Default,,0000,0000,0000,,હું અહીં મારી પત્ની સાથે છું. Dialogue: 0,0:01:12.78,0:01:18.25,Default,,0000,0000,0000,,હું યવાનવા સમુદાય માંથી આવું છું, Dialogue: 0,0:01:18.28,0:01:20.45,Default,,0000,0000,0000,,જે એકર રાજ્યમાં સ્થિત છે Dialogue: 0,0:01:20.48,0:01:21.88,Default,,0000,0000,0000,,બ્રાઝીલીયન એમેઝોનમાં. Dialogue: 0,0:01:23.62,0:01:25.68,Default,,0000,0000,0000,,અહીં પહોંચવામાં થોડા દિવસો લાગે છે. Dialogue: 0,0:01:26.97,0:01:29.39,Default,,0000,0000,0000,,મેં હમણાં જ ગીત કર્યું Dialogue: 0,0:01:29.41,0:01:32.81,Default,,0000,0000,0000,,અમને ફરીથી વરસાદી જંગલો\Nની ભાવના તરફ જોડવા માટે Dialogue: 0,0:01:32.99,0:01:35.43,Default,,0000,0000,0000,,પ્રાચીન સમયથી, Dialogue: 0,0:01:35.45,0:01:39.06,Default,,0000,0000,0000,,મારા માણસો યવાનાવા પ્રદેશમાં રહે છે. Dialogue: 0,0:01:39.100,0:01:43.47,Default,,0000,0000,0000,,અમે આ સાકલ્યવાદી રીત જોઈએ છીએ Dialogue: 0,0:01:44.58,0:01:46.86,Default,,0000,0000,0000,,કે કેવી પ્રકૃતિ છે. Dialogue: 0,0:01:46.88,0:01:52.42,Default,,0000,0000,0000,,કુદરત(પ્રક્રુતિ), આપણુું,\Nસમગ્ર માનવતાનું છે. Dialogue: 0,0:01:53.21,0:01:55.15,Default,,0000,0000,0000,,અને અમે યવાનવા જોઈએ છીએ Dialogue: 0,0:01:56.28,0:01:58.81,Default,,0000,0000,0000,,જીવંત પર્યાવરણને, જંગલ ને Dialogue: 0,0:01:59.81,0:02:03.31,Default,,0000,0000,0000,,પરંતુ બધું હંમેશાં એક પડકાર હોય છે. Dialogue: 0,0:02:03.67,0:02:07.24,Default,,0000,0000,0000,,મોટે ભાગે હવે, કારણ કે મને લાગે છે\Nતમારા માં ઘણા જાણો છો Dialogue: 0,0:02:07.27,0:02:10.12,Default,,0000,0000,0000,,કે એમેઝોન માં હવે આગ લાગી રહી છે. Dialogue: 0,0:02:11.19,0:02:13.83,Default,,0000,0000,0000,,જે આપણા બધાને અસર કરે છે. Dialogue: 0,0:02:15.37,0:02:19.93,Default,,0000,0000,0000,,એમેઝોનનો વિનાશ ફક્ત\Nસ્વદેશી લોકોને અસર નથી કરતો Dialogue: 0,0:02:19.95,0:02:22.27,Default,,0000,0000,0000,,કારણ કે આપણે બધા જોડાયેલા છીએ. Dialogue: 0,0:02:22.58,0:02:25.100,Default,,0000,0000,0000,,અમે મારા સમુદાયમાં જે પણ કરીએ છીએ,\Nજો હું બધુ જ બાળી નાખું, Dialogue: 0,0:02:26.02,0:02:27.44,Default,,0000,0000,0000,,જે અહીં તેને અસર કરશે, Dialogue: 0,0:02:27.46,0:02:29.84,Default,,0000,0000,0000,,જ્યારે ક્રિસમસ પર અહીં બરફ આવે છે. Dialogue: 0,0:02:29.86,0:02:31.67,Default,,0000,0000,0000,,જો તમે અહીં તેને પ્રદૂષિત કરો છો, Dialogue: 0,0:02:31.78,0:02:36.88,Default,,0000,0000,0000,,તો જ્યારે વરસાદ મારા દેશમાં આવે છે\Nત્યારે તેની અસર પડે છે. Dialogue: 0,0:02:36.98,0:02:41.54,Default,,0000,0000,0000,,હું કહેતો કે આપણે બધા વૈશ્વિક ગામનાં છીએ. Dialogue: 0,0:02:41.56,0:02:45.44,Default,,0000,0000,0000,,હું કહેતો હતો, કે એમેઝોન માનવતાનું છે, Dialogue: 0,0:02:45.44,0:02:51.82,Default,,0000,0000,0000,,જેમ સ્વદેશી વિશ્વમાં કરે છે તે જ રીતે\Nમાનવતાએ પણ કાળજી લેવાની જરૂર છે. Dialogue: 0,0:02:52.78,0:02:55.50,Default,,0000,0000,0000,,અને આ કારણોસર, Dialogue: 0,0:02:56.47,0:03:01.97,Default,,0000,0000,0000,,આજે આપણે જાગીને, એકત્રિત થવાનો સમય છે. Dialogue: 0,0:03:01.99,0:03:03.85,Default,,0000,0000,0000,,અમે યવાનવા અમારું ભાગ ભજવી રહ્યા છીએ. Dialogue: 0,0:03:04.33,0:03:06.46,Default,,0000,0000,0000,,અમે પૃથ્વી માતા ની સંભાળ લઈએ છીએ. Dialogue: 0,0:03:08.09,0:03:10.28,Default,,0000,0000,0000,,અને હવે, હું મારી પત્નીને આપું છું. Dialogue: 0,0:03:11.84,0:03:15.95,Default,,0000,0000,0000,,લૌરા યવાનાવા: અમે અહીં અમારા\Nરડતાં હૃદય સાથે છીએ. Dialogue: 0,0:03:16.51,0:03:19.76,Default,,0000,0000,0000,,હું અહીં સ્મિત કરું છું,\Nપણ મારું હૃદય રડી રહ્યો છે, Dialogue: 0,0:03:19.78,0:03:23.86,Default,,0000,0000,0000,,કારણ કે આપણા ઘણા જંગલો\Nનાશ કરવામાં આવી રહ્યા છે. Dialogue: 0,0:03:24.75,0:03:27.80,Default,,0000,0000,0000,,અને હું તમને એક સંદેશ આપવા માંગું છું. Dialogue: 0,0:03:28.33,0:03:33.39,Default,,0000,0000,0000,,આ સંકટ માનવતાને બે વિકલ્પો આપી રહ્યું છે. Dialogue: 0,0:03:34.05,0:03:40.67,Default,,0000,0000,0000,,એક વિકલ્પ એ છે કે તમે તેનો અંત કરવામાં\Nમદદ કરો,નાશ અને ઉખેડી નાખવા માટે Dialogue: 0,0:03:40.69,0:03:45.28,Default,,0000,0000,0000,,અાપણા બધા જંગલો અને બધી\Nઆપણી સંસ્કૃતિઓ જે તેની સાથે જાય છે. Dialogue: 0,0:03:45.79,0:03:51.33,Default,,0000,0000,0000,,અથવા, આપણે આ સંકટને\Nતક માં પરિવર્તિત કરી દઈએ Dialogue: 0,0:03:51.35,0:03:53.79,Default,,0000,0000,0000,,સ્વદેશી લોકોને સશક્તિકરણ કરવા માટે, Dialogue: 0,0:03:53.81,0:03:55.98,Default,,0000,0000,0000,,સ્વદેશી લોકોને ટેકો આપવા માટે Dialogue: 0,0:03:56.00,0:04:00.38,Default,,0000,0000,0000,,અને વરસાદી જંગલો ના બચાવ માટે\Nઅને તેમની સંસ્કૃતિઓ માટે. Dialogue: 0,0:04:00.40,0:04:02.10,Default,,0000,0000,0000,,અને તમે તે કેવી રીતે કરી શકો છો? Dialogue: 0,0:04:02.93,0:04:08.82,Default,,0000,0000,0000,,અમારી પાસે, યવાનવા દ્વારા\Nતૈયાર કરાયેલી જીવન યોજના છે, Dialogue: 0,0:04:08.85,0:04:11.75,Default,,0000,0000,0000,,જે અમારું વ્યૂહાત્મક આયોજન છે Dialogue: 0,0:04:11.78,0:04:17.18,Default,,0000,0000,0000,,કે આપણે કેવી રીતે આપણા પ્રદેશ ને\Nસુરક્ષિત કરવા માંગીએ છીએ તેના પગલાં કહે છે Dialogue: 0,0:04:17.20,0:04:21.33,Default,,0000,0000,0000,,આપણે 200,000 હેકટર\Nવરસાદી જંગલો વિશે કાળજી લેવાની છે. Dialogue: 0,0:04:21.36,0:04:23.09,Default,,0000,0000,0000,,પરંતુ હવે તે ભયજનક છે. Dialogue: 0,0:04:23.75,0:04:29.70,Default,,0000,0000,0000,,તેથી આ જીવન યોજના આપણને જમીન સુરક્ષિત\Nકરવા માટે નાં પગલાં બતાવે છે, Dialogue: 0,0:04:29.72,0:04:31.60,Default,,0000,0000,0000,,આપણી જૈવવિવિધતા, Dialogue: 0,0:04:31.62,0:04:34.23,Default,,0000,0000,0000,,આપણી સંસ્કૃતિ, આપણું શિક્ષણ. Dialogue: 0,0:04:34.69,0:04:37.56,Default,,0000,0000,0000,,હું તમને બધાને આમંત્રણ આપું છું, Dialogue: 0,0:04:37.58,0:04:39.95,Default,,0000,0000,0000,,હું બધી કંપનીઓને આમંત્રણ આપું છું, Dialogue: 0,0:04:39.97,0:04:43.97,Default,,0000,0000,0000,,હું બધી સરકારોને,\Nબધા નાગરિક સમાજને આમંત્રણ આપું છું, Dialogue: 0,0:04:43.99,0:04:45.88,Default,,0000,0000,0000,,સ્વદેશી લોકોને સાંભળવા માટે, Dialogue: 0,0:04:45.90,0:04:48.37,Default,,0000,0000,0000,,આપના મૂળ પર પાછા જાઓ. Dialogue: 0,0:04:48.78,0:04:53.95,Default,,0000,0000,0000,,આપણે અહીં ઘણી, ઘણી ... સદીઓ માટે છીએ. Dialogue: 0,0:04:53.97,0:04:56.83,Default,,0000,0000,0000,,અને અમે વિશ્વમાં અવાજ નાખવાનો \Nપ્રયાસ રહ્યા છીએ. Dialogue: 0,0:04:56.86,0:04:59.63,Default,,0000,0000,0000,,કે આપણે આપણો પ્રદેશ, આપણી પ્રકૃતિ\Nસુરક્ષિત કરવાની જરૂર છે. Dialogue: 0,0:04:59.66,0:05:01.51,Default,,0000,0000,0000,,અને તમે ક્યારેય અમને સાંભળતા નથી. Dialogue: 0,0:05:01.53,0:05:02.70,Default,,0000,0000,0000,,ક્યારેય નહીં. Dialogue: 0,0:05:02.72,0:05:06.66,Default,,0000,0000,0000,,હું માનું છું કે આ કટોકટી\Nમાનવતા શીખવી રહી છે Dialogue: 0,0:05:06.69,0:05:08.97,Default,,0000,0000,0000,,કે હવે તમારે અમને સાંભળવાની જરૂર છે Dialogue: 0,0:05:08.100,0:05:11.81,Default,,0000,0000,0000,,અને સ્વદેશી લોકોને સીધાટેકો આપવા માટે, Dialogue: 0,0:05:11.83,0:05:14.87,Default,,0000,0000,0000,,તેમની પહેલને સીધો ટેકો આપવા માટે. Dialogue: 0,0:05:14.90,0:05:20.34,Default,,0000,0000,0000,,તેથી આ સંદેશ છે\Nકે મને તમને છોડવાનું ગમશે. Dialogue: 0,0:05:20.36,0:05:22.65,Default,,0000,0000,0000,,તે સ્વદેશી લોકો પાસે જવાબ છે, Dialogue: 0,0:05:22.67,0:05:24.93,Default,,0000,0000,0000,,અને જો તમે એમેઝોનને સાચવવા માંગતા હોવ, Dialogue: 0,0:05:24.96,0:05:27.65,Default,,0000,0000,0000,,તો આપણે હવે પગલાં ભરવા પડશે. Dialogue: 0,0:05:29.69,0:05:31.39,Default,,0000,0000,0000,,ધન્યવાદ:\N(તીવ્ર શ્વાસ બહાર મૂકે છે) Dialogue: 0,0:05:34.39,0:05:39.37,Default,,0000,0000,0000,,(તાળીઓ)