[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:06.26,0:00:08.72,Default,,0000,0000,0000,,[ શીર્ષક અને વર્ણનને કેવી રીતે સંપાદિત કરવું ] Dialogue: 0,0:00:10.43,0:00:14.17,Default,,0000,0000,0000,,તમે તમારું અનુવાદ અથવા\Nલખાણનું કામ મોકલો તે પહેલાં, Dialogue: 0,0:00:14.19,0:00:17.41,Default,,0000,0000,0000,,શીર્ષક અને વર્ણનને\Nસંપાદિત કરવાનું ન ભૂલો. Dialogue: 0,0:00:18.14,0:00:21.01,Default,,0000,0000,0000,,તમે શીર્ષક અને વર્ણનને શોધી શકો છો, Dialogue: 0,0:00:21.04,0:00:24.12,Default,,0000,0000,0000,,દરેક TED, TEDx અને TED-Ed talk માં, Dialogue: 0,0:00:24.15,0:00:27.28,Default,,0000,0000,0000,,ઉપશીર્ષક સંપાદકના ઉપરની બાજુ ડાબા ખૂણામાં. Dialogue: 0,0:00:27.90,0:00:30.91,Default,,0000,0000,0000,,તે વિભાગમાં જવા માટે,\Nપેન્સિલના ચિહ્ન પર ક્લિક કરો. Dialogue: 0,0:00:32.26,0:00:34.61,Default,,0000,0000,0000,,જ્યારે તમે કોઈ TED talk નું\Nભાષાંતર કરી રહ્યાં હોવ, Dialogue: 0,0:00:34.63,0:00:36.11,Default,,0000,0000,0000,,શીર્ષકમાં લખો, Dialogue: 0,0:00:36.14,0:00:37.51,Default,,0000,0000,0000,,વક્તાનું નામ Dialogue: 0,0:00:37.54,0:00:39.80,Default,,0000,0000,0000,,અને વર્ણન, તમારી ભાષામાં. Dialogue: 0,0:00:40.76,0:00:42.85,Default,,0000,0000,0000,,જ્યારે TED-Ed નાં વિડિઓ પર\Nકામ કરી રહ્યા હોવ, Dialogue: 0,0:00:42.87,0:00:45.94,Default,,0000,0000,0000,,શીર્ષક અને વર્ણનના અનુવાદ ઉપરાંત, Dialogue: 0,0:00:45.96,0:00:49.27,Default,,0000,0000,0000,,સંપૂર્ણ TED-Ed નાં પાઠ માટેની\Nલિન્ક રાખવાનું યાદ રાખો Dialogue: 0,0:00:49.30,0:00:51.10,Default,,0000,0000,0000,,તે વિડિયોનો સાથ આપે છે. Dialogue: 0,0:00:52.33,0:00:56.48,Default,,0000,0000,0000,,"દ્વારા પાઠ" અને "દ્વારા એનિમેશન"\Nજેવા શબ્દસમૂહોનો અનુવાદ કરો Dialogue: 0,0:00:56.51,0:00:58.51,Default,,0000,0000,0000,,વર્ણનને અંતે. Dialogue: 0,0:00:59.60,0:01:01.97,Default,,0000,0000,0000,,જ્યારે તમે કોઈ TEDx talk પર કામ કરો છો, Dialogue: 0,0:01:01.99,0:01:05.80,Default,,0000,0000,0000,,TEDx નાં શીર્ષક અને વર્ણનના ધોરણોનો\Nઉપયોગ કરવાનું ભૂલશો નહીં. Dialogue: 0,0:01:07.56,0:01:11.46,Default,,0000,0000,0000,,માનક શીર્ષક બંધારણ\Nચર્ચાના શીર્ષકનો ઉપયોગ કરે છે, Dialogue: 0,0:01:11.49,0:01:12.96,Default,,0000,0000,0000,,વક્તાનું નામ, Dialogue: 0,0:01:12.99,0:01:14.85,Default,,0000,0000,0000,,અને TEDx ઈવેન્ટનું નામ, Dialogue: 0,0:01:15.36,0:01:18.31,Default,,0000,0000,0000,,ઊભી પટ્ટીના અક્ષરથી અલગ Dialogue: 0,0:01:18.33,0:01:20.53,Default,,0000,0000,0000,,પહેલાં અને પછી જગ્યા સાથે. Dialogue: 0,0:01:21.06,0:01:23.62,Default,,0000,0000,0000,,જો શીર્ષક જુદી જુદી રીતે\Nલખવામાં આવ્યું હોય, Dialogue: 0,0:01:23.64,0:01:26.31,Default,,0000,0000,0000,,પ્રમાણભૂત બંધારણમાં સાથે\Nમેળ કરવા માટે તેને બદલો. Dialogue: 0,0:01:26.81,0:01:30.41,Default,,0000,0000,0000,,ઇવેન્ટની તારીખ અથવા કોઈપણ\Nઅન્ય માહિતી ઉમેરશો નહીં. Dialogue: 0,0:01:30.83,0:01:33.71,Default,,0000,0000,0000,,TEDx ઇવેન્ટના નામ બ્રાન્ડેડ શબ્દો છે Dialogue: 0,0:01:33.74,0:01:35.37,Default,,0000,0000,0000,,તેનું ભાષાંતર થવું જોઈએ નહીં Dialogue: 0,0:01:35.40,0:01:38.96,Default,,0000,0000,0000,,અથવા "TEDx" અને ઇવેન્ટના\Nનામની વચ્ચે જગ્યા ન હોવી જોઈએ. Dialogue: 0,0:01:39.86,0:01:43.01,Default,,0000,0000,0000,,જ્યારે TEDx talks નું લખાણ \Nઅથવા ભાષાંતર લખી રહ્યા હોય, Dialogue: 0,0:01:43.03,0:01:47.16,Default,,0000,0000,0000,,કૃપા કરીને અસ્વીકરણ રાખવાનું યાદ રાખો\Nઅને તેને તમારી ભાષામાં અનુવાદિત કરો. Dialogue: 0,0:01:47.50,0:01:51.17,Default,,0000,0000,0000,,અસ્વીકરણ વર્ણનની પહેલા\Nઅથવા પછી જઈ શકે છે. Dialogue: 0,0:01:51.53,0:01:55.26,Default,,0000,0000,0000,,તમને સત્તાવાર અસ્વીકરણ \Nઅનુવાદની એક લિંક મળશે Dialogue: 0,0:01:55.28,0:01:57.15,Default,,0000,0000,0000,,નીચે વિડિઓના વર્ણનમાં. Dialogue: 0,0:01:58.06,0:02:01.95,Default,,0000,0000,0000,,વર્ણનમાં વાતોની ટૂંકી\Nઝાંખી મળવી જોઈએ. Dialogue: 0,0:02:02.66,0:02:06.59,Default,,0000,0000,0000,,જો તે ખૂબ લાંબુ ન હોય,\Nતો તમે વક્તા વિષે પણ લખી શકો છો. Dialogue: 0,0:02:07.31,0:02:09.23,Default,,0000,0000,0000,,જો વર્ણન ન હોય, Dialogue: 0,0:02:09.25,0:02:12.15,Default,,0000,0000,0000,,તો પોતાની રીતે વાત વિષે ટૂંકું વર્ણન લખો. Dialogue: 0,0:02:15.21,0:02:18.21,Default,,0000,0000,0000,,યાદ રાખો કે, શીર્ષક અને વર્ણનની ભાષા Dialogue: 0,0:02:18.23,0:02:20.51,Default,,0000,0000,0000,,વાત કરવાની ભાષા સાથે મેળ ખાવી જોઈએ. Dialogue: 0,0:02:21.69,0:02:25.72,Default,,0000,0000,0000,,અંગ્રેજી શીર્ષક ન મૂકશો\Nઅને અંગ્રેજી સિવાયની વાતો પર વર્ણનો. Dialogue: 0,0:02:27.60,0:02:30.76,Default,,0000,0000,0000,,TEDx પ્રોગ્રામ શું છે,\Nતે સમજાવતા સામાન્ય વાક્યો Dialogue: 0,0:02:30.79,0:02:33.51,Default,,0000,0000,0000,,છોડી દેવા જોઈએ\Nઅને ભાષાંતર થવું જોઈએ નહીં. Dialogue: 0,0:02:34.91,0:02:37.83,Default,,0000,0000,0000,,શીર્ષક અને વર્ણન લખ્યા પછી, Dialogue: 0,0:02:37.85,0:02:39.67,Default,,0000,0000,0000,,તમે સંવાદમાં "Done" પર\Nક્લિક કરી શકો છો Dialogue: 0,0:02:39.70,0:02:41.43,Default,,0000,0000,0000,,અને પછી તમારું કાર્ય "Submit" કરો. Dialogue: 0,0:02:42.96,0:02:44.11,Default,,0000,0000,0000,,અને હમણાં માટે, Dialogue: 0,0:02:44.13,0:02:46.78,Default,,0000,0000,0000,,શુભ લખાણ અને અનુવાદ !