0:00:06.258,0:00:08.725 [ શીર્ષક અને વર્ણનને કેવી રીતે સંપાદિત કરવું ] 0:00:10.433,0:00:14.167 તમે તમારું અનુવાદ અથવા[br]લખાણનું કામ મોકલો તે પહેલાં, 0:00:14.191,0:00:17.409 શીર્ષક અને વર્ણનને[br]સંપાદિત કરવાનું ન ભૂલો. 0:00:18.144,0:00:21.011 તમે શીર્ષક અને વર્ણનને શોધી શકો છો, 0:00:21.035,0:00:24.125 દરેક TED, TEDx અને TED-Ed talk માં, 0:00:24.149,0:00:27.283 ઉપશીર્ષક સંપાદકના ઉપરની બાજુ ડાબા ખૂણામાં. 0:00:27.899,0:00:30.907 તે વિભાગમાં જવા માટે,[br]પેન્સિલના ચિહ્ન પર ક્લિક કરો. 0:00:32.262,0:00:34.607 જ્યારે તમે કોઈ TED talk નું[br]ભાષાંતર કરી રહ્યાં હોવ, 0:00:34.631,0:00:36.114 શીર્ષકમાં લખો, 0:00:36.138,0:00:37.513 વક્તાનું નામ 0:00:37.537,0:00:39.804 અને વર્ણન, તમારી ભાષામાં. 0:00:40.756,0:00:42.849 જ્યારે TED-Ed નાં વિડિઓ પર[br]કામ કરી રહ્યા હોવ, 0:00:42.873,0:00:45.935 શીર્ષક અને વર્ણનના અનુવાદ ઉપરાંત, 0:00:45.959,0:00:49.271 સંપૂર્ણ TED-Ed નાં પાઠ માટેની[br]લિન્ક રાખવાનું યાદ રાખો 0:00:49.295,0:00:51.095 તે વિડિયોનો સાથ આપે છે. 0:00:52.326,0:00:56.482 "દ્વારા પાઠ" અને "દ્વારા એનિમેશન"[br]જેવા શબ્દસમૂહોનો અનુવાદ કરો 0:00:56.506,0:00:58.506 વર્ણનને અંતે. 0:00:59.599,0:01:01.966 જ્યારે તમે કોઈ TEDx talk પર કામ કરો છો, 0:01:01.990,0:01:05.802 TEDx નાં શીર્ષક અને વર્ણનના ધોરણોનો[br]ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. 0:01:07.560,0:01:11.463 માનક શીર્ષક બંધારણ[br]ચર્ચાના શીર્ષકનો ઉપયોગ કરે છે, 0:01:11.487,0:01:12.963 વક્તાનું નામ, 0:01:12.987,0:01:14.846 અને TEDx ઈવેન્ટનું નામ, 0:01:15.362,0:01:18.307 ઊભી પટ્ટીના અક્ષરથી અલગ 0:01:18.331,0:01:20.531 પહેલાં અને પછી જગ્યા સાથે. 0:01:21.057,0:01:23.619 જો શીર્ષક જુદી જુદી રીતે[br]લખવામાં આવ્યું હોય, 0:01:23.643,0:01:26.307 પ્રમાણભૂત બંધારણમાં સાથે[br]મેળ કરવા માટે તેને બદલો. 0:01:26.807,0:01:30.407 ઇવેન્ટની તારીખ અથવા કોઈપણ[br]અન્ય માહિતી ઉમેરશો નહીં. 0:01:30.832,0:01:33.714 TEDx ઇવેન્ટના નામ બ્રાન્ડેડ શબ્દો છે 0:01:33.738,0:01:35.371 તેનું ભાષાંતર થવું જોઈએ નહીં 0:01:35.395,0:01:38.957 અથવા "TEDx" અને ઇવેન્ટના[br]નામની વચ્ચે જગ્યા ન હોવી જોઈએ. 0:01:39.855,0:01:43.009 જ્યારે TEDx talks નું લખાણ [br]અથવા ભાષાંતર લખી રહ્યા હોય, 0:01:43.033,0:01:47.165 કૃપા કરીને અસ્વીકરણ રાખવાનું યાદ રાખો[br]અને તેને તમારી ભાષામાં અનુવાદિત કરો. 0:01:47.501,0:01:51.168 અસ્વીકરણ વર્ણનની પહેલા[br]અથવા પછી જઈ શકે છે. 0:01:51.533,0:01:55.259 તમને સત્તાવાર અસ્વીકરણ [br]અનુવાદની એક લિંક મળશે 0:01:55.283,0:01:57.149 નીચે વિડિઓના વર્ણનમાં. 0:01:58.056,0:02:01.946 વર્ણનમાં વાતોની ટૂંકી[br]ઝાંખી મળવી જોઈએ. 0:02:02.658,0:02:06.591 જો તે ખૂબ લાંબુ ન હોય,[br]તો તમે વક્તા વિષે પણ લખી શકો છો. 0:02:07.306,0:02:09.227 જો વર્ણન ન હોય, 0:02:09.251,0:02:12.154 તો પોતાની રીતે વાત વિષે ટૂંકું વર્ણન લખો. 0:02:15.210,0:02:18.209 યાદ રાખો કે, શીર્ષક અને વર્ણનની ભાષા 0:02:18.233,0:02:20.506 વાત કરવાની ભાષા સાથે મેળ ખાવી જોઈએ. 0:02:21.686,0:02:25.717 અંગ્રેજી શીર્ષક ન મૂકશો[br]અને અંગ્રેજી સિવાયની વાતો પર વર્ણનો. 0:02:27.600,0:02:30.763 TEDx પ્રોગ્રામ શું છે,[br]તે સમજાવતા સામાન્ય વાક્યો 0:02:30.787,0:02:33.507 છોડી દેવા જોઈએ[br]અને ભાષાંતર થવું જોઈએ નહીં. 0:02:34.906,0:02:37.827 શીર્ષક અને વર્ણન લખ્યા પછી, 0:02:37.851,0:02:39.671 તમે સંવાદમાં "Done" પર[br]ક્લિક કરી શકો છો 0:02:39.695,0:02:41.428 અને પછી તમારું કાર્ય "Submit" કરો. 0:02:42.958,0:02:44.108 અને હમણાં માટે, 0:02:44.132,0:02:46.781 શુભ લખાણ અને અનુવાદ !