હમણાંજ, એક અમેરિકાની સુપર માર્કેટની ટીમ હતી જેમને નક્કી કર્યું કે, તેમનો વ્યવસાય વધુ કાર્યક્ષમ કરવાની જરૂર છે. તેથી તેઓએ તેમના ડિજિટલ પરિવર્તનને ઉત્સાહ સાથે સ્વીકાર્યું. ટીમો માંસ, શાકાહારી, બેકરી નું નિરીક્ષણ કરવા ગઈ. અને એક અલ્ગોરિધ્મિક કાર્ય ફાળવણીકાર આવ્યું. હવે, લોકો એક સાથે કામ કરવાને બદલે, દરેક કર્મચારી ગયા, અંદર ગયા, કાર્ય સોંપ્યું, કર્યું, વધુ માટે પાછા આવ્યા. આ સ્ટેરોઇડ્સ પર વૈજ્ઞાનિક સંચાલન હતુ, માનકકરણ અને ફાળવણી કાર્ય. તે ઉત્તમ કાર્યક્ષમ હતું. સારું, તદ્દન નહીં, કારણ કે કાર્ય ફાળવણીકારને ખબર ન હતી જ્યારે કોઈ ગ્રાહક ઇંડાની એક પેટી મૂકવા જતો હતો, ક્યારે કોઈ ઉન્મત્ત બાળક ડિસ્પ્લે પર ક્લિક કરે તેનો અંદાજો લગાવી શકાય નહીં. અથવા જ્યારે સ્થાનિક ઉચ્ચ શાળા નિર્ણય લે કે બીજા દિવસે દરેકે નાળિયેર લાવવા. (હાસ્ય) કાર્યક્ષમતા ખરેખર સારી રીતે કાર્ય કરે છે, જ્યારે તમે આગાહી કરી શકો કે, તમને બરાબર શેની જરૂર પડશે. પરંતુ જ્યારે વિસંગતતા અથવા અનપેક્ષિત સાથે આવે છે -- બાળકો, ગ્રાહકો, નાળિયેર -- સારું, પછી કાર્યક્ષમતા તમારો મિત્ર રહેતો નથી. આ ખરેખર નિર્ણાયક મુદ્દો બની ગયો છે, વ્યવહાર કરવાની આ અણધારી ક્ષમતા, કારણ કે અણધાર્યું, ધોરણ બની રહ્યું છે. તેથી જ નિષ્ણાતો અને આગાહી કરનાર કંઈપણ આગાહી કરવાની ઇચ્છા ધરાવતા નથી. 400 થી વધુ દિવસો બહાર. કેમ? કારણ કે છેલ્લા 20 અથવા 30 વર્ષોમાં, વિશ્વના મોટા ભાગના, જટિલ હોવાથી ગયા છે. જટિલ હોવા માટે -- જેનો અર્થ છે કે હા, ત્યાં દાખલાઓ છે, પરંતુ તેઓ પોતાને નિયમિત પુનરાવર્તિત કરતા નથી, તેનો અર્થ એ છે કે, ખૂબ નાનો ફેરફાર અપ્રમાણસર અસર કરી શકે છે. અને તેનો અર્થ એ છે કે, કુશળતા હંમેશાં પૂરતી નથી, કારણ કે સિસ્ટમ, ખૂબ જ ઝડપથી બદલાતી રહે છે. તેથી તેનો અર્થ શું છે કે તે વિશ્વમાં એક મોટી રકમ છે જે તે પ્રકારની આગાહીની અવગણના કરે છે. તેથી જ બેંક ઓફ ઇંગ્લેંડ કહેશે હા, બીજો ક્રેશ થશે, પરંતુ આપણે જાણતા નથી કેમ અથવા ક્યારે. બધા જાણીએ છીએ કે, હવામાન પરિવર્તન વાસ્તવિક છે, પરંતુ અમે આગાહી કરી શકતા નથી કે, ક્યાં જંગલની આગ ફાટી નીકળશે, અને અમને ખબર નથી કે, કઈ ફેકટરીઓ પૂર તરફ જઈ રહી છે. તેથી જ કંપનીઓ આંખ આડા કાન કરે છે જ્યારે પ્લાસ્ટિકની સ્ટ્રો અને બેગ અને પાણીની બૉટલ સ્ટેપલ્સથી રાતોરાત નકારી કાઢવા જાઓ, અને સામાજિક પરેશાનીમાં પરિવર્તન આવે ત્યારે તારાઓને પેરૈયામાં ફેરવે છે અને સાથીદારોને આઉટકાસ્ટમાં: ત્રાસદાયક અનિશ્ચિતતા. બદલાતા વાતાવરણમાં ખૂબ આગાહી, કાર્યક્ષમતા ફક્ત અમને મદદ કરશે નહીં, તે ખાસ કરીને આપણી અનુકૂલન અને પ્રતિક્રિયા ક્ષમતાને ઘટાડે છે. તેથી જો કાર્યક્ષમતા અમારા માર્ગદર્શક સિદ્ધાંત નથી, તો ભવિષ્યને સંબોધિત કરવું કઈ રીતે? કેવાં પ્રકારના વિચાર આપણને ખરેખર મદદ કરશે? કેવા પ્રકારની પ્રતિભાની બચાવ કરવાની આપણે ખાતરી રાખવી જોઈએ? મને લાગે છે કે, ભૂતકાળમાં આપણે સમય સંચાલન વિશે વિચારવાં ટેવાયેલા હતા, હવે આપણે માત્ર અમુક કિસ્સામાં જ વિચારવાનું શરૂ કરવું પડશે, ઘટનાઓ માટે તૈયાર કરવું, તે સામાન્ય રીતે ચોક્કસ છે પરંતુ ખાસ કરીને અસ્પષ્ટ રહે છે. આનું એક ઉદાહરણ, રોગચાળાની તૈયારી માટેનું ગઠબંધન, સી.ઈ.પી.આઈ. છે. આપણે જાણીએ છીએ કે, ભવિષ્યમાં વધુ રોગચાળો હશે, પણ આપણે ક્યાં, ક્યારે અથવા શું જાણતા નથી. તેથી અમે યોજના કરી શકતા નથી. પરંતુ અમે તૈયાર કરી શકીએ છીએ. તેથી સી.ઈ.પી.આઈ. બહુવિધ રોગો માટે બહુવિધ રસીઓ વિકસિત કરી રહી છે, જાણે છે કે તેઓ આગાહી કરી શકતા નથી જે રસીઓ કામ કરશે અથવા કયા રોગો ફાટી નીકળશે. તો તેમાંથી કેટલીક રસીનો ઉપયોગ નહીં થાય. તે બિનકાર્યક્ષમ છે. પરંતુ તે મજબૂત છે, કારણ કે તે વધુ વિકલ્પો પ્રદાન કરે છે, અને તેનો અર્થ એ છે કે, આપણે એક તકનીકી નિરાકરણ નિર્ભર નથી. રોગચાળો પ્રતિભાવ પર ભારે આધાર રાખે છે એ લોકો પર જે એકબીજાને જાણે છે અને વિશ્વાસ કરે છે. પરંતુ તે સંબંધો વિકાસ માટે સમય કાઢે, જ્યારે રોગચાળો ફાટી નીકળે છે ત્યારે સમય હંમેશા ઓછો હોય છે. તેથી સી.ઈ.પી.આઈ. સંબંધો, મિત્રતા, જોડાણો વિકસાવી રહી છે, તે જાણીને કે, કેટલાકનો ક્યારેય ઉપયોગ નઈ થઈ શકે. તે બિનકાર્યક્ષમ છે, સમયનો બગાડ, કદાચ, પરંતુ તે મજબૂત છે. તમે મજબૂત વિચારસરણી નાણાકીય સેવાઓમાં પણ જોઈ શકો છો. પહેલાં, બેંકો ઘણી ઓછી મૂડી પકડી રાખતી હતી આજે તેઓની જરૂરિયાત છે, કારણ કે ખૂબ ઓછી મૂડી હોલ્ડિંગ, અને તેની સાથે ખૂબ કાર્યક્ષમ હોવી, જે બેંકોને પ્રથમ સ્થાને નાજુક બનાવે છે. હવે, વધુ મૂડી ધરાવે છે અને બિનકાર્યક્ષમ છે. પરંતુ તે મજબૂત છે, કારણ કે તે આશ્ચર્ય સામે નાણાકીય સિસ્ટમને સુરક્ષિત કરે છે. ખરેખર દેશો હવામાન પરિવર્તન વિશે ગંભીર છે જાણો છો કે તેઓએ બહુવિધ ઉકેલો દત્તક લેવા પડશે, નવીનીકરણીય ઊર્જાના ઘણા સ્વરૂપો, માત્ર એક જ નહીં. જે દેશો સૌથી વધુ પ્રગતિશીલ છે, તે વર્ષોથી કામ કરી રહ્યા છે, તેમની પાણી અને ખોરાક પુરવઠો અને આરોગ્યસંભાળ સિસ્ટમ્સ બદલવા, કારણ કે તેઓ ઓળખે છે કે, તેમની ચોક્કસ આગાહી થાય ત્યાં સુધીમાં, તે માહિતી ખૂબ જ મોડી થઈ શકે છે. તમે વેપાર કરવા સમાન અભિગમ લઈ શકો છો, અને ઘણા દેશો કરે છે. એક વિશાળ ટ્રેડિંગ પાર્ટનર પર આધાર રાખવાને બદલે, તેઓ દરેકના મિત્રો બનવાનો પ્રયત્ન કરે છે, કારણ કે તેઓ જાણે છે તેઓ આગાહી કરી શકતા નથી જે બજારો કદાચ અચાનક અસ્થિર બની જાય છે. તે વધુ સમય લે છે અને ખર્ચાળ છે, આ બધા સોદાની વાટાઘાટો માટે, પરંતુ તે મજબૂત છે કારણ કે તે સમગ્ર અર્થવ્યવસ્થાનો આંચકા સામે વધુ સારી રીતે બચાવ કરે છે. તે ખાસ કરીને નાના દેશો દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચના છે તેઓ જાણે છે કે તેમની પાસે સામનો કરવા માટે ક્યારેય બજાર સ્નાયુ નહીં હોય, તેથી ઘણા મિત્રો હોવા તે વધુ સારું છે. પરંતુ જો તમે આમાંથી કોઈ સંસ્થામાં અટકી ગયા છો તે કાર્યક્ષમતાની દંતકથા દ્વારા હજી પણ કબજે કરવામાં આવી છે, તમે તેને બદલવાનું કેવી રીતે શરૂ કરશો? કેટલાક પ્રયોગો અજમાવી જુઓ. નેધરલેન્ડ્સમાં, હોમ કેર નર્સિંગ સુપરમાર્કેટની જેમ ચલાવવામાં આવતી હતી: પ્રમાણિત અને નિર્ધારિત કાર્ય મિનિટ માટે: સોમવારે નવ મિનિટ, બુધવારે સાત મિનિટ, શુક્રવારે આઠ મિનિટ. નર્સો તેને ધિક્કારતી હતી. તેથી તેમાંની એક, જોસ ડી બ્લોકે, એક પ્રયોગ કર્યો. દરેક દર્દી અલગ હોવાને કારણે, અને અમને પાક્કી ખબર નથી કે, તેઓને શેની જરૂર પડશે, શા માટે આપણે તે નક્કી કરવા નર્સો પર છોડતા નથી? બેદરકાર લાગે છે? (હાસ્ય) (તાળીઓ) તેના પ્રયોગમાં, જોસને દર્દીઓની તંદુરસ્તી સારી હોવાનું જોવા મળ્યું અડધા સમયમાં, અને ખર્ચમાં 30 ટકાનો ઘટાડો થયો. જ્યારે મેં જોસને પૂછ્યું કે, તેનાં પ્રયોગ વિશે શું આશ્ચર્ય થયું, તે માત્ર હસ્યો અને તેણે કહ્યું, "સારું, મને ખબર નહોતી તે આટલું સરળ હોઈ શકે આટલો મોટો સુધારો શોધવા માટે, કારણ કે આ તે પ્રકારની વસ્તુ નથી જે તમે જાણી શકો છો અથવા આગાહી કરી શકો છો ડેસ્ક પર બેસવું અથવા કમ્પ્યુટર સ્ક્રીન પર નજર રાખવું. તેથી હવે નર્સિંગનું આ સ્વરૂપ નેધરલેન્ડ્ઝમાં ફેલાયેલું છે અને વિશ્વભરમાં. પરંતુ દરેક નવા દેશમાં તે હજી પ્રયોગોથી શરૂ થાય છે, કારણ કે દરેક સ્થાન થોડું અને અણધારી રીતે અલગ છે. અલબત્ત, બધા પ્રયોગો કામ કરતા નથી. જોસે ફાયર સર્વિસ માટે સમાન અભિગમ અજમાવ્યો અને મળ્યું કે તે કામ કરતું નથી કારણ કે સેવા ફક્ત ખૂબ કેન્દ્રિય છે. નિષ્ફળ પ્રયોગો અસમર્થ દેખાય છે, પરંતુ તે ઘણી વાર એકમાત્ર રસ્તો હોય છે જે તમે શોધી શકો છો વાસ્તવિક દુનિયા કેવી રીતે કાર્ય કરે છે. તેથી હવે તે શિક્ષકોને આજમાવી રહ્યો છે. તેના પ્રયોગોમાં સર્જનાત્મકતાની જરૂર હોય છે અને થોડી બહાદુરી નહીં. ઇંગ્લેન્ડમાં -- મારે યુ.કે. માં કહેવાનું હતું, પરંતુ ઇંગ્લેન્ડમાં -- (હાસ્ય) (તાળીઓ) ઇંગ્લેન્ડમાં, અગ્રણી રગ્બી ટીમ, અથવા અગ્રણી રગ્બી ટીમોમાંથી એક, સારાસેન્સ છે. ત્યાંના મેનેજર અને કોચને સમજાયું કે તેઓ કરે છે તે તમામ શારીરિક તાલીમ અને ડેટા-આધારિત કન્ડીશનીંગ કે જે તેઓ કરે છે સામાન્ય બની ગયું છે; ખરેખર, બધી ટીમો બરાબર એ જ કામ કરે છે. તેથી તેઓએ એક પ્રયોગ જોખમમાં મૂક્યો. તેઓ આખી ટીમને લઇ દૂર ગયા, મેચ સિઝનમાં પણ, સ્કી ટ્રિપ્સ પર અને શિકાગોમાં સામાજિક પ્રોજેક્ટ્સ જોવા માટે. આ મોંઘું હતું, તે વધુ સમય લે તેવું હતું, અને તે થોડું જોખમી હોઈ શકે રગ્બી ખેલાડીઓની આખી ટીમ સ્કી પર મૂકવી, ખરું? (હાસ્ય) પરંતુ તેમને જે મળ્યું હતું કે, ખેલાડીઓ પાછા આવ્યા વફાદારી અને એકતાના નવા બોન્ડ્સ સાથે. અને હવે જ્યારે તેઓ અતુલ્ય દબાણ હેઠળ પિચ પર હોય છે, તેઓ વ્યક્ત કરે છે, જે મેનેજરને "શાંતિ" કહે છે -- એક અવિરત, અવિરત સમર્પણ એક બીજાને. તેમના વિરોધીઓ આના આશ્ચર્યમાં છે, પરંતુ હજી પણ કાર્યક્ષમતામાં પ્રયાસ કરવા માટે. લંડનની એક ટેક કંપની, વર્વે ખાતે સીઇઓ જે બધું ચાલે છે એના વિશે પરિમાણ કાઢે છે, પરંતુ તેણીને એવું કંઈપણ મળ્યું નહીં કે જેણે કોઈ ફરક પાડ્યો કંપનીની ઉત્પાદકતા માટે. તેથી તેણીએ એક પ્રયોગ કર્યો જેને "લવ વીક" કહે છે: એક આખું અઠવાડિયું જ્યાં દરેક કર્મચારીએ ખરેખર હોંશિયાર શોધવાની રહેશે, સહાયક, કાલ્પનિક વસ્તુઓ જે સમકક્ષ કરે છે, તેને બોલાવો અને ઉજવો. તે ખૂબ સમય અને પ્રયત્નો લે છે; ઘણા લોકો તેને વિચલિત કહે છે. પરંતુ તે ખરેખર વ્યવસાયને ઉત્સાહિત કરે છે અને આખી કંપનીને વધુ ઉત્પાદક બનાવે છે. તૈયારી, જોડાણ-મકાન, કલ્પના, પ્રયોગો, બહાદુરી -- અણધાર્યા યુગમાં, આ સ્થિતિસ્થાપકતા અને શક્તિના જબરદસ્ત સ્રોત છે. તેઓ કાર્યક્ષમ નથી, પરંતુ તેઓ અમને અમર્યાદિત ક્ષમતા આપે છે અનુકૂલન, વિવિધતા અને શોધ માટે. અને આપણે ભવિષ્ય વિશે ઓછું જાણીએ છીએ, જેમ વધુ આપણને આ જબરદસ્ત સ્ત્રોતોની જરૂર પડશે માનવની, અવ્યવસ્થિત, અણધારી કુશળતા. પરંતુ તકનીકી પર આપણાં વધતા અવલંબનમાં, આપણે તે કુશળ સંપત્તિ છીનવી રહ્યા છીએ. દરેક વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ નિર્ણય અથવા પસંદગી દ્વારા નજરે ચડવા માટે અથવા કોઈની લાગણી સમજવા માટે, અથવા વાતચીત દ્વારા માર્ગદર્શન આપવા માટે, આપણે મશીનને આઉટસોર્સ કરી શકીએ છીએ, આપણે જાતે કરી શકીએ છીએ, અને તે એક મોંઘો વેપાર છે. જેટલું આપણે મશીનોને આપણા માટે વિચારવા દઈએ છીએ, તેટલું જ ઓછું આપણે, આપણા માટે વિચારીએ છીએ. વધુ -- (તાળીઓ) ડોકટરો ડિજિટલ મેડિકલ રેકોર્ડ્સને જોવા માટે જેટલો વધુ સમય પસાર કરે છે, તેટલો ઓછો સમય તેઓ તેમના દર્દીઓ તરફ જોવામાં ખર્ચ કરે છે. આપણે પેરેંટિંગ એપ્લિકેશનનો જેટલો ઉપયોગ કરીએ છીએ, તેટલા જ ઓછા આપણે આપણા બાળકોને જાણીએ છીએ. અમે જેટલો વધુ સમય લોકો સાથે વિતાવીએ છીએ, જે અમે આગાહી અને પસંદગી માટે પ્રોગ્રામ કરેલ છે, તેટલા ઓછા આપણે આપણાથી જુદા લોકોથી કનેક્ટ થઈ શકીએ છીએ. અને આપણને જેટલી ઓછી કરુણાની જરૂર છે, તેટલી ઓછી દયા આપણામાં છે. આ તમામ તકનીકો શું કરવાનો પ્રયાસ કરે છે ધારી વાસ્તવિકતાના માનક મોડેલને દબાણપૂર્વક ફિટ કરવા માટે એ વિશ્વ પર, જે અનંત આશ્ચર્યજનક છે. શું બાકી છે? કંઈ પણ કે જે માપી શકાતું નથી -- જે ગણી શકાય તે બધું જ છે. (તાળીઓ) તકનીકી પર આપણું વધતું અવલંબન ઓછા કુશળ બનવાનું જોખમ છે, વધુ સંવેદનશીલ વધુ અંદર અને વધતી જટિલતા માટે વાસ્તવિક દુનિયાની. હવે, હું તણાવ અને અશાંતિની ચરમસીમા વિશે વિચારતી હતી આપણે જાણીએ છીએ કે આપણે મુકાબલો કરવો પડશે, હું ગઈ અને મેં ઘણા મુખ્ય અધિકારીઓ સાથે વાત કરી જેમના વ્યવસાયો અસ્તિત્વની કટોકટીમાંથી પસાર થયા હતા, જ્યારે તેઓ તૂટી પડ્યા ત્યારે. આ સ્પષ્ટ, આંતરડા ખેંચે તેવી વાતચીત હતી. ઘણા માણસો તો માત્ર યાદ કરીને રડી પડ્યા. તેથી મેં તેમને પૂછ્યું, "તમે આમાંથી કઈ રીતે પસાર થતા રહ્યા?" અને તે બધા પાસે એક સરખો જવાબ હતો. તેઓએ કહ્યું, "તે ડેટા અથવા ટેક્નોલોજી નહોતી, તે મારા મિત્રો અને મારા સાથીદારો હતા જેમણે મને ચાલુ રાખ્યો." એક એ ઉમેર્યું, "તે જીગ અર્થતંત્રની તુલનામાં ખૂબ વિરુદ્ધ હતું." પરંતુ પછી હું ગયો અને મેં યુવાન, વધતા અધિકારીઓના જૂથ સાથે વાત કરી, અને મેં તેમને પૂછ્યું, "કામ પર તમારા મિત્રો કોણ છે?" અને તેઓ ખાલી કોરા દેખાતા હતા. "કોઈ સમય નથી." "તેઓ ખૂબ વ્યસ્ત છે." "તે કાર્યક્ષમ નથી." કોણ, મને આશ્ચર્ય થયું, તેઓ તેમને આપવા જઈ રહ્યા છે કલ્પના અને સહનશક્તિ અને બહાદુરી જ્યારે વાવાઝોડા આવે છે? કોઈપણ જે તમને કહેવાનો પ્રયાસ કરે છે, કે તેઓ ભવિષ્યને જાણે છે ફક્ત તેમના માલિક બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એક ગંભીર પ્રકારનું પ્રગટ નિયતિ. સખત, ઊંડૂ સત્ય છે કે ભવિષ્ય અવિચારી છે, જ્યાં સુધી આપણે ત્યાં ન પહોંચીએ ત્યાં સુધી આપણે તેનો નકશો બનાવી શકતા નથી. પરંતુ તે બરાબર છે, કારણ કે આપણી પાસે આટલી કલ્પના છે -- જો આપણે તેનો ઉપયોગ કરીશું. આપણી પાસે ઉંડી પ્રતિભા છે શોધ અને સંશોધન -- જો આપણે તેમને લાગુ પાડીએ. આપણે પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવી વસ્તુઓની શોધ માટે આપણે એટલા બહાદુર છીએ. તે કુશળતા ગુમાવો, અને આપણે અડગ છીએ. પરંતુ તેમને સન્માનિત કરો અને વિકાસ કરો, આપણે પસંદ કરેલા ભવિષ્યને બનાવી શકીએ છીએ. આભાર. (તાળીઓ)