1 00:00:00,921 --> 00:00:05,527 હું આજે વાત કરવા માંગુ છું કે કેવી રીતે વાંચનથી આપણું જીવન બદલાઈ શકે છે 2 00:00:06,417 --> 00:00:08,792 અને તે પરિવર્તનની મર્યાદા વિશે 3 00:00:09,754 --> 00:00:13,862 હું તમારી સાથે વાત કરવા માંગુ છું કે વાંચન કેવી રીતે શેર કરવા યોગ્ય વિશ્વ આપી શકે છે 4 00:00:14,042 --> 00:00:15,960 શક્તિશાળી માનવ જોડાણનું 5 00:00:17,827 --> 00:00:21,387 પરંતુ તેના વિશે પણ, કે તે જોડાણ હમેશાં આંશિક રહે છે. 6 00:00:21,417 --> 00:00:26,130 વાંચન આખરે કેવી રીતે એકલવાયું, મૂર્ખામીભર્યું ઉપક્રમ છે. 7 00:00:27,625 --> 00:00:30,476 મારા જીવનને બદલી નાખનાર લેખક 8 00:00:30,500 --> 00:00:34,294 મહાન આફ્રિકન અમેરિકન નવલકથાકાર જેમ્સ બાલ્ડવિન હતા. 9 00:00:34,962 --> 00:00:38,140 જ્યારે હું 1980 ના દાયકામાં પશ્ચિમના મિશિગનમાં ઉછેરાતી હતી, 10 00:00:38,250 --> 00:00:42,107 સામાજિક પરિવર્તનમાં રસ ધરાવતા ઘણા એશિયન અમેરિકન લેખકો ન હતા. 11 00:00:42,292 --> 00:00:45,518 અને તેથી મને લાગે છે કે હું જેમ્સ બાલ્ડવિન તરફ વળી 12 00:00:46,542 --> 00:00:51,203 આ રદબાતલને ભરવાની રીતે તરીકે, વંશીય સભાનતા અનુભવવાના માર્ગ તરીકે. 13 00:00:51,958 --> 00:00:55,934 પરંતુ કદાચ, કારણ કે હું જાણતી હતી કે હું મારી જાતે આફ્રિકન - અમેરિકન નથી. 14 00:00:55,958 --> 00:01:00,476 મને પણ તેના શબ્દો દ્વારા પડકાર અને દોષિત લાગ્યું. 15 00:01:00,500 --> 00:01:02,625 ખાસ કરીને આ શબ્દો : 16 00:01:03,458 --> 00:01:07,059 "એવા ઉદરવાદીઓ છે કે જેમની પાસે તમામ યોગ્ય વલણ છે, 17 00:01:07,083 --> 00:01:09,482 પરંતુ કોઈ વાસ્તવિક પ્રતીતિ નથી. 18 00:01:10,077 --> 00:01:14,042 જ્યારે ચિપ્સ નીચે હોય અને તમે કોઈક તે તમને આપે તેવી અપેક્ષા કરો છો, 19 00:01:14,042 --> 00:01:16,512 તેઓ કોઈક રીતે ત્યાં નથી." 20 00:01:16,542 --> 00:01:19,351 તેઓ કોઈક રીતે ત્યાં નથી. 21 00:01:19,375 --> 00:01:21,726 મેં તે શબ્દો ખૂબ શાબ્દિક રીતે લીધા, 22 00:01:21,750 --> 00:01:23,458 મારે સ્વયં ને ક્યાં મૂકવી ? 23 00:01:24,500 --> 00:01:26,518 હું મિસીસીપી ડેલ્ટા પર ગયી, 24 00:01:26,542 --> 00:01:29,684 યુનાઈટેડ સ્ટેટ્સના સૌથી ગરીબ વિસ્તારોમાંનો એક. 25 00:01:29,708 --> 00:01:32,601 આ એક શક્તિશાળી ઇતિહાસ દ્વારા આકારનું સ્થળ છે. 26 00:01:32,625 --> 00:01:37,648 1960 ના દાયકમાં, આફ્રિકન અમેરિકનોએ શિક્ષણ માટે લડવા પોતાનું જીવન જોખમમાં નાખ્યું , 27 00:01:37,792 --> 00:01:39,700 મતના અધિકાર માટે લડવું . 28 00:01:40,625 --> 00:01:43,059 હું તે પરિવર્તનનો ભાગ બનવા માંગુ છું, 29 00:01:43,083 --> 00:01:46,792 યુવાન કિશોરોને સ્નાતક થવા અને કોલેજમાં જવા માટે મદદ કરવા માટે. 30 00:01:48,250 --> 00:01:50,976 જ્યારે હું મિસિસિપીડેલ્ટા પર ગયી, 31 00:01:51,000 --> 00:01:53,434 તે એક જગ્યા હતી જે સખત નબળી હતી 32 00:01:53,458 --> 00:01:55,184 હજી અલગ , 33 00:01:55,208 --> 00:01:57,750 હજુ પાનાં નાટકીય રીતે પરિવર્તનની જરૂર છે. 34 00:01:58,958 --> 00:02:02,393 મારી શાળા, જ્યાં મને મૂકવામાં આવી હતી, 35 00:02:02,417 --> 00:02:06,726 કોઈ લાઈબ્રેરી નહોતી, કોઈ માર્ગદર્શન સલાહકાર નથી 36 00:02:06,750 --> 00:02:09,726 પરંતુ તેમાં એક પોલીસ અધિકાર હતો. 37 00:02:09,750 --> 00:02:12,309 અડધા શિક્ષકો આવેજી હતા 38 00:02:12,333 --> 00:02:14,289 અને જ્યારે વિધ્યાર્થીઓ દલીલ કરવા આવ્યા , 39 00:02:14,329 --> 00:02:18,204 શાળાએ તેમને સ્થાનિક કાઉન્ટી જેલમાં મોકલ્યા. 40 00:02:20,250 --> 00:02:23,226 આ તે શાળા છે જ્યાં હું પેટ્રિકને મળી હતી. 41 00:02:23,250 --> 00:02:28,184 તે 15 વર્ષનો હતો અને બે વાર પાછો પડ્યો હતો, તે આઠમા ધોરણમાં હતો. 42 00:02:28,208 --> 00:02:30,684 તે શાંત, આત્મનિરીક્ષણશીલ હતો, 43 00:02:30,708 --> 00:02:33,518 જેમ કે તે હંમેશાં ઉંડા વિચારમાં હતો. 44 00:02:33,542 --> 00:02:36,543 અને બીજા લોકોને લડતા જોઈને તેને નફરત થતી. 45 00:02:37,500 --> 00:02:41,309 મે જોયું કે તે એકવાર બે છોકરીઓની લડત માં વચ્ચે ગયો જ્યારે તેઓ લડી રહી હતી 46 00:02:41,333 --> 00:02:44,042 અને તે પોતે જ જમીન પર પછડાયો. 47 00:02:45,375 --> 00:02:47,893 પેટ્રિકને ફક્ત એક સમસ્યા હતી. 48 00:02:47,917 --> 00:02:50,088 તે સ્કૂલમાં ન આવતો. 49 00:02:51,243 --> 00:02:53,750 તે કહે છે કે કેટલીક વારશાળા ખૂબ જ હતાશાકારક હતી. 50 00:02:53,750 --> 00:02:57,362 કારણ કે લોકો હંમેશાં લડતા હતા અને શિક્ષકો છોડી દેતા હતા. 51 00:02:58,042 --> 00:03:03,500 અને તેની માતાએ બે નોકરીઓ કરી અને તે ખૂબ જ થાકી ગયી હતી તેને મોકલવામાં. 52 00:03:04,417 --> 00:03:07,184 તેથી તેને શાળાએ લાવવાનું કામ મે મારું બનાવ્યું છે. 53 00:03:07,208 --> 00:03:11,268 અને કારણ કે હું 22 ની ક્રેઝી અને ઉત્સાહી આશાવાદી હતી, 54 00:03:11,292 --> 00:03:13,604 મારી વ્યૂહરચના ફક્ત તેના ઘરે બતાવવાની હતી 55 00:03:13,698 --> 00:03:16,203 અને કહેવું કે ,"અરે , તમે શા માટે શાળામાં નથી આવતા ?" 56 00:03:16,542 --> 00:03:18,184 અને આ વ્યૂહરચના ખરેખર કામ કરી ગઈ, 57 00:03:18,208 --> 00:03:20,643 તેને દરરોજ શાળાએ આવવાનું શરૂ કર્યું . 58 00:03:20,667 --> 00:03:23,059 અને એ મારા વર્ગમાં ખીલાવા લાગ્યો 59 00:03:23,083 --> 00:03:26,000 તે પુસ્તકો વાંચતો હતો, તે કવિતા લખી રહ્યો હતો. 60 00:03:26,917 --> 00:03:29,208 તે રોજ સ્કૂલમાં આવતો હતો. 61 00:03:31,036 --> 00:03:32,532 તે જ સમયની આસપાસ 62 00:03:32,542 --> 00:03:35,236 પેટ્રિક સાથે કેવી રીતે જોડાવું તે મે શોધી કાઢયું હતું, 63 00:03:35,246 --> 00:03:37,454 હું હાર્વર્ડ ખાતે લો સ્કૂલમાં પ્રવેશી. 64 00:03:39,583 --> 00:03:42,934 મે ફરીથી આ સવાલનો સામનો કર્યો છે, મારે મારી જાતને ક્યાં મૂકવી જોઈએ, 65 00:03:42,958 --> 00:03:44,667 હું મારા શરીરને ક્યાં મૂકી શકું ? 66 00:03:45,458 --> 00:03:48,101 અને મે મારી જાત માટે વિચાર્યું 67 00:03:48,125 --> 00:03:51,643 કે મિસીસીપી ડેલ્ટા તે સ્થાન હતું જ્યાં પૈસાવાળા લોકો હતા 68 00:03:51,667 --> 00:03:53,559 તક સાથે લોકો, 69 00:03:53,583 --> 00:03:54,833 તે લોકો રજા આપે છે 70 00:03:55,875 --> 00:03:57,309 અને જે લોકો પાછળ રહે છે 71 00:03:57,333 --> 00:03:59,833 એ એવા લોકો છે કે જેને વિદાય લેવાની તક નથી. 72 00:04:00,833 --> 00:04:03,101 મારે તે વ્યક્તિ નહતું બનવું કે જે ચાલ્યો ગયો. 73 00:04:03,125 --> 00:04:05,167 હું એવિ વ્યક્તિ બનાવા માંગતી હતી જે રોકણી. 74 00:04:06,333 --> 00:04:09,268 બીજી બાજુ, હું એકલી અને થાકી ગઈ હતી. 75 00:04:09,292 --> 00:04:12,750 અને તેથી મે મારી જાતને ખાતરી આપી કે હું વધુ પરીવર્તન લાવી શકું છું 76 00:04:14,125 --> 00:04:17,708 મોટા પાયે જો મારી પાસે પ્રતિષ્ઠિત કાયદાની ડિગ્રી હોય. 77 00:04:19,541 --> 00:04:21,141 તેથી હું નીકળી ગઈ. 78 00:04:22,750 --> 00:04:24,351 ત્રણ વર્ષ પછી, 79 00:04:24,375 --> 00:04:26,768 જ્યારે હું લો સ્કૂલમાંથી સ્નાતક થવાની હતી, 80 00:04:26,792 --> 00:04:28,518 મારા મિત્રએ મને બોલાવી 81 00:04:28,542 --> 00:04:33,458 અને મને કહ્યું કે પેટ્રિકે લડાઈમાં કોઇની હત્યા કરી નાખી 82 00:04:35,327 --> 00:04:37,277 હું બરબાદ થઈ હતી. 83 00:04:37,417 --> 00:04:39,841 મારા ભાગે તે માન્યુ નહીં, 84 00:04:39,881 --> 00:04:42,548 પરંતુ મારા ભાગને પણ ખબર હતી કે તે સાચું હતું. 85 00:04:43,583 --> 00:04:45,583 હું પેટ્રિકને જોવા નીચે ઊતરી ગઈ. 86 00:04:46,750 --> 00:04:49,458 મે જેલમાં તેની મુલાકાત લીધી. 87 00:04:50,542 --> 00:04:54,184 અને તેણે મને કહ્યું કે તે સાચું હતું. 88 00:04:54,208 --> 00:04:56,601 કે તેણે કોઇની હત્યા કરી હતી. 89 00:04:56,625 --> 00:04:58,875 અને તે આ વીશે વધુ વાત કરવા માંગતો ન હતો. 90 00:04:59,827 --> 00:05:01,635 મે તેને પૂછ્યું કે શાળામાં શું થયું છે 91 00:05:01,879 --> 00:05:05,752 અને તેણે કહ્યું કે હું ગઈ પછી એક વર્ષ તે બહાર નીકળી ગયો હતો. 92 00:05:06,046 --> 00:05:08,688 અને પછી તે મને કઈક. બીજું કહેવા માંગતો હતો. 93 00:05:08,708 --> 00:05:11,976 તેણે નીચે જોયું અને કહ્યું કે છે તેને એક બાળક, પુત્રી છે 94 00:05:12,000 --> 00:05:13,768 જેનો જન્મ જ થયો હતો. 95 00:05:13,792 --> 00:05:16,805 અને તેને લાગ્યું કે તેણે નીચે મૂકી છે. 96 00:05:18,625 --> 00:05:22,000 તે જ, અમારી વાતચીત ઝડપી અને બેડોળ હતી. 97 00:05:23,417 --> 00:05:28,476 જ્યારે મે જેલની બહાર પગ મૂક્યો ત્યારે અંદરથી એક અવાજ આવ્યો 98 00:05:28,500 --> 00:05:29,768 "પાછા આવી જાઓ. 99 00:05:29,792 --> 00:05:33,083 જો તમે હવે પાછા નહીં આવે તો. તમે કદી પાછા આવસો નહીં. 100 00:05:36,292 --> 00:05:39,875 તેથી હું સ્કૂલમાંથી સ્નાતક થયી અને હું પછી ગયી. 101 00:05:40,833 --> 00:05:42,518 હું પેટ્રિકને જોવા પછી ગયી, 102 00:05:42,542 --> 00:05:45,500 હું તેના કેસમાં કેવી રીતે મદદ કરી શકું તે જોવા હું પાછી ગયી. 103 00:05:46,917 --> 00:05:50,268 અને આ વખતે, જ્યારે મે તેને બીજી વાર જોયો, 104 00:05:50,292 --> 00:05:52,559 મે વિચાર્યું કે આ મારો સારો વિચાર છે,મે કહ્યું, 105 00:05:52,583 --> 00:05:56,184 "અરે, પેટ્રિક, તમે તમારી દીકરીને પત્ર કેમ નથી લખતા 106 00:05:56,208 --> 00:05:59,976 જેથી તમે તેને તેના દિમાગ પર રાખી શકો ? 107 00:06:00,000 --> 00:06:03,684 અને મે તેને પેન અને કાગળનો ટુકડો આપ્યો 108 00:06:03,708 --> 00:06:05,333 અને તેને લખવાનું શરૂ કર્યું . 109 00:06:06,542 --> 00:06:09,351 પરંતુ જ્યારે મે તે કાગળ જોયું કે તેણે મને પાછો આપ્યો, 110 00:06:09,375 --> 00:06:10,708 હું ચોકી ગયી. 111 00:06:13,000 --> 00:06:15,101 હું તેના હસ્તકસરને આઓળખતી નથી, 112 00:06:15,125 --> 00:06:17,958 તેણે જોડણીની સરળ ભૂલો કરી હતી 113 00:06:19,167 --> 00:06:21,851 અને મે વિચાર્યું કે એક શિક્ષક તરીકે. 114 00:06:21,875 --> 00:06:25,351 મને ખબર છે કે એક વિદ્યાર્થી નાટ્યાત્મક રીતે સુધરી શકે છે 115 00:06:25,375 --> 00:06:28,434 ખૂબ જ ઓછા સમયમાં, 116 00:06:28,458 --> 00:06:32,125 પરંતુ મે ક્યારેય વિચાર્યું પણ નથી કે વિદ્યાર્થી નાટકીય રીતે ફરી શકે છે. 117 00:06:34,375 --> 00:06:36,268 શેને મને વધુ વેદના આપી હતી, 118 00:06:36,292 --> 00:06:39,476 તે જોઈને કે તેણે તેની પુત્રીને શું લખ્યું હતું 119 00:06:39,500 --> 00:06:40,893 તેણે લખ્યું હતું, 120 00:06:40,917 --> 00:06:45,208 "હું મારી ભૂલો બદલ દિલગીર છું, તારી માટે ત્યાં ન હોવા બદલ માફ કરશો." 121 00:06:46,458 --> 00:06:49,292 અને આ તેને લાગ્યું કે તેને તેણીને કહેવું હતું. 122 00:06:50,250 --> 00:06:54,559 અને મે વિચાર્યું હું તેમને કેવી રીતે ખાતરી આપું કે તેમની પાસે કહેવાનું ઘણું છે, 123 00:06:54,583 --> 00:06:58,330 પોતાના ભાગો કે જેને માટે તેને માફી માંગવાની જરૂર નથી. 124 00:06:58,952 --> 00:07:00,250 હું ઇચ્છતી હતી તે અનુભવે 125 00:07:00,250 --> 00:07:04,208 તેની પાસે તેની પુત્રી શાથે શેર કરવા કઈક યોગ્ય હતું. 126 00:07:05,917 --> 00:07:09,101 આગામી સાત મહિના માટે દરરોજ 127 00:07:09,125 --> 00:07:11,809 હું તેની મુલાકાત લઈ પુસ્તકો લાવી. 128 00:07:11,833 --> 00:07:15,684 મારી બેગ એક નાની લાઈબ્રેરી બની ગઈ. 129 00:07:15,708 --> 00:07:17,768 હું જેમ્સ બાલ્ડવિનને લઈને આવી, 130 00:07:17,792 --> 00:07:22,684 હું વોલ્ટ વ્હિટમેન, સી.એસ. લુઈસ લાવી. 131 00:07:22,708 --> 00:07:27,518 હું ઝાડની અને પક્ષીઓની ગાઈડબુક લાવી , 132 00:07:27,542 --> 00:07:30,750 અને જેમાથી કોઈ એમનું પ્રિય પુસ્તક, શબ્દકોશ બનશે 133 00:07:31,667 --> 00:07:33,351 કેટલાક દિવસો પર, 134 00:07:33,375 --> 00:07:37,167 અમે કલાકો સુધી મૌન બેસી રહેતાં, અમે બંને વાંચતા. 135 00:07:38,083 --> 00:07:39,934 અને અન્ય દિવસો પર, 136 00:07:39,958 --> 00:07:43,476 અમે સાથે વાંચતા,અમે કવિતા વાંચતા. 137 00:07:43,500 --> 00:07:47,393 અમે સેંકડો હાઈકુસ વાંચીને શરૂઆત કરી, 138 00:07:47,417 --> 00:07:50,309 ભ્રામકરૂપે એક સરળ માસ્ટરપીસ. 139 00:07:50,333 --> 00:07:53,143 અને મેં તેમને પૂછ્યું "તમારી પ્રિય હાઇકુ મારી સાથે શેર કરો." 140 00:07:53,167 --> 00:07:56,226 અને તેમના કેટલાક તદ્દન રમૂજી છે. 141 00:07:56,250 --> 00:07:58,121 તેથી ત્યાં ઈસા દ્વારા : 142 00:07:58,131 --> 00:08:01,829 "ચિંતા ના કરશો, કરોળિયા, હું ઘરને આકસ્મિક રીતે રાખું છું." 143 00:08:02,750 --> 00:08:07,292 અને આ : "અડધો દિવસ નિંદ્રાધીન, કોઈએ મને સજા કરી!" 144 00:08:08,667 --> 00:08:13,101 અને આ ખૂબસૂરત, જે પહેલા દિવસે બરફ પાડવાના છે તેના વિશે છે, 145 00:08:13,125 --> 00:08:17,583 "હરણ એકબીજાના કોટ્સમાંથી પ્રથમ હિમ ચટતા" 146 00:08:19,250 --> 00:08:22,268 ત્યાં કઈંક રહસ્યમય અને ખૂબસૂરત છે 147 00:08:22,292 --> 00:08:24,934 કવિતા જે રીતે દેખાય છે તે વિશે. 148 00:08:24,958 --> 00:08:29,583 ખાલી જ્ગ્યા એટવી જ મહત્વની છે જેટલા શબ્દો . 149 00:08:31,375 --> 00:08:33,893 અમે ડબલ્યુ.એસ. મરવીનની કવિતા વાંચી, 150 00:08:33,917 --> 00:08:38,143 જે તેણે તેની પત્નીને બગીચામાં કામ કરતાં જોયા પછી લખ્યું હતું 151 00:08:38,167 --> 00:08:42,042 અને સમજાયું કે તેઓ આખી જિંદગી એક સાથે વિતાવશે. 152 00:08:43,167 --> 00:08:45,518 "મને કલ્પના કરવા દો કે આપણે ફરીથી આવીશું 153 00:08:45,542 --> 00:08:48,934 જ્યારે આપણે ઇચ્છીએ અને તે વસંત હશે 154 00:08:48,958 --> 00:08:52,143 આપણે પેહલા હતા એનાથી વધારે વૃદ્ધ નહીં હોઈએ 155 00:08:52,167 --> 00:08:56,101 દુ:ખ વહેલા વદળની જેમ વહેલા હળવા થઈ જશે 156 00:08:56,125 --> 00:08:59,893 જેના દ્વારા સવાર પોતે ધીમે ધીમે આવે છે 157 00:08:59,917 --> 00:09:03,309 મેં પેટ્રિકને પૂછ્યું કે અને ગમતી લાઇન કઈ છે, અને તેણે કહ્યું, 158 00:09:03,333 --> 00:09:07,225 "આપણે પેહલા હતા એનાથી વધારે વૃદ્ધ નહીં હોઈએ." 159 00:09:08,375 --> 00:09:12,809 તેમણે કહ્યું કે તે તેમને એવિ જગ્યાની યાદ અપાવે છે જ્યાં સમય ફક્ત અટકે છે, 160 00:09:12,833 --> 00:09:15,768 જ્યાં હવે સમયાનો કોઈ ફરક નથી પડતો. 161 00:09:15,792 --> 00:09:17,851 અને મેં તેને પૂછ્યું તેની પાસે આવું સ્થાન છે 162 00:09:17,875 --> 00:09:20,268 જ્યાં સમય કયાં રહે છે, 163 00:09:20,292 --> 00:09:21,958 અને તેને કહ્યું, "મારી માતા. 164 00:09:23,875 --> 00:09:28,184 જ્યારે તમે કોઈ બીજાની સાથે કવિતા વાંચો છો 165 00:09:28,208 --> 00:09:30,083 કવિતાનો અર્થ બદલાય છે. 166 00:09:31,333 --> 00:09:36,400 કારણ કે તે કવિતા વ્યક્તિ માટે વ્યક્તિગત બ- ની જાય છે,તમારા માટે વ્યક્તિગત બની જાય છે. 167 00:09:37,500 --> 00:09:40,184 પછી અમે પુસ્તકો વાંચી, અમે ઘણી બધી પુસ્તકો વાંચી, 168 00:09:40,208 --> 00:09:43,281 અમે ફ્રેડરીક ડગ્લાસનું સંસ્મરણ વાંચ્યું, 169 00:09:43,375 --> 00:09:46,976 એક અમેરિકન ગુલામ જેણે પોતને વાંચવાનું અને લખવાનું શીખવ્યું 170 00:09:47,000 --> 00:09:50,333 અને જે તેની સાક્ષરતા ને કારણે આઝાદીમાં ભાગ્યા 171 00:09:51,879 --> 00:09:54,492 હું ફ્રેડરીક ડગ્લાસને હીરો માનીને મોટો થયો હતો 172 00:09:54,542 --> 00:09:58,030 અને મેં આ વાર્તાને એક ઉત્થાન અને આશા તરીકે વિચારી. 173 00:09:58,917 --> 00:10:01,950 પરંતુ આ પુસ્તકે પેટ્રિકને એક પ્રકારની ગભરાટમાં મૂકી દીધો. 174 00:10:02,875 --> 00:10:07,934 તેણે ડગલાસને કહેલી નાતાલની વાર્તા પરથી નક્કી કર્યું, 175 00:10:07,958 --> 00:10:11,059 માસ્ટર ગુલામો જિન આપે છે 176 00:10:11,083 --> 00:10:14,559 એવી રીતે કે તેમને સાબિત કરી શકે કે તેઓ સ્વતંત્રતાને સાંભળી શકતા નથી. 177 00:10:14,583 --> 00:10:17,375 કેમ કે ગુલામો ખેતરોમાં ઠોકરો ખાતા હતા. 178 00:10:19,500 --> 00:10:21,920 પેટ્રિકે કહ્યું તે આની સાથે જોડાયેલો હતો. 179 00:10:22,333 --> 00:10:25,809 તેમણે કહ્યું કે જેલમાં એવા લોકો પણ છે જે, ગુલમોની જેમ, 180 00:10:25,833 --> 00:10:28,059 તેમની સ્થિતિ વિશે વિચારતા નથી, 181 00:10:28,083 --> 00:10:29,893 કારણ કે તે ખૂબ પીડાદાયક છે. 182 00:10:29,917 --> 00:10:32,101 ભૂતકાળ વિશે વિચરવું ખૂબ પીડાદાયક છે, 183 00:10:32,125 --> 00:10:35,548 આપણે કેટલું આગળ જવું પડશે તે વિચરવું ખૂબ પીડાદાયક છે. 184 00:10:36,958 --> 00:10:39,851 તેની પસંદની લાઇન આ લાઇન હતી : 185 00:10:39,875 --> 00:10:43,476 "કાંઇ પણ, ભલે કઈ પણ હોય, વિચારવાથી છુટકારો મળે! 186 00:10:43,500 --> 00:10:48,542 મારી હાલત વિષેની આ કાયમી વિચારધારાએ મને પીડિત કર્યો. " 187 00:10:49,958 --> 00:10:53,917 પેટ્રિકે કહ્યું કે ડગ્લાસ લખવામાં, વિચારતા રહેવામાં બહબૂર હતો. 188 00:10:55,083 --> 00:11:00,643 પરંતુ પેટ્રિકને ક્યારેય ખબર નહીં પડે કે તે મારા માટે ડગલાસ જેવો જ લાગતો હતો. 189 00:11:00,667 --> 00:11:04,417 તે કેવી રીતે વાંચતો રહ્યો, જોકે તે તેને ગભરાટમાં મૂકી દે છે. 190 00:11:05,250 --> 00:11:08,309 મારા કરતા પહેલાં તેને પુસ્તક પૂરું કર્યું, 191 00:11:08,333 --> 00:11:12,212 લાઇટ વગરની કોંક્રીટ સીડીમાં વાંચ્યું. 192 00:11:13,583 --> 00:11:16,309 પછી અમે માંરૂ એક પ્રિય પુસ્તક વાંચવાનું ચાલુ કર્યું, 193 00:11:16,333 --> 00:11:18,518 મેરિલીન રોબિન્સનું "ગિલિયડ," 194 00:11:18,542 --> 00:11:22,684 જે પિતા તરફથી તેમના પુત્ર ને વિસ્તૃત પત્ર છે. 195 00:11:22,708 --> 00:11:25,059 તેને આ વાક્ય ગમતું હતું : 196 00:11:25,083 --> 00:11:27,268 "હું તમને એ જણાવવા માટે આ ભાગ લખું છું 197 00:11:27,292 --> 00:11:30,601 કે જો તમે ક્યારેય વિચારો કે તમે તમારા જીવનમાં શું કર્યું છે 198 00:11:30,625 --> 00:11:32,643 તમારે ભગવાનની કૃપા છે,મારા માટે 199 00:11:32,667 --> 00:11:35,833 એક ચમત્કાર, એક ચમત્કાર કરતા પણ કઈક વધારે." 200 00:11:37,375 --> 00:11:43,018 આ ભાષા વિષેના કઈક, તેના પ્રેમે, તેની ઝંખનાએ , તેના અવાજે, 201 00:11:43,042 --> 00:11:45,500 પેટ્રિકની લખવાની ઇચ્છાને ફરીથી જીવંત કરી. 202 00:11:46,292 --> 00:11:49,393 અને તે નોટબુક પર નોટબુક ભરી દેતો 203 00:11:49,417 --> 00:11:52,726 તેમની પુત્રીના પત્રો સાથે. 204 00:11:52,750 --> 00:11:55,684 આ સુંદર, જટિલ પત્રોમાં, 205 00:11:55,712 --> 00:12:01,688 તે અને તેની પુત્રી મિસિસિપી નદીની નીચેથી પસાર થઈ રહ્યા છે એવિ કલ્પના કરશે 206 00:12:01,708 --> 00:12:04,518 તે કલ્પના કરશે કે તેઓ કોઈ પર્વતનો પ્રવાહ શોધે છે 207 00:12:04,542 --> 00:12:06,708 સંપૂર્ણપણે સ્પષ્ટ પાણી સાથે. 208 00:12:08,042 --> 00:12:10,083 જ્યારે મેં પેટ્રિકને લખતા જોયા, 209 00:12:11,250 --> 00:12:13,393 મેં મારી જાતે વિચાર્યું, 210 00:12:13,417 --> 00:12:15,476 અને હવે હું તમને બધાને પૂછું છું, 211 00:12:15,500 --> 00:12:20,792 તમરામાંથી કેટલાયે કોઈને પત્ર લખ્યો છે, જે- નાથી તમને લાગે છે કે તમે નિરાશ થઈ ગયા છો ? 212 00:12:22,042 --> 00:12:27,125 તે લોકો ને તમારા મનમાંથી બહાર કાઢવા ખૂબ સરળ છે. 213 00:12:28,083 --> 00:12:32,726 પરંતુ પેટ્રિકે તેની પુત્રીનો દરરોજ સામનો કરીને બતાવ્યો, 214 00:12:32,750 --> 00:12:35,684 પોતાને તેના માટે જવાબદાર માનીને, 215 00:12:35,708 --> 00:12:39,417 શબ્દે શબ્દ તીવ્ર એકાગ્રતા સાથેના. 216 00:12:42,417 --> 00:12:44,958 હું મારા પોતાના જીવનમાં ઇચ્છતો હતો 217 00:12:46,042 --> 00:12:49,101 મારી જાતને તેવા જોખમમાં મૂકવા માટે. 218 00:12:49,125 --> 00:12:52,750 કારણ કે તે જોખમ વ્યક્તિના હ્રદયની શક્તિ પ્રગટ કરે છે. 219 00:12:56,625 --> 00:13:00,684 મને પાછળની વાત પર જવાદો અને માત્ર એક અસ્વસ્થતાનો પ્રશ્ન પૂછવાદો. 220 00:13:00,708 --> 00:13:04,417 પેટ્રિકની વાર્તાની જેમ હું આ વાર્તા કહેવા માટે કોણ છું ? 221 00:13:06,042 --> 00:13:09,018 પેટ્રિક તે છે જે આ પીડા સાથે જીવ્યો હતો 222 00:13:09,042 --> 00:13:13,208 અને હું મારા જીવનમાં ક્યારેય એક દિવસ ભૂખી નથી રહી. 223 00:13:15,250 --> 00:13:17,018 આ પ્રશ્ન વિશે મેં ઘણું વિચાર્યું , 224 00:13:17,042 --> 00:13:20,768 પરંતુ હું કહરવા માંગુ છું કે આ વાર્તા માત્ર પેટ્રિકની જ નથી. 225 00:13:20,792 --> 00:13:22,309 તે આપના વિષે છે, 226 00:13:22,333 --> 00:13:24,833 તે આપણી વચ્ચેની અસમાનતા વિષે છે. 227 00:13:25,667 --> 00:13:27,083 પુષ્કળ વિશ્વ 228 00:13:28,375 --> 00:13:32,018 કે જેમાં પેટ્રિક અને તેના માતપિતા અને તેના દાદા દાદી 229 00:13:32,042 --> 00:13:33,851 બંધ થઈ ગયા છે . 230 00:13:33,875 --> 00:13:36,958 આ વાર્તામાં, હું તે વિશ્વને પુષ્કળ રજૂ કરું છું. 231 00:13:37,792 --> 00:13:41,601 અને આ વાર્તા કહેવામાં હું મારી જાતને છુપાવવા માંગતી નથી. 232 00:13:41,625 --> 00:13:44,292 મારી પાસે જે શક્તિ છે તે છુપાવવી. 233 00:13:45,333 --> 00:13:48,893 આ વાર્તા કહેતા, હું તે શક્તિને બતાવવા માંગતી હતી 234 00:13:48,917 --> 00:13:51,309 અને પછી પૂછવું 235 00:13:51,333 --> 00:13:54,250 આપણી વચ્ચેનું અંતર કેવી રીતે ઓછું કરીએ ? 236 00:13:56,250 --> 00:13:59,851 વાંચવું એ તે અંતર ને કાપવા નો એક રસ્તો છે 237 00:13:59,875 --> 00:14:04,309 તે આપણને શાંત બ્રહ્માડ આપે છે કે જે આપણે એક સાથે વહેંચી શકીએ છીએ, 238 00:14:04,333 --> 00:14:06,583 કે જે આપણે સમાન રીતે વહેંચી શકીએ. 239 00:14:08,500 --> 00:14:11,601 તમે કદાચ હવે વિચારતા હસો કે પેટ્રિકનું શું થયું. 240 00:14:11,625 --> 00:14:13,333 શું વાંચને તેમનો જીવ બચાવ્યો ? 241 00:14:14,583 --> 00:14:16,708 તેણે કર્યું અને તેણે ન કર્યું . 242 00:14:17,875 --> 00:14:20,768 જ્યારે પેટ્રિક જેલની બહાર ગયો, 243 00:14:20,792 --> 00:14:23,125 તેની મુસાફરી ખૂબ જ આકર્ષક હતી. 244 00:14:24,292 --> 00:14:27,768 નોકરીદાતાઓએ તેના રેકોર્ડને કારણે તેને ફેરવ્યો, 245 00:14:27,792 --> 00:14:30,934 તેનો શ્રેષ્ઠ મિત્ર, તેની માતા, 43 વર્ષની વયે અવસાન પામ્યા 246 00:14:30,958 --> 00:14:33,434 હ્રદય રોગ અને ડાયાબિટિસથી. 247 00:14:33,458 --> 00:14:36,167 તે બેઘર હતો , તે ભૂખ્યો હતો . 248 00:14:38,250 --> 00:14:42,792 તેથી લોકો વાંચન વિશે ઘણી બધી વાતો કરે છે જે મને અતિશયોક્તિ લાગે છે 249 00:14:43,792 --> 00:14:47,768 સાક્ષર હોવાને કારણે તેની સાથે ભેદભાવ થવાનું બંધ ના થયું. 250 00:14:47,792 --> 00:14:50,417 સાક્ષરતાએ તેની માતાને મરી જતાં અટકાવી નહીં. 251 00:14:51,708 --> 00:14:54,083 તો વાંચન શું કરી શકે ? 252 00:14:55,375 --> 00:14:59,333 મારી પાસે કેટલાક જવાબો છે આજની વાતને સમાપ્ત કરવાના. 253 00:15:00,667 --> 00:15:03,417 વાંચન તેના આંતરિક જીવનને ચાર્જ કરે છે 254 00:15:05,083 --> 00:15:08,143 રહસ્ય સાથે, કલ્પનાઓ સાથે 255 00:15:08,167 --> 00:15:09,417 સુંદરતા સાથે. 256 00:15:10,292 --> 00:15:14,625 વાંચનથી તેને એવી છબીઓ મળી જેનાથી તેને આનંદ થયો : 257 00:15:15,417 --> 00:15:20,976 પર્વત, સમુદ્ર, હરણ, હિમ 258 00:15:21,000 --> 00:15:25,125 એવા શબ્દો કે જે મુક્ત, પ્રાક્રુતિક વિશ્વનો સ્વાદ છે. 259 00:15:27,625 --> 00:15:31,143 વાંચને તેણે જે ગુમાવ્યું તે માટેની ભાષા આપી. 260 00:15:31,167 --> 00:15:35,809 કવિ ડેરેક વાલ્કોટની આ લાઈનો કેટલી કિંમતી છે ? 261 00:15:35,833 --> 00:15:38,059 પેટ્રિકે આ કવિતાને યાદ કરી. 262 00:15:38,083 --> 00:15:40,184 "દિવસો કે જે મેં યોજ્યા છે, 263 00:15:40,208 --> 00:15:42,476 દિવસો કે જે મેં ખોયા હતા, 264 00:15:42,500 --> 00:15:45,726 દિવસો કે જેનો વિકાસ થયો, પુત્રિઓની જેમ, 265 00:15:45,750 --> 00:15:47,583 મારા આશ્ચર્યસ્થાન હથિયારો." 266 00:15:48,667 --> 00:15:51,643 વાંચને તેને તેની પોતાની હિંમત શીખવી. 267 00:15:51,667 --> 00:15:54,976 યાદ રાખો કે તેણે ફ્રેડરીક ડગલાસને વાંચવાનું ચાલુ રાખ્યું , 268 00:15:55,000 --> 00:15:57,143 તે પીડાદાયક હોવા છતાં. 269 00:15:57,167 --> 00:16:00,875 તે સભાન રહ્યો, તે જાણવા છતાં કે સભાનતા દુ:ખ આપે છે. 270 00:16:02,208 --> 00:16:04,768 વાંચન એ વિચારવાનો એક પ્રકાર છે, 271 00:16:04,792 --> 00:16:08,851 તેથી જ વાંચવું મુશ્કેલ છે કારણ કે અમારે વિચાર કરવો પડશે 272 00:16:08,875 --> 00:16:13,835 અને પેટ્રિકે વિચારવાનું નહીં, કરતાં વિચારવાનું પસંદ કર્યું 273 00:16:16,000 --> 00:16:19,958 અને છેલ્લે, વાંચને તેને તેની પુત્રી સાથે વાત કરવાની ભાષા આપી. 274 00:16:21,375 --> 00:16:24,601 વાંચનથી તેમને લખવાની ઇચ્છા થઈ. 275 00:16:24,625 --> 00:16:28,768 વાંચન અને લેખન વચ્ચેની કડી ખૂબ શક્તિશાળી છે. 276 00:16:28,792 --> 00:16:30,851 જ્યારે આપણે વાંચવાનું શરૂ કરીએ છીએ, 277 00:16:30,875 --> 00:16:32,958 અમે શબ્દો શોધવાનું સારું કર્યું. 278 00:16:33,958 --> 00:16:38,601 અને તેને એક સાથે બંનેની કલ્પના કરવા માટેના શબ્દો મળ્યા. 279 00:16:38,625 --> 00:16:40,333 તેને શબ્દો મળ્યાં 280 00:16:41,958 --> 00:16:44,208 તે કહેવા કે તે તેને કેટલો પ્રેમ કરે છે. 281 00:16:46,042 --> 00:16:49,976 વાંચનથી પણ એકબીજા સાથેના આપણા સંબંધો બદલાયા છે. 282 00:16:50,000 --> 00:16:52,059 તેણે આપણને આત્મીયતા માટે એક પ્રસંગ આપ્યો, 283 00:16:52,083 --> 00:16:54,976 આપણા દૃષ્ટિકોણથી આગળ જોવા માટે. 284 00:16:55,000 --> 00:16:57,684 અને વાંચને એક અસમાન સંબંધ લીધો 285 00:16:57,708 --> 00:17:00,375 અને આપણને ક્ષણિક સમાનતા આપી. 286 00:17:02,125 --> 00:17:05,059 જ્યારે તમે કોઈને વાચક તરીકે મળશો 287 00:17:05,083 --> 00:17:07,059 તમે તેને પ્રથમ વખત મળ્યા, 288 00:17:07,083 --> 00:17:08,791 નવી રીતે અને તાજગીથી. 289 00:17:09,875 --> 00:17:13,083 તેની મનપસંદ લાઇન શું હશે તે જાણવાનો કોઈ રસ્તો નથી. 290 00:17:14,458 --> 00:17:17,666 તેણે કઈ યાદો અને ખાનગી દુ:ખ છે. 291 00:17:18,833 --> 00:17:23,093 અને તમે તેના આંતરિક જીવનની અંતિમ ગોપનીયતાનો સામનો કરો છો. 292 00:17:23,666 --> 00:17:27,101 અને પછી તમે આશ્ચર્ય પામવાનું શરૂ કરો , "મારૂ આંતરિક જીવન શેનું બનેલુ છે ? 293 00:17:27,125 --> 00:17:30,375 બીજા સાથે શેર કરવા માટે શું યોગ્ય છે ?" 294 00:17:33,000 --> 00:17:34,333 હું પાતાવવા માંગુ છું 295 00:17:36,208 --> 00:17:40,500 પેટ્રિકના પત્રો કે જે તેની પુત્રી માટે અને મારી કેટલીક પ્રિય લાઈનો પર 296 00:17:41,333 --> 00:17:44,101 "નદી કેટલાક સ્થળોએ અસ્પષ્ટ છે 297 00:17:44,125 --> 00:17:47,393 પરંતુ ઝાડની તીરાડોમાંથી પ્રકાશ ઝળકે છે... 298 00:17:47,417 --> 00:17:50,976 કેટલીક શાખાઓ પર પુષ્કળ શેતૂર અટકી જાય છે. 299 00:17:51,000 --> 00:17:54,458 તમે કેટલાકને પકડવા માટે તમારો હાથ સીધો બહાર કાઢ્યો. " 300 00:17:56,042 --> 00:17:58,476 અને અ મનોહર પત્ર, જ્યાં એ લખે છે, 301 00:17:58,500 --> 00:18:02,851 "તમારી આંખો બંધ કરો અને શબ્દોના અવાજને સાંભળો. 302 00:18:02,875 --> 00:18:05,059 હું આ કવિતાને હરદાયથી જાણું છું 303 00:18:05,083 --> 00:18:07,917 અને હું ઈચ્છું છું કે તમે પણ તે જાણો ." 304 00:18:09,375 --> 00:18:11,184 તમારો ખૂબ ખૂબ આભાર. 305 00:18:11,208 --> 00:18:14,717 (તાળીઓ )