0:00:00.921,0:00:05.527 હું આજે વાત કરવા માંગુ છું કે કેવી રીતે[br]વાંચનથી આપણું જીવન બદલાઈ શકે છે 0:00:06.417,0:00:08.792 અને તે પરિવર્તનની મર્યાદા વિશે 0:00:09.754,0:00:13.862 હું તમારી સાથે વાત કરવા માંગુ છું કે વાંચન[br]કેવી રીતે શેર કરવા યોગ્ય વિશ્વ આપી શકે છે 0:00:14.042,0:00:15.960 શક્તિશાળી માનવ જોડાણનું 0:00:17.827,0:00:21.387 પરંતુ તેના વિશે પણ, કે તે જોડાણ[br]હમેશાં આંશિક રહે છે. 0:00:21.417,0:00:26.130 વાંચન આખરે કેવી રીતે એકલવાયું,[br]મૂર્ખામીભર્યું ઉપક્રમ છે. 0:00:27.625,0:00:30.476 મારા જીવનને બદલી નાખનાર લેખક 0:00:30.500,0:00:34.294 મહાન આફ્રિકન અમેરિકન નવલકથાકાર[br]જેમ્સ બાલ્ડવિન હતા. 0:00:34.962,0:00:38.140 જ્યારે હું 1980 ના દાયકામાં પશ્ચિમના[br]મિશિગનમાં ઉછેરાતી હતી, 0:00:38.250,0:00:42.107 સામાજિક પરિવર્તનમાં રસ ધરાવતા ઘણા[br]એશિયન અમેરિકન લેખકો ન હતા. 0:00:42.292,0:00:45.518 અને તેથી મને લાગે છે કે હું જેમ્સ [br]બાલ્ડવિન તરફ વળી 0:00:46.542,0:00:51.203 આ રદબાતલને ભરવાની રીતે તરીકે,[br]વંશીય સભાનતા અનુભવવાના માર્ગ તરીકે. 0:00:51.958,0:00:55.934 પરંતુ કદાચ, કારણ કે હું જાણતી હતી [br]કે હું મારી જાતે આફ્રિકન - અમેરિકન નથી. 0:00:55.958,0:01:00.476 મને પણ તેના શબ્દો દ્વારા[br]પડકાર અને દોષિત લાગ્યું. 0:01:00.500,0:01:02.625 ખાસ કરીને આ શબ્દો : 0:01:03.458,0:01:07.059 "એવા ઉદરવાદીઓ છે કે જેમની [br]પાસે તમામ યોગ્ય વલણ છે, 0:01:07.083,0:01:09.482 પરંતુ કોઈ વાસ્તવિક પ્રતીતિ નથી. 0:01:10.077,0:01:14.042 જ્યારે ચિપ્સ નીચે હોય અને તમે કોઈક તે [br]તમને આપે તેવી અપેક્ષા કરો છો, 0:01:14.042,0:01:16.512 તેઓ કોઈક રીતે ત્યાં નથી." 0:01:16.542,0:01:19.351 તેઓ કોઈક રીતે ત્યાં નથી. 0:01:19.375,0:01:21.726 મેં તે શબ્દો ખૂબ શાબ્દિક રીતે લીધા, 0:01:21.750,0:01:23.458 મારે સ્વયં ને ક્યાં મૂકવી ? 0:01:24.500,0:01:26.518 હું મિસીસીપી ડેલ્ટા પર ગયી, 0:01:26.542,0:01:29.684 યુનાઈટેડ સ્ટેટ્સના સૌથી ગરીબ [br]વિસ્તારોમાંનો એક. 0:01:29.708,0:01:32.601 આ એક શક્તિશાળી ઇતિહાસ[br]દ્વારા આકારનું સ્થળ છે. 0:01:32.625,0:01:37.648 1960 ના દાયકમાં, આફ્રિકન અમેરિકનોએ શિક્ષણ [br]માટે લડવા પોતાનું જીવન જોખમમાં નાખ્યું , 0:01:37.792,0:01:39.700 મતના અધિકાર માટે લડવું . 0:01:40.625,0:01:43.059 હું તે પરિવર્તનનો ભાગ બનવા માંગુ છું, 0:01:43.083,0:01:46.792 યુવાન કિશોરોને સ્નાતક થવા અને કોલેજમાં [br]જવા માટે મદદ કરવા માટે. 0:01:48.250,0:01:50.976 જ્યારે હું મિસિસિપીડેલ્ટા પર ગયી, 0:01:51.000,0:01:53.434 તે એક જગ્યા હતી જે સખત નબળી હતી 0:01:53.458,0:01:55.184 હજી અલગ , 0:01:55.208,0:01:57.750 હજુ પાનાં નાટકીય રીતે[br]પરિવર્તનની જરૂર છે. 0:01:58.958,0:02:02.393 મારી શાળા, જ્યાં મને મૂકવામાં આવી હતી, 0:02:02.417,0:02:06.726 કોઈ લાઈબ્રેરી નહોતી, [br]કોઈ માર્ગદર્શન સલાહકાર નથી 0:02:06.750,0:02:09.726 પરંતુ તેમાં એક પોલીસ અધિકાર હતો. 0:02:09.750,0:02:12.309 અડધા શિક્ષકો આવેજી હતા 0:02:12.333,0:02:14.289 અને જ્યારે વિધ્યાર્થીઓ [br]દલીલ કરવા આવ્યા , 0:02:14.329,0:02:18.204 શાળાએ તેમને સ્થાનિક[br]કાઉન્ટી જેલમાં મોકલ્યા. 0:02:20.250,0:02:23.226 આ તે શાળા છે જ્યાં હું પેટ્રિકને મળી હતી. 0:02:23.250,0:02:28.184 તે 15 વર્ષનો હતો અને બે વાર પાછો [br]પડ્યો હતો, તે આઠમા ધોરણમાં હતો. 0:02:28.208,0:02:30.684 તે શાંત, આત્મનિરીક્ષણશીલ હતો, 0:02:30.708,0:02:33.518 જેમ કે તે હંમેશાં ઉંડા વિચારમાં હતો. 0:02:33.542,0:02:36.543 અને બીજા લોકોને લડતા [br]જોઈને તેને નફરત થતી. 0:02:37.500,0:02:41.309 મે જોયું કે તે એકવાર બે છોકરીઓની [br]લડત માં વચ્ચે ગયો જ્યારે તેઓ લડી રહી હતી 0:02:41.333,0:02:44.042 અને તે પોતે જ જમીન પર પછડાયો. 0:02:45.375,0:02:47.893 પેટ્રિકને ફક્ત એક સમસ્યા હતી. 0:02:47.917,0:02:50.088 તે સ્કૂલમાં ન આવતો. 0:02:51.243,0:02:53.750 તે કહે છે કે કેટલીક વારશાળા ખૂબ [br]જ હતાશાકારક હતી. 0:02:53.750,0:02:57.362 કારણ કે લોકો હંમેશાં લડતા હતા [br]અને શિક્ષકો છોડી દેતા હતા. 0:02:58.042,0:03:03.500 અને તેની માતાએ બે નોકરીઓ કરી અને તે [br]ખૂબ જ થાકી ગયી હતી તેને મોકલવામાં. 0:03:04.417,0:03:07.184 તેથી તેને શાળાએ લાવવાનું [br]કામ મે મારું બનાવ્યું છે. 0:03:07.208,0:03:11.268 અને કારણ કે હું 22 ની ક્રેઝી અને [br]ઉત્સાહી આશાવાદી હતી, 0:03:11.292,0:03:13.604 મારી વ્યૂહરચના ફક્ત તેના ઘરે બતાવવાની હતી 0:03:13.698,0:03:16.203 અને કહેવું કે ,"અરે , તમે શા માટે[br]શાળામાં નથી આવતા ?" 0:03:16.542,0:03:18.184 અને આ વ્યૂહરચના ખરેખર કામ કરી ગઈ, 0:03:18.208,0:03:20.643 તેને દરરોજ શાળાએ આવવાનું શરૂ કર્યું . 0:03:20.667,0:03:23.059 અને એ મારા વર્ગમાં ખીલાવા લાગ્યો 0:03:23.083,0:03:26.000 તે પુસ્તકો વાંચતો હતો, [br]તે કવિતા લખી રહ્યો હતો. 0:03:26.917,0:03:29.208 તે રોજ સ્કૂલમાં આવતો હતો. 0:03:31.036,0:03:32.532 તે જ સમયની આસપાસ 0:03:32.542,0:03:35.236 પેટ્રિક સાથે કેવી રીતે જોડાવું[br]તે મે શોધી કાઢયું હતું, 0:03:35.246,0:03:37.454 હું હાર્વર્ડ ખાતે લો સ્કૂલમાં પ્રવેશી. 0:03:39.583,0:03:42.934 મે ફરીથી આ સવાલનો સામનો કર્યો છે,[br]મારે મારી જાતને ક્યાં મૂકવી જોઈએ, 0:03:42.958,0:03:44.667 હું મારા શરીરને ક્યાં મૂકી શકું ? 0:03:45.458,0:03:48.101 અને મે મારી જાત માટે વિચાર્યું 0:03:48.125,0:03:51.643 કે મિસીસીપી ડેલ્ટા તે સ્થાન હતું[br]જ્યાં પૈસાવાળા લોકો હતા 0:03:51.667,0:03:53.559 તક સાથે લોકો, 0:03:53.583,0:03:54.833 તે લોકો રજા આપે છે 0:03:55.875,0:03:57.309 અને જે લોકો પાછળ રહે છે 0:03:57.333,0:03:59.833 એ એવા લોકો છે કે જેને [br]વિદાય લેવાની તક નથી. 0:04:00.833,0:04:03.101 મારે તે વ્યક્તિ નહતું બનવું[br]કે જે ચાલ્યો ગયો. 0:04:03.125,0:04:05.167 હું એવિ વ્યક્તિ બનાવા [br]માંગતી હતી જે રોકણી. 0:04:06.333,0:04:09.268 બીજી બાજુ, હું એકલી અને થાકી ગઈ હતી. 0:04:09.292,0:04:12.750 અને તેથી મે મારી જાતને ખાતરી આપી [br]કે હું વધુ પરીવર્તન લાવી શકું છું 0:04:14.125,0:04:17.708 મોટા પાયે જો મારી પાસે[br]પ્રતિષ્ઠિત કાયદાની ડિગ્રી હોય. 0:04:19.541,0:04:21.141 તેથી હું નીકળી ગઈ. 0:04:22.750,0:04:24.351 ત્રણ વર્ષ પછી, 0:04:24.375,0:04:26.768 જ્યારે હું લો સ્કૂલમાંથી સ્નાતક થવાની હતી, 0:04:26.792,0:04:28.518 મારા મિત્રએ મને બોલાવી 0:04:28.542,0:04:33.458 અને મને કહ્યું કે પેટ્રિકે લડાઈમાં [br]કોઇની હત્યા કરી નાખી 0:04:35.327,0:04:37.277 હું બરબાદ થઈ હતી. 0:04:37.417,0:04:39.841 મારા ભાગે તે માન્યુ નહીં, 0:04:39.881,0:04:42.548 પરંતુ મારા ભાગને પણ ખબર[br]હતી કે તે સાચું હતું. 0:04:43.583,0:04:45.583 હું પેટ્રિકને જોવા નીચે ઊતરી ગઈ. 0:04:46.750,0:04:49.458 મે જેલમાં તેની મુલાકાત લીધી. 0:04:50.542,0:04:54.184 અને તેણે મને કહ્યું કે તે સાચું હતું. 0:04:54.208,0:04:56.601 કે તેણે કોઇની હત્યા કરી હતી. 0:04:56.625,0:04:58.875 અને તે આ વીશે વધુ વાત કરવા માંગતો ન હતો. 0:04:59.827,0:05:01.635 મે તેને પૂછ્યું કે શાળામાં શું થયું છે 0:05:01.879,0:05:05.752 અને તેણે કહ્યું કે હું ગઈ પછી[br]એક વર્ષ તે બહાર નીકળી ગયો હતો. 0:05:06.046,0:05:08.688 અને પછી તે મને કઈક.[br]બીજું કહેવા માંગતો હતો. 0:05:08.708,0:05:11.976 તેણે નીચે જોયું અને કહ્યું કે છે[br]તેને એક બાળક, પુત્રી છે 0:05:12.000,0:05:13.768 જેનો જન્મ જ થયો હતો. 0:05:13.792,0:05:16.805 અને તેને લાગ્યું કે તેણે નીચે મૂકી છે. 0:05:18.625,0:05:22.000 તે જ, અમારી વાતચીત ઝડપી અને બેડોળ હતી. 0:05:23.417,0:05:28.476 જ્યારે મે જેલની બહાર પગ મૂક્યો ત્યારે [br]અંદરથી એક અવાજ આવ્યો 0:05:28.500,0:05:29.768 "પાછા આવી જાઓ. 0:05:29.792,0:05:33.083 જો તમે હવે પાછા નહીં આવે તો.[br]તમે કદી પાછા આવસો નહીં. 0:05:36.292,0:05:39.875 તેથી હું સ્કૂલમાંથી સ્નાતક થયી[br]અને હું પછી ગયી. 0:05:40.833,0:05:42.518 હું પેટ્રિકને જોવા પછી ગયી, 0:05:42.542,0:05:45.500 હું તેના કેસમાં કેવી રીતે મદદ કરી[br]શકું તે જોવા હું પાછી ગયી. 0:05:46.917,0:05:50.268 અને આ વખતે, [br]જ્યારે મે તેને બીજી વાર જોયો, 0:05:50.292,0:05:52.559 મે વિચાર્યું કે આ મારો [br]સારો વિચાર છે,મે કહ્યું, 0:05:52.583,0:05:56.184 "અરે, પેટ્રિક, તમે તમારી દીકરીને[br]પત્ર કેમ નથી લખતા 0:05:56.208,0:05:59.976 જેથી તમે તેને તેના દિમાગ પર રાખી શકો ? 0:06:00.000,0:06:03.684 અને મે તેને પેન અને કાગળનો ટુકડો આપ્યો 0:06:03.708,0:06:05.333 અને તેને લખવાનું શરૂ કર્યું . 0:06:06.542,0:06:09.351 પરંતુ જ્યારે મે તે કાગળ જોયું [br]કે તેણે મને પાછો આપ્યો, 0:06:09.375,0:06:10.708 હું ચોકી ગયી. 0:06:13.000,0:06:15.101 હું તેના હસ્તકસરને આઓળખતી નથી, 0:06:15.125,0:06:17.958 તેણે જોડણીની સરળ ભૂલો કરી હતી 0:06:19.167,0:06:21.851 અને મે વિચાર્યું કે એક શિક્ષક તરીકે. 0:06:21.875,0:06:25.351 મને ખબર છે કે એક વિદ્યાર્થી [br]નાટ્યાત્મક રીતે સુધરી શકે છે 0:06:25.375,0:06:28.434 ખૂબ જ ઓછા સમયમાં, 0:06:28.458,0:06:32.125 પરંતુ મે ક્યારેય વિચાર્યું પણ નથી કે [br]વિદ્યાર્થી નાટકીય રીતે ફરી શકે છે. 0:06:34.375,0:06:36.268 શેને મને વધુ વેદના આપી હતી, 0:06:36.292,0:06:39.476 તે જોઈને કે તેણે તેની [br]પુત્રીને શું લખ્યું હતું 0:06:39.500,0:06:40.893 તેણે લખ્યું હતું, 0:06:40.917,0:06:45.208 "હું મારી ભૂલો બદલ દિલગીર છું, તારી માટે[br]ત્યાં ન હોવા બદલ માફ કરશો." 0:06:46.458,0:06:49.292 અને આ તેને લાગ્યું કે [br]તેને તેણીને કહેવું હતું. 0:06:50.250,0:06:54.559 અને મે વિચાર્યું હું તેમને કેવી રીતે ખાતરી[br]આપું કે તેમની પાસે કહેવાનું ઘણું છે, 0:06:54.583,0:06:58.330 પોતાના ભાગો કે જેને માટે તેને[br]માફી માંગવાની જરૂર નથી. 0:06:58.952,0:07:00.250 હું ઇચ્છતી હતી તે અનુભવે 0:07:00.250,0:07:04.208 તેની પાસે તેની પુત્રી શાથે શેર [br]કરવા કઈક યોગ્ય હતું. 0:07:05.917,0:07:09.101 આગામી સાત મહિના માટે દરરોજ 0:07:09.125,0:07:11.809 હું તેની મુલાકાત લઈ પુસ્તકો લાવી. 0:07:11.833,0:07:15.684 મારી બેગ એક નાની લાઈબ્રેરી બની ગઈ. 0:07:15.708,0:07:17.768 હું જેમ્સ બાલ્ડવિનને લઈને આવી, 0:07:17.792,0:07:22.684 હું વોલ્ટ વ્હિટમેન, સી.એસ. લુઈસ લાવી. 0:07:22.708,0:07:27.518 હું ઝાડની અને પક્ષીઓની ગાઈડબુક લાવી , 0:07:27.542,0:07:30.750 અને જેમાથી કોઈ એમનું પ્રિય પુસ્તક,[br]શબ્દકોશ બનશે 0:07:31.667,0:07:33.351 કેટલાક દિવસો પર, 0:07:33.375,0:07:37.167 અમે કલાકો સુધી મૌન બેસી રહેતાં,[br]અમે બંને વાંચતા. 0:07:38.083,0:07:39.934 અને અન્ય દિવસો પર, 0:07:39.958,0:07:43.476 અમે સાથે વાંચતા,અમે કવિતા વાંચતા. 0:07:43.500,0:07:47.393 અમે સેંકડો હાઈકુસ વાંચીને શરૂઆત કરી, 0:07:47.417,0:07:50.309 ભ્રામકરૂપે એક સરળ માસ્ટરપીસ. 0:07:50.333,0:07:53.143 અને મેં તેમને પૂછ્યું[br]"તમારી પ્રિય હાઇકુ મારી સાથે શેર કરો." 0:07:53.167,0:07:56.226 અને તેમના કેટલાક તદ્દન રમૂજી છે. 0:07:56.250,0:07:58.121 તેથી ત્યાં ઈસા દ્વારા : 0:07:58.131,0:08:01.829 "ચિંતા ના કરશો, કરોળિયા, [br]હું ઘરને આકસ્મિક રીતે રાખું છું." 0:08:02.750,0:08:07.292 અને આ : "અડધો દિવસ નિંદ્રાધીન, [br]કોઈએ મને સજા કરી!" 0:08:08.667,0:08:13.101 અને આ ખૂબસૂરત, જે પહેલા દિવસે[br]બરફ પાડવાના છે તેના વિશે છે, 0:08:13.125,0:08:17.583 "હરણ એકબીજાના કોટ્સમાંથી[br]પ્રથમ હિમ ચટતા" 0:08:19.250,0:08:22.268 ત્યાં કઈંક રહસ્યમય અને ખૂબસૂરત છે 0:08:22.292,0:08:24.934 કવિતા જે રીતે દેખાય છે તે વિશે. 0:08:24.958,0:08:29.583 ખાલી જ્ગ્યા એટવી જ [br]મહત્વની છે જેટલા શબ્દો . 0:08:31.375,0:08:33.893 અમે ડબલ્યુ.એસ. મરવીનની કવિતા વાંચી, 0:08:33.917,0:08:38.143 જે તેણે તેની પત્નીને બગીચામાં કામ[br]કરતાં જોયા પછી લખ્યું હતું 0:08:38.167,0:08:42.042 અને સમજાયું કે તેઓ આખી [br]જિંદગી એક સાથે વિતાવશે. 0:08:43.167,0:08:45.518 "મને કલ્પના કરવા દો કે આપણે ફરીથી આવીશું 0:08:45.542,0:08:48.934 જ્યારે આપણે ઇચ્છીએ અને તે વસંત હશે 0:08:48.958,0:08:52.143 આપણે પેહલા હતા એનાથી [br]વધારે વૃદ્ધ નહીં હોઈએ 0:08:52.167,0:08:56.101 દુ:ખ વહેલા વદળની જેમ વહેલા હળવા થઈ જશે 0:08:56.125,0:08:59.893 જેના દ્વારા સવાર પોતે ધીમે ધીમે આવે છે 0:08:59.917,0:09:03.309 મેં પેટ્રિકને પૂછ્યું કે અને ગમતી [br]લાઇન કઈ છે, અને તેણે કહ્યું, 0:09:03.333,0:09:07.225 "આપણે પેહલા હતા એનાથી [br]વધારે વૃદ્ધ નહીં હોઈએ." 0:09:08.375,0:09:12.809 તેમણે કહ્યું કે તે તેમને એવિ જગ્યાની યાદ [br]અપાવે છે જ્યાં સમય ફક્ત અટકે છે, 0:09:12.833,0:09:15.768 જ્યાં હવે સમયાનો કોઈ ફરક નથી પડતો. 0:09:15.792,0:09:17.851 અને મેં તેને પૂછ્યું તેની[br]પાસે આવું સ્થાન છે 0:09:17.875,0:09:20.268 જ્યાં સમય કયાં રહે છે, 0:09:20.292,0:09:21.958 અને તેને કહ્યું, "મારી માતા. 0:09:23.875,0:09:28.184 જ્યારે તમે કોઈ બીજાની સાથે કવિતા વાંચો છો 0:09:28.208,0:09:30.083 કવિતાનો અર્થ બદલાય છે. 0:09:31.333,0:09:36.400 કારણ કે તે કવિતા વ્યક્તિ માટે વ્યક્તિગત બ-[br]ની જાય છે,તમારા માટે વ્યક્તિગત બની જાય છે. 0:09:37.500,0:09:40.184 પછી અમે પુસ્તકો વાંચી, [br]અમે ઘણી બધી પુસ્તકો વાંચી, 0:09:40.208,0:09:43.281 અમે ફ્રેડરીક ડગ્લાસનું સંસ્મરણ વાંચ્યું, 0:09:43.375,0:09:46.976 એક અમેરિકન ગુલામ જેણે પોતને [br]વાંચવાનું અને લખવાનું શીખવ્યું 0:09:47.000,0:09:50.333 અને જે તેની સાક્ષરતા ને[br]કારણે આઝાદીમાં ભાગ્યા 0:09:51.879,0:09:54.492 હું ફ્રેડરીક ડગ્લાસને હીરો [br]માનીને મોટો થયો હતો 0:09:54.542,0:09:58.030 અને મેં આ વાર્તાને એક ઉત્થાન[br]અને આશા તરીકે વિચારી. 0:09:58.917,0:10:01.950 પરંતુ આ પુસ્તકે પેટ્રિકને એક [br]પ્રકારની ગભરાટમાં મૂકી દીધો. 0:10:02.875,0:10:07.934 તેણે ડગલાસને કહેલી નાતાલની [br]વાર્તા પરથી નક્કી કર્યું, 0:10:07.958,0:10:11.059 માસ્ટર ગુલામો જિન આપે છે 0:10:11.083,0:10:14.559 એવી રીતે કે તેમને સાબિત કરી શકે કે [br]તેઓ સ્વતંત્રતાને સાંભળી શકતા નથી. 0:10:14.583,0:10:17.375 કેમ કે ગુલામો ખેતરોમાં ઠોકરો ખાતા હતા. 0:10:19.500,0:10:21.920 પેટ્રિકે કહ્યું તે આની સાથે જોડાયેલો હતો. 0:10:22.333,0:10:25.809 તેમણે કહ્યું કે જેલમાં એવા લોકો [br]પણ છે જે, ગુલમોની જેમ, 0:10:25.833,0:10:28.059 તેમની સ્થિતિ વિશે વિચારતા નથી, 0:10:28.083,0:10:29.893 કારણ કે તે ખૂબ પીડાદાયક છે. 0:10:29.917,0:10:32.101 ભૂતકાળ વિશે વિચરવું ખૂબ પીડાદાયક છે, 0:10:32.125,0:10:35.548 આપણે કેટલું આગળ જવું પડશે તે[br]વિચરવું ખૂબ પીડાદાયક છે. 0:10:36.958,0:10:39.851 તેની પસંદની લાઇન આ લાઇન હતી : 0:10:39.875,0:10:43.476 "કાંઇ પણ, ભલે કઈ પણ હોય,[br]વિચારવાથી છુટકારો મળે! 0:10:43.500,0:10:48.542 મારી હાલત વિષેની આ કાયમી[br]વિચારધારાએ મને પીડિત કર્યો. " 0:10:49.958,0:10:53.917 પેટ્રિકે કહ્યું કે ડગ્લાસ લખવામાં,[br]વિચારતા રહેવામાં બહબૂર હતો. 0:10:55.083,0:11:00.643 પરંતુ પેટ્રિકને ક્યારેય ખબર નહીં પડે કે તે[br]મારા માટે ડગલાસ જેવો જ લાગતો હતો. 0:11:00.667,0:11:04.417 તે કેવી રીતે વાંચતો રહ્યો, [br]જોકે તે તેને ગભરાટમાં મૂકી દે છે. 0:11:05.250,0:11:08.309 મારા કરતા પહેલાં તેને પુસ્તક પૂરું કર્યું, 0:11:08.333,0:11:12.212 લાઇટ વગરની કોંક્રીટ સીડીમાં વાંચ્યું. 0:11:13.583,0:11:16.309 પછી અમે માંરૂ એક પ્રિય [br]પુસ્તક વાંચવાનું ચાલુ કર્યું, 0:11:16.333,0:11:18.518 મેરિલીન રોબિન્સનું "ગિલિયડ," 0:11:18.542,0:11:22.684 જે પિતા તરફથી તેમના[br]પુત્ર ને વિસ્તૃત પત્ર છે. 0:11:22.708,0:11:25.059 તેને આ વાક્ય ગમતું હતું : 0:11:25.083,0:11:27.268 "હું તમને એ જણાવવા માટે આ ભાગ લખું છું 0:11:27.292,0:11:30.601 કે જો તમે ક્યારેય વિચારો કે તમે[br]તમારા જીવનમાં શું કર્યું છે 0:11:30.625,0:11:32.643 તમારે ભગવાનની કૃપા છે,મારા માટે 0:11:32.667,0:11:35.833 એક ચમત્કાર, એક ચમત્કાર [br]કરતા પણ કઈક વધારે." 0:11:37.375,0:11:43.018 આ ભાષા વિષેના કઈક, તેના પ્રેમે, [br]તેની ઝંખનાએ , તેના અવાજે, 0:11:43.042,0:11:45.500 પેટ્રિકની લખવાની ઇચ્છાને ફરીથી જીવંત કરી. 0:11:46.292,0:11:49.393 અને તે નોટબુક પર નોટબુક ભરી દેતો 0:11:49.417,0:11:52.726 તેમની પુત્રીના પત્રો સાથે. 0:11:52.750,0:11:55.684 આ સુંદર, જટિલ પત્રોમાં, 0:11:55.712,0:12:01.688 તે અને તેની પુત્રી મિસિસિપી નદીની નીચેથી[br]પસાર થઈ રહ્યા છે એવિ કલ્પના કરશે 0:12:01.708,0:12:04.518 તે કલ્પના કરશે કે તેઓ કોઈ [br]પર્વતનો પ્રવાહ શોધે છે 0:12:04.542,0:12:06.708 સંપૂર્ણપણે સ્પષ્ટ પાણી સાથે. 0:12:08.042,0:12:10.083 જ્યારે મેં પેટ્રિકને લખતા જોયા, 0:12:11.250,0:12:13.393 મેં મારી જાતે વિચાર્યું, 0:12:13.417,0:12:15.476 અને હવે હું તમને બધાને પૂછું છું, 0:12:15.500,0:12:20.792 તમરામાંથી કેટલાયે કોઈને પત્ર લખ્યો છે, જે-[br]નાથી તમને લાગે છે કે તમે નિરાશ થઈ ગયા છો ? 0:12:22.042,0:12:27.125 તે લોકો ને તમારા મનમાંથી [br]બહાર કાઢવા ખૂબ સરળ છે. 0:12:28.083,0:12:32.726 પરંતુ પેટ્રિકે તેની પુત્રીનો [br]દરરોજ સામનો કરીને બતાવ્યો, 0:12:32.750,0:12:35.684 પોતાને તેના માટે જવાબદાર માનીને, 0:12:35.708,0:12:39.417 શબ્દે શબ્દ તીવ્ર એકાગ્રતા સાથેના. 0:12:42.417,0:12:44.958 હું મારા પોતાના જીવનમાં ઇચ્છતો હતો 0:12:46.042,0:12:49.101 મારી જાતને તેવા જોખમમાં મૂકવા માટે. 0:12:49.125,0:12:52.750 કારણ કે તે જોખમ વ્યક્તિના [br]હ્રદયની શક્તિ પ્રગટ કરે છે. 0:12:56.625,0:13:00.684 મને પાછળની વાત પર જવાદો અને માત્ર[br]એક અસ્વસ્થતાનો પ્રશ્ન પૂછવાદો. 0:13:00.708,0:13:04.417 પેટ્રિકની વાર્તાની જેમ [br]હું આ વાર્તા કહેવા માટે કોણ છું ? 0:13:06.042,0:13:09.018 પેટ્રિક તે છે જે આ પીડા સાથે જીવ્યો હતો 0:13:09.042,0:13:13.208 અને હું મારા જીવનમાં ક્યારેય [br]એક દિવસ ભૂખી નથી રહી. 0:13:15.250,0:13:17.018 આ પ્રશ્ન વિશે મેં ઘણું વિચાર્યું , 0:13:17.042,0:13:20.768 પરંતુ હું કહરવા માંગુ છું કે આ [br]વાર્તા માત્ર પેટ્રિકની જ નથી. 0:13:20.792,0:13:22.309 તે આપના વિષે છે, 0:13:22.333,0:13:24.833 તે આપણી વચ્ચેની અસમાનતા વિષે છે. 0:13:25.667,0:13:27.083 પુષ્કળ વિશ્વ 0:13:28.375,0:13:32.018 કે જેમાં પેટ્રિક અને તેના માતપિતા [br]અને તેના દાદા દાદી 0:13:32.042,0:13:33.851 બંધ થઈ ગયા છે . 0:13:33.875,0:13:36.958 આ વાર્તામાં,[br]હું તે વિશ્વને પુષ્કળ રજૂ કરું છું. 0:13:37.792,0:13:41.601 અને આ વાર્તા કહેવામાં હું મારી[br]જાતને છુપાવવા માંગતી નથી. 0:13:41.625,0:13:44.292 મારી પાસે જે શક્તિ છે તે છુપાવવી. 0:13:45.333,0:13:48.893 આ વાર્તા કહેતા, [br]હું તે શક્તિને બતાવવા માંગતી હતી 0:13:48.917,0:13:51.309 અને પછી પૂછવું 0:13:51.333,0:13:54.250 આપણી વચ્ચેનું અંતર કેવી રીતે ઓછું કરીએ ? 0:13:56.250,0:13:59.851 વાંચવું એ તે અંતર ને કાપવા નો એક રસ્તો છે 0:13:59.875,0:14:04.309 તે આપણને શાંત બ્રહ્માડ આપે છે[br]કે જે આપણે એક સાથે વહેંચી શકીએ છીએ, 0:14:04.333,0:14:06.583 કે જે આપણે સમાન રીતે વહેંચી શકીએ. 0:14:08.500,0:14:11.601 તમે કદાચ હવે વિચારતા હસો [br]કે પેટ્રિકનું શું થયું. 0:14:11.625,0:14:13.333 શું વાંચને તેમનો જીવ બચાવ્યો ? 0:14:14.583,0:14:16.708 તેણે કર્યું અને તેણે ન કર્યું . 0:14:17.875,0:14:20.768 જ્યારે પેટ્રિક જેલની બહાર ગયો, 0:14:20.792,0:14:23.125 તેની મુસાફરી ખૂબ જ આકર્ષક હતી. 0:14:24.292,0:14:27.768 નોકરીદાતાઓએ તેના રેકોર્ડને [br]કારણે તેને ફેરવ્યો, 0:14:27.792,0:14:30.934 તેનો શ્રેષ્ઠ મિત્ર, તેની માતા, [br]43 વર્ષની વયે અવસાન પામ્યા 0:14:30.958,0:14:33.434 હ્રદય રોગ અને ડાયાબિટિસથી. 0:14:33.458,0:14:36.167 તે બેઘર હતો , તે ભૂખ્યો હતો . 0:14:38.250,0:14:42.792 તેથી લોકો વાંચન વિશે ઘણી બધી વાતો [br]કરે છે જે મને અતિશયોક્તિ લાગે છે 0:14:43.792,0:14:47.768 સાક્ષર હોવાને કારણે તેની સાથે[br]ભેદભાવ થવાનું બંધ ના થયું. 0:14:47.792,0:14:50.417 સાક્ષરતાએ તેની માતાને [br]મરી જતાં અટકાવી નહીં. 0:14:51.708,0:14:54.083 તો વાંચન શું કરી શકે ? 0:14:55.375,0:14:59.333 મારી પાસે કેટલાક જવાબો છે [br]આજની વાતને સમાપ્ત કરવાના. 0:15:00.667,0:15:03.417 વાંચન તેના આંતરિક જીવનને ચાર્જ કરે છે 0:15:05.083,0:15:08.143 રહસ્ય સાથે, કલ્પનાઓ સાથે 0:15:08.167,0:15:09.417 સુંદરતા સાથે. 0:15:10.292,0:15:14.625 વાંચનથી તેને એવી છબીઓ મળી [br]જેનાથી તેને આનંદ થયો : 0:15:15.417,0:15:20.976 પર્વત, સમુદ્ર, હરણ, હિમ 0:15:21.000,0:15:25.125 એવા શબ્દો કે જે મુક્ત, [br]પ્રાક્રુતિક વિશ્વનો સ્વાદ છે. 0:15:27.625,0:15:31.143 વાંચને તેણે જે ગુમાવ્યું [br]તે માટેની ભાષા આપી. 0:15:31.167,0:15:35.809 કવિ ડેરેક વાલ્કોટની [br]આ લાઈનો કેટલી કિંમતી છે ? 0:15:35.833,0:15:38.059 પેટ્રિકે આ કવિતાને યાદ કરી. 0:15:38.083,0:15:40.184 "દિવસો કે જે મેં યોજ્યા છે, 0:15:40.208,0:15:42.476 દિવસો કે જે મેં ખોયા હતા, 0:15:42.500,0:15:45.726 દિવસો કે જેનો વિકાસ થયો, પુત્રિઓની જેમ, 0:15:45.750,0:15:47.583 મારા આશ્ચર્યસ્થાન હથિયારો." 0:15:48.667,0:15:51.643 વાંચને તેને તેની પોતાની હિંમત શીખવી. 0:15:51.667,0:15:54.976 યાદ રાખો કે તેણે ફ્રેડરીક ડગલાસને [br]વાંચવાનું ચાલુ રાખ્યું , 0:15:55.000,0:15:57.143 તે પીડાદાયક હોવા છતાં. 0:15:57.167,0:16:00.875 તે સભાન રહ્યો,[br]તે જાણવા છતાં કે સભાનતા દુ:ખ આપે છે. 0:16:02.208,0:16:04.768 વાંચન એ વિચારવાનો એક પ્રકાર છે, 0:16:04.792,0:16:08.851 તેથી જ વાંચવું મુશ્કેલ છે કારણ કે[br]અમારે વિચાર કરવો પડશે 0:16:08.875,0:16:13.835 અને પેટ્રિકે વિચારવાનું નહીં,[br]કરતાં વિચારવાનું પસંદ કર્યું 0:16:16.000,0:16:19.958 અને છેલ્લે, વાંચને તેને તેની પુત્રી [br]સાથે વાત કરવાની ભાષા આપી. 0:16:21.375,0:16:24.601 વાંચનથી તેમને લખવાની ઇચ્છા થઈ. 0:16:24.625,0:16:28.768 વાંચન અને લેખન વચ્ચેની[br]કડી ખૂબ શક્તિશાળી છે. 0:16:28.792,0:16:30.851 જ્યારે આપણે વાંચવાનું શરૂ કરીએ છીએ, 0:16:30.875,0:16:32.958 અમે શબ્દો શોધવાનું સારું કર્યું. 0:16:33.958,0:16:38.601 અને તેને એક સાથે બંનેની કલ્પના[br]કરવા માટેના શબ્દો મળ્યા. 0:16:38.625,0:16:40.333 તેને શબ્દો મળ્યાં 0:16:41.958,0:16:44.208 તે કહેવા કે તે તેને કેટલો પ્રેમ કરે છે. 0:16:46.042,0:16:49.976 વાંચનથી પણ એકબીજા સાથેના[br]આપણા સંબંધો બદલાયા છે. 0:16:50.000,0:16:52.059 તેણે આપણને આત્મીયતા માટે એક પ્રસંગ આપ્યો, 0:16:52.083,0:16:54.976 આપણા દૃષ્ટિકોણથી આગળ જોવા માટે. 0:16:55.000,0:16:57.684 અને વાંચને એક અસમાન સંબંધ લીધો 0:16:57.708,0:17:00.375 અને આપણને ક્ષણિક સમાનતા આપી. 0:17:02.125,0:17:05.059 જ્યારે તમે કોઈને વાચક તરીકે મળશો 0:17:05.083,0:17:07.059 તમે તેને પ્રથમ વખત મળ્યા, 0:17:07.083,0:17:08.791 નવી રીતે અને તાજગીથી. 0:17:09.875,0:17:13.083 તેની મનપસંદ લાઇન શું હશે[br]તે જાણવાનો કોઈ રસ્તો નથી. 0:17:14.458,0:17:17.666 તેણે કઈ યાદો અને ખાનગી દુ:ખ છે. 0:17:18.833,0:17:23.093 અને તમે તેના આંતરિક જીવનની અંતિમ[br]ગોપનીયતાનો સામનો કરો છો. 0:17:23.666,0:17:27.101 અને પછી તમે આશ્ચર્ય પામવાનું શરૂ કરો ,[br]"મારૂ આંતરિક જીવન શેનું બનેલુ છે ? 0:17:27.125,0:17:30.375 બીજા સાથે શેર કરવા માટે શું યોગ્ય છે ?" 0:17:33.000,0:17:34.333 હું પાતાવવા માંગુ છું 0:17:36.208,0:17:40.500 પેટ્રિકના પત્રો કે જે તેની પુત્રી માટે [br]અને મારી કેટલીક પ્રિય લાઈનો પર 0:17:41.333,0:17:44.101 "નદી કેટલાક સ્થળોએ અસ્પષ્ટ છે 0:17:44.125,0:17:47.393 પરંતુ ઝાડની તીરાડોમાંથી પ્રકાશ ઝળકે છે... 0:17:47.417,0:17:50.976 કેટલીક શાખાઓ પર પુષ્કળ શેતૂર અટકી જાય છે. 0:17:51.000,0:17:54.458 તમે કેટલાકને પકડવા માટે તમારો [br]હાથ સીધો બહાર કાઢ્યો. " 0:17:56.042,0:17:58.476 અને અ મનોહર પત્ર, જ્યાં એ લખે છે, 0:17:58.500,0:18:02.851 "તમારી આંખો બંધ કરો અને[br]શબ્દોના અવાજને સાંભળો. 0:18:02.875,0:18:05.059 હું આ કવિતાને હરદાયથી જાણું છું 0:18:05.083,0:18:07.917 અને હું ઈચ્છું છું કે તમે પણ તે જાણો ." 0:18:09.375,0:18:11.184 તમારો ખૂબ ખૂબ આભાર. 0:18:11.208,0:18:14.717 (તાળીઓ )