શા માટે તમારે આબોહવા કાર્યકર બનવું જોઈએ
-
0:01 - 0:04મે કયારેય આબોહવા કાર્યકર્તા
બનવાનું વિચાર્યું ન હતું. -
0:05 - 0:06પણ પરિસ્થિતિ બદલાઈ ,
-
0:07 - 0:10અને હવે,અહી આબોહવા કાર્યકર્તા
તરીકે આજે આવી છું.હું પણ તમને -
0:10 - 0:11આ એક માટે કહું છું
-
0:13 - 0:15અહીં સૌથી અગત્યનું
-
0:15 - 0:17શા માટે અને કેમ?
-
0:19 - 0:22દસ વર્ષ પહેલાં, જયારે હું તેર વર્ષની હતી
-
0:22 - 0:25ત્યારે હું ગ્રીનહાઉસ અસર વિશે શીખી હતી.
-
0:26 - 0:30પછી અમે ૯૦ મિનિટ આ મુદ્દા માટે વિતાવી હતી.
-
0:30 - 0:32અને મને યાદ છે કે તે ત્રાસદાયક હતી.
-
0:32 - 0:34કંઈક જે મૂળભૂત છે એ
-
0:34 - 0:37એક જ ભૂગોળ પાઠમાં દબાવીને કરવામાં આવશે.
-
0:38 - 0:41આ બળતરા થોડી રહી,તેથી જ્યારે હું ઉચ્ચશાળા
માંથી સ્નાતક થઇ,મે -
0:42 - 0:43ભૂગોળ અભ્યાસને પસંદ કર્યો,
-
0:44 - 0:49ખાતરી કરવા માટે કે હું સાચા માર્ગ પર હતી
આ આખા વાતાવરણ પલટાની વસ્તુ સાથે. -
0:49 - 0:52અને આ તે છે જ્યારે બધું બદલાઈ ગયું હતું
-
0:53 - 0:56આ પહેલીવાર મેં માહિતી તરફ જોયું,
-
0:56 - 0:58આબોહવા સંકટ પાછળનુ વિજ્ઞાન,
-
0:59 - 1:01અને હું જે વાંચું છું તેના પર હું વિશ્વાસ
-
1:02 - 1:04કરી શકી નહિ.મારા ઘણા લોકોની જેમ,
-
1:04 - 1:07મેં વિચાર્યું કે ગ્રહ
ખરેખર સારી સ્થિતિમાં નથી. -
1:09 - 1:13મને કોઈ ખ્યાલ નહોતો કે આ સ્વયં નિર્મિત
આફતમા આપણે જઈ રહ્યા છીએ. -
1:14 - 1:16આવી ઝડપી ગતિમાં.
-
1:17 - 1:20તે પ્રથમ વખત પણ હતો
હું સમજી શકું છું કે તેનો શું ફરક પડે છે -
1:20 - 1:22જ્યારે તમે મોટા ચિત્રને ધ્યાનમાં લો.ઉદાહરણ
-
1:22 - 1:25તરીકે,કાર્બનડાયોક્સાઇડની વાતાવરણમાં માત્રા
-
1:26 - 1:28ગ્લોબલ વોર્મિંગ માટે નંબર એક વાહક.
-
1:28 - 1:29હા, આ ખરાબ લાગે છે.
-
1:30 - 1:34આપણે ખરાબ રસ્તા પર છીએ તેવું લાગે છે.
-
1:34 - 1:38પરંતુ તે માત્ર ત્યારે છે જ્યારે તમે
છેલ્લા 60 વર્ષોનો વિચાર ન કરો -
1:38 - 1:39પરંતુ છેલ્લા ૧૦,૦૦૦ વર્ષોમા
-
1:39 - 1:42કે તમે સમજો છો
આ ખરેખર કેટલું ભયાનક છે. -
1:44 - 1:47અને આ કટોકટીનુ માત્ર એક પાસું છે
જે આપણે જોઈ રહ્યા છીએ. -
1:48 - 1:51હું અહીં વિગતો મેળવવા જઇ રહી નથી
પરંતુ હું તમને ઘણું કહી શકું છું: -
1:53 - 1:55ઇતિહાસના મુદ્દામાં છીએ
-
1:56 - 2:01સૌથી વિનાશક બળ આ
ગ્રહ પર માનવતા પોતે છે. -
2:01 - 2:03ઇતિહાસના મુદ્દામાં છીએ કે
-
2:03 - 2:08કોઈ વૈજ્ઞાનિક તમને ખાતરી આપી શકે નહીં
કે તમે આ બચી શકશો. -
2:09 - 2:11ઇતિહાસના મુદ્દામાં છીએ કે
-
2:11 - 2:15આ માનવતા એક વાતાવરણ બનાવે છે
-
2:15 - 2:18તે હવે માણસો માટે સલામત નથી.
-
2:20 - 2:22હા, હું ત્યાં હતી,
-
2:23 - 2:24ભૂગોળના અભ્યાસનુ પ્રથમ વર્ષ,
-
2:24 - 2:26અને મને ખૂબ જબરજસ્ત લાગ્યું.
-
2:26 - 2:27પણ
-
2:27 - 2:29સારા સમાચાર હતા.
-
2:30 - 2:34આ બધા વિશે મે પ્રથમ જાણ્યું,
-
2:34 - 2:37વિશ્વભરના નેતાઓ
પેરિસ માં સાથે આવ્યા -
2:37 - 2:43ગ્લોબલ વોર્મિંગ બે ડિગ્રીથી નીચે મર્યાદિત
કરવાના સામાન્ય લક્ષ્ય પર નિર્ણય લેવા. -
2:44 - 2:45ચિત્રો વિશ્વભરમાં ગયા,
-
2:45 - 2:48અને મને તે ઇતિહાસ કહેવામાં આવ્યો
તે દિવસે બન્યો હતો. -
2:49 - 2:51કેવી રાહત, સાચી વાત ને?
-
2:52 - 2:54સિવાય..
-
2:54 - 2:58કંઈક તદ્દન આ વિશે કામ કરતી તેમ ન હતું.
-
2:59 - 3:02આ કરાર પર હસ્તાક્ષર થયા પછી,
-
3:02 - 3:04વસ્તુઓ ખરેખર સારી થઈ ન હતી.
-
3:04 - 3:07ખરેખર, તે વધુ ખરાબ થયા.
-
3:08 - 3:12નિર્ણાયકો અને ઉદ્યોગો,
નેતાઓ અને રાજકારણીઓ -
3:12 - 3:15તેઓ હંમેશની જેમ ધંધા પર પાછા ગયા,
-
3:15 - 3:19આપણા જીવનનિર્વાહનું શોષણ
જેમ કે ખરેખર કોઈ કાલ નથી, -
3:20 - 3:24કોલસા પાવર પ્લાન્ટ બનાવવા
ફરીથી અને ફરીથી, -
3:24 - 3:26તેમ છતાં આપણે જાણીએ છીએ કે આ
બંધ કરવાની જરૂર છે, -
3:26 - 3:29પેરિસ કરાર અનુસાર.
-
3:30 - 3:34અલબત્ત,તેથી જ્યારે સારા વિકાસ ત્યાં પણ છે
-
3:34 - 3:38હા, ત્યાં સમગ્ર વિશ્વની પવન અને સૌર ઊર્જા
સ્થાપનાઓ છે. -
3:38 - 3:42હકીકતમાં, આ સકારાત્મક ફેરફારો
ખૂબ ધીમા છે. -
3:42 - 3:45તેથી પેરિસ કરાર પર હસ્તાક્ષર થયા ત્યારે,
-
3:45 - 3:48હવામાનના આલેખ ટોચ પર રહ્યા હતા,
-
3:48 - 3:50દર વર્ષે રેકોર્ડ તોડવાના.
-
3:50 - 3:53પાંચ સૌથી ગરમ વર્ષ નોધાયાં હતા
-
3:53 - 3:55તે અગાઉના પાંચ વર્ષ હતા,
-
3:55 - 4:01અને આજ કરતા કોઈપણ સમયે
વૈશ્વિક ઉત્સર્જન વધારે થતું ન હતું. -
4:03 - 4:04તેથી હું ત્યાં હતી,
-
4:04 - 4:07એક બાજુથી વિજ્ઞાન જોઈ અને સમજવા,
-
4:07 - 4:12બીજી બાજુ,જવાબો અને ક્રિયાને જોવા નહીં .
-
4:14 - 4:16તે સમયે, મારી પાસે પૂરતું હતું.
-
4:17 - 4:20હું જાતે યુએન હવામાનપરિષદમાં
જવા માંગતી હતી, -
4:20 - 4:25તે એ જ જગ્યા છે જે લોકોને સાથે લાવવા
માટે બનાવવામાં આવી હતી -
4:25 - 4:27આબોહવા સુધારવા માટે,
-
4:27 - 4:29ખરેખર દેખીતી રીત,સિવાય.
-
4:29 - 4:30આ ગયા વર્ષે હતું.
-
4:30 - 4:33હું આબોહવા સંમેલનમાં ગઈ હતી
અને આ શોધવા માટે કે -
4:33 - 4:36આ ખરેખર કેવું છે,
આ શેના વિશે છે. -
4:37 - 4:41રાજકીય વાસ્તવિકવાદીઓ માટે,
આ કોઈ આશ્ચર્યજનક ન હોઈ શકે, -
4:42 - 4:44પરંતુ મને સહન કરવું મુશ્કેલ લાગ્યું:
-
4:44 - 4:50આ અશ્મિભૂત બળતણ ઉદ્યોગો
અને રાજકીય નેતાઓ -
4:50 - 4:54વાસ્તવિક પરિવર્તન થતું અટકાવવા માટે થતું
બધું કરી રહ્યા છે, -
4:55 - 4:58તેઓ પર્યાપ્ત મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી
કરવા માટે આતુર નથી -
4:58 - 5:01આપણને બે-ડિગ્રી નીચે માર્ગ પર મૂકવા.
-
5:02 - 5:08છેવટે, આ ફક્ત તે જ છે જેઓને
આ વાતાવરણની કટોકટીથી ફાયદો છે, ખરું ને? -
5:08 - 5:11અશ્મિભૂત ઇંધણ ઉદ્યોગ
નફો ઊભો કરે છે, -
5:11 - 5:14અને રાજકીય નેતાઓ,
તેઓ આગામી ચૂંટણી જુએ છે, -
5:14 - 5:15જે તેમને લોકપ્રિય બનાવે છે,
-
5:16 - 5:19અને મને લાગે છે કે તે અસુવિધાજનક પ્રશ્નો
પૂછતા નથી. -
5:20 - 5:23તેમના માટે રમત બદલવા માટેનો કોઈ હેતુ નથી.
-
5:23 - 5:29વિશ્વમાં કોઈ દેશ નથી એવો
જ્યાં તો કંપનીઓ અથવા રાજકીય શક્તિઓને -
5:29 - 5:32વાતાવરણને બગાઽવા માટે મંજૂરી
આપવામાં આવી છે. -
5:34 - 5:40બધી વિચિત્રતા અને દુઃખ સાથે આ પરિષદ વિશે,
-
5:40 - 5:42ત્યાં એક વ્યક્તિ હતો જે જુદી જ હતી,
-
5:42 - 5:46કે જે ખૂબ ચિંતિત લાગતી હતી
-
5:47 - 5:48અને તે ગ્રેટા થનબર્ગ હતી.
-
5:49 - 5:53મેં ત્યાં જ નિર્ણય કર્યો કે
બાકીનું બધું નિરાશાજનક હતું -
5:53 - 5:55અને તે સમજવા માટે લાગતું નથી,
-
5:55 - 5:58તેથી હું તેના આબોહવા હડતાલમાં જોડાઈ
ત્યાં જ કોન્ફરન્સમાં. -
5:58 - 6:01તે મારી અત્યાર સુધીની પહેલી
હવામાન હડતાલ હતી -
6:01 - 6:03અને એક અતિ વિચિત્ર ગોઠવણ હતી,
-
6:03 - 6:07ફક્ત હું અને તે ત્યાં બેઠા
આ કોન્ફરન્સ હોલમાં, -
6:07 - 6:11આ વ્યસ્તતા દ્વારા ઘેરાયેલા
દાવો પહેરેલા કોન્ફરન્સ ભીડમાં -
6:12 - 6:15જેમને અમારી સાથે શું કરવું તે અંગે
કોઈ ખ્યાલ નહોતો. -
6:16 - 6:20અને હજુ સુધી, આ વધુ શક્તિશાળી લાગ્યું
-
6:20 - 6:23કે કંઈપણ કરતાં મારી અપેક્ષા
ખૂબ લાંબા સમયની હતી. -
6:24 - 6:28અને તે સાચો હતો
મને લાગ્યું કે કદાચ સમય આવી ગયો છે -
6:28 - 6:30જર્મનીમાં પ્રહાર શરૂ કરવા માટે.
-
6:30 - 6:33હવે મને ખાતરી થઈ ગઈ હતી કે બીજું કોઈ
અમારા માટે આ ઠીક કરશે નહી, -
6:33 - 6:39અને ત્યાં માત્ર થોડી તક હતી
કે આ તફાવત લાવી શકે, -
6:39 - 6:42તે લગભગ મૂર્ખ લાગ્યું
કે ત્યાં જવા માટે નથી. -
6:43 - 6:46તેથી હું --
-
6:46 - 6:53(તાળીઓ)
-
6:55 - 6:57તેથી હું પાછા બર્લિન ગઈ.
-
6:57 - 7:00મને જે સાથી હતા તે
તે જ સમયે તે જ વિચારવાળા, -
7:00 - 7:04અને સાથે અમે વિચાર્યું કે અમે આપીશું
આ "ભવિષ્ય માટે શુક્રવાર " જવા. -
7:04 - 7:08દેખીતી રીતે, અમને કોઈ ખ્યાલ નહોતો
અમે શેમાં પ્રવેશતા હતા. -
7:08 - 7:11અમારી પ્રથમ હડતાલ પહેલાં,
મારા સહિત ઘણા લોકોએ, -
7:11 - 7:16ક્યારેય જાહેર પ્રદર્શનનું આયોજન કર્યું
ન હતું અથવા પહેલા કોઈપણ પ્રકારનો વિરોધ. -
7:16 - 7:18અમારી પાસે પૈસા અને સાધન નહોતા,
-
7:18 - 7:22અને સંપૂર્ણપણે કોઈ વિચાર ન હતો કે
આબોહવા પ્રહાર ખરેખર શું છે. -
7:22 - 7:25તેથી અમે તે કરવાનું શરૂ કર્યું
જેમાં અમે સારા હતા: -
7:25 - 7:27અમે લખવાનું શરૂ કર્યું,
-
7:27 - 7:30રાત અને દિવસ,
દરેક જણ અમે પહોંચી ગયા, -
7:30 - 7:33અમારુ પ્રથમ આયોજન હવામાન
હડતાલ વોટ્સએપ દ્વારા -
7:34 - 7:38અમારી પ્રથમ હડતાલની આગલી રાત,
હું ખૂબ ચિંતિંત હતી હું સૂઈ શકી ન હતી. -
7:38 - 7:42મને ખબર નથી કે શું અપેક્ષા રાખવી,
પરંતુ હું સૌથી ખરાબ અપેક્ષા રાખતી હતી . -
7:44 - 7:50કદાચ તેનુ કારણ હતું કે
અમે એકલા જ નહોતા -
7:50 - 7:55જેને રાજકીય વાતાવરણમાં અવાજ
આવે તે માટે ઝંખના હતી -
7:55 - 7:59તે મોટે ભાગે ભૂલી ગયા હતા કે કેવી રીતે
યુવાનોના પરિપ્રેક્ષ્યમાં શામેલ થવું -
7:59 - 8:01નિર્ણય લેવામાં, કદાચ.
-
8:02 - 8:04પરંતુ કોઈક રીતે આ કામ કર્યું.
-
8:05 - 8:07અને એક દિવસથી બીજા દિવસે,
-
8:08 - 8:09અમે બધા સ્થળ પર હતા.
-
8:10 - 8:13અને હું, એક દિવસથી બીજા દિવસે,
-
8:13 - 8:15આબોહવા કાર્યકર બની.
-
8:17 - 8:19સામાન્ય રીતે,
-
8:20 - 8:22આ પ્રકારના ટેડ વાટાઘાટોમાં,
-
8:22 - 8:25હવે હું કહીશ કે તે કેવી રીતે વધુ
પડતી આશાવાદી છે, -
8:25 - 8:28અમે યુવાન લોકો કેવી રીતે આને ટૂંકુ કરવા
-
8:28 - 8:31અમે ભવિષ્યને કેવી રીતે બચાવવા જઈએ છીએ
અને ગ્રહ અને બીજું બધું, -
8:31 - 8:34અમે યુવાન લોકો કેવી રીતે
આબોહવા માટે આકર્ષક છીએ. -
8:34 - 8:35આને ઠીક કરવા જઈ રહ્યા છે.
-
8:36 - 8:37સામાન્ય રીતે.પરંતુ આ તે
-
8:39 - 8:40કેવી રીતે કાર્ય કરે છે તે નથી.
-
8:40 - 8:43આ કટોકટી કેવી રીતે કાર્ય કરે છે તે આ નથી.
-
8:44 - 8:45અહીં એક વળાંક છે:
-
8:47 - 8:53આજે, સાડા ત્રણ વર્ષ
પછી પેરિસ કરાર પર હસ્તાક્ષર થયા, -
8:53 - 8:55જ્યારે આપણે વિજ્ઞાન તરફ ધ્યાન આપીએ છીએ,
-
8:55 - 8:58અમને લાગે છે કે હજી પણ.
ગ્લોબલ વોર્મિંગ જાળવવુ શક્ય છે -
8:58 - 9:00બે ડિગ્રી નીચે -
-
9:01 - 9:02તકનીકી રીતે.
-
9:03 - 9:07અને અમે પણ જોઈએ છીએ અન્ય વિનાશક
વિકાસ પકડી રાખવા હજી પણ શક્ય છે -
9:07 - 9:10આપણે જોઈ રહ્યા છીએ, જેમ કે સમૂહો
લુપ્ત થવા અને જમીનની અધોગતિ -- -
9:10 - 9:12હા, તકનીકી રૂપે.
-
9:14 - 9:19તે ફક્ત ઉત્સાહી, અતિ અસંભવિત છે.
-
9:21 - 9:24અને કોઈ પણ સંજોગોમાં,
-
9:24 - 9:27વિશ્વમાં પરિવર્તન જોવું પડશે
-
9:27 - 9:29જે આપણે પહેલાં ક્યારેય અનુભવ્યું નથી.
-
9:30 - 9:34આપણે સંપૂર્ણ રીતે તમારી અર્થવ્યવસ્થાને૨૦૫૦
સુધીમાં એંજિનથી કાર્બન કાઢી નાખીને -
9:34 - 9:37સાફ કરવી પડશે અને સત્તાના વિતરણમાં
પરિવર્તન લાવવુ પડશે -
9:37 - 9:41જે હાલમાં તે અવશેષોને મંજૂરી આપી રહ્યું છે
બળતણ જાયન્ટ્સ અને રાજકીય નેતાઓને -
9:41 - 9:43રમતની ટોચ પર રહેવા માટે.
-
9:44 - 9:48આપણે કંઇ ઓછું કરવાની વાત કરી રહ્યા છીએ
મહાન પરિવર્તન કરતાં -
9:48 - 9:50ઔદ્યોગિક ક્રાંતિ થી.જો તમે ઇચ્છો તો
-
9:50 - 9:52અમે વાત કરી રહ્યા છીએ
તે રીતે મૂકવા માટે, -
9:52 - 9:54આપણે વાતાવરણની ક્રાંતિની વાત કરી રહ્યા છીએ
-
9:56 - 9:58સમયના ઓછામાં ઓછા જથ્થામાં.
-
9:58 - 10:01આપણી પાસે વધુ વર્ષ પણ ગુમાવવાનું ન હતું.
-
10:03 - 10:07અને કોઈ પણ સંજોગોમાં, કોઈપણ માટે
તે પરિવર્તન થવાનું છે, -
10:08 - 10:11વિશ્વ પર આધાર રાખવાનો બંધ કરવાની જરૂર છે
-
10:11 - 10:15એક કે બે કે ત્રણ મિલિયન સ્કૂલ સ્ટ્રાઇકર્સ
આને છટણી કરવા -
10:16 - 10:19એટલે, આપણે મહાન છીએ,
આપણે પહોંચી રહીશું, -
10:19 - 10:22અને આપણે એ સ્થળોએ જઈશું કે જેની
ક્યારેય કોઈએ અમારી અપેક્ષા કરી નથી. -
10:23 - 10:25પરંતુ આપણને મર્યાદા નથી;
-
10:25 - 10:26આપણે શરૂઆત છીએ.
-
10:27 - 10:30આ એક પેઢી માટેનુ કાર્ય નથી.
-
10:30 - 10:32આ માનવતા માટેનું કામ છે.
-
10:33 - 10:37અને આ ત્યારે છે જ્યારે બધી
નજર તમારા પર હોય છે. -
10:38 - 10:40આ પરિવર્તન થાય તે માટે,
-
10:40 - 10:43આપણે દસ લાખ વસ્તુઓ છટણી મેળવવી પડશે.
-
10:44 - 10:46તે એક ઉત્સાહી
જટિલ વસ્તુ છે, છેવટે. -
10:48 - 10:49પણ...
-
10:50 - 10:53કેટલીક વસ્તુઓ છે જે દરેક સાથે
પ્રારંભ કરી શકે છે. -
10:54 - 10:57ખરાબ સમાચાર પહેલા: જો તમે વિચાર્યું છે કે
હવે હું તમને વધુ સાઈકલ કરવા માટે કહીશ -
10:58 - 11:01અથવા ઓછુ માંસ ખાવા, ઓછા ઉડાન માટે,
અથવા સેકન્ડહેન્ડ ખરીદી પર જવા માટે, -
11:01 - 11:03માફ કરશો, આ એટલું સરળ નથી.
-
11:03 - 11:05પરંતુ અહીં એક સારા સમાચાર આવે છે:
-
11:06 - 11:09તમે ગ્રાહકો અને દુકાનદારો કરતા વધારે છો,
-
11:10 - 11:14તેમ છતાં ઉદ્યોગોને તમારી જાતને
ત્યાં મર્યાદિત રાખવી ગમશે. -
11:14 - 11:18ના; હું અને તમે --
આપણે બધા રાજકીય માણસો છીએ, -
11:18 - 11:22અને આપણે બધા આ જવાબનો ભાગ બની શકીએ છીએ.
-
11:22 - 11:27આપણે બધા કંઈક હોઈ શકીએ છીએ કે જેને
ઘણા લોકો આબોહવા કાર્યકરો કહે છે. -
11:27 - 11:28હા ને?
-
11:28 - 11:29(હાસ્ય)
-
11:29 - 11:31તેથી પ્રથમ પગલાં શું છે?
-
11:31 - 11:35ચાર પ્રથમ પગલાં જે આવશ્યક છે
બીજું બધું કરવા માટે, -
11:35 - 11:39ચાર પ્રથમ પગલાં કે દરેક
સાથે પ્રારંભ કરી શકો છો, -
11:39 - 11:44ચાર પ્રથમ પગલાં જે નક્કી કરે છે
પછી બનતા બધા વિશે. -
11:45 - 11:47તો તે શું છે?
-
11:48 - 11:49નંબર એક:
-
11:50 - 11:54આપણે ભારે તાકીદ કરવાની જરૂર છે
આબોહવા કાર્યકર વિશેની આપણી સમજણ વિશે -
11:54 - 11:59આપણી સમજ આનો જવાબ શું હોઈ શકે.
-
12:00 - 12:04આબોહવા કાર્યકર તે એક વ્યક્તિ નથી જે
કે એક અભ્યાસ કરે -
12:04 - 12:09અને હવે દર બપોરે ખર્ચ કરે
શાકાહારી વિશે પત્રિકાઓ આપી -
12:09 - 12:10શોપિંગ મોલમાં.
-
12:10 - 12:11ના
-
12:11 - 12:14આબોહવા કાર્યકર દરેક હોઈ શકે છે,
-
12:14 - 12:19દરેક જે આંદોલનમાં જોડાવા માંગે છે
જેઓ તેમા વૃદ્ધ થવાનો ઇરાદો રાખે છે -
12:19 - 12:23કુદરતી વાતાવરણના રક્ષણને
પ્રાધાન્ય આપતા ગ્રહ પર -
12:23 - 12:26અને ઘણા લોકો માટે સુખ અને આરોગ્ય
-
12:26 - 12:30આબોહવા વિનાશ ઉપર
અને ગ્રહ નાશ ઉપર -
12:30 - 12:32થોડા નફા માટે.
-
12:33 - 12:38અને ત્યારબાદ વાતાવરણની કટોકટીથી પ્રભાવિત
થઈ રહ્યા છે આપણા સામાજિક દરેક ભાગ, -
12:38 - 12:40આપણા રાજકીય અને આપણા ખાનગી જીવનનો,
-
12:40 - 12:44આપણને હવામાન કાર્યકરોની જરૂર છે
દરેક ખૂણા પર દરેક જગ્યાએ, -
12:44 - 12:45માત્ર દરેક રૂમમાં જ નહીં,
-
12:45 - 12:48પણ દરેક શહેર અને દેશમાં
અને રાજ્ય અને ખંડમાં. -
12:50 - 12:52બીજું:
-
12:53 - 12:58મારે તમારે સગવડ ઝોનની, બહાર નીકળવાની
જરૂર છે -
12:58 - 13:01હંમેશની જેમ વ્યવસાયથી દૂર
જેનો કાલ નથી. -
13:03 - 13:07તમે બધા અહીં, તમે
ક્યાં તો મિત્ર અથવા કુટુંબના સભ્ય છો, -
13:07 - 13:10તમે કાર્યકર છો, એક સાથી છો,
એક વિદ્યાર્થી, એક શિક્ષક -
13:10 - 13:11અથવા, ઘણા કિસ્સાઓમાં, મતદાતા.
-
13:12 - 13:15આ બધી જવાબદારી સાથે આવે છે
-
13:15 - 13:18કે આ સંકટ તમારે જોઈએ છે ત્યાં
સુધી વધવા માટે. -
13:19 - 13:22ત્યાં કંપની છે જે તમને રોજગારી આપે છે
-
13:22 - 13:24અથવા તે તમને પ્રાયોજિત કરે છે.
-
13:24 - 13:27તે પેરિસ કરાર બેઠકના માર્ગ પર છે?
-
13:28 - 13:31શું તમારા સ્થાનિક સંસદ સભ્યને ખબર છે
કે તમને આ વિશે કાળજી છે, -
13:31 - 13:34કે તમે ઇચ્છો કે આ એક અગ્રતા રહે
દરેક ચૂંટણીમાં? -
13:34 - 13:36શું તમારા શ્રેષ્ઠ મિત્રને આ વિશે ખબર છે?
-
13:36 - 13:40શું તમે કોઈ અખબાર વાંચો છો?
અથવા અખબાર લખો? મહાન. -
13:40 - 13:43પછી તેમને જણાવો કે તમે તેમને ઇચ્છો છો
દરેક અંકમાં આ અંગે જાણ કરવા, -
13:43 - 13:48અને તમે ઇચ્છો કે તેઓ પડકાર આપે
દરેક એક મુલાકાતમાં નિર્ણયકોને. -
13:50 - 13:53જો તમે ગાયક છો, તો આ વિશે ગાઓ.
જો તમે શિક્ષક છો, તો આ વિશે શીખવો.અને -
13:53 - 13:57જો તમારી પાસે બેંકનુ ખાતું છે,તો
તમારી બેંકને કહો કે તમે બેંક છોડો છો -
13:57 - 13:59જો તેઓ અશ્મિભૂત ઇંધણમાં રોકાણ કરતા રહે તો.
-
13:59 - 14:03અને, અલબત્ત, શુક્રવારે, તમને બધાને ખબર
હોવી જોઈએ કે શું કરવું જોઈએ. -
14:05 - 14:07ત્રીજું:
-
14:07 - 14:13સગવડો છોડીને જ્યારે તમે દળોમાં જોડાશો
ત્યારે તે શ્રેષ્ઠ કાર્ય છે. -
14:15 - 14:18એક વ્યક્તિ અસુવિધાજનક પરિવર્તન માટે પૂછતી
-
14:18 - 14:21મોટે ભાગે અસુવિધાજનક છે.
-
14:21 - 14:25બે, પાંચ, દસ, સો લોકો
અસુવિધાજનક પરિવર્તન માટે પૂછે છે -
14:25 - 14:27તેની અવગણના મુશ્કેલ છે.
-
14:27 - 14:30તમે જેટલા વધુ, તેટલું મુશ્કેલ બને છે
લોકોને ન્યાયી ઠેરવવા માટે -
14:30 - 14:32એવી કોઈ પદ્ધતિ કે જેનું કોઈ ભવિષ્ય નથી.
-
14:33 - 14:36શક્તિ એ એવું કંઈક નથી
કે તમારી પાસે છે અથવા નથી. -
14:36 - 14:39શક્તિ એ કંઈક છે જે તમે કાં લો છો
અથવા અન્ય પર છોડી દો, -
14:39 - 14:41એકવાર તમે તેને વહેંચો તો તે વધે છે.
-
14:42 - 14:45અમે રસ્તાઓ પરના યુવાનો,
અમે શાળાના હડતાલ પર ઊતરનાર, -
14:45 - 14:47અમે બતાવી છીએ કે આ
કેવી રીતે કાર્ય કરી શકે છે. -
14:47 - 14:51એક જ શાળાનો હડતાલ પર ઊતરનાર, હંમેશા તે
જ શાળાનો હડતાલ પર ઊતરનાર રહેશે-- -
14:51 - 14:53સારું, ગ્રેટા થનબર્ગ.
-
14:53 - 14:56બે, પાંચ, દસ, એક હજાર લોકો જે
પ્રહાર કરે શાળા પર એ એક ચળવળ છે, -
14:56 - 14:58અને તે જ આપણને સર્વત્ર જોઈએ છે.
-
14:58 - 14:59કોઈ દબાણ નથી.
-
14:59 - 15:00(હાસ્ય)
-
15:01 - 15:04અને ચોથા નંબર પર છેવટે -
-
15:04 - 15:09અને આ કદાચ સૌથી વધુ છે અગત્યની બાબત -
આ બધામાં -
15:12 - 15:15હું ઈચ્છુ છું કે તમારે તમારી જાતને
વધુ ગંભીરતાથી લેવાનું શરૂ કરવું જોઈએ. -
15:16 - 15:19જો ત્યાં એક વસ્તુ છે જે મેં શીખી છે તે
-
15:19 - 15:23સાત મહિના દરમિયાન
આબોહવા કાર્યોનુ આયોજનનું, -
15:23 - 15:25આ તે છે જો તમે કંઇક મેળવવા માટે ન જાઓ તો,
-
15:26 - 15:29કોઈ બીજા તે નહીં કરે તેની સંભાવના વધુ છે.
-
15:30 - 15:33આ વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્થાઓ
-
15:33 - 15:38તેઓને તે રમત બદલવાનો કોઈ ઇરાદો નથી
જેનાથી ત મોટાભાગનો નફો મેળવે છે, -
15:38 - 15:41તેથી કોઈ અર્થ નથી તેમના પર
વધુ આધાર રાખવાનો. -
15:42 - 15:44તે ખરાબ છે, મને ખબર છે.
-
15:44 - 15:48આ એક વિશાળ જવાબદારી છે, એક વિશાળ ભાર છે
દરેકના ખભા પર, હા. -
15:50 - 15:52પરંતુ આનો અર્થ પણ છે,
-
15:52 - 15:53જો આપણે કરવા માંગતા હોઈએ તો,
-
15:54 - 15:56આપણે આમાં કહી શકીએ.
-
15:57 - 16:00આપણે એ પરિવર્તનનો ભાગ બની શકીએ.
આપણે તે જવાબનો ભાગ બની શકીએ. -
16:01 - 16:03અને તે એકદમ સુંદર છે ને?
-
16:04 - 16:07તો ચાલો તેને અજમાવીએ,
ચાલો રોક અને રોલ કરીએ, -
16:07 - 16:09ચાલો દુનિયાને છલકાઇએ
આબોહવા કાર્યકરો સાથે. -
16:10 - 16:12ચાલો સુવિધાના ક્ષેત્રમાંથી બહાર નીકળીએ
-
16:12 - 16:16અને દળોમાં જોડાઓ અને તમારી
જાતને વધુ ગંભીરતાથી લેવાનો પ્રારંભ કરો. -
16:17 - 16:20કલ્પના કરો કે આ દુનિયા કેવી દેખાશે,
-
16:20 - 16:23જ્યાં બાળકો મોટા થશે,
-
16:23 - 16:29તેમના ભવિષ્યને જાણવાનું આ મહાન
સાહસ આગળ જોવાનું -
16:29 - 16:30અને એવું કંઈ નથી જેનાથી ડર લાગે,
-
16:32 - 16:36આ દુનિયા કેવી દેખાશે
જ્યારે આગામી હવામાન પરિષદ હશે -
16:36 - 16:40શું લોકોમાં આ મહાન ઘટના બની રહી છે
જે લોકો ભેગા થાય છે, -
16:40 - 16:43જેમણે લાખો લોકોના અવાજ સાંભળ્યા હતા,
-
16:43 - 16:47પછી કોણ તેમની બાંય વાળવા માટે તૈયાર હશે
વાસ્તવિક પરિવર્તન લાવવા. -
16:48 - 16:49તમે જાણો છો,હું આ
-
16:50 - 16:52વિશ્વનું સ્વપ્ન જોઉં છું કે જ્યાં
-
16:53 - 16:59જ્યાં ભૂગોળના વર્ગોમાં
આબોહવા કટોકટી વિશે શીખવવામાં આવે -
16:59 - 17:02આ એક સૌથી મોટો પડકાર છે જે
-
17:02 - 17:06તમારા અને મારા જેવા લોકો દ્વારા જીતાયેલો
-
17:07 - 17:09જેણે સમયસર અભિનય શરૂ કરી દીધો હતો
-
17:09 - 17:13કારણ કે તેઓ સમજી ગયા હતા
તેમને ગુમાવવાનું કંઈ નહોતું -
17:13 - 17:15અને જીતવા માટે બધું.
-
17:16 - 17:18તો પછી કેમ તમે જશો નહીં?
-
17:18 - 17:20બીજું કોઈ આપણા ભવિષ્યને બચાવશે નહીં.
-
17:21 - 17:22આ આમંત્રણ કરતાં વધારે છે.
-
17:23 - 17:25સમાચારને ફેલાવો,આભાર
-
17:25 - 17:30(તાળીઓ)
- Title:
- શા માટે તમારે આબોહવા કાર્યકર બનવું જોઈએ
- Speaker:
- લુઇસા ન્યુબૌર
- Description:
-
હવામાન કાર્યકર લુઇસા ન્યુબૌર કહે છે, "હું એવા વિશ્વનું સ્વપ્ન જોઉ છું કે જ્યાં ભૂગોળ વર્ગો આબોહવાની કટોકટી વિશે શીખવે છે કારણ કે આ એક મોટો પડકાર છે કે જે તમારા અને મારા જેવા લોકો એ જીત્યો હતો." ગ્રેટા થનબર્ગ સાથે, ન્યુબૌરે "શુક્રવારે શુક્રવાર માટે ભવિષ્ય" પ્રારંભ કરવામાં મદદ કરી, તે આંતરરાષ્ટ્રીય શાળાની હડતાલ આંદોલન જે આબોહવા સંકટ પર કાર્યવાહીના અભાવનો વિરોધ કરે છે. તેણીએ ચાર પ્રથમ પગલાં વહેંચ્યા છે જે કોઈપણ વયને ધ્યાનમાં લીધા વિના, આબોહવા કાર્યકર બનવા માટે લઈ શકે છે. "તે એક પેઢી માટે આ કામ નથી. માનવતા માટે આ એક કામ છે," તે કહે છે.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 17:43
TED Translators admin approved Gujarati subtitles for Why you should be a climate activist | ||
Arvind Patil accepted Gujarati subtitles for Why you should be a climate activist | ||
honey patel edited Gujarati subtitles for Why you should be a climate activist | ||
honey patel edited Gujarati subtitles for Why you should be a climate activist | ||
honey patel edited Gujarati subtitles for Why you should be a climate activist | ||
honey patel edited Gujarati subtitles for Why you should be a climate activist | ||
honey patel edited Gujarati subtitles for Why you should be a climate activist | ||
honey patel edited Gujarati subtitles for Why you should be a climate activist |