દરેક વ્યક્તિ TEDx વ્યાખ્યાનનું અનુલેખન કરી શકે છે !
-
0:00 - 0:04વિશ્વ બદલવાનું એક વિચાર સાથે શરૂ થાય છે.
-
0:04 - 0:09TEDx લોકોને એકસાથે લાવવા
અને મહાન વિચારો ફેલાવવા માટે છે. -
0:09 - 0:12જો તમે આજે કોઈ પણ
વ્યાખ્યાન દ્વારા પ્રેરિત છો, -
0:12 - 0:17તમે એક સરળ વસ્તુ કરીને,
આ વિચારોને ફેલાવી શકો છો : -
0:17 - 0:18અનુલેખન.
-
0:19 - 0:21કોઈ વાતનો લેખિત રેકોર્ડ બનાવીને,
-
0:21 - 0:26તમે તેને વિવિધ ભાષાઓમાં અનુવાદિત
થવા માટે ઉપલબ્ધ કરી રહ્યા છો. -
0:26 - 0:29ઓનલાઇન સરળતાથી શોધી શકાય,
-
0:29 - 0:32અને બહેરાઓ માટે તથા ઓછું
સાંભળનારા માટે સુલભ હોય. -
0:32 - 0:34તે સરળ છે.
-
0:34 - 0:36તમારે બીજી ભાષા બોલવાની જરૂર નથી,
-
0:36 - 0:38અને તમે તે લગભગ ક્યાંયથી પણ કરી શકો છો.
-
0:39 - 0:40વિચાર પસંદ આવ્યો ?
-
0:41 - 0:45અનુલેખકો અને અનુવાદકોના
વૈશ્વિક સમુદાયમાં જોડાઓ -
0:45 - 0:46અને તેને વિશ્વ સાથે વહેંચો.
-
0:47 - 0:52વધુ જાણવા માટે,
www.TED.com/transcribe ની મુલાકાત લો.
- Title:
- દરેક વ્યક્તિ TEDx વ્યાખ્યાનનું અનુલેખન કરી શકે છે !
- Description:
-
દરેક વ્યક્તિ TEDx વ્યાખ્યાનનું અનુલેખન કરી શકે છે ! તમારા મનપસંદ TEDx વ્યાખ્યાનને આખી દુનિયા સુધી પહોંચાડવા માટે, મૂળ ભાષાનાં ઉપશીર્ષકોનું યોગદાન કેવી રીતે આપવું તે શોધવા માટે સહાય કરો. TED.com/transcribe પર જાઓ.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TED Translator Resources
- Duration:
- 0:55
TED Translators admin approved Gujarati subtitles for Everybody can transcribe TEDx talks! | ||
Krunal Prajapati accepted Gujarati subtitles for Everybody can transcribe TEDx talks! | ||
Keyur Thakkar edited Gujarati subtitles for Everybody can transcribe TEDx talks! | ||

Keyur Thakkar edited Gujarati subtitles for Everybody can transcribe TEDx talks! |