કલા કે જે સમય અને મેમરીની શોધ કરે છે
-
0:01 - 0:03હું એક પ્રશ્ન સાથે શરૂ કરવા માગુ છું.
-
0:03 - 0:05એક કલાકાયૅ એ ક્યાંથી શરૂ થાય છે?
-
0:06 - 0:08હવે ક્યારેક તો તે પ્રશ્ન વાહિયાત લાગે છે.
-
0:09 - 0:13તે ભ્રામકરૂપે સરળ લાગે છે,
-
0:13 - 0:16જેમ કે જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો
આ ભાગ સાથે, "સુવાહ્ય તારાગૃહ" -
0:16 - 0:17તે મેં 2010 કર્યું
-
0:18 - 0:20મેં પ્રશ્ન પૂછ્યો:
-
0:20 - 0:24તે કેવું લાગશે
કોઈનું પોતાનું એક તારાગૃહ બનાવવું " -
0:24 - 0:26હુ જાણુ છુ તમે
બધા દરરોજસવારે પૂછો છો -
0:26 - 0:28પરંતુ મેં મારી જાતને તે સવાલ પૂછ્યો.
-
0:29 - 0:30અને એ એક કલાકાર તરીકે,
-
0:30 - 0:33હું આપણા પ્રયત્નો વિશે વિચારતો હતો
-
0:33 - 0:39આપણી ઇચ્છા, આપણી સતત ઝંખના
કે જે આપણે વર્ષોથી કર્યું છે, -
0:39 - 0:42આપણી આજુબાજુની દુનિયાને અર્થપૂર્ણ બનાવવા
-
0:42 - 0:43સામગ્રી દ્વારા.
-
0:43 - 0:47અને મારા માટે, પ્રયત્ન કરવા અને શોધવા એ
આશ્ચર્યનો પ્રકાર છે, -
0:47 - 0:52પણ એક પ્રકારની નિરર્થકતા
તે ખૂબ જ નાજુક અનુસરણમાં છે, -
0:52 - 0:54મારી આર્ટ વર્કનો એક ભાગ છે.
-
0:54 - 0:57તેથી જે મને આસપાસ
લાગે તે સામગ્રી સાથે લઈ આવુ છું -
0:57 - 1:00હું પ્રયાસ કરવા અને અનુભવો બનાવવા
તેમને ભેગા કરુ -
1:01 - 1:04ઓરડાઓ અનુભવે છે જે ઓરડાઓ પર કબજો કરે છે,
-
1:04 - 1:07કે દિવાલો,જમીન, ઇમારતો કબજે કરે છે
-
1:07 - 1:10પરંતુ આખરે,
હું ઇચ્છું છું કે તેઓ સ્મૃતિ પર કબજો કરે. -
1:11 - 1:13અને મેં કામ કર્યા પછી,
-
1:13 - 1:18મને લાગે છે કે ત્યાં સામાન્ય રીતે
એક મેમરી હોય તે કામ જે મારા માથામાં બળે છે -
1:18 - 1:20અને આ મારા માટે યાદશક્તિ છે -
-
1:20 - 1:22તે આ અચાનક આશ્ચર્યજનક અનુભવનો પ્રકાર હતો.
-
1:22 - 1:26કલા કે કામ અંદર ડૂબી રહી.
-
1:26 - 1:29અને તે મારી સાથે રહ્યો
અને મારા કામમાં એક પ્રકારનો પુનર્વસન -
1:29 - 1:30લગભગ 10 વર્ષ પછી.
-
1:30 - 1:34મારે સ્નાતકશાળા સ્ટુડિયો પાછા જવાનુ છે
-
1:34 - 1:38કેટલીકવાર મને લાગે છે કે રસપ્રદ છે
જ્યારે તમે કોઈ મુખ્ય કાર્ય શરૂ કરો છો, -
1:38 - 1:41તમારે ફક્ત સંપૂર્ણ રીતે કરવાની જરૂર છે
પ્લેટ સાફ કરો, -
1:41 - 1:42બધું દૂર લઈ જાઓ.
-
1:42 - 1:45અને આ દેખાશે નહીં
જેવા પ્લેટ સાફ કરવું, -
1:45 - 1:46પરંતુ મારા માટે, તે હતું
-
1:46 - 1:50કારણ કે મેં પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો હતો
લગભગ 10 વર્ષ માટે, -
1:50 - 1:52જ્યારે હું સ્નાતકશાળા શાળામા ગયો
-
1:52 - 1:55મને સમજાયું કે મેં કુશળતા વિકસાવી છે,
પરંતુ એ મારો કોઈ વિષય નહોતો. -
1:55 - 1:56તે રમતવીર કુશળતા જેવું હતું,
-
1:56 - 1:59કારણ કે હું આકૃતિને ઝડપથી રંગી શકું,
-
1:59 - 2:00પણ મને કેમ ખબર નહોતી.
-
2:00 - 2:02હું તેને સારી રીતે રંગીશકુ પણ સામગ્રી નથી
-
2:02 - 2:06મેં બધા રંગ થોડા સમય એક બાજુ મૂકી દીધા
-
2:06 - 2:09અને આ પ્રશ્ન પૂછવા માટે, જે હતો કે
-
2:09 - 2:13"કેમ અને કેવી રીતે હેતુ છે
અમારા માટે મૂલ્ય પ્રાપ્ત કરવાનો? " -
2:13 - 2:18મને ખબર છે કે શર્ટ કેવી રીતે કરે છે
હજારો લોકો પહેરે છે, -
2:18 - 2:19આ શટૅ જેવું જ છે
-
2:19 - 2:21તે કેવી રીતે લાગે કે તે મારા જેવું છે?
-
2:21 - 2:22તેથી મેં તે પ્રયોગથી શરૂઆત કરી
-
2:23 - 2:26મેં સામગ્રી એકત્રિત કરીને નિર્ણય કર્યો
જે તેમની પાસે ચોક્કસ ગુણવત્તા ધરાવે છે. -
2:26 - 2:29તેઓ મોટા પ્રમાણમાં ઉત્પાદિત હતા,
સરળતાથી સુલભ, -
2:29 - 2:32તેના ઉપયોગ માટે સંપૂર્ણપણે નકશીકામ કરેલુ
-
2:32 - 2:34તેમના સૌંદર્યલક્ષી માટે નથી
-
2:34 - 2:37જેથી ટૂથપીક્સ, ડ્રોઇંગના કાગળ
ઉપર ચોટાડવા ની પિન -
2:37 - 2:39શૌચાલય કાગળના ટુકડા,
-
2:39 - 2:44તે જોવા માટે કે જે રીતે મેં મારી ઊર્જા
મારો હાથ, મારો સમય તેમનામાં મૂક્યો -
2:44 - 2:49કે વર્તન ખરેખર કામમાં એક
પ્રકારનું મૂલ્ય બનાવી શકે છે -
2:49 - 2:52અન્ય વિચારોમાંથી એક છે,
હું ઇચ્છું છું કે કાર્ય જીવંત બને. -
2:52 - 2:53તેને બેઠકદુર
કરવા માંગતીતી -
2:54 - 2:55તેની આસપાસ એક છબી ન હોય,
-
2:55 - 2:58અનુભવ ન હોય
કે તમે કંઈક આવ્યા છો -
2:58 - 3:00તને કીધું હતું કે તે મહત્વપૂર્ણ છે
-
3:00 - 3:03પરંતુ તમે જાણો છો તે
તમારા પોતાના સમયમાં હતો -
3:04 - 3:07તો આ ખૂબ જુનાવિચારો જેવા કે શિલ્પ જેવું છે
-
3:07 - 3:12જેછે:આપણે નિર્જીવપદાર્થોમાં
જીવન કેવીરીતે શ્વાસલે -
3:12 - 3:15અને તેથી, હું એવી જેવી જગ્યા પર જઈશ,
-
3:15 - 3:16જ્યાં એક દીવાલ હોય
-
3:16 - 3:18અને રંગ નો ઉપયોગ તે સ્વંય કયૉ હોય
-
3:18 - 3:20રંગ ને દીવાલ ની બહાર ખેંચી શકાય
-
3:20 - 3:22દીવાલ પર ના રંગ માંથી
અવકાશ માં શિલ્પ બનાવાય -
3:22 - 3:24કારણ કે મને પણ આ વિચારમાં રસ હતો
-
3:24 - 3:28કે આ શબ્દો, "શિલ્પ,"
"રંગકામ","સ્થાપન", -
3:28 - 3:31આમાંની કોઈ બાબત જે રીતે
આપણે ખરેખર વિશ્વને જોતા નથી. -
3:31 - 3:33તેથી હું તે સીમાઓને અસ્પષ્ટ કરવા માગતો હતો
-
3:33 - 3:37બંને માધ્યમો વચ્ચે
જે કલાકારો વિશે વાત કરે છે, -
3:37 - 3:40પણ જીવનમાં હોવુ અને કલામાં
હોવુ એ અનુભવ અસ્પષ્ટ કરે છે -
3:40 - 3:42જેથી જ્યારે તમે તમારા રોજિંદામાં હોવ,
-
3:42 - 3:44અથવા જ્યારે તમે મારા કોઈ કામમાં હો ત્યારે
-
3:44 - 3:48અને તમે જોયું, તમે રોજિંદા ઓળખો છો,
-
3:48 - 3:52પછી તમે તે અનુભવને તમારા
પોતાના જીવનમાં ખસેડી શકો, -
3:52 - 3:56અને કદાચ રોજિંદા જીવનમાં એ કલા જુઓ.
-
3:56 - 3:58હું 90 ના દાયકામાં
સ્નાતક શાળામાં હતી -
3:58 - 4:01અને મારો સ્ટુડિયો ફક્ત વધુ અને
વધુ છબીઓથી ભરેલો બન્યો, -
4:01 - 4:02મારા જીવનની જેમ.
-
4:02 - 4:05અને છબીઓ અને હેતુ ની આ મૂંઝવણ
-
4:06 - 4:09ખરેખર માર્ગનો એકભાગ હતો
હું સામગ્રીનો અર્થપૂર્ણ
કરવાનો પ્રયાસ કરીરહ્યો -
4:10 - 4:12અને એ પણ મને રસ હતો
કેવી રીતે આ બદલી શકે છે -
4:12 - 4:15જે રીતે આપણે ખરેખર સમયનો અનુભવ કરીએ છીએ
-
4:15 - 4:18જો આપણે સમયનો અનુભવ કરી રહ્યા છીએ
સામગ્રી દ્વારા, -
4:18 - 4:23શું થાય છે જ્યારે છબીઓ અને હેતુ
અવકાશમાં મૂંઝવણમાં મુકાય છે? -
4:23 - 4:27તેથી મેં કેટલાક પ્રયોગો સાથે
છબીઓ દ્વારા શરૂઆત કરી -
4:27 - 4:31અને જો તમે 1880 ના દાયકા તરફ નજર નાખો,
-
4:31 - 4:35કે જ્યારે પ્રથમ ચલચિત્ર છે
ફિલ્મમાં ફેરવવા લાગ્યા -
4:35 - 4:40અને તે પ્રાણીઓના અભ્યાસ
દ્વારા કરવામાં આવ્યા હતા -
4:40 - 4:41પ્રાણીઓની હિલચાલ.
-
4:41 - 4:44યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘોડાઓ,
ફ્રાન્સમાં પક્ષીઓ. -
4:44 - 4:46તેઓ આ ચળવળઅભ્યાસ માં હતા
-
4:46 - 4:48તે પછી ધીમે ધીમે ઝીઓટ્રોપ
નીજેમ, ફિલ્મ બની, -
4:49 - 4:51તેથી મેં નક્કી કર્યું, હું પ્રાણી લઈશ
-
4:51 - 4:53અને હું તે વિચાર સાથે રમવા જઇ રહીતી,
-
4:53 - 4:58હવે છબી કેવી રીતે આપણા માટે
સ્થિર નથી, તે આગળ વધી રહી છે. -
4:58 - 4:59તે અવકાશમાં આગળ વધી રહી
-
4:59 - 5:03અને તેથી મેં મારા પાત્ર
તરીકે ચિતા ને પસંદ કયૉ -
5:03 - 5:07કારણ કે તે સૌથી ઝડપી છે પૃથ્વી પર
જમીન પર નિવાસ કરતું પ્રાણી છે -
5:07 - 5:08અને તે રેકોર્ડ ધરાવે છે,
-
5:08 - 5:10અને હું તેનો આ રેકોર્ડ વાપરવા માંગું છું
-
5:10 - 5:14ખરેખર તે સમય માટે એક
માપન લાકડી બનાવવા માટે. -
5:14 - 5:18અને તેથી આ તે શિલ્પ જેવું દેખાતું હતું
-
5:18 - 5:19તે જગ્યા થી
ખસેડવામાં આવ્યું -
5:19 - 5:22અવકાશમાં આ પ્રકારની
છબીનું તૂટેલું ફ્રેમિંગ, -
5:22 - 5:25કારણ કે મેં નોટપેડ પેપર લગાવી દીધું હતું
-
5:25 - 5:28અને ખરેખર તેના પર પ્રોજેક્ટ કરાવ્યો હતો.
-
5:28 - 5:31પછી મેં આ પ્રયોગ કર્યો
જ્યાં તમારી પાસે એક પ્રકારની જાતિ છે, -
5:31 - 5:33આ નવા સાધનો અને વિડિઓ સાથે
હું સાથે રમી શકું છુ -
5:33 - 5:35તેથી સામે બાજ આગળ વધે છે,
-
5:35 - 5:37ચિત્તો તે બીજા સ્થાને આવે છે
-
5:37 - 5:40અને ગેંડો પાછળ પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે
-
5:40 - 5:42પછી બીજો એક પ્રયોગ
-
5:42 - 5:43હું વિચારતી હતી કેવી રીતે
-
5:43 - 5:47જો આપણે પ્રયત્ન કરીશું અને એક
વસ્તુ યાદ રાખીશું જે આપણને થયું છે -
5:47 - 5:50જ્યારે અમે હતા ચાલો કહીએ તો દસ વર્ષ ના હતા
-
5:50 - 5:53તે યાદ રાખવું ખૂબ મુશ્કેલ
છે તે વર્ષે શું હતું -
5:53 - 5:56અને મારા માટે હું વિચારી
શકું છું કદાચ એક અથવા બે -
5:56 - 6:01અને તે એક ક્ષણ
મારા મગજમાં વિસ્તર્યું છે -
6:01 - 6:03કે સમગ્ર વર્ષ ભરવા માટે.
-
6:03 - 6:06તેથી આપણે સમયનો મિનિટ
અને સેકંડમાં અનુભવ કરતા નથી -
6:06 - 6:10તેથી આ હજુપણ
મેં લીધેલી વિડિઓની, -
6:10 - 6:11કાગળના ટુકડા ઉપર છપાયેલ છે
-
6:11 - 6:15કાગળ ફાટ્યો છે અને પછી વિડિઓ
તેની ટોચ પર મૂકવામાં આવે છે. -
6:15 - 6:17અને હું આ વિચાર સાથે
રમવા માંગતો હતો -
6:17 - 6:21કેવી રીતે આ પ્રકારની સંપૂર્ણ
છબીઓ નિમજ્જન છે -
6:21 - 6:23કે અમને પરબિડીયું છે,
-
6:23 - 6:27કેવી રીતે એક છબી ખરેખર વધી શકે છે
-
6:27 - 6:28અને અમને પરેશાન કરી શકે છે.
-
6:29 - 6:30તેથી મારી પાસે આ બધા હતા -
-
6:30 - 6:34આ ત્રણમાંથી છે જેમકે હું100 પ્રયોગો
નો છબીઓ સાથે પ્રયાસ કરીતી હતી -
6:34 - 6:36લગભગ એક દાયકાથી વધુ
-
6:36 - 6:37અને તેમને ક્યારેય નહીં બતાવવું
-
6:37 - 6:42અને મેં વિચાર્યું સારુ હુ તેને સ્ટુડિયોની
બહાર જાહેર સ્થળે કેવી રીતે લાવીશ, -
6:42 - 6:45પરંતુ પ્રયોગની આ પ્રકારની ઊર્જા જાળવી રાખો
-
6:45 - 6:48જ્યારે તમે પ્રયોગશાળામાં
જશો ત્યારે તમે જોશો -
6:48 - 6:50તમે જુઓ છો જ્યારે તમે સ્ટુડિયોમાં જાઓ છો
-
6:50 - 6:52અને મારો કાર્યક્રમ હતો અને મેં હમણાં કહ્યુ
-
6:52 - 6:55ઠીક છે, હું મારુ ટેબલ
ઓરડા ની મધ્યમાં મુકીશ -
6:55 - 6:57તેથી હુ મારુ ટેબલ લઈ આવી
અને તેને ઓરડા મા મુકયુ -
6:57 - 7:01અને તે ખરેખર કામ કર્યું
મને આ પ્રકારની ખૂબ જ આશ્ચર્યજનક રીતે, -
7:02 - 7:07તે દૂરથી વિડિઓ સ્ક્રીનને લીધે
આ પ્રકારની હડસેલી હતી. -
7:07 - 7:08અને તેના પર તમામ પ્રોજેક્ટર હતો,
-
7:08 - 7:11તેથી પ્રોજેક્ટર તેની આસપાસ
ની જગ્યા બનાવતા હતા -
7:11 - 7:14પરંતુ તમે તરફ દોરવામાં આવ્યા હતા
જ્યોતની જેમ ચળકાટ. -
7:14 - 7:17અને પછી તને ટુકડા પર
આવરી લેવામાં આવ્યા હતા -
7:17 - 7:19પણે બધાં આ ધોરણ સાથે ખૂબ જ પરિચિત છે.
-
7:19 - 7:24જે સામે હોવાનો સ્કેલ છે
ડેસ્ક અથવા સિંક અથવા ટેબલનું -
7:24 - 7:28અને પછી તમે પાછા આ ધોરણમાં માં ડુબી ગયા છો
-
7:28 - 7:32આ એક થી એક ધોરણ
છબી સંબંધમાં મુખ્ય ભાગ છે. -
7:32 - 7:33પરંતુ આ સપાટી પર,
-
7:33 - 7:38તમે કાગળ પર આ અનુમાન લગાવ્યું હતું
પવનમાં ફૂંકાયો હતો -
7:38 - 7:41તેથી આ મૂંઝવણ હતી
શું એક છબી હતી -
7:41 - 7:42અને હેતુ શું હતું.
-
7:42 - 7:45તો આ કામ જેવું લાગયુ
જ્યારે તે મોટા ઓરડામાં ગયો, -
7:45 - 7:47અને મેં આ ટુકડો
બનાવ્યો તયા સુધી નતુ -
7:47 - 7:52કે મને સમજાયું કે મેં અસરકારક રીતે
તારાગૃહ નો આંતરિક ભાગ બનાવ્યો છે, -
7:52 - 7:54પણ સમજ્યા વિના.
-
7:54 - 7:59અને મને યાદ છે, એક બાળક તરીકે,
તારાગૃહ પર જવાનું પ્રેમાળ હતું -
7:59 - 8:01અને તે સમયે,તારાગૃહ,
-
8:01 - 8:04છત પરની આ આકર્ષક છબીઓ હંમેશા ન હોય
-
8:04 - 8:08પરંતુ તમે જોઈ શકશો કે પ્રોજેક્ટર
જાતે ઘરેલું અને બળી રહ્યું છે, -
8:08 - 8:11અને આ ઓરડાની વચ્ચે આકર્ષક કેમેરો
-
8:11 - 8:15અને તે તે જ હતું, તમારી આજુબાજુ
ના પ્રેક્ષકોને ઉપર જોતા સાથે, -
8:15 - 8:18કારણકે તે સમયે ત્યાં વતૃળ
આકાર માં પ્રેક્ષકો હતા -
8:18 - 8:21અને તેમને જોતા અને અનુભવી રહ્યા છો.
એક પ્રેક્ષક ભાગ હોવું. -
8:21 - 8:25તેથી આ મે વેબ પરથી ડાઉનલોડ કરેલ છબી છે
-
8:25 - 8:28એવા લોકોની જેણે કાર્યમાં પોતાની છબી લીધી.
-
8:28 - 8:29અને મને આ છબી ગમે છે
-
8:29 - 8:32કારણ કે તમે જુઓ કે આધાર કેવી રીતે
કામ સાથે ભળી જાય છે. -
8:33 - 8:37તેથી તમારી પાસે મુલાકાતીની છાયા છે
પ્રક્ષેપણ સામે, -
8:37 - 8:40અને તમે વ્યક્તિના શર્ટની
આજુબાજુના અંદાજો પણ જોશો. -
8:40 - 8:43તેથી આ કાર્યમાં જ આ સ્વ-છબી
બનાવવામાં આવ્યા હતા -
8:43 - 8:44અને પછી પોસ્ટ કર્યું,
-
8:44 - 8:48અને તે એક પ્રકારની ચક્રીય છબી
બનાવવાની પ્રક્રિયા જેવી લાગ્યું. -
8:48 - 8:50અને તેનો એક પ્રકારનો અંત.
-
8:50 - 8:54પરંતુ તે મને યાદ કરાવી અને મને પાછો લાવ્યો
તારાઓ માટે, -
8:54 - 8:55અને તે આંતરિક છે.
-
8:55 - 8:57મેં પેઇન્ટિંગ પર
પાછા જવાનું શરૂ કર્યું -
8:57 - 9:01પરંતુ તે મને યાદ કરાવે છે અને
મને ફરીથી તારાગૃહ પર લાવ્યા, -
9:01 - 9:04આંતરિક છબીઓ વિશે
કે આપણા બધા પાસે છે. -
9:04 - 9:06ત્યાં ઘણી બધી આંતરિક છબીઓ છે,
-
9:06 - 9:09અને આપણી આંખોની બહાર શુ છે
તેના પર એટલું કેન્દ્રિત કરી દીધુ છે -
9:09 - 9:13અને આપણે આપણા મનમાં મેમરી
કેવી રીતે સંગ્રહિત કરીએ છીએ, -
9:13 - 9:16કેવી રીતે ચોક્કસ છબીઓ
ક્યાંય બહાર ઉભરી આવે છે -
9:16 - 9:18અથવા સમય જતાં પડી શકે છે.
-
9:18 - 9:21અને મેં આ શ્રેણી કહેવાનું શરૂ કર્યું
" છબી પછીની" શ્રેણી. -
9:21 - 9:25જે આ વિચારનો સંદર્ભ હતો
કે જો આપણે હમણાં જ આંખો બંધ કરીએ, -
9:25 - 9:28તમે જોઈ શકો છો કે આ
ચમકતી પ્રકાશ છે જે લંબાય છે -
9:28 - 9:30અને જ્યારે આપણે તેને
ફરી ખોલીએ તે ફરી લંબાય છે -
9:30 - 9:32આ બધા સમય બની રહ્યું છે.
-
9:32 - 9:37અને પછીની વસ્તુ કંઈક છે
કે છબી ક્યારેય બદલી શકાતી નથી, -
9:37 - 9:39તમે ક્યારેય છબી માં નથી અનુભવતા
-
9:39 - 9:43તેથી તે ખરેખર તમને કેમેરાના
લેન્સની મર્યાદાની યાદ અપાવે છે -
9:43 - 9:46તેથી તે છબીઓ લેવાનો આ વિચાર હતો
તે મારી બહાર હતા - -
9:46 - 9:47આ મારો સ્ટુડિયો છે -
-
9:48 - 9:52અને પછી તે શોધવાનો પ્રયાસ કરી
રહ્યો છે તેઓ મારી અંદર કેવી રીતે રજૂ થાય -
9:52 - 9:53તેથી ખરેખર ઝડપથી,
-
9:53 - 9:58હું ફક્ત પ્રક્રિયા કેવી રીતે વિકસિત
થઈ શકું છું તેના દ્વારા ઝબૂકવું છું -
9:58 - 9:59આગામી ભાગ માટે.
-
9:59 - 10:01તેથી તે સ્કેચથી શરૂ થઈ શકે છે,
-
10:01 - 10:04અથવા મારી યાદમાં સળગતી એક છબી
-
10:04 - 10:0518 મી સદીથી -
-
10:05 - 10:07તે પિરાનેસી ની"નાટ્યશાળા "
-
10:08 - 10:10અથવા બાસ્કેટબ બોલનું કદ મોડેલ -
-
10:10 - 10:12મેં આ બાસ્કેટબબોલની
આજુબાજુ બનાવી -
10:12 - 10:15તેની પાછળના લાલ કપ
દ્વારા સ્કેલ પુરાવા મળે છે. -
10:15 - 10:18અને તે મોડેલને બીજ તરીકે
મોટા ટુકડામાં મૂકી શકાય છે, -
10:18 - 10:20અને તે બીજ મોટા ટુકડામાં વિકસી શકે છે.
-
10:20 - 10:24અને તે ભાગ ખૂબ, ખૂબ
મોટી જગ્યા ભરી શકે છે. -
10:24 - 10:29પરંતુ તે ફક્ત મારા આઇફોનથી બનેલી
વિડિઓમાં ગળણી થઈ શકે છે, -
10:29 - 10:33વરસાદની રાત્રે મારા સ્ટુડિયોની
બહાર એક ખાબોચિયું, -
10:34 - 10:38તે મારી સ્મૃતિમાં બનાવેલી
પેઇન્ટિંગની પાછળની રીત છે, -
10:38 - 10:42અને તે પેઇન્ટિંગ પણ સ્મૃતિની
જેમ ઝાંખું થઈ શકે છે. -
10:42 - 10:46તો આ એક ખૂબ જ નાની છબીનું માપ છે
-
10:46 - 10:47મારી સ્કેચબુકમાંથી.
-
10:47 - 10:49તમે જોઈ શકો છો કેવી રીતે ફુટી શકે છે
-
10:49 - 10:52સબવે સ્ટેશન પર
જે ત્રણ બ્લોક્સ પર ફેલાયેલ છે. -
10:52 - 10:55અને તમે જોઈ શકશો કે સબવે
સ્ટેશનમાં કેવી રીતે જતા -
10:55 - 10:59એક સ્કેચબુકના પૃષ્ઠો દ્વારા પ્રવાસ જેવી છે
-
10:59 - 11:04અને તમે સાર્વજનિક જગ્યા પર કાર્ય
લખી,ડાયરીના પ્રકારને જોઈ શકો છો, -
11:04 - 11:07અને તમે 20 વર્ષના કલા કાર્ય
નાં પૃષ્ઠોને ફેરવી રહ્યાં છો -
11:07 - 11:09તમે સબવે દ્વારા ખસેડવા તરીકે
-
11:09 - 11:13પરંતુ તે પણ સ્કેચની ખરેખર
એક અલગ મૂળ છે, -
11:13 - 11:19તે એક શિલ્પમાં મૂળ છે
તે છ માળની ઇમારત પર છે, -
11:19 - 11:22અને વર્ષ 2002 થી બિલાડી સુધી સ્કેલ કરેલું
-
11:22 - 11:25મને યાદ છે કારણ કે મારી પાસે
તે સમયે બે કાળી બિલાડીઓ હતી -
11:26 - 11:28અને આ જાપાનના કાર્યની એક છબી છે
-
11:28 - 11:31કે તમે સબવેમાં પાછળનો ભાગ જોઈ શકો છો.
-
11:31 - 11:32અથવા વેનિસમાં કોઈ કામ,
-
11:33 - 11:35જ્યાં તમે દિવાલ પર મૂકેલી છબી જુઓ.
-
11:35 - 11:40અથવા 2001માંએસ.એફ.એમ.ઓ.એમ.એ. માં
મેં કરેલું શિલ્પ કેવી રીતે, -
11:40 - 11:42અને આ પ્રકારની ગતિશીલ લાઇન બનાવી,
-
11:42 - 11:45ગતિશીલ લાઇન બનાવવા માટે
મેં તે કેવી રીતે ચોરી કરી -
11:45 - 11:48તમે સબવેમાં નીચે ઉતરી જશો.
-
11:48 - 11:50માધ્યમનુ મર્જ કરવુ ખરેખર
રસપ્રદ છે -
11:51 - 11:54તો તમે કેવી રીતે લીટી લઈ શકો છો
જે શિલ્પ જેવા તાણને ખેંચે છે -
11:54 - 11:56અને તેને પ્રિન્ટમાં મૂકું?
-
11:56 - 11:58અથવા પછી કોઈ શિલ્પમાં રેખાંકનની
જેમ લાઇનનો ઉપયોગ કરો -
11:58 - 12:01નાટકીય દ્રષ્ટિકોણ બનાવવા માટે?
-
12:01 - 12:04અથવા પેઇન્ટિંગ કેવી રીતેપ્રિન્ટમેકિંગ
ની પ્રક્રિયાની નકલ કરી શકે છે? -
12:05 - 12:08કેવી રીતે સ્થાપન કરી શકો છો
કેમેરાના લેન્સનો ઉપયોગ થી -
12:08 - 12:10લેન્ડસ્કેપ ફ્રેમ કરવા માટે?
-
12:10 - 12:15ડેનમાર્કમાં શબ્દમાળા પરની
પેઇન્ટિંગ કેવી રીતે ક્ષણ બની શકે છે -
12:15 - 12:17ટ્રેકની વચ્ચે?
-
12:18 - 12:21અને કેવી રીતે, હાઇ લાઇન પર,
તમે એક ભાગ બનાવી શકો છો -
12:21 - 12:24તે સ્વભાવમાં જ છુપાય છે
-
12:24 - 12:27અને નિવાસસ્થાન બની જાય છે
તેની આસપાસની પ્રકૃતિ માટે? -
12:29 - 12:32અને હવે હું બનાવેલા બે
ટુકડાઓ સાથે અંત કરીશ -
12:32 - 12:34આ એક ભાગ છે જેને "ફોલન સ્કાય" કહે છે.
-
12:34 - 12:37તે હડસન ખીણમાં કાયમી કમિશન બનશે,
-
12:37 - 12:40અને તે એક પ્રકારનો તારાગૃહ
છેવટે નીચે આવે છે -
12:40 - 12:43અને પૃથ્વી પર જ બન્યાના.
-
12:43 - 12:46અને આ 2013 નું એક કાર્ય છે
જે ફરીથી સ્થાપિત થવાનું છે, -
12:46 - 12:50મોમાના ફરીથી ખોલવામાં નવું જીવન મેળવો.
-
12:50 - 12:54અને તે એક ટુકડો છે જે ટૂલ છે
પોતે શિલ્પ છે. -
12:54 - 12:57તેથી લોલક, જેમ તે સ્વિંગ કરે છે
-
12:57 - 12:59ટુકડો બનાવવા માટે ટૂલ તરીકે વપરાય છે
-
12:59 - 13:02તેથી પદાર્થોના દરેક ખૂંટો
-
13:02 - 13:08પેન્ડુલમની ટોચ પર એક સેન્ટિમીટર
સુધી જમણી બાજુ જાઓ. -
13:08 - 13:12તેથી તમારી પાસે તે સુંદર
સ્વિંગની લુલનું મિશ્રણ છે, -
13:12 - 13:16પણ સતત તે તણાવ
ભાગ પોતે નાશ કરી શકે છે. -
13:16 - 13:20અને તેથી, તે ખરેખર વાંધો નથી
જ્યાં આમાંથી કોઈપણ ટુકડાઓ સમાપ્ત થાય છે, -
13:20 - 13:23કારણ કે મારા માટે વાસ્તવિક બિંદુ
-
13:23 - 13:26કે તેઓ અંત
સમય જતાં તમારી સ્મૃતિમાં, -
13:26 - 13:29અને તેઓ પોતાની બહારના
વિચારો ઉત્પન્ન કરે છે. -
13:30 - 13:31આભાર.
-
13:31 - 13:38
અભિવાદન
- Title:
- કલા કે જે સમય અને મેમરીની શોધ કરે છે
- Speaker:
- સારાહ સ્ઝ
- Description:
-
કલાકાર સારાહ સ્ઝ અમને તેના કામ દ્વારા કેલિડોસ્કોપિક પ્રવાસ પર લઈ જાય છે: ઇમારતની જેમ ઊંચા ઇમર્સિવ ઇન્સ્ટોલેશન્સ, દિવાલોની આજુબાજુ છૂટાછવાયા, ગેલેરીઓમાં ભ્રમણ કરતા - સમય, યાદશક્તિ અને અવકાશ વચ્ચેની રેખાઓને અસ્પષ્ટ કરે છે. અમે કેવી રીતે સ્ઝ અનુભવ, મલ્ટીમીડિયા કલા આ સુંદર પ્રવાસ પદાર્થો અર્થ આપવા અન્વેષણ કરો.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 13:51
TED Translators admin approved Gujarati subtitles for How we experience time and memory through art | ||
limbachiya deep accepted Gujarati subtitles for How we experience time and memory through art | ||
Shah Devarsh edited Gujarati subtitles for How we experience time and memory through art | ||
Devanshi parmar edited Gujarati subtitles for How we experience time and memory through art | ||
Devanshi parmar edited Gujarati subtitles for How we experience time and memory through art | ||
Devanshi parmar edited Gujarati subtitles for How we experience time and memory through art | ||
Devanshi parmar edited Gujarati subtitles for How we experience time and memory through art | ||
Devanshi parmar edited Gujarati subtitles for How we experience time and memory through art |