Gujarati subtítols

← મારી ઓળખ એક મહાસત્તા છે - અવરોધ નથી

Obtén el codi d'incrustació
30 llengües

Showing Revision 119 created 11/21/2019 by Nilam Patel.

 1. મારા કુટુંબની ગુફામાં લાલ ટાઇલ્સ પર
 2. હું ટીવી માટે બનાવેલી મૂવી "જીપ્સી"
  માટે નાચીશ અને ગાઇશ,
 3. બેટ્ડ મિડલર અભિનિત.
 4. (ગાઇ રહી છે) "મારુ એક સ્વપ્ન હતું.

 5. એક અદ્ભુત સ્વપ્ન, પપ્પા. "
 6. નવ વર્ષની વયની સળગતી ઇચ્છા
  અને દ્રઢતા સાથે હું તેને ગાઇશ

 7. જેણે, હકીકતમાં, એક સ્વપ્ન જોયું.
 8. મારું સ્વપ્ન એક અભિનેત્રી બનવાનું હતું.
 9. અને તે સાચું છે કે મેં મારા જેવું
  દેખાતું કોઈ પણ ક્યારેય જોયું નથી
 10. ટેલિવિઝન અથવા ફિલ્મોમાં,
 11. અને ચોક્કસ, મારા કુટુંબીજનો અને મિત્રો
  અને શિક્ષકો બધા એ મને સતત ચેતવણી આપી છે
 12. હોલીવુડ એ મારા જેવા લોકો માટે નથી.
 13. પરંતુ હું એક અમેરિકન હતી.
 14. મને એ માનવાનું શીખવવામાં આવ્યું હતું
  કે કોઈપણ કંઈપણ પ્રાપ્ત કરી શકે છે,
 15. તેમની ત્વચાના રંગને ધ્યાનમાં લીધા વિના,
 16. હકીકત એ છે કે મારા માતાપિતા
  હોન્ડુરાસ થી સ્થળાંતર થયા,
 17. મારી પાસે પૈસા નહોતા તે હકીકત છે.
 18. મારે મારા સ્વપ્નને સરળ બનાવવાની જરૂર નથી,
 19. મારે માત્ર શક્ય બનાવવાની જરૂર હતી.
 20. અને જ્યારે હું 15 વર્ષની હતી,

 21. મને મારું પહેલું પ્રોફેશનલ ઓડિશન મળ્યું.
 22. તે કેબલ સબ્સ્ક્રિપ્શન્સની
  જાહેરાત હતી
 23. અથવા જામીન કરાર,એ મને ખરેખર યાદ નથી.
 24. (હાસ્ય)

 25. મને એ યાદ છે કે
  કાસ્ટિંગ ડિરેક્ટર એ મને પૂછ્યું,

 26. "તમે ફરીથી તે કરી શકો, પરંતુ
  આ સમયે માત્ર, વધુ લેટિના અવાજ સાથે. "
 27. "અમ, ઠીક છે.

 28. તેથી તમે ઇચ્છો છો
  તે હું સ્પેનિશમાં કરુ? "મેં પૂછ્યું.
 29. "ના, ના, અંગ્રેજીમાં કરો,
  ફક્ત અવાજ લેટિના. "

 30. "સારું, હું લેટિના છું, તેથી આ
  એક લેટિના જેવું લાગે છે તેવું નથી? "

 31. એક લાંબી અને બેડોળ મૌન હતી,

 32. અને પછી છેવટે,
 33. "ઠીક છે, સ્વીટી, વાંધો નહીં,
  આવવા બદલ આભાર, આવજો! "
 34. "વધુ લેટિના અવાજ" દ્વારા તે સમજાવવા મને
  મોટાભાગની કાર રાઇડ ઘરે લઈ ગયા

 35. તે મને તૂટેલી અંગ્રેજીમાં
  બોલવાનું કહેતા હતા.
 36. અને હું શા માટે હકીકત શોધી શકી નહીં
 37. કે હું ખરેખર,
  વાસ્તવિક જીવન, અધિકૃત લેટિના હતી
 38. ખરેખર વાંધો નથી લાગતો.
 39. તો પણ, મને નોકરી મળી નથી.

 40. લોકો એ જોવા માટે તૈયાર હતા
  મને ઘણી નોકરીઓ મળી નથી:
 41. ગેંગ-બેંજરની ગર્લફ્રેન્ડ,
 42. સેસી શોપલીફ્ટર,
 43. સગર્ભા ચોલા નંબર બે.
 44. (હાસ્ય)

 45. આ ભૂમિકાઓના પ્રકારો હતા જે
  મારા જેવા કોઈ વ્યક્તિ માટે અસ્તિત્વમાં છે.

 46. કોઈકને તેઓએ જોયું અને જોયું કે તે
  ખૂબ ઘઉંવર્ણા, ખૂબ ચરબીવાળા,
 47. ખૂબ નબળા, ખૂબ નિખાલસ છે.
 48. આ ભૂમિકાઓ પ્રથાઓ હતી
 49. અને આગળ ન હોત
  મારી પોતાની વાસ્તવિકતામાંથી
 50. અથવા ભૂમિકાઓમાંથી જે
  મારુ નાટકનું સપનું હતું.
 51. હું નાટકમાં એવા લોકો માંગતી હતી જે
  જટિલ અને બહુપરીમાણીય હતા,
 52. લોકો જે પોતાના જીવનના
  કેન્દ્રમાં અસ્તિત્વમાં છે.
 53. નહીં કે તૈયાર પૂતળા જે
  કોઈ બીજાની પૃષ્ઠભૂમિમાં.
 54. પરંતુ જ્યારે મેં મારા મેનેજરને
  તે કહેવાની હિંમત કરી -

 55. તે એ વ્યક્તિ છે જેને ચૂકવણી માટે
  મને તક મળે છે -
 56. તેનો જવાબ હતો,
 57. "કોઈકે તે છોકરીને
  તેની અવાસ્તવિક અપેક્ષાઓ કહેવાની છે. "
 58. અને તે ખોટા નહોતા.
 59. મારો મતલબ, કે મે તેને
  બરતરફ કર્યા,પણ તે ખોટા નહોતા.
 60. (હાસ્ય)

 61. (તાળીઓ)

 62. કારણકે જ્યારે મેં ભૂમિકા મેળવવાનો પ્રયાસ
  કર્યો તે નબળી લેખિત સ્ટીરિયોટાઇપ નહોતી,

 63. હું સાંભળીશ,
 64. "અમે આ ભૂમિકાને વૈવિધ્યપૂર્ણ
  રીતે કાસ્ટ કરવા નથી શોધી રહ્યા. "
 65. પણ, "અમે તેને પસંદ કરીએ છીએ,
  પરંતુ તે ખૂબ ખાસ વંશીય છે. "
 66. પણ, "દુર્ભાગ્યવશ, અમારી પાસે પહેલાથી જ
  આ મૂવીમાં એક લેટિના છે. "
 67. મને એ જ સંદેશ મળતો રહ્યો
  ફરીથી અને ફરીથી અને ફરીથી.
 68. મારી ઓળખ એક અવરોધ હતી
  મારે કાબુ મેળવવો પડ્યો.
 69. અને તેથી મેં વિચાર્યું,
 70. "અવરોધ, મારી પાસે આવ.
 71. હું એક અમેરિકન છું. મારું નામ અમેરિકા છે.
 72. મેં આ માટે આખું જીવન તાલીમ આપી છે,
  હું ફક્ત પ્લેબુકને અનુસરીશ,
 73. હું વધારે મહેનત કરીશ. "
 74. અને તેથી મેં કર્યું, મેં ખૂબ મહેનત કરી
 75. બધી વસ્તુઓ દૂર કરવા માટે કે
  જે લોકોએ કહ્યું કે મારી સાથે ખોટું હતું.
 76. હું સૂર્યથી દૂર રહી કે જેથી
  મારી ત્વચા વધારે ઘઉંવર્ણી ન થાય,
 77. મે રજૂઆત માટે મારા કર્લ્સ સીધા કર્યા.
 78. મેં સતત વજન ઘટાડવાનો પ્રયત્ન કર્યો,
 79. મેં ફેન્સીયર અને
  મોંઘા કપડાં ખરીદ્યા.
 80. જેથી જ્યારે બધા લોકો મારી સામે જોતા,
 81. તેઓ ખૂબ ચરબી,
  ખૂબ ઘઉંવર્ણા, ખૂબ નબળા લેટિના જોશે નહીં.
 82. તેઓ જોશે કે હું સક્ષમ હતી.
 83. અને કદાચ તેઓ મને તક આપે.
 84. અને ભાગ્યની વ્યંગાત્મક વળાંકમાં,

 85. જ્યારે મને છેવટે એવી ભૂમિકા મળી
  જે મારા બધા સપના સાકાર કરશે,
 86. તે એ ભૂમિકા હતી જેની મારે જરૂર હતી
  બરાબર હું હતી એવી જ.
 87. કહેવતોના સંગ્રહમાં(આનામાં)
  "રીઅલ વુમન હેવ કર્વ્સ"
 88. ઘઉંવર્ણા, નબળા, ચરબીવાળા લેટિના હતા.
 89. મેં તેના જેવું ક્યારેય કોઈને જોયું નહોતું,
  મારા જેવા કોઈપણ,
 90. પોતાની જીવન વાર્તાના
  કેન્દ્રમાં અસ્તિત્વમાં છે.
 91. હું યુએસના પ્રવાસ દરમ્યાન
 92. અને આ ફિલ્મ સાથે ઘણા દેશોમાં
 93. જ્યાં લોકો, તેમની ઉંમર, વંશીયતા,
  શરીરના પ્રકારને ધ્યાનમાં લીધા વિના,
 94. પોતાને આનામાં જોયા.
 95. 17 વર્ષની ગોળમટોળ ચહેરાવાળી
  મેક્સીકન અમેરિકન છોકરી
 96. તેના અસંભવિત સ્વપ્નને પરિપૂર્ણ કરવા
  સાંસ્કૃતિક ધોરણો સામે સંઘર્ષ કરી રહી છે.
 97. મને આખી જિંદગી જે
  કહેવામાં આવ્યું હતું તેમ છતાં,

 98. મેં જાતે જોયું કે લોકો ખરેખર મારા જેવા
  લોકો વિશેની વાર્તાઓ જોવા માંગતા હતા.
 99. અને તે મારી અવાસ્તવિક અપેક્ષાઓ હતી
 100. મારી જાતને સંસ્કૃતિમાં
  પ્રમાણિકરૂપે રજૂ કરવા માટે
 101. અન્ય લોકોની અપેક્ષાઓ પણ હતી
 102. "વાસ્તવિક મહિલાઓ પાસે વળાંક છે"
 103. એક નિર્ણાયક, સાંસ્કૃતિક અને
  નાણાકીય સફળતા હતી.
 104. "મહાન," મેં વિચાર્યું, "અમે તે કર્યું!
 105. અમે સાબિત કર્યું કે
  અમારી વાર્તાઓનું મૂલ્ય છે.
 106. બાબતો હવે બદલાશે. "
 107. પરંતુ મેં જોયું કે ખૂબ ઓછું થયું છે.

 108. ત્યાં કોઈ જળવિભાજક નહોતું.
 109. ઉદ્યોગમાં કોઈ પણ વધુ વાર્તાઓ
  કહેવા માટે ઉતાવળ કરતુ ન હતું
 110. એ પ્રેક્ષકો વિશે કે જે ભૂખ્યા હતા
  અને તેમને જોવા માટે ચૂકવણી કરવા તૈયાર છે.
 111. ચાર વર્ષ પછી,
  જ્યારે મને અગ્લી બેટ્ટી કરવા મળ્યું,

 112. મને તે કરતા આ જ ઘટના જોવા મળી.
 113. "અગ્લી બેટ્ટી" નો પ્રીમિયર યુ.એસ.માં
  16 મિલિયન દર્શકો માટે થયો
 114. અને તેના પ્રથમ વર્ષમાં 11 એમ્મી
  માટે નામાંકન મેળવ્યું હતું.
 115. (તાળીઓ)

 116. પરંતુ "અગ્લી બેટ્ટી" ની સફળતા હોવા છતાં

 117. બીજો કોઈ ટેલિવિઝન શો નહીં હોય
 118. લેટિના અભિનેત્રીના નેતૃત્વ દ્વારા
 119. અમેરિકન ટેલિવિઝન પર આઠ વર્ષ માટે.
 120. તેને 12 વર્ષ થયા છે
 121. ત્યારથી હું પહેલી અને એકમાત્ર લેટિના બની
 122. મુખ્ય શ્રેણીમાં એમી જીતનાર માટે.
 123. તે ગૌરવની વાત નથી.
 124. તે હતાશાનો મુદ્દો છે.
 125. એટલા માટે નહીં કે
  એવોર્ડ્સ આપણું મૂલ્ય સાબિત કરે છે,
 126. પરંતુ એ કારણે કે જેને આપણે
  દુનિયામાં સમૃધ્ધ જોઈ રહ્યા છીએ
 127. તે આપણને શીખવે છે પોતાને કેવી રીતે જોવું,
 128. આપણા પોતાના મૂલ્ય વિશે કેવી રીતે વિચારવું,
 129. કેવી રીતે આપણા ભવિષ્ય વિશે સ્વપ્ન જોવું .
 130. અને ક્યારેક મને શંકા થવા લાગે છે,

 131. મને યાદ છે કે ત્યાં એક નાની છોકરી હતી,
  જે પાકિસ્તાનની સ્વાત ખીણમાં રહેતી હતી.
 132. અને કોઈક રીતે, તેને હાથમાં
  કેટલીક ડીવીડી મળી
 133. એક અમેરિકન ટેલિવિઝન શો ની
 134. જેમાં તેણે લેખક બનવાનું પોતાના
  સ્વપ્નનું પ્રતિબિંબિત જોયું.
 135. મલાલાએ પોતાની આત્મકથામાં લખ્યું છે,
 136. 'મને પત્રકારત્વમાં રસ પડ્યો હતો
 137. મારા પોતાના શબ્દો કેવી રીતે
  ફરક લાવી શકે તે જોયા પછી
 138. અને "અગ્લી બેટ્ટી" ડીવીડી
  જોવાથી પણ
 139. એક અમેરિકન મેગેઝિનના જીવન વિશેની. "
 140. (તાળીઓ)

 141. મારી કારકિર્દીના 17 વર્ષ માટે,

 142. આપણા અવાજોમાં જે શક્તિ છે તે મેં જોઈ
 143. જ્યારે તેઓ સંસ્કૃતિમાં
  હાજરી પ્રવેશ કરી શકે છે.
 144. મેં જોયું છે.
 145. તે મેં જીવ્યું છે, આપણે બધાએ તે જોયું છે.
 146. મનોરંજનમાં, રાજકારણમાં,
 147. વ્યવસાયમાં, સામાજિક પરિવર્તનમાં.
 148. આપણે તેનો ઇનકાર કરી શકતા નથી -
  હાજરી શક્યતા બનાવે છે.
 149. પરંતુ છેલ્લા 17 વર્ષથી,
 150. મેં પણ આ જ બહાનું સાંભળ્યું છે
 151. શા માટે આપણામાંના કેટલાક
  સંસ્કૃતિમાં હાજરી પ્રવેશ કરી શકે છે
 152. અને આપણામાં કેટલાક કરી શકતા નથી.
 153. આપણી વાર્તાઓ પ્રેક્ષક નથી,
 154. આપણા અનુભવો મુખ્ય પ્રવાહમાં
  ગુંજી ઉઠશે નહીં,
 155. આપણા અવાજો આર્થિક જોખમ કરતાં ઘણા મોટા છે.
 156. થોડા વર્ષો પહેલા, મારા એજટને ફોન કર્યો

 157. મને સમજાવવા માટે કે
  મને કોઈ ફિલ્મમાં કેમ રોલ નથી મળતો.
 158. તેમણે કહ્યું, "તેઓએ તમને પસંદ કર્યા છે
 159. અને તેઓ ખરેખર, ખરેખર વિવિધ રીતે
  કાસ્ટ કરવા ઇચ્છે છે,
 160. પરંતુ ફિલ્મ નાણાકીય નથી ત્યાં સુધી તેઓ
  સફેદ ભૂમિકાને પ્રથમ કાસ્ટ કરે."
 161. તેમણે તૂટેલા હૃદયથી
  સંદેશ આપ્યો
 162. અને તેમની સાથે વાત કરતા,
  "મને જણાયું કે આ કંઇક ગડબડ છે."
 163. પરંતુ તેમ છતાં, જેમ
  સેંકડો વખત પહેલાં,
 164. મને લાગ્યુ કે મારા ચહેરા પર આંસુ રેલાય છે.
 165. અને અસ્વીકારની વેદના મારામાં ઉભી થાય છે
 166. અને પછી શરમનો અવાજ મને ઠપકો આપે છે,
 167. "તમે પુખ્ત સ્ત્રી છો,
  નોકરી પર રડવાનું બંધ કરો. "
 168. હું વર્ષોથી મારી પોતાની તરીકે નિષ્ફળતાને
  સ્વીકારવાની પ્રક્રિયામાંથી પસાર થઇ છું
 169. અને પછી ઊંડી શરમની અનુભૂતિ થાય છે
  કે હું અવરોધો દૂર કરી શકી નહીં.
 170. પણ આ સમયે,
  મેં એક નવો અવાજ સાંભળ્યો.

 171. એ અવાજ કે જેણે કહ્યું,
  "હું કંટાળી ગઈ છું.
 172. મારી પાસે પૂરતું છે. "
 173. એ અવાજ જે સમજાઈ ગયો
 174. મારા આંસુ અને મારી પીડા
  નોકરી ગુમાવવા વિશે ન હતા.
 175. તેઓ ખરેખર મારા વિશે જે
  કહેવામાં આવી રહ્યું હતું તે વિશે હતા.
 176. મારા સમગ્ર જીવન વિશે
  મારા વિશે જે કહેવામાં આવ્યું હતું
 177. અધિકારીઓ અને ઉત્પાદકો દ્વારા
 178. અને સંચાલકો અને લેખકો
  અને પ્રતિનિધિ અને અધિકારીઓ
 179. અને શિક્ષકો અને મિત્રો અને કુટુંબ.
 180. કે હું ઓછું મૂલ્ય ધરાવતી વ્યક્તિ હતી.
 181. મેં વિચાર્યું સનસ્ક્રીન
  અને સીધા આયર્ન

 182. આ ઊંડાણપૂર્વક પ્રવેશીકૃત
  મૂલ્ય પ્રણાલીમાં પરિવર્તન લાવશે
 183. પરંતુ તે ક્ષણે મને જે સમજાયું તે
 184. એ હતુંં કે હું ખરેખર સમુદાય બદલવા
  માટે કદી કહેતી ન હતી.
 185. હું મને પૂછવા માંગતી હતી કે મને અંદર
  આવવા દે, અને તે એક જ એ વસ્તુ નથી.
 186. સમુદાય મારા વિશે જે માને છે
  તે હું બદલી શકી નહીં,
 187. જ્યારે હું માનું છું
  સમુદાય મારા વિશે શું માને છે.
 188. અને મેં કર્યું.
 189. હું, મારા આજુબાજુના દરેક લોકોની જેમ,
 190. જે માને છે કે મારા સ્વપ્નમાં
  હું જેવી હતી તેવું શક્ય નથી
 191. અને હું મારી જાતને અદ્રશ્ય
  બનાવવાનો પ્રયાસ કરી રહી છું.
 192. શક્ય છે આ મને
  જે જાહેર કર્યું હતું તે
 193. વ્યક્તિ ખરેખર ફેરફાર
  જોવા માંગે છે
 194. જ્યારે તેવી વ્યક્તિઓ પણ હોય છે જે
  ક્રિયાઓ વસ્તુઓને તેમની જેમ રાખે છે.
 195. અને જેના કારણે મને વિશ્વાસ થયો
  છે કે પરિવર્તન આવશે નહીં
 196. સારા અને ખરાબ લોકોની
  ઓળખ કરીને.
 197. તે વાતચીત આપણા બધાને
  હૂકથી દૂર કરે છે.
 198. કારણ કે આપણામાંના મોટાભાગના
  તેમાનાં એક પણ નથી.
 199. પરિવર્તન આવશે

 200. જ્યારે આપણામાંના દરેકમાં હિંમત હશે
 201. આપણા પોતાના મૂળભૂત મૂલ્યો અને
  માન્યતાઓ પર સવાલ કરવાની.
 202. અને પછી જુઓ કે તે આપણી ક્રિયાઓ
  આપણા શ્રેષ્ઠ ઇરાદા તરફ દોરી જાય છે.
 203. હું લાખો લોકોમાંથી એક છું
 204. મારા સપના પૂરા કરવા માટે
  જેમને કહેવામાં આવ્યું છે,
 205. વિશ્વમાં મારી પ્રતિભા
  ફાળો આપવા માટે
 206. હું કોણ છું તેના સત્યનો
  મારે પ્રતિકાર કરવો પડશે.
 207. એક માટે હું, પ્રતિકાર બંધ કરવા તૈયાર છું
 208. મારા સંપૂર્ણ અને સ્વઅધિકૃત તરીકે
  અને અસ્તિત્વમાં છે તે શરૂ કરવા માટે.
 209. જો હું પાછી જઇ શકું અને કંઈપણ બોલી શકું તો

 210. તે નવ વર્ષની ઉંમરે,
  ગુફામાં નાચતા, તેના સપના જોતા,
 211. હું કહીશ,
 212. મારી ઓળખ મારો અવરોધ નથી.
 213. મારી ઓળખ મારી મહાશક્તિ છે.
 214. કારણ કે સત્ય એ છે કે,
 215. હું છું જેવી દુનિયા દેખાય છે.
 216. તમે છો તેવી દુનિયા દેખાય છે.
 217. સામૂહિક રીતે, આપણે જેવા છીએ
  ખરેખર એવી દુનિયા દેખાય છે.
 218. અને આપણા સમુદાયે ક્રમમાં
  તે પ્રતિબિંબિત કરવા માટે,
 219. તેઓએ નવી વાસ્તવિકતા બનાવવાની જરૂર નથી.
 220. આપણે પહેલેથી જીવીએ છીએ તેનો
  પ્રતિકાર કરવો જ તેઓએ બંધ કરવો પડશે.
 221. આભાર.

 222. (તાળીઓ)