0:00:00.937,0:00:03.214 હું એક પ્રશ્ન સાથે શરૂ કરવા માગુ છું. 0:00:03.238,0:00:05.119 એક કલાકાયૅ એ ક્યાંથી શરૂ થાય છે? 0:00:06.119,0:00:08.119 હવે ક્યારેક તો તે પ્રશ્ન વાહિયાત લાગે છે. 0:00:09.119,0:00:12.683 તે ભ્રામકરૂપે સરળ લાગે છે, 0:00:12.707,0:00:16.397 જેમ કે જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો[br]આ ભાગ સાથે, "સુવાહ્ય તારાગૃહ" 0:00:16.421,0:00:17.330 તે મેં 2010 કર્યું 0:00:18.239,0:00:20.104 મેં પ્રશ્ન પૂછ્યો: 0:00:20.128,0:00:23.624 તે કેવું લાગશે[br]કોઈનું પોતાનું એક તારાગૃહ બનાવવું " 0:00:23.998,0:00:25.831 હુ જાણુ છુ તમે [br]બધા દરરોજસવારે પૂછો છો 0:00:25.855,0:00:28.182 પરંતુ મેં મારી જાતને તે સવાલ પૂછ્યો. 0:00:28.562,0:00:30.196 અને એ એક કલાકાર તરીકે, 0:00:30.220,0:00:33.141 હું આપણા પ્રયત્નો વિશે વિચારતો હતો 0:00:33.165,0:00:38.714 આપણી ઇચ્છા, આપણી સતત ઝંખના[br]કે જે આપણે વર્ષોથી કર્યું છે, 0:00:38.738,0:00:41.539 આપણી આજુબાજુની દુનિયાને અર્થપૂર્ણ બનાવવા 0:00:41.563,0:00:42.967 સામગ્રી દ્વારા. 0:00:43.492,0:00:46.967 અને મારા માટે, પ્રયત્ન કરવા અને શોધવા એ[br]આશ્ચર્યનો પ્રકાર છે, 0:00:46.991,0:00:52.252 પણ એક પ્રકારની નિરર્થકતા[br]તે ખૂબ જ નાજુક અનુસરણમાં છે, 0:00:52.276,0:00:53.728 મારી આર્ટ વર્કનો એક ભાગ છે. 0:00:53.752,0:00:57.244 તેથી જે મને આસપાસ [br]લાગે તે સામગ્રી સાથે લઈ આવુ છું 0:00:57.268,0:00:59.570 હું પ્રયાસ કરવા અને અનુભવો બનાવવા[br]તેમને ભેગા કરુ 0:01:00.570,0:01:04.229 ઓરડાઓ અનુભવે છે જે ઓરડાઓ પર કબજો કરે છે, 0:01:04.253,0:01:07.229 કે દિવાલો,જમીન, ઇમારતો કબજે કરે છે 0:01:07.253,0:01:10.320 પરંતુ આખરે,[br]હું ઇચ્છું છું કે તેઓ સ્મૃતિ પર કબજો કરે. 0:01:10.847,0:01:13.379 અને મેં કામ કર્યા પછી, 0:01:13.403,0:01:18.053 મને લાગે છે કે ત્યાં સામાન્ય રીતે [br]એક મેમરી હોય તે કામ જે મારા માથામાં બળે છે 0:01:18.077,0:01:19.617 અને આ મારા માટે યાદશક્તિ છે - 0:01:19.641,0:01:22.281 તે આ અચાનક આશ્ચર્યજનક અનુભવનો પ્રકાર હતો. 0:01:22.305,0:01:25.696 કલા કે કામ અંદર ડૂબી રહી. 0:01:25.720,0:01:28.760 અને તે મારી સાથે રહ્યો[br]અને મારા કામમાં એક પ્રકારનો પુનર્વસન 0:01:28.784,0:01:30.322 લગભગ 10 વર્ષ પછી. 0:01:30.346,0:01:34.291 મારે સ્નાતકશાળા સ્ટુડિયો પાછા જવાનુ છે 0:01:34.315,0:01:37.752 કેટલીકવાર મને લાગે છે કે રસપ્રદ છે[br]જ્યારે તમે કોઈ મુખ્ય કાર્ય શરૂ કરો છો, 0:01:37.776,0:01:40.787 તમારે ફક્ત સંપૂર્ણ રીતે કરવાની જરૂર છે[br]પ્લેટ સાફ કરો, 0:01:40.811,0:01:41.986 બધું દૂર લઈ જાઓ. 0:01:42.010,0:01:44.621 અને આ દેખાશે નહીં[br]જેવા પ્લેટ સાફ કરવું, 0:01:44.645,0:01:45.845 પરંતુ મારા માટે, તે હતું 0:01:46.208,0:01:50.006 કારણ કે મેં પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો હતો[br]લગભગ 10 વર્ષ માટે, 0:01:50.030,0:01:51.712 જ્યારે હું સ્નાતકશાળા શાળામા ગયો 0:01:51.736,0:01:54.911 મને સમજાયું કે મેં કુશળતા વિકસાવી છે,[br]પરંતુ એ મારો કોઈ વિષય નહોતો. 0:01:54.935,0:01:56.442 તે રમતવીર કુશળતા જેવું હતું, 0:01:56.466,0:01:58.512 કારણ કે હું આકૃતિને ઝડપથી રંગી શકું, 0:01:58.536,0:01:59.702 પણ મને કેમ ખબર નહોતી. 0:01:59.726,0:02:02.063 હું તેને સારી રીતે રંગીશકુ પણ સામગ્રી નથી 0:02:02.087,0:02:06.047 મેં બધા રંગ થોડા સમય એક બાજુ મૂકી દીધા 0:02:06.071,0:02:08.848 અને આ પ્રશ્ન પૂછવા માટે, જે હતો કે 0:02:08.872,0:02:12.592 "કેમ અને કેવી રીતે હેતુ છે[br]અમારા માટે મૂલ્ય પ્રાપ્ત કરવાનો? " 0:02:12.616,0:02:17.671 મને ખબર છે કે શર્ટ કેવી રીતે કરે છે[br]હજારો લોકો પહેરે છે, 0:02:17.695,0:02:18.902 આ શટૅ જેવું જ છે 0:02:18.926,0:02:20.839 તે કેવી રીતે લાગે કે તે મારા જેવું છે? 0:02:20.863,0:02:22.490 તેથી મેં તે પ્રયોગથી શરૂઆત કરી 0:02:22.514,0:02:26.229 મેં સામગ્રી એકત્રિત કરીને નિર્ણય કર્યો[br]જે તેમની પાસે ચોક્કસ ગુણવત્તા ધરાવે છે. 0:02:26.253,0:02:28.903 તેઓ મોટા પ્રમાણમાં ઉત્પાદિત હતા,[br]સરળતાથી સુલભ, 0:02:28.927,0:02:32.276 તેના ઉપયોગ માટે સંપૂર્ણપણે નકશીકામ કરેલુ 0:02:32.300,0:02:33.603 તેમના સૌંદર્યલક્ષી માટે નથી 0:02:33.627,0:02:37.077 જેથી ટૂથપીક્સ, ડ્રોઇંગના કાગળ [br]ઉપર ચોટાડવા ની પિન 0:02:37.101,0:02:38.635 શૌચાલય કાગળના ટુકડા, 0:02:38.659,0:02:43.680 તે જોવા માટે કે જે રીતે મેં મારી ઊર્જા [br]મારો હાથ, મારો સમય તેમનામાં મૂક્યો 0:02:43.704,0:02:48.593 કે વર્તન ખરેખર કામમાં એક [br]પ્રકારનું મૂલ્ય બનાવી શકે છે 0:02:48.617,0:02:51.887 અન્ય વિચારોમાંથી એક છે,[br]હું ઇચ્છું છું કે કાર્ય જીવંત બને. 0:02:51.911,0:02:53.043 તેને બેઠકદુર[br]કરવા માંગતીતી 0:02:54.043,0:02:55.410 તેની આસપાસ એક છબી ન હોય, 0:02:55.434,0:02:58.395 અનુભવ ન હોય[br]કે તમે કંઈક આવ્યા છો 0:02:58.419,0:03:00.180 તને કીધું હતું કે તે મહત્વપૂર્ણ છે 0:03:00.204,0:03:03.489 પરંતુ તમે જાણો છો તે [br]તમારા પોતાના સમયમાં હતો 0:03:03.513,0:03:07.381 તો આ ખૂબ જુનાવિચારો જેવા કે શિલ્પ જેવું છે 0:03:07.405,0:03:11.896 જેછે:આપણે નિર્જીવપદાર્થોમાં[br]જીવન કેવીરીતે શ્વાસલે 0:03:12.405,0:03:14.604 અને તેથી, હું એવી જેવી જગ્યા પર જઈશ, 0:03:14.628,0:03:15.834 જ્યાં એક દીવાલ હોય 0:03:15.858,0:03:17.997 અને રંગ નો ઉપયોગ તે સ્વંય કયૉ હોય 0:03:18.021,0:03:19.695 રંગ ને દીવાલ ની બહાર ખેંચી શકાય 0:03:19.719,0:03:22.315 દીવાલ પર ના રંગ માંથી [br]અવકાશ માં શિલ્પ બનાવાય 0:03:22.339,0:03:24.395 કારણ કે મને પણ આ વિચારમાં રસ હતો 0:03:24.419,0:03:27.780 કે આ શબ્દો, "શિલ્પ,"[br]"રંગકામ","સ્થાપન", 0:03:27.804,0:03:30.766 આમાંની કોઈ બાબત જે રીતે [br]આપણે ખરેખર વિશ્વને જોતા નથી. 0:03:30.790,0:03:33.320 તેથી હું તે સીમાઓને અસ્પષ્ટ કરવા માગતો હતો 0:03:33.344,0:03:36.548 બંને માધ્યમો વચ્ચે[br]જે કલાકારો વિશે વાત કરે છે, 0:03:36.572,0:03:40.254 પણ જીવનમાં હોવુ અને કલામાં [br]હોવુ એ અનુભવ અસ્પષ્ટ કરે છે 0:03:40.278,0:03:42.148 જેથી જ્યારે તમે તમારા રોજિંદામાં હોવ, 0:03:42.172,0:03:44.453 અથવા જ્યારે તમે મારા કોઈ કામમાં હો ત્યારે 0:03:44.477,0:03:48.087 અને તમે જોયું, તમે રોજિંદા ઓળખો છો, 0:03:48.111,0:03:52.373 પછી તમે તે અનુભવને તમારા [br]પોતાના જીવનમાં ખસેડી શકો, 0:03:52.397,0:03:55.786 અને કદાચ રોજિંદા જીવનમાં એ કલા જુઓ. 0:03:56.386,0:03:58.148 હું 90 ના દાયકામાં [br]સ્નાતક શાળામાં હતી 0:03:58.172,0:04:01.149 અને મારો સ્ટુડિયો ફક્ત વધુ અને [br]વધુ છબીઓથી ભરેલો બન્યો, 0:04:01.173,0:04:02.323 મારા જીવનની જેમ. 0:04:02.347,0:04:04.744 અને છબીઓ અને હેતુ ની આ મૂંઝવણ 0:04:05.744,0:04:08.688 ખરેખર માર્ગનો એકભાગ હતો [br]હું સામગ્રીનો અર્થપૂર્ણ [br]કરવાનો પ્રયાસ કરીરહ્યો 0:04:09.688,0:04:12.458 અને એ પણ મને રસ હતો[br]કેવી રીતે આ બદલી શકે છે 0:04:12.482,0:04:15.363 જે રીતે આપણે ખરેખર સમયનો અનુભવ કરીએ છીએ 0:04:15.387,0:04:17.807 જો આપણે સમયનો અનુભવ કરી રહ્યા છીએ[br]સામગ્રી દ્વારા, 0:04:17.831,0:04:22.749 શું થાય છે જ્યારે છબીઓ અને હેતુ [br]અવકાશમાં મૂંઝવણમાં મુકાય છે? 0:04:22.773,0:04:27.082 તેથી મેં કેટલાક પ્રયોગો સાથે [br]છબીઓ દ્વારા શરૂઆત કરી 0:04:27.106,0:04:30.863 અને જો તમે 1880 ના દાયકા તરફ નજર નાખો, 0:04:30.887,0:04:34.831 કે જ્યારે પ્રથમ ચલચિત્ર છે[br]ફિલ્મમાં ફેરવવા લાગ્યા 0:04:34.855,0:04:39.965 અને તે પ્રાણીઓના અભ્યાસ [br]દ્વારા કરવામાં આવ્યા હતા 0:04:39.989,0:04:41.146 પ્રાણીઓની હિલચાલ. 0:04:41.170,0:04:44.276 યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘોડાઓ,[br]ફ્રાન્સમાં પક્ષીઓ. 0:04:44.300,0:04:45.983 તેઓ આ ચળવળઅભ્યાસ માં હતા 0:04:46.007,0:04:48.487 તે પછી ધીમે ધીમે ઝીઓટ્રોપ[br]નીજેમ, ફિલ્મ બની, 0:04:48.511,0:04:51.307 તેથી મેં નક્કી કર્યું, હું પ્રાણી લઈશ 0:04:51.331,0:04:53.077 અને હું તે વિચાર સાથે રમવા જઇ રહીતી, 0:04:53.101,0:04:57.619 હવે છબી કેવી રીતે આપણા માટે [br]સ્થિર નથી, તે આગળ વધી રહી છે. 0:04:57.930,0:04:59.113 તે અવકાશમાં આગળ વધી રહી 0:04:59.137,0:05:03.077 અને તેથી મેં મારા પાત્ર [br]તરીકે ચિતા ને પસંદ કયૉ 0:05:03.101,0:05:07.101 કારણ કે તે સૌથી ઝડપી છે પૃથ્વી પર [br]જમીન પર નિવાસ કરતું પ્રાણી છે 0:05:07.125,0:05:08.364 અને તે રેકોર્ડ ધરાવે છે, 0:05:08.388,0:05:10.363 અને હું તેનો આ રેકોર્ડ વાપરવા માંગું છું 0:05:10.387,0:05:14.267 ખરેખર તે સમય માટે એક[br]માપન લાકડી બનાવવા માટે. 0:05:14.291,0:05:17.646 અને તેથી આ તે શિલ્પ જેવું દેખાતું હતું 0:05:17.670,0:05:19.029 તે જગ્યા થી[br]ખસેડવામાં આવ્યું 0:05:19.053,0:05:22.367 અવકાશમાં આ પ્રકારની [br]છબીનું તૂટેલું ફ્રેમિંગ, 0:05:22.391,0:05:25.145 કારણ કે મેં નોટપેડ પેપર લગાવી દીધું હતું 0:05:25.169,0:05:27.644 અને ખરેખર તેના પર પ્રોજેક્ટ કરાવ્યો હતો. 0:05:27.668,0:05:30.831 પછી મેં આ પ્રયોગ કર્યો[br]જ્યાં તમારી પાસે એક પ્રકારની જાતિ છે, 0:05:30.855,0:05:33.403 આ નવા સાધનો અને વિડિઓ સાથે[br]હું સાથે રમી શકું છુ 0:05:33.427,0:05:35.301 તેથી સામે બાજ આગળ વધે છે, 0:05:35.325,0:05:37.149 ચિત્તો તે બીજા સ્થાને આવે છે 0:05:37.173,0:05:39.977 અને ગેંડો પાછળ પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે 0:05:40.001,0:05:41.747 પછી બીજો એક પ્રયોગ 0:05:41.771,0:05:42.984 હું વિચારતી હતી કેવી રીતે 0:05:43.008,0:05:47.231 જો આપણે પ્રયત્ન કરીશું અને એક [br]વસ્તુ યાદ રાખીશું જે આપણને થયું છે 0:05:47.255,0:05:49.688 જ્યારે અમે હતા ચાલો કહીએ તો દસ વર્ષ ના હતા 0:05:49.712,0:05:53.386 તે યાદ રાખવું ખૂબ મુશ્કેલ[br]છે તે વર્ષે શું હતું 0:05:53.410,0:05:55.783 અને મારા માટે હું વિચારી [br]શકું છું કદાચ એક અથવા બે 0:05:55.807,0:06:01.073 અને તે એક ક્ષણ[br]મારા મગજમાં વિસ્તર્યું છે 0:06:01.097,0:06:02.518 કે સમગ્ર વર્ષ ભરવા માટે. 0:06:02.542,0:06:05.717 તેથી આપણે સમયનો મિનિટ [br]અને સેકંડમાં અનુભવ કરતા નથી 0:06:05.741,0:06:09.577 તેથી આ હજુપણ [br]મેં લીધેલી વિડિઓની, 0:06:09.601,0:06:11.371 કાગળના ટુકડા ઉપર છપાયેલ છે 0:06:11.395,0:06:14.869 કાગળ ફાટ્યો છે અને પછી વિડિઓ [br]તેની ટોચ પર મૂકવામાં આવે છે. 0:06:15.323,0:06:17.028 અને હું આ વિચાર સાથે[br]રમવા માંગતો હતો 0:06:17.052,0:06:20.910 કેવી રીતે આ પ્રકારની સંપૂર્ણ [br]છબીઓ નિમજ્જન છે 0:06:20.934,0:06:22.776 કે અમને પરબિડીયું છે, 0:06:22.800,0:06:26.697 કેવી રીતે એક છબી ખરેખર વધી શકે છે 0:06:26.721,0:06:28.329 અને અમને પરેશાન કરી શકે છે. 0:06:29.030,0:06:30.284 તેથી મારી પાસે આ બધા હતા - 0:06:30.308,0:06:34.408 આ ત્રણમાંથી છે જેમકે હું100 પ્રયોગો[br]નો છબીઓ સાથે પ્રયાસ કરીતી હતી 0:06:34.432,0:06:35.638 લગભગ એક દાયકાથી વધુ 0:06:35.662,0:06:37.107 અને તેમને ક્યારેય નહીં બતાવવું 0:06:37.131,0:06:42.282 અને મેં વિચાર્યું સારુ હુ તેને સ્ટુડિયોની [br]બહાર જાહેર સ્થળે કેવી રીતે લાવીશ, 0:06:42.306,0:06:45.459 પરંતુ પ્રયોગની આ પ્રકારની ઊર્જા જાળવી રાખો 0:06:45.483,0:06:47.819 જ્યારે તમે પ્રયોગશાળામાં[br]જશો ત્યારે તમે જોશો 0:06:47.843,0:06:49.747 તમે જુઓ છો જ્યારે તમે સ્ટુડિયોમાં જાઓ છો 0:06:49.771,0:06:51.938 અને મારો કાર્યક્રમ હતો અને મેં હમણાં કહ્યુ 0:06:51.962,0:06:55.141 ઠીક છે, હું મારુ ટેબલ [br]ઓરડા ની મધ્યમાં મુકીશ 0:06:55.165,0:06:57.458 તેથી હુ મારુ ટેબલ લઈ આવી[br]અને તેને ઓરડા મા મુકયુ 0:06:57.482,0:07:01.491 અને તે ખરેખર કામ કર્યું[br]મને આ પ્રકારની ખૂબ જ આશ્ચર્યજનક રીતે, 0:07:01.515,0:07:06.614 તે દૂરથી વિડિઓ સ્ક્રીનને લીધે[br]આ પ્રકારની હડસેલી હતી. 0:07:06.638,0:07:08.466 અને તેના પર તમામ પ્રોજેક્ટર હતો, 0:07:08.490,0:07:11.022 તેથી પ્રોજેક્ટર તેની આસપાસ[br]ની જગ્યા બનાવતા હતા 0:07:11.046,0:07:14.094 પરંતુ તમે તરફ દોરવામાં આવ્યા હતા[br]જ્યોતની જેમ ચળકાટ. 0:07:14.443,0:07:16.506 અને પછી તને ટુકડા પર [br]આવરી લેવામાં આવ્યા હતા 0:07:16.530,0:07:18.847 પણે બધાં આ ધોરણ સાથે ખૂબ જ પરિચિત છે. 0:07:18.871,0:07:24.174 જે સામે હોવાનો સ્કેલ છે[br]ડેસ્ક અથવા સિંક અથવા ટેબલનું 0:07:24.198,0:07:27.563 અને પછી તમે પાછા આ ધોરણમાં માં ડુબી ગયા છો 0:07:27.587,0:07:31.523 આ એક થી એક ધોરણ[br]છબી સંબંધમાં મુખ્ય ભાગ છે. 0:07:31.547,0:07:33.300 પરંતુ આ સપાટી પર, 0:07:33.324,0:07:37.768 તમે કાગળ પર આ અનુમાન લગાવ્યું હતું[br]પવનમાં ફૂંકાયો હતો 0:07:37.792,0:07:40.656 તેથી આ મૂંઝવણ હતી[br]શું એક છબી હતી 0:07:40.680,0:07:42.164 અને હેતુ શું હતું. 0:07:42.188,0:07:45.450 તો આ કામ જેવું લાગયુ[br]જ્યારે તે મોટા ઓરડામાં ગયો, 0:07:45.474,0:07:47.276 અને મેં આ ટુકડો [br]બનાવ્યો તયા સુધી નતુ 0:07:47.300,0:07:52.299 કે મને સમજાયું કે મેં અસરકારક રીતે [br]તારાગૃહ નો આંતરિક ભાગ બનાવ્યો છે, 0:07:52.323,0:07:54.261 પણ સમજ્યા વિના. 0:07:54.285,0:07:58.815 અને મને યાદ છે, એક બાળક તરીકે,[br]તારાગૃહ પર જવાનું પ્રેમાળ હતું 0:07:58.839,0:08:00.503 અને તે સમયે,તારાગૃહ, 0:08:00.527,0:08:03.990 છત પરની આ આકર્ષક છબીઓ હંમેશા ન હોય 0:08:04.014,0:08:07.958 પરંતુ તમે જોઈ શકશો કે પ્રોજેક્ટર [br]જાતે ઘરેલું અને બળી રહ્યું છે, 0:08:07.982,0:08:11.125 અને આ ઓરડાની વચ્ચે આકર્ષક કેમેરો 0:08:11.149,0:08:15.371 અને તે તે જ હતું, તમારી આજુબાજુ[br]ના પ્રેક્ષકોને ઉપર જોતા સાથે, 0:08:15.395,0:08:18.172 કારણકે તે સમયે ત્યાં વતૃળ[br]આકાર માં પ્રેક્ષકો હતા 0:08:18.196,0:08:21.133 અને તેમને જોતા અને અનુભવી રહ્યા છો.[br]એક પ્રેક્ષક ભાગ હોવું. 0:08:21.157,0:08:24.926 તેથી આ મે વેબ પરથી ડાઉનલોડ કરેલ છબી છે 0:08:24.950,0:08:28.148 એવા લોકોની જેણે કાર્યમાં પોતાની છબી લીધી. 0:08:28.172,0:08:29.322 અને મને આ છબી ગમે છે 0:08:29.346,0:08:32.481 કારણ કે તમે જુઓ કે આધાર કેવી રીતે[br]કામ સાથે ભળી જાય છે. 0:08:32.505,0:08:36.926 તેથી તમારી પાસે મુલાકાતીની છાયા છે[br]પ્રક્ષેપણ સામે, 0:08:36.950,0:08:39.688 અને તમે વ્યક્તિના શર્ટની[br]આજુબાજુના અંદાજો પણ જોશો. 0:08:39.712,0:08:43.150 તેથી આ કાર્યમાં જ આ સ્વ-છબી[br]બનાવવામાં આવ્યા હતા 0:08:43.174,0:08:44.325 અને પછી પોસ્ટ કર્યું, 0:08:44.349,0:08:48.181 અને તે એક પ્રકારની ચક્રીય છબી [br]બનાવવાની પ્રક્રિયા જેવી લાગ્યું. 0:08:48.205,0:08:49.934 અને તેનો એક પ્રકારનો અંત. 0:08:49.958,0:08:53.529 પરંતુ તે મને યાદ કરાવી અને મને પાછો લાવ્યો[br]તારાઓ માટે, 0:08:53.553,0:08:54.855 અને તે આંતરિક છે. 0:08:54.879,0:08:56.831 મેં પેઇન્ટિંગ પર[br]પાછા જવાનું શરૂ કર્યું 0:08:56.855,0:09:01.061 પરંતુ તે મને યાદ કરાવે છે અને [br]મને ફરીથી તારાગૃહ પર લાવ્યા, 0:09:01.085,0:09:03.919 આંતરિક છબીઓ વિશે[br]કે આપણા બધા પાસે છે. 0:09:03.943,0:09:05.688 ત્યાં ઘણી બધી આંતરિક છબીઓ છે, 0:09:05.712,0:09:08.688 અને આપણી આંખોની બહાર શુ છે [br]તેના પર એટલું કેન્દ્રિત કરી દીધુ છે 0:09:09.204,0:09:12.701 અને આપણે આપણા મનમાં મેમરી [br]કેવી રીતે સંગ્રહિત કરીએ છીએ, 0:09:12.725,0:09:15.546 કેવી રીતે ચોક્કસ છબીઓ[br]ક્યાંય બહાર ઉભરી આવે છે 0:09:15.570,0:09:17.618 અથવા સમય જતાં પડી શકે છે. 0:09:17.642,0:09:21.118 અને મેં આ શ્રેણી કહેવાનું શરૂ કર્યું[br]" છબી પછીની" શ્રેણી. 0:09:21.142,0:09:25.347 જે આ વિચારનો સંદર્ભ હતો[br]કે જો આપણે હમણાં જ આંખો બંધ કરીએ, 0:09:25.371,0:09:27.950 તમે જોઈ શકો છો કે આ[br]ચમકતી પ્રકાશ છે જે લંબાય છે 0:09:27.974,0:09:30.117 અને જ્યારે આપણે તેને[br]ફરી ખોલીએ તે ફરી લંબાય છે 0:09:30.141,0:09:31.656 આ બધા સમય બની રહ્યું છે. 0:09:31.680,0:09:37.161 અને પછીની વસ્તુ કંઈક છે[br]કે છબી ક્યારેય બદલી શકાતી નથી, 0:09:37.185,0:09:39.415 તમે ક્યારેય છબી માં નથી અનુભવતા 0:09:39.439,0:09:43.106 તેથી તે ખરેખર તમને કેમેરાના[br]લેન્સની મર્યાદાની યાદ અપાવે છે 0:09:43.130,0:09:46.304 તેથી તે છબીઓ લેવાનો આ વિચાર હતો[br]તે મારી બહાર હતા - 0:09:46.328,0:09:47.482 આ મારો સ્ટુડિયો છે - 0:09:47.506,0:09:51.990 અને પછી તે શોધવાનો પ્રયાસ કરી [br]રહ્યો છે તેઓ મારી અંદર કેવી રીતે રજૂ થાય 0:09:52.014,0:09:53.400 તેથી ખરેખર ઝડપથી, 0:09:53.424,0:09:57.600 હું ફક્ત પ્રક્રિયા કેવી રીતે વિકસિત[br]થઈ શકું છું તેના દ્વારા ઝબૂકવું છું 0:09:57.624,0:09:58.776 આગામી ભાગ માટે. 0:09:58.800,0:10:01.347 તેથી તે સ્કેચથી શરૂ થઈ શકે છે, 0:10:01.371,0:10:03.716 અથવા મારી યાદમાં સળગતી એક છબી 0:10:03.740,0:10:04.903 18 મી સદીથી - 0:10:04.927,0:10:07.175 તે પિરાનેસી ની"નાટ્યશાળા " 0:10:07.830,0:10:10.196 અથવા બાસ્કેટબ બોલનું કદ મોડેલ - 0:10:10.220,0:10:11.839 મેં આ બાસ્કેટબબોલની[br]આજુબાજુ બનાવી 0:10:11.863,0:10:14.974 તેની પાછળના લાલ કપ [br]દ્વારા સ્કેલ પુરાવા મળે છે. 0:10:14.998,0:10:17.998 અને તે મોડેલને બીજ તરીકે [br]મોટા ટુકડામાં મૂકી શકાય છે, 0:10:18.022,0:10:20.378 અને તે બીજ મોટા ટુકડામાં વિકસી શકે છે. 0:10:20.402,0:10:23.735 અને તે ભાગ ખૂબ, ખૂબ [br]મોટી જગ્યા ભરી શકે છે. 0:10:24.077,0:10:29.456 પરંતુ તે ફક્ત મારા આઇફોનથી બનેલી [br]વિડિઓમાં ગળણી થઈ શકે છે, 0:10:29.480,0:10:33.085 વરસાદની રાત્રે મારા સ્ટુડિયોની[br]બહાર એક ખાબોચિયું, 0:10:34.457,0:10:38.444 તે મારી સ્મૃતિમાં બનાવેલી [br]પેઇન્ટિંગની પાછળની રીત છે, 0:10:38.468,0:10:42.118 અને તે પેઇન્ટિંગ પણ સ્મૃતિની[br]જેમ ઝાંખું થઈ શકે છે. 0:10:42.142,0:10:45.690 તો આ એક ખૂબ જ નાની છબીનું માપ છે 0:10:45.714,0:10:46.967 મારી સ્કેચબુકમાંથી. 0:10:46.991,0:10:48.752 તમે જોઈ શકો છો કેવી રીતે ફુટી શકે છે 0:10:48.776,0:10:51.776 સબવે સ્ટેશન પર[br]જે ત્રણ બ્લોક્સ પર ફેલાયેલ છે. 0:10:52.149,0:10:54.593 અને તમે જોઈ શકશો કે સબવે [br]સ્ટેશનમાં કેવી રીતે જતા 0:10:54.617,0:10:58.880 એક સ્કેચબુકના પૃષ્ઠો દ્વારા પ્રવાસ જેવી છે 0:10:58.904,0:11:04.039 અને તમે સાર્વજનિક જગ્યા પર કાર્ય [br]લખી,ડાયરીના પ્રકારને જોઈ શકો છો, 0:11:04.063,0:11:06.753 અને તમે 20 વર્ષના કલા કાર્ય[br]નાં પૃષ્ઠોને ફેરવી રહ્યાં છો 0:11:06.777,0:11:09.007 તમે સબવે દ્વારા ખસેડવા તરીકે 0:11:09.031,0:11:12.666 પરંતુ તે પણ સ્કેચની ખરેખર [br]એક અલગ મૂળ છે, 0:11:12.690,0:11:18.918 તે એક શિલ્પમાં મૂળ છે[br]તે છ માળની ઇમારત પર છે, 0:11:18.942,0:11:22.125 અને વર્ષ 2002 થી બિલાડી સુધી સ્કેલ કરેલું 0:11:22.149,0:11:25.268 મને યાદ છે કારણ કે મારી પાસે[br]તે સમયે બે કાળી બિલાડીઓ હતી 0:11:25.617,0:11:28.395 અને આ જાપાનના કાર્યની એક છબી છે 0:11:28.419,0:11:30.705 કે તમે સબવેમાં પાછળનો ભાગ જોઈ શકો છો. 0:11:30.729,0:11:32.498 અથવા વેનિસમાં કોઈ કામ, 0:11:32.522,0:11:35.387 જ્યાં તમે દિવાલ પર મૂકેલી છબી જુઓ. 0:11:35.411,0:11:39.696 અથવા 2001માંએસ.એફ.એમ.ઓ.એમ.એ. માં [br]મેં કરેલું શિલ્પ કેવી રીતે, 0:11:39.720,0:11:42.188 અને આ પ્રકારની ગતિશીલ લાઇન બનાવી, 0:11:42.212,0:11:45.141 ગતિશીલ લાઇન બનાવવા માટે [br]મેં તે કેવી રીતે ચોરી કરી 0:11:45.165,0:11:48.117 તમે સબવેમાં નીચે ઉતરી જશો. 0:11:48.141,0:11:49.792 માધ્યમનુ મર્જ કરવુ ખરેખર [br]રસપ્રદ છે 0:11:50.792,0:11:54.435 તો તમે કેવી રીતે લીટી લઈ શકો છો[br]જે શિલ્પ જેવા તાણને ખેંચે છે 0:11:54.459,0:11:55.862 અને તેને પ્રિન્ટમાં મૂકું? 0:11:55.886,0:11:58.425 અથવા પછી કોઈ શિલ્પમાં રેખાંકનની [br]જેમ લાઇનનો ઉપયોગ કરો 0:11:58.449,0:12:00.734 નાટકીય દ્રષ્ટિકોણ બનાવવા માટે? 0:12:00.758,0:12:04.251 અથવા પેઇન્ટિંગ કેવી રીતેપ્રિન્ટમેકિંગ[br]ની પ્રક્રિયાની નકલ કરી શકે છે? 0:12:05.013,0:12:08.173 કેવી રીતે સ્થાપન કરી શકો છો[br]કેમેરાના લેન્સનો ઉપયોગ થી 0:12:08.197,0:12:09.952 લેન્ડસ્કેપ ફ્રેમ કરવા માટે? 0:12:10.308,0:12:15.300 ડેનમાર્કમાં શબ્દમાળા પરની [br]પેઇન્ટિંગ કેવી રીતે ક્ષણ બની શકે છે 0:12:15.324,0:12:17.202 ટ્રેકની વચ્ચે? 0:12:18.180,0:12:20.601 અને કેવી રીતે, હાઇ લાઇન પર,[br]તમે એક ભાગ બનાવી શકો છો 0:12:20.625,0:12:23.649 તે સ્વભાવમાં જ છુપાય છે 0:12:23.673,0:12:27.298 અને નિવાસસ્થાન બની જાય છે[br]તેની આસપાસની પ્રકૃતિ માટે? 0:12:28.729,0:12:31.776 અને હવે હું બનાવેલા બે [br]ટુકડાઓ સાથે અંત કરીશ 0:12:31.800,0:12:33.688 આ એક ભાગ છે જેને "ફોલન સ્કાય" કહે છે. 0:12:33.712,0:12:37.180 તે હડસન ખીણમાં કાયમી કમિશન બનશે, 0:12:37.204,0:12:40.450 અને તે એક પ્રકારનો તારાગૃહ[br]છેવટે નીચે આવે છે 0:12:40.474,0:12:42.744 અને પૃથ્વી પર જ બન્યાના. 0:12:42.768,0:12:46.280 અને આ 2013 નું એક કાર્ય છે[br]જે ફરીથી સ્થાપિત થવાનું છે, 0:12:46.304,0:12:49.978 મોમાના ફરીથી ખોલવામાં નવું જીવન મેળવો. 0:12:50.280,0:12:53.804 અને તે એક ટુકડો છે જે ટૂલ છે[br]પોતે શિલ્પ છે. 0:12:53.828,0:12:56.526 તેથી લોલક, જેમ તે સ્વિંગ કરે છે 0:12:56.550,0:12:59.426 ટુકડો બનાવવા માટે ટૂલ તરીકે વપરાય છે 0:12:59.450,0:13:02.335 તેથી પદાર્થોના દરેક ખૂંટો 0:13:02.359,0:13:07.912 પેન્ડુલમની ટોચ પર એક સેન્ટિમીટર [br]સુધી જમણી બાજુ જાઓ. 0:13:07.936,0:13:11.871 તેથી તમારી પાસે તે સુંદર[br]સ્વિંગની લુલનું મિશ્રણ છે, 0:13:11.895,0:13:15.808 પણ સતત તે તણાવ[br]ભાગ પોતે નાશ કરી શકે છે. 0:13:16.474,0:13:19.736 અને તેથી, તે ખરેખર વાંધો નથી[br]જ્યાં આમાંથી કોઈપણ ટુકડાઓ સમાપ્ત થાય છે, 0:13:19.760,0:13:22.547 કારણ કે મારા માટે વાસ્તવિક બિંદુ 0:13:22.571,0:13:25.625 કે તેઓ અંત[br]સમય જતાં તમારી સ્મૃતિમાં, 0:13:25.649,0:13:29.177 અને તેઓ પોતાની બહારના [br]વિચારો ઉત્પન્ન કરે છે. 0:13:29.817,0:13:30.968 આભાર. 0:13:30.992,0:13:37.612 [br]અભિવાદન