Return to Video

ભાગાકાર ૧

  • 0:01 - 0:04
    મને લાગે છે કે કદાચ તમે પહેલા ભાગાકાર શબ્દ સાભળ્યો હશે.
  • 0:04 - 0:07
    કે જેમા કોઇક કહેશે કે તમે કંઇક ભાગો.
  • 0:07 - 0:10
    તમારા અને તમારા ભાઇ વચ્ચે પૈસા વહેંચી લો
  • 0:10 - 0:13
    અથવા તમારા અને તમારા મિત્ર વચ્ચે.
  • 0:13 - 0:15
    અને આનો મતલબ કંઇક ટુકડા પાડો એમ થાય.
  • 0:15 - 0:20
    તો ચાલો હુ ભાગાકાર શબ્દ લખુ છુ.
  • 0:20 - 0:24
    ચાલો મારી પાસે ચાર સરખા ભાગ છે.
  • 0:24 - 0:28
    હુ ભાગ દોરવાનો મારાથી બનતો પ્રયત્ન કરુ છુ.
  • 0:28 - 0:32
    જો મારા પાસે આ રીતના ચાર ભાગ છે.
  • 0:32 - 0:36
    આ મારો જ્યોર્જ વશીગ્ટન નો ભાગ નો પ્રયોગ છે.
  • 0:36 - 0:38
    અને ચાલો, આપણે બે છીએ.
  • 0:38 - 0:41
    અને આપણે આ ભાગોને આપણી વચ્ચે ભાગ પાડીએ.
  • 0:41 - 0:43
    તો આ અહી હુ છુ.
  • 0:43 - 0:46
    ચાલો હુ મને દોરવાનો મારાથી બનતો પ્રયત્ન કરુ.
  • 0:46 - 0:49
    તો આ અહી હુ છુ.
  • 0:49 - 0:51
    ચાલો જોઇએ, મારે ઘણા બધા વાળ છે.
  • 0:51 - 0:56
    અને આ તમે અહી છો.
  • 0:56 - 0:57
    હુ દોરવાનો મારા થી બનતો પ્રયત્ન કરુ છુ.
  • 0:57 - 0:59
    ચાલો તમે ટાલવાળા છો .
  • 0:59 - 1:04
    પણ તમારે બાજુમા વાળ છે.
  • 1:04 - 1:09
    કદાચ તમારે થોડીક દાઢી છે.
  • 1:09 - 1:10
    તો આ તમે છો અને આ હુ છુ.
  • 1:10 - 1:16
    અને આપણે આ બધા ભાગ આપણી વચ્ચે વહેચીશુ.
  • 1:16 - 1:21
    તો ધ્યાન આપો, આપણી પાસે ચાર સરખા ભાગ છે.
  • 1:21 - 1:24
    અને આપણે આપણી બે ની વચ્ચે ભાગ પાડવા જઇ રહ્યા છીએ.
  • 1:24 - 1:27
    આ આપણે બે છીએ.
  • 1:27 - 1:29
    અને હુ અહી બે સંખ્યા પર ભાર આપવા માગુ છુ.
  • 1:29 - 1:32
    તો આપણે ચાર ભાગોને આપણી વચ્ચે ભાગ પાડવા જઇ રહ્યા છીએ.
  • 1:32 - 1:34
    આપણે તે આપણી બેની વચ્ચે ભાગ પાડીશુ.
  • 1:34 - 1:37
    અને તમે આ પ્રકારનુ કંઇક કરેલુ છે.
  • 1:37 - 1:38
    શુ લાગે છે?
  • 1:38 - 1:40
    સારુ, આપણને બન્ને ને બે ભાગ મળશે.
  • 1:40 - 1:41
    તો ચાલો ભાગ પાડીએ.
  • 1:41 - 1:43
    આપણે તેને બે ભાગ મા વહેચીએ.
  • 1:43 - 1:46
    ખરી રીતે તો મે શુ કર્યુ, મે ચાર ભાગ લીધા
  • 1:46 - 1:49
    અને તેને બે સરખા જુથમા ભાગ પાડ્યા.
  • 1:49 - 1:52
    બે સરખા જુથમા.
  • 1:52 - 1:54
    અને આને જ ભાગાકાર કહેવાય.
  • 1:54 - 1:58
    આપણે આ ભાગના જુથને બે સરખા જુથમા ટુકડા કર્યા.
  • 1:58 - 2:01
    તો જ્યારે તમે ચાર ભાગ ને બે ના જુથમા વહેચો,
  • 2:01 - 2:08
    તો આ ચાર ભાગ છે.
  • 2:08 - 2:10
    અને તમે તેને બે ભાગ મા ભાગ પાડ્યા.
  • 2:10 - 2:12
    આ પહેલુ જુથ છે
  • 2:12 - 2:17
    પહેલુ જુથ અહી છે.
  • 2:17 - 2:19
    અને આ અહી બીજુ જુથ છે.
  • 2:19 - 2:22
    બંન્ને જુથમા કેટલી સંખ્યા છે?
  • 2:22 - 2:24
    અથવા દરેક જુથમા કેટલા ભાગ છે?
  • 2:24 - 2:27
    સારુ, દરેક જુથમા મારી પાસે એક, બે ભાગ છે.
  • 2:27 - 2:29
    મારે ઘાટો રંગ વાપરવાની જરુર છે.
  • 2:29 - 2:31
    મારી પાસે દરેક જુથમા એક, બે ભાગ છે.
  • 2:31 - 2:34
    દરેક જુથમા એક અને બે ભાગ છે.
  • 2:34 - 2:36
    તો આને ગાણિતીક રીતે લખીએ,
  • 2:36 - 2:38
    હુ વિચારુ છુ કે તમે આવુ કંઇક કરેલુ છે.
  • 2:38 - 2:41
    ઘણુ કરીને તમે પૈસા તમારી અને તમારા ભાઇ સાથે
  • 2:41 - 2:43
    અથવા મિત્રો વચ્ચે ભાગ પાડેલા છે.
  • 2:43 - 2:44
    ખરેખર તો, લાવો હુ તેને થોડુ ખશેડુ
  • 2:44 - 2:47
    તો તમે મારુ આખુ ચિત્ર જોઇ શકો.
  • 2:47 - 2:50
    ગાણિતીક રીતે હુ તેને કેવી રીતે લખી શકુ?
  • 2:50 - 2:55
    આપણે તેને ચાર ભાગ્યા એમ લખી શકીએ- તો આ ચાર છે.
  • 2:55 - 2:57
    ચાલો હુ એ જ રંગ વાપરુ.
  • 2:57 - 3:04
    તો આ ચાર, આ કયા ચાર છે, કે જેના બે જુથ પાડ્યા.
  • 3:04 - 3:08
    આ બે જુથ છે,પહેલુ જુથ અને આ અહી બીજુ જુથ છે.
  • 3:08 - 3:11
    તો બે જુથમા ભાગ પડેલા છે અથવા બે ભાગમા સંગ્રહ છે.
  • 3:11 - 3:15
    ચાર ભાગ્યા બે બરાબર
  • 3:15 - 3:18
    જયારે તમે ચારને બે જુથમા ભાગ પાડો
  • 3:18 - 3:20
    તો દરેક જુથમા બે ભાગ આવશે.
  • 3:20 - 3:23
    તો તેના બરાબર બે થશે.
  • 3:23 - 3:24
    અને હુ આ ઉદાહરણ અહી વાપરવા માગુ છુ.
  • 3:24 - 3:25
    કારણકે હુ તમને બતાવવા માગુ છુ કે
  • 3:25 - 3:29
    ભાગાકાર એ તમે બધાએ વાપરેલ વસ્તુ છે.
  • 3:29 - 3:33
    અને બીજુ મહત્વનુ , હુ માનુ છુ કે, આના વિશે કંઇક અનુભવો, આ
  • 3:33 - 3:36
    કોઇક રીતે ગુણાકારના કરતા વિરુધ્ધ છે.
  • 3:36 - 3:43
    જો હુ કહુ કે મારી પાસે બે ભાગ વાળા બે જુથ છે.
  • 3:43 - 3:49
    હુ આ બે જુથને બે ભાગ સાથે ગુણુ
  • 3:49 - 3:53
    અને હુ કહીશ કે મારી પાસે ચાર ભાગો છે.
  • 3:53 - 3:56
    તો કંઇક રીતે, આને એ જ વસ્તુ છે એમ કહી શકાય.
  • 3:56 - 3:59
    પણ આને આપણા મગજ મા થોડુ વાસ્તવિક બનાવીએ.
  • 3:59 - 4:01
    ચાલો બીજા બે ઉદાહરણ કરીએ.
  • 4:01 - 4:04
    ચાલો બીજા ઘણા બધા ઉદાહરણ કરીએ.
  • 4:04 - 4:09
    તો ચાલો લખીએ, છ ભાગ્યા શુ?
  • 4:09 - 4:11
    હુ તેને સરસ રીતે અને રંગથી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છુ
  • 4:11 - 4:15
    છ ભાગ્યા ત્રણ, તેના બરાબર કેટલા થાય?
  • 4:15 - 4:17
    ચાલો છ વસ્તુ દોરીએ.
  • 4:17 - 4:19
    તે કંઇ પણ હોઇ શકે છે.
  • 4:19 - 4:23
    ચાલો મારી પાસે છ મરીના ટુકડા છે.
  • 4:23 - 4:25
    મને તે દોરવામા બહુ જ મુશ્કેલી પડે છે
  • 4:25 - 4:27
    સારુ, તે મરીના ટુકડા કેવા લાગે છે તે મહત્વનુ નથી
  • 4:27 - 4:28
    પણ તમને ખ્યાલ આવવો જોઇએ.
  • 4:28 - 4:34
    તો એક, બે, ત્રણ, ચાર, પાચ, છ.
  • 4:34 - 4:36
    અને હુ તેને ત્રણ વડે ભાગવા જઇ રહ્યો છુ.
  • 4:36 - 4:38
    અને એક રીતે આપણે આ વિચારી શકીએ
  • 4:38 - 4:41
    એનો મતલબ હુ મારા છ મરીના ટુકડા ના ભાગ
  • 4:41 - 4:44
    ત્રણ સરખા મરીના જુથમા પાડીશ.
  • 4:44 - 4:47
    તમે તેને એમ વિચારી શકો કે ત્રણ માણસો વચ્ચે મરીના ટુકડાના ભાગ પાડી રહ્યા છે.
  • 4:47 - 4:49
    તે દરેક ને કેટલા મળશે?
  • 4:49 - 4:51
    તો ચાલો તેને ત્રણ જુથ મા ભાગ પાડીએ.
  • 4:51 - 4:53
    તો તે આપણા છ મરી છે.
  • 4:53 - 4:55
    હુ તેને ત્રણ જુથમા ભાગ પાડીશ.
  • 4:55 - 4:57
    તો તેને ત્રણ જુથ મા ભાગ પાડવાનો સારામા સારો રસ્તો છે કે
  • 4:57 - 5:02
    મારી પાસે અહી પહેલુ જુથ છે, બીજુ જુથ, અથવા બીજુ જુથ ત્યા છે.
  • 5:02 - 5:05
    અને પછી ત્રીજુ જુથ.
  • 5:05 - 5:10
    અને હવે દરેક જુથ મા ખરેખર કેટલા મરી છે?
  • 5:10 - 5:12
    તેમા એક, બે છે.
  • 5:12 - 5:14
    એક, બે.
  • 5:14 - 5:15
    એક, બે મરીના ટુકડા છે.
  • 5:15 - 5:20
    તો છ ભાગ્યા ત્રણ એટલે બે.
  • 5:20 - 5:22
    તો આના વિષે વિચારવા નો સાચો અથવા એક રસ્તો એ છે કે
  • 5:22 - 5:27
    તમે છ ને ત્રણ જુથ મા ભાગ પાડો.
  • 5:27 - 5:30
    હવે તમે તેને થોડી અલગ રીતે જોઇ શકો છો.
  • 5:30 - 5:31
    તો તે એક્દમ જ જુદુ નથી,
  • 5:31 - 5:33
    પણ તે તેના વિષે વિચારવા નો સાચો રસ્તો છે.
  • 5:33 - 5:38
    તમે તેને છ ભાગ્યા ત્રણ એમ પણ વિચારી શકો.
  • 5:38 - 5:43
    અને ફરી થી, ચાલો
  • 5:43 - 5:47
    એક, બે , ત્રણ, ચાર, પાચ, છ.
  • 5:47 - 5:52
    અને અહી, આ રીતે તેને ત્રણ જુથમા ભાગ પાડવાના બદલે અહી પાડીએ.
  • 5:52 - 5:54
    આ એક જુથ છે, બીજુ જુથ, ત્રીજુ જુથ.
  • 5:54 - 5:56
    ત્રણ જુથમા ભાગ પાડવાના બદલે
  • 5:56 - 5:58
    હુ અહી શુ કરુ છુ તે, સારુ,
  • 5:58 - 6:03
    જો હુ છ ને ત્રણ વડે ભાગુ, હુ તેને ત્રણના જુથ મા ભાગવા માગુ છુ
  • 6:03 - 6:04
    ત્રણ જુથમા નહી.
  • 6:04 - 6:06
    હુ તેને ત્રણના જુથમા ભાગવા માગુ છુ.
  • 6:06 - 6:09
    તો મારી પાસે ત્રણ ભાગ વાળા કેટલા જુથ થાય?
  • 6:09 - 6:13
    સારુ, ચાલો હુ ત્રણ ના જુથ દોરુ.
  • 6:13 - 6:16
    તો આ ત્રણ વાળુ એક જુથ છે.
  • 6:16 - 6:22
    અને આ ત્રણ વાળુ બીજુ જુથ છે.
  • 6:22 - 6:27
    તો જો હુ છ વસ્તુ લઉ અને તેને ત્રણ ના જુથમા ભાગ પાડુ તો
  • 6:27 - 6:30
    મને છેલ્લે એક, બે જુથ મળશે.
  • 6:30 - 6:33
    તો આ ભાગાકાર ને સમજવાનો બીજો રસ્તો છે.
  • 6:33 - 6:35
    અને આ રમુજી વસ્તુ છે.
  • 6:35 - 6:37
    જ્યારે તમે આ બે ના સંબંધ વિષે વિચારો તો
  • 6:37 - 6:42
    તમે છ ભાગ્યા ત્રણ અને છ ભાગ્યા બે વચ્ચે ના સંબંધ વિષે જોઇ શકો છો.
  • 6:42 - 6:44
    ચાલો હુ તે અહી કરુ.
  • 6:44 - 6:48
    છ ભાગ્યા બે એટલે શુ
  • 6:48 - 6:52
    જ્યારે તમે તે તેના સંદર્ભ મા અહી વિચારી શકો છો?
  • 6:52 - 6:55
    છ ભાગ્યા બે, જ્યારે તમે તે આ રીતે કરો,
  • 6:55 - 6:59
    ચાલો હુ એક, બે, ત્રણ, ચાર, પાચ, છ દોરુ.
  • 6:59 - 7:03
    જ્યારે આપણે છ ભાગ્યા બે, તેને બે જુથ મા ભાગવાના રીતે વિચારીએ તો
  • 7:03 - 7:07
    આપણને છેલ્લે આ રીતે એક જુથ અને
  • 7:07 - 7:09
    અને પછી આ રીતે એક જુથ મળશે.
  • 7:09 - 7:12
    અને દરેક જુથમા ત્રણ તત્વો છે.
  • 7:12 - 7:13
    તેમા ત્રણ વસ્તુ છે.
  • 7:13 - 7:15
    તો છ ભાગ્યા બે એટલે ત્રણ.
  • 7:15 - 7:16
    અથવા તમે તેને બીજી રીતે પણ વિચારી શકો.
  • 7:16 - 7:22
    તમે કહી શકો કે છ ભાગ્યા બે એટલે
  • 7:22 - 7:26
    તમે છ વસ્તુ લેશો: એક, બે , ત્રણ, ચાર, પાચ, છ.
  • 7:26 - 7:29
    અને તેને તમે બે જુથ મા ભાગ પાડશો
  • 7:29 - 7:31
    કે જે દરેક જુથમા બે તત્વો છે.
  • 7:31 - 7:33
    અને એક રીતે તો આ કરવુ સહેલુ છે.
  • 7:33 - 7:37
    જો દરેક જુથમા બે વસ્તુ હોય, સારુ, તે એક અહી છે.
  • 7:37 - 7:39
    તે સારી રીતે ગોઠવાયેલ પણ નથી.
  • 7:39 - 7:41
    અને એક જુથ ત્યા પણ છે.
  • 7:41 - 7:43
    અને તે બીજુ જુથ ત્યા છે.
  • 7:43 - 7:45
    મારે આ થપ્પીની જેમ ગોઠવવુ નથી.
  • 7:45 - 7:46
    આ ફક્ત બે ના જુથ છે.
  • 7:46 - 7:47
    પણ મારી પાસે કેટલા જુથ હોવા જોઇએ?
  • 7:47 - 7:49
    મારી પાસે એક, બે, ત્રણ.
  • 7:49 - 7:51
    મારી પાસે ત્રણ જુથ છે.
  • 7:51 - 7:58
    પણ ધ્યાન આપો, આ આકસ્મિક નથી થયુ, છ ભાગ્યા ત્રણ એટલે બે થાય.
  • 7:58 - 8:01
    અને છ ભાગ્યા બે એટલે ત્રણ.
  • 8:01 - 8:03
    ચાલો હુ તે અહી લખુ.
  • 8:03 - 8:09
    આપણ ને છ ભાગ્યા ત્રણ બરાબર બે મળ્યા.
  • 8:09 - 8:13
    અને છ ભાગ્યા બે બરાબર ત્રણ.
  • 8:13 - 8:20
    અને આ કારણ થી આપણે બે અને ત્રણ અદલાબદલી નો આ સંબંધ જોઇ શકીએ. છીએ.
  • 8:20 - 8:26
    કારણ કે બે ગુણ્યા ત્રણ બરાબર છ થાય.
  • 8:26 - 8:28
    ચાલો હુ કહુ કે મારી પાસે ત્રણ ના બે જુથ છે.
  • 8:28 - 8:30
    ચાલો હુ ત્રણ ના એવા બે જુથ દોરુ.
  • 8:30 - 8:37
    તો આ ત્રણ ને એક જુથ છે અને આ અહી ત્રણનુ બીજુ જુથ છે.
  • 8:37 - 8:41
    તો ત્રણ ના એવા બે જુથ બરાબર છ થાય.
  • 8:41 - 8:44
    બે ગુણ્યા ત્રણ બરાબર છ.
  • 8:44 - 8:46
    અથવા તમે તેને બીજી રીતે પણ વિચારી શકો.
  • 8:46 - 8:48
    જો મારી પાસે બે ના એવા ત્રણ જુથ હોય
  • 8:48 - 8:51
    તો આ બે નુ એક જુથ છે
  • 8:51 - 8:54
    મારી પાસે બીજુ આવુ બેનુ જુથ અહી છે.
  • 8:54 - 8:56
    અને પછી આ અહી બે નુ એવુ ત્રીજુ જુથ અહી છે.
  • 8:56 - 8:58
    તો તેના બરાબર શુ?
  • 8:58 - 9:01
    બે ના ત્રણ જુથ - ત્રણ ગુણ્યા બે.
  • 9:01 - 9:03
    તેના બરાબર પણ છ થાય.
  • 9:03 - 9:05
    તો બે ગુણ્યા ત્રણ બરાબર છ છે.
  • 9:05 - 9:06
    ત્રણ ગુણ્યા બે બરાબર છ.
  • 9:06 - 9:08
    આપણે આ ઘડીયા ના વિડીયોમા જોયુ
  • 9:08 - 9:10
    કે ક્રમનો કોઇ ફરક પડતો નથી.
  • 9:10 - 9:12
    પણ જો તમે ભાગવા ઇચ્છતા હોય તો આ કારણ છે.
  • 9:12 - 9:13
    જો તમે બીજી રીતે જવા માગતા હો તો
  • 9:13 - 9:19
    તમારી પાસે છ વસ્તુ છે અને તમે તેને બે ના જુથ મા ભાગ પાડો તો, તમને ત્રણ મળશે.
  • 9:19 - 9:23
    જો તમારી પાસે છ છે અને તમે તેને ત્રણના જુથ મા ભાગ પાડો તો, તમને બે મળશે.
  • 9:23 - 9:24
    ચાલો બીજા બે સવાલ કરીએ.
  • 9:24 - 9:34
    હુ વિચારુ છુ કે ભાગાકાર વિશે બધુ ખરેખર સમજવાની વસ્તુ છે.
  • 9:34 - 9:36
    ચાલો કંઇક રમુજ કરીએ.
  • 9:36 - 9:41
    ચાલો નવ ભાગ્યા ચાર કરીએ.
  • 9:41 - 9:43
    તો જો આપણે નવ ભાગ્યા ચાર વિશે વિચારીએ તો, ચાલો હુ નવ વસ્તુ દોરુ.
  • 9:43 - 9:51
    એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ.
  • 9:51 - 9:54
    હવે જ્યારે ચાર વડે ભાગો તો, આ સવાલ માટે,
  • 9:54 - 9:57
    હુ વિચારુ છુ કે તેને ચાર ના જુથ મા ભાગ પાડવાનુ છે.
  • 9:57 - 9:59
    તો જો હુ તેને ચાર ના જુથ મા ભાગ પાડુ,
  • 9:59 - 10:00
    ચાલો તેમ કરવાનો હુ પ્રયત્ન કરુ.
  • 10:00 - 10:03
    તો આ ચાર નુ એક જુથ છે.
  • 10:03 - 10:05
    હુ તેના માટે આ રીતે. કોઇ પણ લઇ શકુ.
  • 10:05 - 10:07
    આ ચાર નુ એક જુથ છે.
  • 10:07 - 10:11
    પછી આ ચાર નુ બીજુ જુથ છે,આ રહ્યુ.
  • 10:11 - 10:13
    અને હવે મારી પાસે કંઇક વસ્તુ બાકી રહી.
  • 10:13 - 10:15
    કદાચ આપણે તેને વધારાનુ એમ કહી શકીએ.
  • 10:15 - 10:18
    કે જ્યા હુ આ એક ને કોઇ પણ ચાર ના જુથ મા ન મુકી શકુ.
  • 10:18 - 10:21
    જ્યારે હુ ચાર ના જુથ મા ભાગુ,
  • 10:21 - 10:24
    હુ નવ ને ચાર ના જુથ મા કાપી શકુ.
  • 10:24 - 10:28
    તો અહી જવાબ છે, અને આ નવો જ ખ્યાલ છે.
  • 10:28 - 10:32
    નવ ભાગ્યા ચાર એટલે બે જુથ થશે.
  • 10:32 - 10:35
    મારી પાસે પહેલુ જુથ અહી છે અને બીજુ જુથ અહી છે.
  • 10:35 - 10:37
    અને પછી મારી પાસે એક વધારાનુ છે.
  • 10:37 - 10:39
    મારી પાસે એક વધ્યુ છે, હુ તેને કંઇ કરી શકુ તેમ નથી.
  • 10:39 - 10:46
    બાકિનુ ( શેષ) - તેને એક શેષ કહેવાય.
  • 10:46 - 10:49
    નવ ભાગ્યા ચાર એટલે બે અને એક શેષ.
  • 10:49 - 10:53
    જો હુ તમને બાર ભાગ્યા ચાર એટલે શુ એમ પુછુ તો ચાલો બાર માટે કરીએ.
  • 10:53 - 11:01
    એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દશ, અગિયાર, બાર.
  • 11:01 - 11:02
    તો ચાલો હુ તે લખુ.
  • 11:02 - 11:06
    બાર ભાગ્યા ચાર.
  • 11:06 - 11:08
    તો હુ આ બાર વસ્તુ ભાગવા માગુ છુ.
  • 11:08 - 11:10
    કદાચ તે સફરજન અથવા કાળી સુક્કી દ્રાક્ષ છે.
  • 11:10 - 11:13
    અને તેને ચાર ના જુથ મા ભાગો.
  • 11:13 - 11:15
    તો જો હુ તે કરી શકુ છુ તે જુઓ.
  • 11:15 - 11:19
    તો આ રીતે આ ચાર નુ એવુ પહેલુ જુથ છે.
  • 11:19 - 11:23
    આ ચાર નુ એવુ બીજુ જુથ છે.
  • 11:23 - 11:24
    અને આ એક્દમજ સીધુ જ છે.
  • 11:24 - 11:27
    અને પછી મારી પાસે આ ત્રીજુ જુથ છે.
  • 11:27 - 11:28
    જુઓ આ રીતે.
  • 11:28 - 11:31
    અને અહી કંઇ વધ્યુ નથી, પહેલા ની જેમ.
  • 11:31 - 11:35
    હુ બાર ને ચાર ના એવા ત્રણ જુથ મા ભાગી શકુ છુ.
  • 11:35 - 11:38
    ચાર ના એવા એક, બે, ત્રણ જુથ.
  • 11:38 - 11:44
    તો બાર ભાગ્યા ચાર બરાબર ત્રણ થાય.
  • 11:44 - 11:47
    અને આપણે આગળના વિડીયો મા જોઇ એમ મહાવરો કરી શકીએ.
  • 11:47 - 11:50
    બાર ભાગ્યા ત્રણ એટલે શુ?
  • 11:50 - 11:52
    ચાલો હુ નવા રંગ થી કરુ.
  • 11:52 - 11:55
    બાર ભાગ્યા ત્રણ.
  • 11:55 - 11:57
    હવે હવે આપણે આગળ જે ભણ્યા તેના આધારે
  • 11:57 - 12:01
    આપણે કહી શકીએ, કારણ કે ત્રણ ગુણ્યા ચાર એટલે બાર.
  • 12:01 - 12:03
    પણ ચાલો તે આપણે આપણી રીતે સાબિત કરીએ.
  • 12:03 - 12:09
    તો એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દશ, અગિયાર, બાર.
  • 12:09 - 12:12
    ચાલો તેને ત્રણ ના જુથ મા ભાગ પાડીએ.
  • 12:12 - 12:14
    અને હુ હવે તેને થોડુ વિચિત્ર રીતે બતાવુ.
  • 12:14 - 12:18
    જુઓ તમે આ જુઓ, દરેક વખતે તમે તેને આ રીતે સરસ, ચોખ્ખી રીતે સ્તંભ મા નથી કરી શકતા.
  • 12:18 - 12:20
    તો તે અહી ત્રણ ના જુથ મા છે.
  • 12:20 - 12:22
    બાર ભાગ્યા ત્રણ.
  • 12:22 - 12:28
    ચાલો જોઇએ, અહી તેના મુજબ બીજુ એક ત્રણ નુ જુથ છે.
  • 12:28 - 12:33
    અને પછી, કદાચ હુ અહી આ ત્રણ નુ, આ રીતે, જુથ પણ લઇ શકુ.
  • 12:33 - 12:34
    અને હુ આ ત્રણ નુ જુથ લઇશ.
  • 12:34 - 12:37
    આ ખરેખર સહેલામા સહેલી ભાગવાની રીત છે.
  • 12:37 - 12:39
    પછી આ વિચિત્ર આઇ આકાર કરો.
  • 12:39 - 12:40
    પણ હુ તમને બતાવવા માગુ છુ કે તેનો કોઇ મતલબ નથી.
  • 12:40 - 12:42
    તમે ફક્ત તેને ત્રણના જુથ મા ભાગો.
  • 12:42 - 12:44
    અને આપણી પાસે ત્રણ ના કેટલા જુથ છે?
  • 12:44 - 12:46
    આપણી પાસે આ પહેલુ જુથ છે.
  • 12:46 - 12:50
    પછી આપણી પાસે આ બીજુ અહી છે,
  • 12:50 - 12:53
    અને પછી આપણી પાસે ત્રીજુ જુથ આ અહી છે.
  • 12:53 - 12:57
    અને પછી આપણી પાસે- ચાલો હુ તેને નવા રંગ થી કરુ.
  • 12:57 - 12:59
    અને પછી આપણી પાસે આ અહી ચોથુ જુથ છે.
  • 12:59 - 13:02
    તો આપણી પાસે બરાબર ચાર જુથ છે.
  • 13:02 - 13:04
    અને જ્યારે હુ કહીશ કે આ તેને ભાગવાનો સહેલા મા સહેલો રસ્તો છે.
  • 13:04 - 13:08
    ખરેખર સહેલા મા સહેલો- કદાચ ખરેખર ન પણ હોય,
  • 13:08 - 13:11
    જો હુ તેને ત્રણ ના જુથ મા ભાગુ તો
  • 13:11 - 13:17
    મારી પાસે ફક્ત ત્રણ ના એવા એક, બે ,ત્રણ , ચાર જુથ હોય.
  • 13:17 - 13:21
    કોઇ પણ રીતે કરો, હુ બાર વસ્તુ ને ત્રણ ના પડીકામા ભાગુ છુ.
  • 13:21 - 13:22
    તેને તમે આ રીતે કલ્પના કરી શકો.
  • 13:22 - 13:26
    ચાલો જેમા શેષ હોય તેવુ બીજુ ( ઉદહરણ) કરીએ.
  • 13:26 - 13:27
    ચાલો જોઇએ.
  • 13:27 - 13:36
    ચૌદ ભાગ્યા પાચ એટલે શુ?
  • 13:36 - 13:40
    તો ચાલો ચૌદ વસ્તુ દોરીએ.
  • 13:40 - 13:47
    એક, બે , ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દશ, અગિયાર, બાર, તેર, ચૌદ.
  • 13:47 - 13:48
    ચૌદ વસ્તુ.
  • 13:48 - 13:52
    અને આપણે તેને પાચ ના જુથ ભાગ પાડીશુ.
  • 13:52 - 13:56
    સારુ, સહેલા મા સહેલી રીત એ છે કે તમે એક જુથ અહી પાડો
  • 13:56 - 13:58
    બીજુ જુથ ત્યા પાડો.
  • 13:58 - 14:00
    પણ આ છેલ્લુ થશે, મારી પાસે ચાર જ વધ્યા છે.
  • 14:00 - 14:02
    તો હુ બીજુ પાચ નુ જુથ બનાવી નહી શકુ.
  • 14:02 - 14:05
    તો અહી જવાબ એ મળશે કે, હુ પાચ ના બે જુથ પાડી શકુ અને
  • 14:05 - 14:10
    મારી પાસે શેષ વધશે- આર એટલે શેષ- ચાર
  • 14:10 - 14:12
    બે અને શેષ ચાર.
  • 14:12 - 14:15
    હવે, એક વાર તમે પુરતો મહાવરો કરો
  • 14:15 - 14:17
    તો તમારે દરેક વખતે આ વર્તુળ દોરવાની જરુર નહી પડે.
  • 14:17 - 14:18
    અને આ રીતે તમે તેને ભાગી શકો.
  • 14:18 - 14:21
    કોઇ વાધો નહી, તે ખોટુ નથી.
  • 14:21 - 14:23
    તો આ રીત ના સવાલ બીજી રીતે પણ વિચારી શકાય.
  • 14:23 - 14:28
    એમ કહે શે, સારુ, ચૌદ ભાગ્યા પાચ , હુ તેને કેવી રીતે દોરી શકુ?
  • 14:28 - 14:29
    ખરેખર તો આને બીજી રીતે લખીએ તો
  • 14:29 - 14:31
    અને તમને જોવામા કંઇ ફરક નહી લાગે.
  • 14:31 - 14:36
    હુ કહી શકુ કે ચૌદ ભાગ્યા પાચ એ ચૌદ ભાગ્યા આ ચિહ્ન અહી છે તે, બરાબર જ થશે.
  • 14:36 - 14:39
    આ ચિહ્ન અહી, ભાગ્યા પાચ.
  • 14:39 - 14:40
    અને તમે જે કહો એ જ કરો છો, ચાલો જોઇએ.
  • 14:40 - 14:43
    ચૌદ મા કેટલી વખત પાચ આવે છે?
  • 14:43 - 14:43
    સારુ, ચાલો જોઇએ.
  • 14:43 - 14:46
    પાચ વખત- તમે મગજ મા ઘડીયા કરો.
  • 14:46 - 14:49
    પાચ ગુણ્યા એક બરાબર પાચ.
  • 14:49 - 14:52
    પાચ ગુણ્યા બે બરાબર દશ.
  • 14:52 - 14:56
    તો તે હજુ પણ ચૌદ થી ઓછા છે, તો પાચ ને હજુ બે વખત ગણો.
  • 14:56 - 14:59
    પાચ ગુણ્યા ત્રણ બરાબર પંદર.
  • 14:59 - 15:02
    સારુ તે ચૌદ થી મોટા છે, તો મારે પાછા જવુ જોઇએ.
  • 15:02 - 15:04
    તો પાચ ને બે વખત જ જવા દો.
  • 15:04 - 15:06
    તો તે બે વખત જવા દો.
  • 15:06 - 15:09
    બે ગુણ્યા પાચ એટલે દશ.
  • 15:09 - 15:10
    અને પછી તમે બાદબાકી કરો.
  • 15:10 - 15:12
    ચૌદ ઓછા દશ એટલે ચાર એમ તમે કહેશો.
  • 15:12 - 15:15
    અને આ એજ શેષ છે જે અહી છે.
  • 15:15 - 15:18
    સારુ, ચૌદ ને પાચ વડે ભાગતા બે મળશે.
  • 15:18 - 15:20
    કે જેમા આપણને પાચ ના બે જુથ મળશે.
  • 15:20 - 15:21
    કે જે ખરેખર દશ છે.
  • 15:21 - 15:28
    અને હજુ પણ આપણી પાસે ચાર વધ્યા છે.
  • 15:28 - 15:29
    ચાલો બીજા બે કરીએ,
  • 15:29 - 15:36
    તમને ખરેખર આ નકામુ લાગશે ખરેખર, ખરેખર, ખરેખરતો આ સારુ છે.
  • 15:36 - 15:38
    ચાલો હુ તેને આ પધ્ધતિ મા લખુ.
  • 15:38 - 15:42
    ચાલો હુ આઠ ભાગ્યા બે કરું.
  • 15:42 - 15:44
    અને હુ તેને આઠ આ રીતે લખી શકુ.
  • 15:44 - 15:46
    તો હુ જાણવા માગુ છુ કે આ શુ છે.
  • 15:46 - 15:47
    આ પ્રશ્નાર્થ નુ માર્ક છે.
  • 15:47 - 15:52
    હુ તેને આઠ ભાગ્યા બે એમ પણ લખી શકુ.
  • 15:52 - 15:55
    અને હુ કોઇ પણ રીતે કરી શકુ-હુ એક સેકંડ મા વર્તુળ દોરુ.
  • 15:55 - 15:58
    પણ હુ વર્તુળ દોર્યા વગર પણ આ રીતે કરી શકુ.
  • 15:58 - 16:01
    હુ કહીશ, સારુ, બે ગુણ્યા એક બરાબર બે.
  • 16:01 - 16:03
    તો તે ખરેખર આઠ થશે.
  • 16:03 - 16:06
    પણ કદાચ મોટી સંખ્યા માટે પણ વિચારી શકાય.
  • 16:06 - 16:09
    કે જયારે હુ તેને બે વડે ગુણુ તો પણ તે આઠ જ થાય.
  • 16:09 - 16:11
    બે ગુણ્યા બે બરાબર ચાર.
  • 16:11 - 16:13
    હજુ આ પણ આઠ થી ઓછા છે.
  • 16:13 - 16:16
    તો બે ગુણ્યા ત્રણ બરાબર છ થાય.
  • 16:16 - 16:17
    હજુ પણ આઠ કરતા ઓછા છે.
  • 16:17 - 16:21
    બે ગુણ્યા- અરે, કેટલીક વખત મારી પેન ગુચળાની જેમ થાય છે.
  • 16:21 - 16:25
    બે ગુણ્યા ચાર એ બરાબર આઠ થાય.
  • 16:25 - 16:28
    તો બે ચાર વખત કરો તો આઠ થાય.
  • 16:28 - 16:30
    તો બે ચાર વખત કરો તો આઠ થાય એમ કહી શકાય.
  • 16:30 - 16:33
    અથવા આઠ ભાગ્યા બે બરાબર ચાર થાય.
  • 16:33 - 16:35
    આપણે વર્તુળ પણ દોરી શકીએ.
  • 16:35 - 16:38
    એક, બે,ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ.
  • 16:38 - 16:40
    તેને અવ્યવસ્થિત રીતે દોર્યા છે.
  • 16:40 - 16:43
    ચાલો તેને બે ના જુથ મા ભાગ પાડીએ .
  • 16:43 - 16:47
    મારી પાસે આ બે નુ પહેલુ જુથ, અને આ બીજુ બેનુ જુથ છે.
  • 16:47 - 16:51
    આ બેનુ ત્રીજુ, બેનુ આ ચોથું,
  • 16:51 - 16:54
    તો જો મારી પાસે આઠ વસ્તુ છે, તેને બે ના જુથમા ભાગ પાડીએ તો
  • 16:54 - 16:55
    તમાને ચાર જુથ મળશે.
  • 16:55 - 16:59
    તો આઠ ભાગ્યા બે એટલે ચાર.
  • 16:59 - 17:01
    આશા રાખુ કે આ તમને મદદરુપ થાય.
Title:
ભાગાકાર ૧
Description:

ભાગાકાર ની પ્રસ્તાવના

more » « less
Video Language:
English
Duration:
17:02
mait_123 edited Gujarati subtitles for Division 1
dvpatel100 edited Gujarati subtitles for Division 1
dvpatel100 edited Gujarati subtitles for Division 1
dvpatel100 edited Gujarati subtitles for Division 1
dvpatel100 edited Gujarati subtitles for Division 1
dvpatel100 edited Gujarati subtitles for Division 1
dvpatel100 edited Gujarati subtitles for Division 1
dvpatel100 edited Gujarati subtitles for Division 1
Show all

Gujarati subtitles

Revisions