Return to Video

More Complicated Order of Operations Example

  • 0:01 - 0:03
    હવે આપણે ક્રમના નિયમ વિશે પાયાનું જ્ઞાન મેળવી લીધું
  • 0:03 - 0:06
    ચાલો આપણે ખરેખર થોડા
  • 0:06 - 0:07
    અઘરા દાખલા કરીએ .
  • 0:07 - 0:09
    તેથી અહી, આપણે સંખ્યાની આસપાસ કૌંસ
  • 0:09 - 0:10
    આવેલા હોય તેવા
  • 0:10 - 0:13
    પણ તમારે આ ક્રમના નિયમ આધારીત દાખલા માં ખરેખર
  • 0:13 - 0:16
    ઉંડો શ્વાસ લઇને યાદ રાખો કે , આપણે
  • 0:16 - 0:18
    સૌ પ્રથમ કૌંસ ને લેવાનો છે.
  • 0:18 - 0:19
    કૌંસ.
  • 0:19 - 0:20
    પી ફોર પેરાંથીસીસ
  • 0:20 - 0:21
    પછી ઘાત
  • 0:21 - 0:22
    ઘાત એટલે શું તે જાણતા ના હોય તો તેની ચિંતા ના કરશો , કારણ કે
  • 0:22 - 0:24
    આ દાખલા માં ઘાત આપેલ નથી.
  • 0:24 - 0:26
    પછી તમારે ગુણાકાર અને ભાગાકાર કરવાનો રહેશે.
  • 0:26 - 0:27
    તે એક સાથે એક જ પદ માં છે.
  • 0:27 - 0:29
    પછી તમારે સરવાળો અને બાદબાકી કરવાની છે.
  • 0:29 - 0:31
    તેથી કેટલાક લોકો તેને પેમદાસ (PEMDAS) થી યાદ રાખે છે .
  • 0:31 - 0:34
    પણ જો તમે પેમદાસ (PEMDAS) યાદ રાખો તો યાદ રાખો કે ગુણાકાર ,
  • 0:34 - 0:35
    અને ભાગાકાર ને સરખું પ્રાઘાન્ય આપવું
  • 0:35 - 0:38
    આજ પ્રમાણે સરવાળો અને બાદબાકી ને સમાન પ્રાઘાન્ય આપવું
  • 0:38 - 0:42
    તેથી ચાલો જે પ્રમાણે ક્રમનો નિયમ કહે છે તે મુજ્બ
  • 0:42 - 0:44
    આ નો ઉકેલ શું થાય છે .
  • 0:44 - 0:46
    તેથી સૌ પ્રથમ આપણે કૌંસ નો ઉકેલ મેળીવીશું
  • 0:46 - 0:48
    અને આપણી પાસે અહી ઘણા બધા કૌંસ છે.
  • 0:48 - 0:51
    આપણી પાસે આ પદ અહી કૌંસ માં આપેલ છે અને
  • 0:51 - 0:55
    ત્યાં પણ તે કૌંસ માં આપેલ છે.
  • 0:55 - 0:58
    તેથી ક્રમના નિયમ મુજબ , જુઓ , તમે કૌંસ પહેલા ઉકેલો
  • 0:58 - 1:01
    પણ ક્રમ મુજ્બ આ બહારના કૌંસ ને ઉકેલવા -- આ
  • 1:01 - 1:03
    નારંગી રંગનો -- આપણે તે પ્રથમ ઉકેલવો પડશે.
  • 1:03 - 1:05
    પીળો ત્યાં આવેલ છે.
  • 1:09 - 1:11
    સારૂ, જો આપણે તેની અંદર જોઇએ તો , જે આપણે સૌ પ્રથમ
  • 1:11 - 1:13
    અંદરના કૌંસની ઉકેલવા માગીએ છીએ .
  • 1:13 - 1:14
    કૌંસ
  • 1:14 - 1:17
    તેથી તમે ત્યાં ૫-૨ જોઇ શકો છો.
  • 1:17 - 1:19
    આપણે તેને સૌ પ્રથમ ઉકેલીશું તો વાંધો નથી .
  • 1:23 - 1:27
    અને તેથી તેનું સાદુંરૂપ -- હું તે ક્રમાનુંસાર કરીશ
  • 1:27 - 1:28
    એક વખત તમને તે ગળે પડી જશે , ઘણા પદ ને તમે
  • 1:28 - 1:30
    એક સાથે કરી શકશો .
  • 1:30 - 1:35
    તેથી તેના બરાબર ૭ +૩*૫
  • 1:35 - 1:37
    -૨ જે ના બરાબર ૩ થાય
  • 1:37 - 1:40
    અને આ બધાની આસ પાસ કૌંસ આવેલા છે.
  • 1:40 - 1:42
    અને અલબત્ત , તમારી પાસે બંન્ને બાજુએ
  • 1:42 - 1:45
    ભાગ્યા ચાર -- ના.
  • 1:45 - 1:46
    ઉપ્સ
  • 1:46 - 1:47
    જેની મારે જરૂર છે તે આ નથી.
  • 1:47 - 1:49
    હું તેની નકલ કરવા માગું છું
  • 1:49 - 1:51
    હું તેની ત્યાં નકલ કરવા માગું છું
  • 1:51 - 1:55
    તેથી તેની નકલ કરીબે , પછી -- ના , તે મને ખોટો જવાબ આપે છે.
  • 1:55 - 1:57
    તે સરળ રહેશે -- ચાલો મને તેને ફક્ત ફરીથી લખવા દો
  • 1:57 - 1:58
    આ સૌથી સરળ છે.
  • 1:58 - 2:01
    મારી થોડીક ટેકનીકલ ખામીઓ છે.
  • 2:01 - 2:05
    તેથી ૪*૨ વડે ભાગ્યા
  • 2:05 - 2:10
    અને આ બાજુ, તમારી પાસે તે ૭*૨ વત્તા
  • 2:10 - 2:12
    નારંગી કૌસ માં આપેલ પદ છે.
  • 2:12 - 2:14
    હવે, કોઇ પણ પગલા માં તમે ફરીથી જુઓ.
  • 2:14 - 2:16
    આપણે હંમેશા કૌસ ને સૌ પ્રથમ ઉકેલવા માગતા હતા.
  • 2:16 - 2:17
    સારૂ , તમે આ રીતે ત્યાં કરવાનુ ચાલું રાખો અને ખરેખર
  • 2:17 - 2:19
    કોઇ કૌંસ બાકી રહ્યો નથી ને ?
  • 2:19 - 2:22
    તેથી આપણે આજ પ્રમાણે નારંગી કૌંસ ને ઉકેલવો પડશે.
  • 2:22 - 2:25
    તેથી આપણે આને સૌ પ્રથમ ઉકેલવો પડશે.
  • 2:25 - 2:27
    પણ આ વસ્તું ને ઉકેલવા માટે , આપણે
  • 2:27 - 2:28
    તેની અંદર જોવું પડે.
  • 2:28 - 2:31
    અને જ્યારે તમે તેની અંદર જોશો ત્યારે તમારી પાસે ૭+૩*૩ હશે
  • 2:31 - 2:34
    તેથી તમારી પાસે જો ફક્ત ૭+૩*૩ હોત તો
  • 2:34 - 2:35
    કેવી રીતે ગણતા?
  • 2:35 - 2:37
    સારૂ , પાછા ક્રમના નિયમને જુઓ
  • 2:37 - 2:41
    આપણે અહી કૌસની અંદર છીએ , તેથી તેની અંદર ત્યાં
  • 2:41 - 2:43
    કોઇ વધારાનો કૌંસ આપેલ નથી
  • 2:43 - 2:48
    તેથી હવે પછી જે કરવાનુ છે તે -- ત્યાં કોઇ ઘાત પન નથી . હવે પછી ગુણાકાર આવશે.
  • 2:48 - 2:50
    તેથી આપણે સરવાળો કે બાદબાકી કરતા પહેલા ગુણાકાર કરીશું .
  • 2:50 - 2:54
    તેથી આપણ્રે ૩*૩ ને ૭ ઉમેરતા પહેલા કરવા માગીએ છીએ.
  • 2:54 - 2:59
    તેથી આ ૭ વત્તા -- અને ૩ ગુણ્યા
  • 2:59 - 3:00
    ૩ આપણે પહેલા કરવા માગીએ છીએ .
  • 3:00 - 3:02
    આપણે ગુણાકાર પહેલા કરવા માગીએ છીએ.
  • 3:02 - 3:04
    ૭ વત્તા ૯
  • 3:04 - 3:06
    તે નારંગી કૌંસ મા6 થશે .
  • 3:06 - 3:10
    અને પછી તમારી પાસે ૭*૨ વત્તા તે ,
  • 3:10 - 3:11
    ડાબી બાજુએ હશે.
  • 3:11 - 3:15
    તમી જમણી બાજુને ૪*૨ વડે ભાગી છે
  • 3:15 - 3:17
    અને હવે આ -- કૌંસ માં આપેલ પદ -- કારણ કે
  • 3:17 - 3:19
    હજું તમે પહેલા કૌંસ ને પહેલા ઉકેલવા માગશો
  • 3:19 - 3:21
    તેનો ઉકેલ મેળવવો ખૂબ સરળ છે.
  • 3:21 - 3:24
    ૭ વત્તા ૯ બરાબર શું થાય ?
  • 3:24 - 3:27
    ૭ વત્તા ૯ બરાબર ૧૬ થાય.
  • 3:27 - 3:32
    અને આ પ્રમાણે દરેક પદ ને ૭ *૨ વત્તા
  • 3:32 - 3:38
    ૧૬ ભાગ્યા ૪ ગુણ્યા ૨ માં સાદુંરૂપ આપીશું
  • 3:38 - 3:40
    હવે આપણી પાસે કોઇ કૌંસ બાકી રહ્યો નથી , તેથી આપણે
  • 3:40 - 3:43
    પેમાદાસ (PEMDAS) માં P ની ચિંત્તા કરવાની નથી.
  • 3:43 - 3:46
    આપણી પાસે E નથી, આ ઉદાહરણ માં કોઇ ઘતાંક નથી
  • 3:46 - 3:49
    તેથી પછી આપણે સીધાજ ગુણાકાર અને ભાગાકાર કરીશું
  • 3:49 - 3:52
    આપણી પાસે ગુણાકાર -- આપણે ત્યાં
  • 3:52 - 3:53
    ગુણાકાર કરવાના છે.
  • 3:53 - 3:55
    આપણે અહી થોડા ભાગાકાર કરવાના છે. અને
  • 3:55 - 3:57
    ત્યાં ગુણાકાર
  • 3:57 - 4:00
    તેથી આપણે તેને પછી ના પગલા માં , આપણે
  • 4:00 - 4:02
    સરવાળો કરતા પહેલા કરીશુ .
  • 4:02 - 4:04
    તેથી આપણે આ ગુણાકાર કરીશું
  • 4:04 - 4:05
    આપણે તે ગુણાકાર્ કરીશું
  • 4:05 - 4:08
    ૭ ગુણ્યા ૨ બરાબર ૧૪ થાય
  • 4:08 - 4:10
    આપણે સરવાળો કરવા માટે રાહ જોવી પડશે
  • 4:10 - 4:13
    અને પછી આપણી પાસે ૧૬ ભાગ્યા ૪ ગુણ્યા ૨ હશે.
  • 4:16 - 4:18
    જેમાં ભાગાકાર ને સરવાળા કરતા પ્રાધાન્ય આપેલ હોવાથી આપણે
  • 4:18 - 4:19
    તે સરવાળા પહેલા કરીશું
  • 4:19 - 4:21
    પણ આપણે તેને કઇ રીતે ઉકેલીશું .
  • 4:21 - 4:24
    આપણે તેનો ભાગાકાર કે ગુણાકાર માથી કઇ ક્રિયા આગળ કરીશું
  • 4:24 - 4:26
    અને યાદ રાખો, મેં તમને છેલ્લી વિડીયો માં કહ્યુ હતુ કે , જ્યારે તમારી પાસે બે કે --
  • 4:26 - 4:29
    જ્યારે તમારી પાસે ઘણીબધી ક્રિયાઓ એક સાથે એક સ્તર ઉપર હોય
  • 4:29 - 4:31
    આ કેસમાં, ભાગાકાર અને ગુણાકાર -- તેઓ
  • 4:31 - 4:32
    એક સાથે એક જ લેવલ પર છે.
  • 4:32 - 4:34
    તમે ડાબી બાજુ થી જમણી જતા હોય તો તમે સૌથી સલામત છો
  • 4:34 - 4:36
    અથવા તમે ડાબી બાજુએ થી જમણી બાજુએ જઇ છો,
  • 4:36 - 4:40
    તેથી ૧૬ ભાગ્યા ૪ બરાબર ૪ થાય.
  • 4:40 - 4:42
    તેથી અહી આ રીત ઉપયોગી છે. -- સાદુંરૂપ આપવાથી ૧૬ મળે જે
  • 4:42 - 4:44
    ૪ વડે ભાગી બે સાથે ગુણો
  • 4:44 - 4:49
    જેનો જવાબ ૪ * ૨ મળશે.
  • 4:49 - 4:52
    આ તેજ પદ અહી લીલા રંગમાં આપેલ છે.
  • 4:52 - 4:54
    અને પછી આપણે ગુણાકાર કરવા માગીએ છીએ
  • 4:54 - 4:58
    તેથી આને આ રીતે સાદુંરપ આપતાં -- કારણ કે ગુણાકાર
  • 4:58 - 5:02
    ને સરવાળા થી વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે,
  • 5:02 - 5:09
    અને તેથી તમે ૧૪ મેળવશો -- તે ૧૪ આ રહ્યા -- વત્તા ૮
  • 5:09 - 5:11
    અને ૧૪+૮ બરાબર કેટલા ?
  • 5:11 - 5:13
    જે ૨૨ થાય.
  • 5:13 - 5:16
    જેના બરાબર ૨૨.
  • 5:16 - 5:19
    અને આપણે કરી દીધું
Title:
More Complicated Order of Operations Example
Description:

More Complicated Order of Operations Example

more » « less
Video Language:
English
Duration:
05:20
alpa.nrp2 edited Gujarati subtitles for More Complicated Order of Operations Example
alpa.nrp2 added a translation

Gujarati subtitles

Revisions