Return to Video

Multiplication 3: 10,11,12 times tables

  • 0:01 - 0:05
    આગળના વિડીયોમા આપણે એક થી નવ સુધીના ઘડીયા જોયા.અને સમય ખૂટી ગયો હતો,
  • 0:05 - 0:07
    ખરેખર તો, તે સારી વસ્તુ છે
  • 0:07 - 0:11
    કારણકે એક થી નવ ના ઘડીયા પાયો છે.અને જો તમે એક થી નવ ના ઘડીયા
  • 0:11 - 0:15
    જાણતા હશો તો તમે જોઇ શકશો.તમે એક થી નવ વચ્ચેની
  • 0:15 - 0:17
    સંખ્યા ગુણ્યા બીજી એક થી નવ વચ્ચેની
  • 0:17 - 0:19
    સંખ્યાનો ગુણાકાર કરી શકશો.ખરેખર તો
  • 0:19 - 0:22
    તમે કોઇ પણ ગુણાકાર નો સવાલ કરી શકો છો.
  • 0:22 - 0:23
    પણ હવે હુ અહી શુ કરવા માગુ છું.
  • 0:23 - 0:30
    હુ અહી દશ,અગિયાર, બાર ના ઘડીયા પુરા કરવા માગુ છુ.તો દશ ગુણ્યા એટલે શુ- ચાલો શુન્ય થી શરુ કરીએ.
  • 0:30 - 0:34
    હુ અહી દશ,અગિયાર, બાર ના ઘડીયા પુરા કરવા માગુ છુ.તો દશ ગુણ્યા એટલે શુ- ચાલો શુન્યથી શરુ કરીએ.
  • 0:34 - 0:36
    દશ ગુણ્યા શુન્ય.
  • 0:36 - 0:39
    કંઇ પણ ગુણ્યા શુન્ય એટલે શુન્ય.દશ ગુણ્યા શુન્ય એટલે
  • 0:39 - 0:40
    શુન્ય.
  • 0:40 - 0:44
    શુન્ય વત્તા શુન્ય વત્તા શુન્ય, દશ વખત એટલે શુન્ય.
  • 0:44 - 0:46
    દશ ગુણ્યા એક એટલે શુ?
  • 0:46 - 0:48
    દશ ગુણ્યા એક.સારુ તે દશ એક વખત.
  • 0:48 - 0:50
    દશ ગુણ્યા એક.સારુ તે દશ એક વખત.
  • 0:50 - 0:53
    અથવા એક વત્તા તે પોતે દશ વખત.
  • 0:53 - 0:54
    તે દશ છે.
  • 0:54 - 0:56
    મને લાગે છે કે આ જગ્યાએ આ તમારા માટે બીજી પ્રકૃતિ છે.
  • 0:56 - 0:58
    દશ ગુણ્યા બે એટલે શુ? દશ ગુણ્યા બે.
  • 0:58 - 1:00
    દશ ગુણ્યા બે એટલે શુ? દશ ગુણ્યા બે.
  • 1:00 - 1:03
    હુ રંગ બદલવાનુ વિચારતો હતો , પણ મે ના બદલ્યો.
  • 1:03 - 1:04
    દશ ગુણ્યા બે?
  • 1:04 - 1:09
    તે દશ વત્તા દશ , કે જે વીશ થાય.
  • 1:09 - 1:10
    બરાબર.
  • 1:10 - 1:13
    અને ધ્યાન આપો, આપણે દશ આગળ વધીએ છીએ.
  • 1:13 - 1:15
    આપણે ફરીથી બીજા દશ આગળ જઇએ તો વીસ મળશે.
  • 1:15 - 1:18
    દશ ગુણ્યા ત્રણ એટલે શુ? સારુ, તે દશ વત્તા દશ વત્તા દશ થશે.
  • 1:18 - 1:21
    દશ ગુણ્યા ત્રણ એટલે શુ? સારુ, તે દશ વત્તા દશ વત્તા દશ થશે.
  • 1:21 - 1:25
    અથવા આપણે દશ ગુણ્યા બે વત્તા બીજા દશ એમ જોઇ શકીએ છીએ.
  • 1:25 - 1:26
    જેના બરાબર ત્રીસ થશે.
  • 1:26 - 1:27
    દશ ગુણ્યા ચાર એટલે શુ? હુ વિચારુ છુ કે હવે તમે અહીં એક પેટર્ન જોઇ શકો છો. દશ ગુણ્યા ચાર એટલે ચાલીસ.
  • 1:27 - 1:29
    દશ ગુણ્યા ચાર એટલે શુ? હુ વિચારુ છુ કે હવે તમે અહીં એક પેટર્ન જોઇ શકો છો. દશ ગુણ્યા ચાર એટલે ચાલીસ.
  • 1:29 - 1:32
    દશ ગુણ્યા ચાર એટલે શુ? હુ વિચારુ છુ કે હવે તમે અહીં એક પેટર્ન જોઇ શકો છો. દશ ગુણ્યા ચાર એટલે ચાલીસ.
  • 1:32 - 1:37
    ધ્યાન આપો, દશ ગુણ્યા ચાર એટલે ચાલીસ.
  • 1:37 - 1:42
    જો હુ તમને પુછુ કે દશ ગુણ્યા
  • 1:42 - 1:45
    ચાલો હુ બીજા રંગ થી કરુ, પાચ?
  • 1:45 - 1:50
    સારુ તેના બરાબર પચાસ થાય.
  • 1:50 - 1:56
    દશ ગુણ્યા કંઇ પણ કરીએ તો તે કંઇ પણ ની પાછળ શુન્ય થાય.
  • 1:56 - 1:58
    તો આ દશ ના ઘડિયા માટે, તમારે લગભગ યાદ રાખવાની જરુર નથી.
  • 1:58 - 1:59
    તો આ દશ ના ઘડિયા માટે, તમારે લગભગ યાદ રાખવાની જરુર નથી.
  • 1:59 - 2:01
    તો ચાલો આગળ જઇએ.
  • 2:01 - 2:04
    દશ ગુણ્યા છ એટલે શુ?
  • 2:04 - 2:07
    તેના બરાબર સાઇઠ થાય.
  • 2:07 - 2:08
    છ શુન્ય.
  • 2:08 - 2:11
    દશ ગુણ્યા સાત એટલે શુ?
  • 2:11 - 2:12
    સીત્તેર.
  • 2:12 - 2:13
    દશ ગુણ્યા આઠ? આ લગભગ હાસ્યાસ્પદ છે. દશ ગુણ્યા આઠ એટલે એંશી.
  • 2:13 - 2:15
    દશ ગુણ્યા આઠ? આ લગભગ હાસ્યાસ્પદ છે. દશ ગુણ્યા આઠ એટલે એંશી.
  • 2:15 - 2:17
    દશ ગુણ્યા આઠ? આ લગભગ હાસ્યાસ્પદ છે. દશ ગુણ્યા આઠ એટલે એંશી.
  • 2:17 - 2:19
    દશ ગુણ્યા નવ?
  • 2:19 - 2:20
    નેવુ.
  • 2:20 - 2:22
    દશ ગુણ્યા દશ?
  • 2:22 - 2:24
    હવે તે રમુજી છે.
  • 2:24 - 2:27
    દશ ગુણ્યા દશ ,તે દશ -
  • 2:27 - 2:30
    ચાલો જુઓ હુ અહી લખુ છુ.
  • 2:30 - 2:32
    ચાલો હુ તે નારંગી રંગ થી કરુ.
  • 2:32 - 2:33
    દશ ગુણ્યા દશ.
  • 2:33 - 2:39
    તો તે દશ દશ વખત અથવા દશ ની પાછળ શુન્ય. ત્યા જુઓ. ધ્યાન આપો,
  • 2:39 - 2:42
    કંઇ પણ ગુણ્યા દશ કરવા માટે , હુ ફક્ત શુન્ય જ ઉમેરુ છુ.
  • 2:42 - 2:43
    પછી મને જવાબ મળી જાય છે,તો તે એક સો છે.અને હુ વિચારુ છુ કે તમે આ સમજી શકો છો.
  • 2:43 - 2:44
    પછી મને જવાબ મળી જાય છે,તો તે એક સો છે.અને હુ વિચારુ છુ કે તમે આ સમજી શકો છો.
  • 2:44 - 2:46
    પછી મને જવાબ મળી જાય છે,તો તે એક સો છે.અને હુ વિચારુ છુ કે તમે આ સમજી શકો છો.
  • 2:46 - 2:48
    મે દશ ને દશ વખત ઉમેર્યા.
  • 2:48 - 2:52
    દરેક દશ વખતે - તમે દશ ,વીસ, ત્રીસ ઉપરથી જાઓ છો.
  • 2:52 - 2:54
    ત્રીસ એટલે ફક્ત ત્રણ દશ અથવા દશ ગુણ્યા ત્રણ.
  • 2:54 - 2:58
    નેવું એટલે ફક્ત નવ વખત દશ અથવા નવ ગુણ્યા દશ.
  • 2:58 - 3:00
    ચાલો આગળ જઇએ.
  • 3:00 - 3:05
    તો દશ ગુણ્યા અગિયાર એટલે અગિયાર ની પાછળ શુન્ય.
  • 3:05 - 3:07
    એક સો અને દશ.
  • 3:07 - 3:13
    છેલ્લે, દશ ગુણ્યા બાર એટલે એક સો ને વીસ.
  • 3:13 - 3:17
    હવે, ફક્ત રમુજ માટે, આ તમારુ દશ નો ઘડિયો છે.
  • 3:17 - 3:20
    હવે તમે આ પેટર્ન જાણો છો તો તમે કંઇ પણ કરી શકો છો.
  • 3:20 - 3:28
    જો હુ તમને પુછુ કે પાચ હજાર સાત સો બત્રીસ ગુણ્યા દશ એટલે શુ
  • 3:28 - 3:30
    તે કેટલા થશે?
  • 3:30 - 3:33
    તે એ સંખ્યાની સાથે એક વધારાની શુન્ય થશે.
  • 3:33 - 3:35
    તો તે થશે - હુ તે વાચી શક્તો નથી.
  • 3:35 - 3:39
    પાચ સાત ત્રણ બે અને તેની પાછળ શુન્ય થાય.
  • 3:39 - 3:40
    અને તમે જાણો છો,આ નાનુ અલ્પવિરામચિહ્ન મે તે સંખ્યામા લખ્યુ છે તે
  • 3:40 - 3:42
    અને તમે જાણો છો,આ નાનુ અલ્પવિરામચિહ્ન મે તે સંખ્યામા લખ્યુ છે
  • 3:42 - 3:46
    તે સંખ્યાને વાચવામા સહેલુ બનાવે છે.
  • 3:46 - 3:48
    તો તમે અલ્પવિરામચિહ્ન મુકો, તમે અહીથી શરુ કરો
  • 3:48 - 3:50
    અને દરેક ત્રણ અંક પછી અલ્પવિરામચિહ્ન મુકો.તો હુ અહી અલ્પવિરામચિહ્ન મુકવા જઇ રહ્યો છુ.
  • 3:50 - 3:53
    અને દરેક ત્રણ અંક પછી અલ્પવિરામચિહ્ન મુકો.તો હુ અહી અલ્પવિરામચિહ્ન મુકવા જઇ રહ્યો છુ.
  • 3:53 - 3:55
    હુ અહી અલ્પવિરામચિહ્ન મુકુ છુ.તો હવે હુ તે વાચી શકુ છુ.
  • 3:55 - 3:57
    હુ અહી અલ્પવિરામચિહ્ન મુકુ છુ.તો હવે હુ તે વાચી શકુ છુ.
  • 3:57 - 4:00
    ખરેખર આ અલ્પવિરામચિહ્ન ઉમેરવાથી અથવા તેનાથી સંખ્યા મા કંઇ ફરક પડતો નથી.
  • 4:00 - 4:01
    તે ફક્ત મને વાચવામા મદદ કરે છે.
  • 4:01 - 4:08
    હવે પાચ હજાર સાત સો બત્રીસ ગુણ્યા દશ એટલે સત્તાવન હજાર ત્રણ સો વીસ થાય.
  • 4:08 - 4:09
    હુ ફક્ત ત્યા શુન્ય ઉમેરુ છુ.
  • 4:09 - 4:13
    પણ આ એક સીધો સાદો ગુણાકાર છે.
  • 4:13 - 4:15
    અને ધ્યાન આપો, આપણે પાચ હજાર ને દશ સાથે ગુણ્યા
  • 4:15 - 4:19
    અને આપણને પચાસ કરતા કંઇક વધારે હજાર મળ્યા.
  • 4:19 - 4:22
    તો તે પાચ ગુણ્યા દશ બરાબર પચાસ ના સરખુ જ છે.
  • 4:22 - 4:25
    પણ પાચ ના બદલે મારી પાસે પચાસ હજાર છે.
  • 4:25 - 4:28
    અને તેથી મને પચાસ હજાર ને કંઇક મળ્યા અને આ બધુ બીજુ વધારાનુ.
  • 4:28 - 4:31
    આપણે પછીથી આ પ્રકારના સવાલ કેવી રીતે કરાય તે ભણીશુ.પણ મને લાગ્યુ કે હુ તમને
  • 4:31 - 4:33
    આપણે પછીથી આ પ્રકારના સવાલ કેવી રીતે કરાય તે ભણીશુ.પણ મને લાગ્યુ કે હુ તમને
  • 4:33 - 4:35
    આ શુન્ય ઉમેરવાની પેટર્ન વિષેનો થોડો ખ્યાલ આપી દઉ.
  • 4:35 - 4:38
    તમે દશના ઘડીયા પહેલેથી જાણો છો.
  • 4:38 - 4:40
    હવે ચાલો આપણે અગિયારના(ઘડીયા) જોઇએ.
  • 4:40 - 4:42
    આપણે અગિયારના, અગિયાર મા કંઇક થોડુ,
  • 4:42 - 4:43
    સારુ, તે શરુ કરવુ સહેલુ છે.અને પછી તે જેમ મોટી સંખ્યા આવતા તે થોડુ અઘરુ છે.
  • 4:43 - 4:47
    સારુ, તે શરુ કરવુ સહેલુ છે.અને પછી તે જેમ મોટી સંખ્યા આવતા તે થોડુ અઘરુ છે.
  • 4:47 - 4:49
    તો અગિયાર ગુણ્યા શુણ્ય.
  • 4:49 - 4:52
    તે સહેલુ છે, તે શુન્ય થાય.
  • 4:52 - 4:53
    અગિયાર ગુણ્યા એક.
  • 4:53 - 4:54
    આ પણ સહેલુ છે.
  • 4:54 - 4:56
    તે અગિયાર થશે.
  • 4:56 - 4:57
    અગિયાર ગુણ્યા બે.
  • 4:57 - 4:59
    આપણે અહીથી પેટર્ન જોવાનુ શરુ કરીએ.
  • 4:59 - 5:03
    તે અગિયાર વત્તા અગિયાર અથવા આપણે બે ને બેમા અગિયાર વખત ઉમેરી શકીએ.
  • 5:03 - 5:06
    પણ તેના બરાબર બાવીસ થશે.
  • 5:06 - 5:12
    જો આપણે અગિયાર ગુણ્યા ત્રણ કરીએ,તો તેના બરાબર તેત્રીસ થાય.
  • 5:12 - 5:16
    અગિયાર ગુણ્યા ચાર બરાબર ચૂમ્માળીશ.
  • 5:16 - 5:17
    આ તમારા માટે સમજી શકાય એવું છે.
  • 5:17 - 5:19
    અગિયાર ગુણ્યા પાચ એટલે કેટલા?
  • 5:19 - 5:21
    અગિયાર ગુણ્યા પાચ એટલે પંચાવન.
  • 5:21 - 5:23
    ધ્યાન આપો, હુ પાચ બે વખત મુકુ છુ.
  • 5:23 - 5:25
    અગિયાર ગુણ્યા છ એટલે શુ?તે છાસઠ થાય.
  • 5:25 - 5:27
    અગિયાર ગુણ્યા છ એટલે શુ?તે છાસઠ થાય.
  • 5:27 - 5:31
    અગિયાર ગુણ્યા સાત એટલે ચૌર્યાસી? ના !
  • 5:31 - 5:32
    ખાલી મજાક કરુ છુ.
  • 5:32 - 5:34
    હુ આ રીતે તમારી સથે અણગમતી પરિસ્થિતિ કરવા નથી માગતો. પણ ના.ખરેખર તે સીત્તોતેર થાય.
  • 5:34 - 5:34
    હુ આ રીતે તમારી સથે અણગમતી પરિસ્થિતિ કરવા નથી માગતો. પણ ના. ખરેખર તે સીત્તોતેર થાય.
  • 5:34 - 5:37
    હુ આ રીતે તમારી સથે અણગમતી પરિસ્થિતિ કરવા નથી માગતો. પણ ના.ખરેખર તે સીત્તોતેર થાય.
  • 5:37 - 5:38
    સીત્તોતેર.
  • 5:38 - 5:39
    તમારે એ જ અંક ફરીથી લખો.
  • 5:39 - 5:41
    સીત્તોતેર.
  • 5:41 - 5:43
    ચાલો હુ રંગ બદલુ.અગિયાર ગુણ્યા આઠ એટલે અઠ્યાસી.
  • 5:43 - 5:46
    ચાલો હુ રંગ બદલુ.અગિયાર ગુણ્યા આઠ એટલે અઠ્યાસી.
  • 5:46 - 5:50
    અગિયાર ગુણ્યા નવ બરાબર નવ્વાણુ.
  • 5:50 - 5:52
    હવે અગિયાર ગુણ્યા બાર એટલે કેટલા?
  • 5:52 - 5:54
    અગિયાર ગુણ્યા બાર.
  • 5:54 - 5:57
    અરે, માફ કરજો, મે દશ તો વચ્ચે છોડી દીધા.
  • 5:57 - 5:58
    અગિયાર ગુણ્યા દશ.
  • 5:58 - 6:00
    તમે કહેશો કે તે દશ્સો દશ.
  • 6:00 - 6:01
    ના.તે ખોટુ છે.તે દશ્સો દશ ન થાય.
  • 6:01 - 6:01
    ના.તે ખોટુ છે.તે દશ્સો દશ ન થાય.
  • 6:01 - 6:05
    ના.તે ખોટુ છે.તે દશ્સો દશ ન થાય.
  • 6:05 - 6:07
    તો આપણી પાસે નાની પેટર્ન છે
  • 6:07 - 6:08
    કે જેમા તમે ફક્ત સંખ્યા ફરીથી લખો છો.
  • 6:08 - 6:10
    તે ફક્ત એક અંક ની સંખ્યા માટે જ કામ કરે છે.
  • 6:10 - 6:12
    તો તે એક થી દશ સુધીની સંખ્યા માટે જ કામ કરશે.સારુ, આ આપણે બે રીતે વિચારી શકીએ.
  • 6:12 - 6:13
    તો તે એક થી દશ સુધીની સંખ્યા માટે જ કામ કરશે.સારુ, આ આપણે બે રીતે વિચારી શકીએ.
  • 6:13 - 6:15
    તો તે એક થી દશ સુધીની સંખ્યા માટે જ કામ કરશે. સારુ, આ આપણે બે રીતે વિચારી શકીએ.
  • 6:15 - 6:17
    આપણે અગિયાર નવ વખત ઉમેરીશુ
  • 6:17 - 6:21
    તો આપણે કહી શકીએ કે તે નવ્વાણુ વત્તા અગિયાર.
  • 6:21 - 6:22
    અને પછી શુ? તેના બરાબર એક્સો દશ થાય.
  • 6:22 - 6:23
    અને પછી શુ? તેના બરાબર એક્સો દશ થાય.
  • 6:23 - 6:25
    અને હુ તમને બતાવવા માગુ છુ કે, સારુ, તમે પહેલેથીજ આ રીતના બે અંક્ના સરવાળા નો વિડીયો જોયો છે.
  • 6:25 - 6:29
    અને હુ તમને બતાવવા માગુ છુ કે, સારુ, તમે પહેલેથીજ આ રીતના બે અંક્ના સરવાળા નો વિડીયો જોયો છે.
  • 6:29 - 6:30
    તે અક સો દશ થાય.
  • 6:30 - 6:34
    અથવા આપણે જે દશ ના ઘડીયા શીખ્યા છીએ તે ગુણધર્મ વાપરી શકો.
  • 6:34 - 6:37
    કે જ્યા તમે અગિયાર ગુણ્યા દશ કરો, તમે અગિયાર સાથે શુંન્ય ઉમેરો.તમને એક સો મળશે.
  • 6:37 - 6:38
    કે જ્યા તમે અગિયાર ગુણ્યા દશ કરો, તમે અગિયાર સાથે શુંન્ય ઉમેરો.તમને એક સો મળશે.
  • 6:38 - 6:40
    તે અગિયાર ત્યા છે.
  • 6:40 - 6:43
    છેલ્લે, ચાલો અગિયાર ગુણ્યા બાર કરીએ.
  • 6:43 - 6:45
    અગિયાર ગુણ્યા બાર.
  • 6:45 - 6:46
    આ યાદ રાખવું એટલું સહેલું નથી.
  • 6:46 - 6:47
    આ તમારે ગમે તે રીતે યાદ રાખવું પડશે. અથવા તમે કહેશો, જુઓ
  • 6:47 - 6:48
    આ તમારે ગમે તે રીતે યાદ રાખવું પડશે. અથવા તમે કહેશો, જુઓ
  • 6:48 - 6:51
    તે અગિયાર ગુણ્યા મા અગિયાર વધારે-- માફ કરજો,
  • 6:51 - 6:53
    હુ કંઇક ને કૈંક ભૂલી જાઉં છુ
  • 6:53 - 6:55
    આપણે અગિયાર ગુણ્યા અગિયાર પહેલા કરવુ જોઇએ.
  • 6:55 - 6:57
    મને આ ફરીથી સમજવા દો
  • 6:57 - 7:01
    આપણે અગિયાર ગુણ્યા બાર પહેલા અગિયાર ગુણ્યા અગિયાર કરીએ.
  • 7:01 - 7:05
    તો અગિયાર ગુણ્યા અગિયાર એ અગિયાર ગુણ્યા દશ મા અગિયાર વધારે થશે.
  • 7:05 - 7:07
    તો આપણે તેમા અગિયાર ઉમેરીએ.
  • 7:07 - 7:13
    અગિયાર વત્તા એક સો દશ એટલે એક સો એકવીશ
  • 7:13 - 7:14
    અને ખરેખર, તમે જોશો કે,જેમ અગિયાર નો ઘડિયા માં આગળ વધતાં જઈશું, તેમ તેનો એક ક્રમ જળવાતો રહશે.
  • 7:14 - 7:18
    અને ખરેખર, તમે જોશો કે,જેમ અગિયાર નો ઘડિયા માં આગળ વધતાં જઈશું, તેમ તેનો એક ક્રમ જળવાતો રહશે.
  • 7:18 - 7:20
    પણ હુ તે આગામી વિડીયો માટે છોડુ છુ.
  • 7:20 - 7:24
    અને છેલ્લે, આપણી પાસે અગિયાર ગુણ્યા બાર છે.
  • 7:24 - 7:26
    અગિયાર ગુણ્યા બાર .
  • 7:26 - 7:29
    અને આપણે અગિયાર ને તેની પોતાની સાથે બાર વખત ઉમેરી શકીએ.
  • 7:29 - 7:31
    આપણે બાર ને તેની પોતાની સાથે અગિયાર વખત પણ ઉમેરી શકીએ.
  • 7:31 - 7:31
    અથવા આપણે એમ કહી શકીએ કે અરે, આ તો અગિયાર ગુણ્યા અગિયાર મા અગિયાર વધારે થાય.
  • 7:31 - 7:38
    અથવા આપણે એમ કહી શકીએ કે અરે, આ તો અગિયાર ગુણ્યા અગિયાર મા અગિયાર વધારે થાય.
  • 7:38 - 7:39
    તો તે કેટલા થાય?તમે એમા અગિયાર ઉમેરો.
  • 7:39 - 7:41
    તો તે કેટલા થાય?તમે એમા અગિયાર ઉમેરો.
  • 7:41 - 7:41
    તમને શુ મળ્યુ? તમને એક સો બત્રીસ મળશે.
  • 7:41 - 7:46
    તમને શુ મળ્યુ? તમને એક સો બત્રીસ મળશે.
  • 7:46 - 7:50
    હુ ફક્ત એક સો એક્વીસ મા અગિયાર ઉમેરુ છુ.
  • 7:50 - 7:51
    અને એક સો બત્રીસ મળ્યા. હવે તમે આ બીજી રીતે કરો તમે કહેશો આ એ જ છે, સારુ,
  • 7:51 - 7:52
    અને એક સો બત્રીસ મળ્યા. હવે તમે આ બીજી રીતે કરો તમે કહેશો આ એ જ છે, સારુ,
  • 7:52 - 7:54
    દશ ગુણ્યા અગિયાર એટલે શુ?
  • 7:54 - 7:55
    દશ ગુણ્યા અગિયાર.આપણે આ તો પહેલે થી જાણીએ છીએ.
  • 7:55 - 7:56
    દશ ગુણ્યા અગિયાર.આપણે આ તો પહેલે થી જાણીએ છીએ.
  • 7:56 - 7:59
    તે એક સો વીસ થાય.
  • 7:59 - 8:01
    તો અગિયાર ગુણ્યા બાર,
  • 8:01 - 8:03
    કારણ કે આપણે બાર એક વખત વધારે ગુણીએ છીએ.
  • 8:03 - 8:05
    તે બાર વધારે થશે. તો તે એક સો બત્રીસ થશે.
  • 8:05 - 8:07
    તે બાર વધારે થશે. તો તે એક સો બત્રીસ થશે.
  • 8:07 - 8:10
    તો બંન્ને રીતે એક જ જવાબ મળ્યો.
  • 8:10 - 8:14
    બરાબર, ચાલો બાર નો ઘડીયો કરીએ.
  • 8:14 - 8:15
    બાર નો ઘડીયો.
  • 8:15 - 8:16
    અને એક વખતે તમે આ જાણશો.તો તમે કોઇ પણ રીતના ગુણાકાર કરવા તૈયાર છો.
  • 8:16 - 8:20
    અને એક વખતે તમે આ જાણશો.તો તમે કોઇ પણ રીતના ગુણાકાર કરવા તૈયાર છો.
  • 8:20 - 8:22
    પણ આપણે આ આગામી વિડીયો મા જોઇશુ.
  • 8:22 - 8:24
    તો બાર ગુણ્યા શુન્ય.
  • 8:24 - 8:26
    સાવ સહેલુ છે , શુન્ય.
  • 8:26 - 8:26
    બાર ગુણ્યા એક,આ પણ સાવ સહેલુ છે.બાર થાય. હવે આ મજાનું થતું જશે.
  • 8:26 - 8:27
    બાર ગુણ્યા એક,આ પણ સાવ સહેલુ છે.બાર થાય. હવે આ મજાનું થતું જશે.
  • 8:27 - 8:28
    બાર ગુણ્યા એક,આ પણ સાવ સહેલુ છે.બાર થાય. હવે આ મજાનું થતું જશે.
  • 8:28 - 8:30
    બાર ગુણ્યા એક,આ પણ સાવ સહેલુ છે.બાર થાય. હવે આ મજાનું થતું જશે.
  • 8:30 - 8:33
    આપણે દરેક વખતે બાર ઉમેરતા જઇશુ.
  • 8:34 - 8:37
    બાર ગુણ્યા બે બરાબર ચૌવીસ.
  • 8:37 - 8:40
    બાર વત્તા બાર એટલે ચૌવીસ, ખરુને ?
  • 8:40 - 8:43
    બાર ગુણ્યા - બાવીસ નહી.
  • 8:43 - 8:44
    ચાલો હુ ફરીથી લખુ.
  • 8:44 - 8:50
    બાર ગુણ્યા ત્રણ એ બાર વત્તા બાર વત્તા બાર બરાબર થશે.
  • 8:50 - 8:54
    અથવા આપણે બાર બે વખત એમ લખી શકીએ.
  • 8:54 - 8:56
    મને લાગે છે કે મારુ મગજ ખોટુ કરી રહ્યુ છે.
  • 8:56 - 9:01
    આપણે તેને બાર ગુણ્યા બે વત્તા બાર્ એમ ફરી થી લખીએ.
  • 9:01 - 9:04
    અથવા આપણે તેને ચૌવીસ વત્તા બાર એમ પણ લખી શકીએ.
  • 9:04 - 9:07
    કોઇ પણ રીતે, બધીજ રીતે આપણને છત્રીસ જ મળશે.
  • 9:07 - 9:10
    અન ધ્યાન આપો, તે તેમા બાર ઉમેરો.
  • 9:10 - 9:12
    બાર ગુણ્યા ચાર.
  • 9:12 - 9:17
    બાર ગુણ્યા ચાર બરાબર અડતાલીસ.
  • 9:17 - 9:18
    આ તમે ઘણી બધી રીતે વિચારી શકો. તમે અગિયાર ગુણ્યા ચાર એ ચુવ્વાલીસ થાય એમ કહેશો.
  • 9:18 - 9:21
    આ તમે ઘણી બધી રીતે વિચારી શકો. તમે અગિયાર ગુણ્યા ચાર એ ચુવ્વાલીસ થાય એમ કહેશો.
  • 9:21 - 9:25
    ખરુ ને? અગિયાર ગુણ્યા ચાર બરાબર ચુવ્વાલીસ.
  • 9:25 - 9:30
    અને તેમા બીજા ચાર આગળ જાઓ , તો તમને બાર ગુણ્યા ચાર મળશે.
  • 9:30 - 9:33
    અથવા તમે બાર ગુણ્યા ત્રણ એટલે છત્રીસ અને
  • 9:33 - 9:37
    તમે તેમા બીજા બાર ઉમેરો તો તમને અડતાલીસ મળશે.
  • 9:37 - 9:38
    કોઇ પણ રીતે કામ કરશે.
  • 9:38 - 9:40
    કારણ કે તમે કોઇ પણ દિશામા ગુણાકાર કરી શકો.
  • 9:40 - 9:42
    ચાલો આગળ જઇએ.
  • 9:42 - 9:48
    બાર ગુણ્યા પાચ બરાબર સાઇઠ.
  • 9:48 - 9:52
    દશ ગુણ્યા પાચ એટલે પચાસ, અગિયાર ગુણ્યા પાચ એટલે પંચાવન,
  • 9:52 - 9:56
    તો બાર ગુણ્યા પાચ એટલે સાઇઠ.
  • 9:56 - 9:59
    બાર ગુણ્યા છ એટલે કેટલા?
  • 9:59 - 10:01
    તે તેમા બાર ઉમેરીએ તેટલા થશે.
  • 10:01 - 10:03
    તે બોત્તેર થશે.
  • 10:03 - 10:05
    બાર ગુણ્યા સાત
  • 10:05 - 10:07
    તેમા ફરીથી બાર વધારાના.
  • 10:07 - 10:10
    બોત્તેર મા બાર વધારે એટલે ચૌર્યાશી.
  • 10:10 - 10:13
    અને હુ ગંભીર છુ, તમે જાણો છો, હુ તમારા કરતા ઘણો મોટો છુ,
  • 10:13 - 10:17
    અને મારા મગજમા તે દૃઢ બનાવવી લઉ.
  • 10:17 - 10:21
    હુ બાર ના ઘડીયા પર જાઉ છુ અને મને યાદ છે કે તે બરાબર જ છે.
  • 10:21 - 10:23
    આ રીતે અરે, બાર ગુણ્યા પાચ - ઘણી વખત મારા મનમા-
  • 10:23 - 10:24
    અરે ચાલો હુ બીજા બાર ઉમેરુ.અરે, ખરેખર , હુ સાચો છુ.
  • 10:24 - 10:26
    અરે ચાલો હુ બીજા બાર ઉમેરુ.અરે, ખરેખર , હુ સાચો છુ.
  • 10:26 - 10:28
    બાર ગુણ્યા છ એટલે બોત્તેર.
  • 10:28 - 10:29
    બરાબર
  • 10:29 - 10:31
    પછી તમે બાર ગુણ્યા આઠ પર જાઓ.
  • 10:31 - 10:34
    બાર ગુણ્યા સાત મા બાર ઉમેરો.
  • 10:34 - 10:35
    છન્નુ.
  • 10:35 - 10:39
    બાર ગુણ્યા નવ.
  • 10:39 - 10:43
    સારુ તમે તેમા બાર ઉમેરો, તો એક સો આઠ થશે.
  • 10:43 - 10:45
    એક સો આઠ.
  • 10:45 - 10:47
    અને પછી બાર ગુણ્યા દશ.
  • 10:47 - 10:48
    આ સરળ છે.
  • 10:48 - 10:51
    ખરુ ને? આપણે બાર સાથે શુન્ય ઉમેરીએ તો એક સો વીસ મળશે.
  • 10:51 - 10:54
    અથવા એક સો આઠ મા બાર ઉમેરી શકીએ.
  • 10:54 - 10:56
    કોઇ પણ રીતે.
  • 10:56 - 10:58
    બાર ગુણ્યા અગિયાર
  • 10:58 - 10:59
    આ આપણે હમણાં જ કર્યું.
  • 10:59 - 11:02
    તમે તેમા અગિયાર ઉમેરો તો એક સો બત્રીસ મળશે.
  • 11:02 - 11:05
    અને પછી બાર ગુણ્યા બાર,
  • 11:05 - 11:09
    બરાબર એક સો ચુવ્વાલીસ.
  • 11:09 - 11:10
    અને આ આપણને બતાવે છે કે
  • 11:10 - 11:14
    જો આપણી પાસે એક ડઝન ના પણ ડઝન ઇંડા હોય તો - ડઝન એટલે બાર.
  • 11:14 - 11:17
    અથવા મારી પાસે-- હુ વિચારુ છુ કે કુલ બાર ડઝન છે.
  • 11:17 - 11:18
    તો તે એક સો ચુવ્વાલીસ ઇંડા છે.
  • 11:18 - 11:21
    તમને આ સંખ્યા ઘણી વાર દેખાશે
  • 11:21 - 11:23
    તમને લાગતું હશે તેના કરતાં વધારે
  • 11:23 - 11:27
    પણ જવા દો, આપણે હવે બધા જ ઘડીયા પુરા કરી દીધા.
  • 11:27 - 11:31
    હવે હુ ભારપુર્વક કહુ છુ કે તમે સમય લો અને આ યાદ રાખો.
  • 11:31 - 11:33
    કેટલાક ફ્લેશ કાર્ડ બનાવો.
  • 11:33 - 11:37
    મે મારી વેબસાઇટ મા લખ્યુ છે તે નાનુ સોફ્ટવેર તમે વાપરી જુઓ.
  • 11:37 - 11:39
    તમે તેને વાપરી જુઓ
  • 11:39 - 11:42
    હાલ તે કામ કરી રહ્યું છે
  • 11:42 - 11:45
    મે હમણાથી તે વાપર્યુ નથી પણ હુ ખરેખર તેને ફરીથી બનાવવા નો છુ.
  • 11:45 - 11:48
    તો જો તમે આ વિડીયો ૨૨૦૦ મા જોશો તો
  • 11:48 - 11:50
    ઠીક છે, મારુ કદાચ ત્યારે અસ્તિત્વ નહી હોય.
  • 11:50 - 11:53
    પણ તમે આ સોફ્ટવેર નુ સારુ વર્ઝન મેળવી શકશો.
  • 11:53 - 11:55
    પણ તમારે તેનો અભ્યાસ કરવો પડશે.
  • 11:55 - 11:57
    તમારે તમારા વાલી ને કહો કે તે તમને પ્રશ્નો પૂછે,તમે નૌધ કાર્ડ મેળવી લેવા જોઈએ.
  • 11:57 - 11:58
    તમારે તમારા વાલી ને કહો કે તે તમને પ્રશ્નો પૂછે,તમે નૌધ કાર્ડ મેળવી લેવા જોઈએ.
  • 11:58 - 12:01
    તમારે શાળાએ જતી વખતે આ ગણગણવું જોઇએ.
  • 12:01 - 12:02
    બાર ગુણ્યા નવ એટલે કેટલા?
  • 12:02 - 12:04
    અગિયાર ગુણ્યા અગિયાર એટલે કેટલા? અને તમારે એક્બીજા વિધ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરવી જોઇએ
  • 12:04 - 12:05
    અગિયાર ગુણ્યા અગિયાર એટલે કેટલા? અને તમારે એક્બીજા વિધ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરવી જોઇએ
  • 12:05 - 12:09
    કારણ કે આ તમને જીવનમા આગળ જઈને ઘણુ વળતર આપશે.આગામી વિડીયો મા તમને મળીશ.
  • 12:09 - 12:11
    કારણ કે આ તમને જીવનમા આગળ જઈને ઘણુ વળતર આપશે.આગામી વિડીયો મા તમને મળીશ.
Title:
Multiplication 3: 10,11,12 times tables
Description:

more » « less
Video Language:
English
Duration:
12:11

Gujarati subtitles

Revisions