આ વિડીયોમાં હું તમને ખૂણાઓના મૂળભૂત પ્રકાર અને તે કેવી રીતે ઓળખાય તે વિષે જણાવીશ. આ વિડીયોમાં હું તમને ખૂણાઓના મૂળભૂત પ્રકાર અને તે કેવી રીતે ઓળખાય તે વિષે જણાવીશ. હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. લઘુકોણ એટલે એવો ખૂણો કે લાવો, હું તમને દોરી ને બતાવું, લઘુકોણ એટલે એવો ખૂણો કે લાવો, હું તમને દોરી ને બતાવું, તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. તો લઘુકોણ કઈક આવો દેખાશે તો લઘુકોણ કઈક આવો દેખાશે એક જ બિંદુ માં થી નીકળે એવા હું બે કિરણો બનાવું છું એક જ બિંદુ માં થી નીકળે એવા હું બે કિરણો બનાવું છું તો આ અહી દેખાય છે તે ખૂણો લઘુકોણ હોઈ શકે. તો આ અહી દેખાય છે તે ખૂણો લઘુકોણ હોઈ શકે. હું લઘુકોણ એમ પણ દોરી ને બતાવી શકું કે જે બે રેખાઓના એકબીજાને છેદવાથી બને હું લઘુકોણ એમ પણ દોરી ને બતાવી શકું કે જે બે રેખાઓના એકબીજાને છેદવાથી બને તો આ લઘુકોણ બનાવે છે.અને આ ખૂણો પણ લઘુકોણ થશે. તો આ લઘુકોણ બનાવે છે.અને આ ખૂણો પણ લઘુકોણ થશે. અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - જોકે મે તમને કાટખૂણા વિષે કહ્યું નથી પણ તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય લાવો હું તમને પહેલા કિરણો દોરીને બતાવું તો કાટખૂણો.. લાવો હું તમને પહેલા કિરણો દોરીને બતાવું તો કાટખૂણો.. આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે અહી જે ખૂણો બનેલો દેખાય છે તે છે કાટખૂણો. અહી જે ખૂણો બનેલો દેખાય છે તે છે કાટખૂણો. હું તેને આવી રીતે બતાવી શકું જેમ આપણે બીજા ખૂણાઓ બતાવીએ છીએ હું તેને આવી રીતે બતાવી શકું જેમ આપણે બીજા ખૂણાઓ બતાવીએ છીએ પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું જેનાથી મને જણાય છે કે આ એક કાટખૂણો છે. અથવા, જો આ કિરણ ડાબી તરફથી જમણી તરફ જતું હોય અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે ચાલો હું રેખાઓ દોરીને બતાવું જો હું એક રેખા આમ દોરું ચાલો હું રેખાઓ દોરીને બતાવું જો હું એક રેખા આમ દોરું અને બીજી આવી રીતે દોરું તો અહી કાટખૂણો બને છે ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો હું તમને લઘુકોણ ની એક બીજી વ્યાખ્યા આપું. તો લઘુકોણ તે કાટખૂણા કરતાં નાનો ખૂણો છે તમે ખૂણાઓ માપવા માટે રેડિઅન તથા ડિગ્રી નો ઉપયોગ કરો છો કે જે ખૂણા માપવાના માપ છે - તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે તો તે 90 ડિગ્રી કરતાં નાનો છે અને આની વધારે સારી રીતે કલ્પના કરવાનો એક રસ્તો એ છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે --તમારે એક રેખા થી બીજી રેખા સુધી લઈ જવા --તમારે એક રેખા થી બીજી રેખા સુધી લઈ જવા માટે ઓછો સમય લાગે આના કરતાં. માટે ઓછો સમય લાગે આના કરતાં. અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે તો હવે તમને એ ખ્યાલ તો આવી જ ગયો હશે કે ગુરુકોણ કેવો હોય તો હવે તમને એ ખ્યાલ તો આવી જ ગયો હશે કે ગુરુકોણ કેવો હોય તે કાટખૂણા કરતાં મોટો ખૂણો છે તો લાવો તમને ગુરુકોણના કેટલાક ઉદાહરણો આપું તો લાવો તમને ગુરુકોણના કેટલાક ઉદાહરણો આપું તો ગુરુકોણ કદાચ આવો કઈક દેખાશે થોડું વધારે સ્પષ્ટ કરું તો તો ગુરુકોણ કદાચ આવો કઈક દેખાશે થોડું વધારે સ્પષ્ટ કરું તો તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. તે આની સરખામણીએ તે આની સરખામણીએ એકદમ ઊભી, સીધી હોત, જો આ સપાટ જમીન હોય તો - પણ એકદમ ઊભી, સીધી હોત, જો આ સપાટ જમીન હોય તો - પણ આ કેસરી રંગનું કિરણ હકીકતમાં પહોળું અને ખુલ્લુ છે તે વધારે ખૂલે છે પહોળું અને ખુલ્લુ છે તે વધારે ખૂલે છે તેથી તે ગુરુકોણ છે ગુરુકોણ છે તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું ગુરુ એટલે મોટું.તમે કલ્પના કરી શકો છો કે આ અણી જેવો દેખાય છે અથવા આ વધારે પહોળો નથી આ અણી જેવો દેખાય છે અથવા આ વધારે પહોળો નથી તો તે વધારે અણીદાર છે બીજાની સરખામણીએ. હું તમને અંગ્રેજી માં આ ખૂણા ઓને acute, right અને obtuse ખૂણાઓ કેમ કહે છે તે સમજાવવા માંગુ છું હું તમને અંગ્રેજી માં આ ખૂણા ઓને acute, right અને obtuse ખૂણાઓ કેમ કહે છે તે સમજાવવા માંગુ છું આ ખૂબ પહોળો અને ખુલ્લો છે તે નાની વસ્તુઓ ને નોંધી શકતો નથી આ ખૂબ પહોળો અને ખુલ્લો છે તે નાની વસ્તુઓ ને નોંધી શકતો નથી અથવા આ કદાચ સાચી સમાનતા નથી. પરંતુ તેને સમજવાનો એક બીજો રસ્તો છે કે તે પહોળો છે અથવા તે કાટખૂણા કરતાં મોટો છે તે 90 ડિગ્રી કરતાં વધારે છે 90 ડિગ્રી કરતાં વધારે તે 90 ડિગ્રી કરતાં વધારે છે 90 ડિગ્રી કરતાં વધારે જો તમે તેને માપો તો તમારે આ કિરણ ને વધારે ગોળ ફેરવવું પડે જો તમે તેને માપો તો તમારે આ કિરણ ને વધારે ગોળ ફેરવવું પડે આ બીજા કિરણ સુધી પહોચવા માટે. કાટખૂણા માં ફેરવવું પડે તેના કરતાં વધારે. અને ચોક્કસ પણે જો લઘુકોણ હોય તેના કરતાં તો ઘણું જ વધારે કાટખૂણા માં ફેરવવું પડે તેના કરતાં વધારે. અને ચોક્કસ પણે જો લઘુકોણ હોય તેના કરતાં તો ઘણું જ વધારે જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? સારું, આ અહી મે જે રીતે દોર્યું છે, અહી આ બંને લઘુકોણ છે સારું, આ અહી મે જે રીતે દોર્યું છે, અહી આ બંને લઘુકોણ છે લઘુકોણ છે અને હવે, અહી આ હશે ગુરુકોણ અને હવે, અહી આ હશે ગુરુકોણ તો આ અને આ આ બંને ગુરુકોણ છે તો આ અને આ આ બંને ગુરુકોણ છે તો આ અને આ આ બંને ગુરુકોણ છે અને મે હકીકતમાં અહી એ દોરયા પણ હતા આ અને આ બંને હશે અને મે હકીકતમાં અહી એ દોરયા પણ હતા આ અને આ બંને હશે ગુરુકોણ તો આ ખૂબ જ સરળ ખ્યાલ છે કે જો એક રેખા તો આ ખૂબ જ સરળ ખ્યાલ છે કે જો એક રેખા અથવા એક કિરણ જો ઉપર થી નીચે સીધું હોય અથવા એક કિરણ જો ઉપર થી નીચે સીધું હોય અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે