1 00:00:00,000 --> 00:00:02,000 આ વિડીયોમાં હું તમને ખૂણાઓના મૂળભૂત પ્રકાર અને તે કેવી રીતે ઓળખાય તે વિષે જણાવીશ. 2 00:00:02,000 --> 00:00:06,000 આ વિડીયોમાં હું તમને ખૂણાઓના મૂળભૂત પ્રકાર અને તે કેવી રીતે ઓળખાય તે વિષે જણાવીશ. 3 00:00:06,000 --> 00:00:09,000 હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. 4 00:00:09,000 --> 00:00:20,000 હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. 5 00:00:20,000 --> 00:00:22,000 હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. 6 00:00:22,000 --> 00:00:24,000 હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. 7 00:00:24,000 --> 00:00:27,000 લઘુકોણ એટલે એવો ખૂણો કે લાવો, હું તમને દોરી ને બતાવું, 8 00:00:27,000 --> 00:00:29,000 લઘુકોણ એટલે એવો ખૂણો કે લાવો, હું તમને દોરી ને બતાવું, 9 00:00:29,000 --> 00:00:30,000 તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. 10 00:00:30,000 --> 00:00:31,000 તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. 11 00:00:31,000 --> 00:00:32,000 તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. 12 00:00:32,000 --> 00:00:33,000 તો લઘુકોણ કઈક આવો દેખાશે 13 00:00:33,000 --> 00:00:35,000 તો લઘુકોણ કઈક આવો દેખાશે 14 00:00:35,000 --> 00:00:35,000 એક જ બિંદુ માં થી નીકળે એવા હું બે કિરણો બનાવું છું 15 00:00:35,000 --> 00:00:37,000 એક જ બિંદુ માં થી નીકળે એવા હું બે કિરણો બનાવું છું 16 00:00:37,000 --> 00:00:38,000 તો આ અહી દેખાય છે તે ખૂણો લઘુકોણ હોઈ શકે. 17 00:00:38,000 --> 00:00:41,000 તો આ અહી દેખાય છે તે ખૂણો લઘુકોણ હોઈ શકે. 18 00:00:41,000 --> 00:00:43,000 હું લઘુકોણ એમ પણ દોરી ને બતાવી શકું કે જે બે રેખાઓના એકબીજાને છેદવાથી બને 19 00:00:43,000 --> 00:00:47,000 હું લઘુકોણ એમ પણ દોરી ને બતાવી શકું કે જે બે રેખાઓના એકબીજાને છેદવાથી બને 20 00:00:47,000 --> 00:00:49,000 તો આ લઘુકોણ બનાવે છે.અને આ ખૂણો પણ લઘુકોણ થશે. 21 00:00:49,000 --> 00:00:51,000 તો આ લઘુકોણ બનાવે છે.અને આ ખૂણો પણ લઘુકોણ થશે. 22 00:00:51,000 --> 00:00:52,000 અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - 23 00:00:52,000 --> 00:00:54,000 અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - 24 00:00:54,000 --> 00:00:55,000 અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - 25 00:00:55,000 --> 00:00:58,000 જોકે મે તમને કાટખૂણા વિષે કહ્યું નથી પણ 26 00:00:58,000 --> 00:00:59,000 તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. 27 00:00:59,000 --> 00:01:00,000 તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. 28 00:01:00,000 --> 00:01:01,000 તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. 29 00:01:01,000 --> 00:01:04,000 કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે 30 00:01:04,000 --> 00:01:07,000 કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે 31 00:01:07,000 --> 00:01:11,000 કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે 32 00:01:11,000 --> 00:01:12,000 તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય 33 00:01:12,000 --> 00:01:13,000 તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય 34 00:01:13,000 --> 00:01:15,000 તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય 35 00:01:15,000 --> 00:01:17,000 તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય 36 00:01:17,000 --> 00:01:18,000 લાવો હું તમને પહેલા કિરણો દોરીને બતાવું તો કાટખૂણો.. 37 00:01:18,000 --> 00:01:20,000 લાવો હું તમને પહેલા કિરણો દોરીને બતાવું તો કાટખૂણો.. 38 00:01:20,000 --> 00:01:21,000 આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે 39 00:01:21,000 --> 00:01:24,000 આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે 40 00:01:24,000 --> 00:01:25,000 આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે 41 00:01:25,000 --> 00:01:27,000 અહી જે ખૂણો બનેલો દેખાય છે તે છે કાટખૂણો. 42 00:01:27,000 --> 00:01:28,000 અહી જે ખૂણો બનેલો દેખાય છે તે છે કાટખૂણો. 43 00:01:28,000 --> 00:01:30,000 હું તેને આવી રીતે બતાવી શકું જેમ આપણે બીજા ખૂણાઓ બતાવીએ છીએ 44 00:01:30,000 --> 00:01:31,000 હું તેને આવી રીતે બતાવી શકું જેમ આપણે બીજા ખૂણાઓ બતાવીએ છીએ 45 00:01:31,000 --> 00:01:32,000 પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું 46 00:01:32,000 --> 00:01:35,000 પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું 47 00:01:35,000 --> 00:01:36,000 પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું 48 00:01:36,000 --> 00:01:39,000 પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું 49 00:01:39,000 --> 00:01:44,000 જેનાથી મને જણાય છે કે આ એક કાટખૂણો છે. 50 00:01:44,000 --> 00:01:47,000 અથવા, જો આ કિરણ ડાબી તરફથી જમણી તરફ જતું હોય 51 00:01:47,000 --> 00:01:50,000 અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- 52 00:01:50,000 --> 00:01:52,000 અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- 53 00:01:52,000 --> 00:01:53,000 અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- 54 00:01:53,000 --> 00:01:54,000 મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે 55 00:01:54,000 --> 00:01:56,000 મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે 56 00:01:56,000 --> 00:01:58,000 મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે 57 00:01:58,000 --> 00:02:01,000 મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે 58 00:02:01,000 --> 00:02:03,000 ચાલો હું રેખાઓ દોરીને બતાવું જો હું એક રેખા આમ દોરું 59 00:02:03,000 --> 00:02:05,000 ચાલો હું રેખાઓ દોરીને બતાવું જો હું એક રેખા આમ દોરું 60 00:02:05,000 --> 00:02:08,000 અને બીજી આવી રીતે દોરું 61 00:02:08,000 --> 00:02:11,000 તો અહી કાટખૂણો બને છે 62 00:02:11,000 --> 00:02:12,000 ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - 63 00:02:12,000 --> 00:02:13,000 ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - 64 00:02:13,000 --> 00:02:15,000 ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - 65 00:02:15,000 --> 00:02:15,000 ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - 66 00:02:15,000 --> 00:02:16,000 જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે 67 00:02:16,000 --> 00:02:18,000 જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે 68 00:02:18,000 --> 00:02:21,000 જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે 69 00:02:21,000 --> 00:02:22,000 તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો 70 00:02:22,000 --> 00:02:24,000 તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો 71 00:02:24,000 --> 00:02:25,000 તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો 72 00:02:25,000 --> 00:02:28,000 હું તમને લઘુકોણ ની એક બીજી વ્યાખ્યા આપું. 73 00:02:28,000 --> 00:02:31,000 તો લઘુકોણ 74 00:02:31,000 --> 00:02:33,000 તે કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 75 00:02:33,000 --> 00:02:36,000 તમે ખૂણાઓ માપવા માટે રેડિઅન તથા ડિગ્રી નો ઉપયોગ કરો છો કે જે 76 00:02:36,000 --> 00:02:38,000 ખૂણા માપવાના માપ છે - 77 00:02:38,000 --> 00:02:39,000 તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે 78 00:02:39,000 --> 00:02:42,000 તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે 79 00:02:42,000 --> 00:02:45,000 તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે 80 00:02:45,000 --> 00:02:48,000 તો તે 90 ડિગ્રી કરતાં નાનો છે 81 00:02:48,000 --> 00:02:51,000 અને આની વધારે સારી રીતે કલ્પના કરવાનો એક રસ્તો એ 82 00:02:51,000 --> 00:02:52,000 છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે 83 00:02:52,000 --> 00:02:54,000 છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે 84 00:02:54,000 --> 00:02:55,000 છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે 85 00:02:55,000 --> 00:02:58,000 --તમારે એક રેખા થી બીજી રેખા સુધી લઈ જવા 86 00:02:58,000 --> 00:03:01,000 --તમારે એક રેખા થી બીજી રેખા સુધી લઈ જવા 87 00:03:01,000 --> 00:03:03,000 માટે ઓછો સમય લાગે આના કરતાં. 88 00:03:03,000 --> 00:03:04,000 માટે ઓછો સમય લાગે આના કરતાં. 89 00:03:04,000 --> 00:03:05,000 અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 90 00:03:05,000 --> 00:03:06,000 અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 91 00:03:06,000 --> 00:03:07,000 અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 92 00:03:07,000 --> 00:03:10,000 અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 93 00:03:10,000 --> 00:03:12,000 તો હવે તમને એ ખ્યાલ તો આવી જ ગયો હશે કે ગુરુકોણ કેવો હોય 94 00:03:12,000 --> 00:03:14,000 તો હવે તમને એ ખ્યાલ તો આવી જ ગયો હશે કે ગુરુકોણ કેવો હોય 95 00:03:14,000 --> 00:03:16,000 તે કાટખૂણા કરતાં મોટો ખૂણો છે 96 00:03:16,000 --> 00:03:18,000 તો લાવો તમને ગુરુકોણના કેટલાક ઉદાહરણો આપું 97 00:03:18,000 --> 00:03:19,000 તો લાવો તમને ગુરુકોણના કેટલાક ઉદાહરણો આપું 98 00:03:19,000 --> 00:03:20,000 તો ગુરુકોણ કદાચ આવો કઈક દેખાશે થોડું વધારે સ્પષ્ટ કરું તો 99 00:03:20,000 --> 00:03:25,000 તો ગુરુકોણ કદાચ આવો કઈક દેખાશે થોડું વધારે સ્પષ્ટ કરું તો 100 00:03:25,000 --> 00:03:27,000 તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. 101 00:03:27,000 --> 00:03:30,000 તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. 102 00:03:30,000 --> 00:03:32,000 તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. 103 00:03:32,000 --> 00:03:33,000 તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. 104 00:03:33,000 --> 00:03:33,000 તે આની સરખામણીએ 105 00:03:33,000 --> 00:03:35,000 તે આની સરખામણીએ 106 00:03:35,000 --> 00:03:36,000 એકદમ ઊભી, સીધી હોત, જો આ સપાટ જમીન હોય તો - પણ 107 00:03:36,000 --> 00:03:38,000 એકદમ ઊભી, સીધી હોત, જો આ સપાટ જમીન હોય તો - પણ 108 00:03:38,000 --> 00:03:41,000 આ કેસરી રંગનું કિરણ હકીકતમાં 109 00:03:41,000 --> 00:03:42,000 પહોળું અને ખુલ્લુ છે તે વધારે ખૂલે છે 110 00:03:42,000 --> 00:03:44,000 પહોળું અને ખુલ્લુ છે તે વધારે ખૂલે છે 111 00:03:44,000 --> 00:03:47,000 તેથી તે ગુરુકોણ છે 112 00:03:47,000 --> 00:03:49,000 ગુરુકોણ છે 113 00:03:49,000 --> 00:03:50,000 તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું 114 00:03:50,000 --> 00:03:51,000 તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું 115 00:03:51,000 --> 00:03:54,000 તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું 116 00:03:54,000 --> 00:03:58,000 ગુરુ એટલે મોટું.તમે કલ્પના કરી શકો છો કે 117 00:03:58,000 --> 00:04:00,000 આ અણી જેવો દેખાય છે અથવા આ વધારે પહોળો નથી 118 00:04:00,000 --> 00:04:02,000 આ અણી જેવો દેખાય છે અથવા આ વધારે પહોળો નથી 119 00:04:02,000 --> 00:04:04,000 તો તે વધારે અણીદાર છે 120 00:04:04,000 --> 00:04:06,000 બીજાની સરખામણીએ. 121 00:04:06,000 --> 00:04:08,000 હું તમને અંગ્રેજી માં આ ખૂણા ઓને acute, right અને obtuse ખૂણાઓ કેમ કહે છે તે સમજાવવા માંગુ છું 122 00:04:08,000 --> 00:04:10,000 હું તમને અંગ્રેજી માં આ ખૂણા ઓને acute, right અને obtuse ખૂણાઓ કેમ કહે છે તે સમજાવવા માંગુ છું 123 00:04:10,000 --> 00:04:11,000 આ ખૂબ પહોળો અને ખુલ્લો છે તે નાની વસ્તુઓ ને નોંધી શકતો નથી 124 00:04:11,000 --> 00:04:13,000 આ ખૂબ પહોળો અને ખુલ્લો છે તે નાની વસ્તુઓ ને નોંધી શકતો નથી 125 00:04:13,000 --> 00:04:17,000 અથવા આ કદાચ સાચી સમાનતા નથી. 126 00:04:17,000 --> 00:04:19,000 પરંતુ તેને સમજવાનો એક બીજો રસ્તો છે કે 127 00:04:19,000 --> 00:04:20,000 તે પહોળો છે 128 00:04:20,000 --> 00:04:23,000 અથવા તે કાટખૂણા કરતાં મોટો છે 129 00:04:23,000 --> 00:04:24,000 તે 90 ડિગ્રી કરતાં વધારે છે 90 ડિગ્રી કરતાં વધારે 130 00:04:24,000 --> 00:04:27,000 તે 90 ડિગ્રી કરતાં વધારે છે 90 ડિગ્રી કરતાં વધારે 131 00:04:27,000 --> 00:04:28,000 જો તમે તેને માપો તો તમારે આ કિરણ ને વધારે ગોળ ફેરવવું પડે 132 00:04:28,000 --> 00:04:30,000 જો તમે તેને માપો તો તમારે આ કિરણ ને વધારે ગોળ ફેરવવું પડે 133 00:04:30,000 --> 00:04:33,000 આ બીજા કિરણ સુધી પહોચવા માટે. 134 00:04:33,000 --> 00:04:34,000 કાટખૂણા માં ફેરવવું પડે તેના કરતાં વધારે. અને ચોક્કસ પણે જો લઘુકોણ હોય તેના કરતાં તો ઘણું જ વધારે 135 00:04:34,000 --> 00:04:37,000 કાટખૂણા માં ફેરવવું પડે તેના કરતાં વધારે. અને ચોક્કસ પણે જો લઘુકોણ હોય તેના કરતાં તો ઘણું જ વધારે 136 00:04:37,000 --> 00:04:39,000 જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? 137 00:04:39,000 --> 00:04:44,000 જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? 138 00:04:44,000 --> 00:04:45,000 જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? 139 00:04:45,000 --> 00:04:47,000 સારું, આ અહી મે જે રીતે દોર્યું છે, અહી આ બંને લઘુકોણ છે 140 00:04:47,000 --> 00:04:49,000 સારું, આ અહી મે જે રીતે દોર્યું છે, અહી આ બંને લઘુકોણ છે 141 00:04:49,000 --> 00:04:51,000 લઘુકોણ છે 142 00:04:51,000 --> 00:04:54,000 અને હવે, અહી આ હશે ગુરુકોણ 143 00:04:54,000 --> 00:04:55,000 અને હવે, અહી આ હશે ગુરુકોણ 144 00:04:55,000 --> 00:04:56,000 તો આ અને આ આ બંને ગુરુકોણ છે 145 00:04:56,000 --> 00:04:57,000 તો આ અને આ આ બંને ગુરુકોણ છે 146 00:04:57,000 --> 00:05:00,000 તો આ અને આ આ બંને ગુરુકોણ છે 147 00:05:00,000 --> 00:05:02,000 અને મે હકીકતમાં અહી એ દોરયા પણ હતા આ અને આ બંને હશે 148 00:05:02,000 --> 00:05:05,000 અને મે હકીકતમાં અહી એ દોરયા પણ હતા આ અને આ બંને હશે 149 00:05:05,000 --> 00:05:08,000 ગુરુકોણ 150 00:05:08,000 --> 00:05:09,000 તો આ ખૂબ જ સરળ ખ્યાલ છે કે જો એક રેખા 151 00:05:09,000 --> 00:05:12,000 તો આ ખૂબ જ સરળ ખ્યાલ છે કે જો એક રેખા 152 00:05:12,000 --> 00:05:14,000 અથવા એક કિરણ જો ઉપર થી નીચે સીધું હોય 153 00:05:14,000 --> 00:05:15,000 અથવા એક કિરણ જો ઉપર થી નીચે સીધું હોય 154 00:05:15,000 --> 00:05:16,000 અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ 155 00:05:16,000 --> 00:05:17,000 અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ 156 00:05:17,000 --> 00:05:19,000 અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ 157 00:05:19,000 --> 00:05:21,000 જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો 158 00:05:21,000 --> 00:05:23,000 જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો 159 00:05:23,000 --> 00:05:24,000 જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો 160 00:05:24,000 --> 00:05:25,000 જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે 161 00:05:25,000 --> 00:05:27,000 જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે 162 00:05:27,000 --> 00:05:29,000 જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે 163 00:05:29,000 --> 00:05:31,000 જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે