0:00:00.000,0:00:02.000 આ વિડીયોમાં હું તમને ખૂણાઓના મૂળભૂત પ્રકાર અને તે કેવી રીતે ઓળખાય તે વિષે જણાવીશ. 0:00:02.000,0:00:06.000 આ વિડીયોમાં હું તમને ખૂણાઓના મૂળભૂત પ્રકાર અને તે કેવી રીતે ઓળખાય તે વિષે જણાવીશ. 0:00:06.000,0:00:09.000 હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. 0:00:09.000,0:00:20.000 હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. 0:00:20.000,0:00:22.000 હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. 0:00:22.000,0:00:24.000 હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. 0:00:24.000,0:00:27.000 લઘુકોણ એટલે એવો ખૂણો કે લાવો, હું તમને દોરી ને બતાવું, 0:00:27.000,0:00:29.000 લઘુકોણ એટલે એવો ખૂણો કે લાવો, હું તમને દોરી ને બતાવું, 0:00:29.000,0:00:30.000 તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. 0:00:30.000,0:00:31.000 તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. 0:00:31.000,0:00:32.000 તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. 0:00:32.000,0:00:33.000 તો લઘુકોણ કઈક આવો દેખાશે 0:00:33.000,0:00:35.000 તો લઘુકોણ કઈક આવો દેખાશે 0:00:35.000,0:00:35.000 એક જ બિંદુ માં થી નીકળે એવા હું બે કિરણો બનાવું છું 0:00:35.000,0:00:37.000 એક જ બિંદુ માં થી નીકળે એવા હું બે કિરણો બનાવું છું 0:00:37.000,0:00:38.000 તો આ અહી દેખાય છે તે ખૂણો લઘુકોણ હોઈ શકે. 0:00:38.000,0:00:41.000 તો આ અહી દેખાય છે તે ખૂણો લઘુકોણ હોઈ શકે. 0:00:41.000,0:00:43.000 હું લઘુકોણ એમ પણ દોરી ને બતાવી શકું કે જે બે રેખાઓના એકબીજાને છેદવાથી બને 0:00:43.000,0:00:47.000 હું લઘુકોણ એમ પણ દોરી ને બતાવી શકું કે જે બે રેખાઓના એકબીજાને છેદવાથી બને 0:00:47.000,0:00:49.000 તો આ લઘુકોણ બનાવે છે.અને આ ખૂણો પણ લઘુકોણ થશે. 0:00:49.000,0:00:51.000 તો આ લઘુકોણ બનાવે છે.અને આ ખૂણો પણ લઘુકોણ થશે. 0:00:51.000,0:00:52.000 અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - 0:00:52.000,0:00:54.000 અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - 0:00:54.000,0:00:55.000 અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - 0:00:55.000,0:00:58.000 જોકે મે તમને કાટખૂણા વિષે કહ્યું નથી પણ 0:00:58.000,0:00:59.000 તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. 0:00:59.000,0:01:00.000 તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. 0:01:00.000,0:01:01.000 તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. 0:01:01.000,0:01:04.000 કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે 0:01:04.000,0:01:07.000 કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે 0:01:07.000,0:01:11.000 કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે 0:01:11.000,0:01:12.000 તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય 0:01:12.000,0:01:13.000 તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય 0:01:13.000,0:01:15.000 તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય 0:01:15.000,0:01:17.000 તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય 0:01:17.000,0:01:18.000 લાવો હું તમને પહેલા કિરણો દોરીને બતાવું તો કાટખૂણો.. 0:01:18.000,0:01:20.000 લાવો હું તમને પહેલા કિરણો દોરીને બતાવું તો કાટખૂણો.. 0:01:20.000,0:01:21.000 આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે 0:01:21.000,0:01:24.000 આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે 0:01:24.000,0:01:25.000 આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે 0:01:25.000,0:01:27.000 અહી જે ખૂણો બનેલો દેખાય છે તે છે કાટખૂણો. 0:01:27.000,0:01:28.000 અહી જે ખૂણો બનેલો દેખાય છે તે છે કાટખૂણો. 0:01:28.000,0:01:30.000 હું તેને આવી રીતે બતાવી શકું જેમ આપણે બીજા ખૂણાઓ બતાવીએ છીએ 0:01:30.000,0:01:31.000 હું તેને આવી રીતે બતાવી શકું જેમ આપણે બીજા ખૂણાઓ બતાવીએ છીએ 0:01:31.000,0:01:32.000 પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું 0:01:32.000,0:01:35.000 પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું 0:01:35.000,0:01:36.000 પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું 0:01:36.000,0:01:39.000 પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું 0:01:39.000,0:01:44.000 જેનાથી મને જણાય છે કે આ એક કાટખૂણો છે. 0:01:44.000,0:01:47.000 અથવા, જો આ કિરણ ડાબી તરફથી જમણી તરફ જતું હોય 0:01:47.000,0:01:50.000 અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- 0:01:50.000,0:01:52.000 અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- 0:01:52.000,0:01:53.000 અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- 0:01:53.000,0:01:54.000 મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે 0:01:54.000,0:01:56.000 મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે 0:01:56.000,0:01:58.000 મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે 0:01:58.000,0:02:01.000 મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે 0:02:01.000,0:02:03.000 ચાલો હું રેખાઓ દોરીને બતાવું જો હું એક રેખા આમ દોરું 0:02:03.000,0:02:05.000 ચાલો હું રેખાઓ દોરીને બતાવું જો હું એક રેખા આમ દોરું 0:02:05.000,0:02:08.000 અને બીજી આવી રીતે દોરું 0:02:08.000,0:02:11.000 તો અહી કાટખૂણો બને છે 0:02:11.000,0:02:12.000 ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - 0:02:12.000,0:02:13.000 ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - 0:02:13.000,0:02:15.000 ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - 0:02:15.000,0:02:15.000 ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - 0:02:15.000,0:02:16.000 જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે 0:02:16.000,0:02:18.000 જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે 0:02:18.000,0:02:21.000 જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે 0:02:21.000,0:02:22.000 તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો 0:02:22.000,0:02:24.000 તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો 0:02:24.000,0:02:25.000 તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો 0:02:25.000,0:02:28.000 હું તમને લઘુકોણ ની એક બીજી વ્યાખ્યા આપું. 0:02:28.000,0:02:31.000 તો લઘુકોણ 0:02:31.000,0:02:33.000 તે કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 0:02:33.000,0:02:36.000 તમે ખૂણાઓ માપવા માટે રેડિઅન તથા ડિગ્રી નો ઉપયોગ કરો છો કે જે 0:02:36.000,0:02:38.000 ખૂણા માપવાના માપ છે - 0:02:38.000,0:02:39.000 તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે 0:02:39.000,0:02:42.000 તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે 0:02:42.000,0:02:45.000 તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે 0:02:45.000,0:02:48.000 તો તે 90 ડિગ્રી કરતાં નાનો છે 0:02:48.000,0:02:51.000 અને આની વધારે સારી રીતે કલ્પના કરવાનો એક રસ્તો એ 0:02:51.000,0:02:52.000 છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે 0:02:52.000,0:02:54.000 છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે 0:02:54.000,0:02:55.000 છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે 0:02:55.000,0:02:58.000 --તમારે એક રેખા થી બીજી રેખા સુધી લઈ જવા 0:02:58.000,0:03:01.000 --તમારે એક રેખા થી બીજી રેખા સુધી લઈ જવા 0:03:01.000,0:03:03.000 માટે ઓછો સમય લાગે આના કરતાં. 0:03:03.000,0:03:04.000 માટે ઓછો સમય લાગે આના કરતાં. 0:03:04.000,0:03:05.000 અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 0:03:05.000,0:03:06.000 અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 0:03:06.000,0:03:07.000 અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 0:03:07.000,0:03:10.000 અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 0:03:10.000,0:03:12.000 તો હવે તમને એ ખ્યાલ તો આવી જ ગયો હશે કે ગુરુકોણ કેવો હોય 0:03:12.000,0:03:14.000 તો હવે તમને એ ખ્યાલ તો આવી જ ગયો હશે કે ગુરુકોણ કેવો હોય 0:03:14.000,0:03:16.000 તે કાટખૂણા કરતાં મોટો ખૂણો છે 0:03:16.000,0:03:18.000 તો લાવો તમને ગુરુકોણના કેટલાક ઉદાહરણો આપું 0:03:18.000,0:03:19.000 તો લાવો તમને ગુરુકોણના કેટલાક ઉદાહરણો આપું 0:03:19.000,0:03:20.000 તો ગુરુકોણ કદાચ આવો કઈક દેખાશે થોડું વધારે સ્પષ્ટ કરું તો 0:03:20.000,0:03:25.000 તો ગુરુકોણ કદાચ આવો કઈક દેખાશે થોડું વધારે સ્પષ્ટ કરું તો 0:03:25.000,0:03:27.000 તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. 0:03:27.000,0:03:30.000 તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. 0:03:30.000,0:03:32.000 તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. 0:03:32.000,0:03:33.000 તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. 0:03:33.000,0:03:33.000 તે આની સરખામણીએ 0:03:33.000,0:03:35.000 તે આની સરખામણીએ 0:03:35.000,0:03:36.000 એકદમ ઊભી, સીધી હોત, જો આ સપાટ જમીન હોય તો - પણ 0:03:36.000,0:03:38.000 એકદમ ઊભી, સીધી હોત, જો આ સપાટ જમીન હોય તો - પણ 0:03:38.000,0:03:41.000 આ કેસરી રંગનું કિરણ હકીકતમાં 0:03:41.000,0:03:42.000 પહોળું અને ખુલ્લુ છે તે વધારે ખૂલે છે 0:03:42.000,0:03:44.000 પહોળું અને ખુલ્લુ છે તે વધારે ખૂલે છે 0:03:44.000,0:03:47.000 તેથી તે ગુરુકોણ છે 0:03:47.000,0:03:49.000 ગુરુકોણ છે 0:03:49.000,0:03:50.000 તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું 0:03:50.000,0:03:51.000 તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું 0:03:51.000,0:03:54.000 તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું 0:03:54.000,0:03:58.000 ગુરુ એટલે મોટું.તમે કલ્પના કરી શકો છો કે 0:03:58.000,0:04:00.000 આ અણી જેવો દેખાય છે અથવા આ વધારે પહોળો નથી 0:04:00.000,0:04:02.000 આ અણી જેવો દેખાય છે અથવા આ વધારે પહોળો નથી 0:04:02.000,0:04:04.000 તો તે વધારે અણીદાર છે 0:04:04.000,0:04:06.000 બીજાની સરખામણીએ. 0:04:06.000,0:04:08.000 હું તમને અંગ્રેજી માં આ ખૂણા ઓને acute, right અને obtuse ખૂણાઓ કેમ કહે છે તે સમજાવવા માંગુ છું 0:04:08.000,0:04:10.000 હું તમને અંગ્રેજી માં આ ખૂણા ઓને acute, right અને obtuse ખૂણાઓ કેમ કહે છે તે સમજાવવા માંગુ છું 0:04:10.000,0:04:11.000 આ ખૂબ પહોળો અને ખુલ્લો છે તે નાની વસ્તુઓ ને નોંધી શકતો નથી 0:04:11.000,0:04:13.000 આ ખૂબ પહોળો અને ખુલ્લો છે તે નાની વસ્તુઓ ને નોંધી શકતો નથી 0:04:13.000,0:04:17.000 અથવા આ કદાચ સાચી સમાનતા નથી. 0:04:17.000,0:04:19.000 પરંતુ તેને સમજવાનો એક બીજો રસ્તો છે કે 0:04:19.000,0:04:20.000 તે પહોળો છે 0:04:20.000,0:04:23.000 અથવા તે કાટખૂણા કરતાં મોટો છે 0:04:23.000,0:04:24.000 તે 90 ડિગ્રી કરતાં વધારે છે 90 ડિગ્રી કરતાં વધારે 0:04:24.000,0:04:27.000 તે 90 ડિગ્રી કરતાં વધારે છે 90 ડિગ્રી કરતાં વધારે 0:04:27.000,0:04:28.000 જો તમે તેને માપો તો તમારે આ કિરણ ને વધારે ગોળ ફેરવવું પડે 0:04:28.000,0:04:30.000 જો તમે તેને માપો તો તમારે આ કિરણ ને વધારે ગોળ ફેરવવું પડે 0:04:30.000,0:04:33.000 આ બીજા કિરણ સુધી પહોચવા માટે. 0:04:33.000,0:04:34.000 કાટખૂણા માં ફેરવવું પડે તેના કરતાં વધારે. અને ચોક્કસ પણે જો લઘુકોણ હોય તેના કરતાં તો ઘણું જ વધારે 0:04:34.000,0:04:37.000 કાટખૂણા માં ફેરવવું પડે તેના કરતાં વધારે. અને ચોક્કસ પણે જો લઘુકોણ હોય તેના કરતાં તો ઘણું જ વધારે 0:04:37.000,0:04:39.000 જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? 0:04:39.000,0:04:44.000 જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? 0:04:44.000,0:04:45.000 જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? 0:04:45.000,0:04:47.000 સારું, આ અહી મે જે રીતે દોર્યું છે, અહી આ બંને લઘુકોણ છે 0:04:47.000,0:04:49.000 સારું, આ અહી મે જે રીતે દોર્યું છે, અહી આ બંને લઘુકોણ છે 0:04:49.000,0:04:51.000 લઘુકોણ છે 0:04:51.000,0:04:54.000 અને હવે, અહી આ હશે ગુરુકોણ 0:04:54.000,0:04:55.000 અને હવે, અહી આ હશે ગુરુકોણ 0:04:55.000,0:04:56.000 તો આ અને આ આ બંને ગુરુકોણ છે 0:04:56.000,0:04:57.000 તો આ અને આ આ બંને ગુરુકોણ છે 0:04:57.000,0:05:00.000 તો આ અને આ આ બંને ગુરુકોણ છે 0:05:00.000,0:05:02.000 અને મે હકીકતમાં અહી એ દોરયા પણ હતા આ અને આ બંને હશે 0:05:02.000,0:05:05.000 અને મે હકીકતમાં અહી એ દોરયા પણ હતા આ અને આ બંને હશે 0:05:05.000,0:05:08.000 ગુરુકોણ 0:05:08.000,0:05:09.000 તો આ ખૂબ જ સરળ ખ્યાલ છે કે જો એક રેખા 0:05:09.000,0:05:12.000 તો આ ખૂબ જ સરળ ખ્યાલ છે કે જો એક રેખા 0:05:12.000,0:05:14.000 અથવા એક કિરણ જો ઉપર થી નીચે સીધું હોય 0:05:14.000,0:05:15.000 અથવા એક કિરણ જો ઉપર થી નીચે સીધું હોય 0:05:15.000,0:05:16.000 અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ 0:05:16.000,0:05:17.000 અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ 0:05:17.000,0:05:19.000 અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ 0:05:19.000,0:05:21.000 જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો 0:05:21.000,0:05:23.000 જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો 0:05:23.000,0:05:24.000 જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો 0:05:24.000,0:05:25.000 જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે 0:05:25.000,0:05:27.000 જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે 0:05:27.000,0:05:29.000 જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે 0:05:29.000,0:05:31.000 જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે