WEBVTT 00:00:00.255 --> 00:00:04.714 હુ આ વિડીઓ મા આ બધા અપુર્ણાકો ને નાના થી મોટા એટલે કે ચડતા ક્રમ મા ગોઠવવા માગુ છુ. 00:00:04.714 --> 00:00:10.379 અને સૌથી સરળ રીત -- અને એ રીત કે જેમા સાચો જવાબ મળે --તે એ છે કે 00:00:10.379 --> 00:00:14.002 તેનો સામાન્ય છેદ શોધવો, કારણ કે જો આપણે સામાન્ય છેદ ના શોધી શકીએ, 00:00:14.002 --> 00:00:21.432 તો આ અપૂર્ણાકોની સરખામણી કરવી અઘરી છે: ૪/૯. ૩/૪. ૪/૫ વગેરે. 00:00:21.432 --> 00:00:25.844 તમે તે અંદાજ કરવાનો પ્રયત્ન કરી શકો છો, પરંતુ તમે તેને સરખાવી ત્યારે જ શકો કે જ્યારે 00:00:25.844 --> 00:00:32.467 તેઓના સમાન છેદ હોઈ. તેથી અહિ પહેલી રીત એ છે કે તેના સામાન્ય છેદ શોધવા. 00:00:32.467 --> 00:00:36.432 અને તેને કરવાની ઘણી રીત છે. તમે આમાંથી કોઈ એક છેદ લો 00:00:36.432 --> 00:00:42.051 અને તેના બધા અવયવી લો જ્યા સુધી એવો અવયવી ના મલે કે જે બીજા બધા છેદ વડે ભાગિ શકાય. 00:00:42.051 --> 00:00:45.667 તે કરવા માટેની બિજી રીત કે દરેકનો અવિભાજ્ય અવયવ લો. 00:00:45.667 --> 00:00:52.067 અને પછી લઘુત્તમ સામાન્ય અવયવી કે જેમા તે દરેક અવિભાજ્ય સંખ્યા હોય. 00:00:52.067 --> 00:00:58.630 ચલો તેને આપણે બિજી રીત થી કરીએ અને પછી ચકાસીએ. 00:00:58.630 --> 00:01:08.429 તો, ૯ એ ૩*૩, તો આપણો લઘુત્તમ સમાન્ય અવયવી (લસાઅ) માં ઓછામાં ઓછા ૩*૩ હશે. 00:01:08.429 --> 00:01:12.191 અને પછી ૪ એ ૨*૨ ની બરાબર છે. 00:01:12.191 --> 00:01:17.810 તેથી, ૨*૨ પણ આપણા લઘુત્તમ સમાન્ય અવયવ મા આવશે. 00:01:17.810 --> 00:01:22.361 ૫ એ અવિભાજ્ય સંખ્યા છે, તેથી આપણે અહિ ૫ મુકીશુ. 00:01:22.361 --> 00:01:31.185 અને પછી, ૧૨ એ ૨*૬ ની બરાબર છે અને ૬=૨*૩. 00:01:31.185 --> 00:01:40.867 તેથી, આપણા લસાઅ મા, આપણી પાસે બે ૨ હોવા જોઇએ, પરંતુ આપણી પાસે બે ૨ છે જ, અને એક ૩ પણ છે. 00:01:40.867 --> 00:01:48.182 તે વિચારવા માટેની બીજી રીત એ કે, કોઇ સંખ્યા કેજે ૯ અને ૪ બન્ને વડે ભાગિ શકાય,તે ૧૨ વડે પણ ભાગિ શકાય. 00:01:48.182 --> 00:01:50.200 તે વિચારવા માટેની બીજી રીત એ કે, કોઇ સંખ્યા કેજે ૯ અને ૪ બન્ને વડે ભાગિ શકાય,તે ૧૨ વડે પણ ભાગિ શકાય. 00:01:50.200 --> 00:01:58.770 અને પછી છેલ્લે, આપણો જવાબ, ૧૫ ના અવિભાજ્ય અવયવ વડે ભાગી શકાય, તેવો હોવો જોઇયે 00:01:58.770 --> 00:02:03.971 ૧૫ એટલે ૩*૫ થાય. 00:02:03.971 --> 00:02:09.312 તેથી ફરી એક વાર, આપણી પાસે ૩ અને ૫ તો પહેલે થી જ છે. 00:02:09.312 --> 00:02:15.163 તેથી, આ આપણો લઘુતમ સામાન્ય અવયવી (લસાઅ) છે. 00:02:15.163 --> 00:02:45.256 તેથી, લસાઅ ૩૫ = ૧૮૦ થશે.તેથી, આપણો લસાઅ ૧૮૦ થાય 00:02:45.256 --> 00:02:52.873 તેથી, આપણો લસાઅ ૧૮૦ થાય. તો, આપણે આ બધા અપૂર્ણાક ને ૧૮૦ છેદ મુકીને ફરીથી લખીએ. 00:02:52.873 --> 00:02:59.467 તેથી, આપણો પહેલો અપૂર્ણાક, ૪/૯ છે. કેટલા ભાગ્ય ૧૮૦ બરાબર ૪/૯? 00:02:59.467 --> 00:03:04.065 ૯ થી ૧૮૦ કરવા માટે, આપણે ૯ ને ૨૦ વડે ગુણવા પડે. 00:03:04.065 --> 00:03:16.836 તેથી, છેદને ૧૮૦ કરવા માટે, આપણે ૨૦ વડે ગુણાકાર કરીએ. 00:03:16.836 --> 00:03:21.851 આપણે અપૂર્ણાકના મુલ્ય ને બદલવા નથી માંગતા, તેથી આપણે 4 નો પણ ૨૦ વડે ગુણાકાર કરવો જોઈએ. 00:03:21.851 --> 00:03:28.863 ૪*૨૦ = ૮૦. તેથી, ૪/૯ એ ૮૦/૧૮૦ બરાબર જ થાય. 00:03:28.863 --> 00:03:37.200 હવે, ચલો ૩/૪ કરીએ. છેદમા ૧૮૦ કરવા માટે તેને કેટલા વડે ગુણવા પડે? 00:03:37.200 --> 00:03:42.656 તમે તે શોધવા માટે ૧૮૦/૪ કરી શકો. 00:03:42.656 --> 00:03:54.452 ૪*૪૫ = ૧૮૦. હવે, તમારે અંશ ને પણ ૪૫ વડે ગુણવા પડે. 00:03:54.452 --> 00:04:09.200 ૩*૪૫ = ૧૩૫. તેથી, ૩/૪ એ ૧૩૫/૧૮૦ જેટલા જ થાય. 00:04:09.200 --> 00:04:31.929 હવે ચલો ૪/૫ માટે કરીએ. ૫ માથી ૧૮૦ મેળવવા માટે, ૫ ને ૩૬ વડે ગુણવા પડ્ડે. 00:04:31.929 --> 00:04:35.133 અંશ ને પણ તે જ ૩૬ વડે ગુણવા પડે. 00:04:35.133 --> 00:04:46.325 તેથી, ૧૪૪/૧૮૦ અને પછી આપણી પાસે 00:04:46.325 --> 00:04:50.180 માત્ર બીજા બે અપૂર્ણાક રહ્યા છે. 00:04:50.180 --> 00:05:25.846 ૧૮૦/૧૨ = ૧૫. અંશ ને પણ ૧૫ વડે ગુણવા પડે. તેથી, ૧૧/૧૨ = ૧૬૫/૧૮૦ 00:05:25.846 --> 00:05:28.067 અને પછી છેલ્લે, આપણી પાસે ૧૩/૧૫ છે. 00:05:28.067 --> 00:05:51.434 ૧૫ માથી ૧૮૦ મેળવવા માટે, ૧૫ ને ૧૨ વડે ગુણવા પડે-- ૧૫*૧૦ = ૧૫૦. ૧૫*૨ = ૩૦. તેથી, ૧૫*૧૨ = ૧૮૦. 00:05:51.434 --> 00:05:54.128 અંશ એટલે કે ૧૩ ને પણ એજ સંખ્યા વડે ગુણો. 00:05:54.128 --> 00:06:01.233 આપણે જાણીએ છીએ ૧૨*૧૨ = ૧૪૪, તેથી ફક્ત એક વધારે ૧૨ ઉમેરો = ૧૫૬. 00:06:01.233 --> 00:06:08.431 તેથી, આપણે આ દરેક અપૂર્ણાકને નવા સામાન્ય છેદ વડે લખ્યા. 00:06:08.431 --> 00:06:13.029 હવે, તેમને સરખાવવા બહુ જ સહેલા છે.આપણે ફક્ત તેમના અંશ ને જ જોવાના છે. 00:06:13.029 --> 00:06:21.434 ઉદ્દાહરણ તરીકે, નાનામા નાનો અંશ ૮૦ છે, તેથી ૪/૯ એ સૌથી નાનો અપૂર્ણાક છે. 00:06:21.434 --> 00:07:04.438 પછી ની નાની સંખ્યા ૧૩૫ છે, જે ૩/૪ છે. 00:07:04.438 --> 00:07:08.524 અને પછી ની સંખ્યા ૧૪૪/૧૮૦ છે જે ૪/૫ હતી. 00:07:08.524 --> 00:07:20.831 પછીની સંખ્યા ૧૫૬/૧૮૦ છે , જે ૧૩/૧૫ હતા. 00:07:20.831 --> 00:07:35.970 છેલ્લે, ૧૬૫/૧૮૦ આવે , જે ૧૧/૧૨ હતા. 00:07:35.970 --> 99:59:59.999 અને, થઇ ગયુ! આપણે આપણી ક્રમમા ગોઠવણી સમાપ્ત કરી.