0:00:01.610,0:00:05.362 અપૂર્ણાંકોના સરવાળો અને બાદબાકીની પ્રસ્તુતિમાં આપનું સ્વાગત છે. 0:00:05.362,0:00:08.225 ચાલો શરૂ કરીએ. 0:00:08.225,0:00:12.110 ચાલો આશા રાખીએ કે તમને મૂંઝવણ ના થાય. 0:00:12.110,0:00:15.120 આ આસ્થાપૂર્વક પ્રમાણમાં સરળ પ્રશ્ન હોવા જોઈએ. 0:00:15.130,0:00:23.940 હું તમને પૂછું કે એક ચતુર્થ વત્તા એક ચતુર્થ કેટલા થાય? 0:00:23.940,0:00:25.260 તે વિશે વિચાર કરવો કે એનો શું અર્થ થાય 0:00:25.260,0:00:32.358 ચાલો આપણી પાસે એક પાઇ હતી તે ચાર ટૂકડાઓમાં વિભાજિત કરવામાં આવી હતી. 0:00:32.358,0:00:35.170 તો આ એમ કહેવા બરોબર છે કે આ પ્રથમ ૧/૪ ખરૂને , 0:00:35.170,0:00:37.710 મને તેમાં જુદોજ રંગ પૂરવા દો 0:00:37.720,0:00:39.128 આ એક ચતુર્થમાંશ છે બરોબર ને . 0:00:39.128,0:00:42.652 ચાલો આપણે પાઇ નો એક ચતુર્થમાંશ ભાગ લઇએ , ખરૂને ? 0:00:42.652,0:00:45.560 અને અમે તેમાં પાઇનો અન્ય એક ચતુર્થ ભાગ ઉમેરવા જઈ રહ્યાં છો. 0:00:45.570,0:00:51.600 ચાલો આને એક બનાવવા - મને રંગ બદલવા દો- ગુલાબી. 0:00:51.600,0:00:57.060 આ એક ચતુર્થ ભાગ છે , આ ગુલાબી એક ચોથા પાઇ આ એક ચતુર્થ ભાગ છે. 0:00:57.070,0:01:00.270 તેથી જો હું બંને એક ચોથા ભાગની ખાધી હતા, 0:01:00.301,0:01:03.307 અથવા એક ચતુર્થ અને પછી હું અન્ય એક ચતુર્થ ખાય છે, 0:01:03.323,0:01:04.560 કેટલી હું ખાવામાં છે? 0:01:04.560,0:01:06.922 સારું, તમી માત્ર ચિત્રમાં જોઇ શકો છો. 0:01:06.937,0:01:10.249 મેં હવે પાઇ ના ચાર ટુકડા માંથી બે ટુકડા ખાઇ લીધા. 0:01:10.249,0:01:15.218 તેથી જો હું પાઇ નો ૧/૪ ભાગ અથવા પાઇ નો ૧/૪ ભાગ 0:01:15.218,0:01:17.140 અને પછી હું બીજી ૧/૪ પાઇ ખાઉ તો 0:01:17.140,0:01:21.643 મેં પાઇના ૨/૪ ભાગ ખાઇ લીધી હશે. 0:01:21.658,0:01:23.699 અને આપણને સમકક્ષ અપૂર્ણાંકોના મોડ્યુલ માંથી ખબર છે 0:01:23.699,0:01:27.470 આ એમ કહેવા બરાબર છે કે તે પાઇ માંથી અડધી પાઇ ખાઇ લીધી 0:01:27.480,0:01:28.320 જેનો કંઇક અર્થ નિકળે છે 0:01:28.320,0:01:32.140 જો હું પાઇ ના ચાર ટુકડા માંથી બે ટુકડા ખાઇ લઉં તો મેં તેના અડધા ખાઇ લીધા ગણાય 0:01:32.150,0:01:34.952 અને જો આપણે તેને ગાણિતિક રીતે જોઇએ તો , અહિં શું થાય ? 0:01:34.952,0:01:38.282 સારૂ છેદ અથવા નીચેની સંખ્યાઓ 0:01:38.297,0:01:41.270 અપૂર્ણાકો ની નીચેની સંખ્યાઓ સરખી રહે. 0:01:41.285,0:01:44.335 કારણ કે અહિ આ ઉદાહરણ માં માત્ર કુલ ટુકડઓ ની સંખ્યા છેદ માં છે. 0:01:44.350,0:01:47.428 સારૂ, હું અંશનો સરવાળો કરૂ છું, જેનો કંઇક અર્થ થાય છે. 0:01:47.428,0:01:52.634 મારી પાસે ચાર પાઇ ના ટુકડામાંનો એક ટુકડો છે, પછી બીજો એક ટુકડો આપેલ પાઇ ના ચાર ટુકડામાંથી ખાઇ લીધો 0:01:52.634,0:01:56.202 તેથી મેં પાઇના ચાર ટુકડા માંથી બે ટુકડા ખાઇ લીધા ગણાય , જે અડધા બરાબર છે. 0:01:56.202,0:02:01.845 ચાલો મને થોડા વધારે દાખલા ગણવા દો. 0:02:01.845,0:02:09.256 ૨/૫ (બે પંચમાંશ ) વત્તા ૧/૫ (એક પંચમાંશ ) બરાબર શું થાય ? 0:02:09.256,0:02:11.750 સારૂ આપણે અહિ આજ પ્રમાણે કરીએ . 0:02:11.750,0:02:14.210 આપણે પહેલા નક્કી કરી એ કે છેદ ની સંખ્યા સરખી છે કે નહી . 0:02:14.220,0:02:16.935 સારૂ આપણે તે એક સેકંડ માંજ શીખી લઇશું કે આપણે છેદ જુદા-જુદા હોય ત્યારે શું કરીશું 0:02:16.935,0:02:21.053 જો છેદ ની સંખ્યા સરખી હોય તો , જવાબ ના છેદ પણ તેજ રહેશે . 0:02:21.053,0:02:22.470 અને આપણે માત્ર અંશ નો સરવાળો કરીશું 0:02:22.470,0:02:31.078 ૨/૫(બે પંચમાંશ) વત્તા ૧/૫(એક પંચમાંશ) જે માત્ર (૨+૧)/ ૫ થાય, જેના બરાબર ૩/૫ (ત્રણ પંચમાંશ ) થાય . 0:02:31.090,0:02:33.370 અને આજ પ્રમાણે તેની બાદબાકી પણ કરી શકાય 0:02:33.380,0:02:42.420 જો મારી પાહે ૩/૭ - ૨/૭ હોય તો તેના બરાબર ૧/૭ થાય. 0:02:42.430,0:02:46.351 મેં માત્ર ૩ માંથી બાદ કર્યા, મેં ત્રણ માંથી ૨ બાદ કર્યા અને એક મેળવ્યો . 0:02:46.367,0:02:48.082 અને મે તેનો છેદ તેજ રાખ્યો . 0:02:48.082,0:02:48.920 જેનો કંઇક અર્થ થાય છે . 0:02:48.920,0:02:52.476 જો મારી પાસે પાઇના સાત ટુકડામાંના ત્રણ ટુકડા હોય તો , 0:02:52.476,0:02:55.595 અને મારે સાત પાઇના ટુકડાઓ માંથી બે ટુકડા આપી દેવાના હોત તો , 0:02:55.595,0:03:00.175 મારી પાસે ફક્ત પાઇના સાત ટુકડાઓ માંથી ફક્ત એક્જ પાઇનો ટુકડો રહેશે . 0:03:00.180,0:03:02.745 તો ચાલો હવે ગણીએ-- હું વિચારૂ છું કે તે ખૂબ સરળ રહેશે 0:03:02.745,0:03:04.564 જ્યારે આપણી પાસે એક સરખો છેદ હશે ત્યારે 0:03:04.564,0:03:06.860 યાદ રાખો, છેદ એ માત્ર આપેલ અપૂર્ણાંક સંખ્યાની નીચે ની સંખ્યા જ છે, 0:03:06.870,0:03:08.400 ઉપરની સંખ્યા અંશ છે. 0:03:08.400,0:03:11.420 જ્યારે આપણી પાસે જુદા-જુદા છેદ હશે ત્યારે શું થશે ? 0:03:11.430,0:03:15.090 સારૂ, આશા રાખું છું કે તે ખૂબ અઘરૂ હશે નહી. 0:03:15.090,0:03:24.320 ચાલો હું ૧/૪ + ૧/૨ લઉ. 0:03:24.330,0:03:27.180 ચાલો મૂળ પાઇ ના ઉદાહરણ તરફ પાછા વળીએ 0:03:27.180,0:03:33.732 મને પાઇ દોરવા દો 0:03:33.732,0:03:37.244 તેથી અહિ આ પ્રથમ ૧/૪ ખરૂ , ચાલો તેને રંગ કરીએ . 0:03:37.250,0:03:40.460 આ તે પાઇ નો એક ચતુર્થમાંશ ભાગ છે. 0:03:40.460,0:03:44.540 અને હવે હું પાઇ નો બીજો અડધો ભાગ ખાવા જઇ રહ્યો છું 0:03:44.550,0:03:46.450 તેથી હું અડધી પાઇ ખાવા જઇ રહ્યો છું 0:03:46.460,0:03:49.090 તો આ એક અડધી . 0:03:49.090,0:03:54.590 હું પાઇ ના એક આખા અડધા ટુકડાને ખાઇશ. 0:03:54.605,0:03:55.280 તો તેના બરાબર શું થાય ? 0:03:55.280,0:03:57.180 સારૂ, આપણે તેને બીજી ઘણીબધી રીતે વિચારી શકીએ 0:03:57.180,0:03:59.200 સૌ પ્રથમ આપણે ૧/૨ ફરીથી લખીશું 0:03:59.210,0:04:07.115 પાઇ નો ૧/૨ ભાગ , જે ખરેખર ૨/૪ જેટલો જ છે , ખરૂને ? 0:04:07.115,0:04:12.126 અહિ ૧/૪ અને બીજો ૧/૪ છે . 0:04:12.126,0:04:14.802 તેથી ૧/૨ અને ૨/૪ એ સરખા થાય 0:04:14.802,0:04:17.667 અને આપણે સરખા અપૂર્ણાંકો વાળા મુદ્દ્દા પરથી જાણીએ છીએ કે 0:04:17.667,0:04:20.317 તેથી આપણે જાણીએ છીએ કે ૧/૪ + ૧/૨ , 0:04:20.317,0:04:27.168 તે ૧/૪ + ૨/૪ એક કહેવા બરાબર છે . , ખરૂને ? 0:04:27.183,0:04:35.591 અને અહિ મે ૧/૨ ને ૨/૪ માં 0:04:35.591,0:04:40.199 જરૂરીયાત મુજબ આ અપૂર્ણાંકના અંશ અને છેદ ને બે વડે ગુણી ને ફેરવ્યા 0:04:40.199,0:04:41.730 અને તમે આજપ્રમાણે કોઇ પણ અપૂર્ણાંક સાથે કરી શકો 0:04:41.740,0:04:45.620 જ્યાં સુધી તમે અંશ અને છેદ ને સરખી સંખ્યા વડે ગુણો , 0:04:45.620,0:04:47.860 તો તમે તે કોઇપણ સંખ્યાવડે ગુણી શકો . 0:04:47.860,0:04:53.553 તેનો કંઇક અર્થ નીકળે છે કારણ કે ૧/૨ ગુણ્યા ૧ બરાબર ૧/૨ જ થાય 0:04:53.553,0:04:54.722 તે તમે જાણો છો 0:04:54.722,0:05:00.060 સારૂ ૧ ની બીજી રીત પ્રમાણે ૧/૨ * ૨/૨ લખી શકાય 0:05:00.070,0:05:04.480 ૨/૨ બરાબર ૧ થાય, અને જેના બરાબર ૨/૪ થાય 0:05:04.490,0:05:11.478 મેં અહિ શા માટે બે લીધા તેનું કારણા હું બંન્ને સ6ખાઓન છેદ સરખા કરવા માગતો હતો 0:05:11.478,0:05:13.497 આશા રાખું કે મે તમને મૂઝવી દીધા નથી. 0:05:13.520,0:05:15.210 સારૂ, ચાલો આપણે આ દાખલા ને પૂર્ણ કરીએ 0:05:15.220,0:05:18.189 તો આપણી પાસે ૧/૪ + ૨/૪ થાય 0:05:18.205,0:05:21.160 તેથી આપણે જાણીએ છીએ તેમ આપણ્રે માત્ર અંશનો સરવાળો કરવાનો છે , જે ત્રણ થાય, 0:05:21.160,0:05:22.747 અને છે તેજ રાખવાનઓ છે , જે ૩/૪ થાય. 0:05:22.762,0:05:25.180 અને જો આપણે ચિત્રમાં જોઇએ તો , આ પૂર્ણ સત્ય છે. 0:05:25.180,0:05:29.360 આપણે પાઇ નો ૩/૪ ભાગ ખાઇ ગયા . 0:05:29.370,0:05:34.131 ચાલો બીજો દાખલો ગણીએ 0:05:34.172,0:05:44.884 ચાલો ૧/૨ + ૧/૩ ગણીએ 0:05:44.884,0:05:48.160 સારૂ ફરી એક્વાર , આપણે છેદ ને સરખા કરવાના છે. 0:05:48.191,0:05:51.360 પણ તમે કોઇ એક ને માત્ર ગુણવાથી તે મળશે નહી-- 0:05:51.370,0:05:53.850 અહિ એવી કોઇ સંખ્યા નથી કે જેને ૩ વડે ગુણવાથી ૨ મળે. 0:05:53.850,0:05:56.500 અથવા અહિ નથી, ઓછામાં ઓછી એક, પૂર્ણાંક સંખ્યા નથી કે જેને ૩ વડે ગુણવાથી ૨ (બે) મળે. 0:05:56.500,0:05:58.880 અને ત્યાં એવી કોઇ સંખ્યા નથી કે જેને ૨ વડે ગુણવાથી આપણને ૩ મળે 0:05:58.890,0:06:01.860 તેથી આપણે તે બંન્ને ને ગુણવા પડશે જેથી તે સરખા થાય . 0:06:01.870,0:06:04.815 તે આપણે જે ઇચ્છીએ છીએ તે બને છે, 0:06:04.815,0:06:07.065 જેને આપણે સામાન્ય છેદ કહે છે, 0:06:07.065,0:06:11.120 તે બે અને ત્રણ નો નાના માં નાનો સામાન્ય અવયવી છે. 0:06:11.120,0:06:13.380 સારૂ બે અને ત્રણ નો લ.સા.અ. શું છે ? 0:06:13.390,0:06:17.863 સારૂ જે નાની સંખ્યા છે તે આ ૨ અને ૩ નો નાનામાં નાનો સામાન્ય અવયવી છે. 0:06:17.863,0:06:23.488 સારૂ બે અને ત્રણ નો નાના માં નાનો અવયવી છ(૬) છે . 0:06:23.488,0:06:27.880 તેથી ચાલો આ બંન્ને અપૂર્ણાંકો ને કોઇક સંખ્યા ના છેદ માં ૬ (છ) લઇએ. 0:06:27.880,0:06:30.320 તેથી ૧/૨ બરાબર ૬ (છ) ના અંશમાં કેટલા લેવાય 0:06:30.330,0:06:33.310 તમે સમક્ક્ષ અપૂર્ણાંકોના પ્રકરણ પરથી આ જાણો જ છો . 0:06:33.310,0:06:40.259 સારૂ મેં પિઝા ના છ ટુકડામાંથી અડધા ટુકડા ખાઇ લીધા છે, મેં ત્રણ ટુકડા ખાઇ લીધા હશે, ખરૂને ? 0:06:40.260,0:06:40.810 જેનો કંઇક અર્થ નિકળે છે. 0:06:40.810,0:06:43.930 એક એટલે ૨ નો અડધો છે. , ત્રણ એ ૬ નો અડધો ભાગ છે. 0:06:43.940,0:06:47.630 આજ પ્રમાણે , જો હું પિઝા ના ૬ ટુકડામાંથી ૧/૩(એક તૃતિયાંશ ) ભાગ ના પિઝા ખાઇ લઉ તો. 0:06:47.640,0:06:50.720 તે ૨ ના છેદ માં ૬ એમ કહેવા બરાબર છે. 0:06:50.730,0:06:57.690 તો ૧/૨ વત્તા ૧/૩ એ ૩/૬ વત્તા ૨/૬ બરાબર થાય . 0:06:57.690,0:06:58.970 નોંધ રાખો મં કોઇ ગાંડપણ કર્યું નથી. 0:06:58.980,0:07:03.205 મેં તે કર્યું કે મેં તે બંન્ને અપૂર્ણાંકો ને જુદા-જુદા છેદ થી લખ્યા 0:07:03.220,0:07:06.040 મેં જરૂરીયત મુજબ પાઇ ના ટુકડા લીધા . 0:07:06.050,0:07:08.820 જો તે બધીજ રીતે મદદગાર હશે તો 0:07:08.820,0:07:11.215 હવે આપણે આ સમયબિંદુ એ છીએ કે હવે પછી આ દાખલો ખૂબ સરળ હશે. 0:07:11.215,0:07:14.245 આપણે માત્ર અંશનો સરવાળો કર્યો છે, ૩+૨ = ૫ થાય 0:07:14.261,0:07:16.800 અને આપણે છેદ તેજ રાખ્યો છે જે પ્રશ્ન માં હતો . 0:07:16.815,0:07:22.647 ૩/૬ વત્તા ૨/૬ બરાબર ૫/૬ થાય . 0:07:22.647,0:07:24.768 અને આજપ્રમાણે આપણે બાદબાકે પણ કરી શક્યા . 0:07:24.768,0:07:35.142 ૧/૨ - ૧/૩ , સારૂ જે ૩/૬ - ૨/૬ બરાબર જ થાય 0:07:35.142,0:07:39.520 સારૂ જેના બરાબર ૧/૬ થાય. 0:07:39.520,0:07:43.988 ચાલો થોડા વધારે દાખલાઓ ગણીએ અને આશા રાખું છું કે તમે તેમ કરવાનું ચાલું કરી દીધું હશે 0:07:43.990,0:07:47.202 અને હંમેશા યાદ રાખો કે આ રજુઆત વિડિયો તમે ફરીથી જોઇ શકો છો. 0:07:47.202,0:07:49.198 અથવા તમે તેને ઉભી રાખી ને તમારી જાતે દાખલા ઓ ગણો 0:07:49.198,0:07:52.465 કારણ કે હુ વિચારું કે કોઇક વખત હું ઝડપી બોલું છું 0:07:52.465,0:07:55.100 મને કર્વ દડો ફેંકવા દો. 0:07:55.100,0:07:59.320 ૧/૧૦ - ૧ બરાબર શું થાય ? 0:07:59.320,0:08:01.620 સારૂ , એક એ કોઇ અપૂર્ણાંક જેવો લાગતો નથી 0:08:01.620,0:08:04.130 પણ તમે તેને અપૂર્ણાંક પણ લખી શકો છો. 0:08:04.140,0:08:07.734 સારૂ જે ૧/૧૦ કહેવા બરાબર જ છે. 0:08:07.734,0:08:11.296 આપણે ૧ ને કેવી રીતે લખીએ તો તેના છેદ માં ૧૦ હોય ? 0:08:11.296,0:08:11.796 ખરૂને 0:08:11.796,0:08:14.820 તે ૧૦/૧૦ બરાબર થાય , ખરૂને ? 0:08:14.820,0:08:16.320 ૧૦/૧૦ બરાબર ૧ થાય 0:08:16.320,0:08:20.880 તેથી ૧/૧૦ - ૧૦/૧૦ એ ૧ ઓછા ૧૦ -- 0:08:20.890,0:08:24.494 યાદ રાખો , આપણે માત્ર અંશની બાદબાકી કરીએ છીએ , 0:08:24.494,0:08:31.160 અને આપણે તેનો છેદ ૧૦ રાખીએ છીએ , અને તે -૯/૧૦ બરાબર થાય. 0:08:31.170,0:08:34.370 ૧/૧૦-૧ બરાબર -૯/૧૦ થાય 0:08:34.370,0:08:36.546 ચાલો આપણે બીજો એક દાખલો ગણીએ. ચાલો આપણે એક વધારે દાખલો ગણીએ 0:08:36.546,0:08:38.670 હું વિચારૂ છું કે આ બધુ તે છે જેના માટે સમય છે. 0:08:38.670,0:08:47.310 ચાલો આપણે (-૧/૯ - ૧/૪ ) દાખલો લઇએ . 0:08:47.320,0:08:53.760 સારૂ ૯ અને ૪ નો લ.સા.અ. ૩૬ છે. 0:08:53.760,0:08:55.580 તેથી તેના બરાબર ૩૬ છે. 0:08:55.590,0:09:01.978 તેથી -૧/૯ બરાબર શું જ્યાં આપણે છેદ ને ૯ માંથી ૩૬ માં ફેરવ્યા. 0:09:02.000,0:09:05.010 સારૂ , આપણે ૬ ને ૪ વડે ગુણીને ૩૬ મેળવ્યા. 0:09:05.020,0:09:07.220 આપણે અંશ ને પણ ચાર વડે ગુણવા પડે છે. 0:09:07.230,0:09:11.850 આપણી પાસે -૧ છે , તેથી તે -૪ થશે . 0:09:11.860,0:09:16.860 પછી -૧ /૩૬ 0:09:16.860,0:09:20.110 સારૂ ચાર માંથી ૩૬ મેળવવા માટે આપણે આ અપૂર્ણાંકને ૯ વડે ગુણીશું 0:09:20.110,0:09:23.070 અથાવા આપણ્રે છેદ ને ૯ વડે ગુણવા પડશે. 0:09:23.070,0:09:25.190 તેથી તમારે અંશ ને પણ ૯ વડે ગુણવા પડશે. 0:09:25.190,0:09:28.360 ૧ ગુણ્યા ૯ બરાબર ૯ જ થાય 0:09:28.370,0:09:35.195 તેથી -૪ - ૯/૩૬ છે 0:09:35.195,0:09:39.898 જેના બરાબર -૧૩ / ૩૬ થાય 0:09:39.898,0:09:41.631 હું વિચારૂ કે આ બધા માટે મારી પાસે અત્યારે સમય છે. 0:09:41.631,0:09:43.731 અને સંભવિત રીતે થોડા વધારે મોદ્યુલ્સ ઉમેરીશ . 0:09:43.731,0:09:47.400 પણ હું વિચારૂ છું કે અત્યારે તમે સરવાળા બાદબાકી કરવાનું શીખી ગયા હશો. 0:09:47.400,0:09:48.162 મઝામાં રહો.