[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.00,0:00:04.11,Default,,0000,0000,0000,,સંખ્યાઓને ક્રમ માં ગોઠવવાના વિડિયોમાં તમારુ સ્વાગત છે Dialogue: 0,0:00:04.14,0:00:05.93,Default,,0000,0000,0000,,ચાલો મે જે વિચાર્યા છે તે સવાલો થી આપણે શરુ કરીએ.આશા રાખુ છું કે જેમ આ ઉદાહરણ થી તમે આગળ વધશો, Dialogue: 0,0:00:05.94,0:00:08.24,Default,,0000,0000,0000,,ચાલો મે જે વિચાર્યા છે તે સવાલો થી આપણે શરુ કરીએ.આશા રાખુ છું કે જેમ આ ઉદાહરણ થી તમે આગળ વધશો, Dialogue: 0,0:00:08.29,0:00:10.17,Default,,0000,0000,0000,,તેમ આ રીત ના સવાલો કેવી રીતે કરી શકાય તે સમજી સકશો.તો ચાલો જોઇએ. Dialogue: 0,0:00:10.22,0:00:11.66,Default,,0000,0000,0000,,તેમ આ રીત ના સવાલો કેવી રીતે કરી શકાય તે સમજી સકશો.તો ચાલો જોઇએ. Dialogue: 0,0:00:11.69,0:00:14.17,Default,,0000,0000,0000,,આપણી પાસે આ પહેલુ સંખ્યાઓ નુ જુથ છે Dialogue: 0,0:00:14.20,0:00:44.14,Default,,0000,0000,0000,,જેને આપણે ક્રમ મા ગોઠવવાની છે, ૩૫.૭%,૧૦૮.૧%,૦.૫%,૧૩/૯૩, અને ૧ પૂર્ણાક ૭/૬૮ Dialogue: 0,0:00:44.19,0:00:45.72,Default,,0000,0000,0000,,તો ચાલો આ સવાલ કરીએ. Dialogue: 0,0:00:45.74,0:00:48.27,Default,,0000,0000,0000,,જ્યારે તમે આ મુજબ સંખ્યાઓને ક્રમ મા ગોઠવવા જતા હોય Dialogue: 0,0:00:48.27,0:00:52.03,Default,,0000,0000,0000,,ત્યારે યાદ રાખવા જેવી મહત્વની વસ્તુ એ છે કે Dialogue: 0,0:00:52.03,0:00:54.99,Default,,0000,0000,0000,,આપણે ફક્ત તેને બીજી રીતે રજુ કરીએ છીએ. Dialogue: 0,0:00:55.05,0:00:58.74,Default,,0000,0000,0000,,આ બધા ટકા અથવા દશાંશ સંખ્યા અથવા અપુર્ણાંક અથવા Dialogue: 0,0:00:58.75,0:01:02.08,Default,,0000,0000,0000,,મિશ્ર અપૂર્ણાક છે, આ બધી સંખ્યાઓ ને રજુ કરવાની જુદીજુદી રીતો છે. Dialogue: 0,0:01:02.12,0:01:04.87,Default,,0000,0000,0000,,તમે તેને આ રીતે જુઓ તો તેને સરખાવવી બહુ જ કઠીન છે. Dialogue: 0,0:01:04.90,0:01:07.47,Default,,0000,0000,0000,,તો હુ શુ કરીશ કે તે બધી જ સંખ્યાઓ ને દશાંશ સંખ્યામા બદલી નાખીશ. Dialogue: 0,0:01:07.49,0:01:11.67,Default,,0000,0000,0000,,પણ, તમે જાણો છો કે, કોઇકને આ બધાને ટકા ના રુપ મા બદલવાનુ ગમે, Dialogue: 0,0:01:11.67,0:01:13.94,Default,,0000,0000,0000,,અથવા બધાને અપુર્ણાંક મા બદલીને , પછી સરખાવે.પણ મે હંમેશા જોયુ છે કે Dialogue: 0,0:01:14.01,0:01:16.60,Default,,0000,0000,0000,,દશાંશ સંખ્યા સરખાવા માટે સૌથી સરળ છે. Dialogue: 0,0:01:16.60,0:01:19.30,Default,,0000,0000,0000,,તો ચાલો આ પાત્રીસ દશાંશ સાત એટલે કે પાંત્રીસ પોઈન્ટ સાત થી શરુ કરીએ. Dialogue: 0,0:01:19.30,0:01:21.53,Default,,0000,0000,0000,,ચાલો તેને દશાંશ સંખ્યા મા બદલીએ. Dialogue: 0,0:01:21.59,0:01:25.44,Default,,0000,0000,0000,,સારુ, જો તમારી પાસે ટકા હોય તો તેને યાદ રાખવાનો સરળ રસ્તો એ છે કે Dialogue: 0,0:01:25.44,0:01:28.65,Default,,0000,0000,0000,,તમે ટકા નુ ચિહ્ન કાઢી નાખો અને નીચે સો મુકી દો. Dialogue: 0,0:01:28.66,0:01:37.56,Default,,0000,0000,0000,,તો ૩૫.૭% બરાબર ૩૫.૭/૧૦૦ થાય. Dialogue: 0,0:01:37.59,0:01:41.47,Default,,0000,0000,0000,,જેમ કે પાચ ટકા( ૫ % ) બરાબર પાચ ભાગ્યા સો. (૫/૧૦૦) થાય Dialogue: 0,0:01:41.50,0:01:44.68,Default,,0000,0000,0000,,અથવા ૫૦% એ ૫૦/૧૦૦ બરાબર થાય. Dialogue: 0,0:01:44.73,0:01:53.51,Default,,0000,0000,0000,,તો ૩૫.૭/૧૦૦, બરાબર ૦.૩૫૭ થાય. Dialogue: 0,0:01:53.57,0:01:54.89,Default,,0000,0000,0000,,જો તમને થોડી ગુચવણ થઇ હોય તો Dialogue: 0,0:01:54.97,0:01:59.16,Default,,0000,0000,0000,,બીજી રીતે આપણે ટ્કા ને એ રીતે વિચારી શકીએ કે જો હુ ૩૫.૭ ટકા લખુ તો Dialogue: 0,0:01:59.19,0:02:03.02,Default,,0000,0000,0000,,આ કરવા માટે તમે ટકા નુ ચિહ્ન કાઢી નાખો અને Dialogue: 0,0:02:03.08,0:02:07.27,Default,,0000,0000,0000,,અને દશાંક ચિહ્ન એટલે કે પોઈન્ટ ને બે જગ્યા ડાબી બાજુ ખશેડો Dialogue: 0,0:02:07.32,0:02:09.62,Default,,0000,0000,0000,,અને તે ૦.૩૫૭ (શૂન્ય દશાંશ ત્રણસો સત્તાવન ) થશે. Dialogue: 0,0:02:09.71,0:02:11.84,Default,,0000,0000,0000,,ચાલો અહી નીચે તમને બીજા બે ઉદાહરણ આપુ છુ. Dialogue: 0,0:02:11.88,0:02:14.34,Default,,0000,0000,0000,,ધારો કે મારી પાસે ૫% છે. Dialogue: 0,0:02:14.40,0:02:19.62,Default,,0000,0000,0000,,તે ૫/૧૦૦ બરાબર થાય. Dialogue: 0,0:02:19.66,0:02:22.41,Default,,0000,0000,0000,,અથવા જો તમે દશાંશ પધ્ધતિ કરો તો, ૫ %, Dialogue: 0,0:02:22.43,0:02:24.51,Default,,0000,0000,0000,,તો તમે ને ટકા કાઢી નાખશો અને દશાંશ ચિહ્ન ખશેડશો. Dialogue: 0,0:02:24.63,0:02:28.60,Default,,0000,0000,0000,,અને તમે દશાંશ ચિહ્ન ને , એક અને બે આંકડા ની આગળ મુકશો અને તમે અહી શુન્ય મુકો. Dialogue: 0,0:02:28.65,0:02:29.92,Default,,0000,0000,0000,,તે ૦.૦૫ થાય. Dialogue: 0,0:02:29.97,0:02:32.37,Default,,0000,0000,0000,,અને તે ૦.૦૫ બરાબર જ છે. Dialogue: 0,0:02:32.42,0:02:36.15,Default,,0000,0000,0000,,તમે એ પણ જાણો છો કે ૦.૦૫ અને ૫/૧૦૦ બંન્ને સરખુ જ છે. Dialogue: 0,0:02:36.17,0:02:37.72,Default,,0000,0000,0000,,તો ચાલો સવાલ પર પાછા જઇએ. Dialogue: 0,0:02:37.76,0:02:40.59,Default,,0000,0000,0000,,હુ આશા રાખુ છુ કે આ રીત ની અડચણ તમને વધારે ખલેલ નહી પહોચાડે. Dialogue: 0,0:02:40.61,0:02:42.51,Default,,0000,0000,0000,,આ બધુ ચેકી નાખુ છુ. Dialogue: 0,0:02:42.54,0:02:47.67,Default,,0000,0000,0000,,તો ૩૫.૭ % બરાબર ૦.૩૫૭. Dialogue: 0,0:02:47.69,0:02:51.77,Default,,0000,0000,0000,,તે જ રીતે, ૧૦૮.૧ % Dialogue: 0,0:02:51.79,0:02:53.74,Default,,0000,0000,0000,,ચાલો રીત વાપરીએ, કે જેમા ટકા ને કાઢી નાખી Dialogue: 0,0:02:53.77,0:02:59.14,Default,,0000,0000,0000,,અને દશાંશ ચિહ્નને બે આંકડા ડાબી બાજુ ખશેડો. Dialogue: 0,0:02:59.14,0:03:05.98,Default,,0000,0000,0000,,તો તેના બરાબર ૧.૦૮૧ થાય. Dialogue: 0,0:03:05.98,0:03:10.100,Default,,0000,0000,0000,,હવે આ આપણે જાણીએ જ છીએ કે આ તેના કરતા નાના જ છે.સારુ તેના પછીનુ તો સહેલુ જ છે, તે પહેલે થી જ દશાંશ સંખ્યા ના રુપ મા જ છે. Dialogue: 0,0:03:11.03,0:03:13.96,Default,,0000,0000,0000,,હવે આ આપણે જાણીએ જ છીએ કે આ તેના કરતા નાના જ છે.સારુ તેના પછીનુ તો સહેલુ જ છે, તે પહેલે થી જ દશાંશ સંખ્યા ના રુપ મા જ છે. Dialogue: 0,0:03:14.02,0:03:16.37,Default,,0000,0000,0000,,૦.૫ એ ૦.૫ બરાબર જ છે. Dialogue: 0,0:03:16.40,0:03:20.94,Default,,0000,0000,0000,,હવે તેર ભાગ્યા ત્રાણુ. Dialogue: 0,0:03:20.100,0:03:23.71,Default,,0000,0000,0000,,અપુર્ણાંક ને દશાંશ ચિહ્ન માં બદલવા, Dialogue: 0,0:03:23.74,0:03:27.16,Default,,0000,0000,0000,,આપણે અંશ ને છેદ વડે ભાગીશુ. Dialogue: 0,0:03:27.17,0:03:28.34,Default,,0000,0000,0000,,તો ચાલો તે કરીએ. Dialogue: 0,0:03:28.35,0:03:33.52,Default,,0000,0000,0000,,તેર મા ત્રાણુ કેટલી વખત છે? Dialogue: 0,0:03:33.53,0:03:39.39,Default,,0000,0000,0000,,સારુ, આપણે જાણીએ છીએ કે તે એક કરતાં નાની સંખ્યા થશે , ખરુ ને? Dialogue: 0,0:03:39.42,0:03:42.08,Default,,0000,0000,0000,,તો ચાલો અહી દશાંશ ચિહ્ન ઉમેરુ. Dialogue: 0,0:03:42.10,0:03:47.18,Default,,0000,0000,0000,,તો એકસો ત્રીસ મા ત્રાણુ કેટલી વખત છે? Dialogue: 0,0:03:47.23,0:03:48.84,Default,,0000,0000,0000,,સારુ, તે તેમા એક વખત છે. Dialogue: 0,0:03:48.85,0:03:52.07,Default,,0000,0000,0000,,એક ગુણ્ય ત્રાણુ એટલે ત્રાણુ. Dialogue: 0,0:03:52.11,0:03:56.04,Default,,0000,0000,0000,,દશ થશે. Dialogue: 0,0:03:56.10,0:03:58.45,Default,,0000,0000,0000,,તે બે થશે. Dialogue: 0,0:03:58.48,0:04:02.06,Default,,0000,0000,0000,,પછી આપણે લઇશુ, આપણને સાડત્રીસ મળશે. Dialogue: 0,0:04:02.09,0:04:05.07,Default,,0000,0000,0000,,શુન્ય નીચે લાવો. Dialogue: 0,0:04:05.09,0:04:09.51,Default,,0000,0000,0000,,તો ત્રણસો સીત્તેર મા ત્રાણુ કેટલી વખત છે? Dialogue: 0,0:04:09.52,0:04:10.65,Default,,0000,0000,0000,,ચાલો જોઇએ. Dialogue: 0,0:04:10.66,0:04:14.72,Default,,0000,0000,0000,,ચાર ગુણ્યા ત્રાણુ એ ત્રણસો બોત્તેર થાય, જે વધારે છે, તો તે તેમા પુરા Dialogue: 0,0:04:14.74,0:04:15.88,Default,,0000,0000,0000,,ત્રણ વખત છે. Dialogue: 0,0:04:15.88,0:04:21.78,Default,,0000,0000,0000,,ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ. Dialogue: 0,0:04:21.81,0:04:25.68,Default,,0000,0000,0000,,ત્રણ ગુણ્યા નવ એટલે સત્તાવીસ. Dialogue: 0,0:04:25.70,0:04:30.82,Default,,0000,0000,0000,,તો તેના બરાબર કેટલા? Dialogue: 0,0:04:30.87,0:04:37.43,Default,,0000,0000,0000,,ચાલો જોઇએ, આના બરાબર, જો આપણે કહીએ કે આ શુન્ય ને દશ તરીકે લઈએ તો Dialogue: 0,0:04:37.45,0:04:39.44,Default,,0000,0000,0000,,આ સોળ બનશે. Dialogue: 0,0:04:39.47,0:04:41.25,Default,,0000,0000,0000,,આ બે બનશે. Dialogue: 0,0:04:41.29,0:04:44.09,Default,,0000,0000,0000,,એક્યાસી. Dialogue: 0,0:04:44.10,0:04:47.80,Default,,0000,0000,0000,,અને પછી આપણે કહીશુ કે, આઠસો દશ મા ત્રાણુ કેટલી વખત છે? Dialogue: 0,0:04:47.80,0:04:49.75,Default,,0000,0000,0000,,તે આશરે આઠ વખત થશે. Dialogue: 0,0:04:49.75,0:04:51.90,Default,,0000,0000,0000,,અને ખરેખર આપણે હજુ આગળ ગણી શકીએ, Dialogue: 0,0:04:51.94,0:04:53.97,Default,,0000,0000,0000,,પણ આ સંખ્યાઓ ને સરખાવવા માટે Dialogue: 0,0:04:53.97,0:04:57.51,Default,,0000,0000,0000,,આટલે સુધી ગણીશું તો ચાલશે. Dialogue: 0,0:04:57.56,0:04:59.100,Default,,0000,0000,0000,,તો ચાલો આ ભાગાકાર કરવાનું અહી બંધ કરીએ.કારણકે દશાંશ સંખ્યાઓ આગળ ને આગળ જઇ શકે છે. Dialogue: 0,0:04:59.100,0:05:01.49,Default,,0000,0000,0000,,તો ચાલો આ ભાગાકાર કરવાનું અહી બંધ કરીએ.કારણકે દશાંશ સંખ્યાઓ આગળ ને આગળ જઇ શકે છે. Dialogue: 0,0:05:01.54,0:05:02.79,Default,,0000,0000,0000,,પણ સરખામણી કરવા માટે આટલે સુધી ગણતરી કરવી ચાલશે. Dialogue: 0,0:05:02.82,0:05:04.100,Default,,0000,0000,0000,,પણ સરખામણી કરવા માટે આટલે સુધી ગણતરી કરવી ચાલશે. Dialogue: 0,0:05:04.100,0:05:09.60,Default,,0000,0000,0000,,તે ૦.૧૩૮ અને હવે હું આગળ જાઉં. Dialogue: 0,0:05:09.60,0:05:11.59,Default,,0000,0000,0000,,તો ચાલો તેને નીચે લખીએ. Dialogue: 0,0:05:11.59,0:05:15.35,Default,,0000,0000,0000,,અને હવે છેલ્લે, આપની પાસે આ મિશ્ર સંખ્યા છે. Dialogue: 0,0:05:15.39,0:05:16.55,Default,,0000,0000,0000,,અને ચાલો હુ મારુ થોડુ કામ ભુસી નાખુ.કારણકે હુ તમને મુઝવણ મા મુકવા માગતો નથી. Dialogue: 0,0:05:16.57,0:05:18.65,Default,,0000,0000,0000,,અને ચાલો હુ મારુ થોડુ કામ ભુસી નાખુ.કારણકે હુ તમને મુઝવણ મા મુકવા માગતો નથી. Dialogue: 0,0:05:18.67,0:05:21.03,Default,,0000,0000,0000,,ખરેખર તો, મને તે એમ ને એમ રહેવા દો. Dialogue: 0,0:05:21.09,0:05:21.74,Default,,0000,0000,0000,,તો આના માટે બે રીત છે,મિશ્ર પૂર્ણાક ને દશાંશ સંખ્યા મા બદલવાની સહેલામા સહેલી રીત Dialogue: 0,0:05:21.77,0:05:25.44,Default,,0000,0000,0000,,તો આના માટે બે રીત છે,મિશ્ર પૂર્ણાક ને દશાંશ સંખ્યા મા બદલવાની સહેલામા સહેલી રીત Dialogue: 0,0:05:25.44,0:05:29.53,Default,,0000,0000,0000,,એ છે કે, આ એક છે અને પછી આ અપુર્ણાંક છે કે જે Dialogue: 0,0:05:29.58,0:05:32.60,Default,,0000,0000,0000,,એક કરતા ઓછો છે. Dialogue: 0,0:05:32.62,0:05:36.41,Default,,0000,0000,0000,,અથવા આપણે તેને અપુર્ણાંક મા બદલીએ, અશુદ્ધ અપુર્ણાંક મા, Dialogue: 0,0:05:36.43,0:05:38.79,Default,,0000,0000,0000,,આ રીતે , અરે, ખરેખર તો અહી અશુદ્ધ અપુર્ણાંક નથી. Dialogue: 0,0:05:38.87,0:05:39.63,Default,,0000,0000,0000,,ખરેખર, ચાલો તેને આ રીતે કરીએ.ચાલો તે ને અશુદ્ધ અપુર્ણાંક માં બદલીએ Dialogue: 0,0:05:39.66,0:05:41.04,Default,,0000,0000,0000,,ખરેખર, ચાલો તેને આ રીતે કરીએ.ચાલો તે ને અશુદ્ધ અપુર્ણાંક માં બદલીએ Dialogue: 0,0:05:41.04,0:05:42.41,Default,,0000,0000,0000,,અને પછી તેને દશાંશ સંખ્યા મા બદલીએ.ખરેખર, હુ વિચારુ છુ કે મારે વધારે જ્ગ્યાની જરુર છે, Dialogue: 0,0:05:42.49,0:05:45.79,Default,,0000,0000,0000,,અને પછી તેને દશાંશ સંખ્યા મા બદલીએ.ખરેખર, હુ વિચારુ છુ કે મારે વધારે જ્ગ્યાની જરુર છે, Dialogue: 0,0:05:45.81,0:05:48.90,Default,,0000,0000,0000,,તો ચાલો હુ આ થોડુ સાફ કરુ. Dialogue: 0,0:05:48.96,0:06:00.53,Default,,0000,0000,0000,,તો હવે આપણને કામ કરવા માટે થોડી વધારે જગ્યા મળશે. Dialogue: 0,0:06:00.55,0:06:08.29,Default,,0000,0000,0000,,તો એક પૂર્ણાક અને સાત ભાગ્યા અડસઠ. Dialogue: 0,0:06:08.37,0:06:12.46,Default,,0000,0000,0000,,તો મિશ્ર સંખ્યા માથી અશુદ્ધ અપુર્ણાંક મા જવા માટે, Dialogue: 0,0:06:12.48,0:06:16.84,Default,,0000,0000,0000,,તમે શુ કરશો કે અડસઠ ગુણ્યા એક કરો Dialogue: 0,0:06:16.86,0:06:19.63,Default,,0000,0000,0000,,અને તેને અંશ મા ઉમેરો. Dialogue: 0,0:06:19.68,0:06:20.81,Default,,0000,0000,0000,,અને આવું કે કરવું જોઇયે?કારણકે આ ૧ વત્તા ૭/૬૮ બરાબર જ થાય, ખરુને? Dialogue: 0,0:06:20.87,0:06:26.24,Default,,0000,0000,0000,,અને આવું કે કરવું જોઇયે?કારણકે આ ૧ વત્તા ૭/૬૮ બરાબર જ થાય, ખરુને? Dialogue: 0,0:06:26.28,0:06:28.98,Default,,0000,0000,0000,,૧ પૂર્ણાક ને ૭/૬૮ એ ૧ વત્તા ૭/૬૮ બરાબર છે. Dialogue: 0,0:06:29.01,0:06:31.54,Default,,0000,0000,0000,,અને આ તમે જાણો છો Dialogue: 0,0:06:31.54,0:06:39.27,Default,,0000,0000,0000,,કે એના બરાબર , ૬૮/૬૮ વત્તા ૭/૬૮. Dialogue: 0,0:06:39.32,0:06:47.26,Default,,0000,0000,0000,,અને આ અડસઠ વત્તા સાત , પંચ્ચોતેર ભાગ્યા અડસઠ બરાબર થાય. Dialogue: 0,0:06:47.29,0:06:51.64,Default,,0000,0000,0000,,તો એક પુરઙ્કા સાત ભાગ્યા અડસઠ બરાબર પંચ્ચોત્તેર ભાગ્યા અડસઠ થાય. Dialogue: 0,0:06:51.67,0:06:54.10,Default,,0000,0000,0000,,અને હવે તેને દશાંશ ચિહ્ન મા બદલવા માટે Dialogue: 0,0:06:54.10,0:06:56.29,Default,,0000,0000,0000,,આપણે ૧૩/૯૩ માટે જે કરી તે જ પધ્ધતિ વાપરીશુ Dialogue: 0,0:06:56.37,0:06:58.60,Default,,0000,0000,0000,,તો હુ કહીશ, ચાલો હું અહી થોડી જગ્યા કરું. Dialogue: 0,0:06:58.61,0:07:04.26,Default,,0000,0000,0000,,આપણે કહીશુ કે, Dialogue: 0,0:07:04.31,0:07:06.10,Default,,0000,0000,0000,,મને વહેમ છે કે હુ જગ્યાની બહાર જતો રહુ છુ. Dialogue: 0,0:07:06.12,0:07:09.22,Default,,0000,0000,0000,,પંચ્ચોત્તેર મા અડસઠ એક વખત છે. Dialogue: 0,0:07:09.22,0:07:13.08,Default,,0000,0000,0000,,એક ગુણ્યા અડસઠ એટલે અડસઠ. Dialogue: 0,0:07:13.11,0:07:15.68,Default,,0000,0000,0000,,પંચ્ચોત્તેર ઓછા અડસઠ એટલે સાત. Dialogue: 0,0:07:15.71,0:07:17.27,Default,,0000,0000,0000,,શુન્ય નીચે લાવો. Dialogue: 0,0:07:17.30,0:07:19.54,Default,,0000,0000,0000,,ખરેખર, તમારે ત્યા દશાંશચિહ્ન લખવાની જરુર નથી. Dialogue: 0,0:07:19.58,0:07:20.92,Default,,0000,0000,0000,,તે દશાંશચિહ્ન તરફ ધ્યાન ના આપો. Dialogue: 0,0:07:20.94,0:07:23.58,Default,,0000,0000,0000,,સીત્તેર મા અડસઠ એ એક વખત છે. Dialogue: 0,0:07:23.60,0:07:26.11,Default,,0000,0000,0000,,એક ગુણ્યા અડસઠ એટલે અડસઠ. Dialogue: 0,0:07:26.13,0:07:30.42,Default,,0000,0000,0000,,સીત્તેર ઓછા અડસઠ એટલે બે, બીજા શુન્ય નીચે લાવો. Dialogue: 0,0:07:30.45,0:07:32.94,Default,,0000,0000,0000,,વીસ મા અડસઠ એ શુન્ય વખત છે. Dialogue: 0,0:07:32.97,0:07:35.05,Default,,0000,0000,0000,,અને આ સવાલ આગળ ને આગળ જઇ રહ્યો છે. Dialogue: 0,0:07:35.05,0:07:37.35,Default,,0000,0000,0000,,પણ હુ વિચારુ છુ કે આપણે ફરીથી, Dialogue: 0,0:07:37.36,0:07:39.77,Default,,0000,0000,0000,,સરખામણી કરવા માટે જરુર પુરતી ચોકસાઈ મેળવી લીધી છે. Dialogue: 0,0:07:39.83,0:07:47.36,Default,,0000,0000,0000,,તો એક પૂર્ણાક અને સાત ભાગ્યા અડસઠ એ , આપણે ગણ્યું તે મુજબ ,૧.૧૦ બરાબર થશે. Dialogue: 0,0:07:47.36,0:07:51.56,Default,,0000,0000,0000,,અને જો આપણે આગળ ભાગાકાર કરીએ તો આપણને દશાંશ સંખ્યા મા વધારે ચોકસાઈ મળે. Dialogue: 0,0:07:51.60,0:07:53.12,Default,,0000,0000,0000,,પણ મને લાગે છે કે હવે આપણે સરખામણી કરવા તૈયાર છીએ.તો આ બધી જ સંખ્યાઓ ને મે દશાંશ સંખ્યાઓમાં ફરીથી લખી છે. Dialogue: 0,0:07:53.18,0:07:56.12,Default,,0000,0000,0000,,પણ મને લાગે છે કે હવે આપણે સરખામણી કરવા તૈયાર છીએ.તો આ બધી જ સંખ્યાઓ ને મે દશાંશ સંખ્યાઓમાં ફરીથી લખી છે. Dialogue: 0,0:07:56.15,0:08:00.07,Default,,0000,0000,0000,,તો ૩૫.૭ % એટલે ૦.૩૫૭. Dialogue: 0,0:08:00.08,0:08:04.37,Default,,0000,0000,0000,,૧૦૮.૧ % અત્યારે આ જવા દો. Dialogue: 0,0:08:04.41,0:08:05.58,Default,,0000,0000,0000,,કારણકે કામ કરવા માટે આપણે તેને વાપર્યુ છે.તે ૧૦૮.૧ % બરાબર ૧.૦૮૧. Dialogue: 0,0:08:05.62,0:08:09.28,Default,,0000,0000,0000,,કારણકે કામ કરવા માટે આપણે તેને વાપર્યુ છે.તે ૧૦૮.૧ % બરાબર ૧.૦૮૧. Dialogue: 0,0:08:09.31,0:08:10.76,Default,,0000,0000,0000,,૦.૫ એટલે ૦.૫. Dialogue: 0,0:08:10.80,0:08:15.13,Default,,0000,0000,0000,,૧૩/૯૩ એટલે ૦.૧૩૮. Dialogue: 0,0:08:15.17,0:08:19.92,Default,,0000,0000,0000,,અને એક પૂર્ણાક અને સાત ભાગ્યા અડસઠ એટલે એક પોઇંટ દશ. Dialogue: 0,0:08:19.94,0:08:22.56,Default,,0000,0000,0000,,તો સૌથી નાની સંખ્યા કઈ છે? Dialogue: 0,0:08:22.61,0:08:25.29,Default,,0000,0000,0000,,તો નાના મા નાના શુન્ય છે. Dialogue: 0,0:08:25.31,0:08:27.35,Default,,0000,0000,0000,,ખરેખર, આ અહી નાની સંખ્યા છે. Dialogue: 0,0:08:27.38,0:08:31.38,Default,,0000,0000,0000,,તો હુ તેમ ને નાના થી મોટા સુધી ક્રમ આપીશ. Dialogue: 0,0:08:31.41,0:08:35.54,Default,,0000,0000,0000,,તો સૌથી નાની સંખ્યા ૦.૧૩૮ છે. Dialogue: 0,0:08:35.56,0:08:39.96,Default,,0000,0000,0000,,પછી તેના પછીની મોટી સંખ્યા ૦.૩૫૭ છે, ખરુ ને? Dialogue: 0,0:08:40.01,0:08:42.85,Default,,0000,0000,0000,,તેના પછીની મોટી સંખ્યા એ ૦.૫ થશે. Dialogue: 0,0:08:42.86,0:08:46.22,Default,,0000,0000,0000,,પછી તમારી પાસે ૧.૦૮ છે. Dialogue: 0,0:08:46.27,0:08:51.35,Default,,0000,0000,0000,,અને પછી તમારી પાસે ૧પૂર્ણાક અને ૭/૬૮ થશે. Dialogue: 0,0:08:51.36,0:08:56.50,Default,,0000,0000,0000,,તો આશા રાખુ કે, ખરેખર, હુ આ રીત ના ઘણા ઉદાહરણ કરી શકુ. Dialogue: 0,0:08:56.52,0:09:00.01,Default,,0000,0000,0000,,પણ આ વિડીયો મા મારી પાસે આ એક માટે જ સમય છે. Dialogue: 0,0:09:00.02,0:09:01.83,Default,,0000,0000,0000,,પણ આશા રાખુ કે આના થી તમને આ રીત ના સવાલો કરવાની સમજ મળી.મે જોયુ છે કે સરખામણી માટે હંમેશા દશાંશ સંખ્યા માં ફેરવવું સહેલુ પડે છે. Dialogue: 0,0:09:01.86,0:09:05.11,Default,,0000,0000,0000,,પણ આશા રાખુ કે આના થી તમને આ રીત ના સવાલો કરવાની સમજ મળી.મે જોયુ છે કે સરખામણી માટે હંમેશા દશાંશ સંખ્યા માં ફેરવવું સહેલુ પડે છે. Dialogue: 0,0:09:05.14,0:09:07.52,Default,,0000,0000,0000,,અને Dialogue: 0,0:09:07.55,0:09:10.79,Default,,0000,0000,0000,,હુ માનુ છુ કે તમે હવે આવા સવાલો નો માટે પ્રયત્ન કરવા તૈયાર છો. Dialogue: 0,0:09:10.83,0:09:12.41,Default,,0000,0000,0000,,જો તમે ના હોય તો, તમારે બીજા ઉદાહરણ જોવા પડે તો, Dialogue: 0,0:09:12.44,0:09:15.03,Default,,0000,0000,0000,,અથવા તમે આ વિડીયો ફરીથી જુઓ. Dialogue: 0,0:09:15.05,0:09:19.85,Default,,0000,0000,0000,,અથવા હુ અત્યારે બીજા ઉદાહરણ સાથે વધારે વિડીઓ કરી શકું. Dialogue: 0,0:09:19.86,9:59:59.99,Default,,0000,0000,0000,,ચાલો તો આવજો.