WEBVTT 00:00:01.060 --> 00:00:03.366 રૂણ પૂર્ણાંકો ની વત્તા અને બાદ ની ગણતરી ના વિડીઓમાં તમારું સ્વાગત છે 00:00:05.066 --> 00:00:06.380 તો શરૂ કરીએ 00:00:06.380 --> 00:00:08.510 પહેલાં તો એ કે રૂણ પૂર્ણાંક એટલે શું? 00:00:08.520 --> 00:00:12.080 મને અહિયાં એક સંખ્યા રેખા દોરવા દો 00:00:12.080 --> 00:00:13.295 આ રેખા જેવું નથી પણ 00:00:13.295 --> 00:00:15.190 મને લાગે છે કે તમે સમજશો 00:00:15.190 --> 00:00:18.797 આપણે ધન પૂર્ણાંકો જાણીએ છીએ, તો આ શૂન્ય છે 00:00:18.797 --> 00:00:24.670 અને આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, અને તેજ રીતે આગળ જઈ શકીએ 00:00:25.686 --> 00:00:28.548 અને જો હું પૂછું ૨ વત્તા ૨, તો તમે ૨ પર શરૂ કરો 00:00:28.548 --> 00:00:30.780 અને ૨ વત્તા કર્યા પછી તમને મળે ૪ 00:00:31.460 --> 00:00:32.140 આ આપણા માટે સ્વાભાવિક છે 00:00:32.150 --> 00:00:33.930 પણ જો તમે સંખ્યા રેખા પર આ દોરો 00:00:33.930 --> 00:00:36.130 તો તમે કરશો બે વત્તા બે એટલે ચાર 00:00:36.140 --> 00:00:38.490 અને જો હું તમને પૂછું ૨ બાદ ૧, 00:00:38.490 --> 00:00:39.840 અથવા ૩ બાદ ૨ ? 00:00:39.840 --> 00:00:44.111 જો તમે ૩ પર શરૂ કરો અને ૨ બાદ કરો, 00:00:44.111 --> 00:00:45.658 તો તમે ૧ પર પહોંચો 00:00:45.658 --> 00:00:51.248 તો ૨ વત્તા ૨ બરાબર ૪ અને ૩ બાદ ૨ બરાબર ૧ 00:00:51.248 --> 00:00:52.980 અને આ તમને એક મજાક લાગશે 00:00:52.990 --> 00:00:56.990 જો હું કહું કે ૧ બાદ ૩ એ શું? 00:00:56.990 --> 00:00:58.150 હેં 00:00:58.150 --> 00:01:00.100 તો એય સરખુંજ છે 00:01:00.100 --> 00:01:03.847 તમે ૧ પર શરૂ કરો અને આપડે જઈશું એક-- 00:01:03.847 --> 00:01:06.960 અને હવે આપણે શૂન્યની નીચે જઈશું -- શૂન્યની નીચે શું છે? 00:01:07.730 --> 00:01:08.500 તો અહિયાં થી થાય છે રૂણ પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત 00:01:08.510 --> 00:01:14.930 રૂણ પૂર્ણાંક એક, રૂણ પૂર્ણાંક ૨, રૂણ પૂર્ણાંક ત્રણ, અને આગળ પણ એજ રીતે 00:01:14.930 --> 00:01:20.909 તો, જો હું એક પર શરૂ કરું અહિયાં, અને ૧ બાદ ૩, 00:01:20.909 --> 00:01:25.610 તો હું જઈશ એક, બે, ત્રણ, અને હું પહોચીશ રૂણ પૂર્ણાંક બે પર 00:01:25.620 --> 00:01:30.680 તો ૧ બાદ ૩ બરાબર રૂણ પૂર્ણાંક ૨ 00:01:30.680 --> 00:01:33.080 આ તમારી રોજબરોજની જિંદગીમાં થાય તેવુંજ છે 00:01:34.729 --> 00:01:37.137 જો હું તમને કહું કે ભાઈ આજે ખુબ ઠંડી છે, એક ડીગ્રી છે, 00:01:39.225 --> 00:01:40.728 પણ આવતી કાલે ત્રણ ડીગ્રી ઠંડી વધશે, 00:01:40.728 --> 00:01:42.038 તો તમને કદાચ ખ્યાલ હશે, 00:01:42.038 --> 00:01:44.502 કે ત્યારે આપડે રૂણ પૂર્ણાંક બે ડીગ્રીના તાપમાન પર હોઈશું 00:01:46.925 --> 00:01:48.040 તો એજ છે રૂણ પૂર્ણાંક સંખ્યાઓ 00:01:48.040 --> 00:01:51.132 અને યાદ રાખો કે જયારે રૂણ પૂર્ણાંક સંખ્યા મોટી હોય, 00:01:51.132 --> 00:01:58.090 જેમકે રૂણ પૂર્ણાંક પચાસ, તો તે રૂણ પૂર્ણાંક કરતાં વધુ ઠંડી હોય છે, ખરું ને? 00:01:58.090 --> 00:02:01.710 તો રૂણ પૂર્ણાંક પચાસ એ રૂણ પૂર્ણાંક વીસ કરતાં ઓછી સંખ્યા છે 00:02:01.710 --> 00:02:04.926 કેમકે તે નકારાત્મક વીસ થી ક્યાંય ડાબી બાજુએ છે 00:02:04.926 --> 00:02:07.160 તો ધીમે ધીમે તમને આની ટેવ પડી જશે 00:02:07.170 --> 00:02:08.708 ક્યારેક તમે શરૂઆત કરો તો તમને થશે કે 00:02:08.708 --> 00:02:10.185 ઓહ, પચાસ તો વીસ કરતાં મોટી સંખ્યા કહેવાય, 00:02:10.185 --> 00:02:13.860 પણ અહિયાં તે રૂણ પૂર્ણાંક પચાસ છે, ધન પૂર્ણાંક પચાસ નહિ 00:02:13.860 --> 00:02:15.306 તો ચાલો થોડાંક દાખલા કરીએ, 00:02:15.306 --> 00:02:19.270 અને હું કાયમ સંખ્યા રેખાનો ઉપયોગ કરીશ કેમકે તે ખુબ કામની છે 00:02:22.415 --> 00:02:26.872 તો હવે એક દાખલો કરીએ પાંચ ઓછા બાર 00:02:26.872 --> 00:02:29.785 મને લાગે છે કે તમને હવે ખ્યાલ આવતો હશે કે જવાબ શું હશે 00:02:34.195 --> 00:02:45.144 પણ હું અહિયાં એક લીટી દોરીશ, પાંચ ઓછા બાર 00:02:45.144 --> 00:02:53.068 હું અહિયાં દોરીશ ઓછા ૧૦, ઓછા ૯, ઓછા ૮ -- 00:02:53.068 --> 00:02:58.780 અહિયાં જગ્યા ઓછી પડશે -- ઓછા ૭, ઓછા ૬, ઓછા ૫ -- 00:02:58.780 --> 00:03:05.155 મેં આને પહેલાંજ દોર્યું હોત તો ચાલત -- ઓછા ૪, ઓછા ૩, ઓછા ૨, 00:03:05.155 --> 00:03:12.537 ઓછા ૧, શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, અને અહીં પાંચ 00:03:12.537 --> 00:03:14.494 હું આ નિશાનીને આગળ લઇ જઈશ. ઠીક છે. 00:03:14.494 --> 00:03:15.548 પાંચ ઓછા બાર 00:03:15.560 --> 00:03:18.430 તો આપણે પાંચ પર શરૂ કરીશું -- આને માટે હું અલગ રંગ વાપરીશ -- 00:03:18.430 --> 00:03:20.945 તો આપણે પાંચ પર શરૂ કરીને ડાબી બાજુએ બાર પગલાં જઈશું 00:03:20.945 --> 00:03:22.805 કેમકે આપણે બાર બાદ કરવા છે 00:03:22.805 --> 00:03:33.870 તો આપણે જઈએ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર. 00:03:33.870 --> 00:03:38.262 રૂણ પૂર્ણાંક સાત. 00:03:38.262 --> 00:03:39.993 રસપ્રદ છે ને. 00:03:40.000 --> 00:03:42.789 કેમકે બાર ઓછા પાંચ એ 00:03:42.789 --> 00:03:45.580 ધન પૂર્ણાંક સાત બરાબર થાય 00:03:45.590 --> 00:03:48.900 તો, હું કહીશ કે તમે આ તરફ જરાક ધ્યાન આપો કે આવું કેમ. 00:03:48.900 --> 00:03:52.939 બાર અને પાંચ વચ્ચેનો તફાવત સાત કેમ 00:03:52.939 --> 00:03:58.918 અને આ તફાવત -- બેય રીતે થઇ શકે 00:04:00.038 --> 00:04:01.097 અહિયાં આપણે એ પણ કહીએ છીએ 00:04:01.097 --> 00:04:03.812 કે પાંચ અને બાર વચ્ચેનો તફાવત એ રૂણ પૂર્ણાંક સાત છે, 00:04:03.812 --> 00:04:05.162 પણ આ સંખ્યાઓ એક બીજાથી એટલા દૂર છે, 00:04:05.162 --> 00:04:07.496 પણ અહિયાં આપડે નીચલી સંખ્યાથી શરૂઆત કરી. 00:04:07.496 --> 00:04:09.538 મને લાગે છે કે આ છેલ્લું જે મેં કહ્યું તેથી તમે મૂંઝવાઈ ગયા હશો 00:04:09.538 --> 00:04:11.789 પણ આપણે આગળ વધીશું 00:04:11.789 --> 00:04:18.060 આપણે જોયું તેમ પાંચ ઓછા બાર બરાબર ઓછા સાત 00:04:18.060 --> 00:04:19.434 ચાલો બીજો દાખલો કરીએ 00:04:19.434 --> 00:04:25.843 રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ બરાબર? 00:04:25.843 --> 00:04:28.050 ચાલો આ સંખ્યારેખાનો ફરી ઉપ્યોગ કરીએ 00:04:28.060 --> 00:04:31.490 રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ કરીએ 00:04:31.490 --> 00:04:33.580 તો આપણે પાંચ પગલાં જમણી બાજુએ જઈશું 00:04:33.580 --> 00:04:38.425 એક, બે, ત્રણ, ચાર, પાંચ. 00:04:38.425 --> 00:04:42.602 આ બે આવ્યો. 00:04:42.602 --> 00:04:44.363 જવાબ છે બે. 00:04:44.363 --> 00:04:48.790 તો રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ બરાબર બે. 00:04:48.790 --> 00:04:53.843 આ રસપ્રદ છે કેમકે પાંચ ઓછા ત્રણ બરાબર પણ બે હોય છે 00:04:53.843 --> 00:04:57.007 તો તમે જોયું તેમ પાંચ ઓછા ત્રણ પણ સરખુંજ છે 00:04:57.007 --> 00:05:00.252 પાંચ ઓછા ત્રણ લખવાની આ ફક્ત એક બીજી રીત છે 00:05:00.252 --> 00:05:04.050 અથવા રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ. 00:05:04.050 --> 00:05:07.052 સર્વસામાન્ય રીતે નકારાત્મક સંખ્યાઓની આસાન ગણતરી 00:05:07.052 --> 00:05:11.640 એ સામાન્ય વત્તા અને બાદ ગણીએ તેવીજ છે 00:05:11.640 --> 00:05:15.456 પણ હવે જયારે આપડે બાદ કરીએ તો આપડે શૂન્યની નીચે ડાબી બાજુએ જઈ શકીએ છીએ 00:05:18.634 --> 00:05:19.826 ચાલો હજી એક દાખલો કરીએ 00:05:19.826 --> 00:05:21.587 તો હવે આનો જવાબ શું આવશે 00:05:21.587 --> 00:05:27.111 સમજો કે, બે ઓછા ઓછા ૩ 00:05:27.111 --> 00:05:30.747 જો તમે વિચારશો કે આ કઈ રીતે ગણીશું 00:05:30.747 --> 00:05:32.079 તો તમને ખ્યાલ આવશે 00:05:32.079 --> 00:05:34.135 પણ અહીં જોવાલાયક છે કે રૂણ પૂર્ણાંક સંખ્યા 00:05:34.135 --> 00:05:36.140 તે રૂણ પૂર્ણાંક સંજ્ઞા ખરેખર તો નાબૂદ થઇ જાય. 00:05:36.140 --> 00:05:40.425 તો આ બે વત્તા વત્તા ત્રણ જેવું થયું 00:05:40.425 --> 00:05:43.050 અને તેનો જવાબ પાંચ છે. 00:05:43.060 --> 00:05:46.305 બીજી રીતે આ તમે કરી શકો છો -- ચાલો હજી એક દાખલો કરીએ -- 00:05:46.305 --> 00:05:52.866 રૂણ પૂર્ણાંક સાત ઓછા ઓછા બે એટલે? 00:05:52.866 --> 00:05:58.010 તો તેનો જવાબ રૂણ પૂર્ણાંક સાત વત્તા બે જેટલોજ હોય 00:05:58.020 --> 00:06:00.144 અને યાદ રાખો, કે આપણે નકારાત્મક સાત થી શરૂ કરીશું 00:06:00.144 --> 00:06:03.560 અને બે પગલાં જમણી બાજુએ જઈશું 00:06:03.560 --> 00:06:06.224 તો જો આપણે જમણી બાજુએ પહેલું પગલું લઈએ તો રૂણ પૂર્ણાંક છ આવે 00:06:06.224 --> 00:06:11.392 અને પછી આપણે જમણી બાજુએ બીજું પગલું લઈએ તો રૂણ પૂર્ણાંક પાંચ આવે. 00:06:11.392 --> 00:06:13.755 તો ખ્યાલ આવે છે કે રૂણ પૂર્ણાંક સાત વત્તા બે, 00:06:13.755 --> 00:06:16.540 એ તો બે ઓછા સાત જેટલુંજ છે 00:06:16.550 --> 00:06:19.351 જો બે ડીગ્રી છે અને સાત ડીગ્રી ઠંડી વધે તો તે હશે, ઓછા પાંચ. 00:06:22.475 --> 00:06:23.230 ચાલો આવા હજી થોડાંક દાખલા કરીએ 00:06:23.240 --> 00:06:25.253 મારા ખ્યાલથી જેટલા દાખલા કરતા જશો તેટલો અભ્યાસ થશે, 00:06:25.253 --> 00:06:26.847 અને ભાગલા દ્વારા વધુ સરળતાથી સમજાશે 00:06:26.847 --> 00:06:29.056 મારા કરતાંય સરળ 00:06:29.056 --> 00:06:31.104 તો ચાલો હવે ઘણાં બધાં દાખલા કરીએ 00:06:31.104 --> 00:06:36.473 તો જો હું કહું કે નકારાત્મક સાત ઓછા ત્રણ. 00:06:36.473 --> 00:06:39.396 તો આપણે નકારાત્મક સાત ની ડાબી બાજુએ ત્રણ પગલાં જઈશું 00:06:39.410 --> 00:06:41.386 તો આપણને મળશે રૂણ પૂર્ણાંક સાત કરતાં ત્રણ ઓછા 00:06:41.386 --> 00:06:45.420 અને તે છે નકારાત્મક દસ, ખરું ને? 00:06:45.430 --> 00:06:49.055 હવે સમજાય છે કે જો આપડી પાસે સકારાત્મક સાત વત્તા ત્રણ હોત, 00:06:49.055 --> 00:06:50.762 આપડે અહિયાં શૂન્યની જમણી બાજુના સાત પર છીએ, 00:06:50.762 --> 00:06:52.504 અને આપડે સાત થી હજી ત્રણ પગલાં જમણી બાજુએ જઈશું, 00:06:52.504 --> 00:06:54.538 અને આપણને મળશે સકારાત્મક દસ. 00:06:54.538 --> 00:06:57.385 તો શૂન્ય થી સાત પગલાં ડાબે અને ત્યાંથી ત્રણ પગલાં વધુ ડાબે 00:06:57.385 --> 00:06:58.680 આપણને લાવશે નકારાત્મક દસ પર. 00:06:58.680 --> 00:06:59.460 હજી થોડા દાખલા કરીએ 00:06:59.470 --> 00:07:01.048 મને ખ્યાલ છે કે કદાચ હું તમને ગૂંચવી રહ્યો છું, 00:07:01.048 --> 00:07:04.218 પણ અભ્યાસ એજ આપણને મદદરૂપ થશે. 00:07:04.218 --> 00:07:09.118 તો સમજો કે ત્રણ ઓછા ઓછા ત્રણ, 00:07:09.118 --> 00:07:12.360 તો આમાં નકારાત્મક સંજ્ઞા નાબૂદ થશે 00:07:12.360 --> 00:07:14.570 અને તેનો જવાબ હશે છ. 00:07:14.570 --> 00:07:17.088 ત્રણ ઓછા ત્રણ કેટલા? 00:07:17.088 --> 00:07:18.687 તો, ત્રણ ઓછા ત્રણ, એ તો આસાન છે. 00:07:18.687 --> 00:07:20.687 એ છે શૂન્ય. 00:07:20.687 --> 00:07:23.980 ઓછા ત્રણ ઓછા ત્રણ એટલે? 00:07:23.990 --> 00:07:26.420 તો અહીંયા આપણને ઓછા ત્રણ કરતા ત્રણ હજી ઓછા મળશે 00:07:26.420 --> 00:07:28.880 અને તે છે ઓછા છ. 00:07:28.880 --> 00:07:34.030 ઓછા ત્રણ ઓછા ઓછા ત્રણ એટલે? 00:07:34.040 --> 00:07:35.500 સરસ. 00:07:35.500 --> 00:07:40.790 તો, ઓછી સંજ્ઞા નાબૂદ થાય અને તમને મળશે ઓછા ત્રણ વત્તા ત્રણ 00:07:40.800 --> 00:07:44.028 તો, જો આપડે શૂન્ય થી ત્રણ પગલાં ડાબે જઈએ અને પછી ત્રણ જમણી બાજુએ આવીએ, 00:07:44.028 --> 00:07:46.060 તો આપડે ફરી એક વાર શૂન્ય પર આવીએ 00:07:46.060 --> 00:07:48.240 હવે સમજાય છે, ખરું ને? 00:07:48.250 --> 00:07:49.360 હું આને ફરી એક વાર કરીશ 00:07:49.370 --> 00:07:53.290 ઓછા ત્રણ ઓછા ઓછા ત્રણ. 00:07:53.290 --> 00:07:56.390 કોઈપણ સંખ્યાને ખુદથી બાદ કરતા શૂન્ય આવે, ખરું ને? 00:07:56.390 --> 00:07:57.950 એટલેજ તે શૂન્ય બરાબર હોય. 00:07:57.950 --> 00:08:00.868 અને એટલેજ એ અનિવાર્ય છે કે એવા બે નકારાત્મક સંજ્ઞાઓ નાબૂદ કરીએ 00:08:03.183 --> 00:08:05.498 અને તે કંઇક આવુંજ છે. 00:08:05.498 --> 00:08:07.429 હજી થોડા દાખલા કરીએ 00:08:07.429 --> 00:08:12.140 બાર ઓછા તેર કરીએ 00:08:12.140 --> 00:08:13.610 એ તો આસાન છે. 00:08:13.620 --> 00:08:17.940 તો, બાર ઓછા બાર એટલે શૂન્ય, અને બાર ઓછા તેર એટલે નકારાત્મક એક, 00:08:17.940 --> 00:08:20.920 કેમકે આપડે શૂન્યથી હજી એક પગલું ડાબી બાજુએ જઈશું. 00:08:20.930 --> 00:08:24.670 આઠ ઓછા પાંચ કરીએ. 00:08:24.670 --> 00:08:27.270 તો, આ એક સાધારણ દાખલો થયો, જવાબ છે ત્રણ. 00:08:27.270 --> 00:08:29.640 પાંચ ઓછા આઠ એટલે? 00:08:29.640 --> 00:08:31.988 તો અહીં આપડે છેક શૂન્ય સુધી જઈશું 00:08:31.988 --> 00:08:35.420 અને ત્યાર પછી શૂન્યની હજી ડાબી બાજુએ ત્રણ પગલાં, એટલે કે ઓછા ત્રણ. 00:08:35.420 --> 00:08:38.500 હું અહિયાં માપપટ્ટી પર દોરીશ 00:08:38.500 --> 00:08:43.468 જો આ શૂન્ય છે, આ છે પાંચ, અને હવે આપડે ડાબી બાજુએ આઠ પગલાં જવાનું છે, 00:08:47.233 --> 00:08:48.290 તો અંતે આપડે પહોંચીએ નકારાત્મક ત્રણ પર. 00:08:48.300 --> 00:08:49.400 તમે આ બધાં માટે આવું કરી શકો છો. 00:08:49.400 --> 00:08:51.770 ખરેખર તો તે એક સારી કસરત હશે. 00:08:51.770 --> 00:08:54.113 મારા ખ્યાલથી આ તમને એક સારી પ્રસ્તાવના આપશે 00:08:54.113 --> 00:08:56.220 અને હું તમને આ ભાગલા કરવાની સલાહ આપીશ, 00:08:56.220 --> 00:08:58.281 કેમકે ભાગલામાં ખાસ તો સૂચનો પણ છે 00:08:58.977 --> 00:08:59.673 અને રેખાંકનો પણ સરસ છે 00:08:59.673 --> 00:09:01.578 અને એ તો મેં અહીંયા જે પણ દોર્યું છે તેનાં કરતાં તો ઘણું સારું છે. 00:09:03.990 --> 00:09:05.463 તો આને અજમાવી જુઓ ત્યાર સુધીમાં હું હજી થોડાંક ભાગલા તૈયાર કરીશ 00:09:07.509 --> 00:09:09.140 અને તે તમને આટલી હદે નહિ ગૂંચવે. 00:09:09.140 --> 00:09:10.533 તમે સેમિનારમાં પણ જોડાઈ શકો છો 00:09:10.533 --> 00:09:12.700 જે નકારાત્મક સંખ્યાઓના વત્તા અને બાદ ની ગણતરી સંબંધી છે 00:09:12.700 --> 00:09:14.160 ચાલો ત્યારે મઝા કરો! 00:09:14.160 --> 00:09:15.460 આવજો.