1 00:00:01,060 --> 00:00:03,366 રૂણ પૂર્ણાંકો ની વત્તા અને બાદ ની ગણતરી ના વિડીઓમાં તમારું સ્વાગત છે 2 00:00:05,066 --> 00:00:06,380 તો શરૂ કરીએ 3 00:00:06,380 --> 00:00:08,510 પહેલાં તો એ કે રૂણ પૂર્ણાંક એટલે શું? 4 00:00:08,520 --> 00:00:12,080 મને અહિયાં એક સંખ્યા રેખા દોરવા દો 5 00:00:12,080 --> 00:00:13,295 આ રેખા જેવું નથી પણ 6 00:00:13,295 --> 00:00:15,190 મને લાગે છે કે તમે સમજશો 7 00:00:15,190 --> 00:00:18,797 આપણે ધન પૂર્ણાંકો જાણીએ છીએ, તો આ શૂન્ય છે 8 00:00:18,797 --> 00:00:24,670 અને આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, અને તેજ રીતે આગળ જઈ શકીએ 9 00:00:25,686 --> 00:00:28,548 અને જો હું પૂછું ૨ વત્તા ૨, તો તમે ૨ પર શરૂ કરો 10 00:00:28,548 --> 00:00:30,780 અને ૨ વત્તા કર્યા પછી તમને મળે ૪ 11 00:00:31,460 --> 00:00:32,140 આ આપણા માટે સ્વાભાવિક છે 12 00:00:32,150 --> 00:00:33,930 પણ જો તમે સંખ્યા રેખા પર આ દોરો 13 00:00:33,930 --> 00:00:36,130 તો તમે કરશો બે વત્તા બે એટલે ચાર 14 00:00:36,140 --> 00:00:38,490 અને જો હું તમને પૂછું ૨ બાદ ૧, 15 00:00:38,490 --> 00:00:39,840 અથવા ૩ બાદ ૨ ? 16 00:00:39,840 --> 00:00:44,111 જો તમે ૩ પર શરૂ કરો અને ૨ બાદ કરો, 17 00:00:44,111 --> 00:00:45,658 તો તમે ૧ પર પહોંચો 18 00:00:45,658 --> 00:00:51,248 તો ૨ વત્તા ૨ બરાબર ૪ અને ૩ બાદ ૨ બરાબર ૧ 19 00:00:51,248 --> 00:00:52,980 અને આ તમને એક મજાક લાગશે 20 00:00:52,990 --> 00:00:56,990 જો હું કહું કે ૧ બાદ ૩ એ શું? 21 00:00:56,990 --> 00:00:58,150 હેં 22 00:00:58,150 --> 00:01:00,100 તો એય સરખુંજ છે 23 00:01:00,100 --> 00:01:03,847 તમે ૧ પર શરૂ કરો અને આપડે જઈશું એક-- 24 00:01:03,847 --> 00:01:06,960 અને હવે આપણે શૂન્યની નીચે જઈશું -- શૂન્યની નીચે શું છે? 25 00:01:07,730 --> 00:01:08,500 તો અહિયાં થી થાય છે રૂણ પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત 26 00:01:08,510 --> 00:01:14,930 રૂણ પૂર્ણાંક એક, રૂણ પૂર્ણાંક ૨, રૂણ પૂર્ણાંક ત્રણ, અને આગળ પણ એજ રીતે 27 00:01:14,930 --> 00:01:20,909 તો, જો હું એક પર શરૂ કરું અહિયાં, અને ૧ બાદ ૩, 28 00:01:20,909 --> 00:01:25,610 તો હું જઈશ એક, બે, ત્રણ, અને હું પહોચીશ રૂણ પૂર્ણાંક બે પર 29 00:01:25,620 --> 00:01:30,680 તો ૧ બાદ ૩ બરાબર રૂણ પૂર્ણાંક ૨ 30 00:01:30,680 --> 00:01:33,080 આ તમારી રોજબરોજની જિંદગીમાં થાય તેવુંજ છે 31 00:01:34,729 --> 00:01:37,137 જો હું તમને કહું કે ભાઈ આજે ખુબ ઠંડી છે, એક ડીગ્રી છે, 32 00:01:39,225 --> 00:01:40,728 પણ આવતી કાલે ત્રણ ડીગ્રી ઠંડી વધશે, 33 00:01:40,728 --> 00:01:42,038 તો તમને કદાચ ખ્યાલ હશે, 34 00:01:42,038 --> 00:01:44,502 કે ત્યારે આપડે રૂણ પૂર્ણાંક બે ડીગ્રીના તાપમાન પર હોઈશું 35 00:01:46,925 --> 00:01:48,040 તો એજ છે રૂણ પૂર્ણાંક સંખ્યાઓ 36 00:01:48,040 --> 00:01:51,132 અને યાદ રાખો કે જયારે રૂણ પૂર્ણાંક સંખ્યા મોટી હોય, 37 00:01:51,132 --> 00:01:58,090 જેમકે રૂણ પૂર્ણાંક પચાસ, તો તે રૂણ પૂર્ણાંક કરતાં વધુ ઠંડી હોય છે, ખરું ને? 38 00:01:58,090 --> 00:02:01,710 તો રૂણ પૂર્ણાંક પચાસ એ રૂણ પૂર્ણાંક વીસ કરતાં ઓછી સંખ્યા છે 39 00:02:01,710 --> 00:02:04,926 કેમકે તે નકારાત્મક વીસ થી ક્યાંય ડાબી બાજુએ છે 40 00:02:04,926 --> 00:02:07,160 તો ધીમે ધીમે તમને આની ટેવ પડી જશે 41 00:02:07,170 --> 00:02:08,708 ક્યારેક તમે શરૂઆત કરો તો તમને થશે કે 42 00:02:08,708 --> 00:02:10,185 ઓહ, પચાસ તો વીસ કરતાં મોટી સંખ્યા કહેવાય, 43 00:02:10,185 --> 00:02:13,860 પણ અહિયાં તે રૂણ પૂર્ણાંક પચાસ છે, ધન પૂર્ણાંક પચાસ નહિ 44 00:02:13,860 --> 00:02:15,306 તો ચાલો થોડાંક દાખલા કરીએ, 45 00:02:15,306 --> 00:02:19,270 અને હું કાયમ સંખ્યા રેખાનો ઉપયોગ કરીશ કેમકે તે ખુબ કામની છે 46 00:02:22,415 --> 00:02:26,872 તો હવે એક દાખલો કરીએ પાંચ ઓછા બાર 47 00:02:26,872 --> 00:02:29,785 મને લાગે છે કે તમને હવે ખ્યાલ આવતો હશે કે જવાબ શું હશે 48 00:02:34,195 --> 00:02:45,144 પણ હું અહિયાં એક લીટી દોરીશ, પાંચ ઓછા બાર 49 00:02:45,144 --> 00:02:53,068 હું અહિયાં દોરીશ ઓછા ૧૦, ઓછા ૯, ઓછા ૮ -- 50 00:02:53,068 --> 00:02:58,780 અહિયાં જગ્યા ઓછી પડશે -- ઓછા ૭, ઓછા ૬, ઓછા ૫ -- 51 00:02:58,780 --> 00:03:05,155 મેં આને પહેલાંજ દોર્યું હોત તો ચાલત -- ઓછા ૪, ઓછા ૩, ઓછા ૨, 52 00:03:05,155 --> 00:03:12,537 ઓછા ૧, શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, અને અહીં પાંચ 53 00:03:12,537 --> 00:03:14,494 હું આ નિશાનીને આગળ લઇ જઈશ. ઠીક છે. 54 00:03:14,494 --> 00:03:15,548 પાંચ ઓછા બાર 55 00:03:15,560 --> 00:03:18,430 તો આપણે પાંચ પર શરૂ કરીશું -- આને માટે હું અલગ રંગ વાપરીશ -- 56 00:03:18,430 --> 00:03:20,945 તો આપણે પાંચ પર શરૂ કરીને ડાબી બાજુએ બાર પગલાં જઈશું 57 00:03:20,945 --> 00:03:22,805 કેમકે આપણે બાર બાદ કરવા છે 58 00:03:22,805 --> 00:03:33,870 તો આપણે જઈએ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર. 59 00:03:33,870 --> 00:03:38,262 રૂણ પૂર્ણાંક સાત. 60 00:03:38,262 --> 00:03:39,993 રસપ્રદ છે ને. 61 00:03:40,000 --> 00:03:42,789 કેમકે બાર ઓછા પાંચ એ 62 00:03:42,789 --> 00:03:45,580 ધન પૂર્ણાંક સાત બરાબર થાય 63 00:03:45,590 --> 00:03:48,900 તો, હું કહીશ કે તમે આ તરફ જરાક ધ્યાન આપો કે આવું કેમ. 64 00:03:48,900 --> 00:03:52,939 બાર અને પાંચ વચ્ચેનો તફાવત સાત કેમ 65 00:03:52,939 --> 00:03:58,918 અને આ તફાવત -- બેય રીતે થઇ શકે 66 00:04:00,038 --> 00:04:01,097 અહિયાં આપણે એ પણ કહીએ છીએ 67 00:04:01,097 --> 00:04:03,812 કે પાંચ અને બાર વચ્ચેનો તફાવત એ રૂણ પૂર્ણાંક સાત છે, 68 00:04:03,812 --> 00:04:05,162 પણ આ સંખ્યાઓ એક બીજાથી એટલા દૂર છે, 69 00:04:05,162 --> 00:04:07,496 પણ અહિયાં આપડે નીચલી સંખ્યાથી શરૂઆત કરી. 70 00:04:07,496 --> 00:04:09,538 મને લાગે છે કે આ છેલ્લું જે મેં કહ્યું તેથી તમે મૂંઝવાઈ ગયા હશો 71 00:04:09,538 --> 00:04:11,789 પણ આપણે આગળ વધીશું 72 00:04:11,789 --> 00:04:18,060 આપણે જોયું તેમ પાંચ ઓછા બાર બરાબર ઓછા સાત 73 00:04:18,060 --> 00:04:19,434 ચાલો બીજો દાખલો કરીએ 74 00:04:19,434 --> 00:04:25,843 રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ બરાબર? 75 00:04:25,843 --> 00:04:28,050 ચાલો આ સંખ્યારેખાનો ફરી ઉપ્યોગ કરીએ 76 00:04:28,060 --> 00:04:31,490 રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ કરીએ 77 00:04:31,490 --> 00:04:33,580 તો આપણે પાંચ પગલાં જમણી બાજુએ જઈશું 78 00:04:33,580 --> 00:04:38,425 એક, બે, ત્રણ, ચાર, પાંચ. 79 00:04:38,425 --> 00:04:42,602 આ બે આવ્યો. 80 00:04:42,602 --> 00:04:44,363 જવાબ છે બે. 81 00:04:44,363 --> 00:04:48,790 તો રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ બરાબર બે. 82 00:04:48,790 --> 00:04:53,843 આ રસપ્રદ છે કેમકે પાંચ ઓછા ત્રણ બરાબર પણ બે હોય છે 83 00:04:53,843 --> 00:04:57,007 તો તમે જોયું તેમ પાંચ ઓછા ત્રણ પણ સરખુંજ છે 84 00:04:57,007 --> 00:05:00,252 પાંચ ઓછા ત્રણ લખવાની આ ફક્ત એક બીજી રીત છે 85 00:05:00,252 --> 00:05:04,050 અથવા રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ. 86 00:05:04,050 --> 00:05:07,052 સર્વસામાન્ય રીતે નકારાત્મક સંખ્યાઓની આસાન ગણતરી 87 00:05:07,052 --> 00:05:11,640 એ સામાન્ય વત્તા અને બાદ ગણીએ તેવીજ છે 88 00:05:11,640 --> 00:05:15,456 પણ હવે જયારે આપડે બાદ કરીએ તો આપડે શૂન્યની નીચે ડાબી બાજુએ જઈ શકીએ છીએ 89 00:05:18,634 --> 00:05:19,826 ચાલો હજી એક દાખલો કરીએ 90 00:05:19,826 --> 00:05:21,587 તો હવે આનો જવાબ શું આવશે 91 00:05:21,587 --> 00:05:27,111 સમજો કે, બે ઓછા ઓછા ૩ 92 00:05:27,111 --> 00:05:30,747 જો તમે વિચારશો કે આ કઈ રીતે ગણીશું 93 00:05:30,747 --> 00:05:32,079 તો તમને ખ્યાલ આવશે 94 00:05:32,079 --> 00:05:34,135 પણ અહીં જોવાલાયક છે કે રૂણ પૂર્ણાંક સંખ્યા 95 00:05:34,135 --> 00:05:36,140 તે રૂણ પૂર્ણાંક સંજ્ઞા ખરેખર તો નાબૂદ થઇ જાય. 96 00:05:36,140 --> 00:05:40,425 તો આ બે વત્તા વત્તા ત્રણ જેવું થયું 97 00:05:40,425 --> 00:05:43,050 અને તેનો જવાબ પાંચ છે. 98 00:05:43,060 --> 00:05:46,305 બીજી રીતે આ તમે કરી શકો છો -- ચાલો હજી એક દાખલો કરીએ -- 99 00:05:46,305 --> 00:05:52,866 રૂણ પૂર્ણાંક સાત ઓછા ઓછા બે એટલે? 100 00:05:52,866 --> 00:05:58,010 તો તેનો જવાબ રૂણ પૂર્ણાંક સાત વત્તા બે જેટલોજ હોય 101 00:05:58,020 --> 00:06:00,144 અને યાદ રાખો, કે આપણે નકારાત્મક સાત થી શરૂ કરીશું 102 00:06:00,144 --> 00:06:03,560 અને બે પગલાં જમણી બાજુએ જઈશું 103 00:06:03,560 --> 00:06:06,224 તો જો આપણે જમણી બાજુએ પહેલું પગલું લઈએ તો રૂણ પૂર્ણાંક છ આવે 104 00:06:06,224 --> 00:06:11,392 અને પછી આપણે જમણી બાજુએ બીજું પગલું લઈએ તો રૂણ પૂર્ણાંક પાંચ આવે. 105 00:06:11,392 --> 00:06:13,755 તો ખ્યાલ આવે છે કે રૂણ પૂર્ણાંક સાત વત્તા બે, 106 00:06:13,755 --> 00:06:16,540 એ તો બે ઓછા સાત જેટલુંજ છે 107 00:06:16,550 --> 00:06:19,351 જો બે ડીગ્રી છે અને સાત ડીગ્રી ઠંડી વધે તો તે હશે, ઓછા પાંચ. 108 00:06:22,475 --> 00:06:23,230 ચાલો આવા હજી થોડાંક દાખલા કરીએ 109 00:06:23,240 --> 00:06:25,253 મારા ખ્યાલથી જેટલા દાખલા કરતા જશો તેટલો અભ્યાસ થશે, 110 00:06:25,253 --> 00:06:26,847 અને ભાગલા દ્વારા વધુ સરળતાથી સમજાશે 111 00:06:26,847 --> 00:06:29,056 મારા કરતાંય સરળ 112 00:06:29,056 --> 00:06:31,104 તો ચાલો હવે ઘણાં બધાં દાખલા કરીએ 113 00:06:31,104 --> 00:06:36,473 તો જો હું કહું કે નકારાત્મક સાત ઓછા ત્રણ. 114 00:06:36,473 --> 00:06:39,396 તો આપણે નકારાત્મક સાત ની ડાબી બાજુએ ત્રણ પગલાં જઈશું 115 00:06:39,410 --> 00:06:41,386 તો આપણને મળશે રૂણ પૂર્ણાંક સાત કરતાં ત્રણ ઓછા 116 00:06:41,386 --> 00:06:45,420 અને તે છે નકારાત્મક દસ, ખરું ને? 117 00:06:45,430 --> 00:06:49,055 હવે સમજાય છે કે જો આપડી પાસે સકારાત્મક સાત વત્તા ત્રણ હોત, 118 00:06:49,055 --> 00:06:50,762 આપડે અહિયાં શૂન્યની જમણી બાજુના સાત પર છીએ, 119 00:06:50,762 --> 00:06:52,504 અને આપડે સાત થી હજી ત્રણ પગલાં જમણી બાજુએ જઈશું, 120 00:06:52,504 --> 00:06:54,538 અને આપણને મળશે સકારાત્મક દસ. 121 00:06:54,538 --> 00:06:57,385 તો શૂન્ય થી સાત પગલાં ડાબે અને ત્યાંથી ત્રણ પગલાં વધુ ડાબે 122 00:06:57,385 --> 00:06:58,680 આપણને લાવશે નકારાત્મક દસ પર. 123 00:06:58,680 --> 00:06:59,460 હજી થોડા દાખલા કરીએ 124 00:06:59,470 --> 00:07:01,048 મને ખ્યાલ છે કે કદાચ હું તમને ગૂંચવી રહ્યો છું, 125 00:07:01,048 --> 00:07:04,218 પણ અભ્યાસ એજ આપણને મદદરૂપ થશે. 126 00:07:04,218 --> 00:07:09,118 તો સમજો કે ત્રણ ઓછા ઓછા ત્રણ, 127 00:07:09,118 --> 00:07:12,360 તો આમાં નકારાત્મક સંજ્ઞા નાબૂદ થશે 128 00:07:12,360 --> 00:07:14,570 અને તેનો જવાબ હશે છ. 129 00:07:14,570 --> 00:07:17,088 ત્રણ ઓછા ત્રણ કેટલા? 130 00:07:17,088 --> 00:07:18,687 તો, ત્રણ ઓછા ત્રણ, એ તો આસાન છે. 131 00:07:18,687 --> 00:07:20,687 એ છે શૂન્ય. 132 00:07:20,687 --> 00:07:23,980 ઓછા ત્રણ ઓછા ત્રણ એટલે? 133 00:07:23,990 --> 00:07:26,420 તો અહીંયા આપણને ઓછા ત્રણ કરતા ત્રણ હજી ઓછા મળશે 134 00:07:26,420 --> 00:07:28,880 અને તે છે ઓછા છ. 135 00:07:28,880 --> 00:07:34,030 ઓછા ત્રણ ઓછા ઓછા ત્રણ એટલે? 136 00:07:34,040 --> 00:07:35,500 સરસ. 137 00:07:35,500 --> 00:07:40,790 તો, ઓછી સંજ્ઞા નાબૂદ થાય અને તમને મળશે ઓછા ત્રણ વત્તા ત્રણ 138 00:07:40,800 --> 00:07:44,028 તો, જો આપડે શૂન્ય થી ત્રણ પગલાં ડાબે જઈએ અને પછી ત્રણ જમણી બાજુએ આવીએ, 139 00:07:44,028 --> 00:07:46,060 તો આપડે ફરી એક વાર શૂન્ય પર આવીએ 140 00:07:46,060 --> 00:07:48,240 હવે સમજાય છે, ખરું ને? 141 00:07:48,250 --> 00:07:49,360 હું આને ફરી એક વાર કરીશ 142 00:07:49,370 --> 00:07:53,290 ઓછા ત્રણ ઓછા ઓછા ત્રણ. 143 00:07:53,290 --> 00:07:56,390 કોઈપણ સંખ્યાને ખુદથી બાદ કરતા શૂન્ય આવે, ખરું ને? 144 00:07:56,390 --> 00:07:57,950 એટલેજ તે શૂન્ય બરાબર હોય. 145 00:07:57,950 --> 00:08:00,868 અને એટલેજ એ અનિવાર્ય છે કે એવા બે નકારાત્મક સંજ્ઞાઓ નાબૂદ કરીએ 146 00:08:03,183 --> 00:08:05,498 અને તે કંઇક આવુંજ છે. 147 00:08:05,498 --> 00:08:07,429 હજી થોડા દાખલા કરીએ 148 00:08:07,429 --> 00:08:12,140 બાર ઓછા તેર કરીએ 149 00:08:12,140 --> 00:08:13,610 એ તો આસાન છે. 150 00:08:13,620 --> 00:08:17,940 તો, બાર ઓછા બાર એટલે શૂન્ય, અને બાર ઓછા તેર એટલે નકારાત્મક એક, 151 00:08:17,940 --> 00:08:20,920 કેમકે આપડે શૂન્યથી હજી એક પગલું ડાબી બાજુએ જઈશું. 152 00:08:20,930 --> 00:08:24,670 આઠ ઓછા પાંચ કરીએ. 153 00:08:24,670 --> 00:08:27,270 તો, આ એક સાધારણ દાખલો થયો, જવાબ છે ત્રણ. 154 00:08:27,270 --> 00:08:29,640 પાંચ ઓછા આઠ એટલે? 155 00:08:29,640 --> 00:08:31,988 તો અહીં આપડે છેક શૂન્ય સુધી જઈશું 156 00:08:31,988 --> 00:08:35,420 અને ત્યાર પછી શૂન્યની હજી ડાબી બાજુએ ત્રણ પગલાં, એટલે કે ઓછા ત્રણ. 157 00:08:35,420 --> 00:08:38,500 હું અહિયાં માપપટ્ટી પર દોરીશ 158 00:08:38,500 --> 00:08:43,468 જો આ શૂન્ય છે, આ છે પાંચ, અને હવે આપડે ડાબી બાજુએ આઠ પગલાં જવાનું છે, 159 00:08:47,233 --> 00:08:48,290 તો અંતે આપડે પહોંચીએ નકારાત્મક ત્રણ પર. 160 00:08:48,300 --> 00:08:49,400 તમે આ બધાં માટે આવું કરી શકો છો. 161 00:08:49,400 --> 00:08:51,770 ખરેખર તો તે એક સારી કસરત હશે. 162 00:08:51,770 --> 00:08:54,113 મારા ખ્યાલથી આ તમને એક સારી પ્રસ્તાવના આપશે 163 00:08:54,113 --> 00:08:56,220 અને હું તમને આ ભાગલા કરવાની સલાહ આપીશ, 164 00:08:56,220 --> 00:08:58,281 કેમકે ભાગલામાં ખાસ તો સૂચનો પણ છે 165 00:08:58,977 --> 00:08:59,673 અને રેખાંકનો પણ સરસ છે 166 00:08:59,673 --> 00:09:01,578 અને એ તો મેં અહીંયા જે પણ દોર્યું છે તેનાં કરતાં તો ઘણું સારું છે. 167 00:09:03,990 --> 00:09:05,463 તો આને અજમાવી જુઓ ત્યાર સુધીમાં હું હજી થોડાંક ભાગલા તૈયાર કરીશ 168 00:09:07,509 --> 00:09:09,140 અને તે તમને આટલી હદે નહિ ગૂંચવે. 169 00:09:09,140 --> 00:09:10,533 તમે સેમિનારમાં પણ જોડાઈ શકો છો 170 00:09:10,533 --> 00:09:12,700 જે નકારાત્મક સંખ્યાઓના વત્તા અને બાદ ની ગણતરી સંબંધી છે 171 00:09:12,700 --> 00:09:14,160 ચાલો ત્યારે મઝા કરો! 172 00:09:14,160 --> 00:09:15,460 આવજો.