0:00:01.060,0:00:03.366 રૂણ પૂર્ણાંકો ની વત્તા અને બાદ ની ગણતરી ના વિડીઓમાં તમારું સ્વાગત છે 0:00:05.066,0:00:06.380 તો શરૂ કરીએ 0:00:06.380,0:00:08.510 પહેલાં તો એ કે રૂણ પૂર્ણાંક એટલે શું? 0:00:08.520,0:00:12.080 મને અહિયાં એક સંખ્યા રેખા દોરવા દો 0:00:12.080,0:00:13.295 આ રેખા જેવું નથી પણ 0:00:13.295,0:00:15.190 મને લાગે છે કે તમે સમજશો 0:00:15.190,0:00:18.797 આપણે ધન પૂર્ણાંકો જાણીએ છીએ, તો આ શૂન્ય છે 0:00:18.797,0:00:24.670 અને આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, અને તેજ રીતે આગળ જઈ શકીએ 0:00:25.686,0:00:28.548 અને જો હું પૂછું ૨ વત્તા ૨, તો તમે ૨ પર શરૂ કરો 0:00:28.548,0:00:30.780 અને ૨ વત્તા કર્યા પછી તમને મળે ૪ 0:00:31.460,0:00:32.140 આ આપણા માટે સ્વાભાવિક છે 0:00:32.150,0:00:33.930 પણ જો તમે સંખ્યા રેખા પર આ દોરો 0:00:33.930,0:00:36.130 તો તમે કરશો બે વત્તા બે એટલે ચાર 0:00:36.140,0:00:38.490 અને જો હું તમને પૂછું ૨ બાદ ૧, 0:00:38.490,0:00:39.840 અથવા ૩ બાદ ૨ ? 0:00:39.840,0:00:44.111 જો તમે ૩ પર શરૂ કરો અને ૨ બાદ કરો, 0:00:44.111,0:00:45.658 તો તમે ૧ પર પહોંચો 0:00:45.658,0:00:51.248 તો ૨ વત્તા ૨ બરાબર ૪ અને ૩ બાદ ૨ બરાબર ૧ 0:00:51.248,0:00:52.980 અને આ તમને એક મજાક લાગશે 0:00:52.990,0:00:56.990 જો હું કહું કે ૧ બાદ ૩ એ શું? 0:00:56.990,0:00:58.150 હેં 0:00:58.150,0:01:00.100 તો એય સરખુંજ છે 0:01:00.100,0:01:03.847 તમે ૧ પર શરૂ કરો અને આપડે જઈશું એક-- 0:01:03.847,0:01:06.960 અને હવે આપણે શૂન્યની નીચે જઈશું -- શૂન્યની નીચે શું છે? 0:01:07.730,0:01:08.500 તો અહિયાં થી થાય છે રૂણ પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત 0:01:08.510,0:01:14.930 રૂણ પૂર્ણાંક એક, રૂણ પૂર્ણાંક ૨, રૂણ પૂર્ણાંક ત્રણ, અને આગળ પણ એજ રીતે 0:01:14.930,0:01:20.909 તો, જો હું એક પર શરૂ કરું અહિયાં, અને ૧ બાદ ૩, 0:01:20.909,0:01:25.610 તો હું જઈશ એક, બે, ત્રણ, અને હું પહોચીશ રૂણ પૂર્ણાંક બે પર 0:01:25.620,0:01:30.680 તો ૧ બાદ ૩ બરાબર રૂણ પૂર્ણાંક ૨ 0:01:30.680,0:01:33.080 આ તમારી રોજબરોજની જિંદગીમાં થાય તેવુંજ છે 0:01:34.729,0:01:37.137 જો હું તમને કહું કે ભાઈ આજે ખુબ ઠંડી છે, એક ડીગ્રી છે, 0:01:39.225,0:01:40.728 પણ આવતી કાલે ત્રણ ડીગ્રી ઠંડી વધશે, 0:01:40.728,0:01:42.038 તો તમને કદાચ ખ્યાલ હશે, 0:01:42.038,0:01:44.502 કે ત્યારે આપડે રૂણ પૂર્ણાંક બે ડીગ્રીના તાપમાન પર હોઈશું 0:01:46.925,0:01:48.040 તો એજ છે રૂણ પૂર્ણાંક સંખ્યાઓ 0:01:48.040,0:01:51.132 અને યાદ રાખો કે જયારે રૂણ પૂર્ણાંક સંખ્યા મોટી હોય, 0:01:51.132,0:01:58.090 જેમકે રૂણ પૂર્ણાંક પચાસ, તો તે રૂણ પૂર્ણાંક કરતાં વધુ ઠંડી હોય છે, ખરું ને? 0:01:58.090,0:02:01.710 તો રૂણ પૂર્ણાંક પચાસ એ રૂણ પૂર્ણાંક વીસ કરતાં ઓછી સંખ્યા છે 0:02:01.710,0:02:04.926 કેમકે તે નકારાત્મક વીસ થી ક્યાંય ડાબી બાજુએ છે 0:02:04.926,0:02:07.160 તો ધીમે ધીમે તમને આની ટેવ પડી જશે 0:02:07.170,0:02:08.708 ક્યારેક તમે શરૂઆત કરો તો તમને થશે કે 0:02:08.708,0:02:10.185 ઓહ, પચાસ તો વીસ કરતાં મોટી સંખ્યા કહેવાય, 0:02:10.185,0:02:13.860 પણ અહિયાં તે રૂણ પૂર્ણાંક પચાસ છે, ધન પૂર્ણાંક પચાસ નહિ 0:02:13.860,0:02:15.306 તો ચાલો થોડાંક દાખલા કરીએ, 0:02:15.306,0:02:19.270 અને હું કાયમ સંખ્યા રેખાનો ઉપયોગ કરીશ કેમકે તે ખુબ કામની છે 0:02:22.415,0:02:26.872 તો હવે એક દાખલો કરીએ પાંચ ઓછા બાર 0:02:26.872,0:02:29.785 મને લાગે છે કે તમને હવે ખ્યાલ આવતો હશે કે જવાબ શું હશે 0:02:34.195,0:02:45.144 પણ હું અહિયાં એક લીટી દોરીશ, પાંચ ઓછા બાર 0:02:45.144,0:02:53.068 હું અહિયાં દોરીશ ઓછા ૧૦, ઓછા ૯, ઓછા ૮ -- 0:02:53.068,0:02:58.780 અહિયાં જગ્યા ઓછી પડશે -- ઓછા ૭, ઓછા ૬, ઓછા ૫ -- 0:02:58.780,0:03:05.155 મેં આને પહેલાંજ દોર્યું હોત તો ચાલત -- ઓછા ૪, ઓછા ૩, ઓછા ૨, 0:03:05.155,0:03:12.537 ઓછા ૧, શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, અને અહીં પાંચ 0:03:12.537,0:03:14.494 હું આ નિશાનીને આગળ લઇ જઈશ. ઠીક છે. 0:03:14.494,0:03:15.548 પાંચ ઓછા બાર 0:03:15.560,0:03:18.430 તો આપણે પાંચ પર શરૂ કરીશું -- આને માટે હું અલગ રંગ વાપરીશ -- 0:03:18.430,0:03:20.945 તો આપણે પાંચ પર શરૂ કરીને ડાબી બાજુએ બાર પગલાં જઈશું 0:03:20.945,0:03:22.805 કેમકે આપણે બાર બાદ કરવા છે 0:03:22.805,0:03:33.870 તો આપણે જઈએ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર. 0:03:33.870,0:03:38.262 રૂણ પૂર્ણાંક સાત. 0:03:38.262,0:03:39.993 રસપ્રદ છે ને. 0:03:40.000,0:03:42.789 કેમકે બાર ઓછા પાંચ એ 0:03:42.789,0:03:45.580 ધન પૂર્ણાંક સાત બરાબર થાય 0:03:45.590,0:03:48.900 તો, હું કહીશ કે તમે આ તરફ જરાક ધ્યાન આપો કે આવું કેમ. 0:03:48.900,0:03:52.939 બાર અને પાંચ વચ્ચેનો તફાવત સાત કેમ 0:03:52.939,0:03:58.918 અને આ તફાવત -- બેય રીતે થઇ શકે 0:04:00.038,0:04:01.097 અહિયાં આપણે એ પણ કહીએ છીએ 0:04:01.097,0:04:03.812 કે પાંચ અને બાર વચ્ચેનો તફાવત એ રૂણ પૂર્ણાંક સાત છે, 0:04:03.812,0:04:05.162 પણ આ સંખ્યાઓ એક બીજાથી એટલા દૂર છે, 0:04:05.162,0:04:07.496 પણ અહિયાં આપડે નીચલી સંખ્યાથી શરૂઆત કરી. 0:04:07.496,0:04:09.538 મને લાગે છે કે આ છેલ્લું જે મેં કહ્યું તેથી તમે મૂંઝવાઈ ગયા હશો 0:04:09.538,0:04:11.789 પણ આપણે આગળ વધીશું 0:04:11.789,0:04:18.060 આપણે જોયું તેમ પાંચ ઓછા બાર બરાબર ઓછા સાત 0:04:18.060,0:04:19.434 ચાલો બીજો દાખલો કરીએ 0:04:19.434,0:04:25.843 રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ બરાબર? 0:04:25.843,0:04:28.050 ચાલો આ સંખ્યારેખાનો ફરી ઉપ્યોગ કરીએ 0:04:28.060,0:04:31.490 રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ કરીએ 0:04:31.490,0:04:33.580 તો આપણે પાંચ પગલાં જમણી બાજુએ જઈશું 0:04:33.580,0:04:38.425 એક, બે, ત્રણ, ચાર, પાંચ. 0:04:38.425,0:04:42.602 આ બે આવ્યો. 0:04:42.602,0:04:44.363 જવાબ છે બે. 0:04:44.363,0:04:48.790 તો રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ બરાબર બે. 0:04:48.790,0:04:53.843 આ રસપ્રદ છે કેમકે પાંચ ઓછા ત્રણ બરાબર પણ બે હોય છે 0:04:53.843,0:04:57.007 તો તમે જોયું તેમ પાંચ ઓછા ત્રણ પણ સરખુંજ છે 0:04:57.007,0:05:00.252 પાંચ ઓછા ત્રણ લખવાની આ ફક્ત એક બીજી રીત છે 0:05:00.252,0:05:04.050 અથવા રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ. 0:05:04.050,0:05:07.052 સર્વસામાન્ય રીતે નકારાત્મક સંખ્યાઓની આસાન ગણતરી 0:05:07.052,0:05:11.640 એ સામાન્ય વત્તા અને બાદ ગણીએ તેવીજ છે 0:05:11.640,0:05:15.456 પણ હવે જયારે આપડે બાદ કરીએ તો આપડે શૂન્યની નીચે ડાબી બાજુએ જઈ શકીએ છીએ 0:05:18.634,0:05:19.826 ચાલો હજી એક દાખલો કરીએ 0:05:19.826,0:05:21.587 તો હવે આનો જવાબ શું આવશે 0:05:21.587,0:05:27.111 સમજો કે, બે ઓછા ઓછા ૩ 0:05:27.111,0:05:30.747 જો તમે વિચારશો કે આ કઈ રીતે ગણીશું 0:05:30.747,0:05:32.079 તો તમને ખ્યાલ આવશે 0:05:32.079,0:05:34.135 પણ અહીં જોવાલાયક છે કે રૂણ પૂર્ણાંક સંખ્યા 0:05:34.135,0:05:36.140 તે રૂણ પૂર્ણાંક સંજ્ઞા ખરેખર તો નાબૂદ થઇ જાય. 0:05:36.140,0:05:40.425 તો આ બે વત્તા વત્તા ત્રણ જેવું થયું 0:05:40.425,0:05:43.050 અને તેનો જવાબ પાંચ છે. 0:05:43.060,0:05:46.305 બીજી રીતે આ તમે કરી શકો છો -- ચાલો હજી એક દાખલો કરીએ -- 0:05:46.305,0:05:52.866 રૂણ પૂર્ણાંક સાત ઓછા ઓછા બે એટલે? 0:05:52.866,0:05:58.010 તો તેનો જવાબ રૂણ પૂર્ણાંક સાત વત્તા બે જેટલોજ હોય 0:05:58.020,0:06:00.144 અને યાદ રાખો, કે આપણે નકારાત્મક સાત થી શરૂ કરીશું 0:06:00.144,0:06:03.560 અને બે પગલાં જમણી બાજુએ જઈશું 0:06:03.560,0:06:06.224 તો જો આપણે જમણી બાજુએ પહેલું પગલું લઈએ તો રૂણ પૂર્ણાંક છ આવે 0:06:06.224,0:06:11.392 અને પછી આપણે જમણી બાજુએ બીજું પગલું લઈએ તો રૂણ પૂર્ણાંક પાંચ આવે. 0:06:11.392,0:06:13.755 તો ખ્યાલ આવે છે કે રૂણ પૂર્ણાંક સાત વત્તા બે, 0:06:13.755,0:06:16.540 એ તો બે ઓછા સાત જેટલુંજ છે 0:06:16.550,0:06:19.351 જો બે ડીગ્રી છે અને સાત ડીગ્રી ઠંડી વધે તો તે હશે, ઓછા પાંચ. 0:06:22.475,0:06:23.230 ચાલો આવા હજી થોડાંક દાખલા કરીએ 0:06:23.240,0:06:25.253 મારા ખ્યાલથી જેટલા દાખલા કરતા જશો તેટલો અભ્યાસ થશે, 0:06:25.253,0:06:26.847 અને ભાગલા દ્વારા વધુ સરળતાથી સમજાશે 0:06:26.847,0:06:29.056 મારા કરતાંય સરળ 0:06:29.056,0:06:31.104 તો ચાલો હવે ઘણાં બધાં દાખલા કરીએ 0:06:31.104,0:06:36.473 તો જો હું કહું કે નકારાત્મક સાત ઓછા ત્રણ. 0:06:36.473,0:06:39.396 તો આપણે નકારાત્મક સાત ની ડાબી બાજુએ ત્રણ પગલાં જઈશું 0:06:39.410,0:06:41.386 તો આપણને મળશે રૂણ પૂર્ણાંક સાત કરતાં ત્રણ ઓછા 0:06:41.386,0:06:45.420 અને તે છે નકારાત્મક દસ, ખરું ને? 0:06:45.430,0:06:49.055 હવે સમજાય છે કે જો આપડી પાસે સકારાત્મક સાત વત્તા ત્રણ હોત, 0:06:49.055,0:06:50.762 આપડે અહિયાં શૂન્યની જમણી બાજુના સાત પર છીએ, 0:06:50.762,0:06:52.504 અને આપડે સાત થી હજી ત્રણ પગલાં જમણી બાજુએ જઈશું, 0:06:52.504,0:06:54.538 અને આપણને મળશે સકારાત્મક દસ. 0:06:54.538,0:06:57.385 તો શૂન્ય થી સાત પગલાં ડાબે અને ત્યાંથી ત્રણ પગલાં વધુ ડાબે 0:06:57.385,0:06:58.680 આપણને લાવશે નકારાત્મક દસ પર. 0:06:58.680,0:06:59.460 હજી થોડા દાખલા કરીએ 0:06:59.470,0:07:01.048 મને ખ્યાલ છે કે કદાચ હું તમને ગૂંચવી રહ્યો છું, 0:07:01.048,0:07:04.218 પણ અભ્યાસ એજ આપણને મદદરૂપ થશે. 0:07:04.218,0:07:09.118 તો સમજો કે ત્રણ ઓછા ઓછા ત્રણ, 0:07:09.118,0:07:12.360 તો આમાં નકારાત્મક સંજ્ઞા નાબૂદ થશે 0:07:12.360,0:07:14.570 અને તેનો જવાબ હશે છ. 0:07:14.570,0:07:17.088 ત્રણ ઓછા ત્રણ કેટલા? 0:07:17.088,0:07:18.687 તો, ત્રણ ઓછા ત્રણ, એ તો આસાન છે. 0:07:18.687,0:07:20.687 એ છે શૂન્ય. 0:07:20.687,0:07:23.980 ઓછા ત્રણ ઓછા ત્રણ એટલે? 0:07:23.990,0:07:26.420 તો અહીંયા આપણને ઓછા ત્રણ કરતા ત્રણ હજી ઓછા મળશે 0:07:26.420,0:07:28.880 અને તે છે ઓછા છ. 0:07:28.880,0:07:34.030 ઓછા ત્રણ ઓછા ઓછા ત્રણ એટલે? 0:07:34.040,0:07:35.500 સરસ. 0:07:35.500,0:07:40.790 તો, ઓછી સંજ્ઞા નાબૂદ થાય અને તમને મળશે ઓછા ત્રણ વત્તા ત્રણ 0:07:40.800,0:07:44.028 તો, જો આપડે શૂન્ય થી ત્રણ પગલાં ડાબે જઈએ અને પછી ત્રણ જમણી બાજુએ આવીએ, 0:07:44.028,0:07:46.060 તો આપડે ફરી એક વાર શૂન્ય પર આવીએ 0:07:46.060,0:07:48.240 હવે સમજાય છે, ખરું ને? 0:07:48.250,0:07:49.360 હું આને ફરી એક વાર કરીશ 0:07:49.370,0:07:53.290 ઓછા ત્રણ ઓછા ઓછા ત્રણ. 0:07:53.290,0:07:56.390 કોઈપણ સંખ્યાને ખુદથી બાદ કરતા શૂન્ય આવે, ખરું ને? 0:07:56.390,0:07:57.950 એટલેજ તે શૂન્ય બરાબર હોય. 0:07:57.950,0:08:00.868 અને એટલેજ એ અનિવાર્ય છે કે એવા બે નકારાત્મક સંજ્ઞાઓ નાબૂદ કરીએ 0:08:03.183,0:08:05.498 અને તે કંઇક આવુંજ છે. 0:08:05.498,0:08:07.429 હજી થોડા દાખલા કરીએ 0:08:07.429,0:08:12.140 બાર ઓછા તેર કરીએ 0:08:12.140,0:08:13.610 એ તો આસાન છે. 0:08:13.620,0:08:17.940 તો, બાર ઓછા બાર એટલે શૂન્ય, અને બાર ઓછા તેર એટલે નકારાત્મક એક, 0:08:17.940,0:08:20.920 કેમકે આપડે શૂન્યથી હજી એક પગલું ડાબી બાજુએ જઈશું. 0:08:20.930,0:08:24.670 આઠ ઓછા પાંચ કરીએ. 0:08:24.670,0:08:27.270 તો, આ એક સાધારણ દાખલો થયો, જવાબ છે ત્રણ. 0:08:27.270,0:08:29.640 પાંચ ઓછા આઠ એટલે? 0:08:29.640,0:08:31.988 તો અહીં આપડે છેક શૂન્ય સુધી જઈશું 0:08:31.988,0:08:35.420 અને ત્યાર પછી શૂન્યની હજી ડાબી બાજુએ ત્રણ પગલાં, એટલે કે ઓછા ત્રણ. 0:08:35.420,0:08:38.500 હું અહિયાં માપપટ્ટી પર દોરીશ 0:08:38.500,0:08:43.468 જો આ શૂન્ય છે, આ છે પાંચ, અને હવે આપડે ડાબી બાજુએ આઠ પગલાં જવાનું છે, 0:08:47.233,0:08:48.290 તો અંતે આપડે પહોંચીએ નકારાત્મક ત્રણ પર. 0:08:48.300,0:08:49.400 તમે આ બધાં માટે આવું કરી શકો છો. 0:08:49.400,0:08:51.770 ખરેખર તો તે એક સારી કસરત હશે. 0:08:51.770,0:08:54.113 મારા ખ્યાલથી આ તમને એક સારી પ્રસ્તાવના આપશે 0:08:54.113,0:08:56.220 અને હું તમને આ ભાગલા કરવાની સલાહ આપીશ, 0:08:56.220,0:08:58.281 કેમકે ભાગલામાં ખાસ તો સૂચનો પણ છે 0:08:58.977,0:08:59.673 અને રેખાંકનો પણ સરસ છે 0:08:59.673,0:09:01.578 અને એ તો મેં અહીંયા જે પણ દોર્યું છે તેનાં કરતાં તો ઘણું સારું છે. 0:09:03.990,0:09:05.463 તો આને અજમાવી જુઓ ત્યાર સુધીમાં હું હજી થોડાંક ભાગલા તૈયાર કરીશ 0:09:07.509,0:09:09.140 અને તે તમને આટલી હદે નહિ ગૂંચવે. 0:09:09.140,0:09:10.533 તમે સેમિનારમાં પણ જોડાઈ શકો છો 0:09:10.533,0:09:12.700 જે નકારાત્મક સંખ્યાઓના વત્તા અને બાદ ની ગણતરી સંબંધી છે 0:09:12.700,0:09:14.160 ચાલો ત્યારે મઝા કરો! 0:09:14.160,0:09:15.460 આવજો.