1 99:59:59,999 --> 99:59:59,999 દાખલો જે પહેલાં કર્યો તે ગુણાકાર હતો. 2 00:00:00,940 --> 00:00:03,530 સ્વાગત છે આપનું, નકારાત્મક સંખ્યાઓના ગુણાકાર અને 3 00:00:03,530 --> 00:00:05,270 ભાગાકાર ના વિડીઓમાં 4 00:00:05,270 --> 00:00:06,750 ચાલો શરૂ કરીએ. 5 00:00:06,750 --> 00:00:08,920 મને લાગે છે કે તમને નકારાત્મક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર 6 00:00:08,920 --> 00:00:10,730 છે તે કરતાં ઘણાં સરળ જણાશે 7 00:00:13,867 --> 00:00:16,168 જે હું તમને સરળતાથી સમજાવીશ 8 00:00:20,994 --> 00:00:25,220 તો આના મૂળભૂત નિયમો છે કે જયારે તમે બે નકારાત્મક સંખ્યાઓને ગુણો, 9 00:00:25,220 --> 00:00:31,790 જેમકે નકારાત્મક ૨ ગુણ્યા નકારાત્મક ૨. 10 00:00:31,790 --> 00:00:33,970 તો પહેલાં એ સમજો કે બેય સંખ્યાઓમાં 11 00:00:33,970 --> 00:00:35,240 નકારાત્મક સંજ્ઞા છેજ નહિ 12 00:00:35,240 --> 00:00:40,150 અને તે પ્રમાણે, ૨ ગુણ્યા ૨ બરાબર ૪. 13 00:00:40,150 --> 00:00:42,670 અને અહિયા એવું થશે કે નકારાત્મક ગુણ્યા 14 00:00:42,670 --> 00:00:45,175 નાકારતમાં, બરાબર સકારાત્મક. 15 00:00:45,175 --> 00:00:47,710 તો ચાલો પહેલો નિયમ લખીએ. 16 00:00:47,710 --> 00:00:54,285 એક નકારાત્મક ગુણ્યા એક નકારાત્મક બરાબર એક સકારાત્મક. 17 00:00:56,854 --> 00:01:01,892 નકારાત્મક ૨ ગુણ્યા સકારાત્મક ૨ હોય તો શું થાય? 18 00:01:01,892 --> 00:01:04,770 એ સંજોગમાં, ચાલો પહેલાં જોઈએ કે 19 00:01:04,770 --> 00:01:06,060 બેઉ સંખ્યાઓ ને વગર સંજ્ઞાએ જોઈએ 20 00:01:06,060 --> 00:01:10,170 આપણને ખ્યાલ છે કે ૨ ગુણ્યા ૨ બરાબર ૪ થાય. 21 00:01:10,170 --> 00:01:13,740 પણ અહિયાં એક નકારાત્મક અને એક સકારાત્મક ૨ છે, અને 22 00:01:13,740 --> 00:01:15,910 તેનો મતલબ એ કે, જયારે એક નકારાત્મક ને ગુણો 23 00:01:15,910 --> 00:01:18,920 એક સકારાત્મક સાથે તો તમને એક નકારાત્મક મળે છે. 24 00:01:18,920 --> 00:01:20,260 તો એ છે બીજો નિયમ. 25 00:01:20,260 --> 00:01:29,009 નકારાત્મક ગુણ્યા સકારાત્મક બરાબર નકારાત્મક. 26 00:01:29,009 --> 00:01:34,786 સકારાત્મક ૨ ગુણ્યા નકારાત્મક ૨ નો જવાબ શું આવે? 27 00:01:34,786 --> 00:01:37,140 મને લાગે છે કે તમે આનો ખરો અંદાજ લગાવી શકશો, 28 00:01:37,140 --> 00:01:41,170 કેમકે આ બન્ને સરખા હોઈ મારા ખ્યાલ થી તે 29 00:01:41,170 --> 00:01:44,800 સકર્મક ગુણ છે, ના, ના મને લાગે છે કે તે 30 00:01:44,800 --> 00:01:45,860 વહેવારિક ગુણ છે 31 00:01:45,860 --> 00:01:47,700 મારે આને યાદ રાખવું પડશે 32 00:01:47,700 --> 00:01:51,780 પણ ૨ ગુણ્યા નકારાત્મક ૨, તે નકારાત્મક ૪ બરાબર છે. 33 00:01:51,780 --> 00:01:57,640 તો અહિયાં છે છેલ્લો નિયમ, કે સકારાત્મક ગુણ્યા નકારાત્મક 34 00:01:57,640 --> 00:01:58,980 પણ નકારાત્મક બરાબર હોય છે. 35 00:01:58,980 --> 00:02:01,490 અને આ છેલ્લા બે નિયમો, એક રીતે 36 00:02:03,985 --> 00:02:04,990 સરખા છે. 37 00:02:04,990 --> 00:02:07,570 એક નકારાત્મક ગુણ્યા સકારાત્મક એ નકારાત્મક, અથવા એક સકારાત્મક 38 00:02:07,570 --> 00:02:09,140 ગુણ્યા નકારાત્મક પણ નકારાત્મક. 39 00:02:09,140 --> 00:02:13,730 તમે એમ પણ કહી શકો કે જયારે બન્ને સંજ્ઞાઓ અલગ હોય, 40 00:02:13,730 --> 00:02:16,400 અને તેનાં ગુણાકાર કરો, તો તમને એક નકારાત્મક સંખ્યા મળશે. 41 00:02:16,400 --> 00:02:18,890 અને તમને પહેલાથીજ ખ્યાલ હશે કે 42 00:02:18,890 --> 00:02:21,550 સકારાત્મક ગુણ્યા સકારાત્મક 43 00:02:21,550 --> 00:02:22,840 તે તો સકારાત્મક જ હોય. 44 00:02:22,840 --> 00:02:23,900 તો ચાલો ફરી એક વાર જોઈએ 45 00:02:23,900 --> 00:02:27,970 નકારાત્મક ગુણ્યા નકારાત્મક એટલે સકારાત્મક 46 00:02:27,970 --> 00:02:30,390 નકારાત્મક ગુણ્યા સકારાત્મક એટલે નકારાત્મક 47 00:02:30,390 --> 00:02:32,730 સકારાત્મક ગુણ્યા નકારાત્મક એટલે નકારાત્મક 48 00:02:32,730 --> 00:02:36,290 અને સકારાત્મક ગુણ્યા સકારાત્મક બરાબર સકારાત્મક. 49 00:02:36,290 --> 00:02:39,980 મને લાગે છે કે છેલ્લે તમે મુંઝવાયા હશો 50 00:02:39,980 --> 00:02:42,270 તો હું તેને તમારા માટે સરળ બનાવું 51 00:02:42,270 --> 00:02:46,350 જો હું તમને કહું કે જયારે તમે ગુણાકાર કરો છો ત્યારે 52 00:02:46,350 --> 00:02:55,175 બન્ને સરખી સંજ્ઞાઓ નો જવાબ હમેશા સકારાત્મક હોય. 53 00:02:55,175 --> 00:02:57,840 અને બન્ને જુદી સંજ્ઞાઓ નો જવાબ નકારાત્મક હોય 54 00:03:11,010 --> 00:03:17,780 તો તે પ્રમાણે જોઈએ તો ૧ ગુણ્યા ૧ બરાબર ૧ હોય 55 00:03:17,780 --> 00:03:22,120 અને નકારાત્મક ૧ ગુણ્યા નકારાત્મક ૧ બરાબર 56 00:03:22,120 --> 00:03:23,510 પણ સકારાત્મક ૧ જ હોય. 57 00:03:23,510 --> 00:03:29,150 અથવા તો હું કહું કે ૧ ગુણ્યા નકારાત્મક ૧ બરાબર નકારાત્મક ૧, 58 00:03:29,150 --> 00:03:32,600 નકારાત્મક ૧ ગુણ્યા ૧ બરાબર પણ નકારાત્મક ૧ જ હોય. 59 00:03:32,600 --> 00:03:36,130 તમે જોયું કે અહિયાં નીચે બે દાખલાઓ મા બે અલગ 60 00:03:36,130 --> 00:03:38,590 સંજ્ઞાઓ છે, સકારાત્મક ૧ અને નકારાત્મક ૧? 61 00:03:38,590 --> 00:03:41,120 અને ઉપલા બે દાખલાઓમાં, અહિયાં 62 00:03:41,120 --> 00:03:42,680 બન્ને ૧ સકારાત્મક છે. 63 00:03:42,680 --> 00:03:45,970 અને આ બન્ને ૧ નકારાત્મક છે. 64 00:03:45,970 --> 00:03:49,110 તો ચાલો થોડાંક દાખલા કરીએ, અને આશા છે 65 00:03:49,110 --> 00:03:51,510 કે તે આ બધું સમજાવશે, અને તમે પણ અહિયા 66 00:03:51,510 --> 00:03:56,195 અભ્યાસ દાખલા કરી શકો છો અને હું તમને યુક્તિ પણ આપીશ 67 00:04:02,855 --> 00:04:06,750 તો જો હું કહું કે નકારાત્મક ૪ ગુણ્યા સકારાત્મક ૩, તો ૪ ગુણ્યા 68 00:04:06,750 --> 00:04:11,820 ૩ એટલે ૧૨, અને અહિયાં એક નકારાત્મક છે અને એક સકારાત્મક. 69 00:04:11,820 --> 00:04:15,670 તો અલગ સંજ્ઞાઓ નો મતલબ નકારાત્મક. 70 00:04:15,670 --> 00:04:19,060 તો નકારાત્મક ૪ ગુણ્યા ૩ બરાબર નકારાત્મક ૧૨. 71 00:04:19,060 --> 00:04:21,310 તો અહી સમજાવ્યા પ્રમાણે આપણે કહીએ છીએ કે 72 00:04:21,310 --> 00:04:25,070 નકારાત્મક ૪ ને ૩ ગુણ્યા, તે નકારાત્મક ૪ 73 00:04:25,070 --> 00:04:27,800 વત્તા નકારાત્મક ૪ વત્તા નકારાત્મક ૪, એટલે કે નકારાત્મક ૧૨. 74 00:04:27,800 --> 00:04:31,120 જો તમે નકારાત્મક સંખ્યાઓના વત્તા અને બાદ ની ગણતરી વાળો વિડીઓ ન જોયો હોય 75 00:04:31,120 --> 00:04:34,200 તો હું તમને તે જોવાની પહેલાં સલાહ આપીશ. 76 00:04:34,200 --> 00:04:35,210 ચાલો હજી એક દાખલો કરીએ 77 00:04:35,210 --> 00:04:40,430 જો હું કહું કે ઓછા ૨ ગુણ્યા ઓછા ૭. 78 00:04:40,430 --> 00:04:42,470 અને તમે વિડીઓને ગમે ત્યારે થોભાવી અને જુઓ કે તમને 79 00:04:42,470 --> 00:04:44,030 કેટલી સમાજ પડી અને ફરી થી શરૂ કરો કે 80 00:04:44,030 --> 00:04:45,420 જવાબ શું આવે છે. 81 00:04:45,420 --> 00:04:51,190 તો, ૨ ગુણ્યા ૭ એટલે ૧૪, અને અહિયાં બન્ને સંજ્ઞાઓ સરખી છે, તો 82 00:04:51,190 --> 00:04:53,530 તે છે સકારાત્મક ૧૪ -- સામાન્ય રીતે તમે 83 00:04:53,530 --> 00:04:56,930 સકારાત્મક સંજ્ઞા ન લાખો તો ચાલે પણ આ વધુ સ્વચ્છ છે. 84 00:04:56,930 --> 00:05:05,880 અને જો હું લઉં -- જરા વિચાર કરવા દો -- ૯ ગુણ્યા નકારાત્મક ૫. 85 00:05:05,880 --> 00:05:08,800 તો, ૯ ગુણ્યા ૫ એટલે ૪૫. 86 00:05:08,800 --> 00:05:13,660 અને ફરી એક વાર, સંજ્ઞાઓ અલગ છે તો આ નકારાત્મક હોય. 87 00:05:13,660 --> 00:05:18,010 અને અંતે જો હું લઉં -- હું લઈશ જરા 88 00:05:18,010 --> 00:05:24,540 અલગ સંખ્યાઓ -- ઓછા ૫ ગુણ્યા ઓછા ૧૧. 89 00:05:24,540 --> 00:05:29,730 તો, ૬ ગુણ્યા ૧૧ એટલે ૬૬ અને ત્યારબાદ તે નકારાત્મક અને 90 00:05:29,730 --> 00:05:31,720 નકારાત્મક, એટલે સકારાત્મક. 91 00:05:31,720 --> 00:05:32,910 હું તમને હજી એક યુક્તિ વાળો દાખલો આપું છું. 92 00:05:32,910 --> 00:05:39,100 શૂન્ય બરાબર નકારાત્મક ૧૨ એટલે? 93 00:05:39,100 --> 00:05:42,740 તો તમે કહેશો કે બન્ને સંજ્ઞાઓ અલગ છે, પણ 94 00:05:42,740 --> 00:05:46,460 ૦ તો ન સકારાત્મક છે અને ન નકારાત્મક 95 00:05:46,460 --> 00:05:48,315 અને ૦ બારાબર કંઈપણ તે તોય ૦ જ હોય. 96 00:05:48,315 --> 00:05:52,080 તેમાં કોઈ ફરક નથી પડતો કે તમે તેને ગુણ્યા કરો તે સંખ્યા 97 00:05:52,080 --> 00:05:53,650 નકારાત્મક સંખ્યા છે કે સકારાત્મક સંખ્યા. 98 00:05:53,650 --> 00:05:57,630 ૦ બારાબર ૦ હંમેશા ૦ જ હોય. 99 00:05:57,630 --> 00:06:00,020 તો ચાલો જોઈએ કે આપણે આજ નિયમો ભાગાકાર માટે અપનાવી શકીએ કે નહિ 100 00:06:00,020 --> 00:06:03,080 તો અહિયાં પણ એજ નિયમો લાગુ પડે છે. 101 00:06:03,080 --> 00:06:09,030 જો હું ૯ ભાગ્યા નકારાત્મક ૩કરું. 102 00:06:09,030 --> 00:06:11,820 તો, પહેલાં તો એ જોઈએ કે ૯ ભાગ્યા ૩ એટલે શું? 103 00:06:11,820 --> 00:06:13,640 તો એ હશે ૩. 104 00:06:13,640 --> 00:06:17,920 અને બન્ને ને અલગ સંજ્ઞાઓ છે, સકારાત્મક ૯, નકારાત્મક ૩. 105 00:06:17,920 --> 00:06:22,190 તો અલગ સંજ્ઞાઓ એટલે નકારાત્મક. 106 00:06:22,190 --> 00:06:27,520 ૯ ભાગ્યા નકારાત્મક ૩ બરાબર નકારાત્મક ૩. 107 00:06:27,520 --> 00:06:33,830 ઓછા ૧૬ ભાગ્યા ૮ એટલે? 108 00:06:33,830 --> 00:06:37,790 તો, ફરી એક વાર, ૧૬ ભાગ્યા ૮ બરાબર ૨, પણ 109 00:06:37,790 --> 00:06:39,370 સંજ્ઞાઓ અલગ છે. 110 00:06:39,370 --> 00:06:44,830 નકારાત્મક ૧૬ ભાગ્યા સકારાત્મક ૮, બરાબર નકારાત્મક ૨. 111 00:06:44,830 --> 00:06:49,140 યાદ રાખો, કે અલગ સંજ્ઞાઓ નો જવાબ નકારાત્મક હશે. 112 00:06:49,140 --> 00:07:00,500 ઓછા ૫૪ ભાગ્યા ઓછા ૬ એટલે? 113 00:07:00,500 --> 00:07:04,320 તો, ૫૪ ભાગ્યા ૬ બરાબર ૯. 114 00:07:04,320 --> 00:07:09,050 અને અહીં બન્ને, ભાજક અને ભાજ્ય 115 00:07:11,470 --> 00:07:13,890 તે નકારાત્મક છે -- નકારાત્મક ૫૪ અને નકારાત્મક ૬ -- તો તે 116 00:07:22,470 --> 00:07:24,730 ચાલો હજી એક કરીએ. 117 00:07:24,730 --> 00:07:30,500 દેખીતી વાત છે કે ૦ ભાગ્યા કંઈપણ તે ૦ જ હોય. 118 00:07:30,500 --> 00:07:31,510 તે તો સ્વાભાવિક છે. 119 00:07:31,510 --> 00:07:33,200 અને તેજ રીતે, તમે કંઈપણ ભાગ્યા ૦ ન કરી શકો 120 00:07:33,200 --> 00:07:36,210 -- તેય ખરું. 121 00:07:36,210 --> 00:07:38,420 ચાલો હજી એક કરીએ. 122 00:07:38,420 --> 00:07:41,890 તો -- જરા અલગ સંખ્યાઓ વિચારવા દો -- 123 00:07:41,890 --> 00:07:44,930 ૪ ભાગ્યા નકારાત્મક ૧ ? 124 00:07:44,930 --> 00:07:50,610 તો, ૪ ભાગ્યા ૧ બરાબર ૪, પણ સંજ્ઞાઓ અલગ છે. 125 00:07:50,610 --> 00:07:53,130 તો તે નકારાત્મક ૪ છે. 126 00:07:53,130 --> 00:07:54,410 મારા ખ્યાલથી હવે સમજાયું હશે. 127 00:07:54,410 --> 00:07:56,865 તો હવે હું ઈચ્છું છું કે તમે આમાંના કરી શકો એટલા 128 00:07:56,865 --> 00:08:01,380 નકારાત્મક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર કરો 129 00:08:01,380 --> 00:08:03,010 અને યુક્તિઓ યાદ કરો 130 00:08:03,010 --> 00:08:04,260 કે કયો નિયમ લાગુ પડશે. 131 00:08:04,260 --> 00:08:09,445 અને સમય મળે ત્યારે જરા વિચારો કે કેમ 132 00:08:09,460 --> 00:08:11,459 આ નિયમો લાગુ પડે છે અને ગુણાકાર કરતી વખતે નકારાત્મક 133 00:08:11,459 --> 00:08:15,320 સંખ્યા ગુણ્યા સકારાત્મક સંખ્યા નો અર્થ શો થાય. 134 00:08:15,320 --> 00:08:16,982 અને તે કરતાં પણ રસપ્રદ, નકારાત્મક સંખ્યાને ગુણો 135 00:08:16,982 --> 00:08:20,230 નકારાત્મક સંખ્યા સાથે. 136 00:08:20,230 --> 00:08:23,215 પણ મારા ખ્યાલથી હવે તમે તૈયાર છો 137 00:08:23,215 --> 00:08:27,160 અને અન્ય દાખલા કરી શકશો. 138 00:08:27,160 --> 00:08:29,020 આવજો.