Return to Video

How Life Begins in the Deep Ocean

  • 0:17 - 0:20
    સમુદ્ર ની વાર્તાઓ
  • 0:21 - 0:24
    પ્લૈન્કટન નો સંભોગ
  • 0:26 - 0:29
    હું તમને ઘણી વિચિત્ર દેખાતી હોઈશ
  • 0:29 - 0:33
    કાંટાથી ઢંકાયેલી, ચેહરા વગરની
  • 0:35 - 0:39
    પણ મેં જીવન માં ઘણી વાર આકાર બદલ્યો છે.
  • 0:39 - 0:42
    આપણા બેઉ ની શરૂઆત એક સરખી જ હતી
  • 0:42 - 0:46
    જળ ની દુનિયા માં એક નાનકડું ઈંડુ.
  • 0:46 - 0:49
    મારા માતા-પિતા એક બીજા ને જરાય પણ નહોતા ઓળખતા.
  • 0:49 - 0:51
    એક ચાંદની રાત, તોફાન ના પેહલા
  • 0:51 - 1:01
    હજારો અર્ચિન, ક્લૈમ અને કોરલ એ અબજો શુક્રાણું અને ઈંડાને ખુલ્લા સમુદ્રમાં છોડ્યા.
  • 1:09 - 1:14
    મારા પિતાના શુક્રાણું કોઈક રીતે મારી માતા ના ઈંડાને મળ્યા, અને તેઓ એક થયા.
  • 1:16 - 1:18
    ગર્ભાધાન
  • 1:18 - 1:22
    જોતા જ, હું ધૂળ ની કણ ના કદ વાળો એક ગર્ભ બની ગઈ.
  • 1:22 - 1:27
    થોડી કલાક આમતેમ ફરીને, હું બે, પછી ચાર, અને પછી,
  • 1:27 - 1:32
    આઠ કોશ માં વિભાજીત થઇ. અને પછી અગણિત.....
  • 1:32 - 1:37
    એક દિવસ કરતા પણ ઓછા સમય માં, મારું એક પેટ અને એક હાડપિંજર વિકસિત થઇ ગયું.
  • 1:37 - 1:43
    હું એક રોકેટ બની ગઈ, એક લાર્વા.
  • 1:43 - 1:50
    હું પ્લૈનક્ટન ની દુનિયા માં ખાવા માટે નાના શેવાળ શોધતી તરતી ગઈ.
  • 1:50 - 1:57
    ઘણાં અઠવાડિયાઓ માટે, હું વિભિન્ન જીવજંતુઓ થી ઘેરાયેલી રહી, જાત-જાતના લાર્વાઓ થી.
  • 1:57 - 2:05
    ઘણાં તો પોતાના પુખ્ત રૂપ થી એટલા જુદા હોય છે કે જીવવિજ્ઞાનીઓ ને તેમને ઓળખવા પણ અઘરા પડી જાય છે.
  • 2:11 - 2:16
    આ ભૂલકાઓ ને પોતાના માતા-પિતા થી સરખાવી જુઓ.
  • 2:16 - 2:20
    આ બેરીજા લાર્વા એક ગોકળગાય બનશે.
  • 2:20 - 2:24
    આ ઝોઈ લાર્વા, એક કરચલો બનશે.
  • 2:24 - 2:29
    અને આ પ્લૈન્યુલા, એક ક્લિટિયા જેલીફિશ બનશે.
  • 2:29 - 2:35
    મારા થોડાક બીજા નાના મિત્રો ના મોટા રૂપ ની કલ્પના કરવી વધારે શેલું છે.
  • 2:35 - 2:42
    પાઈરી તરીકે ઓળખાતી આ બેબી જેલીફિશ અત્યાર થી જ પોતાના સુંદર પણ ઘાતક માતા-પિતા જેવી લાગે છે.
  • 2:42 - 2:50
    અહિયાં, પ્લૈન્કટનોંમાં પોતાના જનીનોને આવતી પીઢીમાં મોકલવા માટે એક થી પણ વધારે રીત છે.
  • 2:50 - 2:55
    મોટાભાગની મેડ્યૂસા જેલીફિશ 'પોલિપ' નામના ખાસ માળખાં તૈયાર કરે છે
  • 2:55 - 3:00
    જેમાંથી જાતે નવા બચ્ચા ઉદ્ભવે છે, સંભોગ વગર જ.
  • 3:00 - 3:02
    સોલ્પ પણ આવું જ કરે છે.
  • 3:02 - 3:09
    જયારે ખોરાક સારા પ્રમાણ માં હોય, તે લાંબી સાંકળનું રૂપ લઇ લે છે.
  • 3:09 - 3:14
    સંભોગ ની વાત કરીએ ત્યારે પ્લૈન્કટન ઘણો ચોંકાવનારો છે.
  • 3:14 - 3:18
    તેઓ હર્માફ્રોડાઇટ છે.
  • 3:18 - 3:25
    આ કોન જેલીફિશ અને એરો વર્મ બંને શુક્રાણું અને ઈંડા નું ઉત્પાદન અને સંગ્રહ કરે છે અને છોડે છે.
  • 3:25 - 3:32
    તે પોતાને કે બીજાને ગર્ભાધાન કરાવી શકે છે.
Title:
How Life Begins in the Deep Ocean
Description:

Where do squid, jellyfish and other sea creatures begin life? The story of a sea urchin reveals a stunningly beautiful saga of fertilization, development and growth in the ocean depths.

Lesson by Tierney Thys, visualization by Christian Sardet (CNRS/Tara Oceans), Noé Sardet, and Sharif Mirshak (Plankton Chronicles Project, Parafilms).

View the full lesson: http://ed.ted.com/lessons/how-life-begins-in-the-deep-ocean

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TED-Ed
Duration:
06:02

Gujarati subtitles

Incomplete

Revisions Compare revisions